કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે
ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જેવાં ગણુ।વા લાગ્યાં છે તે પ્રત્યે લોકોને આકર્ષણુ નથી એના વિષે આ ઉલ્લેખ હરો. પરતુ, એમ નથી. “સરસ્તતીચ% ' કે “કરણુવેલેો ' કે 'સુદ્શતગદાવલિ ' એમ. એ.ના વિદ્યાથીઓને પરાણે વાંચવું પડે તે સિવાય ખીનું કેઈ વાંચતું નથી તે વિષેતી આ વાત નથી. આ વાત તો. ધરધર ફેલાતું સાહિત્ય--કે જેના પ્રત્યે પણુ લોકોમાં અભિરુચિ નથી, એ વિષેની છે. આવી રીતે લેકેતી અભિસ્ચિમાં જે ફેરફાર થાય છે તેનાં ધણાં કારણુા છે.
જવન અત્યારે વ્યવસાયી અને આથિક સ'મ્રામથી કલેશકર ખન્યું છે. એ વખતે ઝડપથી માત્ર વાંચી જવાય--અને મનને ખે ઘડી આનદ આપે એવું સાહિય લેકેને આકષી શકે છે. સપણ રીતે આ સાહિત્ય--જેને “ ' કહી શકાય તે પ્રકારનુ થાય છે. અતે ધણુંખર્ વાચન અત્યારે કાં દૈનિક હજ%ીકતો માટે વ'ચાય છે અથવા તો જીવનને ભૂલવા માટે વ'ચાય છે. સાહિત્ય પ્રત્યેતી અનભિસ્વચિનું' આ એક કાર્ણુ છે,
બીજાં કારણુ લોકોના લોહીમાં રહયું છે. ભોગોલિક દણ્િએ ચુજરાતહિ દુસ્તાનનો સવસ'મ્રડી ભડાર કહી શકાય. એની ખેતીને સપાટ મેદાનોએ ફળદ્રુપ બનાવી છે. એના દરિયાકિતારાતી સગવડે એને દૂરના દિલ્હીના અને પ'%બના અને ઉત્તરહિ'દતા ધણા મોટા ભાગનું ખંદરીરૂપ આપ્યું છે. ગુજરાતીએ જમાનાથી વેપાર ખેડતા આવે છે. વેપારના ક્ષેત્રમાં એ સિંહનાં બચ્ચાંની શકિત બતાવે છે.
રતનપોળમાં ખાર વરસના વેપારીના છોકરાને જનેવો એ મૂતિ મંત વ્યાપારી માનસનુ દર્શન કરવા નેવું છે. એની વાણીમાં એટલી મુનેહ, એટલી મીટઢાશ, એટલી સ્કૂતિ,, એટલી દિલ હરનારી લાભદાયા વાતો, અતે એટલી દી્ધ'દષ્ટિ હોય છે કે વ્યાપારના ક્ષેત્રમાં એ સિંહના બચ્ચાની તેજસ્વિતાથી કરી શકશે એ વિષે ભાગ્યે જ રા'કા થાય.
આપણા સ'સ્કારી જવનના આ મેટા સમર્થ: વ્યાપારી વર્ગ માટે દૈનિક સમાચાર સિવાય બીજુ' વાચનસાધન નથી; એથી પણુ એમાંનો જે વગ' વાંચવા શખ્યો છે, તે સાહિત્યને કંટાળેલા જીવનથી ભાગવા માટેના સાધન તરીકે ગણુ છે. ને સિતેમાના આકષ ણે સાઢિત્યના એ મને!ર જની વિભાગને પણુ વધારે નાનો બનાવ્યે। છે.
સાહિત્ય પ્રત્યેની અનભિસ્ચિનું' આ ખીનુ કારણુ છે. ત્રીજુ કાર્ષુ રાજનૈતિક છે. પરત'ત્રતાએ હિંદુસ્તાનના સૌ ભાગેને અનુકરષ્મિયા ને ઊચા પ્રકારની સુચિ વિનાના બનાવી દીધા છે અને તેને હિસ્સો ગુજરાતને પણુ મળ્યા છે. ગુજરાતે છેલ્લાં ધણાં વષાથી રાજનીતિ પ્રત્યે ઉપેક્ષા સેવી હતી અને બહુ તાજેતરનો એને વિકાસ ખાદ કરીએ તેો। ગુજરાતના રાજનીતિન પુરુષોમાં સરકારી ને સાહિત્ય દૃણિવાળા બહુ ઓછા હેય છે. એ પણુ સાહિત્ય પ્રત્યેતી અતભિસ્ચિનુ એક કાર્ષણુ છે, કારણુ કે અત્યારે ન્યારે રાજકારણુ લોકસમૃહના ધ્રાગા મોટા ભાગને આકષ શકે છે ત્યારે એના લેકનાયકે। જે કોઇ સાહિત્યકાર ન હોય તે। કુદરતી રીતે સાહિત્યનું સ્થાન જવનમાં ગૌણુ બની રહે. અતે ધીમેધીમે કદાચ એનુ સ્થાન--આજને જેવું શિહ્ષકનુ' છે તેવું,ત્રણે જાગને ગોષણુ માને તેવું એક કારણુ “ ડળવણીની પ્રણાલિકા' છે. મ્વત્વના વિકાસ વિના સ્વત'ત્રતા આવી શકતી નથી, એ ગૃત્ર હવે સ્વીકારવામાં આવે છે. પણુ વચ્ચે એક સમય એવે ગયે છે જ્યારે ઇંગ્લીશના બરાખેર ઉચ્ચાર ન કરી શકે એવું છોકરું પોતાના ધરમાં જેઈ ને મુજરાતનાં સ'સ્કારી માખાપોને આપધાત કરવાનું' મન થતુ. એટલું ”« તહિ--એ સમયે સવળું જ વિદેશી સર્વોચ્ચ મનાતું. કાપડમાં જેણે “ એન ' ટોપી ન પહેરી હોય તે જંગલી ગણાતો, તકટઢાઇ વિતાનો નાગરિક શરમિદ્ે બતી રહેતો, ભાષણુ અગગ્રેજમાં નત કરે તે 4કતા ખેવકૂક ગણાતો. ને સુધરેલા સમાજે તે અગ્રેજી સ'સ્કાર, પહેરવેશ, નૃત્ય, સગીત, શબ્દ, ભાષા, પુસ્તક, ક્નિચર, વાતાવરણ, ખેલ, રહે ગીકર'ગી એ સવળાંમાં એટલી હદ સુધી પરદેર! અનુકરણુ કર્યું હતું કે એના ચિરસ્થાયી સંસ્કાર પ્રશ્ન ઉપર પડવા લાગ્યા હતા, અને આજની આપી સાહિત્ય પ્રત્યેતી અપ્રીતિમાં એ 2 પષ્યુ એક કારણુ જે,
રાખ્ટ્રોત્થાતને પરિણામે આજે આ સુધરેલે વર્ગ: લઘુમતીમાં છે, અને ભીરુ દતાથી પોતાની દૃચ્છા વ્યકત કરી શકતો! તથી. પણુ એમના અ'તરમાંથી હજ પરદેર!ીનો મોહ ગયો નથી, અને એનાં માઠાં પરિણામ કેળવણીઠ્દારા અવારનવાર મળતાં રહે છે.
એટલે આજે જે તરણુ ગુજરાત ઘડાય છે તેતી સાહિત્યઅભિસૂચિ વિવેકવાળી બને તો ભવિષ્યની પ્રન્ન પોતાનો સસ્કારવારસો વિકસાવો શકે. ખરેખરી મહાન વસ્તુએ પ્રત્યે લોકોને સચ થાય--અને હરકોઈ કેવળ પ્રાસંગિક આકષ ણુતી વસ્તુએ। પ્રત્યે અસચિ થાય એ વાતાવર્ણુ ધડવાનું કામ ડેળવણીકારે, વ્તમાનપત્રકારે।, શિક્ષકે, લેખકે।, સ'સ્કારીએ અને લોકનેતાએ। કરે એ ઇસ્છવાજેગ છે. સર્વા'ગીણુ વિકાસ સાધનારી પ્ર્ન પોતાની સાહિત્યઅભિસુચિને પોતાના નિશજવનના કમમાં એક અનેરું સથાન આપે એ આવશ્યક છેઃ અતે પ્રજ્નના સર્વા'ગીણુ વિકાસ પર્ દણિ રાખનારા સસ્કારસ્વામીએ। પણુ પ્રશ્નની જરૂરિયાતપ્રમાણે પોતાતી માતસી ઉપાસનાનું સ્વરૂપ રચે એ ધાર્મિક કરજ છે.
નેમ કોઇના ધરમાં વાસણુકૂસણુ ને સગવડનાં સાધતેો જેધ્ને આપણુતે આશ્ચર્ય નહિ પણુ આન'દ૬ થાય છે, તેમ કેઈ ધરમાં સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ ને ચિત્ર પ્રત્યેતી અભિસ્ચિ ભોઇ આપણુને આનદ થવે! જેઇઇઅએ. એમ કહેવાય છે કે રાજકોટમાં એક વખત ગવર્નરની પધરામણી થઈ ત્યારે કાઠિયાવાડતા અનેક નૃપતિએઓ આવેલા. એજન્સીના અધિકારીઓએ સગવડની ખાતર. આ નૃપતિઓતી સાથે દરેક ધોડાગાડીમાં એક એક અધિકારી ખેસાડી દીધેલો. ધાઝું કરીને તે વખતે કેળવખીના અધિકારી ગોપાળજી સુરભાઈ દતા, અતે તેમને તે વખતના નવાબતી સાથે ખેસવાનું આવ્યું. નવાખે જ્યારે ન્નખ્યું કે પોતાની સાથે “ લડકૈકુ પઢાનેવાલા બડા પ'ડથા' ખેઠા છે ત્યારે તેમના મિજાન૪ ગયેલો. ગુજરાતીઓની પણ સાહિત્યકારે। પ્રત્યે લગભગ આવી “ખડા પ'ડયા' નેવી ૬ણ છે. અમદાવાદ તો એક રીતે વ્યાપારપ્રધાન કેટતદલાલિયા ગામ રું, એટલે એમાં એ દણિ વધારે ભયકર રીતે સપણ દેખાય છે. પણ મુજરાતીએ ભૂલી નય છે કે એમતી સમકૃદ્દિભૂમિકા ઉપર આ" હિ'દ પોતાની વડાઈ ચલાવી શકે છે, એવી જ રીતે એમની સસ્કારભૂમિકા ઉપર પણુ આખુ હિ'દ દણિ માંડે એ ગૌરવનો વિષય ગણાવે નોઇ/એ.
સાહિત્ય પ્રત્યે આપણે આ ૬૪્રિએ નેવું જેઇએ કે એને જવનમાં નિત્યસ્થાન મળવું જનેઇએ. નેવી રીતે આપ'ગી અનેક જરૂરિયાતોને આપણું વસાવીએ છીએ, તેવી રીતે કઈ પણુ સસ્કારા ધરમાં એક ખ'ડ નૃત્ય, સગીત, ચિત્ર, સાહિત્ય એ વિષયેની ઉપાસના માટે અલગ રહેવો! જ ન્નેદએ. એ વિષયે પ્રત્યેતી આપણી ઉપેક્ષાને લીધે, આપણું જવન છીછર ને ટ્ર'ક દણિ બતી ગયું છે. આપણુ! કફમાં માધુર્ય, ચાલમાં સુરેખ ગતિ, દેઠમાં સપ્રમાણુતા અનૅ માનસમાં વિશદ્તા રહ્યાં નથી. આપણું ગુજરાતીઓ મોટામાં મોટાઆનંદ કરીએ છીએ ત્યારે ચેવડો ના ચા ॥ પીએ છીએ. રી આનદ કરવાની *ૃત્તિમાં પણુ આવી ત્રુલ્ષતતા પ્રવેશે તો એ પ્રશ્ન એકાદખે પેઢીમાં પોતાનું સબળ ગૌરવ ખોઇ ખેસે, ચુજરાતીઓ ન્ટ એક વસ્તુતે પોતાની અમૂલ્ય શક્તિ માને છે, એ શક્તિ ઉપર કવે પછી આવનારે। %મલો સહન કરવાની એમનામાં તાકાત રહી નથો. અને જ્યારે વધતા જતા ગરીખબીવાદને લીધે હરકોઈ પ્રજાકીય સરકારે 4રેક વ્યક્તિની પેદાશ ઉપર ભયકર રીતે કૃ૩ાડે મારવો! જ પડશે, ત્યારે જે એક વસ્તુને આધારે લેકે! પોતાને શ્રેષ્ઠ માને છે તે વસ્તુ શડી જશે. એ વખતે એમની પાસે ને માનસી સત્ત્વ હરે એને આધારે જ એમની કિમ્મત ચશે.
મૂલ્યપરિવિર્તનને। જમાને ઘણી ઝડપથી આવી રહલો છે. ગુ%૪રાતીએ પોતાના સ્વત્વવિકાસના કાળમાં આળસ બતાવી રહ્યા છે તે તેમને ભારે પડે તેમ છે. વિશિણ ગુણાના વિકાસ માટે જ્તાતિઓનું અસ્તિત્વ જરરી છે એવા મહાત વેત્તાનિક સિદ્ધાંતા ઉપર સાતિઓ પોતપોતાની પશ્વિતઃતરીલતા નહિ બતાવે તો એમના વિશિણ ગુણા --નતે દોપા--તે સામથ્ય સધળ' ૪ વિનારા પામશે. જે ભાગ્ય તતાતિ માટે છે તે જ ભાગ્ય ચુજરાતના આખા સમાજ માટે પણુ છે
અત્યારે 3ચામાં ઊંચા પ્રકારની શક્તિના અવિર્ભાવ માટે સમાજે તૈયાર થવું જેપ્નએ. વ્યક્ત થવાની શક્તિનો પરિચય આપીને જ પોતાના અસ્તિ:વને ટકાવવું રહયું.
ગુજરાતનો નીચલે। મધ્યમ વર્ગ ઝડપથી અદશ્ય થઈ રલ છે. એ મજૂર--અને શ્રમજ્વીએ સાથે આથિક સમાનતાના ધેોરરણુ પર આવી રવો છે. સો! રૂપિયાનો નોકર, હેરકટિંગ સલૂનનો સાલિક, મિલના વીવી'ગમાં કામ કરતો મજૂર, શિક્ષક તથા ધોબી--એ સધળાં એક જ ચાલીમાં સમાન ધોરણે રહેવા લાગ્યાં છે. આ અથિક સમાનતા વહેલેમોાડે બીક્ન અનેક બ'ધને। ઢીલાં કરી નાખશે, અનેએમાંથી ક એવે વર્ગ* ઉત્પન્ન થશે કે જેણે વગ શવિાહે વખતે નીચલા થર સાથે મેળ બાંધવે। પડશે. ગુજરાતનો ઊંચો મષ્યમવગ' --અને શ્રીમતવગ--એ ખ'ને વર્ગ પેો!તપોતાનતી અત્યત સ'જ્ચિત માંપ્રદામિકતા નહિ તજે, તો કેધ્ઠ પણુ સરકારે વહેક્ષેમાડે એમની ઉપર્ વધારેમાં વધારે ભાર મૂકી, આખી પ્રજાને વ્ગ'વિત્રહમાંથી બચાવી લેવા માટે, સસ્કારસમૃદ્ધિને સામાન્ય ધેોરણુ પર લાવી મૂકયા વિન! છૂટકે જ નથી. એટલેજ એ લેકેએ સાહિત્ય પ્રત્યેની અભિસ્ચિ કેળવી, એમાંથી પોતાના જવનના આદશો મેળવી, પોતાના અન્તગત આન'દથી પ્રશ્નને વધારે વૈજ્ઞાનિક ને વ્યવસ્થિત રીતે જવવાનું શિક્ષણુ આપવા તરક્ ષ્યાન આપવું ઘટે. કાયદાની ફરતાથી સરકાર જે ખ્ૂ'ચવી લેશે--એમાં આપ્યાનો આન'દ નહિ રહે, અને જીવનધડતરમાં ભાગ લીધાનો સ'તોષ નહિ મળે. *
ગુજરાતીઓમાં સાહિતટ્યઅભિસ્ચિ નથી એ વસ્તુનાં મૂળ ધણાં ઊંડાં છે : અને એનું પરિણામ કૈટલું વ્યાપક થશે એ પણુ આપણે ન્તેયું; હવે એ અભિરુચિ કેળવવા માટે વ્યવહારુ માગૌ તપાસવા રલ્યા.
ગુજરાતીઓ પોતાતી જૂની _શિલ્પકૃતિએ। શોધે, રચે, ને નવેસરથી રચાવે; પોતાનાં મકાનો ને “ ફર્નિચર 'માં દટ્િ કેળવે,
ખીચડા પાડી ઢગલે! ન કરે. ગુજરાતીએ। પોતાના મેળાવડા સાંપ્રદાયિક % ધાર્મિક તત્ત્વો પર ન કરતાં સાંસ્કારિક તત્ત્વો પર્ ધડે.
દરેક ગુજરાતી, રસે।!ડા જેટલી જ પોતાને ત્યાં પુસ્તકાલયની આવશ્યકતા સ્વીકારે,
હરેક સિનેમામાં દે!ડવાને બદલે--સુરુચિ કેળવી, પેો।તાને સાચો આન'૬ આપે એવી કૃતિઓનું મૂલ્યાંકન કરતાં શીખે.
સગીત, નૃત્ય, વ્યાયામ, એવા સમૂહના દૅખાવે। રચી સંધજવન વિશાળ અર્થમાં જવતાં શીખે: પોતાના વ્યાપારી પ્રશ્નોનું” વૈત્તાનિક ટૃણિએ નવું પૃથક્કરણુ કરે.
ગુજરાતને પોતાની સ'સ્કારિતા છે એ પોતાના સ'ધજવનતથી સોને બતાવી આપે.