જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભતેલા એવા અનેકો પ્રશ્નના ઊછરતા કાલ ઉપર, અસીમ વિશ્વાસ અને તર્કાતીત બ્રદ્ધા ધરાવે છે. એ વસ્તુસ્થિતિના મૂળમાં પણુ જ્તુવાતાની આનત'દણૃત્તિ અતે કદી પણુ નિરાશ ન થવાની પ્રાણુશક્તિ એ કારણરૂપ હેય છે; પણુ આ જુવાનભૃત્તિમાં સેમ આટલી ચેતતા સભર ભરી છે, તેમ એ ચેતનાને જેખ આપે, એવું રષણ્ાંગણુ પણુ ત્યાં પડેલું છે. અસ'ખ્ય જુવાનોને આ રણાંગણુની માહિતી જ હોતી નથી. આ રણાંગણુમાંથી પાર્ ઉતારનારા, ચેતનાના સ્કૂતિ દાયક એન્ટ્ગની પણુ એેમને ખબર હોતી નથી. એકલે તો તેઓ પોતાની ડાક્તના મહાસ્રોતને પરેપૂરો પિછાની શકતા નથી. થેડાં વર્ષા એ રારીરિક શક્તિને પરિણુ।ઃમે ચેતનના ફુવારાની જેમ ઊછળે છે, આનદે છે, કદે છે, નાચે છે, મહાલે છે, ક્ષુલ્લક પદદાથૌમાં રસ લે છે, અને એની આવી આતર જૃત્તિને પડછાયે અસ”ખ્ય સ્વપ્તોની માયા વિટસે છે. ઘણાને તા એ વાતતી પ્રતીતિ કેઈ પણુ દિવસ થતી % નથી કે આન'દ૩ઝત્તિ એ ખરી રીતે તો પરાકમ માટેની સજ ભૂમિકા છે;
અતે પૃસ્ષાર્થને સાર્વિક જલજીવનસિ'ચન આપનારી એ જ અમરવેલીછે; જવનના રસપાત્રમાંથી જિદુએ નિ'દુનુ' પ પાન 1 કરવુ હોય તેમને, જવનતી કેઈ પણુ પળ, નિરર્થક ટોળ ક્ે નિષ્ક્રિય મનમાં ગાળવી પોસાય નહિ; એમને માટે તો આન'દ એ જીવનનુ રસાયન છે; અને રસાયનની જેમ એની માત્રા અતે એની કરી પાળી હેય તો જ એ રારીરને સ્વાસ્થ્ય ને સ્કૃતિ' આપે; પણુ જુવાનોનો ધણુ મોટો ભાગ એને! રાસાયનિક ઉપયોગ કરી શકવાની શક્તિ ધરાવતો હેતો નથી. અને ને કેળવણી એમને મળે છે, એ કેળવણીમાં આન'દ-અને ક્ષુલ્લક મળ વચ્ચેનો તફાવત સમજી શકવાની નિવેકજૃત્તિના વિકાસ થાય એવું કાંઈ જ આવતું નથી; એટલે વર્ષો પસાર થતાં આનદી લાગતા જુવાને! યાંત્રિક રીતે મસ્કરા બને છે; જવતરસાયન ખોઈ બેસે છે; જીવનની તાજગી ગુમાવી ખેસે છે; જીવનનો એમનો રસ પણુ મરી પરવારે છે. અતિશય મીઠાશ વડે જે સ્થિતિ રસનાની થાય તેવી એમના જવનરસની થાય છે. એ સધળાંનું કારષણુ, જે અવસ્થામાં સાંસ્કારિકે આનદ લેવાની 9ત્તિનો વિકાસ કરવે। ઘટે, તે અવસ્થામાં આનદ, ટોળ, મસ્કરી, ક્વુલ્લક રસભ્રત્તિ, ન્નેડકણાં કવિતાબત્તિ, એ સધળાંનો ખીચડ'પાક જવનક્રેમમાં સ્થાન લઈ ખેસે છે, એ છે.
જીવાને।, કેળવણીકાર, સમાર'ભ ગોાટ્વનારાએઓ, સઘળાએા આ વસ્તુ વિષે વિચાર કરશે ખરા ?