નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવનમાં પ્રવેશે એ હેતુથી સ્થપાયેલી “ કલખે। ' માં વાર્તાલાપની કલાતા વિકાસની, આશા રાખી રાકાય. હજી સુધી વાર્તાલાપને--શાંત વાતાવરણુમાં છાની મૈત્રી ભરેલી, સ'સ્કારી જવનને હળવું, અને હલકું નહિ બનાવનારી પાનગે।ષ્રિને-આપણું સમજ શકયા જ નથી તો સરજાવી તો] શી રીતે શકીએ જ? વાર્તાલાપની પણુ કલા છે, પ્રવચન, કથા, ભાષણુ, જેને 111૮ કહીએ તે આપણી 'હતુપૂર્વક યોજેલી સ'વાદ ચર્ચા--એમાંનુ' કોઇ જ વાર્તાલાપનુ' સ્થાન ન લઇ શાકે. વાર્તાલાપને પોતાની અનોખી શૈલી છે. એ રમતિયાળ હૈય પણુ કેવળ રમત ન હોય; એમાં હાસ્ય મમ, નમ સધળાંને સ્થાન હેય, છતાં એ પણુ ભોજનમાં આવતાં રસાસ્વાદી ભજીયાં શાક ચટણીની જગ્યાએ હેય; એમાંથી મળતી માઠિતી જવન ઉપકારક કે જવન રસિક ઊેવા છતાં સાંભળનાર પોતે કાંઈક શીખે છે કે સાંભળે છે કે નવું 'નણું છે, એવા પ્રયત્ન ભાનથી મુક્ત હોય. એ મૂકાયલી જ એવી રીતે હોય. વાર્તાલાપની કલા સિદ્ધ કરવી ધણી મુસ્કેલ છે. કારષુ ક દરેક કલાની પેઠે એ એના કતો પાસે વધારેમાં વધારે સ'યમ માગનારી કલા છે. એને કલા તરીકૈ સમજનારા બહુ વિરલ છે.ધણા, વાર્તાલાપને સ્થાને પોતાનુ' જ €ત્ર1૮0₹€--અતિચિત્ર-આપવા માંડે છે. કેટલાક પોતાને મળેલી છેલ્લામાં છેલ્લી માહિતીના પ્રાગટય માટે એટલા ઉત્સુક હેય છે કે એ પ્રદશનને લીધે આખુ વાતાવરણુ ભાંગી નય છે. કેઈ પોતાના મ'તવ્યના જ આગ્રહી દેખાઈ આવે છે. વાર્તાલાપના પ્રવાહને એ ર્'ધો નાખે છે. થોડા એવા પણુ હેય છે કે જેમતે એ કલાનો ખ્યાલ છતાં, એક મિત્રમડળીમાં, એને શી રીતે, શાંત વહેતા ઝરણાંની માફક, ચાલુ રાખવી, એ સયોજન એમને સાપ્ય હેતું નથી.
એઢલે આપણી કલખે।માં આ કલાને! હજી જન્મ થઇ શકયો નથી. ન્ને કે પ્રયત્નો ધણા થયા છે. એવી કલાના જન્મ માટે થયેલા નિષ્કળ પ્રચોગોનો નને કેઈ ઇતિહાસ ભેગા કરે તો એમાંથી ધણી રસિક ને નણુવા લાયક [માહિતી મળે. ઝએેમ તા આપણે ત્યાં સાહિત્યનું વાતાવરણુ લઇએ તો, વીર કવિ નર્મદના જમાનાથી માંડીને અમદાવાદી બ'ધુ મડળ સુધી, અને ત્યાર પછી આજ સુધી પણુ, ધણી મ'ડળીઓએ વાર્તાલાપને મિષે જુદા જુદા પ્રયોગો! કર્યા હશે, પણુ એ વિષે મળતી માહિતી ધણી જ આછી છે અતે એને વિકાસક્રમી સ'કલિત ઇતિહાસ અપ્રાપ્ય જેવે। છે. પર'તુ આપણે ત્યાં કેઈ વાર્તાલાપી સુંદર્ મ'ડળ ચાલુ રહી શકયું નથી, એ બતાવે છે કે એને આપણે કલા તરીકે વિકસાવી શકયા નથી, અને એતી પરપરા સ્થાપી રાકયા નથી. આતા કારષણુમાં એમ જણાય છે કે, આપણી ગુજરાતીએની મનેજૃત્તિ કાંઈક શોખીન છે. ગમે તે રીતે આવાં વાર્તાલાપી સ્થાનો છેવટે ભાંગી પડે છે. અને એમણેં પ્રાત કરેલી સિદ્ધિ નહિ નેવી હેય છે. કેટલીક વખત તો પછી એ મંડળે પણુ સામાન્ય મિષ્ટાભ મડળ જેવાં થાઈ રહે છે.
એમ તો નહિ હોય કે કેવળ આંખવડે મ્રહણુ કરવાની આધુનિક પરીક્ષાકેળવણીની પ્રણાલિકાએ મૂ'ગા મૂ'ગા વાંચતાં શીખવાડયું
ત્યારે એક અનિવાય વસ્તુ પણુ એની સાથે જ આવી, આપણુને ખોલતાં ભૂલાબ્યું ?આજે ધણુ ખરા ભણુલાઓ મૂ'ગા હોય છે. મૂ'ગા નથી હેતા એ ચર્ચૌરસિયા હેય છે. પણુ વાર્તાલાપની કલાની સાધના એમાં હોતી નથી. જીવનના અતેક અનુભવે લીધા વિનતા એ સિદ થતી પણુ નથી. આજના જુવાન માણુસે। ન્યારે વાર્તાલાપ કરવા ભેગા થાય છે, ત્યારે બહુ જ થોડા વખતમાં એ વાતૌલાપનું સ્વરૂપ, કઢ ગી, ઢ'ગધડા વિનાનો ચર્ચા જેવું, અથવા દષ્રિવિહીન ફે'કોલેજ જેવું, મખમલી 'ાબાજ નેવું, કે અર્થહીન કટાક્ષી હાસ્યવિહીન હાસ્ય નેવુ' અની જય છે. કે મીઠ્ઠી હલકવાળા ગવેયાનુ ધીમું, સુરીલ્રું ગળુ, વાતાવરણુને જેમ સ'ગીતમય રાખે, અને છતાં સગીત સાંભળવાને લેશ પણુ શ્રમ કરે'તે ન પડે એવું, શાંત વદા આવતા ગેકરગી ઝરણાં જેવું, વાર્તાલાપનું સ્વરૂપ ભાગ્યે જ જોવામાં આવે છે. આ ખામી કેળવણીની તો છે જ; અને એમાં વ્યક્તિગત ભટકણિયા ખૂણાએનેોા પણુ ઓછે! ભાગ નથી. સામાન્ય રીતે માષણુસ પ્રદશનત
શોખીન હેય છે. જતને વ્યક્ત કરવાના એનો શેખ એ સમજ શકાય તેવી વસ્તુ છે. એટલે સ્રીઓ જેમ કપડાં દારા, જે એમનામાં
નથી, તે એમનામાં છે, એમ પ્રદશિત ફરવાનો નિ્દૌષ શેખ ધરાવે છે, તેમ પુરુષો એ શેખ વાણીક્દારા પ્રગટ કરે છે. વર્ન અને વાણી એ બત્તે આ પ્રમાણે સ્ત્રી પુરુષનાં બ'ધત છે. આ ખ'ધતતે સમજને કૈ એમાંથી મુક્ત થવાને પ્રયત્ન કરીને, વાતાલાપની કલાને એક સામાજિક ઉપયે।ગી વસ્તુ લેખે અપનાવી લેવાય, તો એમાંથી પણુ કીંમતી વસ્તુએ। મળે. વાતાલાપ કરતાં, ધણી વખત, હલકટ કે હલકો તો નહિ, પણુ અથ હીન હાસ્ય કહીએ, તેમાં સરી જવાય છે. હાસ્યરસ ન્યારે અથહીન હોય છે ત્યારે એ અપરસ થાય છે. બધા જ રસમાં અથનુ' ગોરવ તો જરૂરી અંગ છે જ, પણુ હાસ્યરસરમાં તે એના ઉપર ધણુ મદાર બાંધવામાં આવે છે. એટલે અર્યહીન હાસ્યરસ જેવી એક પણુ કરુણુ દશા નથી, વાર્તાલાપમાં બીજ સ'ભાળ ક્ષુલ્લક પ્રશ્નોના મહત્ત્તતો હેય છે. એને લીધે તા વાર્તાલાપ એ વતૌોલાપ જ રહેતો નથી. અને વાતૌલાપ કરતારાઓને જે પ્રશ્ન મહાન જણાતો છેયછે એનું મૂલ્યાંકન ધણી વખત મેઃ દામનુ પણુ હેતું નથી. ત્રીજ મહ સ્વની વાત, નેને સામાન્ય સમજણુ કહીએ તેની છે. પોતાના વિષે માણુસ ઘણુંખરું કાંઈ જાણુતો હોતો નથી. એટલે પોતે જે કાંઈ કરી રલ્ો છે એમાં કેટલો રસ ઉત્પન્ન થઈ શકે છે, કેટલે! રસાભાસ છે, ને કેટલે! કેવળ વિવેશી માંએ ધારણુ કરેલો! દેખાવ માત્ર છે, એ જાષયુવું સોને માટે સુલભ નથી. પણુ વાર્તાલાપ કરનારી મ'ડળીમાં બે ચાર એવા બાદ” ન્નેઇએ, કે જેમ ચોપટર્મા, કાંકરી ગાંડી યાય ને રસની પરપરા ચડતી જ રણે, એમ વાર્તાલાપ પણુ એક હાથેથી ખીજે હાથે વધારે વેગવાન ને વધારે તીવ્ર, વધારે રસિક ને વધારે સુંદર થતો જવો! જનેઇએ. ચોરામાં જ્યારે પરનિંદાનો વિષય ન હેય ને વાર્તાલાપે ચડયા હેય, યારે એક કરતાં એક વધુ એવી રસમય વાનીઓ, કયારેક નીકળ્યા કરે છે અને જતી નવી, એતિહાસિક અનેતિહાસિક, સાચીખોઃરી, પરંપરાથી પ્રાતત થયેલી, ન્નેયેલી, જાણુલી અને સાંભળેલી એવી કિવદ'તીએ દ્વારા એક એવું શાંત સુંદર વાતાવરણુ રચાઈ ન્નય છે કે નેમાં માણુસ અનાયાસે માષયુસની વધુ નજીક આવે છે--વાર્તાલાપનુ' આવુ સ્તરૂપ-ધડાય તો એમાંથી સામાજિક શાંતભાવનાનો પાયો રચી શકાય. એ રીતે તે ગામડાઓમાં ચોરાઓને, સુતારતી કમાં શિયાળાની ઠડી રાતે પ્રગઢતા છેડિયાંના અમિતે, અથવા તો બકરાની લીંડીઓની ધૂષણીને, ફરીને સામાજિક સ'સ્કારી ભૂમિકા તરીકે, રચનાત્મક રીતે, નવેસરથી યે।”વામાં આવે એ જરૂરી છે. અતે અત્યારે ડોળાયલા ને વધુ ડોળાયલા ખતવાના વાતાવરષુ પ્રસગે તો ખાસ. અલબત્ત, આમાં વિષયાંતર વધુ થતું રહે છે ને વિતોદની માત્રાના જ પારો ચડતો રહે, પણુ એ ચોરાને સે! ગળણું ગળીતે સ્થાપેલી કલમાએ પણુ વાતૌલાપ કલાને સિદ્ધ કરી નથી એ ન્ેતાં એમાં કાંઇ બહું દોષ લાગતો નથી. ન્વારે એને અભાવે તો સામાઝિક જીવનનાં પ્રેમ બધન--અત્ય'ત ક્ુળક થતાં જય છે.મહાન વ્યક્તિઓ, કેઈ સિદ્ધાંત ખાતર, એકાકી જવનનો શેખ ધરાવે એ વસ્તુ સમજ શકાય, પણુ ભણેલાઓ ન ખોલી શકવાને પરિણુ।મે, આવે! વાર્તાલાપતે। મૉંઘેો જવનરસ ગુમાવે એ અસલ છે. તેમજ કેવળ ક્ષુલ્રક વાતે કરવા માટે પોળને નાકે નાકે માણુસો। ભેગાં થાય એ વસ્તુ પણુ અસલ છે. વાતોલાપની કલાના વિકાસ તરક આપણુ કેઈનું' પ્યાન હજી ગયું નથી, પણુ જે પરિચય સિદ્ધ કરવા માટે આપણે સભાઓ ને પરિષદે ગોઠવ્યા કરીએ છીએ તે પરિચય સિદ્ધ કરવાની પ્રાથમિક ભૂમિકા તે! વાર્તાલાપમાં રહી છે. વાર્તાલાપ એક જ વિષય ઉપર હોય તે। સારું, પણુ એ પ'ડિતાઇના ભારથી ભાંગી પડવાને! ભય છે. વિવિધ વિષય ઉપર હેય તે વિષયાંતર થવાને ભય છે. એટલે સમાન રસ ને સમાન વિષય ઉપર વાર્તાલાપ વહેતો રહૈ--એ લેશ પણુ ઊંચો કે જરા પણુ નીચો ન જાય એવે એને પ્રવાઠ ચાલ્યા કરે તો એમાંથી જે મિણ પરિણામ આવે, એ સામાજિક દણ્િએ ઘણું મૂલ્યવાન નીવડે. આવી વાર્તાલાપ કરવાની કલા આપણે ખીલવી નથી. એનું કારણુ કાં અતડે સ્વભાવ, કાં આપણુ અહકાર; કાં આપણા-સુખ્યત્વે ઉચ્ચ ગણુ।તી ને ભણેલી ક્રમની સામાજિક પરિસ્થિતિ. પાંચસે। રૂપિયાનો અમલદાર આપણે ત્યાં પ'દર્ રૂપિયાના કારકુન સાથે ભળી શકતો નથી. અને પદર રૂપિયાનો કારકુન એક ખેડુત કે મજૂરની સાથે વાર્તાલાપ કરી શકતે નથી. આને પરિણુ।મમે તો આપણે ધણું ગુમાવ્યું છે, એ આપણે ભૂલી જધ્ન9એ છીએ.
અછકારી માણુસ પોતાના વિષે જ એટલી વાતો કરશે કે છેવટે એમાંથી વાર્તા નીકળી જઇ કેવળ આલાપ રહેશે. અતડે। માણુસ પોતાના વિષે કાંઈ કહેશે નહિ ને બીજાની કહેલી વાતને માણી શકશે નહિ. એ સિવાય આપણે ત્યાં સ્થપાયલા વાદ--અને વાડા--એ પષયુ વાર્તાલાપને મિથ્યા બનાવનાર તત્ત્વો છે, વાદની ચર્ચા ભાગ્યે જ ટ્ર'ઝી થાય છે, વાડાવાળા ભાગ્યેજ પોતા સિવાય ખીજ વાડાના મે'ઢાનેઝએોાળખે છે. એટલે રાજદ્દારી ને સામાજિકક્ષેત્રોમાં વાદને લીધે વાર્તાલાપની કલા અદસ્ય નેવી થઈ ગઇ છે; ને સાહિત્યક્ષેત્રમાં વાડાને લીધે. પછી તો પેોળે। માં એટલે ખેસીને “રેશની'ગ'ની વાતો કરતી બેરીએ જ માત્ર વાતૌલાપનો કાંઇક પણુ જીવ'તરસ માણી શકે એવું રહું છે. વિદ્દાનો તો વાર્તાલાપમાં પડતા નથી--અહ'ભાવને લીધે; સામાન્યેો! એમાં રાચતા નથી--વાદના ક'ટાળાને લીધે; અને બાજી જે વગ' રલ્યો--પેન્શનરોનો અને સ્રીઓને।--એમણે વાર્તાભ્ઞાપને કાંઝક પણુ જીવત રાખ્યો છે એમ કહી શકાય.
વાર્તાલાપને કલાની દણિએ વિચાર કરનાર તો એમાંથી જ એક હનર ને એક નવાં નવાં રૂપો શોધી શકશે. આપણષુને મ્રીક તત્ત્તવેત્તાએના ઉચ્ચ સાનભર્યા સવાદ! સાંબરશે; તપોભૂમિમાં શાંત રીતે સાંષ્ય સમયે ટફેલતા ત્રડષિમુનિઓ ને શિષ્યોનાં ૬'દે નજરે આવરે; સાનગોજિ કરતા સાધુએ દષ્રિએ પડશે; ધૃણી ધખાવી ખેઠેલા નિલેપી બાવાખા ખ્યાત ખે'ચશે; વાનપ્રરથાની કથાપર'પરા પણુ સાંભરશે; અતે એવાં એવાં તો અસ“ખ્ય નવાં રૂપો મળી આવશે. પણુ આપણુ હજ કોઈ શાલા-મહાશાલામાં ટહેલતા અષ્યાપક ભને પાછળ ઉત્સુક પ્રશ્નોથી ને રસિક પ્રત્યુત્તરાથી આન'દી આન'ડી બની જતું શિષ્ય૬'દ, એ ન્નેવાનું બાકી રહ્યું છે; એવી જ રીતે ઝેકાદ વિષયને પોતાતે। કરીને એને માટે જીવન સમપ'ણી પ્યાનવત્તિ ધરાવતા વિદ્દાનેનું મડળ દેખવાનું પણુ બાઈ છે; એવી જ રીતે સામાજિક ગ્રેમમધનો સ્થાપવા માટે જ રચાયલું અને તમામ કેમ અને ધમ'નું વાર્તાલાપી વાતાવરષ્યુ પષ્યુ 'ળણુવું બાકી છે; અને એવું ધણું આપણુ ત્યાં નથી, છતાં વાર્તાલાપતી આ નાની સરખી ભૂમિકા દારા આ સધળાંને! વિકાસ શકય છે, એટલું જ જે સમળ્નય તે જતે દહાડૅ કાઇક પષ્યુ સુંદર ફળા અવસ્ષ આવે.