અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાની એક જ વસ્તુ રહો છે, અતે તે ગરીખી. પણુ જે એ ગરીખી સરખે ભાગે વહેચી લેવાની કઇ પણુ હિકમત ગુજરાતીએ। સિદ્ધ કરી શકશે તા ચચિલ ને રૂઝવેલ્ટ, સ્ટેલિન ને હિટલર સુધીના રાજદારી પુરુષો મામાં આંગળાં નાખીને આશ્ચયચકિત થઈ જશે. એટલું જ નહિ, લોલીનું એક પણુ ટીપું પાડયા વિના આ અદ્ભુત વસ્તુ સિદ્ધ કરવાની કોઈ પણુ યોજના અસ્તિતવમાં આવશે તો આજે આંહીંતા લોકે જેમ રશિયાનો અભ્યાસ કરવા દોડે છે, તેમ ત્યાંના લોકે। આંહીનો અભ્યાસ ડરવા દોડશે. પણુ આ વળ આકાશી ખ્યાલ છે કે માત્ર સ્વપ્ન છે, ઘેલછા છે કૈ મતિભ્રમ છે કે માયાવી શખ્દન્નળ છે, એમ કોઇને લાગવાનો સ'ભવ છે. મને આપણી સ'સ્કૃતિના જે ખ્યાલ છે તે પ્રમાણે આ વસ્તુ આ દેશમાં શકય છે. મનુરમૃતિનો એક શ્લોક મને યાદ આવે છે. એમાં એમ લખ્યું છે કે, માણુસ પોતાની મેળે કેઈ મનુૃષ્યવધના પશ્ચાત્તાપથી મુકત થવા માગતો હેય, તે તેણે પોતાના જવના જ્નેખમે પારકાનું રક્ષણુ કરવા બહાર પડવું. એ એનું પ્રાયશ્ચિત્ત છે, હિદુસ સ્મૃતિમાંવપરાયેલો “ધમ ' શખ્દ એટલા બધા અર્થો સાચવે છે કે જ્યારે «જ્યારે આ દેશને ખપ પડે ત્યારે કેઇ પણુ મહાન વ્યકિત એને આંધારે નવા યુગનું નિર્માયુ કરી શકે તેમ છે. લેનિનના સૂત્રતી પેઠે લ્રમં એ આપણે ત્યાં અષ્રીણુના બદલામાં વપરાતો શખ્દ્ નથી.
આંદી'ની વિશિણ્રતાએ ખાસ અભ્યાસ માંગે છે. આને અર્થને નવે અર્થ આપવાની--એનું મૂલ્યાંકન નવી રીતે આંકવાની--દુનિયા આખીમાં જરૂરિયાત ઊભી થઈ છે. તે સમયે આપણી પ્રાચીન પ્રણુ।લિકાએને નવેસરથી સમજવાને પ્રયત્ન કરવો આવશ્યક બને છે. જનપર્મ માં અપરિત્રહને--એટલે કે આર્થિક સ'મ્રણ અમુક મર્યાદા ઉપર્ જય ત્યારે સ્વેચ્છાથી એને ત્યાગ કરવાની વૃત્તિને--મહાન તપ માન્યુ' છે. હિદુધર્મમાં કેવળ સત્રહ કરવાની %ત્તિતે અધમ વત્તિ ગણી છે. ૬₹સ્લામધમને વ્યાજખેોર ભૃત્તિ ખપતી નથી. પારસી ભાઈ ઓની દાનશીલતા પાસે તો કૈવળ મસ્તક નમાવવું પડે છે. આવી 'હેદુ, મુસ્લિમ, પારસી, જત જેવી સાતિઓની બનેલી ગુજરાતી ષ્રજા--તમને નથી લાગતું કે કદાચ ભારતવર્ષમાં કયાંય નહિ હેય એવું કોઇ નવું સ્વપ્ત સોથી પહેલુ' સિદ્ધ કરે તો એમાં કાંઈ પણુ નવાઈ નથી !
પુનરુચનપ॥
ત્યારે આપણુ ગુજરાતની આ પુનર્રચના કરવા માટે સોથી પહેલાં તો આપણે ભાષાનું મહાન પ્રેમબ'ધન સ્વીકારવું પડશે. આપણે સૌ ગુજરાતીઓ છીએ--કારણુ કૈ આપણે ગમે ત્યાં વસતા હોઇ એ પણુ આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે આપણુતે સતત પ્રેમ રહ્યાં કરે છે, આ ભાષાસઞાનથી આપણો કેઈ પણુ ગુજરાતી વ'ચિત રહી કય એ આપણો સોની શરમ ગણાવી ન્નેઈ એ. એટલે સામાન્ય કે અતિ સામાન્ય સ્થિતિના ગુજરાતીઓ ગમે તે વિભાગમાંથી આવતા હોય અને ઉદ્યોગવાળા શહેર તરફ આકર્ષાયા હેય, પણુ ત્યાં વસતા સો ગુજરાતીએ ઉપર આ એક અણુલખ્યું ત્રકણુ છે કે તેમણે ચુજરાતી-ઓનાં બાળકે માટે ભાષાજ્ઞાનનોા સહેલામાં સહેલો અતે સોૉંધામાં સૉંધો માગ સૌને માટે ખુલ્લે! કરવો! જઈ એ. એમાં સ'પ્રદાય, ધર્મ કરે ત્રાતિ--એ કેઈ પણુ વસ્તુ જેયા વિના, કેવળ ગુજરાતનો બાળક છે એ એકજ પ્યાલ રાખીને, સાનદાનનેો પ્રબંધ કરવે। ધટે છે. આપણી નવરચનાનું આ પ્રથમ બીજ છે. જે રાહેરતા લેકે આવું નહિ કરી શકે તે પોતાનું વ્યક્તિત્વ ગુમાવશે.
એક માણુસને વરેલી ગરીખી એ ગરીખી છે; ન્યારે એ ગરીબા અનેકની, વચ્ચે વહેચાઈ ન્નય છે ત્યારે એ સમૃદ્ધિ બતી રહે છે, કાર્ણુ કે એથી બધા માણુસો વચ્ચે એ પ્રેમનું બ'ધત ખાંધે છે. ગુજરાતી પ્રક્ન જે બહાર આવે છે, તે મુખ્યત્વે વેપાર કરવા આવે કે. ગુજરાતીએ જના કાળથી જ સમૃદ્રતા સ્વામી છે. આજે એમણુ સમૃ૬ ઉપરને। કાખૂ રાજઝીય પરિસ્થિતિને લીધે ભલે ગુમાવ્યો છે, પૃણુ સમુદ્રની એમની મૈત્રી ઘણી જૂની છે. એટલે ગુજરાતીઓએ વ્યાપાર માટે આવેલા ને આવતા સૌ ભાઈઓની માહિતી અથે ખે વસ્તુ કરવી ઘટે: એક તો જે કેઈ ગુજરાતી કૈવળ આર્થિક ત'ગીને કારે પોતાની આજવિકા પ્રાપ્ત કરવામાં નાહિમત થતે। લાગે તેને ટકાવવા માટે તદ્ન નામના વ્યાજથી મદદ આપવાનો પ્રબંધ કરવો, અને એજ પ્રમાણે પોતે નટ મૂળ ગામમાંથી કે મૂળ ભાગમાંથી આવ્યા હૈય તેમાં વેપાર અને ખેતી અને ઉદ્યોગ એ ત્રણે માટેતી ભૂમિકા રચવામાં મદદ કરવી. જૂના જમાનાનું વીરત્વ શસ્ત્રના ઉપનગ્રોગમાં “તું, આજના જમાનાનું વીરત્વ અથનતા ઉપયોગમાં રહ્યું છે. આજે ને રાસ્્ર રાવી રકે એ બહુ બહુ તો સજાર કરી શકે છે, પણુ જે આથિક પૃનરરચનામાં સ્વેચ્છાથી પોતાનો ફાળા આપે તે એક પ્રકારનું નવું સર્જન કરે છે. ગુજરાતીઓએે તો આર્થિક પુનર્ર્ચનાનો એક એવે માગ શેધવે। જેઈએ કે નેથી જવનની 'મૃપ્ય ત્રણુ ,જશરિયાતો --ધર, આરેગગ્ય ને આરામ--એ વિનાને। કઇ ગુજરાતી હેય જ નહિ. ગૃમામ્તાધારાએ જે લાકડીને ટેકે કરાવ્યું, તેવ્યવકારશીલ ગુજરાતી મહાજનોએ પોતાના પ્રબ'ધથી વહેલું કયું હત તો ? મનૃષ્યની ધમ શીલતાનેો મોટામાં મોટો પુરાવો આ છે કે એ ખીન્ માણસ પ્રત્યે પોતાના અનુરાગ પ્રકટ કરે કે. અતે એ અનુરાગને વ્યવણારમાં મૂકવા એની 2૮૩ગ્યાતોને! પગ અભ્યાસ કરે છે. એક એવું મહાજનમ'ડળ સ્થાપવૃં નેઈ ગમે કે, જેમાં વ્યાપાર અને વ્યવહારના અ'ગેના સવ આથિક પશ્ષોતો, છેલ્લામાં છેલ્લી પ્રબૃત્તિઓઆ સાથે સુમેળ સાધીને, અભ્યાસ થતો હોય. ગુજરાતીઓ આજ દિવસ સુધી ધર્મશાળાએ, મ'દિરો અને નિશાળે। બાંધતા આવ્યા છે; નવા યુગમાં એમણું સવ ધર્મના અને સરવ વિચારના માણુસો। ન્યાં આરામ લે, વ્યાયામ લે, વિતજ્તાન રખે, આન'દ કરે, ઞાન મેળવે ને વ્યાપાર કરે એવુ એક “ગુજરાતીએ માટેનું સામાન્ય ગૃ૩' બાંધવુ' પડશે. જે વસ્તુ વહેલે-મોાડે પરદેશી સરકાર આપણી પાસેથી જ પૈસા ઉધરાવીને કરવાની છે તે વસ્તુ એક મકાન મહાજનદર જેટલી વહેલી થાય તેટલી વહેલી કરવામાં પ્ર'્ન તરીકેનુ* ગૌરવ રહ્યુ છે.