અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ કરવી ધટે છે. જટલેક ડેકાણે તો આને કડક નિયમે। પણુ હોય છે અતે અનુભવ તથા જીવનસ'ત્રામની સરાણુ પર ન ચડેલા માણુસને અનધિકારી ગખણુવામાં આવે છે.
લેખક અથવા વિવેચક થવા માટે પણુ આવી કઈ પૃવતૈયારીની જ૩રિ્યાત હવે સ્વીકારવી જેઈ એ. આજે લેોકેને વાંચવાનો મેખ થયે। છે; વિવિધ પ્રકારનું સાન મેળવવાની જરૂરિયાત ન્નગી છે, એ પ્રકારનો જરૂરિયાત પુરવા માટે અનેક પ્રકારના લેખકે અને વિવેચકની માગણી ઊભી થાય છે. પત્રકારત્વ એ કલા અને ઉદ્યોગના ગમમન્વય સ્થાપનાર બળ તરીક્રે જનતામાં સ્થાન મેળવતુ ન્નય છે. લોકશાહીનું તો મુખ્ય બળ જ પત્ર અને પત્રકારે બની રહે છે. એટલે આપણે ત્યાં સાહિત્યનું આ અગ અધિકારી જનેને હાથે વધારે વિકાસ પામે એ જેવાને સમય આવી ચૂકષો ગણુ।ય. અત્યારે યુનિવસિટી માતૃભાષાને સ્થાન આપવાને। અને એ સ્થાન વધુપડતુ' મહત્ત્વ પ્રાસ ન કરે એની ચે।કીદારીનો એવે! દિધા કાર્યક્રમ રાખે છે, એનેહને અ'ત માલો જા મે? જસ પ માતૃભાષાદારા જેટલે સમર્થ બનાવી શકે તેટલે કોઈ દિવસ પરભાષાઠ્દારા ન જ બનાવી શક્રે. કાય માટેનો પોતાનો અધિકાર માણસ ભાષાદ્દારા જ પ્રકટ કરી શકે, ભાષાદ્દારા જ માણુસ માણુસને સમજ શકે. એટલે યુનિવસિટી પોતાના અભ્યાસક્રમમાં માતૃભાષા દ્દારા પત્રકારત્વતા અનૃભવ સમાવે એ બહ જરૂરી છે.
-"- ખૂન્ન્્૫-૦-૫#-/૫. ૧--૧-૭..૧..“-૧#"અન “- "%. ----4૨ *- હ. ૫૮-5-૪૧ પ૦૦૦૫૮-૫૭#૦--૧૦-“૪ ૧.” ; “૧૮” “અ” _” ૧,ઈ૫૦૦#--#૫૫/#-૨૮૦૨-૦અ-૮૧.4*- . જન ૨૦-૧..- ૧ *૧.-૧૫૪૧ા% ન
સ'સ્કારની દષ્ટિએ એ વસ્તુની યોજના અભ્યાસક્રમમાં થાય તો પત્રકારત્વ એક પ્રકારનું શિક્ષણુસામથ્ય ધરાવતુ થાય. પત્રકારોની અત્યારની જવાખદારી ધણી મે।ટી છે. એક રીતે ગણુ। તો એ રાષ્ટ્રના ખડા સનિક્રે છે, એના પ્રમાણુમાં એનાં સાધન ધણાં અપૂષુ અને ગના ઉપર લટકતી તલવારે। ઘણી જવદ છે. એટલે એ પોતાને ત્યાં સ્વત'ત્ર વિચારકોને સત્કારવાની શક્તિ ઘર!વતો નથી. એથી કરીને બતે છે એવું કૈ જે છપાય છે તે વ'ચાય છે. લે[કશિક્ષણને! કે સસ્કારને! માન પ્રયોગ કરવાની એમનામાં શક્તિ હોય તા પષખુ સ'નેગા એમને જકડી રાખે છે.
આ પરિસ્થિતિમાં પત્રકારત્વનો ધો આકર્ષક બતે અતે સમર્થ શક્તિશાળી જુવાનો દ્દારા એ ધ'ધાની મૃસ્કેકીઓનો સામનો થઈ શકે, માટે યુનિવ્મિ રીએ પોતાના અભ્યાસક્રમમાં વધારા તરીકે નહિ, પણુ વિશિષ્ટ પ્રયોગ તરીકે પત્રકારત્વને માનભર્યું સ્થાન આપવુ જેઈ એ. નને લોકશાહીની સ્થાપના ભણેલીગણુલી જનતતાકારા જ કરાવવાની હેય, તે। લોકશિક્ષખ્યુ અને લોકસ”સ્કારતો ફેલાવે! કરે એવું પત્રકારત્વ અસ્તિત્વમાં આવવું જેઈ એ. અને એ પત્રકારત્વનો અધિકાર મેળવવા માટે જવાનોને તૈયાર કરવામાં આવે તા એથી એક દરે એ ધધો તેજસ્વી થાય.
એથી એક બીજ ફાયદો પણ છે. સાધારણુ રીતે જુવાન માણુસ તરંગી ને કલ્પનાશીલ ઊંય છે. એ કલ્પનાને કાચી વયમાં અનુભવ વિનાના લેખે! કે કાવ્યે&1૨1 પ્રકટ કરવા મથે છે. એથી એનેસમય જાય છે, ને વ્યવહાર દૃષ્ટિએ એ મે નિષ્ફળ પણુ ને! છે. સરે કારત્વ અતે એતાં અનુષ”મી કાર્યો જે અભ્યાસક્રમમાં દાખલ થાય તે! ઘણુ। જુવાનો એમનુ વ્યવહારુ સ્વરૂપ સમજી શકે: એટલું જ નહિ, સાહિત્યમાં જે એક પ્રકારતી રચનાએ % લે।કપ્રિય થઇ લેકરુચિને હીન બનાવે છે, તેતો ઉકેલ પષ મળે. સાહિત્યતા અનેક પ્રકારેો-પ્રસગચિત્રે।, સામાજિક ધર્ષ ણે, કટાક્ષે, સિનેમા-વિવેચને।, રિપોર્ટ, નિત્યજવનના પ્રશ્નો, ધ'ધાદારી સા મને જીવનચરિત્રો, નાગરિક ધર્મો, નગરરચનાએ,નગરજનોની સ'ઘશક્તિએ--આ અતે એના અનેક વિભાગો દ્રારા સાહિત્ય વધુ વિશાળ બતી, નિત્યજવનની જરરિયાતનું સ્થાન પ્રામ કરે તો લોક્શક્તિ એ આંધળ' ટાળાવાદી ખળ ન રહેતાં સમજી શકે તેવા માણસોનું એચ્છિક સામથ્ય થઈ નય.
લોકશાહીની સફળતાને વરણો મે।.ટદોા આધાર પત્રકારત્વ ઉપર પણુ છે. એટ્લે જે લોકશાહીની ભવિષ્યમાં રચના થવાનો સઃભવ છે. તેમાં મદદરૂપ થવા માટે શિહ્નણુસ'5થાદદારા પત્રકારત્વતો અભ્યાસ શરૂ થાય એટલી પ્રાથમિક તેયારી જરૂરી પણુ છે.
અત્યારે લેક પત્રો વાંચે છે તે કૈવળ લડાઇતા સાચા-ખોટા સમાચાર ન્નણુવા માટે, અથવા નવાજની મેળવવા માટે; પણુ વિશ્રમાં ને નવાં બળા કામ કરી રલાં છે, નવા વિચારો, નવી રચતાએ।, નવી સમસ્યાએ ઉત્પન્ન થાય છે, તેમાં પોતાનું સ્થાન કયાં શે એ સમજવાની જરૂરિયાત, કલાકના માડાત્રણુસે માઇલના એરેપ્લેનના જમાનામાં તો, નિત્યભાજન જેવી જ અગત્યની બની જશે. એટલે દારે। જુવાતોને કેવળ અધકારમાં આંધળે ભૂસકે મરાવવાનું જે પાપ આર દિવસ સુધી યુનિવર્સિટીએ કયું” છે તેના પ્રાયશ્રિત્ત લેખે પણુ, એણે પોતાને ત્યાંના રાષ્ટ્રીય નિયે1જતમાં જરૂરી હોય ને 3પયોગી હોય એવા એકાદ પ્રયોગની પહેલ કરવી જેઇએ.