બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ ખરી રીતે એક બોન્નતાં વિરોધી નહિ પણુ પૂરક તત્ત્વો છે. એકના વિના ખીજા' અપૂણું છે. ગ્ેટક્ું જ નહિ, એ બન્તેના અસ્તિત્વ વિના કેઈ પણુ મનૃષ્ય કેઈ પણ્ કામ ખર્ા અથમાં કરી શકતે નથી. અને છતાં આજે ખુદ્દિતે ક્રોઈ એવે! વૈજ્ઞાનિક પદાથ ગણુવામાં આવે છે કે જાણુ એ નહિં રહે તે! માનવ#્તત પણુ નથિ રહે. જવનમાં એની જરૂરિયાતને એટલું મહત્તત આપવામાં આવ્યું છે કરે એના વિનતા જીવન વેરાન ને શૂન્ય મનાય છે; એના વિના “વ્યક્તિ ભયકર ને ખેવરૂક ગણાય છે; એના વિનાનો સમાજ અધ અને પ'ગુ મતાય છે; એને પ્રાણનો પ્રાણુ માનવામાં આવે છે; ખુહ્દિવાળા મનુષ્ય જે કહે ને કરે તે અવિચલ ગષુ।ય છે; અને ઈશ્વરને નકારનારા પણુ બુદ્ધિને નકારતાં ધ્રૂજી ઊડે છે : કક રીતે ઈશ્વર કરતાં માનવને મહાન ગણુવાનુ' એમનું સોથી પ્રબળ સાધન ખુહ્િ છે. ઈધરે માનવને બનાવ્યો હોય કે બનાવ્યો હેય, માનવ ધશ્વિસને રાખવા ન રાખવાતી પોતાની શક્તિનો ધણુ મદાર ખુદ્દિ ઉપર્ રાખી રલો જે.ખુદ્ધિને અપાતું મહત્ત્વ વ્યથ કૈ કાલ્પનિક કરે અકલ્યાણુકારી છે એમ તો કોઈ જ નહિ કહે. પણુ ન્યારે બુદ્ધિમાં ન ઊતરે એવા જ્રાઈ કારણુને કે કાયને, ભાવનાના નામથી સખોધવામાં આવે છે, ત્યારે ખુદ્દિશાળીઓનો અખાડો “ અબહ્મષ્યમ્ ' કહીને એકદમ પે।કાર કરી મૂકે છે : એ પેો।કાર ખરી રીતે અતાકિક છે. તકથી આપણે સધળ' સિદ્ધ કરવા માગીએ છીએ એ જ ખતાવે છે ક કોઈક સ્થિતિ નેવી હોવી જેઇ/એ, કે જે તકથી પર હેય. એમ ન હોય તો તર્કની અપરિમિત શક્તિ એટલી વિશ્વવ્યાપી ગણાય -- કે માણુસ અને ઈશ્વરમાં કાંઈ ભેદ જ ન રહેઃ પશ્વિરનતે સવ કહેવામાં આવે છે --એ વિશેષણુ માણુસને જ લાગુ પડે, અને વિશ્વક્રમતા આદિકારખ્યુ તરીકે માનવતે જ માનવે પડે.
ભાવના ખુદ્ધિથી પર છે, એના ખે અર્થ છે. એક તે! એ ખુદ્ધિથી નહિ --પણુ ખીન્ન કોઈ સાધનથી સમજી શકાય તેવે! પદાય છે, અને બીજાં એના અનુભવ માટે નત્રત ખુદ્દિ સિવાય ખીજ સનઃસ્થિતિની જરૂરિયાત પડે છે. જે વસ્તુ જેતા અનુભવને! વિષય નથી તેને વિષે એને નિષેધાત્મક સૂત્ર કહેવાને અધિકાર નથી, તેમ ભાવના વિષે સમજવું. ભાવના --- એની શરૂઆત ત્યાં થાય છે કે જ્યાં બુદ્ધિ અ'ત પામે છે. એ એવે! અનુભવ છે કે ને લેવા માટે ખુદ્ધિની પરમમાં પરમ શક્તિનો ઉપયોગ કરવે। પડૅ છે. જેનામાં ખુદ્ધિ ન હોય એનામાં જ ભાવના હેય એવે કે!ઇઇ નિયમ નથી. પણુ ભાવના, એ બુદ્ધિનો એક એવે। ઉત્કૃષ્ઠ અનુભવ છે કે જે કાય કારણુ વચ્ચે યતા મનોવ્યાપાર પણુ સહી રાકતો નથી; અને તેથી કારણુ--કાય એવી સાંઢળ નહિ: પણુ જણે--પ્રેરણા અને કાર્ય--એવી સાંકળ નેડાય છે. આ પ્રેરણા -- અને એ લાગણીને કે ખુદ્દિનો, કેઈ પણ્ દે।ઃષ જ્યારે માનવમાં રલો ન હોય -- અને બન્ને એના ઉત્કૃષ સ્વરૂપમાં હય--- ત્યારે જન્મ લેતો, એવે। અનુભવ છે કે, જેનુ તમે રાબ્દમાં નહિ પણુ કેવળ ક્રિયામાં જ રૂપાંતર કરી રકો,એટલા માટે ખુદ્ધિ વિસ્દેઃ ભાથા એ. કશખ્દવ્યાપાર અતથકારી છે. કદાચ, એ આપણી અંગ્રેજ કેળવણીએ આપણુને આપેલાં અનેક કાલ્પનિક ૬'ઠ્રો જેવું એક અનસ્તિત્વ ધરાવતું ૬'& છે.
ભાવના એ ખુદ્દિને હણુનારી કેઈ ક્રિયા તથી : તેમ જ એ ખુદ્દિથી તદ્ન વિસુદ્ઠ એવે। કેઈ અનુભવ નથી. એ કેઈ એવો આકાર પદ્દાથ નથી કે જે જવનમાં લાવવાથી જીવન વ્યર્થ અને તરંગી બતી રહે. એ એક એવા સામથ્યંની જન્મભૂમિ છે કે ને સામ્યતી ગણુના ખુદ્ધિથી કરવી અશકય છે. એટલા પૂરતો જ એને અુદ્દિ સાથે વિરોધ -- વિરોધ હોય તો -- છે. પણુ ધણી વખત સાધારણુ વ્યવહારમાં પણુ માણુસ, “ મને સૂઝી આવ્યું ' એમ કહીને એનો આશ્રય જ લેતો હોય છે, ઉપનિષદમાં કહ્યું છે કે આત્માનુભૂતિ પ્રકટ કરવા માટે વાણી છે. ગદ્ય -- પદ્ય --કૈ સ'ગીતાત્મક એવી ઝની ઉચ્ચારણુરીલી એ તો બાલ્મ સ્વરૂપ છે. સત્ય મેળવવાને માટે ગાન એક સાધન છે. એ સત્ય એટલું વિરાટ છે કે એને મેળવવા માટે અનેક ચક્ષુઓ હોઈ શકે. બુદ્ધિ એ એક એવું ચક્ષુ છે. ભાવના એવું જ બીજુ ચક્ષુ છે. આત્માને મનોમય, વાટમય ને પ્રાણુમય માન્મો છૅ. એટલે .કે એ નાનદ્દારા -- સોન્દયઠ્દારા -- અને કાર્યશક્તિ &ારા મેળવો શકાય છે. એ ત્રણે એની શક્તિ છે. માટે બુદ્ધિ વિરુદ્ધ ભાવના --- કે।ઈ વસ્તુ નથી. સમરસેટ મો।ધાંમ એક સુદર વાકય આપે 2 કે, ઊ1) ૮૦૬ 111૬૦1 15 4 ઇલા 10 110 101006, (1૯ 11€31 ત છલ] પ્રાંડડા" 1121 111૯11૦૯૦1. જે ખુદ્ધિ એટલે આપણું સાધારણુ વિચારશક્તિ એવો અથ લઈ એ તો એવી તર્કશક્તિ એ ભાવના પાસે કેઈ હિંસાબની વસ્તુ નથી -- ભાવના લાહીમાં રહૈનારી વસ્તુ છે. લોહીને મુણુ --એ માનવમાં રહેલી અમત્ય શક્તિનું સૂચક ચિ છે. અને -- એવી જે અમત્ય શક્તિ --જેને કેઈ પરાજય ૯ કાવી શકે નહિ, કોઈ મુશ્કેલી ડારી શકે નહિ, કે દુશ્મન ડરાવી શકે નહિ, કેઈ સમાજ થથરાવી શકે નહિ,જ્રોઈ શક્તિ પરાભવ પમાડી શક્રે નહિ --ગીતામાં કહેલી, ન છેદાય, ન હણાય, ન નાશ થાય એવી માનવતી અજેય શક્તિ -આત્માની પ્રાણુમમ શક્તિ -- તેનું ભાવના. એ મરતી નથી, મરી શકતી નથી. એંને મારી શકાતી નથી. જેણું એ મેળવી એ અમર ઈ ગયે।.
માણુસતી પેટે પ્રજન પતિત થાય છે ત્યારે એ વ્યામુળતામાં પોતાના રોગનું નિદાન કરતાં, અનેક ભૂલે કરી ખેસે છે.
અને એ ભૂલ એનાં સવ કાય'ક્ષેત્રોમાં વ્યાપક બની નય છે. એને પેો।!તાનતી પતિત અવસ્થાનાં કારણોમાં પોતે પોતાનુ” સ્વત્વ ગુમાવ્યું એ લાગવાને બદલે -- પોતાની જ સ'સ્કૃતિનો દ્રોહ કરવાનુ' મનમાં વસે છે. પછી એ કહેશે -- આ શ્રહ્દાએ, આ સ“સ્કૃતિએ, આ પુસ્તકે!એ, આ તત્તન્ઞાને, આ વ્યવસ્થાએ, આ સામાજિક બળાએ -અમને પાડમાંઃ એમ ખખબર નથી રહેતી કે એ બળોએ જ એને એક વખત દુનિયામાં રથાનત અપાવ્યું હતું. માટે એ બળેોની ઉપેક્ષા કરીને નહિ--પણુ એજ ખળેતે યુગધ્મથી રગીનૅ પ્રાણુશક્તિ પ્રકટ કરી શકારો. એ બળેને એમના વિકૃત સ્વરૂપમાં નહિ -- પણુ એમનાં મૂળ સ્વરૂપમાં સમજવાં ધટે છે.
આજને ભાવના વિસ્ઠ્ ખુદ્ધિ--એ પણુ એવે જ એક કાલ્પનિક ઝગડો છે. અતે આત્માતી એ ખે ભિન્નભિન્ન શકિતઓને! સમન્વય સાધવાને બદલે એમતી વચ્ચે દ'ઇયુદ્ધ કરાવવાથી -- આત્મા એટલો 'નિબળ બને છે.