શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણુ કે અમ”ખ્ય મનુષ્યો દુનિયામાં એવાં મળી આવે છે કે જેમતી પાસે, છવનને સામાન્ય રીતે સુખી કરી શકાય, એવી અનેક પ્રકારતી સાધનમ'પત્તિ છતાં, એમનુ જવન સુખમય હોતું નથી. આપણુ એમને ખરા અયમાં કષારે ય પણુ આતંદી જેઈ શકતા નથી. ટોળટપ્પા, ઠંદ્ટામશ્કરી, ખેઘડી ગપ્પાં, વિનોદી વાતો, થોડે! સામાન્ય વિવેક વિનિમય, જરા ઉપરછલ્લેનું હાસ્ય, જીતતમાં હમેશાં જેવામાં આવતાં આ દક્યો, એ ખરી રીતે તો એમતા જવનનાં માયાવી પઢાંતર બની નય છે. જવન, એ તો સવળાં દેખીતાં ૬શ્યોની પાછળની વસ્તુ છે; અતે એ વસ્તુ જેટલી વધારે સુંદર, તેટલી જ માનવતી સુખ પામવાતી કે સુખ લેવાની કે સુખ મેળવવાની કે સુખ આપવાની શક્તિ.
આ શક્તિ-આનદી બની રહેવાની રક્તિ-એ જેટલી સાધનસંપન્નતા અને નિસમની વસ્તુ છે, એટલી જ કેળવણીની વરતુ પષ્યુ છે. જેને આપણે માહિતીનો ભ'ડાર ગણીએ, એવી કેઈ પ્રકારની આ કેળવણી નથી. કઈ માણુસને આખે પીનલક્રેડ માંએ હેય તો એ ગુન્હો નહિ કરે, એવો અખાધિત નિયમ સ્થાપી શકાય નહિ; કાર્ણુ એની પાસે કેવળ માહિતીની દણ્િએ ઉપયોગી અને આંતરજીવનને લેશ પણુ સ્પર્શ ન કરે એવી વસ્તુ છે, કે જેનુ' મૂહ્યાંકત, વિષય અને સમય પરત્વે ભલે ગમે તેટલું અ'કાતું હોય, પણુ જવનદણષિએ તો એને લગભગ નિસ્પયોગી જ ગણી શકાય. એ જ પ્રમાણું સાધનસપત્તતામાંથી મેળવાતા સુખનું સમજવુ. એટ્લે જે કેળવણીમાં આન'દીવૃત્તિનાં બીજ રહેલાં છે, એ કેળવણી, મેશાં અને ચોક્સપણું જ, માણુસના અ'તરમાંથી આવનારી વસ્તુ છે. એ વસ્તુના પ્રાય માટે ભલે બહારનાં અનેક સાધતો કારણુભૂત બતી રહે, પરતુ એનો ખરેખરો જન્મ તો માણુસતી આંતરશૃત્તિમાં જ રહેલો કોય છે. આ આંતરભત્તિનો પ્રશ્ન એ ધણુ અટપટે પ્રશ્ન હોવાથી, અને અનેક પ્રકારતી નિત્ય જત્રતિ માગે એવી તાલીમ વિના ઉપલખ્ધ નહિ હોવાથી, ધણાખરાના જીવનમાં આપણુને ને જેવા મળે છે તે “ જવનનો આન'દ' નથી હોતો, પણુ જીવન વિષેના અનાનમાંથી જન્મેલું, મૂખ અટ્ટહાસ્ય હૈય છે.
આપણે સામાન્ય વાતચીતમાં કઈ માણુસને આન દી કહીએ છીએ ત્યારે, સમુદ્રતર'ગમાં પવનના સ્પશે રમતી આછી સુરેખલહરી જેવી, જવનના અતળ ઊંડાણુમાંથી જન્મીને પ્રસંગે દેખા દેતી આન'દીભત્તિનો, આપણુને ખ્યાલ પણુ હેતો નથી. આનદીજૃત્તિની આપણી વ્યાખ્યા જ આપણા ૬ વન વિષેના ક્રુલક વિચારોને! પરિચય આપનારી ખને છે. જર્ાજરામાં થતા રાળટપ્પા, અદહાસ્ય, ઠંટ્ટામસ્કરી, ખેશરમ વિતે1૬, હલકટ જીઠાણાં અને ભ્રષ્ટ નિંદાખોરી એમને જ આપણુ જીવનના આન'દનાં સુખ્ય સાધન ગણીએ છીએ. આટલું લઈ લેવામાં આવે, થોડુંક ભોજનનું “ રેરાતીગ' કરવામાં આવે, ' અને જર્।ક સીતેમાને બહ્મચય પળાવવામાં આવે, અને ઉપરછલા સમાચાર પીરસતું વત માનપત્રી લખાણુ ન મળે કે એકાદ ચાતેો ડોઝ એછે થઈ જય, થોડું હરવા ફરવાનું ન હોય ને જરાક કલખોનતેો ઘટાડો થાય, તો સે'કડે નવાણું ટકા માણુસો પોતાના જવનની શ્રન્ય-તાથી પોતે વિહવળ ખની ન્ય. પણુ જેવી રીતે શરીરના પિઝોસે માટે માણુસને ઓફર્ાક, કસરત, અને ખીન્ન કૈટલાક નિયમોનુ' પાલન આવશ્યક હેય છે તેવી જ રીતે આન'દી૬ૃત્તિના ઉદગમ માટે કેટલીક સાંસ્કારિક અને કેટલીક ક્રિયાત્મક એવી વસ્તુએ જરરી હોય છે. માણુસ, જવનને અતે ર્નાહિ, પણુ દિનાન્તે, પોતાનુ' સર્વેચું પોતે હમેશાં કાઢતો રહે, તો એને તરત માલુમ પડશે કે જવનના મમ સાથે સહભાગી . એવી બહુ જ થેડી વસ્તુ એણે આખા દિવસમાં કરેલી હોય છે. આખા દ્વિસમાં ભાગ્યે જ બે પળ-એણુ જવન વિષે વિચાર કરેલો! હોય છે. એક ક્ષણુ પણુ કેઈ સુંદર્ સાંસ્કારિક વાતાવરણુને આપેલી હોતી નથી. એક ઘડી પણુ-પાતાના અથોપાજ નને અન્યને અર્થે. ચંયમમાં રાખવાતી વૃત્તિ દાખવી હોતી નથી. એક વિપળ પણુ-આ 4વન શા માટે હોઈ શકે-એવે ગભીર પ્રશ્ન એના અંતરમાં ન્નગતેો નથી. આવી ક્કેઈપણુ પ્રકારની નિત્યતી તાલીમ નહિ હોવાથી, માણુસને ન્યારે, ખરેખરો વિકટ સમય આવે છે, અથવા એ પોતે માતે છે એવો ખરેખરો મુસ્કેલીનો સમય આવે છે ત્યારે એની પાસે એ સમયનું માપ કે મહત્વ કાઢવાની કઈ શકિત હોતી નથી. પરિણામે એ વિવશ બની કાં આપધાત કરે છે અથવા વિહ્વળ બની વિનિપાતને માગે જય છે.
પણુ જીવનમાં શરૂઆતથી જ માણુસ જે થોડીક પ્રાથનાતી પળે। કાઢે, થોડે।ક સાંસ્કારિક પરિચય સાધે, કયારેક સાહિત્ય-સ્વામીએના ઉત્કૃષ્ટ વિચારોમાં રમમાણુ થતાં શીખે, કઈ વખત વિદ્દદ સાધુજનાનો પણુ સ'સગ રાખે, પોતાની મેળે પોતાના અથ ઉપાજનમાં સ'યમ રાખતાં શીખે, કેઈ વખત ખીજનુ' દષ્બિંદુ ન્નણુવા યત્ન કરૈ, કયારેક નકાખોરી કે દેખીતો લાભ જતો કરવાની ટેવ %ળવે, અવારનવાર તકતે નહિ, પણુ ન્યાયને પ્રથમ પદ આપવાનો વૃત્તિ રાખે, તો એને જણાશે કે એના જવનમાં કયાંકથી કાંઇક નવું સામથ્ય પ્રમટતું લાગે છે. આવુ' આવું કરવાની શક્તિ એકદમઆવતી નથી, પણુ ધીમે ધીમે એ પ્રાપ્ત કરવાની હેય છે. આ શક્તિ માણુસમાં જેટલી વધારે સ્પષ્ટ ને ક્રિયાત્મક તેટલી જ માણુસની આન'દ પામવાની જૃત્તિ વધારે સુરેખ ને સ્થાયી. જવનમાં સ્થાયી આન'દ મેળવવાની ૪ચ્છા રાખનારે પોતાના દરરે।જના કાયક્રમમાં ખે પળનો પષુ સ'યમ--વાણી ઉપર, 'વત'ન ઉપર, ભૃત્તિ ઉપર 3 વાણિજય ઉપર--લાવવે। ધટે છે. એ ખે પળ વધતાં વધતાં એમાંથી જ જીવનશક્તિનું સાચુ' રહસ્ય મળી રહે છે અને એ શક્તિનાં તો દશન માત્રથી મળેલો આનદ વષુંનાતીત હેય છે એમ સાંભળ્યું છે.
પણુ માણુસોનો એવે! ખ્યાલ લાગે છે કે આવા જીવનધડતર માટે તો ખાસ પ્રસ'ગો શોધવા ભેઇએ. અને આજના આ અત્ય'ત જવનવિમ્રહી જમાનામાં એ વસ્તુ વ્યવઠ્ઠાર નથી; આદશ તરીકે ભલે સારી હેય. પણુ ના, આવ પ્રસંગો શેધવા પડતા નથી. એ તો આપણી આડે અથડાય છે. માત્ર આપણુ એમને ઝડપી શકતા નથી. એક સામાન્્યમાં સામાન્ય જણાતો-ટીજીટબારી જેવે। કૈ “બસ સ્ટેન્ડ ' જેવો પ્રસંગ પણુ, માણુસ પે।તાના જ ધડતર માટે ઉપયોગી બતાવી શાકે. વાત વાતમાં જ એને ખખર પડી જય કે કેને ત્યાં કોઇક માંદુ' છે ને એની જરૂરિયાત વહેલાં ધેર પહાંચી જવાની છે. નિયમ પ્રમાણું તે એને વારે! મોડે આવવાને! હોય. એ સમયે જ માણુસ ધારે તો પોતાને હક્ક જતો કરવા જેટલી ઉદારતા ખતાવે. સ'ભવિત છે કે આ વસ્તુતે ચાંપલારા ગણું એવી ટોળ કરનારા પણુ રાળામાં' હોય. પણુ જેને પોતાને માગ જ શેાધવો છે એણું આવી વસ્તુની ઉપેક્ષા જ કરવી ધટે. અને એ પણુ સમજવું ઘટે કે નાનામાં નાની આવી ક્રિયા એ મૂલ્યાંકન પરત્વે મહાન સ્વપ્ન જેવી જ કીંમતી છે.
અને આ તો એક નાનું ઉદાહરણુ છે. પણુ તણુ(તી કીડીને જેઇને કબુતરે જે પાંદડું નાખ્યું હતું એ વસ્તુને જવનબ્યાપી બનાવતાં એ દ્વારા'જ માણુસના જીવતધડતરતે પાયે નખાય છે. એલ. એ. જી. સ્ટ્રોંગે એક જગ્યાએ કહ્યું છે કે માણુસતે લાગે કે નવું કઈપણુ શીખવાની છુવે એનામાં શક્તિ રહી નથી ત્યારે એ વધુ જવે કે તરત મરે-એ બધું એને માટે સરખું જ છે. એ જ વિચાર થેડા ડ્રેરફાર સાથે જીવન વિષે યોજ શકાય, માણુસ ન્યારે ખીનને લેશ પષુ ઉપયોગી થવાને [વિચાર સરખે પણુ ન કરે, ઝે ન કરી રાકે અને કેવળ પોતાની ન્નતને એક પ્રકારના સહીસલામતીના ફોશેટામાં વધારે ને વધારે વીંટાળતો રહે, ત્યારે એક રીતે એ અધકારમય મૃત્યુ જ જીવી રહ્યો હોય છે; અને એવા માણુસને જીવનના આનદની કદ્દી પણુ ઝાંખી થઈ શકતી નથી. એક સાધારણુ ટેલીફ્રેનના ખોટા! નબર ઉપર પોતાની શાંતિ ગુમાવી દેતા લક્ષાધિપતિને જઇને કોઇને પણુ વિચાર આવે કે આ માણુસના જવનમાં ધડતરને। પાયે। નથી, અને તેથી એની સમતુલા પણુ નથી. જવનઇમારતનુ' પણુ સાચુ સાસથ્ય પાયામાંથી જ આવે છે.
સુખ-જવનતા અતળ ઊંડાણમાંથી પ્રામ થતું સુખ-એ ન્ટેટલે સાધનોનો વિષય છે, એના કરતાં વધુ સધનાનેો વિષય છે. અને આ સ'સ્કાર્ કૈવળ ક#મપ્રમાણું ધડૅલા જતઘડતરમાંથી મળનારી વસ્તુ છે. ખરી રીતે તો જેમ કશળ ધ'ધાદારીઓ પોતાતી યોજના. યે।જના માટેનાં સાધતે।,, એમને! ભાવિષ્યતે। 1વિકાસ#રમ અને તાત્કાલિક ઉપચેગ-એમ ચતુવિધ રેખા દારા એક આંતર ઉદ્દેશને ઘડે છે, તેવી જ રીતે કેઈ પણુ માણુસે પોતાના જવનદદ્દેશનું' પ્રથમ રેખાચિત્ર દોરીને પછી જ એમાં અવનવા ર'ગાની ખીલવણી ડરવાની હોય છે. સુખ જેવે। મહાન પદાથ એક રીતે પશ્વિરે માણુસતી બહ જ નિકટ મૂકી રાખ્યો છે, તા ખીજ રીતે એનાથી એ ધણુ! ધણુ। દૂર પણુ છે. ગરીખી અથવા શ્રીમતાઈ, સુખ કે દુઃખ, આન'દ કૈ શેક, વિતેોદ કે વિષાદ કાંઈ જ ખરી રીતે ખહારથી આવી શકતાં નથી. ગરીખીમાં સુખ છે એ વિચારણુ। પણુ, શ્રોમતાઈમાં સુખ છે, એના જેટલી જ ભ્રમણાજનક છે. સુખ ઝે કેવળ મનને વિષય છે. પણુ એે અણુધડ મનનો વિષય નથી. તેમ જ એ ખુહ્ધિનો વિષય પણુ નથી. શક્તિ કે સામર્થ્યને પણુ એનીસાથે સ'બ'ધ નથી. એની સાથે કેવળ એવા પ સબધ જ કરેને મન પોતાના સ્વમને ક્રિયાતટમક રૂપ આપવા માટે સતત પ્રયત્નશીલ હેય. ભાવના, પ્રયત્ન અને ક્રિયા એ ત્રણુતે જે એક રેખામાં લાવી મૂકે-એ માણુસ વહેલેમોડે આન'દતી ઝાંખી કરી શકે-એવો આનદ કે જે ચિરસ્થાયી હોય, એકધારો હેય, પ્રશાંત હેય, અને જીવતરમાં સમરસબ્યાપક હેય.