ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે છે. આ માહિતી જતે ભલે ગમે તેટલી ઉપયોગી હોય, છતાં જ્યાં સુધી પોતાની કલ્પનાના વેભવ વડે, માનવ એને તેજસ્વી બનાવતો નથી, ત્યાં સુધી એમાંથી એ ને ખરૂ મેળવવાનું છે એ મેળવતો નથી. ઇતિહાસ-સમય પરત્વે, પુરાણ, #હ અને ખોઃ'ખડધજ હશે; પણુ પ્રાષયુ પરત્વે તો એમાં નિત્યયોવન રશ્યું છે. ઇતિહાસ, એ સિક્રાઓમાં, તામ્રપત્રોમાં, લેખોમાં, કે સમકાલીન સાહિત્યના ઉતારાઓમાં જ રલ્વે નથીઃ એમાં તો એ રહ્યો છે જ, પણુ એ ઉપરાંત એ હરેક માનવીના હદયમાં પણુ રલો છે. જેતી પાસે આ પાછલી સમૃદ્ધિ નથી, એની આગલી સમૃદ્દિ નકામી થઈ રહે છે. શખ્દકેોશ પાસે હોવાથી જેમ કાબ્ય બની શકતું નથી, તેમ કેવળ માદઠિતીઓના ભડારમાંથી જવન સ્કુર્તું નથી. અને ન્યાં સુધી જવન સ્કુરતું નથી ત્યાં સુધી ઇતિહાસ એ સમયપત્રક નેવું કે વ'શવેલા જેવું નિષ્પ્રાણુ ખોખું થઈ રહે છે.
ઈ તિઠાસ, મનુષ્યને ભૂતકાળના ખડડેરે।માં ફેરવે છે; પણુ એ ખ'ડેરો પ્રદ્શન માટે મૂકેલા અવશેષો નથી. સમય અને સ્થળથી પર્ ગવા કેઈકે ઉડુયનર્માં લઈ જવા માટે ઇતિહાસનું અસ્તિત્વ છે.આવું ઝાઈ ઉડ્યન કરવાની ન્યારે માનવમાં શક્તિ નથી હોતી ત્યારે એ માનવ, માનવ તરીકે ગમે તેટલી વત માતકાળની બ્યવહારાપયે।મી રક્તિ ધરાતો હેય છતાં, એ પોતાને કેક દિશામાં થોડે પણ્ અપગ અને અપૂણુ ગણે એમાં જ એતી ખુદ્ધિની કસોરી રહી છે. માણુસના વ્યક્તિત્વને વધુ ને વધુ વિશાળ ને ઉદાત્ત બનાવવા માટે ઇતિષાસ જેવું બીજાં એક પણુ સાહિત્યસાધનત નથી. એના કાલ્પનિક સાથમાં જ્યારે મનુષ્ય સ'ચરે છે ત્યારે એ પોતાને માનવ--માત્ર માનવ--માની શકતે! નથી. ભગવાન તથાગત, અશે।8, ચ'દરુપ્ત, કોઈસ્ટ, શકર, એક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલ, ચદમુપ્ત વિક્રમાદિત્ય અને કાલિદાસની ઉપર એની નજર પડે છે અતે એ પોતાને કોઈકે અજર અને અમર જવનસગ્રોતનું' ખુદ્ણુદ ગણે છે. નેને સમયની સીમા તથી એવા અન'ત આકાશમાં, પોતાના જવતમાંથી મેળવેલા થોડાક રસાયન વડે સ્વેચ્છાથી વિહરવું, અતે પોતાના નાના આત્માને મહાન આત્માઓના તેજથી પ્રકાશિત ને ઝળાંઝળાં થતો નનેવો, એ દૃસ્ય જેટલું વિર્લ છે એટલું ન અલૌકિક છે. પણુ વત*માનકાલીન જવનમાંથી છટ%ી જવાતી આ કૈ4વળ સગ્રામભીસ્તા તો ન હોય ? એવું હોય તો આ કલ્પના, ઇંતિદાસ અતે જવન ત્રણે પોતપોતાના જુદાં જુદાં વતુલેમાં રાયચનારાં સ્વેચ્છાચારી તત્ત્વા હે, એને વર્તમાનને કાંઇ જ ઉપષ્ોગ નથી. પરતુ એ પ્રમાણે એ નથી. માનવનુ' માનસ એ એક એવો અચિ?્ય પદાથ છે કે એ આટલામાંથી
ને આંહી'થી જ જવન મેળવગે એમ હ કહી શકાય નહિ. એ ગમે ત્યાંથી જવન મેળવે--વિજયનગર કે સોમનાથના ખ'ડેરે!-
માંથી કોઇકને આય સસ્કૃતિનતાં અનુપમ રહસ્યો! ન્નણુવાની ખ્રેરણુ ઉદ્ભવે--અને એને માટે એ મથે--તે। વસ્તુ કેવળ ભૂતકાલીન હોવાથી નિસ્પયોગી બતતી નથી. એનો ધણે આધાર તે વ્યક્તિ ઉપર રહે છે. માણુસ--છેવટે તો આટલુ જ સત્ય સમજે, કૈ જે એ દેખાય છે એ નદિ પણુ, જે એ છે, એ એના જીવનસશ્રામને ખરે। અથ' છે, તો આજે કે ભવિષ્યમાં ન? કોઇ પણુ વ્યવસ્થા આવે એમાં એ સાન ઓછું ઉપ-કારક ન હેય અને આવું ઞાન માનવ | કાંઇ નથી, કાંધ જ નથી, અને છતાં એ કાંઇ જ નથી એમ નથી. એવી પ્રતીતિમાં રહ્યું છે. એ પ્રતીતિ માટે ઇતિહાસ એક સખળ સાધન છે. આવું સાન વયેો૬ૃદ્ધ અને છતાં નિત્યયૌવતી એવા ઇતિહાસ વિના કણુ આપે ? આને ગજ રહેલો માણુસ મહાન લાગે, પણુ એ ન્યારે ઈ તિહાસપરિષદમાં ખેમે--ત્યારે એ કેટલો મહાન તો અને કૈટલે! નાતો હતો--એ સઘળ” મૂર્લ્યાકનત મળે, ઇતિકાસ, એ લાખ્ખે। મનુષ્યોને! જવનન્નન્હવીન તીરે ભેગો થયેકે। મેળા છે. આજતે। મનષ્ય એ મેળામાં ફરવા નીકળેલો શિશુ છે. એમાંથી એ એવું એવું મેળવશે કે જે જવતભર એેની સાથે આંવગે. ઇતિહાસને ચું કરવો! છે--વત માતતી જ વાત મરેતે--એમ પ્રશ્ન પૂછતારાને કહી શકાય કૈ તમે પોતે "તિહાસ વિના અગ્તિત્વમાં છે ખર્ા ?