બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉપર રહે છે: (૧) મત આપનારનું સાન; (૨) મત લેનારનું સાન; અને (૩) મતની આપ-લે થયા પછીની નિત્યજનગ્ૃતિ. આ ત્રણુ વસ્તુઓ ન્યાં ન હોય--એટલે ન્યાં મત આપનારમાં સાન ન હોય, મત લેતારમાં ભાવના ન હોય, અને શ્રીમંતોની અસર તીચે પ્રજ્નમત કામ કરતો હેય, ત્યાં પ્રજ્તકીય મ'સ્થા નવું કાંઈ હોઈ શકે નહિ. રાજાનો વાદ ખરાબ છે, કારણુકે એમાં એક જ માણુસના હાથમાં અનિયન્ત્રિત સત્તા રહે છે: પણુ ને પ્રજ્નકીય શાસનમાં પણુ, એકહથ્થુ સત્તાને બદલે એકટોળજીની સત્તા જેવો આ વાદ યઈ પડે, તો! છેવટે પરિણામની દષ્ટિએ એમાં બહુ જ એછે ફેર પડે છે. આજના જુવાનો આવતી કાલે રાષ્ટ્રપુસ્ષા થાય ત્યારે પણુ આટલું તો પ્યાન રાખે કે કવળ પ્રશ્નમતથી ચાલતું ત'ત્ર--એટલા શખ્દ માત્રથી--કાંઈ સવગ નીચે આવતું નથી, સવગ તે નીચે ત્યારે જ આવે કે ન્યારે પ્રજનનો ઘણુ! મે।ટે સમૂહ સાન, સંસ્કાર, ને ભાવના પામે. એ મેળવવા માટે જ રાજકાર્ણુતી અગત્ય છે : અને એ મેળવી આપનારું રાજકાર્ણુ જરાકારણુ ગણાય; બાજી તો એ પણુ એકટોળકીનો ૧ વાદ મામ. સત્તા ચલાવનાર એક પુરુષ આંધળે। હેય કે અનેક આંધળાએ। હે।ય એ બધાનું પરિણામ સરખું જ નીવડે.
એટલે છેવટે તો, રાજકારણુમાં પણુ ત્યાગીઓએની જરૂર પડવાની. અત્યારતી પ્રજ્નકીય સ'સ્થાએ, ભલે ખહુમતીનો દાવે। કરે, પણુ રાષ્ટ્રના પ્રશ્ન તો કવળ ત્યાગી પુરુષાોથી જ ઉકેલી શકાશે.
ત્યાગી પુરૂષ એટલે ભગવાં ધારણુ કરેલો નહિ, પણુ જેને પોતાનો કોઈ પણુ સ્વાથ--સગાંએનેો, સ'બ'ધીઓને,, મિત્રોનો કોઈ પણુ સ્વાથ--સાધવાનો નથી, જેને યશની પણુ પડી નથી, નેની અપયશને માટે પણુ તેયારી છે, અને નેને કેવળ સે। ટચના સોનાની જ કિમ્મત આંકવી છે, એવે! માણુસ જ રાજકારણુને વિશુદ્ધ સ્વરૂપ આપી શકે. બાકી તો દલીલબાજ વજીલે। કૈ યશને ઇચ્છતા પુરુષા--ડીક છે, હવે થોડા દિવસ ખુરશી માટે કાંઈ ખોટા નથી.
અત્યારની પ્રજાકીય સ'સ્થાઓ માટે નવેસરને ઇતિહાસ ને નવેસરની રચના એક દશકા પહેલાં અગત્યની થઈ પડશે : અથવા તો એ સ'સ્થાએ ધમસ'સ્થાએ કરતાં વધુ સડેલી ને વધુ કૃષ્યાસ્પદ હશે.