વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટકા સાચુ ન હેય, પણુ એક ચિત્રકારે એક સુદર ચિત્ર આપ્યુ' છે એ આ વસ્તુને એના સાચા સ્વરૂપમાં પ્રગટ કરે છે. નાઈલ નદીના કિનારા ઉપર પાણી ભરવા ગયેલી કેઈ સ્્રો પોતાના રમણીય ઘટ ઉપર હાથ રાખીને, એકાદ સુદર વાર્તા સાંભળવામાં તલ્લીન થઈને ખેડી છે. એની પાછળ નાઈલ નર્ડ:નો અવિશ્રાંત જલપ્રવાહ વહી રલો છે, પણુ પેલો સ્રી તો સમયનતુ', પ્રવાહનું, કે પોતાનું કોઈનું' અસ્વિત્વ જ ન હોય તૅમ વાર્તારસમાં તલ્લીન થઈ ગઈ છે. આ ચિત્ર એક ખીજ વસ્તુનો નિર્દેશ કરે છે. વાર્તા કહેવાની પણુ કલા છે : અત એ કલાદ્દારા જવનર્નાં ધગાં દદિબિ'દુએને સમ્યક્ રીતે જણી શકાય છે. એટલું જ નહિ, જે પ્ર“્નમાંથી કથા અને વાતોએ કહેનારા મરી પરવારે છે એ પ્રક્ન જ જાણુ મરી પરવારે છે. અત્યારે વાર્તાસાહિત્ય સામે ચિતનપ્રધાન વિદ્દાને। તરફથી ફરિયાદ રજૂ થઈ રહી છે કૈ, બાલકો, ઓઓ, વૃદ્દો, વિદ્યાથીઓ સવ વ્મ તરફથી એનો ઉપભોગ અવિવેકી રીતે થઈ રલ છે. પણુ વાર્તાએ તો જેમ સ'સ્કૃતિને તેમ પર'પરાને ને પ્રજનને
જીવન્ત રાખ્યાં છે, લાત શા રેલના ઉપયે।ગનુ' મૂલ્યાંકન જેમનાથી સમનતું નથી, એવા ખીન્ન પણુ અનેક લેખકે (1) “અરે ગૂજરાત વાર્તાભૂખ્યું, વાર્તાભૂખ્યુ', છે।કરવાદ,' એવી સમન્યાવિનાની ખૂમે। મારે છે--પણુ એ સધળાના મૂળમાં તે વાર્તા કહેવાની ફલા અસિદ્ દશામાં હેતાની ફરિયાદ લાગે છે. ન આવડે તો વાર્તા ન કહેવી 3 ન લખવી એ પણુ ગમેક કલા છે. પરતુ એક બીજ વસ્તુના અસ્તિત્વ વિષેની જરૂરિયાત પણુ એમાંથી જ પ્રગટ થાય છે. ઉત્તમમાં ઉત્તમ પ્રકારના વાર્તાકારોની--માત્ર ગૂકરાતના જ નહિ, પણુ હરકોઈ દેશના સાહ્ત્યિતે-હમેશાં ખોટ રવી છે. આએએ તો વાર્તાઓ પ્રત્યે પક્ષપાત દર્શાવીને એટલું જ કહેવા માગ્યુ' છે કે, કેઈ વાર્તાનવેશ, અમને જવનરસનાં ખે ચાર બિ'દુઃખએાની અણુમોલી લા'ષણુ આપી શકે તેમ હેય તો એ અમારી ચિર'તત તૃષા છે. સારામાં સારી રતે કહેવાયેલી વાર્તા જૂના જમાનામાં તો દેશ અને લોકના સીમાડા વટાવીને મુસાફરીએ નીકળી પડતી, અને અનેકેનાં મનર'જન કરતી, અનેકેનાં મત ધડતી. એ સમયે તો વાર્તાસાહિત્ય એ જ પ્રવાસીખાનું' પર્મધન બની ગયું હતું. એટલું જ નહિ, દેશ દેરાની સ'સ્કૃતિની આપ લે, અને પ્રગતિની પણુ આપ લે કરાવનાર મોટામાં મોટું સાધન જ વાર્તાએ હતી. આજે સિતેમાએ મને।રજનનુ સ્થાન મેળવ્યુ' છે, છતાં [સિનેમા જ્નેનારાને। ધણુ। મોટો વર્ગ: “વાર્તા' માગે છે. અને સીનેમાની પાસે વાર્તા સિવાય બધું છે. એની પાસે પણુ વાર્તા નથા. ટૂક! અને સુ'દર્ વાર્તા એ તો] જીવનનુ' પરમ રસાયન છે. એટલે જ વાર્તા જેમાં નથી હોતી, એવુ' સિનેમા પણુ નિષ્ફળ -ય છે. આજે પણુ સુદર વાર્તાઓ દેશ અને ભાષાના સીમાડા વટાવીને દુનિયાની મુસાફરીએ નીકળી પડે છે, અને ધણે ઠેકાણે પોતાની જન્મભૂમિ જશેય તેમ ધર કરીને રહે છે.
આવી રીતે વાર્તાઓનુ' આકર્ષણુ એ માનવમાત્રને માટે સડુજ છે. અને સ્રીઓને એનું આકર્ષષણુ વધારે થયુ' હેય તો એમાં, ધણુમાને છે તેમ, અભ્યાસ અને કેળવણીમાં સ્રીએ પછાત છે, એ એક જ વાત કારણુરૂપ નથી. આઓના સ્વભાવમાં રહેલી સહાનુભૂતિની જૃત્તિ અને શોય પ્રત્યેની માતવૃત્તિ એ પણુ એમાં કારણુરૂપ છે. કારણુ કે વાર્તાઓ કની $ુઃખકથા કહે છે; પરાક્રમ કથા કહે છે; અથવા તો અનેક પ્રકારનો માનસસૃણ્ રજુ કરે છે, અને માણુસને માણુસના મત નેવે। બીજે કેઈ રસિક વિષય હેતો નથી. અને આ બન્ને પ્રકારો આજવનના અ'તરભાગને સ્પશી શકે તેવા છે. એટલા માટે આ્રીઓનુ વાર્તાઓ પ્રત્યે વધુ આકષણુ હેય એ સ્વાભાવિક છે.
એ આકર્ષણુ અવેવેકી હોય તો જ દેષરૂપ ગણુ।ય, અન્યથા ર્નાહે. કારણુ કે અવિવેકી હેય તે એનાથી સાહિત્યમાં અવ્યવસ્થા થાય. પ્રજાની સ'સ્કારલ&્ર્મી રોળાય અને વાર્તાસાહિત્ય, જીવન ઘડવાને બદલે, જવતને આળસુ બનાવી મૂકે. એટલે આ્રીઓએ વાર્તાપસ'દગીમાં એવો આદશ સેવવે। જઇએ કે કઢ'ગી અને ખોટી વાર્તાઓનુ' ચલષુ, ખોદા રૂપિયાની પેઠે, ધસાઇ ભૃ'સાઈ જય. આમ થાય તો વાર્તા વાંચનારાઓએ, વાર્તાઓનું, વધારે ઉચ્ચ સ્વરૂપ નિર્માણુ કરવામાં મદદ કરી કહેવાય.
આવી વસ્તુસ્થિતિ પ્રવતે: તો વાતૌ-સાહિત્ય ઉપર્ અત્યારે જે અનેક પ્રકારના દેષારોપણુ થાય છે તે ન થાય, અતે સાહિત્યના બીન પ્રકારેતી પેઠે એનુ પણુ સાચુ' મૂલ્યાંટત મૂકાય. અત્યારે તે વાર્તાઓ ગાજર જેવી ગણાય છે. ગાજર જેમ ગરીખોને ખોરાક છે, તેમ જે અભ્યાસગરીબ હોય, કાંઈ વાચનવિવેક ન ધરાવતા હોય, એવાએના જીવનની આળસુ પળોને ગાળી નાખવા માટે વાર્તાસાહિત્ય જ એવી માન્યતા ધર કરી ગઈ છે. વા્તાસાહિત્યને વધારે ઉચ્ચકક્ષા પર્ લઈ જતાં આ માન્યતા પણુ, સિનેમાના “ પીટકેલાસ તી પેઠે આડૅ આવે છે, પણુ જીવનકથાખા દ્વારા જેમ માનસ ધડાય છે, તેમ લાર્તાએદ્દારા પણુ માનસ પરિવર્તન શકષ બને છે, એ ઉદાહરષુ વડે સિદ્દ કરી શકાય, એવી અત્યત સમરથકૃતિએ, આપવાને લેખકેપ્રયાસ કરે, તોજ આ માન્યતા ટળે; અને તે। જ સાહિત્યકારો એ પણુ જીવનનિર્માણુના સ્વામીએ છે એમ સો વિના સ'કેચે માનતા થાય. આવુ' શકય બને એટલા માટે જે કેઈ ગુજરાતી સાહિત્યમાં ર્્સ લેતા હોય, તે બરાબર લખી જાણુતા હે।ય કે બરાબર લખી ન જાણુતા હૈ।ય તે।પણુ, પોતાની ભાંગીતૃટી ભાષાદ્દારા સાહિત્યની સમપ્ર અસર વિષે કાંઈ ને કાંઈ જણુ।વવાને પ્રયાસ કરે તે ઘણું માર્ગ'સૂચન મળી રહે અને સામાજિક જીવનના સર્વાંગી વિકાસ માટે યવે નેઈ એ તેવો સમૂહ-પ્રયત્ન પષ્ટુ અસ્તિત્વમાં આવે.
“ટી વાત'ને માટે ગુજરાતીમાં પ્રચલિત થયેલુ' “ નવલિકા ' નામ થવે તો ચલણી બની ગયું છે. પરતુ એ નામમાંથી ઉઠતો વનિ “તવલનું નાનું સ્તરૂપ' એ નિર્મૂળ થઇ જવે। જેઈ એ. અર્વાચીન સાહિત્યના આ “ અપૂવ' પુષ્પ '-*નવલિકાએ છેલ્લા ખે ત્રણુ દસકામાં એટલી ષડપી પ્રગતિ કરી છે કે એક વખત “ નવલકથા પદભ્રણ તો નહિ થાય કે ?' એવી લાલબત્તી પણુ વિવેચકોએ બતાવી હતી. *એ ભય માત્ર કાલ્પવિક હતો અને નવલકથાનું સ્થાન નવ-લિકા કે નવલિકાનું સ્થાન નવલકથા લઇ શકે એ સ'ભવિત લાગતું નથી. જે પરિસ્થિતિમાં નવલિકાના ઉદૂભવનું ધણુ કારણુામાંનું એકકારણુ રહ્યું છે તે પરિસ્થિતિ, “ વિજળીની ગાડી, મે।ટરગાડી ને એરોપ્લેન ' હજ એકદમ પસાર થઈ જવાનાં હોય તેમ લાગતું નથી. એટલે નવલિકાએ સાહિત્યમાં કાયમનું સ્થાન પ્રામ ક્યું છે. અને તેને માનસિકરેમ રૂપે થઈ જતી અટકાવવી હોય તો એની વિશુદ્ધ કલા પ્રત્યે વિવેચકોએ વધારે લક્ષ આપવું રહયું.
નવલિકા એ અર્વૌચીન સાહિત્યનું પુષ્પ છે પણુ તેનો પરિમલ માનવપ્રાણુ જેટલો પ્રાચીન છે. કેઇને કોણ સ્વરૂપમાં નવલિકા છેક સૃણ્િતા આરભકાળથી મનુષ્ય સાથે છે એમ કહેવામાં લેશ પણુ અતિશયે।ક્તિ નથી. માનવજવત નવલિકા જેવું છે; ઈ તિહાસ, નવલકથા જેવો છે. ઈતિહાસને જેમ કેઈ જતની ઉતાવળ નથી, તેમ નવલકથાને પોતાનું સ્વરૂપ પ્રગટ કરવામાં લેશ પણુ ઉતાવળ નયી. ક્રમે ક્રમે એક પછી એક ગડી ઉકેલાતી આવે છે. પણુ નવલિકાતેરાત થોડી ને વેષ ઝાઝા - એ સ્થિતિમાં કામ કરવાનુ છે.
નવલિકા એ ટ્ર'#ી વાર્તા છે એ ખરૂં પણુ એમાં વપરાયું વિશેષણુ “ ટ્ર”કી ' દોષ પણુ થઇ શકે છે ને ગુણુ પણુ થઈ શડે છે. કોઇપણુ કલાકૃતિ વિષે વિવેચન કરવું હોય ત્યારે હમેશાં ત્રણુ પ્રશ્નો ઉપસ્થિત થાય છે, સમય સાધન અને સત્ત્વ. %ર૨્ાક ષ્રીલસુદ્,ી ભરી ભાષામાં બોલીએ તો કલાકૃતિને “ દિમ્ અને કાલ ' ની મર્યાદામાં રહીને તપાસવાની છે. એક પ*થર પર શિલ્પી પચીસ કલાકે સુંદર ફૂલ કોતરી રહે અને એવું જ સુદર ફૂલ બીજો શિલ્પી પાંચ કલાકમાં તેયાર કરે-ને બન્નેનાં હથિયાર તથા સામમ્રી સરખા પ્રકારનાં હેય-તે થોડામાં થોડા વખતમાં સુ'દરફ/તિ રજુ કરતાર શિલ્પી પાસે એજસ્ૂ વધારે છે એ વાત નિવિવાદ થઈ* એટલા માટે કેટલાક વિવેચકે ટ્ર'ઝીવાર્તાની કલાના વિવેચનમાં જેટલે ભાર ટ્'કાણુ પર્ મૂકે છે તેટક્ષે જ ભાર વાતી ઉપર મૂકે છે. એ ટકી હોવી જોઇએ એ ખરુ, પષખુ એ વાર્તા તો અવશ્ય હોવી જઇએ. એમાં રસ જેઇએ. સોન્દય' જઇએ.હરેક પ્રકારની કલાનો જે એક અનિવાય' નિયમ છે તે એ કે એમાં સોન્દય હોવુ' જેઈએ. *કલાકારે પોતાની પાસેતા ઓછામાં એછા સાધનોમાંથી વધારેમાં વધારે સંદર કૂતિ રચવાને। પ્રયત્ન કરવાને છે. માત્ર કલાકારનું જ નહિ પણુ જવનક્ષેત્રમાં હરેક પ્રકારનું વીરત્વ-મુસ્કેલીએ અને અપૂણુતામાંથી-સરળતા ને સ'પૂષુતા પ્રાપ્ત કરવામાં રહું છે. એટલે ટકી વાર્તામાં ટ્રકી એ શખ્દનો ખ્તનિ ગેટલે જ છે કે એના ધિધાનમાં સૌન્દ્ય અનવસ્ય હેવું જેઈ એ. ટુંકી એટલે 8110૬ એ તો છે જ, પણુ અગ્રેજમાં એની સાથે ધણી વખત સ'કળાએલો 39/€€1 અધષ્યાહાર સમજ લેવાને! છેનાની સુંદર નાજુક નકશીદાર વસ્તુ તરીકે ટ્ર'ઝી વાર્તા રહેવી જેઈ એ.
ટકી વાર્તાતી જન્મભૂમિ અગેરિકા માનવામાં આવે છે. અને એ પ્રદેશ કરે જ્યાં માણુસન નિરાંતે ખાવાને પણુ સમય* નથી ત્યાંના આ પાક હોવાથી ત્યાંના જવતનુ' પ્રતિતિ'બ તેના સ્વરૂપમાં પડવાને! સ'ભવ છે એ સાચુ પણુ કેતળ “ધમાલ ' એ એક જકાર્ણુ તેના ટ્રકકાણુ માટે આવસ્યક ખતન્યું છે એમ કકેવું વધારે પડતું છે. એનાં બી” પણુ અનેક કારણુ। છે. વર્તમાનપત્ર અને માસિકેએ ટ્રે'કીવાર્તાને અગત્યનું સ્થાન આપ્યું એ પણુ એક કારષુ છે. બીજા' ઉપદેશાત્મક નિબ ધો-સાહિત્યનું' એ પ્રાર્થામક અંમધીમે ધીમે લુપ્ત થઈ ગયું છે, અને જીવનના એકાદ પ્રશ્નતે તદન શાંત રીતે સ્પર્શ કરી સ'વેદન જગાડે એવા કોઇ ને કેઈ સાહિત્ય સ્વરૂપની ધણા પ્રાચીન સમયથો સ્વીકારેલી જરૂરિયાત એ પષુ એક કારણુ છે, ધણી ટ્રકી વાર્તાઓ ટ્'કજવી નીવડે છે એ સાચુ, પષણૂ ઘણી ટ્ર'૪] વાતોખઓમાં અમરત્વના અશ દેખાય છે એ પણુ એટલું જ સાચુ છે. સાહિત્યને પ્રધાન અને પ્રથમ ધર્મ “ સૌન્દય'વિધાન ' છે.* સોન્દય અને સત્ય બહુ નિકટના સ'ગાથી છે એ કહેવાતી આવશ્યક્તા પષુ નથી, કારણુ કે જે કાંઈ અસત્ય છે તે સુંદર કઇ શકે નહિ. સુ'દર દેખાય ખરૂ; પણુ એવા આભાસ માત્રથી મોહ પામનારી વૃત્તિ સાહિત્યનો સાચે! આનદ ન મેળવી શકે.
કલામાત્રના સવમાન્ય નિયમે। ટ્ર'ઝી વાર્તામાં જેટલા આવશ્યક છે તેટલા કદાચ સાહિત્યના બીન્ન સ્વરૂપો।માં નથી. એનુ કારષુ સ્પ છે. જેમ પારિ”્નતના નાજીક ફૂલમાં જરાક જેટલે! પણુ ડાધ હોય તે! ફૂલનુ' સૌન્દય હણુ[ઝ જાય છે, તેમ નવલિકાના નાના ઘાટમાં જરાક જેટલી પણુ ભૂલ, ગ'ભીર બતી નય છે. એ રીતે ગણુ તો ટકી વાર્તા “સીસ્મોમ્ર।ાફ' નેવી છે. એક જરાક જેટલી ધ્ૃન્નરી પણુ એમાં જેમ એક મેટે લીસેોટે કરી દેખાડે છે તેમ જરાક જેટલી કચાશ નવલિકામાં ધણી મે।ટી બની જય છે. એટલે વિવેચક્રેએ નવલિકાનેસાહિત્યના સર્વોત્તમ નમૂના તરીકે મૂકેલ ટક રિઝિતિમાં ૦. પરિમલ અદશ્ય રહેલ છે અને એ પરિમલ વિના એ પારિ”્નત નથી તેમ હરેક સાચો ડૃતિમાં કલા છૂપાયલો હોય જે અને આવા ગુપ્ત-શાંત-પણુ સુદર તત્ત્વ વિના કોઇપણુ કૃતિ કલા બની શકતી નથી. “ એક જ સાળુ અનેક સ્રોએ પહેરે પણુ તેમાંથો એક “૪ પહેરનારી તે સાળુને એવી ઢબછબ, રીતભાત, સ્વચ્છતા, મર્યાદા પ્રસારણુ અને સ'કોચનથી એલી લે કે કેઈઈ પણુ એમ કહી શકે કે આ પહેરવેશમાં એવુ' “ કાંઈક ' છે કે જે ળીત્ન ક્રેધનામાં નથી; એ “ કાંછક ' કલાનો આત્મા છે; અતે તે માત્ર પ્રેરણાથી જ આવે છે. ' નવલકથાના ૯રીફ સ્વરૂપ તરીકે કૈ નવલકથાને પદબ્રણ્ કરનાર કૃતિ તરીકે નવલિકાનું' વિવેચન બ'ધ થવું જોઇએ. નવલકથાની પડખે જેમ નાટક ઊભુ છે, જેમ કવિતા ઊભી છે, તેમ સાહિત્યના એક વિશિષ્ટ પ્રયોગ લેખે આ “ પ્રાચીનમાં પ્રાચીન ' કલા “ અર્વાચીનમાં અર્વાચીન' સ્વરૂપ ધરીને ઊભેલ છે. ક્લામાત્રના સામાન્ય નિયમો એ એના નિયમો તો છે જ; પણુ એ ઉપરાંત એના વિશિજ્ સ્વરૂપને લીધે આવશ્યક એવા ખીન્ત નિયમે। પણુ છે; અને છતાં એ નિયમોને લીધે એનું સ્વરૂપ નિર્માણુ નથી પણુ એના સ્વરૂપ નિર્માણુને લીષે એ નિયમે। છે
નવલિકાના કલાવિધાનમાં બે મુખ્ય અને વિશિ? -નિયમે। તે આ. સપ્રમાણુતા અને સરસતા. નવલિકાનિર્માણુમાં એક પણુ વધારે પડતો શખ્દ હજારગણે। મોટો બની ખેડેળ દેખાય છે. અને જરાકપણુ આડુ અવળું ટાયલું એકલાખગણુ મેટા અવાજ ધારણુ કરે છે. જેને ખરેખરી સુ'દર કૃતિ કહી શકાય એવી નવલિકાએ। તે દુતિયાભરના સાહિત્યમાં પણુ ગણીગાંડી જ છે, ટ્ર” વાર્તા-એના ખરાબ સ્વરપમાં માત્ર 'શિપાટ ' જેવી જ વ'ચાય છે. એના ઉત્કજરૂપમાં એ મુગ્ધ કરનારી સ્વપ્નસૃષ્િતું નતાજાક મનોહર ' સોનેરી પ'ખી' લાગે. ટ્ર'”કી વાર્તા પોતે પોતાની રીતે સ'પૂણુ છે. અને એ સાદી સંપૂર્ણુતામાં જ એના વિજયનું રહસ્ય રહું છે.
શરૂઆતમા માનવામાં આવતું કૈ નવલિકા એ નવલકથાનું %૪ ટ્ેકૅ' રૂપ છે. એ માન્યતાની ભૂલ આજે તે હવે સપણ થ# ગઇ! છે. પણુ હજી એક ખીજ ભૂલ પ્રચલિત છે. નર્વાલેકાની કલા નવલકથાની કલા કસ્તાં ઉતરતી છે-અતે માણુસમાં થે૬ું સાન અને થોડી ખુદ્ધિ હેય, એછે અનુભવ હોય અને થેડુ' વાચત હોય-તેો નવલિકામાં ચાલી શકે, પણુ નવલકથામાં ન ચાલે. એ મત કાંઇક ભૂલ બભરેલે ને સુધારવાને પાત્ર છે. સમય જતાં નવકિકાની સર્વોત્તમ કૃતિએ। જ એ વિવેચનમાં સુધારે! કરાવશે. ત્યાં સુધી આટલું કહેવું” બસ છે. “ ટ્'૪0વાર્હા'ને પણુ જીવનના પ્રશ્વો સાથે અતિનિકટનો સબધ છે. જવનતા પ્રશ્તોને જેવી રીતે એ છેડી શકે છે, અતે જરાક ૪રારત કરીને આખુ સ્વરૂપ દેખાડી શકે છે તેવી રોતે કદાચ સાહિત્યની ખીજ કોઇપણુ કૃતિ નહિ કરી શકતી હેય, ટ્રકી વાર્તાને ઉત્યૂણ્માં ઉતડૃણ સ્વરૂપ પર્ લઇ જવાને જે કૈઇ પ્રયત્ત કરે અને સ્વદેશી, સવસમયના પ્રશ્નો, પુરાણુના, ઈ તિહાસના અને સમાજના, ભ્રૂતકાળના, વત'માનના અને ભવિષ્યના, કલાકારતી સહજ ૬જિએ રજા કરે તા તે પ્રનનું માનસ ફેરવી શકેઃ અને જવનમાં અત્યત અગત્યના અંકૂરે મૂકી શકે. ટ્ૂ'કીવાર્તાની કલામાં સવ'કલાની જેમ-શાંતિ અને સર્જનને આત'૬ એ જ પ્રધાન સ્તર રહેવે। ન્ને') એ.
સરળ, સપણ, સરસ, સપ્રમાણુ, સુરેખ-એવી કોઇ સુદર નવલિકા તપાસીએ તો તરત લાગશે કે ભક્ષે એનો દેડ નાનો છે, પણુ એના વિધાયકનેએટલી નાતી જગામાં એક પણુ ખામી વિના, જે ર'ગેો પૂરવા પડે છે, તે કેોધપણુ સુદર કલાકૃતિને મુકાબલે ઉતરતા નથી. પણુ ઉપર કહયું તેમ-જ્યાંસુધી મુગ્ધ કરી મૂકે તેવી સુ'દર નવલિકાઓ સાહિત્યમાં ન આવે ત્યાં સુધી અવિવેચક્રે કદાચ પોતાનો મત ફેરવવાની ના પાડે અને ટુંકભ'ડોળી લેખક જ નવલિકા લખે, એમ કાંધક ગેરસમજ ફેલાવે તો એવો મત બાંધતા એમને રેકી શકાય તેમ નથી.”
જે રાક્તિ કલાની કે।ઇ પણુ જાતની કૃતિનું નિર્માષષુ શકય ખનતાવે છે, કદાચ જરૂરી બનાવે છે, તે જ શક્તિ-એટલે કે “ જીવનસત્યની સહજ ઉપલખ્બધિ'* એના વડે સ'નતી કૃતિઓ-અને ખુદ્દિ શક્તિના ચમત્કાર લેખે સનતી કૃતિએ-ખએ બન્ને વચ્ચે રહેલુ આકાશ ને પાતાળ જેટલું અતર જે ન સમજે-તેમના વિવેચનમાં સભવ છે કે “નવલિકા' ટ્ર'કી કલ્પનાનું પરિણામ લાગે. કદાચ કલ્પનાનું” દારિદ્રય પણુ લાગે. પરતુ કલાતા નિયમોને વશવતીં જેટલે! કલાકાર, છે એના કરતાં વધારે વશવતી એ પોતે “ આંતર જર્રિયાતોાને ' છે. ખરી રીતે-સંગીત અને સાહિત્ય-ચિત્રનિર્માણુ ને શિલપ-એવી સન્નતીય છતાં વિજાતીય કલાએ।નો વચ્ચે જેટલું કલા નિયમન સ'બધે સામ્ય હોઇ શકે, તેટલું જ સામ્ય સાહિત્યની પણુ જુદા જુદા પ્રકારતી કૃતિએ વચ્ચે છે એમ કહેવાય.
એટલે જે ટ્ર'ીવાર્તા સરસ હેય-એક વખત શર્ થયા પછી અ'ત સુધી તમને ખેચી જવાની શક્તિ ધરાવતી હેય અને છતાં એ આકષણુ હરપળે તમને જવનતી એક અજાણી દિશા “દેખાડતું હોયઅને સપ્રમાણુ હે।ય-જ્યાં જેટલો જઇએ તેટલે જ સમય લેતી શેયઅતે સ્પણ હેય-તે ટ્રકી વાર્તા ઉત્તમ પ્રકારની કલાકૃતિ કહેવાય. પછી ઉપનિષદૂમાં આવેલો સત્યકામ જખાલની આપ્યાયિકાનું અમરત્વ વિવેચકે। પિછાને-ટ્ર'૪ છે માટે એમાં ટ્ર'કભ'ડેળ ગણે કે ન ગણે તેથી , ગમે કલાકૃતિ થતી અટકી શકે નહિ-તેમ એને કોઈ અટકાવી શકે નહિ.નવલિકાનું સાહિત્ય આજે ધણામાં ધણુ' વધે છે. નવલકથા,, નાટક અતે કવિતાનો પડખે, એણુ પોતાનો એક સ્વત'ત્ર આકષક વિભાગ રજા કયો છે. અમરસાવિત્યકારે કહી શકાય એવા ઘણાની કતિઓ એ વિભાગમાં રજુ થઇ ચૂકી છે-અને છતાં ૧% એક પ્રશ્ન ' વિવેચક્રોને મૂ'ઝવી રહો છે; “ નવલિકા સાહિત્ય જવશે કે મરશે ?એ ચિર'જવ તત્ત્ત ધારણુ કરશે કે માત્ર વતમાનપત્રે।નુ' અને સીનેમાનું ર'જન અગ બની રહેશે ?-એનો જવાબ આ રહલો. નવલિકાનવલકથા નાટક કૈ કવિતા-સાહિત્યનુ* કેઉપણુ અ*ગ-ચિરજવ નથી. ચિર'જીવ છે માત્ર, મો।પાસાં, ચેહોફ, મેકસીમગોકી, થામસમાન, હાડી ખાલ્ઝાક, ટોલ્સટોય, ટાગે।ર-સાહિત્યની કેઇ કૃતિ જવશે કે મરશે-' એનો આધાર એતા બહારના આકાર ઉપર નથી. એ આકાર ગેના સજકે જે અગ્નિર્સ અને તેજતત્ત્વવડે ધડયો છે એ ઉપર બધો આધાર છે. ધણી કૃતિઓ ઉત્પન્ન થાય એથી એને। વિનિપાત થવાને નથીઃ વિનિપાત વ્યક્તિઓને થશે. હા, એટલું ખરું, એકાદ દે।ઢ દસકાને માટે એની ભરતી એક વખત તો સાહિત્યના ધણા અંગોને વિકળ કરી મૂકરે. પરતુ છેવટે તો સાહિત્યની સધળી ચિર'%વ કૃતિઓની પેડૅ-એ નજર સમક્ષથી લુપ્ત થશે-અને પછી જવશે.