જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિક સાતત્યને જ્નળવવા માટે જ્યારે ઉત્સવે। યે।'નય છે, ત્યારે એમાં નવીનતા ખહછુ જ ઓછી જેવા મળે છે: એટલું*જ નહિ, એવા ઉત્સવેો। તો ધીમે ધીમે માનસિક દુ્બળતાને પણુ પોષે છે. એટલે હરેક ઉત્સવની વિશિજતાને। ખ્યાલ રાખવામાં આવે તે] જ ઉત્સવને લીધે સસ્કારસામરથ્ય મળતું રહે.
ગરખી-ગરબાતે નવરાત્રિના તહેવારે સાથૅ ન્તેડવામાં આવ્યા છે, એમાં જે સમજઞએે તો, એક ઊડા પ્રકારનુ' રહસ્ય રલું છે. સ'સારરચતામાં ખે પ્રકારની શક્તિ કામ કરી રહી છે : એક ત્તાનની શક્તિ છે, બીજી સૌન્દરયની શકિત છે. કર્મની શક્તિ, એ આખે શકિતમાંથી જન્મ લે છે. આતે સહજ ઉળવી ભાષામાં ખોલીગે તો એમ કહણેવાય કે, હરેક માણુસ, એ માષુસ તે છે જ, પણુ એ ઉપરાંત એ “ આત્મા? પષ્યુ છે. એનામાં માષ્યુસ તરીકે ને કાંઇ રહ્યું છે, એના ઉપર એનો આત્મા રાજ ચલાવવા માટે હમેશાં પ્રયત્નશીલ હેય છે. પણુ આત્માએ રાજ ચલાવવું હોય તો એની પાસે રહેલ ખે સાધનમાંથી ગમે તે એક સાધન૬રા જ એ થઇ શકે. કાં એ સૌન્દ્યશકિતની સાહાય્ય લે, નહિતર તઝ્તાનશકિતની સાહાય્યલે. આપણુ ધણુાખરા ઉત્સવે। કાં સોન્દર્યની ભાવનાને સતેજ રાખે છે કાં સ્તાનતી ભાવનાને સતેજ રાખે છે--એ યોજાયા છે જએટલા માટે; આજે હવે એ એમ રલા નથી, એ સવાલ જીદે। છે, આ ઉત્સવે। દ્દારા સમૂહમાં સોન્દર્યશકિત કે ત્તાનરક્તિ પ્રેરવી એ એને! હેતુ ઉતા--ને આને એ વિસરાઇ ગયો હેય તો એને કરીને એ રીતે ઇ'ઢેળીને જત્રત કરવો જેઈ એ.
ઞરબા--ગરખીની યોજના આ પ્રકારે માણુસની સૌન્દ્યદષ્િને એક પ્રકારનું રસાયન આપવા માટે છેઃ જેવી રીતે શિયાળાના અમુક દિવસે! માટે માણુસ વસાણાને। યોગ્ય ઉપયોગ શીખી લે, તો એનાથી એને એક વરસભરનું આરેગ્ય મળવાને સભવ છે, તેમ આવા ઉત્સવે૬।રા માણુસ પોતાની સોન્દય કે સાનશક્તિતે સતેજ રાખવા “તત્રત રહે, તો એ ઉત્સવો દારા એ પોતાના જવનમાં ણંચાં પ્રકારનું રસાયન પુરતો રહે. એ રસાયનદ્દારા એ પોતાના મનને વારવાર નીરોગી બનાવવાને પ્રયત્ત કરી શે.
આ એક નવાસની વાત છે કે સસારના સવવ્યવયાર નેના દારા ચાલે છે તે મત વિષે માણુસ એઇછામાં ઓંખછું ન્નણુ છે, એટલું જ નહિ, એ મન વિષે પણુ કાંઇક ન્નણૂવાનું છે એ પણુ એ ન્નણુતો। નથી.
માણુસને, દાંતની, આંખની, આંતરડાની ને શરીરની કેમ સ'ભાળ લેવી એ શીખવવાને। કાંઈક પણુ પ્રયત્ન થાય છે; માત્ર એ સર્વા અવયવે। ઉપર જેનુ રાજ છે એ મન વિષે માણુસ કાંઇ જ જણુતો નથી. આને કોઇ પણુ શિક્ષિત માણુસ મન વિષે કાંછ વાત કરવી ગમે પણુ અસ'સ્કાર માને છે. એ માને છે કૈ, એનું મત જે કાંછ કરે છે એ એટલું તો અદશ્ય છે કે, એ એનુ પોતાનું વ્યક્તિગત જવન છે ને સમાજને એમાં કાંઈ હિત અહિત નથી: પરતુ ખરી વસ્તુસ્થિતિ એવી નથી. માણુસ જે કાંઈ કરે છે તેના વિષે એનુ મન જ પહેલાં તો વિચાર કરે છે. ખૂન, આવેરાથી થાય છે નેવિચારપૂર્વક પણુ થાય છે. એ ગમે તે રીતે થાય, છતાં એમાં જવાખદાર તો જે માણુસને માનવામાં આવે છે એ માણુમ નથી, પણુ એનું મત છે. માણુસ એના મનને માત્ર ગુલામ હતો. એટલા માટે કાલિદાસે તો આદશ રાજા એતે માન્યો છે કે જે માણુસ ઉપર નહિ, પણુ માણુસના મન ઉપર પોતાનુ' નિય'ત્રણુ સ્થાપે છે. મત ઉપર નિય'ત્રણુ લાવવા માટે જે જુદાં જુદાં પ્રકારનાં સાધતો માનવજતે અત્યાર સુધી શૈષ્યાં છે, તેમાં ઉત્સવોતે આ દણિથી જે અપનાવશે તે એમાંથી સ'સ્કાર પ્રાપ્ત કરશે. એવી ૬૪ વિનાના ઉત્સવે। પ્રાસ'ગક ધમાલ થઇ રહેશે.
માણુસનતે મળેલી સોન્દર્યદણિ એ ધષયુા। મોટા સમૂથ માટે તે એક પ્રકારતેો જનતીય આવેગને ધક્કો બની રહે છે. એ ન્નતીય આવેગ ઉપર કાખૂ મેળવવા માટે, માણુમ જેમ નેમ પયત્ન કરે છે, તેમ તેમ એ પ રાજય પામે છે. એતા ઉપર કાખૂ મેળવવાનું કામ ઘ!ગુ' ધામ, ધણુ જ થડીલું અતે ઘણ જ ભયકર છે. કેટલાક તો એમ પણુ માતે છે કે, એ આવેગ ઉપર ક્ેઇ પ્રકારને! કાબૂ મેળવવા પ્રયત્ન કર્વેો। એ એક પ્રકારની જૂનવાણી નૈતિક ભાવનાને! ધેલછાભયો અતિરેક એ એમ છેકે નહિ, એ એક તદન “જદો જ પ્રશ્ન હોઈ આંહી એનું સ્થાન નથો. આંહી' તો એટલું ૮ કહી શકાય કે, જેમ હરેક પ્રકારના અવયવનું સામ્ય માણુસના ઉપર થયેલા અચાનક હમલા સ્ામેતી એતી પ્રતિકાર કરવાની શકિતમાં રહ્યું છે, તેમ સોન્દયદકિતું સામશ્ય્ષ, નતીય આકપણુનેો સામનો કરવામાં રહ્યું છે. એકલે મ!ણુસ, એ સમૂચમાં રહેલા માણુસથી જુદ્દા જ પ્રકારનો માણુસ ઝે. એકલો એ અસમય અને પગુ છે. આ પ્રકારે સોન્દર્યના જે ને પ્રયોગો માણુમ સમૂઠમાં રહીને જેતાં શીખે, તે તે પ્રયોગેા, એને સૌન્દર્યનો વિવેક શિખવાડૅ. સમૃહ્તે આપવાની સાંસ્કારિક પ્રણાલ્રિકાને ઉત્સવો આ પ્રમાણે પોષે છે. ગુજરાતમાં ગરખાને નવરાત્રિના મહોત્સવ સાથે ધનિષ્દ સ'બધછે. સ'ગીતને નેમ પાતા સામે સાલ. જતે મ" જાલા હોય તો જ ખેઠક જમે છે, તેમ ગરબાને પોતાનું વાતાવરણુ છે અને એ વાતાવરણુના સર્જનમાં જ એની સફળતાતેો આધાર ર્યો છે. એ વાતારણુ તે આ--ગરખેો એ “ મા જગત્િયત્રિણી ' નુ' પ્રતીક રજૂ કરે છે.
સોન્દય જ્યાંસુધી કેવળ સૌન્દર્ય છે ત્યાં સુધી એ માણુસ માટે સોન્દર્ય નથી. સૌન્દર્ય જે પ્રકારા આપે છે, એ પ્રકારને માણુસ એક ક્ષણુને માટે પણુ જે મ્રહણુ કરી શકે તો એ સોન્દય', સૌન્દર્ય બને છે. સૌન્દર્ય હ્ાણિક છે. એણું આપેલો પ્રકાશ સ્થાયા છે. એટલા માટે વસ્તુ જ્યાંસુધી કેવળ સુંદર દેખાય છે ત્યાં સુધી એ પોતાનો ક્ષણિક ભાવ તજી શકતી નથી. એ જ્યારે સુંદર ઉપરાંત કાંઈક દેખાય ત્યારે એ અમત્યં બતીને માણુસની સાથે રહે છે. પર'તુ આવી ઉત્કૃષ્ઠ મનોદશા માણુસને કહેતાંતી સાથે પ્રાતત થતી નથી. એને માટે દણિવિકાસનતી આવસ્યકતા છે. આ દજણ્રિવિકાસ સાધવા માટે સોન્દ્યં ના પ્રથોગે। છે. એ દછ્િવિકાસ નને પૂરેપૂરો સાધી શકાય તે!, હરેક સ્થળમાં હરેક સમયમાં ને હરેક વસ્તુમાં માણુસ સુંદરતા જેઈ શકે, એટલે કે જગન્નિય'ત્રણુ કરનાર સૌન્દર્ય શકિતિને' જેઈ શકે. પછી એને લાગે કે, દુનિયામાં ને કાંઈ દેખાય છે, સોન્દયરૂપે, એ માણસ માટેતી ધાત્રીશકિતનું રૂપક છે. દુઃખી માણુસને પણુ ફૂલના રગ આશ્ચાસન આપે છે, એ સોન્દરયમાં રહેલી ધાત્રીશકિતનું પરિણામ છે. હર[ઈ પ્રકારના ઉત્સવની યોજના આ ૬છિ ખ્યાનમાં રાખીને કરવામાં આવે તો એનાથી દરેક પ્રકારનો ઉત્સવ રારીરને પ્રફુક્ન કરે અને મનને આરેગ્ય આપે.
ઉત્સવો, મેળાએા, તહેવારે, ને જહેર પ્રસગે સમૂડ-સસ્કાર આપવા માગે છે એ પષ્યેયતે વળગી રહીતે એતી આસપાસ જેટલી રચના કરીએ એટલી ક્લદ્ાયી ગણાય; નહિતર કેવળ ગપ્રાસ'ગિક ષમાલે તે યોજનાર તેમ જ જેતાર બનેને થાક જ આપે.