જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્રાંતે પોતાનુ વિશિષ્ઠ ધ્યેય સાધજ્વું પડશે; એવા પોતાના વિશિષ્ઠ સર્વાગીણુ વિકાસ વિના સ'સ્કુતિના મહાસાગરમાં પોતાનું કહેવાય તેવું કાંઈ પષ્યુ તેનાથી આપી શકાગે નહિ.
એટલે આપણી પ્રાંતિક ભાવના પાસે ત્રણુ મુખ્ય પ્રશ્નો આવીને ઊભા છે. એક તો, સવાગીણુ વિકાસ સાધવાને પ્રયત્ન. બીજને પ્રશ્ન, સાંસ્કારિક એકતામાં એનુ વહેણુ. ત્રીજે પ્રશ્ન, વિશ્વવ્યાપો બલાખલની સાચી તુલના કરવાની એની શક્તિ. આ ત્રીજે પ્રશ્ન એટલા માટે મહત્ત્વનો છે કૈ અત્યારે કેઈ નાનામાં નાનું ગામ પણુ વિશ્વવ્યાપી ખળોાની અસર નીચે ન આવે એવું રાકષ નથી.
પ્રાંતિક સર્વા'ગીણુ વિકાસ વિષે દરેક પ્રાંતને પોતપોતાના વિશિષ્ટ પ્રશ્નો છે ને સામાન્ય પ્રશ્નો પણુ છે. ઉદાહરણુ તરીકે સાધારષણુ રીતે ગુજરાતીઓ પ્રાંતિક ભાવના પરત્વે વધારે ઉદારતાથી જોઈ શકે છે. અને તેતા પ્રમાણુમાં મહારાષ્ટ#--બ'ગાળ પછાત છે. તો [વધા સગીત, ચિત્ર, સાહિત્ય એવી સામગ્રીમાં વિકાસદષ્ટિએ એ ખત્ને પ્રાંતા ધણા આગળ છે. એટલે દરેક પ્રાંતે પોતાના વિશિષ્ટઈ પોહાનીઃ રીતે ઉકેલ ૯ લાવવાનો મી છે તેમાં કૈટલીક વખત અતિ ઉત્સાહી કાર્યકર્તાઓએ લાભને બદલે નુકસાન પણુ કરી ખેસે છે. દાખલા તરીકે સાદિત્યદીષ્ટએ કહિ'દી પાસેથી ગુજરાતને બછુ ઓષણું મળે તેમ છે. પણુ એનું રાષ્ટ્રભાષા તરીકેનુ' ગોરવ જાળવવા એના પ્રત્યે લોકે! ઉદાસોન ન રહે એ જેવું જરરનું છે. પણુ હછ તો! ગુજરાત પાતાના પગભર પોતાની ભાષામાં માંડ માંડ થતું આવે છે, તે પહેલાં એના ઉપર હિદીતેો1 ખોજ્ને મૂકવામાં આવે કે એ ખો? આડે એ પોતાની પ્રાંતિક ભાપાતે! વિકાસ પષ્યુ સાધી રડે નહિ, તો એ વસ્તુ લાંબે ગાળે બને ભાષાને નુકસાન કરવા ઉપરાંત ગુજરાતને એની પોતાની સ'સ્કારિતામાં પીછેહઠ કરાવનારી પણ નીવડે. રાષ્ટ્રભાષાને લેશ પણુ ઓછું મહત્ત્ત આપ્યા વિના, પ્રાંતમાં એના સ્થાનનો નિર્ણુય કરવાનું' કામ જેટલું બને તેટલું વધારે, અભ્યાસ ક્ારા નહિ, પણુ અભ્યાસ વિનાનાં સાધનો દ્વારા રેડિયો-સિનેમા ક્રારા રાખવું જેએઇએ. અભ્યાસ તરોકે નિશાળોમાં થતો એનો ઉપયોગ એ કદાચ લાંબે સમયે કંટાળાજનક ને નિરર્થક લાગ્યા વિના નહિ રહે. અત્યારના અભ્યાસક્રમમાં ઘટાડે। કર્યા વિના નત્રા વિષય તરીકે હિરીને દાખલ કરવામાં એક રીતે માતસિક હાસ પૃણુ છે. અત્યારના વિષયે પરત્વે બાળકને જેટલે ક'ટાળે છે તેટલે। ૦૪ ₹ટાળેા હિંદી પ્રત્યે આવશે ને જેમ અંગ્રેજ ભાષામાં ગુજરાતીના ખાચડીપાક બનાવ્યો તેમ કદાચ ૭િદી ઠ્ારા નવે] ખીચડી પાક પણુ થરે.
રાપ ટ્રભાષાનું ગૌરવ ન્યારૅ ર1૦૪&ારી પુસ્ષ્ો સ્થાપવા મથે ત્યારે તેમણે એ વિષે કેળવ'ગીકારે, લેખકો ને સજ કોની ઉપેક્ષા ન કરતાં એમના અભિપ્રાયોને વન્તટ્ન આપવું નજેઇએ ને જેટલા બને તેટલા વિશેષ અભિપ્રાયો મેળવવા નનેઇએ. કેઈ પણુ દેશમાં-પછી એ ભલે ગમે તેવા ઉદાર ૨12૪&ારી પુરુષાથી નિય'ત્રિત થતો હોય છતાં-એમાં વચાર કરી રાકે લવા પુરુષે! પ્રત્યે ઘ્રણા દર્શાવવામાં રાજકારી પુરુષો કોઈ દિવસ પાછા હઠતા નથી.ઇગ્લ'ડમાં બર્નાર્ડ શો મે[ટા ચિ'તક છે, પણુ એને! રાજ&ારો પુસ્ષોએ કોઈ દિવસ હિસાબ ગણ્યો નથી. એટલે ને? વિષય ખરી રોતે જેળવણીકારેા માટે મહત્ત્તનો છે તેનો નિણુંચ એકાદ નિયમથી કરી નાખવામાં જે બહમતીથી કરવામાં પણુ એક'દરે પ્રન્નને નુકસાન છે. એ વિચારને પ્રશ્ત સમક્ષ ઘણુ। વખત સુધી વહેતે। રાખવે। જનેઈ એ.
પ્રાંતના સર્વા'ગીણુ વિકાસ માટે પ્રાંતીય ભાવનાની ખીલવણી 9૪૩રનતી છે.
એ ભાવના જ્યારે પોતાના યોગ્ય સ્થાનથી વધારે દૂર જય છે છે (યારે # એના ઉપર નિય'ત્રણુ જરરી છે. અત્યારે ગુજરાતનાં સાહિત્ય, ચિત્ર, સ'ગીત, નૃત્ય, રંગભૂમિ, નાટકે।, મેળાએ, ઉતસવે।, બ્યાયામે-સમૂક મિલતે।-સવળાંમાંથી ગુજરાતને પ્તનિ ઊઠવે। ન્નેઈ એ. મે'ગાલી રાગડામાં કવિતા ઉતારી એ ગુજરાતનાં છે।કરાં પાસે મૂકવી એમાં ચુ”રાતના કવિએએ પણુ શરમ ગણુવી ન્ેઈ એ. ગુજરાતનું પોતાનું સ્તતત્ર વ્યક્તિત્ત વિકસે-ને એનાં સ'સારી તત્ત્વજ્ઞાનીઓની ને ભજનિકરોની પરપરાતી પેડે-સંસાર, સમૃહિ ને સ'સ્કૃતિનો સમન્વય ગુજરાત સાધી બતાવે, એ એની મૌથી વધ્રારે સુંદર અને કદાચ ચિરસ્થાયા પ્રણાલિકા છે. એની પ્રાંતિક વિશિજુતા એના સ'સ્કારની સૌને પ્રિય લાગે એવી સૌર્ભમાં રહી છે. એના પ્રાંતિક અભિમાને ખીજાને હણ્યા નથી કૈ દુભવ્યા નથી. અજ ગુજરાત પોતાના પ્રાંતિક વિકાસ માટે એતા લે।કનાયકે। પાસે આવી ૬જિતી અપેક્ષા રાખે છે.
વિશ્ર્યાપી બલાબલની તુલતા કરવામાં ગુજરાતીઓ પાછા પડશે તો પોતાનાં વ્યાપાર, સમૃદ્દિ ને સ'સ્કારિતા-સવળાં ગુમાવી બેસશે.
એટલે રાજકારષ્યું ગમે તેટલું બળવાન ને વ્યાપક તત્ત્વ થવા મથે-અને એણે થવું જ ન્નેઈ એ, તોપણુ એ પ્રાંતના સર્વા'ગીષ્મુ વિકાસ, ખાસ ફરીને પ્રાંતની વિશિષ્ઠતા દ્દારા સધાતા સરકતિવિકાસને પ્ર: કરવાનો પ્રયત્ન કરે, તો જ સેતી લાંખે ગાળે ફતેહ છે. કારણુ કે તો એને જે પ્રજાનું પીઠબળ મળે તે સાચુ' હોય; બળવાન, તેજસ્વી, સ્વતત્રતિયારશક્તિના કેતવાળ। ॥ જુવાતોનો રકો. હિર હતર તો યો પછી. આ હાલી ઊઠે. ટાળાં માને કે આપણા ભેગાં થવાથી પૃથ્વી બ્રજે છે. ને જે વખતે પરદેશી સત્તાનો માત્ર એક ક્ટાકડે। ફૂટે કે આંતર “વિમ્રહતી એક ચિનમારી ક્રોધ પ્રગટાવે ત્યારે ટોળાને શું કરવું એ પણુ ગમ ન હોય. કારણુ કૈ એમનામાં વિચાર કરવાની શક્તિ જ ન હોય--માત્ર શખ્દોને અનુસ રવાની જ શક્તિ આવી હોય.
સર્વા'ગીણુ વિકાસ સાધવે। હોય તે પ્રાંતતી વિશિષ્ટતા શામાં રહી છે એ લોકસેવકે ને લોકનાયકેોએ નણુવું જ જેઈ એ. એમનાથી માંતનાં કલા-સાહિત્ય-કવિતા-પ્રણાલિકા અને સાંમાન્ય સ'સ્કારભૂમિકાતી લેશ પણુ ઉપેક્ષા કે મશ્કરી કરી શકાય જ નહિ.
વિદ્યા અને સંસ્કારની કે।ઈઈ પણુ ભૂમિકાને કૂર ઉપહાસનેો વિષય ખતાવી પ્રશ્ને દોરવાનો દાવો! કરતારા ધણા વખત સુધી ગમે તેટલાં લાંબાં ટોળાં ભેગાં કરે, છેવટે જ્યારે એટ આવે થારે પ્રજા ત્યાંતી ત્યાં હોય છે--ત એ આગળ વધે, ન પાછળ જાએ.
એટલા માટે અતિ ઉત્સાહી કાર્યકર્તાએએ પોતાના ઉત્સાહમાં ગુજરાતને! સાંસ્કૃતિક વિકાસ રૂ'ધાતો નથી એ હમેશાં નેવું રહે છે.
રાષ્ટ્રભાષા પ્રાંતભાષાને ન રંધે-રાષ્ટ્રપ્રેમ પ્રાંતવિકાસને ન અવમાને એ સ્થિતિ પ્રત્યે પણુ નજર રાખવી રહી.