“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી. અને સમય મળે તે પણુ એવી 4નતની જૃત્તિ લગભગ નાશ પામી ગયેલી હોવાથી, એવે! વિચાર કરવાતી એનામાં શક્તિ પણુ હોતી નથી. આવી રીતે જીવન વિષે કોઇ પણુ દિવસ વિચ્વાર કર્યા વિના કેવળ જવ્યે જ જવું એ અત્યારની સસ્કૃતિની કદાચ મે।થ।માં મોટી કર્યુ અવસ્થા છે. એ સ્થિતિને માટે જવાબદારી તો સધળાં જ સામાન્િક બળાની સરખી રીતે ગણી શકાય. બીશન અનેક વિષયે! વિષ વિચારે કરવામાં તલ્લીન રહી, જવન વિષે કેઈ પણુ દિવસ કઈ જ વિચાર ન કરવાથી, અકરાંતિયા માણુસ નેવી અવસ્થા આવે છે. જેમ અકરાંતિયા માણુસે। ધણું ખાવા છતાં અતિ ખોરાકને લીધે સોન્દય કે સામથ્ય ન મેળવતાં વિરૂપતા મેળવે છે, તેમ અનેક નિરર્થક વિષયે વિષે વિચાર કરવાતી ટેવથી પણુ માણુસ વિરૂપ બને છે. ડેઇકે ઠીક કહ્યું છે કે, અનન, મુકાબલે એટલું દુઃખદાયક નથી, જેટલું અજ્ઞાન હોવા છતાં, અન્તાન ન હોવાનું સાન હોવું, એ છે. માણુસ વિરપ હોય એ સહી શકાય, પણુ વિરૂપતાને એ સ્વરૂપ માને એસ્થિતિ અસશ્ર છે. જીવન વિષે વિચાર કરવાની ધણાની નૃત્તિ ન હેય એ સમજ શકાય એવી વાત છે; જેમ સંગીતમાં સધળાને સરખે! રસ પડતો નથી, કારણુ કે એ અધિકારને વિષય છે; પણુ જીવન વિષે કઇ દિવસ વિચાર ન કરવાની એવી અશક્તિને શક્તિ માનવી, એ ધપૃજતા તે કેવળ આ જમાનામાં, જ્યારે માણુસ સુધરેલી રીતે જ ગલી છે, ત્યારે જ નભી શકે.
પણુ કેઈ કહેશે--આ જવન વિષે વિચાર એ ચું છે ? જવન તો સો કે! જવે છે. સૌ ખાય છે, પીએ છે, ભૂખે મરે છે, દુઃખી થાય છે, સુખી થાય છે, વેદના પામે છે, લાભ મેળવે છે, મરે છે-એમાં એવું શું છે કે વિચાર કરવો પડે? એને! જવાખ એટલે જ આપી શકાય કે માત્ર જે માણુસમાં જવનતી દણિ હશે તે જ સમજ શકશે કે એક પળે માણુસે--જે જ્ય છે, જે વહી “નય છે તે જવન, અન જે સ્થિર છે, પ્રશાંત છે, નિત્ય છે એ જવન--એ બન્તેતો તાત્વિક ભેદ ન્નણુવે। જ પડશે. અને એ તાત્તિક ભેદ નણુવાની શક્તિ એ તે! સ'સ્કારપરપરાનુ' છેલ્લું સોપાત હોક, ત્યાં પહોંચવાના પહેલા પગથિયા તરીકે, જીવતતી સઘળી પ્રરૃત્તિઓઆ, કવળ ખફડારના, તાત્કાલિક ફૂળ આપનારા, અથિક સળબ'ધેોથી જ જકડાયેલી છે, એવી માન્્યતામાંથી એણે પોતાનો ઉદ્દાર કરવો પડશેઃ આથી આથિક સબ'ધોવાળુ' જગત નથી, એવું ન માનવાની કાંઈ જર્ર નથી. પણુ જગતમાં જેમ આથિક સ'બ'ધો છે તેમ ખીળન પણુ સબંધે છે. એટલું જ નહિ--કેવળ રૂપિયા આના પાઇથી જ : જગત ચાલે છે, એવી માન્યતા રાખનારે તો પોતે જ કે!ઈક દિવસ નેશે કે દુનિયામાં એવું પણુ કાંઈક છે, કે જે રૂપિયાથી મળતું નથી એટલું જ નહિ, જે રૂપિયા વિનતા જ મળે છે. એટલી નાતી સરખી શ્રહ્ાની ભૂમિકા, પોતાના જીવન માટે વિચારવાના પ્રથમ પગથિયા તરીકે માણુસ જે સ્વીકારે તો, એ બીજમાંથી વિકાસ પામતાં પામતાં એ પોતાને! જવનપ'થ નિહાળી શકે. કેઈ કહેશે કે આ શી રીતે થશે,તો એટલું જ કહેવું બસ થઇ પડરે કેર માનવત્નતના “શ તિકાસમાથી જ એનાં અસ'ખ્ય ઉદાહરણે। મળશે, કે જેમાં માણુસે પોતાનો વિચાર કર્યા વિના જ કામ કરવામાં પોતાનુ પરમ કલ્યાણ જ્યું હતું; અને દુનિયામાં જે કાંઈ તેજસ્વી, એજસ્વી ને કલ્યાણુકારી છે, તે આવા માણુસોતી વિચારસરણીમાં રખાતી શ્રદ્ધા વડે જ પ્રાતત થયુ' છે. શ્રદ્ધા ગે એવી વસ્તુ છે કે જેના વિષે માણુસ પોતાની સ્પ%્ટ તકસરણી ધરાવતો હોય છે; પણુ જેને એ બીન્ન માટે રજૂ કરીને તક શુદ્ધ કરવાતી જરૂર ન મણુ નતો હોય. કારણુ કે ખે સરખેસરખા દલીલ કરતાર્! ભેગા થઈ ને કેઈ વસ્તુ વિશે વિશેષ ઝાત મેળવી રાકે એવું ભાગ્યે જ બને છે; ન્યાં સુધી ખેમાંથી એકતા દિલમાં ભાવના, આદશ , શ્રદ્ધા, જતુ કરવાની જૃત્તિ, પ્રેમ કે ત્યાગભૃત્તિ ન જન્મે ત્યાં સુધી, કેવળ દલીલોના સરખે સરખા ખળ વડે વિશેષ પ્રકાશ મેળવવે। અશકય. અનત સત્યનું દર્શન કરવા માટે જરરી ક્રિયાનાં બીજ માનવની શ્રદ્ધાભરેલી વિચારસરણીમાં રહાં છે. અત્યારે સૌ જાણુ છે કે આપણી તાત્કાલિક જરૂરિયાતાનું જગત ધણં કલેશમય ને સ'કીષું થતું નનય છે. એ જર્રિયાતો જીવનનું એટલું બધું સામર્થ્ય ખે'થી લે છે કૈ, પછી માનવને વિચાર કરવાની વૃત્તિ જ રહેતી નથી. પણુ, કારણુ કે વસ્તુસ્થિતિ આવી કે માટે, મૂળભૂત જવનનો જ તિરસ્કાર કર્વે।--અને માત્ર જરૂરિયાતોને! જ વિચાર કરવે।. એ તા વળી વધુ આશ્ચર્યકારક છે. એ જરરિયાતો જે જીવન માટે છે, એ “વત પાતે સોથી વધારે મહત્ત્વનું હોઈ, માણુસ એના વિષે વિચાર કર્યા વિતા તો રહી શકે જ નહિ. એના વિષે શે વિચાર કરવે।, શી રીતે વિચાર કરવો, એ વિચાર કરવાથી ફાયદો શે, એવે। વિચાર પોતે” મિશ્યાભ્રમ તો નથી, કે? એ સઘળા પ્રશ્નો પણુ આને અગે ઉઠાવી શકાય. અને આ સધળા પ્રશ્નો ઉઠાવીને એ પ્રશ્નોની મસ્કરી પણુ કરી શકાય. પણુ જેમના દિલમાં જન્મ, મૃત્યુ ને જવન વિષે લેશ પણુ વિચાર આવ્યો હેય તે તો પોતાના સધળ। આથિક, માનસિક, શાબ્દિક ને સાંસ્કૃતિકસ'બ'ધેને આ દષ્ટિએ ફરી તપાસવા માંડશે. એને લાગરો કે કાંધ સમજણુ પડતી નથી છતાં, કાંઈ સમશનતું નથી છતાં, આ વિષય એટલે મહત્ત્વનો તે અવશ્ય છે કે એ વિષે વિચાર કરવાની જત્તિ જલદી ડેળવી લેવી જેઈ એ; એટલું જ નહિ, એ પોતાની જંતને જે €પપ#૯--કલ્ચર--સ'સ્કૃતિનાં સાધન વડે માપતે। હશે તે સસ્કૃતિ પણુ આ વિચાર વિના અપૃણું અને શ્ય લાગશેઃ કદાચ આ વિચાર વિનાની એની સસ્કૃતિ એ એક જતની વ્યક્તિગત અભિમાનની ક અન્નાનની જ૬ૃત્તિ જ હશે.
જીવન વિષે વિચાર કરવાની જરૂર છે એવી સહેજ પણુ ત્રહા નેના દયમાં જન્મશે એને વધારે પ્રકાશ અવસ્ય મળી ૦૮ રહેશે. કારણુ કૈ વિશ્વક્રમતા એવા અનિવાય સિહાંતતે આધારે જ જીવન રહેલ છે.