સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડેળવણી લ્યો-- ત્યાં તમારી કિમત પરીક્ષાના વિજયથી. વ્યાપાર કરે--તમારી કિંમત સમૃદ્ધિના સ'ચયથી. સસાર ચલાવે।1--તમારી કિંમત તમે પ્રાપ્ત કરેલી પ્રતિષ્ઠાથી. સસ્થા બડે।--તમારી કિંમત તમારા સંચાલનના વિજયથી. નાટક લખે।--તમારી કિંમત ટિકિટબારી ઉપરથી, નવલકથાઓ લખે।--તમારી કિ'મત તમારા વેચાણુ ઉપરથી. નોકરી કરે।--તચારી કિમત વિજયી “ પ્રમારાન'થી-આમ જવનના હરકેઇ ક્ષેત્રમાં નજર નાખે। અને વિજય એટલે જ જવનસર્વસ્વ એવો ભાસ થશે. ખરી વસ્તુ એ છે કે ઇતિહાસે તો એવા પુરુદા ને પ્રસ'ગો। નોંધ્યા છે કે જે જીવનમાં ધણે પ્રસંગે વિજયી હતા અને છતાં પરાજય વડે જ મહાન બન્યા લતા. માનવના જીવનઘડતરમાં પરાજયનુ' ઓષું મહત્ત્વ નથી. અને પરતત્ર પ્રજનન માટે તો વિજય નહિ પરતુ પરાજ્ય એ જ ખરુ રસાયન છે.
અનેક પરાજયે। મેળવ્યા વિના જે માત્ર વિજય વાંછે છે એ અધમ ને આળસુ છે. એને પોતાનામાં રહેલા અખૂટ સામરથ્યની ખબર નથી. માણુસે જવનમાં આશા રાખવી, વિજય પ્ચ્છવે।, ૫૨-ણા।મ શુભ કલ્પવું--અતે ૧ છેલા નિરાશાને,. પરાજમને, અશુભને પણુ જવનમાં ધણું મહત્ત્વનું' સ્થાન છે એ સત્ય કદાપી પણુ ન ભૂલવું. ખરી રીતે તો જેમ રાત્રિ વિના દિવિસતી કાંઇ કિ'મત નથી, તેમ આધાત, નિરાશા, નિવેદ ને પરાજય વિનાના ૬વનની કાંઈ જ કિ'મત નથી ! જે માણુસ હમેશાં જ કાવે છે, તેનામાં માનવતત્ત્ત અવકસિત અવસ્થામાં રહે છે. અફળતાનું નિર્માણુ એ તો માષણુસતી આવસ્યક એવી એક આકરી કસોટી છે. એવી કસોટી એ જે પાર ન કરી શકૈતોજ એ પરાજય પામ્યો કહેવાય. એવી કસોટીમાંથી પણુ નને એ પાર ઊતરે, તો પરા જયની ઊ'ડી ખીણુમાં રહીને એ ઉન્નત મસ્તકે કહી શક્રે કે વિજય તે મારે જ છે.
જવનમાં હાયૌં દા ર્મવાતી કલા એ કાંઈ પરાક્રમી, વિજયાકાંક્ષી % કુતેઠુબાજ પુસ્ષ્રોની તાકાતની વાત નથી. એ તાકાત જેવળ શ્રદ્ઘાવાનની છે, પોતાના જીવનમાં “ મિશન ' લઇને આવેલા, સ'સ્કૃતિના પરિમલથી સભર, એવા કોઈક નરપુંગવની છે, માણુસ, જવનના પ્રભાતકાળથી જ વિજયને! આત્ય'તિક મોહ તજને, એને જે જીવનને એક અકસ્માત ઞગણુતો થઈ જય, તો. હરેક પરાજય દ્વારા પણુ, એ પોતાનું સામથ્ય વધારતો રહે, અને એને ખાતે તોંધાએલા એક હનર ને એક પરાજય પછી પણુ, એ પોતે તે। વિજયી જ રહે; કારણુ %, છેવટે તો માનવ, વ્યકિત તરીકે જે મહત્તા પ્રાપ્ત કરે છે, એ સામથ્ય સમણ્તિ નિરંતર ધડયા તે કરે જ છે. એટલે જ કેવળ વિજયતી પ્રણુા।લિકા એ ધણી વખત તો પ્રશ્નના પ રા જ યને પ્રસતાવ બની રહૈ છે. અને વિજય મળ્યો એટલે વિનિપાત દૂર નથી. ઇતિહાસે તો વિજયતે અને વિનિપાતને મહાકાલપુરષતી આંગળીએ વળગેલાં એ નાનાં બાળક્રે જ માન્યાં છે.