તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય, ત્યારે તમારે। અનુવાદ તમને એક એવા શરન્ય ખડક ઉપર્ મૂકે છે કે જ્યાંથી તમે તમારા . જવનને કે।ઇ પણુ માગ સપણ નિહાળી શકતા નથી. તમારે માટે જવનને। એકજ માગ પછી રણે. બીજા કેઇ વાદનો પાછે! અનૃવાદ કરવાને.
“ પ્રસ્ઞા-પ્રસા તો આમાં રહી છે. નરે કેક વસતુ જવનમાં સ્વીકારાય તેનો સ્વીકાર કરતાં પહેલાં જધનના તમામે તમામ અનુભવેનાં જળથી એની પરિશુદ્ધિ કરાય.
ગમે તેવા સુંદર દેખાતા વાદમાંથી, માણુસ પોતે જેટલું જરવી રકે, એટલું જ એતું બળ છે. બાકી વાદનુ' પે।તાનું બળ તો એને માટે એક પ્રકારનું કૈદખાનું' જ સર્જી આપે.
નવા નવા અનુભવે માટે જુવાની તલસે, એ વસ્તુ સમજી શકાય તેવી છે; હરેક અનુભવથી એ પોતાને આંકફ્ેર માંડે એ પણુ સમજ રાકાય તેવી વસ્તુ છે; પણુ જુવાની જ્યારે પોતાના કાયતી શરુઆતમાં જ પ્રશ'સા મેળવવા ધેર્ ધેર ભીખવા નીડળી પડે--ત્યારે એ આપધાત ન સમજ શકાય તેવી પરિસ્થિતિ છે. એને ઉગતી જુવાતી કહેવી કે આથમતી સ"્યા ?% જે માણુસ પોતાનું કાય સમાજમાં વહેતું મૂકી--પોતે શાંતિથી, ધીરજથી, એના સ્વીકાર માટે રાહ નઇ શકતે નથી, તે માણુસ જાઈ દ્વિસ કાંઈ જ કરી શકતે! નથી.
# સ્વત'ત્રતા જેવી વસ્તુ પણુ ખરાબ રીતે મે।$ક હોઈ રાક્ે છે. જ્યાં વસ્તુની પાછળ વ્યક્તિનો મેળ નથી, ત્યાં વસ્તુમાત્રતે ખેમાંથી ગમે તે એક દિશામાં વળી જવાની શકયતા રહેલી છે.
#* વિચારે।। વ્યકત કરવાની કલા છે. મતાંધતા જષણુ।ય એવી રીતે જે વિસારે બ્યડત કરે છે તે પ'ગુ છે. પ્રચારહેતુ માટે જ જે પોતાના વિચારોને વાપરે છે તે પણુ અપ'ગ છે. વિચારો હોવા-એ ગેક વસ્તુ છે. એમને વ્યકત કરવા એ બીજ જ વરતુ છે. ;ત્યાં સુધી એ તમારા પોતાના છે ત્યાં સુધી એ સામાજિક દૃષ્ટિએ નણે અસ્તિત્વમાં જ નથી. ન્યારે તમે એમને વ્યકત કરે--ત્યારે કોની પાસે, કેવી પરિસ્થિતિમાં, ને કયા હેતુથી વ્યક્ત કરે! છે, એ મુખ્ય વસ્તુ બની રહે છે. એટલું જ નહિ, તમારા સારામાં સારા વિચારોને તમે ખરાબ રીતે વ્યકત કરે।--એટલે કે દેશકાળ અને વ્યક્તિના વિવેક વિના ર” કરો--તો એ તમારું કાય એક સામાજિક ગુના નેવું ગણાવું નઇએ. જે કોધતી પાસે ફલા નથી--એણે મૌન રાખવાની કલા પણુ શીખવી જેઈ એ.
# સાહિત્ય, વિજ્ઞાન અને ધમ---એ ત્રણેનો વારસો। જે સમાજના દરેકે દરેક મનુષ્યની પાસે હેય, તે સમાજ પોતાને શ્રેષ્ઠ કહી શકે. એને સ'દેશે આપવાતે। અધિકાર હોઇ શકે.
» દુનિયા ઉપર્ અત્યારે જેટલા વાદ પ્રચલિત છે, અને એમાંથી જેણુ જેશુ, ભારતવષ' પરાધીન હોવાને કારણે એતી સ'સ્કૃતિનો પૂરે ખ્યાલ મેળવવા પ્રયત્ન કયૌ નથી, એ દરેક વાદને, વહેલે મોડે એની સ'સ્કૃતિમાંથી મેળવવુ પણુ પડશે, અને એ પ્રમાણે પોતાના બ'ધારષ્યુમાં ફેરફાર પણુ કરવા પડશે.
* જુલમથી કેઈ પણુ પ્રશ્ન હયાતી નથીઃ પણુ હૉંશિયારી ભરેલી મુનેઠુથી અનેક પ્રન્નએ હણાઈ ગઈ છે ને ઠુણાતી ”નય છે. જે માણુસ પેસા જ કામ મ મેળવે છે, એતે એટલુ' બધુ' શ્રમ ભરેલુ' કામ મળી જાય છે કે એને કેઈ પણુ વાદના ઉત્સાહી લડવેયા થવાની જરૂર જ રહેતી નથી. કે એ અતિ ઉત્સાહર્માં અનેક અધસતોતે પૂજવાની જરર પણુ રહેતી નથી. એનું પોતાનું જવન જ ઝેક સ'પૂણું કાયક્ષેત્ર બની રહે છે.
* તમે ભલે ગ'ભીરમાં ગ'ભીર ભૂલ કરી હોય, ન્યાં સુધી એ ભૂલ છે, એમ તમારું મન સમને છે, ત્યાં સુધી એ ભૂલમાંથી તમે તમારે સદ્ચુણુ ધડી રજા છે।. ભૂલ તુકસાની તો ત્યારે કરે છે, ન્યારે ગમ ભૂલને તમે દુરાત્રહથી તમારો પોતાનો સદ્ગુષ્યુ ગણી રજ્ા હ.
માણસ કેટલો શાસ્રસ છે એનું માપ આ રીતે નીકળેઃ એ મૃખાએ ન્નેડે અને અન્તો જડે ૨0 રીતે વ્યવહાર ચલાવે છે.
*# ને માણુસ પોતાની કલાને વક્ાદ્દાર છે તે પોતાના જીવનના તમામે તમામ કાયને પણુ વફાદાર છે.
% જે સામાન્ય સંકઢ પ્રન્નને ઘેરી રહયું હોય--પછી એ સ'કટ શગ હેય, ૬ુઃખ હોય કે પરત'ત્રનુ' વિષે હોય--એ સામાન્ય સ'કટ પોતાને સ્પર્શી શકે તેમ નથી, એવા ખ્યાલથી જે માણુસ પોતાને સુખી અતે સહીસલામત માને છે, એ માણુસ ખરેખરે। નાસ્તિક છે; પછી એ ભલે હમેશાં બાલ્રાચાર પાળતો હોય. પોતાની જતને જે સામાન્ય સ'કટથી પર માને છે એ પશુતુલ્ય છે.
* માણુસ અધામિક તો આ રીતે બને છે, પોતાના વિષે કાંઈ પણુ ન જાણીને. પોતાના વિષે કાંધ પણુ ન જણીને--અને બીજી અસ'ખ્ય ખાબતો વિષે જાણીને.
% જે માણુસ સમજતો નથી તે માણુસ પાપ કરતો નથી. સમજુ છે।વી-અને વતન ન હોવું એમાં પાપ રહ્યું છે.
»* જેનાથી અતૃપ્તિ વધતી રહે એવી દરેકદરેક રૃત્તિ ઝીણુવટને અભ્યાસ મ્રાગે છે; એના કારણુ, વિકાસ અને પરિણામનો સ'પૂણું પશિચય મેળવવો એ માનવજવનને। મોટામાં મેટે। પુરષાર્થ હોઇ શકેજવનની નાનામાં નાની *ૃત્તિનો અભ્યાસ કરવા માટે જે માણુસ
એક ધડીભર્ પણુ થેો।ભતો નથી, તે માણુસ વષોના જીવનને અ'તે, એક વખત અચાનક ન્નણે છે કે, એ જીવન જીવ્યો જ નથી, એ તો
મૃત્યુમાં જ રલો હતેો--અને એને જ જવન ગણી રહ્યો હતો,
* પોતે જે જાણું છે એ બધું વિદ્યાથી પાસે મૂકવાનો જે અભખરે સેવે છે તે પડિત છે; પોતે જે નણું છે એમાંથી કેટલું મૂકવું એ જે જાણે છે તે શિક્ષક છે; પોતે જે ન્નણે છે તે, અને [વધ્યાથો જે સમજે છે તે, એ ખ#ત્તને। તાર માત્ર સાંધીને ને સાક્ષી બને છે, તે કલાકાર છે. એ ધ્વનિનું સામઃય નનણે છે. ધ્વનિના સામથ્ય વિષે જેને અશ્રદ્ધા હોય એણે બહુ બહુ તે શિક્ષર થવું--કેઇપણુ સજેગમાં પ'ડિત તો ન જ બનવું.
* ગ્રેમસાગરની અવધ ન્નણવા ઘચ્છનારે આ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું: પોતાની ન્નતને અનેક યાતનાઓમાંથી પસાર કરવા માટે અને એ યાતતાઓને શાંતિથી પોતાનામાં પાછી શમાવી દેવા માટે. પ્રેમ--એ એક પ્રકારની, અકસ્માત મળી જનારા આત્માઓની ન્વનસમાધિ છે. માટે એ અલ'ત વિરલ પદાથ છે. પણુ પોતાની “તને, દરકે પ્રકારની આવી પડનારી યાતના માટે જે તેયાર રાખે છે, તે ઠંગારા પ્રેમતી સૃણ્િમાંથી પણુ, કાંઇક એવે। ભગ્તાવશેષ પ્રાપ્ત કરે છે કે, ને એને જવનમાં કોઇને કેઈ રીતે માર્ગ દશક થઈ પડે.
#* વિજયની છેલ્લી પળે--ધણા। વિજયાં માણુસોને, કેવળ રાક્ષસીખળવાળા બતાવ્યા છે. રાક્ષસીબળ સિવાય બીજું કાંઈ જ એમના આત્મામાં ન તું એમ સિદ્ધ ક્યું" છે. #& અને ખોા।ખડધજ ઇતિહાસે આવા વિજય ન્નણ્યા છે--અને એ વિજયમાં રહેલા ભય'કર વેરનાં ખીજ પણુ ન્નણ્યાં છે. વિશ્વતી શાંતિ ત્યારે જ શકય બને, જ્યારે વિજયના ઉત્સવ કરતાં પ'ુ વધારે સભાળ પ રા જયના ડ'ખ વિષે લેવાનું માણુસને સૂજે.
» માણુસ પવિત્ર હેય, ન્યાયા હોય, ધામિક શત્તિવાળા જોય, સુદ હોય--એ સધળ' હેય, છતાં ન્યાં સંધી એ શ્રદ્ધાવાન ન હેય,ગેટલે કે કોઇક પણુ અર્ચિત્ય ગુમ શકિતના તત્ત્તતે પોતાના દદયના ગેકાદ ખુણામાં પણુ સ'ત્રહી રાખતો ન હોય, ત્યાં સુધી એ કદ્દો પણુ પોતાનું સામથ્ય નહિ અનુભવે.
* સત્ય માણુસ જાણુ છે પણુ એનો સ્વીકાર કરવા એ તેયાર હોતો નથી, કારણુ કે એમાં એતે પોતાનો પરાજય દેખાય છે. ગએેટલા માટે એ સત્યને હણુવા સારુ એવું જ ખીજાં સત્ય તૈયાર રાખે છે. આવી રીતે જ્યારે સત્યને સત્યથી હણુવામાં આવે છે, ત્યારે દલીલેનો અને વિવેચકેનેો વિજય દેખાય છે. સંસ્થાએ, સભાઓ, પાર્લમેન્ટી ચર્યાઓ, ન્યાયક્રેટૌ--સધળે સ્થળે આવાં અધસત્યો અધસત્યોનતી સામે અકળાતાં રહે છે. યુહ્તે અશકય બનાવવા માટે લેવાતાં અધસત્ય પગલાંએઓમાંથી જ યુદ્ધ પાછું જન્મે છે અને એમાંથી જ પોતાનું પાોષણુ પણ મેળવે છે.
» માણુસને મળેલી શકિત એ ખરી રીતે એની પોતાની શકિત નથી. એને તે! એ વાપરવા માટે ઉછીની મળી છે. ઉછીના લીધેલા પદાર્થની જેટલી સભાળ લેવી ધટે એટલી જ સભાળ પૉતાને મળેલી કુદરતી શક્તિની માણુસે લેવી ધટે. એમ ન કરતાં જે એને દુરુપયોગ કરે છે તે જવતતે। દ્રોહ કરે છે. એ દ્રોણ એક પ્રકારનો આપધાત છે. અતે આપધાતી માણુસને જેમ શાંતિ મળતી નથી, તેમ જવનને। દ્રોહ કરનારને પણુ કે!ઇ દ્વિસ શાંતિ મળતી નથી. જવનના તમામે.તમામ દેખીતા લાભને જે એકખાજુ ધકેલી દઈ ને પણુ, પોતાના જીવનતરતને શ્રદ્ધાથી અનુસરે છે, એ એક દિવસ મહાન શાંતિને।--એટલે કે
પ્રેમસાગરને કિનારે। નિહાળે છે.
ખરેખરી મહાન કલા એ છે, જે પ્રશ્ન તર
ફ પોતે દોરાતી જતી નથી--પ્રજાને પોતાના તરફ દોરે છે.
ક મૃત્યુ--ખરુ મૃત્યુ આ છે, જેમાં માણુસ મરષયું પામતે! નયી, આત્માને વિસર્જન કરે છે. જવનયસ માટે દેવતાએ જે આપ્યું હતું ગો દેવતાને એતું પાછું વિસર્જન દેવામાં આવે--એવી ભવ્ય રીતે જે મૃત્યુ પામે--જએવા મૃત્યુના મહિમાં જવનના કરતાં પણુ અધિક છે.