“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્યક્તિ કરતાં વિત્તાન વધારે મહાન નથી. એટલા માટે આપણે સામાજિક રચનામાં એવા ફેરફાર કરવા જેઈ એ કે જેથી દરેક વ્યક્તિમાં રહેલ સુ'દર અ'શને વધુ ને વધુ વિકાસ થાય. તો જ અણુબૉમ્બ છતાં--આપણે એક સુખી સ્વસ્થ શાંત દુનિયા જોઈ શકીએ; અને આ વસ્તુસ્થિતિ શકય બનાવવા માટે મ્રામજવનની પુનર્ચના એ અત્યારની દુનિયાને મહાન પ્રશ્ન હૈઇ શકે. યાંત્રિક અને વૈજ્ઞાનિક વિધા મ્રામજવનની પૂરવણી માટે છેઃ એ બન્ને વચ્ચેનો સવાદ એ જરૂરી વસ્તુ છે.
ઓદ્યોગિક શહેરના વિકાસની પાછળ દુનિયા આંધળિયાં કરી રહી હતી. વધુ ઉદ્યોગ, વધુ ઉત્પાદન, વધુ વ્યાપાર, વધુ પ્રશૃત્તિ-અને એ સધળાંના પરિણામ રૂપે વધુ યુદ્ધ--એ એક વખતને દુનિયાનો કાર્યક્રમ હતો. આજે એમાં પલટો આવ્યો છે--ને પલટે આવેલો ન દેખાતે। હોય તો એને આવ્યા વિના છૂટકે નથી. ઓદ્યોગિક શહેરતે બદલે--શહેરનાં તમામ સાધનને સાધના ધરાવનારાં, પાસેપાસેનાં નાનકડાં મામજ્થે! રચાય ને એ મ્રામજથે। શહેરની સગવડ ધરાવતા છતાં શહેરી જીવનનાં કલુષિત અ'ગોા ન ધરાવે, એહવે પછીની ગ્રામરચનાનુ' પ્રધાન લક્ષ રહેવુ' જેઈ એ. અત્યારે શહેરો સોન્ન ચડેલા શરીર જેવાં અપગ ને શક્તિહીન છે. ગામડાં-માંદા પડેલાં કૃશ શરીર જેવાં અશક્ત અને અ'ધ છે. શહેરે! પોતાની મેળે ચાલી શકતાં નથી. ગામડાં પોતાની મેળે જેઈ શકતાં નથી. શહેરોમાં ધમાલ નજરે ચડે છે. ગામડામાં કૂથલી મળે છે. શહેરે્।માં ભભકે। અને વિલાસ છે. ગામડામાં ધૂળ, અપ'ગતા, તૃષ્ણા, અને ઇહ છે. મ્રામજ્વનની પુનરચના કરનારે। એની ખેતી--અને ખેતીને લગતા સામાન્ય ઉધ્વોગેો--અને એ તમામ ઉદ્યોગોનું વિજ્ઞાનીકરણુ, એના ઉપર ન્ેટલુ* ષ્યાન કૈન્દ્રિત કરશે, તેટલું જ એ મ્રામને નવીન ખનાવી શકશે. ગામડાઓમાં તમે કૈઇ પણુ વાતનો ઝપાટાબ'ધ પ્રચાર કરી શકે।. કૈવળ એટલા પ્રચાર માત્રથી ગામડાં સરજી શકાતાં નથી. એને માટે તો આપણી પ્રાચીન પરંપરાનો તલસ્પર્શી: અભ્યાસની ને એ પર'પરાના સદ'શને તો સમજને રાખી લેવાની શક્તિ ઉત્પન્ન કરવી જેઈ એ. એ શક્તિને જમત્રત કરવા માટે અત્યારનાં તમામ સાધને। પણુ ઓછાં પડશે. કારણુ કે શક્તિ ત્યાં છે પષયુ એના ઉપર જે થર ખાઝયા છે તે ઉખેડવા જતાં--મૂળતત્ત્વો પણુ, અણુધડ મ્રામસેવકને હાથે કે અણુધડ રાજકીય પ્રચારકને હાથે, ઊખડી જવાનાં ને એ રીતે સનનાત્મક રચના કરતાં તો વધારે વિનાશ થવાનો સ'ભવ છે. એવું પણુ બને કે અત્યારે આ વસ્તુ ન જ સમનય--છતાં સમય જતાં એનું કટુ પરિણુ।મ તો ત્યાં દેખાય. ગેટલા માટે ખરી અગત્ય તો એ છે કે એ આખા કાયકેમને અત્ય'ત કુશળતાથી, વૈજ્ઞાનિક રીતે, આથિક રીતે, સામાજિક રીતે ને ધામિક રીતે પણુ, અભ્યાસના વિષય તરીકેનેકૂરમાં ફૂર ટીકાએ સામેથી માગીને પણુ, દિવસોના દિવસે। સુધી સતત પરિશ્રમ કરીને--ધડવાને। પ્રયત્ન ચવે। ન્નેઈ એ. ઉદાહરણુ તરીકે ગામડામાં કોઈ પણુ દિવસ આધુનિક શિક્ષણુ લીધેલા કારકુતો “ બૅકી'ગ'નો પ્રશ્ન ઉકેલી નહી શકે, એને માટે તો દરેક ગામડામાં પર'પરાથી જે બ્યાજ ખાનારે। માણુસ બેઠેછે--ને જે માણુસે છેલ્લાં થોડાં વષોમાં ગામડાંને ઉજજડ કર્યા' છે-એ જ માણુસનતે અથવા એવા માણુસને ધીરજ અને શાંતિથી, પ્રેમથી, બને જ્ઞો ધાર્મિક વાતાવરણુ સરનનવીને ને શકય તેટલાં રાજકીય ખ'ધનો ઘડીને પષ્યુ--એના કાયક્રમમાં નવું રૂપ અપનાવી લેવા સમજવવે। પડશે. જે પ્રશ્નો ગામડામાં હતા જ નહિ--એવા નવા પ્રશ્નો પણુ આવશે; આ સધળા પ્રશ્નોને છણુવા માટે, સાહિત્ય, રાજકારણુ. સિનેમા, રેડિયે।, પ્રદ્શન, મેળાવડા, શિક્ષણુ, પુસ્તકપ્રશૃત્તિ ને ખીજ અનેક વસ્તુએ કરવી પડશે. એ આખા કાયક્રમને અમુક વર્ષોમાં ને અમુક પ્રદેશમાં વહે'ચી લેવો પડશે અને તે છતા અસ'ખ્ય માણુસે આ આખા કાયક્રેમનતે સમજવાને ને એ કાયક્રમને સફળ બનાવવા માટે પોતાતી તમામ શક્તિનો વ્યય કરવાનો સ'કલ્પ ન કરે, ત્યાં સુધી એ સફળ ન જ થાય. એવું પણુ બતે કે કેટલાક કાયકમો તો જવળ સેવાભાવી વ્યક્તિઓ જ કરી શકે. એમાં રાજસત્તા--પછી તે ઞમે તેના હાથમાં હેય--ડખલ કરે એ અસલ્ર ગણાવી જોઈ એ. પ્રોહશિક્ષણુનો કાય“ક્રમ એવે! છે. અંગ્રેજોએ શિક્ષસુને રાજચત્તાનું ગુલ્લામીપદ આપ્યુ. પણુ સાચી રાજસત્તાએ, જેમ ન્યાયમાં તેમ જ શિક્ષણુમાં, માથુ મારવુ' યોગ્ય નથી. કેઈ પણુ “રામરાજ' પ્રોઢશિક્ષણુને પ્રયોગ કરતાં, પોતાના ગામડામાં સાચુ રામરાજ શી રીતે આવી શકે એ સમજવવાનુ' જેખમ નહિ વહેરે. એ તો એટલુ' જ ઇચ્છે % અત્યાર સુધી એની પ્ર'”ન અભણુ દતી ને અણુધડ રીતે એને નમતીઃ હવે એ અક્ષરમાન ભલે મેળવે--પણુ એ સત્તાને નમતી ભળતી તો રહે જ. એ પ્રોઢશિક્ષણુમાં કેઈ [દસ એમ કહી ન શકે % “રાજ પેઠે જ પ્રજાકીત સરકાર પણુ ખરાબ હોય તે એતે સિ'હાસત ઉપરથી ઉઠાડી મૂકવાને। પ્રશ્નને હક છે; ' અને જેમ રા'ન પરંપરાના હક્કને લીધે ખરાબ બને છે, તેમ પ્ર'કળકીય સરકાર પણુ પક્ષવાદી થઇને ખરાબ બતે છે. આ ૬દ્િએ ન્નેતા પ્રાહશક્ષષુના વગૌી ચલાવનારી રાજસત્તા એ નવીત રચતાતા કાવકમમાં ઉરતક્ષેપકરે છે એટલું જ કહેવાય. એની શેતુ ભલે ગમે તેટલે સારા ડાય તો પણુ એ સારે રહેવા વિષેતી કુશ'કા અરથાને નથી. પ્રોઢશિક્ષણુ એ સુપ્યત્વે લેોકશિક્ષકોનેો જ પ્રશ્ન રહેવો જેઈએ. અને જતા
જમાનાની પેઠે એને સરકારી ત'ત્રદ્દારા નિ, લોકત'ત્રદ્ારા પોષણુ મળવું જોઇએ; ગમે તેવી લોકશાહી સરકાર હોય છતાં પણુ લે।કત'ત્ર
ગમે લોકત'ત્ર જ રહેવુ જોઇએ; એ રીતે તો વધારેમાં વધારે સત્તા ગ્રામ્યપ'ચાયતેો પાસે હેવી જેઇએ; અને સરકાર તે! માત્ર નામની %૪ રહેવી જઇએ. દેશબ્યાપી લોકત'ત્ર તો એ રીતે જ અસ્તિત્વમાં આવે.
ત્રામપુનરરચનામાં શિક્ષણુ, આરેાગ્ય, ઉદ્યોગીકરણુ અને વસ્તુઓની વેત્તાનિક સમજ--એ મુખ્ય અ'ગા થઈ શકે. એનું રચનાત્મક અંગ આપણા સમાજને અનુરૂપ એવું જ રહેવું જનોઈ એ. અને જે મામાનિક દેષેને લીધે પ્રગાત અક્કે છે તે તમામ દોષોને, કુશળ વૈદ કરે છે તેમ, નિદાન કરીને, કકડે કકડે કાઢી નાખવા માટે, વાતાવરણુતી સકનવટ ઉપર ધણુ। આધાર શરાખવે। ધટે. આને માટે તો નિત્ય ને નૈમિત્તિક એવી વ્યવહારું અનેક રચનાએ। કરવી પડે.
આપણે વિશેષ કાંઈ નહિ તો આટલું તો કરીએ. ગ્રામપુનરચનાનો પ્રશ્ન આવે તે પહેલાં ગામડાના તમામે તમામ પ્રશ્નોને! એક સ'ત્રફ તો કરીએ. એ પ્રશ્નોનો સ'ત્રડુ જ બતાવી આપશે કે આપણી ઊંચામાં ઊંચી શક્તિઓ પણુ -હજ તો ગામડાના પ્રશ્ને] સમજવામાં જ---અણુધડ ને અવ્યવહારુ જણાશે. એ વખતે જ ખખર પડશે કે આપષુ અત્યારના શિક્ષણે એક એવે! તો મહાન સમુદ્ર--આપણી પ્રાદેશિક એકતામાં પમુ સરન્યોા છે કે આપણું સૌ પોતપોતાના ખેટમાં જ રહી શકીએ એવા આળા અને કઢ ગા બની ગયા છીગે. આપણે પહેલે! પ્રયત્ત જનતતાજનારદનને સમજવા માટે નહિ હેય તો આવા રાજકીય વાતાવરણુમાં જે અનિવાયં પરિણામ આવે તે એ ૦૪ આવવાનુ કે જનતાને સમજવાને! પ્રયત્ન ન કરતાં, સો એને સમજાવવાને પ્રયત્ત કરશે. અતે એના નેવી ગ્રામપુનરચનાતી ખીજી "કાઈ પષુ અણુધડ શરૂઆત નહિ હોય.આપણું આપણી નવી સ'સ્જુતિનો પ્વજ ગ્રામ-પુનરચનામાં મોખરે રાખવા માગીએ છીએ એ કુદરતી જ છે, પણુ આપણી પોતાની સ'સ્કૃતિની ત્રેષ્ઠતાનો દાવો આપણે સિદ્ધ કરવો! હોય તે આપણે એ નિષ્ક્રિયતાને આધારે સિદ્ધ ન જ કરી શકીએ. આપણે પણુ વિજ્ઞાને અપનાવીએ છીએ--માત્ર એ વિજ્ઞાનને જગલી જરરિયાતોાનુ' દાસ બનાવવામાં આવ્યુ*, એવું દાસત્વ એને ન મળે એ જ્ેવાનુ' કામ આપણે કરવાનુ છે. એટલે તો આપણે મહાન બ્યક્તિઆ--ખરેખરા અથમાં મહાન વ્યક્તિઓ, જેમાં ઉદ્ભવે, એવું વાતાવરણુ સરજવવા માગીએ છીએ. આપણી સસ્કૃતિનો આટલે જ દાવે। હોઈ શક્રે. જુનવાણી તમામ સાધતે।નો ઉપયોગ--એટલે ગ્રામ-પુનરચના, એવી અણુધડ અતે એકપક્ષી સમજ આપણુને યુગબળની સામે ટકવાનું' પણુ સામથ્ય નહિ આપે. આપણુ નાનામાં નાને ગામડે પણુ નવી ર્દાજ્જિની તાલીમ લેવી જ રહી. એ પોતાનાં બાપદ્દાદ્ાનાં હંળ જેવી રીતે વાપરતે। તેવી જ રીતે હજી વાપર્યા કરે અને તમામ વૈત્તાનિક મદદને! ઈતિકાર કરીને પોતાનુ સત્ત્વ નનળવી શકે, એવી મોહક જષુ।તી સાદી રીતથી, ગામડું પુનરચના પામશે એ ખ્યાલ અવેસઞાનિક ને અણુધડ છે. મ્રામપુનરચના માટે--તમામ આધુનિક સાધને વાપરવાં જ પડશે. એ આધુનિક સાધને સરજવા માટેની વૈત્તાનિક મનો૬ૃત્તિ પણુ ગામડાંએ કેળવવી પડશે. અને વિજ્ઞાનનો તિરસ્કાર કરવાથી જ ગ્રામ રચી શકાશે એ મનોદશા છેડી દેવી પડશે. જૂના ખ્યાલો ઉપર નાહે તેમજ નવા ખ્યાલોના પોપટિયા અનુકરષણુમાં નહિ--એવી એક સમન્વયી પૂર્વભૂમિકા રચવાનો! સમય કફંવે આવ્યો છે. તો મ્રામ-પુનરચના રાકય બનશે.