ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી રીતે ઉપલું પડ ભેદીને ઠૅળિયાએ બહાર આવવું જેઈ એ કે જેથી એના ખી'ન'કુરને સૃયને તાપ મળે--તેવી જ રીતે તમારે તમારાં દુઃખે! વિષે નણુવું. નિયજીવનતી સાદી વસ્તુઓમાં રહેલી અદ્દભુતતા વડે જે જીવનને આશ્રચર્યમય રાખી શકીએ છીએ, તો દુઃખ એ પણુ આનદ જેટલું જ આશ્રય કારક લાગે.
ખેતરર્માં રમતી ચાલી જતી ત્રાતુઓને માણુસ જે પ્રમાણે સાહજિક *ત્તિથી નિહાળે છે ને સ્વીકારી લે છે, તે જ પ્રમાશે શદયની ત્રાતુએઆને માણુસ સ્વીકારી રકે.
તમે જેટલી શાંતિથી શિયાળે સ્વીકારો છે, તેટલી શાંતિથી તમારે। વિષાદ તમારે સ્વીકારવે। ધટે.
કારષુકે,
તમારું ધણુંખરું દુઃખ તમારી પોતાની પસ'દગીમાંથી જન્મ્યું છે.
તમારું ધણુંખરૂં દુઃખ તમારામાંથી જન્મ્યું છે. તમારું ધણંખર દુઃખ સ્વય'ભૂ છે.તમારા અ'તરમાં વસી રહેલો ધન્વતતરિ આવા કટુ ઓષધ વડે તમારી રોગી જાતને બળવાન બનાવે છે.
એટલા માટે એ ધન્વ'તરિ ઉપર શ્રદ્ધા રાખેઃ અને શાંતિથી, મોનથી, ઉપચારઔષધને સ્વીકારે।,
કારણુકે એના ભારે દેખાતા કઠણુ હાથમાં અપ્રકટ ક્રેમળતાની છાયા વસી રહી છે.
અને તેથી ઓષધની ને પ્યાર્લી એ લાવે છે, તે હોઠને કટુ લાગે તો પણુ, જે કારષુ માટે એ પ્યાલી આવે છે એ વસ્તુને ન ભૂલે. એના નિર્માણુ કરનારે ઓષધની પ્યાલી આપતાં પહેલાં પ્રેમના છલોછલ પવિત્ર આંસુએ। વડે એને ભી'જવી છે !