માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શરીરનું જ એ પણુ એક અંગ છે--એ વિષે જ જ્યાં વિદ્યાના એકમત થઈ શકયા નથી, ત્યાં માણુસને એના મન વિષે કાંઈક માગદશન મળે એવી વાત કરવી, એ કાંઈ જેવી તેવી મુશ્કેલીના વિષય નથી. વળી એમાં ખીજ મુશ્કેલી એ છે કે અભ્યાસ કરવાનો પદારથ મન--અને અભ્યાસ કરનાર શંક્ત એ પણુ મન, અ બન્નેની વચ્ચે અભેદ ભાવ છે. અને મન, મનથી ર'ગાયા વિના, પોતે જ મનને અભ્યાસ કરે, એ સ્થિતિ તો ઘણી વિરલ છે. વિવેચન, એ ખરી રીતે, સાહિત્યશાસ્રના નિયમોનું જેટલું પરિશીલન છે, તેટલું જ એ વ્યક્તિગત માનસનું પણુ પરિશીલન છે. કોઈપષ્યુ કૃતિમાંથી કર્તાને શોધી કાહઢવે। અને કૃતિની મહત્તા કર્તાની કઈ મહત્તામાંથી ઉદૂભવી છે એ ન્નણુવું એ વિવેચનના ધમ છે. કૃતિ અને કર્તા જુદ્દા દેખાય છે ખરાં, અને ધણી વખત કર્તા એની ફતિઓથી ધણુ! જ જુદો તરી આવે છે, એટલે સુધી કે, એ બન્ને વચ્ચે કેઈપણુ પ્રકારનો સ'બ'ધ હોવાની પણુ મન ના પાડે, છતાં મતિ અને કર્તાનો અભેદભાવ જ સિદ્ધાંત તરીકે સ્વીકારવાની વલ્ણુ વધારે સ્પણ્ન થતી જષ્યુય છે. કહેવાયું તો ત્યાં સુધી છે કે જેને તમે૧ર €૦ાધ'બં કે 5ટાઈ તંટા1તા-સ'યમ માતો છે--એ સયમ પણુ તમને મળેલા ક્રેઈ કુદરતી સામથ્યને લીધે જ, જન્મ લેતે! પદાર્થ ' છે, એટલે કામનાને વશ થનારૂં મારું મત અને કેોઈપષણુ પ્રકારની કામનાની સામે થનાર મારૂં મત--એ બન્ને પ્રકારનાં મત--એ પણુ કુદરત તરકથી પ્રાપ્ત થયેલ કોઈ સામથ્યને પડઘો માત્ર છે. મેકડુગલ મૂકે છે તેમ સિદ્ધાંત એ વિષયમાં કાંઈ છેલ્લો શખ્દ નથી. પણુ આપણુ આપણા કામ પૂરતી એક વસ્તુ આંહીં લઈ શકીએ કે સત્યનિષ્ઠા એ હરકોઈ સામાજિક કાર્યની પેઠે ચ્ાહિત્યકારતેો] પણુ પ્રધાન ધર્મ મનાયે! છે. અને એના વિના સાહિત્યનો જન્મ કલ્પવે। પણુ મુશ્કેલ છે. એ સત્યનિષ્ઠ એટલે એની પ્રેરણા કહે, એની પ્રતિભા માતે, કે એની કુદરતી શક્તિ ગણે, કૈ એની ચિત્તશૃત્તિનો કેઈ અકલ્પ્ય પદાથ કહો, પણુ એના વિના સાહિત્ય હોઈ શકે નહિ. આવી રીતે સત્ય ઉપર ભાર મૂકવામાં એક વસ્તુની ઉપેક્ષા થવી ન ઘટે. સત્યનિટ્ટા એટલે વાસ્તવિક દુનિયાની ભૂમિકા ઉપર કરેલી માંડણી એવે! અર્થ આંહી લેવાને. નથી. તેમ જ આ સત્ય એ કેઈ અમર્યાદિત નિરપેક્ષ પદારથ નથી. પણુ સાહિત્યકારનું--કે કોઈ પણુ કલાકારનું કે કોઈ પણુ માનવનુ' સત્ય, એ એનું મર્યાદિતિ અને સાપેક્ષ સત્ય છે. અને તેથી એની કિમ્મત એક મત કરતાં વધારે ન હોઈ શકે. એટલે વિવેચન માટે પણુ મોટામાં મેટા પ્રશ્ન આ છે કૈ, એના વક્તવ્યને એક મત કરતાં વધારે મહત્તત કયારે અપાય અને કયારે ન અપાય? વિવેચનતેો અશ્રિકાર એ આખે વિષય છમુવા માટે તે! એક અનોખુ પુસ્તક જ હેઈ શકે, આંહીં તો ઉપરછલ્લી રીતે કહી રકાય કે માણુસનુ ચિત્ત, સત્યને એના નિરપેક્ષ સ્વરૂપમાં ગ્રહ કરવાની કૈટલી શક્તિ ધરાવે છે, એના ઉપર જ ગણે રજા કરેલા સત્યને! છેવટનો આધાર હોઈ શકે. તક શુદ્ધ વિચારસરણી દ્વારાપણુ સત્યનો સ'પૃષણુ ખ્યાલ મલો મડે જ વિચારસરણી તક
શુદ હોવા છતાં, હૈતુ વિહીન તો ભાગ્યે જ હોઈ શકે. એટલે એક લેખકે કટાક્ષ કર્યો છે તેમ સત્યનું પ્રતિપાદન એ પણુ એક પક્ષનું જ પ્રતિપાદન કહેવાય. માણુસ, સત્ય વિષે ભલ્ષે ગમે તેટલુ' કોભાંડ કરે, છતાં એનું સત્ય એ એની ભાવના કે લાગણી કે પૂવત્રહ કે એના પક્ષ--એને વળગી રહેલુ એક ચીથરડું' જ માત્ર છે, “110 10૯1111૪ 00 110૫13 15 112૬ પારો દ્દાાંઇ€૩ €110૦1101૮1 5ત્ર157૮11011 ' સત્ય આપણી બહાર રહ્યું નથી, એટલે સુધી કહી શકાય. આમાંથી એવું જણાય છે કે આપણે નેને સત્ય તરીકે રજી કરીએ છીએ તે સત્ય હો કૈ ન શેો--એ પ્રશ્ન જ એક રીતે મહત્ત્તનો રહેતો નથી, કારણુ કૈ સત્યને એના સપૂર્ણુ સ્વરૂપમાં જનેવાતો કોઈ ને પણુ અધિકાર મળ્યો ઊેય એવું જણાવું નથી. ભગવાનનુ પણુ વિરાટ સ્વરૂપ જોઈ ને અજાનતને કફેવું પડયું હતું કે તમારું આ સ્વરૂપ સકેલી લે. સ'પૂણુ સત્ય [વષે માણુસ પણુ કદાચ એ જ ઇચ્છા વ્યક્ત કરે,
એટલે માણુસ, પોતાનુ સત્ય રજુ કરતી વખતે જેટલે પોતે સાચો! એટલું જ એનુ સત્ય સાચુ. અતે પોતે પોતાના મંતબ્ય વિષે કેટકેટલી માતસિક ક્યા પ્રક્રિયામાંથી પસાર થયો છે એ, વસ્તુનુ' દર્શન તો માણુસ પોતે ન કહે--અને સત્યનિષ્ઠાથી ન કહે-તો મુસ્કેલ તો ઘણું જ છે. એટલે સુંદરતા કે।૪ વસ્તુમાં રહી નથી, પણુ વ્યક્તિની દષ્રિમાં રહી છે; સત્ય વિષે પણુ છેવટે એ જ ન કહી શકાય ? પરતુ એટલુ છતાં સત્યને પોતાતુ' જુદુ' જ અસ્તિત્વ છે--શી રીતે એ છે એ સિદ્ધ કરવું તો પ્લેટો જેવા વિદ્દાન ક્લ્સુફ્ને પણુ ધણું મુશ્કેલ પડયું છે--છતાં આપણુ માટે અત્યારે એટલું જ જણુવું પૂરતું છે કે સત્ય, «ભલે બ્યક્તિતા ર'ગથી ર્ગાયલુ' એક દશન માત્ર હેય, છતાં એવું અપૂણું અને મર્યાદિત સત્ય પણુ, જે વ્યક્તિએ,” “રશ “ર... ભજ.
વવાનો પ્રમાણિક .પ્રયત્ન ક્યો હશે, તો એતનું' સત્ય નિષ્ક્ળા નકિ ગણુ।ય, એ ઉપરથી ખુદ્ધિ વગેરે સત્ય મેળવવામાં મદદ ન કરી શકે એમ સમજવાનુ' નથી, પણુ એ ઉપરાંત એમ સમજવાનુ છે.
જે સત્યનિષ્ઠ સાહિત્ય સર્જક માટે છે તે જ સત્યનિષ્દા ઉરકેઇ ક્ષેત્રના સજક માટે અનિવાય છે. એના ઉપરથી જ અધિકારતે। સ્વીકાર જૈ અસ્વીકાર થાય છે. અને વિવેચનના અધિકારમાં પણુ આ સત્યનિષ્ઠા જ સુખ્ય વસ્તુ છે.
વિવેચક જે અધિકાર વડે વિવેચન કરે છે એ એનું વિવેચન એના પોતાની ન્યાયતુલા આપે છે એમ કહેવા કરતાં એની પોતાની શક્તિ અને મર્યાદા બતાવે છે એમ કહેવું વધારે યેગ્ય છે. છતાં એને પણુ ઉપલા ધેરરણુથી ૮ કસી શકાય. અને વિવેચનને પણુ માણુસતી સજકશક્તિની એક પ્રકારની અનોખી રીતિ ગણી શકાય. સજ નથી ખરાબર વિરુદ્દ વિવેચન કે વિવેચક હોય તે સજક ન જ હોઈ શકે, અથવા તો સર્જન અને વિવેચન, એ બન્ને જુદી જુદી દિશાના જવનપ્રવાહે હોઇ બન્તેતી વચ્ચે કોઇ પ્રકારતો સ'બ'ધ નથી, ગ્ેવું વિધાત કરવું એ અતિશય સ કુચિત હોઈ સ્વીકારવા લાયક જણુતું નથી. સારે। સજક સારે। વિવેચક હોઈ શકે; અને સારે વિવેચક એ સારે સજ ક પણુ થઇ શકે; એ પ્રમાણે ધણુ। દાખલામાં નથી બતવું એ ખરુ, પણુ જે નથી બનતું તે બનતી ન જ શકે, એવી સિહ્ધાંતસ્થાપના વધારે પડતી વ્યાપક છે. પરતુ સર્જન જેમ મનુષ્યની શક્તિ અને મર્યાદા બન્ને દર્શાવે છે તેમ વિવેચન પણુ માનવની શક્તિ અને મર્યાદા બન્ને બતાવે છે. એટલે ગમે તેટલી વિશુદ્ધ કસોટી ઉપર્ લીધેલી કનકરેખા પણુ, કનકરેખા દોરનાર હાથના અને દણ્તા ગુખુદોષ લઇને જ જન્મે છે, તેમ ગમે તેટલું વિશુદ્ધ વિવેચન પણુ, છેવટે તો એના લખનારની શક્તિ પ્રમાણેની જ તેજસ્વિતા અને સત્યતા ધારષ્યુ કરે છે; એથી એવું બનવાનો સ'ભવ પણુ ખરે કે,સારા નટને હાથે જેમ નાટક દીપી હઠે છેઃ ને એ નું એ નાટક કુનટતે હાથે જેમ હાનિ ભોગવે છે, તેમ એકની એક કૃતિ, સુવિવેચક અને ઝુવિવેચક મેળવીને, એના મૂલ્યાંકનમાં વધારે! કે ઘટાડે મેળવે છે; આટલું છતાં એ મૂલ્યાંકન, બીજાં કાંઈ નહિ તે છેવટે, પ્રામાણિક સતભેદ દર્શાવે તો વાંધા ન ગણાય; કારણુ કે પ્રામાણિક મતભેદ એ સાહિત્યક્ષેત્રમાં કે કેઈપણુ ક્ષેત્રમાં દોષ પાત્ર વસ્તુ નથી.
પરતુ જેમ સજ નમાં, તેમ વિવેચનમાં, ન્યારે માણુસ પોતાના મતામ્રહે।, અંધરમ'તવ્યો, અધકચરા ખ્યાલો અને પૂવ્રહોને સ્થાન આપવા માંડે છે ત્યારે એ જે કાંઈ આપે છે તે મુવિવેચન પણુ ન રહેતાં, અપગ વિવેચન બતે છે; કુવિવેચત કે જેમાં ખરાબ તો ખરાબ, પરતુ છેવટે ખરાબ કહી શકાય એવી પણુ, કાંક તે। શૈલી હેય છે, પરતુ અપગ વિવેચનમાં તો માથુ માં પગ કે હાથ %ઇતે। પત્તો જ લાગતો નથી. વિવેચક પોતે શું કહેવા માગે છે એ પોતે જ સમજતે। હોતો નથી. આવું તદત શિખાઉ અપગ વિવેચન નવા નિશાળિયાઓને હાથે થવાને બહુ જ સ'ભવ છે. એટલે સજ નમાં જેમ અમુક સિદ્ધપ્રકારના હસ્તની હમેશાં અપેક્ષા રાખવામાં આવે છે, એવી જ કાંછક અપેક્ષા વિવેચનના ક્ષેત્રમાં પણુ રાખવી આવશ્યક ખને છે. અત્રે સત્યનિષ્ટા ઉપરાંત વિવેચનના સિદ્ધાંતોનો અભ્યાસ, પોતાના વિષય ઉપરવું પ્રજુત્વ અને કર્તાનું માનસ સમજવાની પુરેપુરી તૈયારી, એ ત્રણે વિના વિવેચન એ એક પ્રકારનું અંધમતટ્શન જ ગણાય. આજે જ્યારે ' જર્નાલીઝમ માં સાહિત્ય પ્રત્યે લોકઅભિરુચિ %ળવવાની કાંઈક તમના જાગી છે ત્યારે બની શકે તે! સ્વત'ત્ર વિવેચનોતે સિદ્ધહસ્ત અધિકારી વિવેચકે। દારા લખાવાય--અથવા તો એ દિશા તદન બધ કરી દેવાય એ ખે જ યોગ્ય માગ લાગે છે. કારણુ કે “જનીલીઝમ' જેમ સાહિત્યને પોષક બને છે, તેમ કુવિવેચનથી ધ્રાતક પણુ બને છે.
સર્જન કરતાં પણુ વિવેચનના મનેવ્યાપાર ધણુ। વધારે જટિલઅને વધારે જતજાત્રતિ માગનારા છે. દરેક ક્ષણે જે લખ્યું તેને તોળવુ' અને તોળ્ધા પછી કસવું અને કસ્યા પછી એને। આંક કાઢવે।, એ કામ દેખાય છે એટલું સહેલું તથી. એક વસ્તુ વિવેચકને સ'તોષે, છતાં પણુ એ સતોષ એની પોતાની જ ભ્રમણામાંથી ઉત્પન્ન થનારો વળ એને! અંગત અનુભવ બની શકે અને એનું સામાન્ય સત્ત્ત સુકાબલે ઘણં ઓણષ્ઠું પણુ હોય. સિત્રધમથી પ્રેરશ્તિ વિવેચન કે “ ચા ચેવડાની “ડીર'માંથી જન્મતું વિવેચન--મિત્રધર્મ તરીકે અતિ મૂલ્યવાન છતાં, અને સ'બ'ધેો સ્થાપવામાં આવશ્યક છતાં--વિવેચન, મુવિવેચન, કે અપ'ગ વિવેચન કાંઈ જ ન બતતાં, કેવળ અ'ધપ્રશસ્તિ થઇ ન્નય; અને જે વસ્તુને ઉપેક્ષાથી જનેવામાં વિવેચકને પોતાની દૃજિ સાચી લાગતી હોય, એ જ વસ્તુ એના માથા ઉપર ટકોરાબ'ધ ખેસીને, એનું પોતાનું મૂલ્યાંકન પ્રગટ કરતી જહેર થાય. એકની એક કૃતિ વિષે જુદા જુદા માસિક! અને સાપ્તાહિકોના વિવેચકેોના મ'તવ્યો ભેગાં કરવામાં આવે તો એમાંથી ધણી રસપ્રદ સાહિત્યચર્ચા મળી શકે; સાહિત્યના છતિહામમાંથી એવા સ ખ્યાબ'ણ દાખલા આપી શકાય. કવિ નમદે પોતે પોતાનો આંક પ્રેમાનદ નેટલો આંકયે હતે; અને વિવેચક નવલરામે પણુ નમદને વધારે ગુણુ આપ્યા હતા. વડઝવથષ્તે ઘણા મોટા કવિ માનવામાં આવ્યે હતો અને કીટસને ઘણા લઘુ ગણુવામાં આવ્યો હતે. એ ઉપરથી નેવાશે કે વિવેચનમાં દદ્દદેષનો કાળે! કેટલા મેટો હોય છે.
એનું કારણુ એ છે કે વિવેચકમાં જે શક્તિ માગવામાં આવે છે, એ ખરી રીતે એટલી બધી વ્યાપક અતે તેજસ્વી શક્તિ છે કે, સનકની પે્ડે જ કાંઈક પણુ નેસગિક પ્રતિભા વરી ન હેય, એવે માખુસ વિવેચનને। વ્યાપાર તજી દે, એમાં એ સાહિત્યકાર કરતાં પણુ પોતાને વધુ કાયદે કરે છે. જે લખી ન શકે તે વિવેચક થાય એ જૂની માન્યતા તો આન્ટે હાંસીપાત્ર ગણાય છે. એટલે વિવેચક એ લેકઅભિરૂચિને સાચી દિશા આપનારે, અને સર્જકને, જેવસ્તુ, જાતઅભ્યાસી હે।ય તો, લાલી એકાતિ વાયનમાં 1 કિ પળે મળી આવે છે, તે વસ્તુ શોધી શોધીને એની સમક્ષ મૂકીને “ જીએ આ ગચિત્ર' અતે “ જાઓ આ ચિત્ર' એમ સત્ય અને પ્રિય છતાં, સેો। ટચનું બની શકે તેટલું રુહ્મમાં શુદ્ધ કદત શોધી આપનારે, સ્થિર સુકાની છે. સાચુ સર્જન પહેલું કે સાચુ* વિવેચન પહેલું, એ પણુ એટલે જ રૂટ અને રસિક પ્રશ્ન છે. પરતુ આટલું તો અવશ્ય કહી શકાય કે, મતમતાંતરથી પર અને પોતાના જ વાડાના તમામને એક એક છાપ આપી દેવાની હલકટ મનેજૃત્તિમાંથી જને વિવેચન ન જન્મ્યું હેય તે।, ગમે તેટલું કડક હેય છતાં રહ વિવેચન એ તમામે તમામ સર્જક માટે અત્ય'ત ઉપકારક ક્રિયા છે; અને એ દણ્રિએ તો અધિકારીજને કરેલ શુદ્ધ વિવેચન વિના તો! સાચું સજન પણ્ સાહિત્યમાં અલ્પવયસ્ક થઇ મૃત્યુ પામે છે એમ કહેવું વધારે પડતું નથી. ન
સાહિત્યનાં મૂલ્યાંકનમાં “ કાલ ' એ ઘણું મોડું બળ ધરાવનાર સત્ત્વ છે. જેના ઉપર “કાલ' ગયો નથી એવા તાન્ન ધાણુની વિવેચના કૈ આલોચના નહિ--પ્રાસંગિક તોંધ જ હેય. પ્રાસ'ગિક નોંધ કરતાં વધારે મહત્ત્તતી તેજસ્વી કૃતિએ વિષે વિસ્તૃત નોંધ અને રેખાંકન હૈય; જેના ઉપર્ કાંધંક પણુ “ કાલ' ગયે! છે--વધુ નહિ તો એક દસકો પણુ--એવી કૃતિઓ જ વિવેચનને અધિકાર ધરાવે છે. આટલું સાદું' સત્ય પણુ જે સમળનય તે એમાંથી વિવેચન કરવાના અધિકારતી ભૂમિકા બ'ધાય. અતે વહેલે કે મોડે આપણાં સાહિત્યપત્રોમાં આ અત્યત ઉપયોગી અને આવશ્યક તત્ત્વની કાંછકે પણુ અધિકાર પ્રણાલિકા રચાય.