સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે, ત્યારે દુનિયાને કેઈ ને કેઈ મહાન કૃતિ, કોઇ ને કેઈ મહાત પુસ્ષ, કે કોઇ તે કેઈ મહાન પ્રસંગ જેવાને! મળે છે.
રાસ્ત્રીયતાનો દાવો છે કે એના વતુલમાં જે ન આવી શકે તે અનધિકારી ગણાય. રસિકતાના દાવો છે, કે કોઇ પણુ ભેગે મોડું વતુલ જન્માવવું એટલે મારુ કત્તવ્ય પૂ રું થાય છે. એ ખત્ેતો સવાદ સાધવા મથતા હરેક સાધકની વાંછના છે કે એ બસે વતુલે માત્ર એકખબીશ્નના પરિધતે અડીને નહિ, પણુ સમત્ર રીતે એકઆનનને છાધને રહે તો એમાં જનતાનું કલ્યાણુ છે, જનતાના ઉત્કષ* છે, જવન અતે કલાની સાર્થકતા છે.
શાસ્ત્રીતતા અને રસિકતાનું, આ યુદ્ધે ચડેલું વિરલ ૬, ઇવનના હરેક ક્ષેત્રમાં જુદેવ્નુદે રૂપે અને જુદેજુદે નામે કામ ફરે છે. પુરુષ સ્રીને કહે છે: “એમાં તારે! અધિકાર નથી. એ તારે। વિષય નથી. એમાં ઝીણુવટથી જેવાનુ' છે.' એની એ વાણીમાં શાસ્્રીયનાનો પડ્ધો છે. સ્્રીની રસિકતા એને નિત્યનતા કઠણુ જીવનવ્યવણારમાંઅસ્થાને જાગે છે. પણુ મોરે એમનીઃ હ ૦૪ ' વચ્ચે સોનેરી કી. નતા ગપ્રેમતી સાંકળ આવે છે, ત્યારે બન્નેને લાગે છે કે એક વિના ખીન્ન મહત્તા જ નામશેષ છે.
શાસ્ત્રીયતા અને રસિકતા એ બત્ને ગુસ્સે થયેલા અને એકખાનને પીઠ દઇને ખેઠૈલાં મિત્રે છે. શાસ્ત્રીયતા કવિને કહે છેઃ આમાં ઇ'દોભ'ગ છે, યતિભંગ છે, લય નથી, અલંકાર નથી, શખબ્દવભવ નથી, આ કવિતા નથી. રસિકતા કવિને કહે છેઃ આમાં ઈદતી ગુલામી છે, યતિનુ' દાસત્વ છે, રાખ્દોનુ' પ્રભૃત્ત છે, આમાં ઊર્મિ નથી, કલ્પના નથી, લાગણી નથી, આમાં કવિતા નથી.
એ બન્નેનો એક સુંદર સવાદ સાધવા મથતા સાધકે તમે બન્ને એક બોન્નને તાલ આપે।, એક ખીન્નના તાલે સવારી નૃત્ય કરે।, અને તમે કાંઈક ખરેખરું' મહાન ન્નેશે।.
શિલ્પી, કલાકાર, સાહિત્યકાર, નાટકકાર, સર્જક, વિવૅચક, રાજઠ્દારી નેતા, વેપારી, વણિક ને સામાન્ય જન--સૌ એક કે બીજ રીતે ન્યાં બન્નેના સમન્વયને સાધવે। ન્નેઇએ, ત્યાં એકાંગી બનીને બીજ અંગને ખોકું કહે છે. જમણી આંખ કહે છે, હં જ ન્ેઉ છૂ તને જેતાં આવડતું નથી. ડાખી આંખ જવાબ વાળે છે, તું બ'ધ યઈ ન્ન, તાપણું હું ન્નેવાની « છું. શાસ્ત્રીયતા અને રસિકતાને અ| વિસ'વાદ હરેકે હરેક ક્ષેત્રમાં પ્રવેશ કરીને મનને કલુષિત બનાવે છે, જનતાને અરસિક બનાવે છે, અભ્યાસીઓને જનતાપરાડમુખ બનાવે છે, સમાજને અભ્યાસીની મશ્કરી શિખવાડે છે, અપરસતે રસ ગણાવે છે, ટીખળને નાટક કહેવરાવે છે, અને હરેક પ્રકારના જવનવ્યવહારમાં” દ્રિવિહીતતા જન્માવી, પ્રશ્નને કલ્પનાહીન, પામર અને નિષ્ક્રિય બનાવે છે. સિતેમાવાળાએ, રસિકતા માટે ને જનતાને આકષવા માઝે કહે છે તેમ, શાસ્્રીયતાને ત્યાગે છે; નાટકધરે। એટલા માટે ૪ 3"ચી ભાવનાને અડકતાં નથી. “ ન્તૌલીઝમ ' ચલાવનારા એટલા માટે «/'એટલે કે લોકોને આકર્ષવા માટે જ-અતિ સામાન્્યને અપનાવે છે.વાર્તાએ એટલા માટે, હેય તેવું જ આપતાં, કાંઈ # આપતી નથો. નવલકથાઓ, રસિકતા મરી ન ન્નય, એની ચિ'તામાં ખે બેરી ને એક પુસ્ષ કે એક પુરષ ને ખે બેરી, એ પ્રેમત્રિકોણુમાંથી મુક્ત થતી નથી. અને જે લોકોને આકર્ષવા માટે આટલું બધું કરવામાં આવે છે, એ લેકે! છેવટે તો હજ આમ કરતાં કાંઈક સહેલુ, હલકુ ને ટીખળી આપે, એવી માગણી મૂકે છે.
હવે તો આ બન્ને--શાસ્ત્રીયતા અને રસિકતા--આ બન્ને અને એવાં પણુ બીશ્ન' અનેક &'ઠ્રો સમન્વય સાધવા જેટલી શકિત ખતાવે, એક ખીન્નનાં વતુંલને વધારે ને વધારે પાસે લાવે, તો જ જે યુગપરશ્તિવનનુ' સ્વપ્ન છે તે સાચુ' બની શકે.
અને આ સમન્વય એકખીન્નના ૬ષ્ટિબિન્દુનો ત્યાગ કરીને સાધી રાકાતો નથી એ એની ખૂબી છે. જેણું એ સમન્તય સાધવે। હેય, તેણું પોતાના વર્તુલને એટલું” મહાન બનાવવું કે ખીજુ' વ્તુલ એમાં સમા્છ જય. એવી રીતે એ બન્ને વતુલો, એષ૪ીસાથે, એકખબીન્નને સેટવાનો પ્રયત્ન કરે, તો એમનાં સર્વ: બિ'દુએ એકબીજામાં સમાઈ જને, સમરસ થઈ એક એવી પ્રસન્નતા જન્માવશે કે જેમાંથો પ્ર'્નના સાચા ઉત્ક્ષનો મહાન વસ્તુએ! જન્મગે.
જે જે કૃતિઓ લોકપ્રિય પણુ થઇ છે ને લેકેત્તર પણુ રહી છે, એ સધળી જ કૃતિઓ, કોઈ મહાન આત્માતો આ બન્ને દાષ્ટબિ'દુએ સમજવાને પ્રયત્ન હતો. સર્જક, કોઈ મહાન સ્વપ્તથી પ્રેરિત થઇને, ને પોતે અનુભવ્યુ, તે બી%અાના અનુભવમાં મૂકબા માટે જ વાણીને। કૈ પોતાની રાકિતિને અનુકૂળ એવા કેઈ સાધતનો આશ્રય શોધે છે, ત્યારે જ એ સર્જક છે; પોતાની ક્ષુદ્રતા, પોતાની લઘુતા, પોતાના નાના ડ'ખે!, પોતાનું અવિકસિત વ્યડિતિત્વ એને અકાળે પ્રકટ કરવા સથવુ*, એમાં કલા નથી, કલાભાસ પણુ નથી, એ તેો એક પ્રકારને હલકટ અભિમાતનતે સ'તોષવાને! પ્રયત્ન છે. શાસ્રીયતા જીવનની શુદ્ધિ અને ક્ષણું ક્ષણુની જાગૃતિ માગે છેઃરસિકો શુષટિના શિત આશ નવ શકિત અને વિરલ ક્ષણાને પોતાની કરી લેવાની તત્પરતા માગે છે. એકના વિના બીજી અપૂણું છે, એટલુ જ નહિ, નિર્માલ્ય અને નિષ્ફળ પણુ છે. એકાંગી વિકાસ એ જીવનની અપૂણુ તા છે. એ એક પ્રકારનો વિકાર છે. એટલા મ!ટે વૈયાકરણી જેવા અરસિક શાસ્્રીય અભ્યાસીએ પાસે, સુ'દરી કવિતા ઢળતી નથી અને શાસ્્રીયતા વિનાના તર'ગી કે અપરગી, સ્વચ્છદી અનભ્યાસીઓ પાસે પણુ એ જતી નથી.
સમમ્ર જીવનના ખ્યાલ શાસ્ત્રીયતા વિના નથી. અને એતે! સમગ્ર : વિકાસ રસિકતા વિતા નથી.