વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય થવાથી માણુસ જુવાન મટતે! નથી. ઘણ્ા જુવાન અકાલ? હૈય છે, જ્યારે કેટલાક ભદદ નિત્ય-જુવાન €ાય છે. જુવાની એ માણુસની ટકે છે, જેના જવનમાં કવિતા ટકે છે; એટલે જેને માટે જીવનનો રસ ખૂરી નતે નથી. ત્રણુ વસ્તુએ જવનને અખૂટ રસ આપે છે: કવિતા, ચિ'તન અને ઉદારતા. એ ત્રણે વસ્તુઓ વડે માણુસ પોતાના આત્માનું એક પ્રકારનું” નવું' નવું સામથ્ય અનુભવે છે. કે પણુ વસ્તુ અસુંદર નથી --ઝએ કવિતામાંથી મળતે। સ દેશે છે. કમાંય નિરાશા નથી--એ ચિ'તનમાંથી મળતો જ્યોતિ છેઃ કેધ્ઠ કૃપણુ નથી--દ્જ નથી--એ ઉદારતામાંથી પ્રાપ્ત થતું સાન છે. આ કલ્પના, પ્રકાશ અને સાન નેને મળતાં રહેગે એને સૃણિ હમેશાં નવપલવિત લાગશે. ગને સમય હમેશાં જુવાનીને જણાશે. એને માટે અવસ્થાને ભેદ લુપ્ત થગે. આપણે સ'સારચક્રમાં એટલા જુદાજુદા અનુભવે! મેળવીએ છીએ કે આપણું વ્યવહાર સાત આપણી કલ્પનાને હણે છે. આપણે વ્યક્તિ વ્યક્તિના અનુભવ આપષણુતે અનુદાર બનાવે છે. આપણે ગુમાવેલી તકો આપણુતે ચિ'તનનું મિથ્યાપણં રી ખવે છે; પરતુ આપણેમેળવેલું આ તસાન--આપણા અહુમ્તી આસપાસ ગૂંથાયેલું એક પ્રકારનુ' જળુ' છે. અહમને જે ગાળી નાખવામાં આવે તો જે જ્યોતિ મળે એ જ્યોતિ આપણુને નિત્યયૌવન આપે. નિત્યયોવન પ્રાપ્ત કરવાની ખરી ચાવી આ છે કૈ, પોતાના અહમને ગાળી નાખવું. જવનમાં ઊઠંતા આધાત-પ્રત્યાધાતો અહમને લીધે આપણુને ધસારો આપી 24ય છે. જવનમાં આવતાં આશાનિરાશા એ અહમ્તે લીધે છે. હું કાંઇ નથી, એમ જે જાણું છે એનો 'હું' એટલે! તો સમથ બતે છે ક એતે નૃદ્ત્વ આવતું નથી. રણુયે।દ્દાએ એટલા માટે વાર'વાર પોતાને ન ઈશ્વરને મુખ્ય નિયામક તત્ત્વ ગણે છે. ઈશ્ચિર નિયામક તત્ત્વ છે એમ
જે માને છે એને માટે કેઇ કામમાં નાનમ નથી, ને કેઈ કામમાં પરાજય નથી. એવી કામ કરવાતી વૃત્તિ માનવને ઉત્સાહ અને સામશ્ય
અઆાપે છે. એમાંથી નિત્યયોવનનેો જન્ય થાય છે. એટલા માટે ને ઈશ્વરને નામે ફામ કરે છે તે પણુ નિત્યયૌવતને વરે છે. પર'તુ કાસ ઈશ્વરને નામે કરવા માટે, કામ કરવાનું ને સાધત--દેહ--એ ટકવે। બ્નેઈ એ. ચિત્તને જેમ પોતાના નિયમે। છે, તેમ દેહને પણુ પોતાના નિયમો છે. એ નિયમો જે જણે છે તે દેઠને પણુ ચિત્ત જેટલું “૪ અગત્યનું સ્થાન આપે છે. આ પ્રમાણું ચિત્તની તાંત્રિક ગતિ--અતે દેહની તાંત્રિક ગતિ, એ ખનેેને! મેળ સાધવા માટે જે પે।તાના અહમને સ્થાને પશ્વરને મૂકે છે, તે માણુસ નિત્યયુવાન રહી શકે છે. કેટલાક --એટલે કોઇક, એવા વિરલ પુસ્ષ પણુ હોય છે કે જે અસાષ્યને સાષ્ય ખનાવે છે. એવા માટે સે। ખસોનું વવ એ જવનની શરૂઆત પણ હૈય. જવી કાઢવાના આ ન૪માનામાં એ આશ્ચર્ય પણુ લાગે. અતે ૭તાં એ કેવળ નિયમબદ્ધ તાલીમનું કદરતી પરિણામ પણુ હેવ. જુવાની વહી ગયા પછી ધણુ જુવાનીતે શોધવા નીકળે છે--એવા ભિખારુ ટોળામાં પોતાની જતને દાખલ કરવી ન હોય તો દરેકે પોતે જુવાન હેય ત્યાં જ જુવાતીને શે।ધી લેવી. એક વખત એ ગયા પછી આવતી નથી એ ખરું, પરતુ એ જવા માટે આવી નથી એ પણુ એટલું જ ખરું છે.