નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી પુરૂષના માનસ વ્યાપારને અંગે જ ખાસ કરીને થાય છે. પ્રેમ બોલતાંની સાથે જ સ્રી પુરુષનો માનસ વ્યાપાર એ અથ સાધારણુ રીતે સમશનય છે. રાખ્દને પોતાના વાચ્યાથ લક્ષિતાથ જવન્યાથ હેય છે -- તેમ એક ચોથો અથ પણુ એને આપવે ધટે છે. મારાંબાઈ જેવી ક્રોધ અજન્મ સ સ્કારી વ્યકિત, પોતાના અનુભવને વ્યક્ત કરવાની જરૂરિયાત જુએ, અને એ અનૃભવ વ્યક્ત કરે, ત્યારે એ રાખ્દમાં એ ત્રણે અથથી પર એવે એક ચોથે! “ અથ? રહેલ હેય છે. અને તે કેવળ એટલા જ અનુભવવાળા, સ'સ્કારીજનને ગમ્ય થાય છે, ખબીન્નને નહિ. મીરાંબાઈ જ્યારે એમ ખોલે કે,
“ સબસે' ઊંચી પ્રેમ સગાઈ' ત્યારે ત્યાં પ્રેમ રાખ્દ એના અતિ વ્યાપક સ'પૂણું અથમાં લેવાને છે. ત્યાં પ્રેમ શબ્દ ચિરંતન વિશ્વવ્યાપી એવા કે।!ઇ આધ્યાત્મિક “ સાસથ્ય ” માટે વપરાયલે શખ્દ છે. હેમચ'દ્રે પોતાના યોગશાસ્રમાં, યોગશાસ્ત્ર લખવાતી પે।તાની લાયકાત માટે અભ્યાસ, શાઅપઠંન, ગુસ્પર'પર્ એ સાથે “ અનુભવ ' પણુ મૂકેલ છે.પરતુ આપણે સ સામાન્ય અથમાં નેતે પ્રેમ કહીએ છીએ ક સ'સારી પ્રેમ એ પણુ ખરી રીતે સત્યતી પેઠેં જવનઘડતર માટેનો એક અત્ય'ત જરૂરી અને અનિવાય પ્રયોગ છે. એના વિના જવનચકનુ' સાતત્ય ન હોય. એમાં પણુ શાસ્ત્રપઠન, પર૫ર1, અનુભવ સધળાંની જરૂરિયાત છે. લમ અતે પ્રેમ ખરી .રીતે તો એક ખીન્નના પર્યાય તરોકે વપરાવાં ન્નેઇએ. માનવજાત જ્યારે સ'સ્કારશિતાનુ ઊંચામાંઊચુ' ધ્યેય સિદ્ધ કરશે ત્યારે લમ એ પ્રેમ થશે, અને પ્રેમ એ લમ ઉશેઃ ન્યાં એક નહિ, ત્યાં બીજા' પણુ નહિ હેય. અત્યારે તો લમ સિવાયનાં બીજ' તમામ કામ માટે માણુસ પોતાની પ્રાથમિક તૈયારી કરે છે. એક લસ માટે કેધને જીવનની કેધ તૈયારી જરૂરી જષુ।તી નથી.
આ માનસિક ભૂમિકાનો વ્યવહારની દણિએ વિચાર કરતાં આાપણુને ત્રણ વસ્તુએ મળી આવશે : (૧) લગ્નમાં અનેક વ્યવહારુ પરિસ્થિતિઓને! વિચાર કરવાને હેય છે : અને આવેશ પૂર્વક વિચાર કરવાથી એ પરિસ્થિતિઓનું સાચું રહસ્ય મળી રાકતુ' નથી. (ર) પુસ્ષ અને સ્ત્રો--બન્નાં જવન એટલાં ચ'ચળ બન્યાં છે કે જરાક અસ'તોષ એમને ઉમ્ર બનાવે છે, કાં ખિન્ન બનાવે છે. (૩) ગ્રેમતે--શૃક્ષની પેઠે ઉછેરવાનો છે, અને એને પણુ જન્મ “કાસ ને મરણુ હેય છેં, એમ માનવાને બદલે, તરુણાવસ્થાનો પ્રથમની બીનઅનુભવી, બો।લવા માટે જ ખોલાયલી, એવી વાણીને સો “ પ્રેમ ' માતે છે; "ખરી રીતે એ પ્રેમ નથી. એ તો જવરતમાં ક્રેમતી જે કાંઇ શકયતા છે, તેની ગેધ કરવા માટેતી એ પૃર્વગાથા છે. એ તે! કવળ તૈયારી માટેનો પૂર્વા પ્રસંગ છે.
આ પૂવ પ્રમ'ગને સ'પૂણુ'રીતે સમજ્યા વિતા એને પ્રેમ માનવામાં આવે તો આન સંસ્કારી ગણાતાં યુગલો બ્ૈેમલમ કરીને પછી પાછાં ખીન' પ્રેમલમમાં પડે છે એવી સ્થિતિ ઉત્પન્ન થવાનો ભય રહે છે.
આપણી પાસે લમની ત્રણુ જુદી જુદી પરિસ્થિતિએ રજુથાય છે. અને એ ત્રણે વિષે વિચાર કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. પહેલી સ્થિતિઃ ન્યાં બાળલમ થયેલ હેય છે ત્યાં તરણુ પોતાના પ્રથમલસથી ગમે તે કારણે ન સ'તોષાતાં બીજું લમ કરવાની જરૂરિયાત જૂએ છે. ખીજી સ્થિતિઃ એક લમ થયા પછી ને વષો સુધી સુખી જવન ગાળ્યા પછી, બીજ વધારે સુંદર ને મુદ્ધિમતી સ્રીને પ્રસંગ પડતાં પુસ્ષ બીજું લમ કરવા લલચાય છે. ત્રીજ પરિસ્થિતિઃ એવાં પણુ લમ થાય છે કે જેમાં પુરુષને ખે સ્રોની જરૃશ્યાત લાગે છેઃ ગકેક ગૃહિણી તરીકે રહેવા માટે. બીજ સ્ત્રી થના માટે.
પહેલી પરિસ્થિતિનો વિચાર કરીએ.
ખાળલસની પ્રથા ચાલુ રહે તો આવાં લમો સામાજિક જરૂરિયાત નવાં બની ન્નય એ નિઃશ*ક છે. એટલે આમાં પહેલી જરૂરિયાત બાળલમો અથક્રાવવાની છે. એ અટકાવવામાં આવે તો આવાં લસો વ્રણાં ઓછાં થઈ ન્નય.
પણુ ખરી મૃશ્કેલી બીજ પરિસ્થિતિમાં રહી છે. ત્રીજ પરિસ્થિતિ બીજના નિરાકરણુ માટે «૮ છે.
આ પ્રશ્નન આપણે હાલતને પ્રશ્ન ગણીએ છીએ. ખરી રીતે એ પ્રશ્ન ધણા જુના વખતને છે ને તેને ત્રણુ દષ્િબિદુએથી જેવો ઘટે છે. નનતીયઃ સામાજિકઃ આથિક.
પુરૂષ અને સ્ત્રીની શરીરરચના જુવા પ્રકારની છે એ વાતની જ્ોઇથી ના પાડી શકાય તેસ નથી, એટલે કાંઈક શરીરરચનાને લીધે અને કાંદક આપણા સામાજિક રિવાજેને લીધે,” સ્રીનું રારીર શિથિલ ભનતાં, પુરુષનો તેના પ્રત્યેના મોહ એછે! થાય છે. એમ ન બનવું બ્નેછએ એ નેતિક સય છે. એમ બને છે એ વ્યાવદારિક ભય'કર્ વસ્તુસ્થિતિ છે.એટ્લે જ વાંધો છે. ત્રોસ ચાલીસ થની શને તે એમની અનુભવ પણુ જુદો છે. એટ્લે આપણે એ આદશ, વ્યવહારુરૂપ ૨1 રીતે લઇ રકે તે જેવાનુ' તો ખાળી જ રણે છે. નનતીયઆકષ'ણુને સ'યમમાં શી રીતે લાવી શકાય એ પ્રશ્ન સજનજતનેો છે. અને એ સ'યમમાં ન લાવી રાકાય તો એછામાં એછે આ ગેરવ્યવસ્થા શી રીતે અટકાવી શકાય એ ખીન્ને પ્રશ્ન છે.
આ ખાખતમાં સયમને જેણુ ધન માન્યું હૈય તેવા મહાપુરુષોને! અનુભવ અને માનસશાસ્ત્રોની ચિકિત્સા એ બન્નેને પ્રમાણુરૂપ ગષ્ુવાં નેઇએ. સ'યમને જેણું ધન માન્યું છે એ લેકે પણુ કહે છે કે, નિત્યની અને ધણીવ ખત તે। પળપળની ન્નગૃતિ વિના સ'યમ શકય નથી. અશરીરી વાણી કે દણિ કરે ભાવનાતે ગુન્ડે માતવામાં આવતે હાય, તો જાતીય ગુન્ડાથી મુક્ત, એવાં મનુષ્યોની સખ્યા લાખોમાં આંગળીને વેઢે ગણી રાકાય તેટલી જ મળી આવે. એટલે આ સયમને પ્રાતત કરનારે એને જવનમાંથી એક કલા તરીકે શીખવે! જોઇએ. આ જવનકલા સ્ત્રીપુસુષના બન્નેના સહકારથી ને અરસ્પરસનતી સમજુતીથી જ રાકય છે. આપણુને કયાં ખબર નથી, કે વાણીમાં પુસ્ષ પ્રત્યે ઘૃણા દર્શાવતી ધરણી સ્રીઓને પુસ્ષ નહિ--પણુ પુસ્ષા--આકષે છે. આવી ચારિત્ર હીનતા ઉરકેઇ ક્ષેત્રમાં ત્યાન્ય છે, પણુ સામાજિક ફાયનતોા આરભ કરનારામાં તો એ મહાન દૂપષણુ છે. એટલે મનૃષ્યો--શું પુસ્ષ કે શું સ્ત્રો--પોતાના ન્નતીયઆક્ષ ણુને કાં તો કેઈ રપાળા ઓઠા નીચે છૂપાવે છે અથવા એનું દમન કરે છે, અને પોતે હરાન થાય છે. ને
એવા દ૬મનતે લીધે થતી સ્વભાવની વિચિત્રતા ઘણાંને દુઃખ આપે છે. પોતાને મોટાં માનતાં ઘણાં શ્રીમંત કુડુંબો, જ્યાં છોકરીએ મેરી ઉમ્મર સુધી પરણુતી નથી, અથવા પરણુવા માગતા છતાં પરણી રાકતી નથી, એમતા સ્વભાવની વિચિત્રતાએ એમના તોકરે ને આયાઝએે। પાસેથી સાંભળે--તો જતીયદમન, માનવને, કેટલે મેરે વિનિપાત કરી શકે છે, ગતો ખ્યાલ આવે. બાજી એક જ રસ્તો રહેશે. નળતીયઊર્ખ્વીકરણુ. આ રસ્તો આપણી સ'સ્કૃતિનતે અનુકૂળ છે.ખધાંતે એ ન કાવે એ શકય છે. પણુ એ એક રસ્તે! છે. ધણુ! વિધૂર પુરૃષો ને આજન્મ કૃમારિકાએ અત્યત પ્રેમાળ-સ્વભાવતાં હેય છે એ એમતા નનતીય સ્વભાવનુ ઊર્ષ્તીકરણુ છે.
પષ્યુ પરણિત જવનમાં ને, સત્રો પુરુષ, સ'સ્કારથી એક % રસ્તા ઉપર જય તે, જીવનમાં કૃત્રિમ રસિકતા લાવવાના પ્રસંગ એછામાં એ છા ઉપસ્થિત થાય છે. એને માટે પુરુષે, સ્ત્રી પ્રત્યે, તેના શિક્ષણુ પ્રત્યે, અતે એને પોતાની સાથે લેવા માટે, અમુક પ્રકારને! ત્યાગ રાખવા માટે, ધેમ ભરપુર બનવું જેદએ; અતે સ્રીએ, પૃસ્્ષની પ.રેસ્થિતિ પ્રમાણે પોતાની જતને ફેરવવાનો તૈયારી રાખવી જ્નેઈ એ. આમાં કે!) કેઇતો ગુલામી કૈ સેવા નથી. એ એક પ્રકારની જવનમાં બ્યવસ્થા લાવવાની સ્થિતિસ્થાપક રકત છે. આજતી સ્ત્રી પ!તાની એ નેસ'ગેક સ્થિતિસ્થાપક રક્તિ ગુમાવશે, અને હરેક પ્રજનન મગજના ઞાનત'તુ ત'ગ કરીતે નેવાતી તુમાખી રાખગે, અથવા તે! પૃસ્પ, કહાણિક ચળકાટ તે છુદ્ધિમત્તા માટે, સ્ત્રીની વર્ષાની ઉપાસનાને વિસારી મકકશે--તેો એથા મ'સારતે, એ કોકે માને છે તેમ કાંઈ મેરે ક્ષાભ લ!ગમી જવાને! તથી, પણ્ એમનાં જવત તે નિરર્થક તે ફેતુવિહીન બની જવાનાં
આને જે કેટલાંક ન ઇચ્છવા યોગ્ય લગ્નો થાય છે, તેમાં ન્તતીયઆકર્ષષયુ ઉપરાંત નૃતનસ્રોની ખુદ્દિમત્તા ને ચળકાટ પણુ આકષણુ કરે છે. વળી જમાના સાથે પૃસ્્પ થોડા થેડેો આગળ વધતે। રહેલ હોય, છે; અને પોતે ખરા અર્થમાં સંસ્કારી હય કૈ ન હેય, એ સવાલ જુદે છે, પણુ સારી ભાખરી કરી આપે એના કરતાં સારા નરસા સીતેમાની ચચો કરે, એ વસ્તુ એને મત વધારે સ'સ્કારી ને વધારે મૃલ્યવાન લાગે છે. સ્્રો આથિક દણિએ સ્વત'ત્ર હેય તો આ પ્રશ્નની કૈટલીક વિટ બખનાએ એઇછી થઘદ જાય એ "ખરે, તેમ જ છટાછેડાતો ધારે હોય તો એનું માનસિક દુ;ખ ખજુ થાય એ પણુ પણુ ખરું; છતાં એ બન્તેમાંથી એકે આ પ્રશ્નના ખરા અથમાં અંતિમ ઉકેલ લાવે છે એમ ન કહી આને ઉપાય શું ? ગાંધીજ તો જે પુસ્ષ પોતાની પત્ની પ્રત્યે . પણુ સકામ દષ્ટિથી જુએ તેને દોષિત ગણે છે. આ આદશ ખોટો નથી, પણુ એ અતુભવવાફષ એમણે સાઠ વષ પછી ઉચ્ચાર્યું છેશકાય. એનો તિમે ઉકેલ તેર: કવળ સ'સકારી વાતાવરણમાં જ રજ્યો છે. એ તાત્કાલિક ઉકેલ નહિ હોય એ સાચુ, તેમ જ એ ધણે। દીધ અને બીન અસરકાર થવાતો સભવ છે એ પણુ ખરું, છતાં ઉકેલ તો. જ્યારે આવે ત્યારે--કાયદાથી નહિ, પણુ સ'સ્કારથી આવે, એમાં સમાજની તેમ જ વ્યક્તિની મહત્તા છે. કદાચ એ જ સમાજ મહાન થઈ શકે. જે સમાજને સાધારણુ માનવતાના સામાન્ય ધોરણેુ। માટે પણુ કાયદાના ખ'ધનમાં જકડવે। પડે--એ સમાન ન કહેવાય, એ તો એક ખીલે બાંધેલ ટોળ ગણાય, ટોળ એ સમાજ નથી. અને સામાન્ય સ'સ્કારની ભૂમિકા તૈયાર કરવા માટે ને પરિશ્રમ પડે-એતે માટે જે સવદેશી અતે સર્વા'ગીણુ પશ્ચાદ્ ભૂમિકા રચવી ૫5 એ શ્રમમાંથી બચી જવા માટે, તાત્કાલિક કાયદાનાં બ'ધનેો જયાં સમાજ ઉપર નાખવામાં આવે, ત્યાં ભલે એમ તાત્કાલિક રાદત ક્ર કાયદો મળતાં હોય, છતાં એ એક દિરા।માં મેળવેલો લાભ ખીજી દિશામાં એટલું જ હીણુ માનસ નહ સર%ાવે એમ ખાત્રોથી કહી શકાય નહિ. સામાજિક સુધારણા એ વણુ। અટપટો પ્રશ્ન છે. અત્રે કેવળ એકાદ ખે વ્યકિતઓની અભિરૂચિ પ્રમાણું એનાં વિધિ નિષેધ ઘડવાં એ શકય હોય તો પણુ લાભદ્દાયક નથી. પણુ ત્યારે પ્રશ્ન થાય છે કે આતે! ઉકેલ શે। ? અને એ જ મહા પ્રશ્નની સામે આ પ્રશ્ન છે: આને ઉકેલ ચુ આ નથી?