નેન્્ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગતું તથી; પણુ પોતે જે વસ્તુને અદર જીએ છે તેને ખણાર મૂર્ત કરવાની ક્રિયામાં એ પોતાને। ફાળે। લૌકિક દષ્ટિએ આપી શકતો નથી અને એટલા માટે એનું આંતરદશન એ મિથ્યા સ્વપ્ન રહે છે.
આ આરે।પ સામે એક પક્ષ કલાકારની તટસ્થ*ૃત્તિનો ઉલ્લેખ કરે કે. અતે તેથી કલાકારનાં આંતરદર્શન અને નિષ્ક્રિયતા વચ્ચે એમને વિરોધાભાસ લાગતો નથી. બાજે પક્ષ આ તટસ્થભૃત્તિને જ નખળાઇ માને છે, ને કલાકારનું સ્ગપ્ત મિશ્યા, ભ્રામક ને મોહક ગણે છે.
જુદાંજુદાં દર્ણિબે'દુએ ર”નૂ કરતી આ બત્તિમાંથી જ કેટલેક અંશે ભાવનાવાદઠટ ને વાસ્તવવાદનેો જન્મ પણુ થયે છે.
આ .સધળીો વિવેચનાને। જન્મ એટલા માટે થયે! છે કે ખરેખરા અથમાં મહાન એવે! કોઈ કલાકાર અત્યારે જન્મતા નથી--[ આ જગ્યાએ “ કલા ' શબ્દ સધળી માનસી ક્રિયા પરત્વે વાપરેલે છે. ] -એટલે એવી એક પ્રકારની શન્યતાને લીધે અનેક જતની તોફાની ભૃત્તિઓનું ધર્ષણુ કલાના ક્ષેત્ર ઉપર થઈ શકે છે. ખરેખરા અથ*માં મહાન કલાકાર, એક રીતે કહો તો, યુગપરિવતનની ધડી ઉપર જ દેખા દે છે ને એવા સત્ત્વસર્જન માટે કૃદરત પણુ, એને! સમય આવ્યા વિના,વ'ષ્યત્વ અનુભવે છે. આ વસ્તુ કેપ્ધ્તે અવેસાનિક લાગવાનો સ'ભવ છે ખરે, પણુ અલારનું વિત્તાન આંકડાની સાબિતી સ્વીકારે છે એ નેતાં, હિ'દુસ્તાનપૂરતી વાત કરીએ તે તુલસીદાસ પછી કે!ઇ મહાન કલાકાર જન્મ્યો નથી, અને એમ ન થવામાં કાંપ્રક કારણુ હેવું નનઇએ. મહાન કલાકાર એ છે કે જે, પોતાની માનસી ક્રિયા પરત્વે એટલા વિશાળ, |ચરસ્થાયી અને મહાન અનુભવોના સાગરમાંથી પસાર થાય છે કે, એનાં એ આંતરદર્શનને એણે આપેલું સ્વરૂપ, અનેક ક્રિયાએના સ'ભવસ્થાન જેવું બતી રહે છે. એની એ માનસી ક્રિયા એટલી તલસ્પશી, ચિરસ્થાયી, સત્ત્વશાળી અને વિશાળ હોય છે કે માનવના દયમાં રહેલી સુપ ક્યાત્મક શક્તિને એ પ્રેરે છે, એટલું જ નહિ, ગ્રેયા પછી પણુ, માનવ, વારવાર પોતાની મુસ્કેલીઓનો તોડ એમાં જએ છે. આવી માનસી ક્રિયાને જે સ્વામી હોય તે કલાકાર કહેવાય-અને એવા કલાકારની અત્યારે ખામી છે. એટલે જ ૯રકે।ઇ માણુસ કહી શકે છે કે મિથ્યા સ્વપ્તતી ભૂમિ એ કલા ન હોઇ શકે. કલા માટે જે માનસસાધના કરવી પડે છે, ને એના જન્મ માટે ને તપ, ઉપાસના ને આરાધના કરવી પડે છે, તે અત્યારના જમાનાને ગમપરિચિત છે. દાચ આ પારિભાષિક શખ્દો પણુ એને અપરિચિત જેવા છે, અને નેમ પાર્ભાષિક શખ્દોના પરિચય વિના કઈ સૂત્રનો મમ પકડી શકાતો નથી, તેમ અત્યારે કલાનો મમ પણુ ગ્રહી શકાતો! નથી, અને નટ વસ્તુ વિષે માણુસને સાન હોતું નથી, તે અપરિચિત વસ્તુને જેમ એ ફે'»ી દેવાની સહજવત્તિ ધરાવે છે, તેમ કલા વિષે એને પરિચય નહિ હોવાથી એને પણુ એ કે'»ી દેવા માગે છે. એ કહે છે-આ કલા નહિ, આ સ્વપ્ન નહિ, આ કલ્પના નહિ, આ સોન્દ્ય નહિ--એમાંથી અમને કાંધ મળતું નથી. ખરી રીતે માનવમાત્રને નનેઇએ એવું આપવાનું તો મહાન કલાકાર પાસે જ હેય છે. કલાને પાછુ જવનમાં સ્થાન પ્રાપ્ત કરાવવું હોય તો મહાન કલાકારોને, મહાનભક્તોને, મહાન કિએ દરેક ર મહાન ર ક્મિસજયા- રહ્યું. ત્યારે જ ખબર પડે કે હશ્નરો ને લાખે! ક્યાએ। કરતાં પણુ વધારે મહાન એવી નિષ્ક્રિતા હોઈ શકે છે; અને તે માત્ર કે મહાન ક્રિયાવાન સમૃદ્ધ આત્મા પાસે જ હેય છે.
કલાકારની નિષ્ક્રિયતા--એ હશ્નરે। અનુભવેને। નિચોડ કૃતિએ।મ!ં મકથા પછી મેળવેલી ન૪રૂરી શાંતિ છે: એ નિષ્ક્રિયતા વિના એ ફરીવાર કિયાવાન થઈ શકતા નથી. પ્રાસંગિક વિવેચન કરનારાઓ ન્યારે કલાને, વિદ્યાનો, સ'સ્કારતે।, સ'સ્કૃતિનો કે વૈઝાનિક શક્તિઓને। ઉપહ!સ કરે છે, ત્યારે તેએ પોતે જેના વિષ કાંધ જાણુતા નથી એ વરતુઓને ઉલ્લેખ કરે છે એમ સમજ, લે'કોએ કલાદણ્િતે છવનમાંથી' ગુમાવવી ન જઇએ. જે પ્રન્ન એક વખત કલાદણિ ગુમાવે છે, તેને માટે સવસ્વ ગુમાવવું બહ સહેલું થઇ પડે છે
કલાદાણ્ે જ નિત્યજવનમાં અને તિત્યના કાર્યક્રમની પ્રેરક હે।વી ન્નેઇઇએ.