પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3.
“પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ
ભ્રમણામાં પડી ”નય છે લારે તમે અનાત્મ એવા એકલા અને
અણુકણુ, પાપકર્મ આચરી ખેસો છે! અને તેથી જેટલો અન્યને, તેટલે જ તમારી જતને પણુ અન્યાય કરે છે.
અને આ અન્યાય માટે તમારે તમારી નનતને એ સહાન ન્યાયા-
ધીશના વ _૨જુ કરવી નેધ્એ અને એના પ્રત્યુત્તરતી રાહ નેતા થોભવું જોઇએ. તમારા આત્મા--એટ્લે તમારો પશ્વરી અશ--સમુદ્ ન
છે; તે નિર'તર સ્ત્રશ્છ અને સુ'દર રહૈ છે. આત્મા, હવા નેવે છે
જેને પાંખ હેય તેને જ માત્ર એ ઉડ્ચન આપી શકે છે. તમારે આત્મા સૂર્ય જેવે। છે. તે સપના દરમાં માગ કરતે! નથી ઝે ૨જકણુના રસ્તાનું એતે ખ્યાત નથી. પણુ તમારા પોતાનામાં કવળ તમારે। આત્મા એકલે। જ રહેને! નથી; ખીજ પણુ કૈગ્લીક વસ્તી ટેહરૂપી નગરીમાં વસે છે; દાખલા તરીકે તમારું કૈટલુક અવિકસિત સ્વત્વ ત્યાં હોય છે; કૈટલુંક સ્વત્વ સુપ્ત પણુ હેય છે; પરતુ હું તો તમને અધકારમાં ગોથાં ખાતા અતિશય અવિર્કાસત માનવ વિષે, તેમ જ તમારામાં રહેલા માનવ વિષે કહેવા માગુ છું. કારણુકે પેલો અવિક-અપરાધી, એ, બીનઅપરાધો અને સ્વચ્છ સૌનો માત્ર ભાર વહેનાર બને છે એટલું જ. ન્યાયને અને અન્યાયને, સારાને અને નરસાને, તમે એકબીજાથી તદ્ત વિભિન્ન ન કરી શકે।. કારણુકે એ બસે સાથે જ ઊભાં છે. કાળા અને ધોળા દોરાની એક વણાટ હેય એવાં એ બત્વે છે. જ્યારે કાળા ધાગો તૂટે ત્યારે વણુકર તો આખી શાળને તપાસે છે ને શાળ પર ચડેલા આખા વેક્નને જીએ છે. અનીતિમાન પત્નીને શિક્ષા માટે લાવનાર, પતિનું અ'તઃકરણુ પણુ તપાસે અને એના આત્માનુ' પષુ નિદાન કાઢે. શિક્ષા કરનાર પોતાની જ જૃત્તિમાં દણ્િ કરે, અને સુકાં શક્ષ ઉપર કુહાડાનો ધા કરનાર એનાં મૂળિયાંની દશા તપાસે, તો એને માલુમ પડશે કે, સુક્કાં અને લીલાં સધળાં જ જક્ષાનાં મૂળ એકખબીશન સાથે ગુ'થાયેલાં છે. અન્યાયી અને ન્યાયી, સાચી અને ખોટી, પવિત્ર અને અપવિત્ર, અપરાધી અને બીનઅપરાધી એ સધળી જ વૃત્તિઓ એકખીજ્થી જુદી નથી; તેમ જ એકબી”નના પડવામાંથી ઉત્પન્ન થનારી છે. અને તમે ન્યાયાધશે। દેહને દડ આપે છે પષુ વૃત્તિને શું કરી શક્રે છો ? અતે જૃત્તિમાં જ જયાં ક્રિયાનું રહસ્ય છે ત્યાં આ ન્યાય, ન્યાયાધોશી, કાયદાબાજ અને શખ્દલીલા કેટલી પાંગળી અને પાગલ અને અપગ રમતમાત્ર છે ! પાપના પ્રમાણુમાં વધારે ભારે ગણાય એવું પ્રાયશ્રિત્ત જેમણે, શરૂ કયુ” છે, અને જે માટે કાયદો અસ્તિત્વ ધરાવે છે--માનવજ્નતની સુધારણા! માટે-એની જત સુધારણુામાં પગલું માંડયું છે એવાની ન્યાયતુલા ધરવાનુ' તો તમારું પાતાનુ' સામથ્ય કેટલું ? અને એવે તો કોઈ અપરાધી નથી કે જેના અપરાધમાં ન્યાયાધીશનો પોતાને હિસ્સો પણુ ન હેય.
માનવ માત્રનો દેહ મદિર હોય તો પાયાનો હલકામાં હલકે પથ્થર પણુ શિખરના ટોચના પથ્થર જેટલો જ મૂલવાન છે, અને આ જે સમજે છે તે ન્યાય સમજે છે. કાયદે! સમજવે। એટલે ૦૪ ન્યાય નથોઃ કાયદાને અથ ખેસારવેો એ પણુ ન્યાય નથીઃ ન્યાય તો આ છે--પતિત અને પ વિત્ર-સો એક પ'ક્તિમાં ઊભેલા છે.