shabd-logo

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023

5 જોયું 5

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ' આ દધ્તર જેનું તેવુ ઉપયોગી નથી. વિશેષ તો એટલા માટે કે નર્મદ ધણે। આપલક્ષી (૧0૯૦૬૪૯) લેખક રઘલો, એટલે એની કેટલીક જવનકવન વર્તુઓમાં * આરસીની સ્વચ્છતા અને સ્પણ્તા છે. જમાને જમાને માષણુસનું મૂલ્ય બદલાય છે. એક જમાનામાં જે વીર લામતે હેય તે બીન જમાનામાં ભીરૂ લાગે છે. માનવપ્રકૃતિ એટલી ચ'ચળ છે કે કેવળ સમય" મૂતિ'એને એણે પહેરાવેલી યશકલગી એક દસકો જતાં તો ઝાંખી પડી જાય છે. સમાજ સાગરે કટલાંય માનવ ખુદ્ખુદૂ જ્નેઈ નાખ્યાં: જટલાંય જઈ નાખશેઃ એના કિનારાના ખડક સાથે અથડાઈને યોઈકે વિરલ જ જવી શકશે.

ગુજરાતની સાહિત્મિભૂમિએ ભક્ત નરસે' નયે. એ મૃત્યુ પામે તે પડેલાં એ કરી જન્મ્યો. એણુ કોઈ ધન્ય પળે લખેલાં પદે! અમરત્વનો અ'શ લઇને અવતર્યાં' હતાં. એણે લખેલુ “ વૈષ્ણુતજન ' ધેર ધેર ગવાયું. આજે નરસે' જેટલો જીવતે છે, તેટલો એના જમાનામાં પષુ જીવતો નહિ હેય. એણે પહેરેલી ભક્તકવિતી યશકલ્ઞગી જીતનની વધારે ને વધારે સૌરભ પ્રગટાવે છે. એ યશકલગીને સમય ઝાંખીપાડે તે પહેલાં એના તેજથી માતવપ્રકૃતિ ઘડાતી નય છે. નરસે' એના જમાનાતો ભક્તકવિ હતે. આ જમાનાનો તો એક રીતે એ રાષ્ટ્રવિ જેવો બતી ગયે।.'

ગુજરાતની ભૂમિએ પ્રેમાન'દ૬, શામળ ને દ્યારામને ન્નેયાપ્રેમાનદતી માષ્યુભટતી પદવી કાંઈક ઝાંખી પડી. રાષ્ટ્રે મથન કયું” ત્યારે લાગ્યું કે, પ્રેમાન'દતી કવિતા, ભલે સમયના પલટામાં જરા ઝાંખપ ધરે, પણુ પ્રેમાનદ અમર છે. કારણુ કે નવા પ્રેમાનદ વિતા સભાશિક્ષણુ શક્રષ નથી અને યોગ્ય પણુ નથી. નવા પ્રેમાન'દને કયાં મૂકવો તે હજ રાષ્ટ્રે નકી કર્યું નથી. પણુ નવા પ્રેમાત'દ વિના રાષ્ટ્રને ચાલશે નહિ એ નક્કી છે. ઉત્તરાનો પતિ અભિમન્યુ, ને રખુજ'ગ મરીને જત્યોતેને પ્રેમાન દે ગાયે! અને હન્નરે। ગુજરાતણુએ સે'કડો અભિમન્યુઓને ગુજરાતના વણુલખ્યા ઇતિહાસના મૂ'ગા પાળિયા બની જવા મેકલી આપ્યા. આજે રાષ્ટ્ર નવે! પ્રેમાન'દ માગે છે. એની કરૂણુબાની વિના ગુજરાતના કેટલા ય અભિમન્યુ સૈતિકતે બદ્દે શાહુકાર બનવા જીવન વેડદષ્ી નાખે છે. પ્રેમાન'દ કવિ ન્નય છે, પુ એની ખાખમાંથી જન્મેલ એનુ નવું સ'કેતચિહ્ય રાષ્ટ્રને દોરવાનું શામથ્યય ધરાવે છે. પ્રેમાન'૬ અમર છે. દયાપ્રિતમ હવે ટકર ? ઘડીભર લાગે છે કે નહિ ટકે. પણુ નવે પ્રેમાત'દ નવા અભિમન્યુને મૂ'ગા સૈનિક થઈ દફનાઈ જવા મોકલશે, ત્યારે ઉત્તરાના ક'ટમાંથી “ મારા સાવજ્શ્‌રા' ડેણુ બોલાવશે ?-કોઈ દેશને સુ'દરીઓ વિના ચાવ્યું છે ? કેઈ સુ'દરીને સ'ગીત વિતા ચાલ્યું છે ? ભારેખમ વિચારેતે કાંઈ છ'દમાં મૂક્યે સુંદરીમોત બતે ?-એ તો મૃદુ-મૃદુશીળી રજનીની પ્રતિચ્છાયા નેવુ' મૃદુ ગીત, કોઇક કાવએ દમેશાં ગાવુ' «૪ પડશૈ. દયારામ ૯મેશાં રહેશેઃ સુ'દરીએ રહેશે ત્યાં સુધી તો ખરા જ. અને શામળ !-આ યુગ શામળની વાર્તાને! નથી, પણુ લાર્તા વિનાની દુનિયા ૧19 શકે ખરી ?-તવાસ્વરૂપે શામળ પણુરહેશે. યાંત્રિકયુગને શામળ વિના ચાલવાનુ નથી.

ગુજરાતની. ભૂમિએ . ધીર દલપતરામ અને વીર નર્મ તે પણુ જન્માવ્યા. આજે નમદનો નવો આંક પ્રશ્નએ કાહયો છે. એક રીતે ગણુ। તો નમદ? આજે જવતો છે, એટલો એના જમાનાર્માં જવતો હતો ? એને સમયમૂતિ કહેવામાં આવે છે, પણુ એ નથી સમયમૂતિ નથી યુગપ્રતિનિંધ, નથી યુગદણા, નથી સ્વપ્નશિલ્પી-એ તો છે હરેક યુગનો સેનિક, હરેક યુગને સેનાની. હરેક યુગનો તરૃષ્ય.

' નર્મદતી યશકલગીમાં જેટલાં સામયિક રત્નો હતાં એ સધળાં આજે ઝાંખાં પડી ગયાં છે. અને છતાં નર્મદની પોતાની યશકલગી વધારે ને વધારે તેજસ્વી બનતી નનય છે. આ વિરે।ધાભાસને પ્રત્યુત્તર સપણ છે. નર્મદ કવિ વિસરાઈ જવા આવ્યો છે. નર્મદ હ્ોખક-ધૂળપધોયાને માટે પ્રાચીનભ'ડાર્માં ઠીક દેખાય છે. નમદ કેશકાર-આજનોા જમાને એને લેખશે પણુ નહિ. નર્મદ સાહિત્યકાર-ગઈ સદીને પ્રતિઇિત પુરૃષ-આજે એળખાષણુ વિનાનો લાગે છે, નર્મદ સુધારક-એટલે આકષક રણો નથી. પણુ નમદ જુવાન હજી પણુ આકષક છે. વીશ નમ૬ અમરશયોવનના પ્રતીક રૂપે છે. અતે ન્નારે યુવકોની પ્રભ્ત્તિ દેશભરમાં નવું સ્વરૂપ લે છે, ત્યારે નમદ જેવો જુવાનીના, જગને અતે જવનસ'મ્રામતો બીજે સમર્થ: સેનાની સાહિત્ય સૃદિમાં શોધવે। મુસ્કેલ છે. નમતી મહત્તા-એના આ અપ્રતિમ વ્યક્તિત્વમાં રહેલી છે. નમદ આજે ફરીથી જુવાનેની પ્રશૃત્તિમાં જવી રલ છે. “યા હોમ 'નુ' નવુ શપાંતર “ સર જવે તો જવે' છે. જદુતાથને કરેલે નમંદનેો એકાકી પડકાર આજે ફરીને ધમપ્રદત્તિતે આહ્તરાન કરે છે. નાગરસાક્ષર થતો મટીને, જુવાન નમદ ગુજરાત વીર શી રીતેખન્યો એ એક કોયડો! છે. સાધારણુ રીતે ગુજરાતની ભોં અશક્તિ માનની અડિ'સા નેવી મોળી અને સપાટ ખેતર જેવી સીધી સાદી છે. એમાં જવનસ'ગ્રામતી બાષા પણુ અસ્થાને ગણાય છે. ગુજરાતના સગવડીયા સ'ધર્માં ભળીને સુધારાનાં અનેક ભાષણુ।, સ'સ્થાઓના જન્મ, માસિકેતા જન્મ, સભાઓના જન્મ-એ સધળી પ્રજૃત્તિમાં એતપ્રેોત યઈ, વિવેઝી સગવડીયોા ધર્મ સાચવી, વાણિયાશાહી સાહિત્યસજનતે બદલે, એકાકી સ'મામની કલપના આ વીરપુરુષને શી રીતે ઉદૂભવી એ એક કેોયડૅ। છે. સુધારાના મહારથી થયા પછી જે બ્રડીએ વિચારે। ફર્યા તે જ ઘડીએ તડ ને ફડ કહી દેવાની અગુનરાતી *ૃત્તિ એનામાં કયાંથી આવી એ એક કેયડે। છે. ડાલા વ્યવહારપટુ નવલરામને। ઉપદેશ ઠેકરે મારી 'ધન ધન કરસનદાસ' લખી; અકિ'ચનઃ કરસનદાસને ન છેડવાનું યોવન ભીખારી નર્મદમાં કયાંથી આવ્યું એ એક કેોયડે છે. નર્મદતી યશકલગી આ અણુઉકેલ્યાં કોયડાતે લીધે વધારે ને વધારે ભવ્ય થતી જાય છે. એ રખડુ હતે. બાવા કિસનદાસતો। લહેરી મિત્ર હતો, કદાચ એણુ કલમનું શરણું લીધું તેમાં એની ઇચ્છાશકિત કરતાં સુરતી લહૅરીપણુ વધારે કારણુટ્રેપ હરે, કદાચ એની કીતિના અનેક ડાધને નવલરામે વિવેકી શખ્દોના સ'ભાર નીચે છૂપાવી રાખ્યા હશે, પણ “ રે ગુજરાતીએ, દું તમંદ આવો હતો '-એમ ખેધડક કહેવાની અમુજરાતી યૌવનભૃત્તિ શાણી, રાજખટપટી, નાગરી નાતના આ જીવાનમાં કષાંથો આવી એ એક ક્રેયડે। છે.

નમદજવનમાં આટલા બધા કયડા હતા, માટે મખ્યમમાગના ઉપાસક ડાલા ગુજરાતીઓએ એને ભૂખે માર્યો. એ કામ ચુજરાતની ડાહીબુદ્ધિન અનુરૂપ જ ઇતું. બાપદીકરી ભેગાં ખેસીને વાંચી શકે એવી કવિતાને બદલે “સલામ રે દિલદાર'ના કવિતા લખનાર માણુસ માટે મુજરાતમાં સ્થાન ન જ હેય, આજ પણું ગુજરાતીઓ સ્રીઓની શરમ-આખરૂને છૂપાવવા અનેક અનાથાશ્રમે ચલાવે છે. આજ પણુગુજરાતીએ શરીરશુંગાર કરતાં શબ્દશંમારને વધારે ધિક્કારે છે. અજ પષ્ણુ ગુજરાતીએ વિષય ભોગવવાથી નહિ, વિષયની વાતે કરવાથી આખર નય છે એમ માને છે. આવી ડાહી પ્રજ્ન નમદને થોાડીધણી ભૂખે મારે એ તો એના અહણહિ'સક સ્વભાવને લીધે એમ ખને, બાષી તો નમદતે આમલીરાનના મકાનમાં જીવતો જ બાળી મૂકે,

નમદ આજે એક કલાકને માટે ફરી જન્મે તો ગુજરાતીએ એની જયતિ ઉજવવી પડતી મૂકી એને પથરે પથરે મારે. ગએ તો ભૂતટાળનેો આદમી થયે છે માટે મૂતિ પૂજક પ્રન્નને જરા મોહ લાગે છે. અને આજ પણુ કેઈ નવે નમદ હોય તો નવા ગુજરાતીઓ એને એજ રીતે ભૂખે મારવાના છે. ગુજરાતીઓ પોતાનું ડહાપષયુ તજને કેઈ પણુ સ'સ્કારસ્વામીને ભૂખે માર્યા. વિના એમ ને એમ જવા દેવાના નથી. ગુજરાતે દયાન દને દેશવટો ન દીધો ધ-ાજમહમમ્મદને લણી ન નાખ્યો ? ગુજરાત એક અતે અઠ્િતીય છે - ખાસ કરીને સરકારસ્વામીઓને હણુવારમાં. ગુજરાતના સસ્કાર સ્વામી થવુ! એ કાંઈ બચ્ચાંના ખેલ નથો.

ખને નર્મદે ગુજરાતના સસ્કારસ્વામી થવાની મહત્તાકાંક્ષા સેવી માટે એને “ ધીર ધર 'નું કાવ્ય લખવું પડયું,

નમદની ખરી વિજયગાથા એતા પ્રયત્ત અને પુરુષાથ'માં છે. નવલરામે વણુ વેલો “ નમદાશ'કરી ' જેસ્સો। એ કેવળ આવેશી જુસ્સો ન દતો. એ તો પોતાની જીવનશુદ્ધિ કરીને જેણું જવનસગ્રામમાં ઝૂકાવવાનુ' બીડુ ઝડપ્યું હતું એવા નમદના જુસ્સા હતા.

નમદ કવિતા --લમભગ પદર રૂપિયાની કિમતથી બહાર પાડેલો આ સ'મ્રહ નર્મદ -- કવિના દસ અગિયાર વર્ષનાં કાવ્યોને સ'ગ્રફ છે. એમાં મહાકાવ્ય. પ રવીડાવ્ય. ૨ વા્તાએા. 2 અપદ્રાગણ્ર” પમ', નીતિ, શિક્ષણુ, સમાજ, ઈ।|તદાસ પ અને સુધારાના રષ્યુ-કશમામની કવિતાએ, ગરખીઓ, અને સામયિક કાવ્યો સધળાંનોા શમાવેશ થાય છે. ૧-૧, ર-૨,૩--૩ એમ એણે પોતાના કાવ્યોની વગ તુલના પણુ કરી છે. એના જમાતામાં એ કાવ્યો ઘણાં વખષાયાં હશે,* છતાં આજે નર્મ કવિતા, કવિતા, તરીકે જેટલી પ્રસિદ્ધ નથી, તેના કરતાં વધારે એની પ્રસ્‍તાવતાથી પ્રેસર્હ છે. નમદ માતવનો, નર્મદકવિ ઉપરતેો આ વિજય ખરેખર નોંધવા જેવો! છે. નમદે પોતે પોતાને પ્રેમાન દના પ્રમાણુમાં અધિક માતેલ એ સૌતે ખબર છે. આજે નમ કવિતામાંથી ચૂટી કાઢેલાં કાવ્યો સારાં મળી શકે તેમ છે. પણુ નમ'દકવિ કરતા નમદ માનબ મેટા હતો એ એની ' પ્રસ્‍તાવનાએ સિદ્ધ ટર્યું-અને એ જ ખરું હહ.

સમકાલીન પ્રશ'સાઓ ને પક્ષપાત ભરેલી તુલતાખએ। 3 ભૂલાઈ ગઈ. સમકાલીન નિંદાએ ભૂલાઈ ગધ. રહી ગઇ એના પ્રયહનની વિજયકલગી જેવી માત્ર અપયુ પત્રિકા--જે રહેવાનું ભામ્મે જ કેઈ એ માન્યુ' હરે.એટલા માટે એમ કહેવું વધારે પડતું નથી કે નર્મદની ખરી મહત્તા એની રુતિએ। માં નથી--પર'તુ એના નિખાલસહેદયથી કરેલા પ્રષત્નામાં “ છે.

નવલરામે વિવેચન કરવું છે--અને તે પછી એક બ્રમ ચાદ્યે! છે કે નમદાશ'કર એટલે ન્ેસ્સો. -- પણુ નમદાશ'કરી જુસ્સો ---એ ધડીભરનેો આવેશ નથી -- જન્મથી મળેલ “ પ્રેમશોર્ય 'નાઃ આવિભૌવનો જ એે અશ છે. નમંદજવનના દરેક પ્રસગને બરાબર તપાસી ન્ેરું -- તો ભલે, એમાં કેઈ વખત અભિમાન વેગ ને ઉચ્છખલતા --- આવી ન્તય છે, છતાં એક'દરે નમદજવનતેો પ્રવાહ જેટલા વેગવાન છે એના કઢરતાં વધારે ઠૅ'ડીતાકાત ધરાવનારે। છે.

એની ઠ'ડી તાકાત -- ખરી રીતે તો પ્રેમ માટે સાહસ અતે શોય --' પ્રેમરોય --'લનમકેશમાં ટોચે પહોંચે છે. નર્મદની -પિંગળ માટેની શોધ અને પુનાર્માં શા્રી પાસે જવું -- ત્યારથી જ એના આવેરા પર એક જાતનો ઠં'ડી શક્તિના પ્રતાપ દેખાય છે દયારામના કાભ્ય સંગ્રહ વિષે લખે છે : “ ડભોઈ જઈ એના પુસ્તકો આણ્વાતે હુ' સને ૧૮૫૯માં વડે।[દરે ગયો હતે।. પણુ એને! શિષ્ય રષ્મુછોડ તે વખતે વડેદરે હતો માટે દ તાંહાં જ પછી તેને મળવા ગયે. તે મને એઆળખતેો નહોતો તેથી મતે ઘણે લાભ થયે કે મેં પુરા ભાવિક યઈ જઈ ને થોડુ' દ્રવ્ય આપી ખે ત્રણુ દહાડા લાગી રણુછે।ડને મેો!ડૅ દયારામની તમામ ઉકીક્ત સાંભળી લોધી. મે' પણુ કહ્યું હતું કે હું પણુ થોડી થોડી કવિતા કરૂ ષું. પછી એ મુંબઈ આવ્યો ત્યારે . . મે કહ્યું હતું કે રણછોડભાઈ, તમે દમારામનાં તમામ પુસ્તકે। છપાવે।. પણુ તેણે તે વાત ઉડાવી દીધી . . એ ઠેકાણુ ઠેકાણું ગાય તાંહાં મારા શિષ્યે! ખૂષ્યામાં બેસીને છાનાં છાનાં લપ્યા કરે. જે કે દયારામતે અમર કરવામાં દું તને મને ધને ઘણે। ધસાયે। છું ને મે જેટલે કાળ કાહાડયોા તેટલે! કાળ મારાં પુસ્તકા લખવામાં કહ્ાડયે! હેત તે મને વધારે માન હતું, પણુ લોકને એક મોટા રસિક કવિનું પુસ્તત આપ્યુ છે એથી હું ધણા સ'તોથ માનું છ૬. '

૧૮૫૯માં લખાયેલા આ શખ્દને ચોદવષ' પછી ૧૮૭૩માં લખાયલા “ નમકોશ ' ના આ રખ્દો સાથે સર્‌ખાવતાં ઠંડી તાકાત એ ક્રેન રીતે કેળવી રલોા હતો તે સ્પજ થશે : ' નમઠોશ 'માં આ શખ્દો છેઃ “વ્યવહાર પક્ષે ને ડે હું માર્‌ બાહા સ્થિતિ પરત્વે કાંઈક સ'કેોચિત છું તો પણુ અન્તરસ્થિતિ પરત્વે વિદ્યાર્થીના મહેચ્છાનન્દનેો ને તરુણુયે[હાના પ્રશુક્ આત'દનતો લાભ પામ્વો। છું. '

પણુ જેમ એકલે હાથે પ્રયત્તના આનંદની ખાતર એ ઠ&ૈ'ડીતાકાત ડળવી શકયે। છે, તેમ જ એકલે હાથે ઝગુમવું પડે તો ઝઝુમવાનેો નુસ્સેો પણુ નમદમાં છે -- અને એની આ રીતભાતે એના વ્યક્તિત્વમાં રહેલો ઊ'ચ। પ્રકારની ઠંડીશક્તિ ઉપર એવું ધુમ્મસ પાથયુ છે --કે કેટલાકને નમંદની પ્રતિમા દેખાવાને બદલે એકલું ધુમ્મસ જ દેખાય છે. અને તેથી નમદ એટલે ઠ'ડીશક્તિ, એમ માનવાને ખધ્મે નમદ એટલે વેગ એમ માનવા પ્રેરાય છે. ડાંડિયાની શફઆત નસમદે આમ કરેલી : “ મે' તરેહ તરેહુવાર આદમીએ જેયાછે. પ('ડિત સાથે, સુરખ સાથે, નીતિમાન સાથે, અતીતિમાન સાથે ભલા અને ડાંડ--ડાંડગા--ડાંડડિયા લેોકે। સાથે મારે ઝાઝો પ્રસંગ પડેલે

છે. પેસ!દાર ગરીબ ધરે।માં ફરી વળ્યો છઉ'. ગાડીધેડૅ બેઠે. છઉ. જ'ગલામાં ચાલ્યો છ3'--સાહેબી ને વેઠ કરી છે . % વગેરે.”

અદર એક જગ્યાએ છે. “હમારા ઉપર લાઇંબલ આવવાને! હતો પણુ એ દહાડે ડમાંથી કે હાતરેખલ મામલતદાર, ફે।જદાર, તીજેરર, મુનસફ, ડીપુટી વકીલ, સાહુકાર મુનીમ મહેતા ને ડાંડિયાઓ --એકેજ મામેરાર્માં મ્હાલત?' “હમે કેદમાં જઇએ (5દર્મા મોકલાવીએ તેવા છેયે ) તો પણુ થમે હમારી ખરી તલવારને હાથ કર્‌થા વગર રહેવાના નથી. આજકાલ તો છેોકરાઓ સહુને ડરાવે તેવા છે. ' હવે આની સાથે જદુનાય મહારા” સામે પ્ૃુતવિવાહવાદ કરવા જતા નમંદતું' આ વાકય વિચારે; “આ હે'ડખીલ ( નમંદે વાદ માગ્યા તેનુ ) નીકળ્યા પછી મારા સાથીએ। મને ઘણું ખીવડાવતા હતા ને મારી મસ્કરી કરતા હતા ને કહેતા હતા લમે તમારી

સાથે નદિ આવીયે' હું કહેતા કે “ દીયર ઉપર શું દીકરી જણુવી છે ? ન્તએ નઓ બાયલાએ।, હું એકલે? જઘ્શ.'

ગેમ નથી લાગતું કૈ નર્મદ સેનાતી પણુ છે ને સૈનિક પણુ છે--એકલે। &'ડી વિચારણા કરીને ધાયું” પાર ઉતારવાની શક્તિ પષુ ષરાવે છે. ને યુદ્ધમાં ઘૂમવાની તાકાત પણુ ધરાવે છે. નહિતર તો આ ખેદકારી કયાંયી -- નૂએા નમગદઘની અઃ! પ્રસ્‍તાવના “ આ સ'મ્રહ મે મારે માટે જ છપાવ્યો છે પછી લેકે એતો લાભ લે તો લે' --- અને નમકોશની સહાયતા માટે થયેલા પત્રવ્યવદારનુ આ વાકય “ શ્રીમત લોકને ખુજ હેય નહીં. નામને માટે મદદ કરે _ નૅ તે વળી ચાપા ચીપથી -- આ શૈ ગજબ!'હવે આની સાથે સરખાવે! : “ શડલે નાંધ્યાં વ્હાલીડા ડુ'ગળી રોટલા યપટીષેો ભાંગ્યની સુ'ઘે ના હો લી ચા!” એમ નયી લાગતું કે પો'આ દૂધને બદલે કદાચ નમદ ડું'ગળી ને રોટલા ઉપર જવત પણુ જીવનસ'ત્રામના આનદ તો કદ્દી ગુમાવવાનુ પસદ ન જ કક્ત.

એ આજન્મ સૈનિક હતો. એનામાંથી ગમે તેવા પ્રલોભન સમયે પણુ સંનિકનો આનદ ગયો! નથી. નવલરામે નેને મે।૧નિદ્રા કહી છે તે સમયે પષ્યુ એનો એક દીપક તો ટગુ ટગુ બળતો જ હતો. ગને કાંઈતું કાંઈ કરી નાખવાનું મત થતુ. એનું જીવનન એ સૂત્ર ઉપર જ નભ્યું છે. જે વખતે આખુ મુંબઈ ગાડું થયેલું - તે સુરતી ધોતેરાનું ૨, ૧૨૦થી ૭૦૦ ઉપર ગયેહું-તે વખતે પ્રેમચ'દ રાયચ'દના સાવ ભૌમત્તને ન ગણુકારનાર એક નર્મદ ! પ્રેમચ'દતા પટાવાળાને ૩૦૦-૩૦૦ ર્‌પિયા લાંચ આપીને મળવા દોડાદોડી થતી, જેના કબજામાં સિત્તેર તો ખે'કેો હતી, જેનું નામ લરકેઇતે ઘડીના છદ્રા ભાગમાં તાલેવાન બનાવી દે- તે પ્રેમચ'દના શેરસટ્ટાના કાગળિયાના કનકવા કરવાની હિમ્મત ડાંડિયો ધરે. “ રણુમાં પાછાં પગલાં ન કરવા વિષે 'તો તિખધ ત્યારે વ'ચાયેલે-ખાસ કરીને કનકતી મેોહિનીમાં પડેલા મિત્રોને પાછા સાહિત્ય સમાજ તરક ખે'ચવા માટે. નમદનોા આવેશ - એ ગાંડો આવેશ નથી- પણુ સિદ્ધાંત ખાતર સવસ્વ હે।મવાનું બળ બતાવે છે, એ વાત આ શેરસટ્ટાના ધતિહાસમાંથો સપણ થાય છે. નર્મ દે પહેલેથી જ આ કાગળના કનકવા થાશે એમ કશુ” હતુ' | અને ખેકખે કમ્પનીને। પાંચ હજરને। પચાવન «નનરમાં વેચાયલ્લો શેર પાછળથી તો પચાસ પણુ ભાગ્યે જ ઉપજાવતો। ! નમ દે એ આગાહી પહેલેથી જ કરી હતી. ને પોતે પોતાના સિહ્ાંતમાં અગળ રહીને સાહિત્ય- સમાજની સેવા કરવામાં જ વખત ગાળ્યે.

નમદ આજે પષુ તરણું યે।હ તરીકે જવે છે. એનો જ્વન-સ'દેરા યુદ્ધના છે. એણું જે જે કામ શરૂ કર્યા-મહાકાબ્વ, વીરકાબ્ય, રણુગીતો, નિબ'ધો, જીવનચરિત્રો, ઇતિહાસ, કવિચરિત્રો, રાજકારણુ, શખ્દશ ---એ સધળાં, આજે સે। વર્ષ પછી અધુરાં જ પડ્ચાં છે. નમ'દની સ્વપ્નસૃણિ ક્રેઈ ગુજરાતીના દિલમાં ઉતરે, અને કેવળ સાહિત્ય ઉપર જ નિર્વાહ કરવાનું આધુનિક સાહિત્યકારો માટે શકય બને --તો જ એ સ્તત'ત્રતામાંથી મહાકાવ્ય જન્મ પામે. અથવા તો તરુણુયોદ્દધાના આન'દથી સ્વપ્નજવન જીવવાની ધગશ ગુજરાતના એકાદ સમર્થ સાહિત્યકારમાં જન્મે તો એના ખૂનથી ગુજરાતની ધરતી તો! રમાશે -- ગુજરાતીઓ કદાચ એના મરણુ પછી એક ખે શોકસભા કરશે --પણુ રક ગુજરાતનું સાહિત્ય સમૃહ્દ બનવાનું તો એ રીતે જ શકય છે. કોઈ શક્ષને છાણુનું ખાતર જેઇએ છીએ, લીંખુડીને હાડકાનું ખાતર જેઇએ છીએ, ગુલાબને મચ્છીનું ખાતર જોઇએ છીએ, મીદ્ટી દ્રાક્ષને લોહીનું ખાતર જેઇએ છીએ, પણુ સ્વત'ત્રતા અને સાહિત્ય એ બત્ઞેને નરવીરોના માંસમેદનું ખાતર જેઈ એ છીએ; આજે પ્રેમાનદ, નમદ, હાજમકમ્મદ એ ખધા કોઇ જગ્યાએ ભેગા હોવાનું શકય છે કે નહિ તે ખબર નથી, પણુ એવુ શકય જશેય તો કદાચ એ સધળા અટ્દાસ્ય કરીને પોત પેતાના સમાર ભો નઇ રલા હશે, અને નમદ તો ખોલતા હશે કે “રે ગ'ડુ ગુજરાતીઓ ! પુરુષતે પૂજે છે, પણુ એના પ્રયત્નના એક અ'શ તા તમાર જવનસામથ્યથી શણુગારો। ! --' નમંદની છબીમાં દેખા દેતી પેલી વિવાદ્સૂચક અમુલિ વખતે ઇંગ્લ'ડના કિનારા તરશ્‌ ભનાર્ડશેને બતાવી રહી હરે : એમ કહેતી કે ' આ નયે ? -- છે ગેમવી નનિભ યતા તમારામાંથી કૈઇમાં ? '

47
લેખ
વાતાયાન
0.0
"વાતાયન" એ વિચારપ્રેરક અને વૈવિધ્યસભર કવિતાઓનો સંગ્રહ છે જે પ્રેમ અને પ્રકૃતિથી લઈને આત્મનિરીક્ષણ અને સામાજિક મુદ્દાઓ સુધીના વિવિધ વિષયોને પાર કરે છે. ભાષામાં લેખકની નિપુણતા ઉત્તેજક છંદોમાં ઝળકે છે, દરેક એક અનન્ય પરિપ્રેક્ષ્ય અને ભાવનાત્મક ઊંડાણ પ્રદાન કરે છે. કવિતાઓ એ માનવ અનુભવની સફર છે, જે જીવનના સારને સુંદર રીતે કબજે કરે છે. વાટાયન દ્વારા આબેહૂબ છબી અને રૂપકોનો ઉપયોગ આ પુસ્તકને કવિતાના ઉત્સાહીઓ માટે વાંચવા માટે આકર્ષક બનાવે છે, જે માનવ આત્માની જટિલતાઓની ઝલક આપે છે. તે તેના વાચકોમાં ગહન લાગણીઓ અને ચિંતન જગાડવા માટે શબ્દોની શક્તિનો પુરાવો છે.
1

સાહિત્યના લોકપ્રિય પ્રકારો

7 November 2023
2
0
0

નેબ્‌ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ

2

સાહિત્ય અને લખાણ

7 November 2023
1
0
0

દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ

3

કલાકારની નિષ્ક્રિયતા

7 November 2023
0
0
0

નેન્‌્‌ંદિત્યકાર, કલાકાર કે હરકોઈ માનસી ક્રિયાના ઉપાસક ઉપર અત્યારે જે કઇ મોટામાં મેટે! દોષ આરેપાતો હોય તે તે તેની નિષ્ક્રિતતા વિષેને। છે. ક્રિયામાત્ર ઉપકારક છે માટે તેણું ક્રિયા કરવી એમ કોઈ કહેવા માગત

4

શાસ્રીયતા : સરસતા

7 November 2023
0
0
0

સનાતન છે. એમની વચ્ચેનો વિસ'વાદ પણુ સનાતન છે. એ વિસ'વાદમાંથી સ'વાદ જન્માવવાતી આવસ્યકતા પણુ યુગયુગ”જૂની છે, અને જ્યારે યારે એ સવાદ જન્મે છે--જ્યારે રાસ્ત્રીયતા રસિક બતે છે, અતે રસિકતા રાસ્ત્રીય બને છે,

5

જીવનની અકિ'ચનતા

7 November 2023
0
0
0

વનમાં મહાન પ્રશ્નોના ઉકેલ માટે મથવું એમાં એક પ્રકારનું વીરત્વ છે; મહાન સ્વપ્નોની ભૂમિકાએ રચવી એમાં વીરત્વ છે; જ્યાં સધળાંને સપણ પરાજય દેખાય ત્યાં આશા ને શ્રદ્ધા રાખવાં એમાં પણ વીરત્વ છે; પરતુ એ સધળાં

6

જીવનસ ગ્રામ અને જ્વનસ'ગીત

7 November 2023
0
0
0

ફેલસક પ્નટે એક જગ્યાએ એક સુંદર વિચાર આપ્યે। છે ડે માણુસ કુદરતી રીતે પોતાના પાડોશીને ચાહનારે તેમ જ ધિક્કારનારે એમ બન્ને વિરે।ધી વર્તન કરનારે બતી શકે છે. કોઇ માણુસને એના યુદરતી મડળથી દૂર કરવામાં આવે તો

7

ખુદ્ધિ વિરુદ્ ભાવના

7 November 2023
0
0
0

બ્રુશ્ધિના દરબારમાં ભાવના, લન્ક્તરીલ મુખે પોતાના અસ્તિ" ત્વનતી જરૂરિયાત સિદ્ધ કરવા ઊભી હે।ય, એવી સ્થિતિ આજે આવી છે. એક રીતે ગણુ તો ખુદ્ધિ વિસુદ્દ ભાવના - એવા વિત્રહી વિભાગનું કેઈ કારણુ તમને જડશે નહિઃ

8

જુવાની ટકાવવી હે।ય તે

7 November 2023
0
0
0

વાની જેવી પણુ કેઇ ચીન છે. સોને એ ટકાવવાતી જી ઇચ્છા હેય છે. કેઈ એ ટકાવી રાકતું નથા એ ૦૪%ીક્ત છે. એ ટ૪%ી શકે તેવી વસ્તુ છે એ કલ્પના છે. એને ટકાવવી જ્નેઇઃએ એ આદશ છે. અને ટકાવવાની કલા છે--એ રશાસ્્ર છે. વય

9

સાહિત્ય અને પ્રજ્નજીવન

8 November 2023
0
0
0

કાર દિવસ ન હતો એટલે વાચનને! શેખ લેકેમાં આને વધતો નય છે, અને પરિણામે, જરા વિરોધાભાસી લાગે ગેવું કહી શકાય કે, સાહિત્ય પ્રત્યેતી અભિસ્ચિ ઘટતી જય છે. કોઇના મનમાં શકા થશે કે સાહિત્યનાં જે રૂપો શિષ્ટ જે

10

આનદ

8 November 2023
0
0
0

જવાનોની અતિ પ્રિય વસ્તુ આન'દ છે. જછવનને, વિષાદતી મ્યાલીમાંથી ન્યાં સધી એકાદ રસબિ'દુ સાંપડયુ' નથી, ત્યાં ઞુધાં જવનમાં એર્‌ પ્રકારની મસ્ત ખુમારી અને તાજગી ભરેલી હૈય છે; અનુભવથી રીઢા થયેલા પણુ હતાશ નહિ ભ

11

પત્રકારત્વને અધિકાર

8 November 2023
0
0
0

અધિકાર વિના મેળવેલી વરતુએ એના મેળવનારને સ'તોષ આપતી નથી કે એની દષ્તિતે વિશાળ બનાવતી નથી. જીવનમાં અધિકાર એ પણ એક મૂલ્યવાન વારસા છે. ક્રેઈ પણુ વરતુ મેળવતાં પહેલાં માણુસે એના અધિકાર માટેની યોગ્યતા 'સિદ્ધ

12

આપણુ ગુજરાત

8 November 2023
1
0
0

અમ।ષષે સૌને ભાગે આજે જે ગુજરાત આવ્યું છે તે ગરીખમાં ગરીબ છે ને સમૃહ્ધમાં સમૃદ્દ છે. માતા કુ'તા જેમ વારવાર આશીર્વાદ આપતાં કે પાંચે ભાઈ એઓ સરખે ભાગે વહે'ચી લે।, તેમ ગુજરાતીઓ માટે સરખે ભાગે વડેં'ચી લેવાન

13

એ વિષય નતશેધનને। છે

8 November 2023
0
0
0

કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ

14

લખાણમાં કૃત્રિમતાનુ' બાહુલ્ય

8 November 2023
0
0
0

સાણસના બોલની પેઠે એના લખાણુમાં કચારે કૃત્રિમતા આવે છે એ પણુ વિવેચનને। વિષય છે. માનસિક વલણે। મ્રહણુ કરવાતી શક્તિવાળા અને કલ્પનાની ભૂમિકા સમજવાની આવડતવાળે। સાચે। વિવેચક, ધડીના છઠ્ઠા ભાગમાં, જેમ ઘઉ'માંથી

15

ડમોકંસી--પ્રજવાદ જ ટાળાવાદ ?

8 November 2023
0
0
0

બહુમતીથી ચાલતાં ત'ત્રો પણુ પાછળના સાચ્ચા પીઠબળ વિના અત્ય'ત પાંગળાં ને આંધળાં બની શકે છે. એક અ'શ્રેજ લેખકઃ લપ્મે છે ક્રે પ્રજ્નઝીય બહુમતી કયા પ્રકારનું સ્વરૂપ લેશે તેના ધણુ આધાર મુખ્યત્વે ત્રણુ બાબતો ઉ

16

દુઃખ

8 November 2023
0
0
0

ખને એક સ્રીએ કલુંઃ ' અમને દુઃખ વિષે કાંધકે કહો. ' અને તેણું કહ્યુ": “તમારા સાનને વી'ટળાઈ ને ધેરી રહેલું એક અહારનુ' પડ છે. એ પડ જે સાધન વડે ભેદ્યાય તેમ છે, તે તમારા સાધનનુ* નામ દુઃખ. ગે।ટલામાંથી, જેવી

17

નવી વિચારણની ભૂમિકા

9 November 2023
0
0
0

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

18

આમ તે। શી રીતે આગળ વધાય ?

9 November 2023
0
0
0

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

19

સિદ્ધાંત વિનાની પ્રવૃત્તિ

9 November 2023
0
0
0

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

20

સ'હારો અથવા સ'સ્કારો

9 November 2023
0
0
0

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

21

લોક્ત'ત્ર : વર્તમાનપત્ર અને સાહિત્ય

9 November 2023
0
0
0

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

22

જીવન વિષે વિચાર

9 November 2023
0
0
0

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

23

આટલી વસ્તુએ ફરી સજીવન કરો

9 November 2023
0
0
0

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

24

પરાજવૅ

9 November 2023
0
0
0

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

25

ધમ':--એક અચિ'ત્ય શકિત

10 November 2023
0
0
0

સાનવજીવનની ખરી કરણુતા આ છે કે, જે એનું પોતાનું ખરી રીતે જીવનસામથ્ય નથી, એને એ પોતાનું સામથ્ય' ગણુતે। આવ્યે છે. અતે જે ખરી રીતે એનું સામથ્ય છે, એને એ એક પ્રકારને ભ્રમ માનતો આવ્યો છે. ધર્મનું આજે જવનક્ર

26

થોડાં રજકણ

10 November 2023
0
0
0

તુમને આ ખખર છે ? તમે જે વિચારે! વ્યકત કરે। છે। એ બણી વખત તમારું બ'ધન પણુ ખતી નનય છે ! બીજના વાદનો અનુવાદ કરવાની હૉંશિયારી--એ શકિત વિષે તમને ગમે તેટલે વિશ્વાસ હેય, છતાં ન્યારે એ પ્રચલિત વાદ, વાસી થઇ જય

27

જર્નાલીઝમ ?

10 November 2023
0
0
0

જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ

28

નવી પ્રન્ન નવી રચના

10 November 2023
0
0
0

કટલીક વસ્તુઓ કોઇ દિવસ ₹#દ થતી નથી. કટલીક વસ્તુઓ %્રાઈ દિવસ જુવાની ન્નણુતી નથી. નવરચના કરવા મથનારે આ આ વસ્તુઓને પરિચય સાધવાતો હોય છે. જે એ કોયડાનો એ ઉકેલ લાવી શકે તે જ એ નવી સમર્થ પ્ર'કનના જન્મ માટે શક

29

ગુજરાતને પ્રાંતિક વિકાસ

10 November 2023
0
0
0

જેવી રીતે માણુસ પોતાની વિશિજીતાને લીધે સમાજમાં મહત્ત્વનું સ્થાન મેળવે છે અતે સમણ્તી ઉત્ક્રાન્તિમાં પોતાને હિસ્સે! નોંધાવી શકે છે, તેવી રીતે આપણી અત્યારની રાષ્ટ્રવ્યાપી સાંસ્કારિક એકતા માટે પણુ દરેક પ્

30

ર'ગભાંમનુ' સજન

10 November 2023
0
0
0

રેગભૂમિને ધાર્મિક ગહનતામાંથી ઉત્પ્ત થયેલી કહી શકાય. નિત્યકજવનના સામાન્ય કાયકમમાંથી માણુસ ઘડીભર પોતાની ન્નતને ઊંચે લાવવા પ્રયત્ન કરે-પ્રાર્થનાદારા, ધામિકવિધિઓદ્દારા, ભજને।&ારા-અને એ રીતે પોતાને, પોતાના

31

જીવનચડકુ

10 November 2023
0
0
0

નેતૃત્યરો ધનથી બીજે દરજ્જે માનવને નિત્ય વિકાસ પ્રત્યે અભિમુખ રાખનાર કેઇ આદશ, વ્યવહારમાં મ્રથિત થયો હેય તે તે પ્રેમનો છે. પ્રેમ શબ્દની બ્યજના અતિવ્યાપક છે એ ખરું, પણુ એને લક્ષિતાથ' વ્યવહારમાં તો સ્ત્રી

32

ઇતિહાસ જીવન અને કલ્પના

10 November 2023
0
0
0

ભંતકાળના ઇતિહાસમાં કે માતવવ'શના અવશેષોમાં ભ્રમણ કરવાની કલા જેને સાષ્ય હોય, તેને એમાંથી બહુમૂલ્ય સમૃદ્ધિ મળે છે. જ્યારે એ કલા સાપ્ય ન હેય એવાને મુકાબલે તદ્દન નિર્માલ્ત એવી થોડીક માહિતી માત્ર એમાંથી મળે

33

ઉત્સવો, મનના આરોગ્ય માટે છે

11 November 2023
3
0
0

જ[રીરની પેઠે મનને પણુ પોતાનું આરોગ્ય છે. એ આરેગ્ય ન્નળવવા માટે જ ઉત્સવોની યોજના છે, એ વિષેની આજે ભાગ્યે જ ક્રેઇને માહિતી રહી હશે. હરેક સમયે આમ થાય છે, માટે આપણે પણુ એ સમયે એ પ્રમાણે કરવું, એવા યાંત્રિ

34

સુખ

11 November 2023
0
0
0

શોક કે આનદ માણુસને ખે સ્થિતિમાં સ્પર્શી શકતાં નથી. ક્રાં એ જડ હોય તે. અથવા એ સાધુ હેય તો. સગીત વિષે કહેલ પરતી વ્યાખ્યા ઘણી મને૬ત્તિએ પરત્વે લગાડી શકાય. પણુ આન'દ ને શેક વિષે તો એ વિશેષ અથ'વાહી છે. કારણ

35

મૃત્યુ'જયી માનવ

11 November 2023
0
0
0

અંતે, ખતી શક્રે તેટલું દૂર ઠેલવાતી આપણી સોની ઇચ્છા હે।ય છે. િજિવિષા--એટલે જવનની ઇચ્છા--દરેક મતુષ્યને હોય છે. મૃત્યુ પછી શું છે એ આપણુને કે!ઇને ખબર નથી. કાંઈક હશે, એમ કેટલાક અનુમાન કરે છે. કાંઈ હોઈ શકે

36

લે।કાચાર

11 November 2023
0
0
0

કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય ત

37

અધઃજ્ઞાન

11 November 2023
0
0
0

જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા

38

ગ્રામ પુનરૂચના

11 November 2023
0
0
0

“બણબૉસ્ખે આપણુને સૌને એક રીતે જંગ્રત કર્યા. એણે બતાવ્યું કૈ માનવજ્વનમાં સોથી વધારેમાં વધારે મહાન વિતાશક શક્તિ તરીકે પણુ વિજ્ઞાનની વસ્તુ હોઈ શકે. છતાં જે એને સજે છે એના કરતાં એ વધુ મહાન નથી. એટલે કે વ્

39

વિવેચનનેો અધિકાર

15 November 2023
0
0
0

માણસની *૬ત્તિઓને। અભ્યાસ જે સાધન વડે શકય છે તે ચિત્તશાસ્ત્ર, ઘણું જ” અનિશ્રયાત્મક ને વિવાદાત્મક શાસ્્ર છે. એની પરિભાષા પણુ ૫ત8૫૦-કેટલેક અ'શે દુર્પ્રાલ છે. મન પોતે, દેહથી કેઈ જુદો પદાર્થ છે, કૈ માત્ર શ

40

વાર્તાલાપની કલા

15 November 2023
0
0
0

નેન હિંત્યક્ષેત્રમાં તો વાર્તાલાપનુ' મહત્ત્વ ધણું જણીતું છે. અંગ્રેજ સાહિત્યનાં કેરી હાઉસે અને ડ્રાન્સની કલમો એ વિષે વિખ્યાત છે. પરતુ આપણે ત્યાં તો ગામડાના “ ચોરા ' અને “ દાયરા ' જેનું કાંઇક, શહેરી જવ

41

ટૂંકી વાર્તા

15 November 2023
0
0
0

વ્ાર્તાસાહિત્યના ઉદ્ભવ વિષે એક એવી કાલ્પનિક અને છ્તાં વાસ્તવિક માન્યતા છે કે વાર્તાસાહિત્ય સ્રીઓ માટે જન્મ્યું $ સ્રીઓએ એને ઘણુ અ'શે પોષ્યું : અને આઓ માટે એ જરૂરી બન્યું. અ કથન કાંઈ તત્ત્વતઃ સોએ સે। ટ

42

બેરખો

15 November 2023
0
0
0

“અ!જ મતે એક નવીન જ વિષય સાંભરે છે. ખેરેખેો. આપણુ।માં ધણાને એ પશુ છે, પક્ષી છે, કે કોઈ વસતુ છે એનું કદાચ ધ્યાન નહિ હેય. ગુજરાતી નેડણીકોષ [આદત્તિ ત્રોછ: ૧૯૩૭] માં રૂદ્રક્ષતા મોટા મણુકાની માળા એવે! એનો અ

43

પવિત્ર મને પતિત

15 November 2023
0
0
0

પૃઠ્ઠી શહેરનો એક ન્યાયાધીશ ઊભો થયો અને તેશે કહયુ” 3. “પ્રભુ ! ગુના વિષે અતે ચુનાની રિક્ષા વિષે કાંઈક કરો. ' અને તેણું જવામ આપ્યે!ઃ “ ન્યારે તમારો આત્મા ભ્રમમાં કૈ ભ્રમણામાં પડી ”નય છે લારે તમે

44

કવિતા

15 November 2023
0
0
0

કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ

45

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
1
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

46

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

47

ગુજરાતને વીરકવિ નમદ

15 November 2023
0
0
0

ગેકરાતના વીરકતિ નમ'દનેો અ। અભ્યાસ એનું સાહિત્યમૃથ્યાંકત કરવા માટે નથી; પણુ એના જવનકથનમાંથી મળતી હકીકતો દ્દારા નમંદમાનવનું' રેખાંકન કરવા માટે છે. ઠ'ડી તાકાત માણુસ શ રીતે મેળવી શકે છે એ જણષુતવા માટે એનુ

---

એક પુસ્તક વાંચો