કેરળના ઉચ્ચ ન્યાયાલયે૨૦૦૯માં લવ જિહાદ અંગેરાજ્યનેકાયદો બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેણેકહ્યું હતું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. કેરળના સામ્યવાદી અનેકૉંગ્રે કૉં સ – એમ બંનેમુખ્ય પ્રધાનો આ અંગેઆંકડા સાથેબોલી ચૂક્યા છે, પરંતુઆજે એ જ કૉંગ્રેસ, સામ્યવાદીઓ, બુદ્ધુજીવીઓ લવ જિહાદ અને‘ધ કેરળ સ્ટૉરી’નેનકારી રહ્યા છે.
વાસ્તવિકતા ૧.
વર્ષ૨૦૦૯. કેરળના ઉચ્ચ ન્યાયાલયે૯ ડિસેમ્બર ૨૦૦૯ના દિનેકહ્યું કે રાજ્યમાં ‘લવ’ના નામે‘બળજબરીપૂર્વક પંથાંતરણ’નો ભયંકર ખેલ ચાલી રહ્યો છે. આવી છેતરપિંડી દ્વારા થતા અપરાધોનેઅટકાવવા રાજ્ય કાયદો ઘડે. કોઈનેએમ લાગેકે ‘લવ જિહાદ’ શબ્દ તો ઇસ્લામ પ્રત્યેઘૃણા કરતા હિન્દુસંગઠનોએ ઉપજાવી કાઢ્યો હશે, તો તેખોટી વાત છે. કેરળ ઉચ્ચ ન્યાયાલયે‘લવ જિહાદ’ કેસોની ડાયરી જોઈ અનેતેપછી આ કેસમાં જે બેમુસ્લિ મ
યુવકો મુસ્લિ મેત્તર પંથની યુવતીઓનેમુસ્લિ મ યુવકો સાથેલગ્ન કરી તેમનેપંથાંતરિત કરવાના અપરાધમાંલાગેલા હતા તેમનેજામીન આપવા નકાર્યુંહતું.
ન્યાયાલયેકહ્યું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી છોકરીઓનેમુસ્લિ મ બનાવવા માટે વ્યવસ્થિ ત આયોજનપૂર્વકના પ્રયાસો ચાલી રહ્યા છે. ન્યાયાલયે
આંકડાઓનેટાંકીનેકહ્યુંકે છેલ્લાંચાર વર્ષમાં(એટલેકે ૨૦૦૫-૨૦૦૯ સમયગાળામાં) ૩,૦૦૦-૪,૦૦૦ છોકરીઓનેપ્રેમમાંપાડીનેતેમનાંપંથાંતરણ કરાવાયાં
છે. સારા ઘરની અનેઉચ્ચ જ્ઞાતિની હિન્દુ અનેખ્રિસ્તી છોકરીઓનેફસાવીનેતેમને મુસ્લિ મ બનાવવાની યોજના છે. ન્યાયાલયેકહ્યુંકે લવ જિહાદનુંષડયંત્ર
તો છેકછે ૧૯૯૬થી કેટલાંક મુસ્લિ મ સંગઠનો ના આશીર્વાદથી ચાલુથયુંછે.
સેક્યુલરોની આજ દિન સુધી પ્રતિક્રિયા : લવ જિહાદ જેવું જે કંઈ છે જ નહીં.હીં બેઅલગ પંથના લોકો વચ્ચેપ્રેમ હોઈ શકે છે. તેમાં વાંધો શું છે? આવું હિન્દુબુદ્ધુજીવીઓ પણ કહેતા હોય છે.
વાસ્તવિકતા ૨:
વર્ષ૨૦૧૦. આજથી ૧૩ વર્ષપહેલાં. કેરળના પૂર્વમુખ્ય પ્રધાન અનેસીપીએમ નેતા વી. એસ. અચ્યુતાનંદનેઈ. સ. ૨૦૧૦માંતેમના એક ઇન્ટરવ્યૂમાંકહ્યુંહતુંકે પૉપ્યૂલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા નાણાં અને લગ્ન દ્વારા આવનારાં વીસ વર્ષમાં કેરળનેમુસ્લિ મ બહુમતી રાજ્ય બનાવી દેવા માગેછે. મુસ્લિ મ કટ્ટરવાદીઓપંથાંતરણનેપ્રોત્સાહન દ્વારા પોતાનો પ્રભાવ વધારવા માગેછે. કેરળમાંમુસ્લિ મ અનેખ્રિસ્તી સાંપ્રદાયિકતા (કોમવાદ) વધી રહી છે.કૉંગ્રે સહિત સેક્યુલરોની પ્રતિક્રિયા: આ તો હિન્દુઓ અનેખ્રિસ્તી સમુદાયની કોરી કલ્પના છે.
વાસ્તવિકતા ૩:
વર્ષ૨૦૧૨. હવેકૉંગ્રે કૉં સ સત્તામાં છે ત્યારે ખેલ કેવા બદલાય છે તેજુઓ. મુખ્ય પ્રધાન ઓમેન ચંડી ૨૫ જૂન ૨૦૧૨ના દિનેવિધાનસભામાં (વિધાનસભામાંશબ્દ બેવાર વાંચવો , કારણકે વિધાનસભા કે સંસદમાં ખોટું બોલી શકાતું નથી) જાહેર કરે છે કે વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૨ સુધીમાં કેરળની ૨,૬૬૭યુવતીઓનું ઇસ્લામમાં પંથાંતરણ કરવામાં આવ્યું છે. તેમણેઆ ઉત્તર સીપીએમનાં ધારાસભ્ય કે. કે. લતિકાના પ્રશ્ન માટે આપ્યો હતો. તેમણેઆમાં કહ્યુંહતુંકે આ ૨,૬૬૭ પૈકી ૨,૧૯૫ હિન્દુ અને૪૯૫ ખ્રિસ્તી યુવતીઓ હતી. જોકે તેમણેઆ પંથાંતરણ બળજબરીપૂર્વક થયા નુંઅનેલવજિહાદ જેવું જે કંઈ હોવાનુંનકાર્યુંહતું.
સેક્યુલરોની પ્રતિક્રિયા:આ વખતેખાસ ઉહાપોહ થયો નહીં,હીં કારણકે કૉંગ્રે કૉં સના મુખ્ય પ્રધાન હતા.
વાસ્તવકિતા ૪.
વર્ષ૨૦૧૨. ૨૭ જૂન ૨૦૧૨ના દિનેકેરળ ઉચ્ચ ન્યાયાલયેકૉઝિકૉડ પોલીસ કમિશનરનેએક ‘લવ જિહાદ’ના કેસની તપાસ કરવા કહ્યું હતું. તેમાં ૨૦ વર્ષનીહિન્દુ યુવતી, તેનાં મા તાપિતાએ કૉર્ટમાં હેબિયસ કૉર્પ્સયાચિકા દાખલ કરી તેપછી કોચીની હૉસ્પિટલમાં મુસ્લિ મ છોકરા સાથેભાગી ગઈ હતી. ૧૯જુલાઈએ ૩૧ વર્ષની ખ્રિસ્તી ગૃહિણી દીપા ચેરિયન મુસ્લિ મ બની ગઈ. તેની ધરપકડ જેલજેમાંએક આતંકવાદીનેસિમ કાર્ડ આપવા માટે કરાઈ હતી.
સેક્યુલરોની પ્રતિક્રિયા: લવ જિહાદ જેવું જે કંઈ હોતું નથી. ઇસ્લામ પંથનેજ આતંકવાદ સાથેકોઈ સંબંધ નથી તો પછી લવ જિહાદ, પંથાંતરણ અનેતેનેઆતંકવાદ સાથેસંબંધ સાવ ઉપજાવી કાઢેલી વાત છે.
વાસ્તવિકતા ૫.
વર્ષ૨૦૦૯. ગ્લૉબલ કાઉન્સિલ ઑફ ઇન્ડિ યન ક્રિશ્ચિયન્સેકહ્યું કે “કેરળમાં લવ જિહાદ એ વૈશ્વિક ઇસ્લામીકરણના પ્રૉજેક્જેટના ભાગરૂપેછે.” અહીં સાડીસત્તરસો વા ર નોંધનોં વું રહ્યુંકે લવ જિહાદ શબ્દ ખ્રિસ્તીઓના સંગઠનેવાપર્યો છે. તેઓ તો હિન્દુવાદી વિરુદ્ધ હોય છે. સંઘ પરિવાર અનેભાજપ વિરુદ્ધ હોય
છે. તો તેઓ પણ કેમ સંઘ પરિવારની ભાષા બોલવા લાગ્યા? એવું નથી. ખ્રિસ્તીઓ પણ એટલા જ ભુક્તભોગી છે. વર્ષ૨૦૦૯માં કેરળ કેથોલિક બિશપ
કાઉન્સિલ (કેસીબીસી)એ કહ્યુંકે વર્ષ૨૦૦૬થી વર્ષ૨૦૦૯ સુધીમાં૨,૬૦૦થી વધુખ્રિસ્તી યુવતીઓનુંપંથાંતરણ કરવામાંઆવ્યુંછે.
સેક્યુલરોની પ્રતિક્રિયા: મૌન. દેશભરના મિડિયામાંઆ સમાચાર જ ન આવ્ય
વાસ્તવિકતા ૬.
વર્ષ૨૦૨૧. સાઇરો મલબાર ચર્ચે‘લવ જિહાદ’ સામે૧૩૦ પાનાંની પુસ્તિ કા બહાર પાડી. આ પુસ્તિ કા દસમાથી બારમા ધોરણની યુવતીઓ માટે હતી.ચર્ચમાં યુવા ન કેથોલિક લોકોમાં તેનેવહેંચવામાંઆવી. આ પુસ્તિ કામાંઆ જિહાદીઓ કઈ રીતેલવ જિહાદ કરે છે તેસમજાવતા છ બિન્દુઓ હતા. ૧.પહેલાંતો તેઓ શિકાર નક્કી કરે છે. શિકાર યુવતી અનેતેના પરિવાર વિશેબધી માહિતી એકઠી કરે છે. તેપછી યુવતીનો જન્મદિવસ જાણી તેનેબર્થડે
ગિફ્ટ આપી તેનેલલચાવાય છે. ૨. જિહા દીઓ યુવતી સાથેફૉન અનેસૉશિયલ મિડિયા દ્વારા નિયમિત સંપર્ક રાખેછે. (તેરા પીછા ના છોડૂંગા સોનિયે,ભેજ દે ચાહે જેલજે મેંની જેમજે ) આ વાતચીતમાં યુવતીઓ પોતાની અંગત માહિતી આપી દે છે જેનો જે પછી દુરુપયોગ કરવામાંઆવેછે. ૩. ત્રીજા તબક્કામાં
જિહાદીઓ યુવતીઓનેપોતાના ઘરે બોલાવેછે. તેમની સાથેઅલબત્ત, મુસ્લિ મ બહેનપણીઓ પણ હોય છે જેથી જે જિહાદીઓના આશય પર કોઈનેશંકા ન
જાય. તેઓ તેમના મનમાંઠસાવેછે કે જુઓ, તમારા ઘર/પરિવાર કરતાંઅમારો ઘર/પરિવાર કેટલો પ્રેમાળ છે. યુવતીઓનેરમઝાનમાં ઇફ્તાર પાર્ટીઓમાં
બોલાવવામાંઆવેછે. ૪. તેપછી એટલી નિકટતા તો આવી ગઈ હોય છે કે જિહાદીઓ હિન્દુ કે ખ્રિસ્તી યુવતીઓના નખ, વાળની લટ કે રૂમાલ લઈ શકે.
તેપછી જિહાદીઓ તેના પર ‘ઓથી કેટ્ટલ’ (એક પ્રકારનો કાળો જાદુ) કરે છે. તેથી આ યુવતીઓ તેમનાથી વશીભૂત થઈ જાય છે. ૫. હવેછોકરીઓ
સંપૂર્ણપણેજિહાદીઓના વશમાંહોય છે. તેથી તેઓ તેમની સાથેશારીરિક સંબંધ બનાવેછે. (વશીકરણ ન કર્યુંહોય તો પણ હિન્દુ-ખ્રિસ્તીના ઘરમાંટીવી,
ફિલ્મ, વેબસીરિઝ, છાપાં, મેગેઝિન વગેરે ઉત્તેજિત કરનારી સામગ્રી હોય છે તેથી છોકરી શારીરિક સંબંધ તરફ આકર્ષાતી હોય છે). તેપછી તેમને
બ્લેકમેઇલ કરાય છે. ૬. છેલ્લા તબક્કામાં છોકરીનેતેમનાં માબાપથી સંપૂર્ણદૂર કરી, તેમની સાથેલગ્ન કરી, તેમનું ઇસ્લામમાં પંથાંતરણ કરાવી, તેનેબે-
ત્રણ છો કરા થઈ જાય પછી તેનેઆઈએસઆઈએસની ત્રાસવાદી બનવા અથવા તેત્રાસવાદીઓની વાસના મિટાવવા અખાતના દેશોમાંમોકલી દેવામાં
આવેછે.
સેક્યુલરોની પ્રતિક્રિયા: રાષ્ટ્રી ય સ્તરે મિડિયા માં તો આ સમાચાર એટલા આવ્યા જ નહીં,હીં ગુજરાત જેવી જે પ્રાદેશિક કક્ષાએ પણ ‘સાધના’ અનેઆ લેખકજેવા જે ગણ્યા ગાંઠ્યા લો કોએ લખ્યું. પરંતુ‘ધ ક્વિન્ટ’ અનેશેખર ગુપ્તના ‘ધ પ્રિન્ટ’ જેવાં જે પૉર્ટલેએકાદ-બેખ્રિસ્તી યુવતી અનેઍડ્વૉકેટની પ્રતિક્રિયા લઈ છાપ્યું
કે ચર્ચખ્રિસ્તી યુવતીઓનેએકલી પાડી દેવા માગેછે અનેઆવુંકંઈ હોય જ નહીં.હીં
સેક્યુલરોની પ્રતિક્રિયા: કેરળના કૉં ગ્રે કૉં સ નેતા શશી થરૂરે આવું કંઈ કેરળમાં થતું હોવાનુંનકારી કાઢ્યું. કેરળ કૉંગ્રે કૉં સના નેતા એમ. એમ. હસનેઆ ફિલ્મપર પ્રતિબંધ લગાવવા માગણી કરી. કેરળના કોચીમાં યુવા કૉંગ્રે કૉં સેઆ ફિલ્મની રજૂઆત સામેઉગ્ર વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ સાથેતેની અથડામણ થઈ. વિવિધ રાજ્યોની ભાજપ સરકારોના પ્રધાનો ‘પઠાણ’ જેવી જે કોઈ ફિલ્મના બહિષ્કારની વાત કરે તો, બસ, આ જ કામ કરે છે, તેવું કહી તેમની ટીકાથાય છે, પરંતુકેરળમાં સંસ્કૃતિ પ્રધાન સા જી ચેરિયને‘ધ કેરળસ્ટૉરી ’નો બહિષ્કાર કરવા અપીલ કરી. કૉંગ્રે કૉં સના સાથી પક્ષ અનેભારતના ભાગલા માટેજવાબદાર ઇન્ડિયન મુસ્લિ મ લીગેઆને‘પ્રૉપેગેન્ડા’ ફિલ્મ ગણાવી.