‘શિવલિંગ’ Shivling અર્થનો અનર્થહિન્દુદ્વેષી દ્વે ઓ શિવલિંગને‘લિંગ’ એટલેકે જનનાંગ ગણાવીનેભ્રમણાઓ
ફેલાવી રહ્યા છે
શિવલિંગનો અર્થ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અર્થપુરુષનું પ્રતિક થાય છે. તેવી જ રીતે સ્ત્રીલિંગનો અર્થસ્ત્રીનુંપ્રતિક થાય છે. જ્યા રે નપુસંક લિંગનો અર્થનપુંસકનુંપ્રતિક થાય
મહાન હિન્દુ ધર્મ( Hindu Religion ) ને બદનામ કરવા માટે વિધર્મીઓ અનેક વર્ષોથી પ્રયત્નો કરી રહ્યાંછે. હિન્દુઓ ( Hindu ) ની પરંપરા, જીવનશૈલી,મંદિરો, ધાર્મિક રીતરીવાજો, પૂજા પદ્ધતિ વગેરે વિશેઅનેક ભ્રામક માન્યતાઓ હિન્દુ ( Hindu ) દ્વેષી દ્વે ઓએ ફેલાવી છે. એવી એક ભ્રામક માન્યતા શિવલિંગ( Shivling ) વિશેપણ વિરોધીઓએ વ્યાપ્ત કરી છે. એ માન્યતા છે શિવલિંગને‘લિં ગ’ (જનનાંગ) માનવાની માન્યતા. કેટલાક લોકો દ્વારા શિવલિંગ પૂજા (Shivling Pooja ) ને લઈ સમાજમાંજુઠી ભ્રમણા ફેલાવવામાંઆવી છે કે, હિન્દુઓ ( Hindu ) ‘લિંગ’ અને‘યોની’ની પૂજા કરે છે. વિધિની વક્રતા એ છે કેસ્વધર્મનો ઓછો અભ્યાસ અનેજ્ઞાન ધરાવનારા કેટલાક હિન્દુઓ પણ આ ભ્રામક માન્યતાનેસાચી માની બેઠા છે.ખરેખર રે તો શિવલિંગ એ પુરુષનું લિંગ નથી અનેઆપણેહિન્દુઓ ( Hindu ) લિંગ અનેયોનિની નહીં,હીં પરંતુએક પ્રતિકની પૂજા કરીએ છીએ. માનવીય
ગુપ્તાંગો તરીકે તેનેચી તરીનેવિધર્મીઓએ હિન્દુઓનેભરમાવ્યા છે, પરંતુઅહીં શિવલિંગ ( Shivling ) ની સાચી માહિતી પ્રસ્તુત કરીએ છીએ. જે આપણીસાચી પૂજા પદ્ધતિથી આપણનેપરિચિત કરાવશે.
સંસ્કૃત ભાષા (Sanskrit Language) બધી જ ભાષાઓની જનેતા કહેવામાંઆવે છે. સંસ્કૃત ( Sanskrit ) માંલિંગનો અર્થચિહ્ન, પ્રતિક એવો થાય છે. જેલોકો લિંગનેજનનેદ્રીય કહી અશ્ર્લીલ ચિતરી રહ્યા છે. તેજનનેન્દ્રિ ય માટે સંસ્કૃત ( Sanskrit ) માં ‘શિશ્ર્ન’ એવો ચોક્કસ શબ્દ છે, ત્યારે સંસ્કૃત મુજબ
શિવલિંગનો અર્થ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અર્થપુરુષનું પ્રતિક થાય છે. તેવી જ રીતેસ્ત્રીલિંગનો
અર્થસ્ત્રીનુંપ્રતિક થાય છે. જ્યારે નપુસંક લિંગનો અર્થનપુંસકનુંપ્રતિક થાય છે.
શિવલિંગ શુંછે ? Shivling
શૂન્ય આકા શ, અનંત બ્રહ્માંડ અનેનિરાકા ર પરમ પુરુષના પ્રતિકનેશિવલિંગ ( Shivling ) કહેવામાંઆવ્યું છે. સ્કંદપુરાણ મુજબ આકાશ સ્વયં લિંગ છે.
શિવલિંગ ( Shivling ) વાતાવરણ સહિત ઘુમતી ધરતી તેમજ સમગ્ર અનંત બ્રહ્માંડનો એક્સ એટલેકે ધરી છે. શિવલિંગ ( Shivling ) નો અર્થઅનંત પણ
છે. એટલેકે જેની જે કોઈ ન તો શરૂઆત છે કે ન તો કોઈ અંત.