ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં
પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.
અને પૃથ્વી રૂપાળી ન હોય તો પણુ રૂપાળી લાગે તેવી ખુશાલતી સ્થિતિ હતી. સાત, ચોદ, એકવીસ એમ અઠવાડિયું, અડવાડિયું ગણુતાં, ઓગણુપચાસમે દિવસે એને તાવ ઉત્તરો હતે.
આજે એ પહેલ વહેલો ઓશરીમાં આવીને ગરચ કપડું એદીતે ખેઠો ત્યારે નનણે કેઈ નવા જ આન'દથી પૃથિવી નાચી ૨ડી હોય તેવું એને લાગ્યું. એણે એની માને કહ્યું. પણુ ખરું કે “મા ડું આજે કેઈ શાજ આવે 9 છે કે જમીન આવી ચોખ્ખી બની ગઈ છે ??ભીતી આંખ લૂછતાં માએ જવાબ વાળ્યેઃ “ ખેટા ! : આજે દેડનો શાક “ પ્રાણુ' આવે છે માટે પૃથ્વી રૂપાળી ફપાળી બની છે. '
અને એ સાત આઠ વર્ષતેા છેકરેોા સાના વાડયને સમ સમજ્યો હશે કે નહિ એ કહેવું સુશ્કેલ છે, પણુ જે અગાધ કલ્પના ને સહાતુભૂતિથી ખચ્ચાં મોટાની: વાતનો સાર પકડી કાઢે છે, તેવું કાંઈક ખુશાલ પણુ સમન હશે, કારણુ કે તે તરત જ ખોલ્યો: “ મા ! હવે હું જીવતો રહી ગઢ કાં? હુ મરી જત તો તારે રેવું પડતનાં ? '
જવાબ ન આપવા માટે, ને ભીતી આંખ છૂપાવવા માટે, ફળીમાં જીભ કાઢીને એક ફૂતરૂ ઉભુ હતું તેના તરક મા ફરી અને “ફૂતરં જે તો--જે તો' કહેતી ત્યાંથી આઘી ખસી ગઈ.
પણુ ખુશાલઃ ખુશ ખુશ* હતો. એક તો પોતે' જીવતો રલો એ ભાતથી પણુ એથી વધારે તો પોતાના જીવયવે આંતિ મહત્ત્વનું માનનાર કે!ઇ છે એ જ્ઞાનથી. આત્મગૌરવથી' કે. અતિ'સંતોષથી, તે શહેનશાહતી સાક્ક આનદ ભર્યા ચહેરે. આમ તેમ . જેવા લાગ્યો. અતે એમ ન્નેવામાં જ પોતે કોપ્રના પર સોઢા ઉપકાર કરી રહ્યો છે એ' સમજણથી તેનું જેવું પણુ ખહુ જ ગૌરવ ભર્યું હતું. અનેઃ એટલું' ગૌરવ મૂઠી હાડકાના દેહમાં વધારે પડતું' લાગતું- હતું.
“ ફગલી | કગલી।!', . ,' ખે: ચાર ટીખળીઃ છોકરાં પસાર્ થતાં હતાં. ખુશાલના લેવ!ઈ ગયેલા, ચહેરા, પર%નેઃ ( મૂડી હાડકાના! દેહ પર લિવેચનઃ કર્યા વિના * રહી ' શક્યાં નહિ
એ “જેવું, હોય તે- આઃખુરાલિયે' કેતો લાગે છે
છોકરૉ રમત ગમત મૂજીને ત્યાં ઉભાં રહી ગયાં . . . અશક્ત રારીરં પર આવાં સશક્ત' છોકરાં ટીકા કરે તે ને ખમાયાથી કે પછી, જે માબાપે ઓવાં છોકરાં પેદા કયી તે માબાપની લમમ્ર'થીની કૂર્ મસ્કરી કરવાના હેતુથી, કળીમાંથી પાછું ફરેલું કૂતરું એક બે વખત ભસ્યું નેં છોકરાં સામે ભસે છે એ નેઈઇતે શર્મથી શાંત બતી ગયું. સનુષ્ય જાનવર જેવું વર્તન કરે છે ત્યારે નનનવરે ધણી વખત ધિક્કાર ભરેલી શાંતિ જ ગ્રહણુ કરી લે છે.
ર
છાના છાનાં દર્ષેણુંમાં જવાથી જેં દેહની નિર્બળતા ખુશાલને ખૂંચી ન હતી, તે જ્યારે આવી રીતે જાહેરમાં વિવેચન પાંત્ર બતી, ત્યારે ખૂં'ચવા લાગી. અતે પછી જેમે દીંગણા' માણુસ ઉચા માણુસતી હાજરીમાં હમેશાં એક જાતની નાનમ કે ઉંડી ઉ'હી રારમ અંતુભવે છે એવી શરમ તે પણુ બહાર્ નીકળતાં, વૉતો કરતાં, કે રમતાં અતુર્ભવવા લાગ્યો: શર્મંમાં ધણી વખત છોતે! ધિક્કાર પણું' હોય છે.
એટલે'ખુશાલ જેમ જેમ વધારે સાજે થતો ગયે તેમં તેમ પોતાતી' ટીકા સાંભળોને ધીમે ધીમે સૌથી વિસુખ્ખ થવા લાગ્યો. પાંડૉશીનાં બૈરાં, કેટલીક વંખત તૈ સાંભળે તેમ બોલતાં. “ જેયું સણી ! ખુશાંલ' કેવાં લેવાઈ ગયે! છે, સાવ, હાડકાના માળખો રલ્ો છે. છોકરા, તારી સાને કહેજે હમણાં લોભ ન કરે ને તતે ખવરાવે હો |
તારી સા.બહુ લોભણી છે * છેૂલું' વાક્ય વીંછીના ડ'ખની ,
પેઠે સોંસરવું નીકળીતે બળતરા આપતું* એસાં દ્યા--:અતૈ
દ્યા એટલે પ્રૉતિ નહિ પણ્ ધિક્કાર-સ્પણ હતે. કારણુ ન સમજી શક્યો તો પણુ ખુશાલ સોનાથી વિખૂડું રહેવાતું જ વધારે ને વધારે પસંદ કરવા લાગ્યો,
ધોડા દિવસે પછી ખુશાલ પોતાનું દફતર ખરી, ચોપડીઓ લઈ, “ નવા વાઘા' સજી ખુશખુશાલ બનીને નિશાળે ચાલ્યો. રસ્તામાં સૌ છોકરા તેની સામે ન્નેતા આવતા હતાઃ કેટલાક છાતું છાનું હસતા હતાઃ કેટલાક વળી દોડીને પોતાના આગળ જતા મિત્રતે પકડી ઉભો રાખી, ખુશાલ પસાર થાય ત્યારે હસવાને લહાવો લેતા હતાં. આમ ટીખળી ખતનીને છોકર્ાંએ મજ્ક કરતાં હતાં. ટાલવાળુ' મોટું માથુ, તેમાં નાની પડતી ટોપી, હાડકા જેવા હાથપગ અતે એમાં પાછે ખુશાલંતો રેક. કેઇતી સામે નનેવાતો નહિ, કોઈની સાથે વાત કરવાને નહિ, પણુ પોતાના પાટલુન તે ખૂગના ગૌરવ પર્ અધર ને અધર્ ચાલવાતે।. [નૈેશાળના પર્ગાથેયાં આવ્યાં, ત્યાં સુધી છોકરાએએ પેટભરીને તેની મશ્કરી કરી. અને એટલામાં તા એને “ રાણે-સંગ ' “ સુડદાલ ' “ ગીધડું ' “ સાપોલિયું ' તે એવા એવા કેટલા ય, ઢંગધડા કે અર્થ વિનાના ભાડૂતી ઈલ્કાબો જેવા ઈલ્કાબ પણુ મળી ચૂડયા !
ખુશાલ જ્યારે કલાસમાં દાખલ થયે ત્યારે જૂના માસ્તરને બદલે નવા માસ્તર દેખાયા,
ય | ઉભૂના માસ્તર સાડાસતર રૃપિયાના હતા, નવામાસ્તર સાડાતે૨ રૂપિયાના હતા, , ખુશાલતે આવતે! ન્ેઇતે તેમણે “ખુરશી ૫૨ ખેઠાં ખેઠાં જ પૂછયું:'્રાણુ છો ₹--કયા કલાસમાંથી આવ્યો ?*
ખુશાલ તો “ એ. ખી. સી. ડી. ' બધું ભૂલી ગયેલો, એટલે ઉતાવળમાં . તેનાથી ખોલાઈ ગયું, ' સાહેબ “યુ' કલાસમાંથી, ' છોકરા ખડખડાટ હસી પડયા |
ભોંઠો પડેલો અને શરમીદો તથા ધૂ'આપૂઆ થયેલો ખુશાલ તેમની સામે ન્નેઇ રલો. તેનું ચાલે તો સૌને અડાવે. પણુ એટલામાં તો માસ્તર સાહેમ બોલ્યા.
“ ભાંગ બાંગ તો નથી પીધી નાં ?” ન
ખુશાલે ભાંગ પીધેલી નહિ, પણુ જે પ્રજા, પોતાનાં જવાહીરે સાડાતેર ર્પિયાના હાથમાં સોંપે તેણે ઝેર લીધેલું "ખરૂ, અથવા, અમદાવાદી વાણિયાની પેઠે, ધણી વખત એક તાકો કપડું તે એક છોકરું એ બધાં સરખી કિમ્મતનાં જ ચાય છે | ર
“ હેઠો ખેસ. હેઠે ખેસ.
ખુશાલ મૂહતી માકક ઉભો રલ્યો.
છોકરાએ! ખોલી ઉઠયાઃ “સાહેબ કહે છે હેઠે સછી
હેઠો બેસી જા.
અને યી મેકસીકરોમાં કેટલાં ગામડાં છે તતા તેએ સારા વિષેજ વાત ડરે છે, તેમ લાગવા સાંડયું, કકરાને વહેલો વહેલો હોંશિયાર કરવા માટે માબાપે તેતે નિશાળે ચક્યો હતો. એટલે ખુશાલ ધીમે ધીમે સૌની સાથે તે] થવા લાગ્યો. પણુ નિર્જવ લેસન - સિવાય બીજા ખધા જવન કાર્યમાં વિખૂટો પડવા લાગ્યો. ષે
મ'દ્વાડથી આવેલી નિર્બાળતાને લીધે જરાક ચીડિયા સ્વભાવનો બનેલો ખુશાલ, નિશાળતી પજવણીથી, વધારે નૈ વધારે એકલે! પડતે ગયે. છોકરાં એતે રમાડતાં ૨માઠતાં પણુ ખીજનવ્યા વિના રહેતા નહે; માસ્તર, જ્યારે જ્યારે ખુશાલની શિથિલતા દેખાય ત્યારે ત્યારે “ તારો દેખાવ ઉ'ટના જેવો છે, પણુ અક્લ તો. ગધાડાની છે, એમ કેમ?' એવું કાંઈક સુંદર વાકય ખોલીને, તેતો ઉત્સાહ પહેલેથી જ વધારી દેતા ! પણુ સૌથી વધારે ભય'કર્ ખીના તો અષદાવાદની પાળતી, નવરી સ્ત્રીએ વિષે હતી. ધર્ આંગણે ન ગેટલે પોળમાં ન્યાં હન્નરે લોકના થૂ'ક પડયાં હોય, ગવી પ્રૂળમાંથી, પોતાનાં વાસણુ આલલાં જેવાં સાફ્ કરવામાં, પોળમાં રહેનારી સ્ત્રીએ પાવરધી ગણાય છે! એકાદ પૂણામાં જ્યાં ન ગયેલ ભાત દાળ, ચુંક, . દાતણુની થીરો, “ પ્રજ્નબંધુ ' કે “ ગુજરાતી પચ ' ના ડૂચા, દીવાસળીનાં “ખાલી પ! લીપ્ટનનાં ફૂટલ ડબલાં ક ખીન્' પણુ એવાં જ અનેક રત્નો, અમૂલ્ય ભ'ડારની જેમ હમેશાં સચવાય છે ત્યાં એ ભ'ડારની ચોકી કરતી સ્ત્રીએ, સામે (સામે ખેસીને, “ વેજટેબલ થી વિષે ડૉકટરો સારે અભિપ્રાય આપે છે, ને મે'માન હોય ત્યારે અમે તો એ ઘી
અમદાવાદી પોળના છેફરાંને, સાહેબ, સોટી લઇતે ભણાવવા લ્રાગ્યા !, ન
પરતુ, આ લાંબા મંદવાડે, અતે આવી કનડગતે ખુશાલતે બદલાવી નાખ્યો, હવે જે છોકર મૈત્રી કરવા આવતું, તે પોતાની મશ્કરી કરે છે તેમ તેતે લાગવા માંડયું. જે હસે, તે પોતાની ટાલને હસે છે તેમ તેને, દેખાયું. અને જે કેઈ ખે છોકરા, કાન કરહીને વાત કરે”
તા તેએ સારા વિષેજ વાત ડરે છે, તેમ લાગવા સાંડયું, કકરાને વહેલો વહેલો હોંશિયાર કરવા માટે માબાપે તેતે નિશાળે ચક્યો હતો. એટલે ખુશાલ ધીમે ધીમે સૌની સાથે તે] થવા લાગ્યો. પણુ નિર્જવ લેસન - સિવાય બીજા ખધા જવન કાર્યમાં વિખૂટો પડવા લાગ્યો. ષે
મ'દ્વાડથી આવેલી નિર્બાળતાને લીધે જરાક ચીડિયા સ્વભાવનો બનેલો ખુશાલ, નિશાળતી પજવણીથી, વધારે નૈ વધારે એકલે! પડતે ગયે. છોકરાં એતે રમાડતાં ૨માઠતાં પણુ ખીજનવ્યા વિના રહેતા નહે; માસ્તર, જ્યારે જ્યારે ખુશાલની શિથિલતા દેખાય ત્યારે ત્યારે “ તારો દેખાવ ઉ'ટના જેવો છે, પણુ અક્લ તો. ગધાડાની છે, એમ કેમ?' એવું કાંઈક સુંદર વાકય ખોલીને, તેતો ઉત્સાહ પહેલેથી જ વધારી દેતા ! પણુ સૌથી વધારે ભય'કર્ ખીના તો અષદાવાદની પાળતી, નવરી સ્ત્રીએ વિષે હતી. ધર્ આંગણે ન ગેટલે પોળમાં ન્યાં હન્નરે લોકના થૂ'ક પડયાં હોય, ગવી પ્રૂળમાંથી, પોતાનાં વાસણુ આલલાં જેવાં સાફ્ કરવામાં, પોળમાં રહેનારી સ્ત્રીએ પાવરધી ગણાય છે! એકાદ પૂણામાં જ્યાં ન ગયેલ ભાત દાળ, ચુંક, . દાતણુની થીરો, “ પ્રજ્નબંધુ ' કે “ ગુજરાતી પચ ' ના ડૂચા, દીવાસળીનાં “ખાલી પ! લીપ્ટનનાં ફૂટલ ડબલાં ક ખીન્' પણુ એવાં જ અનેક રત્નો, અમૂલ્ય ભ'ડારની જેમ હમેશાં સચવાય છે ત્યાં એ ભ'ડારની ચોકી કરતી સ્ત્રીએ, સામે (સામે ખેસીને, “ વેજટેબલ થી વિષે ડૉકટરો સારે અભિપ્રાય આપે છે, ને મે'માન હોય ત્યારે અમે તો એ ઘી નવી સ્થપાતી સભામાં સેક્રેટરી શી રીતે થવાય-ભસ, સેને એક જ ધૂન હતી. હું શી રીતે કાંપ્રક પણુ સેળવી શકું. મેળવવું, મેળવવું ને મેળવવું એ જ એતું જવન ધ્યેય ખની રહયું.
આવા જવન ધ્યેયવાળા માણુસો પોતે શી રીતે મેળવે છે, એવી એવી માસ્તરના ઉપદેશમાં શેભે તેવી ષીલ્સુણી, ડોળવા નવરા નથી હોતા. તે તો મેળવ્યે જ જાય છે. હજ એલ. એલ. ખી નહિ થયેલ! ત્યારે ખુશાલ એક નિશાળમાં થોડો વખત માસ્તર હતો. ત્યારે પણુ, એતે વાત માત્રની ગધ આવે કે અસુક સાસ્તરને અસુક ટયુશન મળવાનું છે, શાં રાત્રે એ પહોંચી જય નેખીજે દિવસ તો પેલા માસ્તરતે ખબર્ પણુ આપે કે મે' એક ટયુશન મેળવી લીધું છે |
હૉંશિયારી એ જીવનને એક ભાગ છે એમ માનવાને
ક હૉશિયારી એ જ આખુ જીવન છે એમ કેટલાક માની છે.
ખુરાલને પ્રતિષ્ઠિત ગૃહસ્થ ધારીને એક સાણુસે તેને ત્યાં પૈસા મૂકેલા, માણુસ મરી ગતે તે ચૈસા રહી ગયા. પેલાની વિધવા પૈસા લેવા આવી. ખુશાલ દિલગીર થયે. મિત્રના મરણુ માટે અકસેોસ કર્યો. પણુ પૈસાની વાત કાઢી નહિ | બાઇએ પ ત્યારે રોકડો જવાબ આપ્યો કે તમારી ભૂલ થાય છે ! હૉંરિયારી ! ધણી વખત એવું જ ખને છે, સુ'દરમાં સુંદર સ્વભાવની સ્ત્રી અતડામાં અતડા પુરુષદ્ઠો જ મળી નનય છે. એવા અડસ્માત, થાય છે. ખુશાલની સ્ત્રીનો સ્વભાવ અત્યત સુંદરસ્વભાવે પૈસાવાળા શ્રીમ'ત જેવો બની ગચે। !-મેળવવાની એતી તૃષ્ણા-ખીજા પર્ સરસાઇ ભોગવવાની એતી પશ્છા -આવા જવનમાં જન્મી, વિકાસપામી, વધી, ને સ્વભાવસ્પ બની ગઈ.
નિશાળના આ જવનને તો વર્ષો વહી ગયાં, પણુ જેમ અદશ્ય દેખાતા મૂળ ઉપર્ જ ઝાડનું અસ્તિત્વ છે, તેમ અદશ્ય જણાતા જીવનના પ્રસ'ગો ઉપર જ માણુસ ધડાઈને ઉભે। હોય છે. એટલે ખુશાલ નિશાળમાંથી નીકળતાં પહેલાં, માણુસની ઉમ્મરતે ન હતો, પણુ માણુસ તરીકે ઘડાઈ ચૂકયો હતોઃ એ માણુસ બની જ ગયે! હતો. એમાં વધવા ઘટવાનું થોડું રહ્યું હતું, તે તેના હવે પછીના જીવનમાંથી ધડાવાતું હતું,
વર્ષોની મહેનત પછી અતે કદાચ લગભગ એકલવાયા અથવા ઉપર્ ટપકેની સુધરેલી દોસ્તીવાળા જીવન પછી તે ખી. એ. એલ. એલ, ખી. એડવેકેટ તરીકે-અતે વકીલ તરીકે બહાર આવ્યો. તેની હોંશિયારી અપ્રતિમ મનાતી. જ્યાં અર્થ ન નીકળતો હે!ય ત્યાં તે અનેક અર્ય કાઢી _ શકતો, તેતે પોતાના ધ'ધામાં એક વસ્તુ ખાસ આનદ: આપી રહી હતી; અથવા કહે કે એ જ એતે જવનસ્તોત હતો. ખબીન્નની વસ્તુ પોતાની બતે છે, અને એ રીતે પોતે ખીન્નને ખનાવી જાય છે, એ વસ્તુ સ્થિતે એના સધળા આન'દના મૂળ સપે હતી. પોતાના પાડોશીતું ધર પોતાવું શી રીતે થાય, પેલી વિધવા સ્ત્રી એને ટ્રસ્ટી શી રીતે નીમે, : “પેલી ક“પતીમાં પોતે “ ડાયરેકટર ' શી રીતે ચઈ, જય,"
કરાવી દીધે।. ને પુત્રને કન્યા. સોરી પડે ને કન્યા | ખીજે જ્ત્ય તે ઠીક નહિ માટે ખુશાલે પોતાનું જ સગપણુ કરી નાખ્યું"
'અતે વિનોદને માટે ખીજી વધારે સારી કન્યાની શોધમાં પડયા.
વળી આજ દિવસ સુધીની સવળી કમાણી વિનોદને નામે ચડાવી ૬૪ પોતાની શુદ્દ નિદા દેખાડી દીધી.
પણુ એટલું છતાં જુવાન વિતોદના કોમળ અંતઃકરણુમાં એક ધા પડ્યો હતોઃ “ આ સધળી સમ્ટદ્ધિનું મૂળ આવું તે આવું ગૌરવભર્યું હશે તો ?
આ તરફ ખુશાલના જીવનમાં એક નવા આનરે પ્રવેશ કર્યા હતો. અમસ્તું પણુ જ્યારે એ કેસ જીતતા, પાડોશીને હફાવતા, જ્યારે સભામાં પોતાતું દછિબિન્દુ સચોટ દ્લીલથી “સિદ્ધ કરી શકતા, ત્યારે તેમના અંતઃકરણુમાં ધીમે। પણુ મીઠો તે ન સંભળાય તેવો આન'દધ્વનિ ચાલ્યા કરતો. એમના માનસમાં દ્લીલતે। વિજય-અને પછી તો વિજય-એવે ઓતપ્રોત થઇ ગયો હતો કે ધણી વખત તો સમજે છતાં ન સમજવામાં જે વિજય મળતો હોય તો તે ન સમજતા. અતે સામાને કહેતા કે તમારી ગેરસમજ થાય્ છે |
વિતોદને પણુ તેમ્રણુ કલ્યુ' હતું કે ગેરસમજ ન થાય
ઝ્ેટલે મારે કહેવું પડે છે કે મેઃ લીધેલું પગલું આપણુ
સામાન્ય હિત માટે જ હતું ! જે કે પોતે ગ્રા આ વિજયને અંતઃકરણુમાં છાની રીતે .ભોગવી રહ્યા હતા |
પણુ* જુવાનીમાં એક દોષ કે. દલીલ જ્યારે આખા જગતને જીતી શક્રે છે ત્યારે શુદ્ઠ સો ટચના સોતા જેવી. .
હતો. તે બિચારી એક રીતે કહીએ તો ખુશાલના સ્વાર્થી સ્વભાવની હાય વરાળમાં જ મરી ગઈ હતી. ખુશાલને। પુત્ર વિનોદ ખુશનમા પ્રફૂતિને સુંદર જુવાન હતો. ખુશાલ પોતે પણુ ધણીવખત એવી હાજરીમાં થેોડીવાર્તે માટે પોતાને! સ્વભાવ ભૂલી જઈ શકતો. '
વિતેદનું સગપણુ થવાની તેયારી થઇ, વળી હવે તો ઘરમાં બરં નહિ, એ રીતે પણુ સગપણુતી ઉતાવળ હતી. એક નાના સરખા ગામડામાં ખુશાલે કન્યા શેધી કાઢી. ગામડાની વસ્તી એટલે જરાક ભીને વાન હતી, પણુ ત'દુરસ્તીભર્યા યૌવનતી લાલી એ રંગને કાંઝ એર પલટો આપતી. જાણે વસંત ત્રકતુતી શરુઆતના ખીલેલા આમ્રપાનતે। રંગ એવી દેહને શણુગારી રહલ્યો હોય. નાકે નમણી, હોઠ અય'ત રસભીના ને મધુરા, આંખ ચપળ પાણીદાર. ખુશાલે પોતાના પુત્ર માટે આ કન્યાની પગંદગી કરી. કન્યા દેખાવડી હતી અતે એ ઉપરાંત દેખાવે મોરી હતી. આવતાંવેત ઘરને। કારભાર ઉપાડી શકે એવી ન્નેરવાળી હતી,
તડામાર્ તેયારી થવા લાગી. ધરેણાં તૈયાર થયાં. લુગડાં તેયાર થયાં,
ખુશાલ ભાવી વેવાઇને ગામડે પહેોંચ્યે!.
પણુ કન્યાને જેયા પછી ખુશાલનું પેઠું માનસ ધીમે ધીમે બળવો કરવા લાગ્યું. પહેલી વખત તેતે લાગ્યું કે ખહુ ખોટું થાયઃ વિતોદતી તેયારીનતો હું લાભ લઉં તો પ્રતિક જાય, પણુ સવાલ પ્રતિછા જવાતો! હતો. નેતિક અધઃપતનનોા ન હતો. વાત્સલ્ય વચ્ચે આવે તે *પડેલાં તો “ હું મેળવું છું: ગુમાવતો નથી ' એ જવનધ્વનિરષે નિશ્ચયકરાવી દીધે(. ને પુત્રને કન્યા. સોટી પડે ને કન્યા બીન્ટે જય તે ઠીક નહિ માટે [ખુરાલે પોતાનું જ સગપણુ કરી નાખ્યું
અતે વિનેદતે.માટે ખીજી વધારે સારી ફન્યાની શૈધમાં પડયા.
વળી આજ દિવસ સુધીની સઘળી કમાણી વિતોદને નાસે ચડાવી ૬૪ પોતાની શુદ્ધ નિછા દેખાડી દીધી,
પણુ એટલું ૭તાં જુવાન વિતોદના કે।મળ અંતઃકર્ણુમાં એક ધા પડષ્રો હતોઃ “ આ સઘળી સમૃહિતું મૂળ આવું તે આવું ગૌરવલર્યુ હશે તા?'
આ તરફ ખુશાલના લસશ એક નવા આનદ પ્રવેશ કર્યો હતો. અમસ્તું પણુ જ્યારે એ કેસ જીતતા, પાડોશીને હ'કફ્ાવતા, જ્યારે સભામાં પોતાતું દ્િબિન્દુ સચોટ દ્લીલથી “સિદ્ધ કરી શકતા, ત્યારે તેમના અંતઃકરણુમાં ધીમો! પણુ મીઠો તે ન સંભળાય તેવો આન'ઘ્વનિ ચાલ્યા કરતો. એમના માનસમાં દલીલને! વિજય-અતે પછી તો વિજય-એવે ઓતગ્રોત થઇ ગયે! હતો કે ધણી વખત તો સમજે છતાં ન સમજવામાં જો વિજય મળતો હોય તો તે ન સમજતા. અને સામાને કહેતા કે તમારી ગેરસમજ થાય છે !
વિનોદતે પણુ તેમણુ કલુ” હતું કે ગેરસમજ ન થાય ગ્રેટલે મારે કહેવું પડે છે કે મે: લીધેલું પગલું આપણા સામાન્ય હિત માટે જ હતું ! જને કે પોતે મ આ વિજયને અંતઃકરણુમાં છાની રીતે ,ભોગવી રહ્યા હતા !
પણુ" જુવાનીમાં એક દૉષ હે. દલીલ ન્યારે આખા જગતને જીતી શક્ટે છે ત્યારે શુદ્ધ સો ટચના સોના જેવી.
એકલી સચ્ચાઈ જ જીવાનીને જીતી શકે છે, વિતોદતું અંતઃકરંણુ ખુશાલથી જુદુ પડયું તે પડયું જ, પણુ તેથી શું ₹-ખુશાલની પ્રાતિકા એટલી જ રહી હતી,
માન અકરમ એનાં એ હૂતાં. પોતે ઘરના સુખી હતા, ઘરમાં બેરું હતું. બહાર પૈસો હતો. વકીલાત ચાલતી. સભાઓ થતી. એમના અંતઃકરણને ક્ષાભ પામવાની ટેવ જ ન હતી.
એક દ્વિસ. દસ વાગ્યે વઝીલ સાહેબ કોર્ટમાં જવાની તયારી ફરી રહ્યા હતા.
નવાં વહુ “ હીઝમાસ્ટર્સ વોઈસ ' માં “ ગાંધી તું આજ હિન્દકા એક જન બન્ન ગયા સાંભળી રહ્યાં હતાં, અને વીલ સાહેબ પણુ વચ્ચે વચ્ચે સુરમાં સુર પુરાવતા ' સાચુ છે હો ' એમ ટેકા પૂરાવી રહા હતા એટલામાં એક માણસે પ્રવેશ ક્ષા. તેના હાથમાં ચીઠ્ઠી હતી.
“પાની છેદ
“ વિતોદભાદ્એ આપી છે !'
“ઝ્યાં છે?”
“ હમણાં જેલમાં ગયા !'
વિજળી પડે તેમ ખુશાલ સ્થિર ઉભે! રલ્ો?
એના જીવનમાં આ પહેલી જ વખત પોતાની ચોજના અકળ થયાનું સ્વપ્ન આવ્યું હતું. તેમણુ ઉતાવળે ચીઠ્ઠી વાંચી કહી.
“ પિતાજી ! .
તમારા જીવનનું યેય “ મેળવવું ' એ છે. યારા ૪વનતું ધ્યેય “ તજવું એ છે. એટ્લે આપણા મેળ મળીશકે જ નહિ; હું મારે પંથે કામ ફરું છું. તમે તમારે પંથે કામ કર્યે જજે . . . વિતેદ'
ચિઠ્ઠી વાંચીને ખુશાલ મેટેથી હસી પડવા. એટલું: મોટેથી હસ્યો! કે નવી વહુએ પણ્ ગ્રામે[ફરોન બંધ ફરીને પૂછ્યું કે શું છે.
“અરે! કાંઈ નહિ, એ તો અમસ્તું જ. આપણા વિતાદતે જરાક હવાફેર કરવાનું મત થયું લાગે છે !'
( હવાફેર ?”
“અરે, એ તો આ પવનનું ન્નેર્ છે છે, તે વિતોદને પણુ મન ચઈ ક] ચાર છ મહિના કેદમાં જશે એટલું જ.”
છે શું?”
ર ર કાંઈ નથી. વાતમાં શું માલ છે? વિતોદની સિટ્ઠી છે કે હું કાયદા ભગમાં પડું છુ. તમે કાયદા સ્થાપનમાં રહેશ્ને. એમાં ફાંઈ નથી, કાંઇ નથી. '
ખુશાલ કાંઝ ન બન્યું હોય તેમ હમેશના નિયમ પ્રમાણે કપડાં પહેરી તેયાર થવા લાગ્યે।,
ગ્રામોફોન પાછું શરૂ થઇ ગયું,
“જસકુ લગી હવા તેરી ઇન્સાન બન્ન ગયા. ' ખુશાલે પાન ચાવતાં ચાવતાં સાથે સાથે ગાયું:
“જસકુ લગી હવા તેરી પ્ન્સાન બન્ન ગયા'
. “કાંઇ કડ છે, ગજખ છે હો.”
નવી વહુએ ડોકું પૃણાવીને અતુમદ્વિ બતાવી.
મા કરતાં પણુ ક સરસ છે હો
એરી માતા કે સર પર તાજ રહે.