shabd-logo

સ્ત્રી હૃદય

19 October 2023

2 જોયું 2

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર ખાડે કે ઢોરો સંભાળવો પડતો હતો. મારી સાથે આવનાર બાધતું નાનું છોકરૂં ખભે માથુ' તાખીને ઉંઘી ગયું હતું તે મન નહિ છતાં વિવેકતી ખાતર પણુ મારે બાધ્ૃતા પગલાં સાથે મેળ રાખવો પડતે! હતો.

આખે રસ્તે કેઈ ખોલ્યું નહિ. હું મારા વિચારમાં મશગૂલ હતો. બાઇના ચહેરા પર તો મે' ગાડીમાં જ ધણા ભારે આધાતતી સ્પષ્ટ નિશાની દેખી હતી. હજી ચાલતાં

ચાલતાં પણુ ઘડીએ ધડીએ તે ઉડે! નિઃશ્રાસ મૂકતી હતી. અંતે ધર્મશાળા આવી.

બુધવાર હૈહાથી, કે કવખત હોવાથી ધર્મશાળામાં 'સા'રા જ” સિવાય કઇ ડેલીએ કરકતું દેખાયું નહિ.

૬ ધ્વતિયું ઓઢીને મા'રાજ હરીકેત ફાનસ પાસે ખેઠા ખેઠા હ રામાયણુ વાંચતા હતા. _કાણુ? કેવા છો ભાઈ ??' સા'રાજે સારી સામે ન્નેપ્રતે પૂછ્યું. મા'રાજ્તી એક આંખ મોથી તે ખોટી હતી. બીજી નાની ને નકશીદદાર્‌ હતી. નકશીદાર્‌ એટલા સાટે કે એના પોપચાં, પર્‌ ઉઝરડા હતો. જવાબ મળે તે પહેલાં મા'રાજે નાતી આંખ બાઇ ઉપર ઠેરવી: ' આ બાઈ ક્વણુ છે ?ઃ

“ મીયાણાં હે બાપુ !”

' શીયાણાં ?”

મીયાણાતું નામ સાંભળીતે મા'રાજ જરાક ચમકયે!ઃ

“ કયાંનાં છો ?”

સાળીયાનાં ? * ' આમ કયાં જવું છે ? “કેશોદ. ”

5 1 તિ 72

“'છેકરાના ખાપ ન્યાં જમાદાર છે. જસાદારની નોકરી કરે છે. ”

“ અને તમે ?--”

“હું તો વાણિયો છું. બાઈ બિચારી ગાડીમાં ભેગી થઈ ગળ, આખે રસ્તે લોચતી'તી કે ધ્મષ્શાળામાં સથવારે મળે તો રાત રહેવાય.”

સચો'શ્ઞાજે તુલશીકૃત રામાયણુ બંધ કર્યું, હરીકેન હાથમાં ઉપાડયું. અને આગળ ચાલ્યે।.

' મસલમાનને રે'વાનો હુકમ નથી, પણુ અત્યારે બાઈ માણુસ એકલું કયાં ન્નય.એટલે સારે ન છૂટકે હકમ તોડવે પડે છે. આ ધર્મશાળા હિદુની છે.”

જી અરે ! માર!'જ ! હિંદુ સુસલમાન સૌ માણસ તો નાં?”“૪ સાચુ. તમારું કહેવું સોળ વાલ ને એક રતી, પણુ આપણે હકમના દાસ, '

1, ખાપુ હા..' બાઇએ ટેકો પૂરાજ્યો.

પાગર્‌ણુ ખાગરણુ નહિ મળે હો. '

' અસથુ* ધેર કે'દી પાથર્યું છે ! બાપુ ! ખેતરના ઢેફામાં પડયા રઇ છઇ.” ટ ક

“ ખેડ છે? ?

“અરે માડી |! હતું ત્યારે બધું હવું, ખેડ હતી, જમી હતી, ઢોર ઢાંખર હતાં ખધું હતું. '

માર!'જે ધર્મશાળાનું એક ઢાળિયાતું બારણું ઉધાડયું. ખપાટની લીલી જળીથી એક હાળિયાને બધ વાળ્યે। હતો. સામે ચાર પાંચ એરડા હતા, પણુ દરેક ઓરડાતે તાળુ લગાવ્યું હતું.

“આમાં એક પડયે છે કોળી જેવો. એ . . ખૂણામાં પડયે, કાલતો આવ્યો છે. તાવે કૂક્ડતો'તો., આજે ઠીક છે. એ ખૂ . . ણમાં પડયે. '

ખૂણામાં કેઈ માણુસ માથે ઓઢીને સૂઈ ગયું હતું.

“પણુ હરીકેનનું તેજ જેને તેણે જરાક કપડું ઉંચુ કર્યુ.

અકસ્માત તે વખતે તેના પર મારી નજર્‌ પડી. ચહેરો કરડા હતો તે ચોર જેવો હતો. પોતે જાગતો! જ નથી એવો ડોળ કરવા તેણે તરત કપડું પાષઠું માથે એટી લીધું ને

પૂડખુ' ફરી ગયો. અમે ઉતારે કર્ય. પેલી ખાઇએ એક ખૂણામાં સાડલે। પાથરી છે!કરાને સૂવારી દીછું.

“ પાવળુંક પાણી આપો તો પી લઇ.? ., મા'રાજ કાંપ્રક ડીક લાગ્યો, યાણી જઈ આવ્યો.'શેઠ તમારે પાગરણુ ?' હોય તો લાવે, ' મારાજ લાવ્યો તે પાગર્‌ણુ પાથર્યું. પોટલું એશીકે મૂફીલાંમે!"થઇતે સૂતો. “ માલમતા સંભાળન્ને ' એમ કહીને, હેરીકેન લઇ મા'રાજ ચાલ્યો ગયૉ. પેલી બાધ હજી કયારેક ઉ'ડે! નિઃશ્રાસ નાખીને કાંઈક ખોલતી હતી. દરેક ધષ*શાળામાં હોય છે તેમ ભોં તળિયે કેટલાક ખાડા હતા, ને એવો એક ખાડે સારી પથારી નીચે. .જ હતો. એટલે મે' પથારી બદલી. ' આંહીં પથારી કરું તો તમતે વાંધો નથી નાં બેન ?” “ના રે, મારા વીરા |! મારે શું વાંધો હોય ? મારી પથારી બાપથી દૂર પણુ પહેલાં હતી તેના કરતાં. થોડીક જ વધારે પાસે થળ. ત્યાં ઊપર્‌ બારી હતી. તેમાંથી. પવન તો સરસ આવતે હતો, પણુ ખારીનાં મન્નગરાં ઢીલાં પડી ગયાં હતાં ને સ્ટીપર્‌ હતી ર્નાહે, શએટલે તે વારવાર. ભટકાયા કરેતી હતી. દૂરથી ઘુવડતેા ભયાનક અવાજ પણુ. આવી ર૨લ્ો હતોઃ “ ઘૂ ઘૂ . . ઘૂ. ' “અરેરે! સાડી! ખાઇ થોડીવાર પછી પોતાને સંભળાવતી હોય તેમ.

ખોલી, તેના મનમાં ઉ'ડું મંથન ચાલી રહું હશે તેસ અવાજ ઉપરથી લાગ્યું.

આકાશમાં ચ” ઉગવાની તેયારી પી હતો. તેના. આછા ઉન્નસમાં મે' બા તરફરુનજર કરી તો તે સૂતી સતી. ૭૫૨ ત્રર્‌ તારી રહી હતી. મતે ખીક લાગી કે સાળુ વળગાડ જેવું હશે શો રાત*આખી શે જશે.'બાઈ!' ર કેમ

' તમતે ઉંધ તથી આવતી ભૂખે પેઠે, તે કાંઈ ખાવું છે! મારી ભેગુ' ભાતું છે. ' તા રે બાપુ ! કાંઈ ખાવું તથી, પેટનાં જ્યાં

માર્યા' છે તે ઉંઘ તે કવાથી આવે ? ' માર્યો આ તો ની કાં ગાંડી તે કાં વળગાડ, દૂરથી

પેલા ુવડતો હવે વધારે ભયકર ભતેલે અવાજ પણુ આવ્યા ફરતો હતોઃ “ઘૂ ઘૂ ,, ઘૂ. '

' મીયાણાં છો ?

(આમ કેશેદ જાવું છે કેશોદ? '

'ના તા,”

“કેમ તમે હુમણું કલુ' તહિ ! છોકરાના ભાપ તયાં જમાદાર છે.

“શા મી બાપે તો માડી | ગજબ ફર્યો છે મોડું ગામતર' લીધું તે મતે રખડાવી મૂકી, અમારી મીયા-

રેં જાત, ! ' છોકરાતો બાપ કેશોદ છે એમ તો“ છોકરાના બાપ ત્યાં છે ?*

“ છોકરાના ખાપે તો માડી |! મેો!ડું ગામતરું સાંજ્યું છે. હુંતો હવે દુનિયામાં એકલી થઈ રહી છું! ક્યાં..ય તાખી નજર પહોંચતી નથી. મેરે છોરો ગર્‌માં છે, એવા સમાચાર છે એટલે વળી ન્યાં ન્નઉ' છું. '

સાલ્લી |! મીયાણાની જત, પગથી માથા સુધી ખોટી નેયું?' મનમાં તે મનમાં હું તો સુંઝાયો. “બીજું કાંઇ નહિ, સેનાની એક લગડી સાથે હતી. ને નને આ ખાપશ્રીને શ'કા પડી ગઇ હશે, તો રાતે ગળાટ્ટપો ૬૪ દેશે. આણીકેર ખૂણામાં ય કેળા સૂતો છે | ખે ચોર વચ્ચે એક સાહુકાર ! ખહુ ખોડું થયું. લગડી લીધી હતી દાણુ ભરવું ન પડે ને “ગુપચુપ ધરમાં પેસી નય સાટે, દાણુ ચોરી કરવા. ત્યાં આંહી જ ખે ચેર વચ્ચે મારું પનારૂં કયાંથી પડયું ? કાંતો આંહી જ દાણુ તે લગડી ખધું ય ચૂકવવું પડશે. હવે તે આખી રાત જંગવા દે. ' મનમાં વિચાર આવ્યો. મોટેથી બોલ્યોઃ “તમારો છોકરો ગર્માં છે? ત્યાં શું કરે છે ?'

“હા બાપુ ! એવા વાવડ છે. આ નાના છોકરાના બાપને મારીને ભાગી ગ્યે। છે ]'

હું તો ચૂપ જ થઈ ગયો. કોઈ ખૂનમાં સંડોવાયલ ઓર્તની સાથે વાત કરૂ છું એ ભાનથી શરીર ધ્રૂજી ઉઠયું,

“ભર ખજારે બંપૂક્રે દઈ દીધો !” ' બંધૂક' શખ્દ તો બાઈના મૉંમાં મતે ભરેલી ગોળી જેવે। લાગયે।. અને તેમાં પણુ “૬? તે ખદલે “ધ.' “બંદૂક' નહિ પણુ * બંપૂક. પાછી ડચ્છી ભાષાની - અસરવછ્યા ભારેચ્ચારણુ. તોબા ! આજ લગડી ધેર પહોંચવાની નથી ખીજાું શું ?“દીકરે ઉડીતે બાપને માર્યો ? શું વાત કરે છે! ?”

“કાતો બાપ? આ નાના છોકરાતો બાપ. સમજ્યા નહિ? અમારે મીયાણણામાં તો ધરધરણું થાય કે નહિ ! અટલે હું પેલવેલી ધરભગ થઈ ત સારો મોટો છોકરો આઠે નવ વરસતો જ હતો. ભાગી ગ્યો છે છી ી

“એતે સગાંસાંધમાં મૂકીને હું આ તાના છેફરાના ખાપતે ધરથી. આ છેોકરાતો બાપ મારી વાંસે ગાંડો ગાંડો ફરે, ઈ વખતે મારૂં પણુ નનેબન. અમને ખે'યતે એક ખીજાતી માયા લાગી. માયા તો, શેઠે, તમે વાણિયાં ભાંમણુ, સુ'વાળ વર્‌ણુ, અટલે તમારે મોહે શું વાત કરુ ? પણુ જેમ પાણી ને મચ્છતી પ્રીત લાગે એવી પ્રીત લાગી હે. છોકરાને મૂકીને ધરઘી. તે દિ કાંઈ મોટો રયે! છે, કાંધ રોયો છે, માડી, પથ્થર પીગળે એવું રોચે।. આ ઈછોકરે મેટ થયે, નેખન આવ્યું. ફાડુ' ફર્યું. એ . . તે શરીર ન્નેયું હોય તો અલમસ્ત, સગાંએ ચડાવ્યો કે તારી માને ઉપાડી જાતાર . તો ફલાણો મીયાણે, થઇ રહયું. ગને ય પણુ નાનપણુ સાંભર્યુ હરે કે કોણુ જાણે શું, ભાઇ, ભરબજારે આ છેકરાના બાપને ગોળીએ દઈ દીધે। !'

' ગોળીએ ૬૪ દીધો ?'

“ધરાર દઈ દીધે !”

પછી?

પછી શું? ભાગી ગ્યો. વાવડ છે કે ગરમાં છે અટલે ન્યાં જઉં છું |. એક વરસ થયાં હેરાન હેરાન થાઉં છું. '

ઉવેશું ફરવું છે ત્યાં જપે ?

“ અરે માડી ! અમારી તે કાંઈ જદગી છે? ન્નેતાં છાતી ડરી જાય એવા જીવાનનનેધ મીયાણા રૂતરાને માર્યા “નય છે, માડી ! હવે તો આ ન્નેવાતું નથી. હવે તે અમે બૈરાં ધરતી માગ આપે તો સમાઇ જાઈ, આ મારા પડખામાં સૂકું. છે પાડું, ઈ પાછું મોટું થઇતે, મોટા છેકરાતે ગોળીએ દેશે. હવે આ બેય જણ્યાં સલામત રહે, એટલ! 'માટે આ દખ વેડું છું !”

“તે તમે શું કરશે ?

“શું કરીએ' અમે બાઇ માણુસ ? મો(ટાતે ગોતીને નાતે સોંપીશ ને ખેયતી રખેવાળી કરીશ, થાવાતું તે થઇ

ગ્યું, હવે તો મે બચી જાય-બાપા, સરકારને પણુ લાગ ધાક છે-એમાંથી મોટાને બચાવવો છે.”

“ને છતો થાય તો સારા પીટયા સપાધ પકડીને મારી તાખે, અટલે સંતાતો ફરે છે. વાવડ છે તે ગરમાં નાઉ છું. થાય ૪- ખરું, આ નાના સાથે એતો ભેટો કરાવવો છે. અમારે બાઇ્રયુંતે નશીખે આવા સીયાણા સાચવવાનું કર્તારે લખ્યું હશે, જૂઓને આ પડખામાં સૂતો સૂતો ગોઠેણિયાં મારે છે !” ન

ચંદ્રમાનો ઉજ્નસ હવે વધારે આવી રલ્યો હતો. મે' ધર્મશાળામાં ચારે તરક નજર ફેરવી તો હૈ સૂતો હતો! તેના કરતાં વધારે સારી જગ્યા ખીજે કયાંય દેખાઇ નહી. ખોલ્યા ચાલ્યા વિના ગુપચુપ સતો! ને જાગતો પડયે! રજો.

બરાબર એકાદ કલાક વિતી હશે એટલાષ્નાં પેલો બીજને માણુસ ધીમેથી ખેઠો થતો લાગ્યો. મારી છાતી થડક થડક થવા લાગી, પેલે! માણુસ નક્કી ગ્ષ્નરી કરવા ખેઠો થયે! હતો. લગડીને બ્દ્ાબર સંભાળીને હું ન્નગતો સૂતો રો.કોળી જેવો પેલો માણસ ધીમેથી બેઠો થયે।, માથેથી લુંગડું કાઢીને તીચે મૂડયું. થોડીવારમાં તો એના એક હાથમાં સોટી છરી દેખાપ્ર. ચંદ્રમાતો પ્રકાશ પડતાં તેનું પાનું ચળ%ી ઉઠયું.

મારો શ્વાસ થ'ભી ગયો. હમણાં આવીને છાતીએ યડી ખેસશે એ ભયમાં તે ભયમાં હું ફાટી આંખે એતા તરક્‌ નનેઇ રલ્રો.

તે ઉઠેચોા। ને ગુપ્યુષ આગળ વધ્યો.

વખતે ખહાર્‌ જતો હશે એમ ધાંરીતે હું એવું દરેક * પગલું નિહાળી રહો.

પણુ તે તો મારી તરફ જ આગળ વધતો હતો | મોઢેથી ખૂસ મારવાતું મન થયું પણુ અવાજ નીકળ્યો નહિ. બાળ તરક નજર્‌ ફેરવી તો તે પડખુ' ફરીને સૂઇ ગઈ હતી.

તેના પગને! ધસારો તીદ્દણુ ખ'જર્તી ધાર્‌ નીકળતી હાય તેવા લાગ્યો. છેક પાસે, પથારી સાથે તેનો પગ દેખાયો.” કપડાં સાથે તે પગ અથડાયો ! મારી ઉપ૨ નીચે! વળીને તે જેઇ/ રલો હતો; “એ. . .લગડી ગઈ !' એવે। મોટો અવાજ મનમાં થ૪ રહ્યો.

પણુ થાય તેટલું જેર કરીને હું આંખા મીંચી ગયો, સહીસલામતીનેા। એ ગએક જ માગ હતો, હું ભરનિદ્રામાં હોઉ તેમ પડચે! રહ્યો.

કેટલીવાર આંખો મીંચી રાખી તે માલુમ રહ્યું તહિ, ફારણુ કે હરે પળ કલાક જેવડી લાંખી લાગતી હતી. પણુ જ્યારે આંખ ઉધડી ત્યારે પેલા માણુસને ખાઈતની પાસે ખેઠેલો જમે. આશ્ચર્ય થકું કે વખતે ખસેતે આળખાણુ તો નહિ હેય નાં. ઇ ,“ઓ ય માડીરે !' પેલી બાઇથી ખોલાઇ ગયું પણુ તેણે ન્નેર્થી પુસ્ષતો હાથ પકડી લીધો તે મને ખૂમ પાડો.

એ શેઠિયા ભાઈ ! '

મારે ઘણા દિવસને ઉન્નગરો હતો, એટલે હું ભરનિદ્રામાં પડયે! હતો ! ન

પણુ એક શખ્દ સાંભળતાં તે જમ્રતનિદ્રાવસ્થા ઉડી ગઈ. પેલે માણુસ અત્ય'ત ધીમે ગળગળે અવાજે ખોલ્યોઃ “સા! એ તો હું તારો કરીમ ! કરીમતે તું નથી એળખતી ?

મીયાણી અવાફ બનીતે તેની તરક્‌ ન્નેઈ રહી,

“હૈ ! માડી કરીમ ! દીકરા ! દીક ર૨1! તું છે!વું આંહી' કયાંથી ?₹' . . . મીયાણીતે! અવાજ એવે! તો દર્દથી ભરેલે। હતો, અને “દી ક રા ' ખોલતાં તેણે એવી પારી અતુભવેલી લાગી 'ક્ે હું તરત પડખું ફરીને બાઈ સામે જેઈ રલ્લો. પણુ મીયાણી કે કરીમ બેમાંથી કોઈને મારા તરફ જેવાની ફુરસદ ન હતી.

બાઈ છોકરાને ખે હાથે વળગી રહી હતી.

“દીકરા! તું ક્યાં એળખાય છે? આ તારૅ શરીર છે? અરે રે માડી ! તું આંહી કયાંથી ?'

“સા! જરાક ધીમે ખોલજે હો. મારા ઉપર તો વાર્શ્ટ ફરે છે. હૈં તો ફાંસીએ જાઈશ, પણુ તને છેલ્લું છેલ્લું મળી તો લીધું ! હવે ગરમાં રહેવાય એવું રહ્યું નથી, એટલે

ભાગ્યો છું !' “« “હૈં મા હી!” ખાર્ણૂ વધુ ખોલી શકી નહિ. તેતો કઠે રંધાઈ ગયે.“ આના માથા ઉપર્‌ સરકારે ઈનામ તો કાઢયું નહિ હોય નાં ?' મારા મતમાં વિચાર આવી ગયે.

“હું ખૂતી છું તે સપાઈ પાછળ ફ્રે છે એ ખબર્‌ છે નાં ?, માડી ! ધીમે બોલ. વાત કર, તુ આંહોંથી કયાં જાવાની છે ? * રી

“જ્યાંતું' ન્યાં હુ. '

“સારો શું ભરોસો ! હુ' તો આવતી કાલે ન હોઉં. પણુ હુ' તને એક વાત કહી ૬ઉ. *

ટ શું રૃ 72

“સે' તારો ગતે! કર્યો છે માડી ! તુ' આ છરી લઇને મતે મારી નાખ. સરકાર મને પકડશે ને ફાંસીએ ચડાવશે એના કરતાં તો તારે હાથે મરું તો સારં થાય. '

મીયાણી છોકરાની જુવાન દેહુ તરફ ન્નેઇ રહી, તેની આખી કાયા ટટ્ટાર થઈ જતી લાગી. તેણે છરી ઉપાહી, મારા મનમાં મે।(ટો ચીરાડો પડયે, મારશે કે શે? એટલામાં મીયાણી ખોલી;

“શરતે તને મારું ? તારા સાર્‌ તો આ ખોળિયાના ન્નેડા શીવડાવવા છે | દી કરા | કે'તા ચામડું હમણાં ઉતરશ્હી દઉ | '

“પણુ હું ગુતેગાર છુ. મે: તારો ગને! કર્યો છે ! સરકાર મારે એના કરતાં તું જ માર્‌. ”

“ ઝુતો તેં ભલે કર્ચ, પેલો સે' ગને થ્યો છે. '

“તે'??

“ત્યારે નહિ ? મારાથી વિજૂટરો પડતાં તુ' કેવું રોયો'તે.

- અરેરે ! દીકરા મારામાં એટલું રેવાતું બળ હોય “મા |! ફાંસીએ જાતાં પહેલાં તતે નનેઈ લીધી, હવે મતે સરકાર ભલે ઘાણીમાં ધાલીને તેલ કાઢે, '

“તેલ તો હવે નીકળી રહયું. જ્યાં સુધી હુ' જવું છું ત્યાં સુધી તારી આડે જીવતી દેહને કિલ્લો બાંધી ફે'શ. '

મીયાણે। કાંઈ બોલ્યો નહિ. પણુ એતું માથુ' મીયા” ણીના પગ પાસે ઢળી પડયું. ઉ'ડાણુમાંથી છો મ એવો ધીમે અવાજ સંભળાયે।ઃ

સમા!

મીયાણીએ એતું માચુ' ખોળામાં લઈ લીધું. અત્યત પ્રેમથી તેના માથાના વાળ ઉપર્‌ હાથ ફેરવવા લાગી. “સા!” “શું ખેટા | કરીમ ! કેમ મોળા પડી નય છે ?' _. મનતે...એકવ ખ ત નાતોહતો ને લીધું 'ુ અવુ ..ન મીયાણીએ તેતું માથુ ખે હાથમાં લઇને ઉચુ કર્યુ, મીદું જીવનના રસખિદુ જેવું પ્રેમભરેલું એક ચુ'બન લીધું.

“બસ હવે હું' ભલે મર, મતે હવે ભાગવા દે સાડી !

શ શેઠ જાગે છે, તે આપણી વાત સાંભળે છે, પણુ ભલે ખિચારો સાંભળી લ્યે. મારા તકદીરમાં તોંધ્યું હશે સેમ થારે ઃ

“ હવે તો જ્યાં તું ન્યાં છુ '

મીયાણે ખેંઠો થયો; “ ત'ઈ હવે મા !. .

“હવે શું? હાલ્ય મારી ભેગો, હું જીવું છુ ત્યાં સુધી રાત દિ તારું ર્ખોપું કરીશ. રઃ આ જ ઈ તારે ભાઈ ! ! ખેય મેટા થઈ જાવ.સૂતેલા નાનકડા છોકરાને હાથ કેરીમે હાથમાં લીધે, મીડુ' ચુ'બન કર્યુ. તેતી આંખમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં”

“મા! હવે થોડા દિતો મેમાન છું. વાર્‌ટ ફરે છે ! '

ભલે ફરે ! મારી ભેગો હાલ. ગર્‌ ભેગા થઈ જઇ *

“ધણુ સપાઈ ને ખખર્‌ પટી ગઈ છે !?

“તો પછી ડરછ શું? આ છેકર્‌ાતે મોટો કરજે, ખે ય ભાઈ સંપીતે રે'જે. મે. થાય ત મારી વાત કે'જે . તે આ છોકરાના ભાપતે તો મે' માર્યો છે. તે નથી માર્યો,

સપાઇ સફેરાં મળે તો મારં નામ દઈ દે જે ! સમજ્યો ?” “અને સારે માટે તતે જીવતી નરકમાં નાખુ' ? આ

છે।1કરાના બાપને માર્યો. હવે માતે પણુ મારી નાખુ'?

“ તુ' ખેટા | તે દિ રોયો, તતે તરછેડયો તે દિ, ઈ દિ સાંભરે છે ! મે' જ ભૂલ કરી, તતે તરછોહીને મે' જાણે જીવતો અંગારો જ તતે ખાવા આપ્યો પણુ તમે ભાયડા ખ'દૂક ખાઈ જણે, કાંઈ જીવતા અંગારા "ખાઈ જણે ? જીવતા અંગારા તો અમે બાઈ માણુસ જ જીરવીએ. '

'ખધ્ૂકમાં શું ખાવું'તુ દ બધૂક તો જનાવર્‌ પણુ ખાય છે. પણુ તમે, કે।ણુ જાણુ કઈ દુનિયાનાં માનવી છે તે જીવતા અંગારા ખાઈતે પાછા અમને જવાડો છો !* *

“જે, ખેટો કરીમ ! મારું કહ્યુ' માન. સૉંસરવા તીકૅળી નઇ તો હાલ સંધ ભેગા થઈ જઇ. ન તીકળાયે તે વચ્ચે પકડાઇ જઇ તો! આ છોકરાને સાથન્નજે. તે ગુતે। હું' એઢી લઉં છુ !

“શાડી તું નહિ! તું આંદ્દીથી ધેર પાછી નન. ને મારા ભા્ધુ ને મોટો કર. ' _શી આંખમાંથી આંસુ પડી રહ્યાં હતાં, ' તે ગળગળે અવાજે ખોલી; “ દીકરા ! હવે હુ' તતે નહિ છોડું. ભલે જે થાવાતું હોય તે થાય.

મીયાણાએ કાંઈ ખોલ્યા વિના માત્ર ડોકું ધૂણાવ્યું. એટલામાં હુ' ધીમેથી પડખું ફર્યો. એટલે મીયાણા સજ્જ થઈ ગયે.

આ ક્રેણુ છે ?”

“ શેઠિયા છે. સાર માણુસ લાગે છે

મીયાણાઃએ કરી મારે સંચળ સાંભળી આંગળી નાક ઉપર મૂછી એની સાને છાના રહેવા કહ્યું. થોડીવારમાં મીયાણી છેકરાતે તેડી બેઠી થઇ ગઇ.

“ચાલ. ક્યાં જશું ? શેઠિયો ન્નગતો લાગે છે, એતે જગાડશું ? ?

સીયાણાએ નાક ઉપર્‌ આંગળી મૂકી.

થોહીવાર્માં બન્ને જણાં બહાર નીકળવાની તૈયારીસાં પડયાં.

“સાડી ! તુ' આંહી પડી રહે મીયાણોા હજી કહેતો હતો.

“ના, ના, હવે તો જ્યાં તું ન્યાં હું. ને તમારૂં રખોયું હુ' કરું. પછી ગલઢી થાશ એટલે પાછી આના બાપતી કબર સંભાળીશ. *

કાંઈ બોલ્યા વિના મૂગામૂ'ગા બન્ને બહાર નીકળી ગયાં, મીયાણુ। પર્મશાળાની વ'હીટ ધીમેથી હેક ગયે. તેણે બે હાથે ટેકો આપી મસીયાણીને પણુ ઉપર્‌ લઈ લીધી. મારા મનમાંવિયાર્‌ આજ્યો, ' લપ જાય છે તો જાવા ઘો, ભલ જાય. ' પણુ આતા માથા ઉપર ૪ ના મ તો નહિ હોય તાં !' 0

મે મિનિટ પછી હું ઉદયે તે બારીમાંથી બહાર નજર્‌ કરી જોયું તો ચદમાતા અજવાળામાં રસ્તા ઉપર ખે જણુતે દોડતી ચાલે જતાં જોયાં, એક બીજાની પડખે ર્હીતે આખી આલમસામે લડીકાટવાતું બળ એ વેગભર્યા પગલામાં સ્પદ્ટ દેખાધ્ઠ આવવું હતું.

પેધું ઘૂવડ હછી ખોલવું હતું, ધીમે ધીમે પડછાયા  થતા ગયા, આકાશ અતે અવનિમાં પડેલા અતેક પડછાયાની જેમે કેણુ જાણે કયાં લુપ્ન થઇ ગયા, તેમની સ્મેરણુ કથા પણુ વિલુપ્ થઇ ગ. પણુ સ્મરણુશેષ છતાં તદ્ત સપ્ટે એવી તો કદ્પતામાં રહી ગઇ મીયાણીની તે જ મૂ ્તિ!વતા અંગાશ ખાદ ખીજાતે માટે જીવત આપતારી.

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
1
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો