shabd-logo

સર્વનાશ

17 October 2023

0 જોયું 0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એવાર્ણાં લીધાં; આડોશી પાડોશી બધાં સ્ટેશન સુધી વળાવવા આવ્યાં હતાં, તે તેવી આસપાસ વિટાધતે ' ભાઈ સાચવજે? ' પરદેશના મામલા છે ' “ માડી :ખળરપત્ર લખજે' એવી એવી ભલામણુ આપીતે, પાંચદસ મિનિટમાં છૂટા પડતારા જુવાન પ્રેત્યેતો પોતાતો 'પ્યાર અતેક રીતે બતાવતાં હતાં,

ટ્રેઈન સ્રાવી. મૃયુતી કારમી "ચીસ જેવી સિસોટી વાગી, સામાન ઉપડયો, તે જુવાન હર્ષવદતે પોતાતા ડબા તરફ જવા માટે જે વખતે પગ ઉપાડયો, તે વખતે આડોશી

' પાડોશીતી આંખમાંથી આંસુ ખરવા લાગ્યાં, તે મંગળ પ્રસગે--દીકરે પરદેશ કમાવા જાય છે તારે-ચઆંસુ
સવેનાશ પહ પાડવાતી સૌને શિખામણુ આપનાર ચકાન્ત પેતતે પણુ ગળગળો થ૪ ગયો.

છેટે સુધી--હાથ તે રૂમાલ ચાલતા હતા ત્યાં સુધીબધા એકીટશે દરપળે પોતાના પ્યારા પુત્ર જેવા હર્ષવદનને લપ્તે ઉપડી જતી, રાક્ષસી જેવી ગાડીની પાછળ તે પાંછળઃ જેઈ રલ. અંતે સર્વ નિશાની બધ થળ તે ચ%્રકાન્તની. ' માત્ર માનસીમૂર્તિ જ તેમના ખ્યાલમાં ૨હી. જીવનપર્‌ ભારે ધા પડયે હેય તેમ ધીસે પગલે બધાં પાછાં વળ્યાં.

ચ'્રકાન્તનાં પાડોશી છહર્ષવદનને અત્ય'ત પ્યારથી. ચાહતાં: અને નને કે બધાં જ ઘરમાં તો ઠીકઠીક હતાં,. હતાં, ચદરકાન્તને ટાણે કટાણે જાણ્યા વિના રહેતાં નહિ, ગામને છેક છેડે એક નાનું સરખુ" પરૂં વસાવીને સાત આઠકૅડુંબતું જુથ રહેતું હતું. એને આખુ' ગામ સુમશાવાળુ' ફેળી કહેતું. ફળીમાં ગાડાં છૂટયાં હોય, બળદ્યા કેટે બાંધેલી ટૉકરીએ હલાવતા હોય, ભેંશે દેોવાતી હોય, વાછરડાં હેકતાં હોય, વહુવારૂ ધમાધમ કરતી હોય, એવો હસનઅલી સુમરાનો વાસ આ ફળીમાં હતો. નજીકમાં એક વિધવા મીરાણી રહેતી. અતે પાછળથી એક વિધુર મીર રહેવા' આવ્યો હતો. આ મીરાણી નિત્યદર્દી હતી, પગે કાંઈ તે કાંઈ ગડગુમડ હોય જ. ને ફાળા પગ પર્‌ ધે!ળા પાટા બાંધ્યા જ હેય. એતે પગે વાળા નીકળ્ટ્રા હતા. તે શરીરે જરા રૈગી હતીઃ પણુ એતું નાનું ધટ અત્ય'ત સ્વચ્છ રહેતું, જે કે સુમલડાશીના ધરની તોલે તો ન જ આવે. સુમલ-: ડોશી. આખે! દિવસ ધર્‌ વાળતી હોય, ને લુળશીના કયિને. પાર્ણીં પાતી *.હોય, કે, પોતાના “ નનગલા' માટે. તલવટખાંડતી હોય. ન્નગો ( સાક્ષરી ભાષામાં જગજીવન ) તેના દીકરાને દીકરો હતો. ને બહુ લાડમાં ઉછરીને ખહુ ખેવફૂક્‌ બન્યો હેતો, પણુ ડાશી તેના માટે મરે એવી પ્રીતિ રાખતી.

સુમલની પાસે પાડોશમાં એક લ ગડે રજપૂત રહેતો, એ જ્યારે જીએ ત્યારે સુમલડોશીને યાં ખેસીને “ ભેંસાસુર” તે “ ખવીસ' તે “ચુડેલ ' ની વાતો કરતા જ હોય. એ ગપ્પું મારતો કે મે' દસ ભે'સાસુરતે પાણી ભરાવ્યાં છે. ને જુવાનીમાં એકલે! ખેતરમાં જતો, ત્યારે થોરની એક વાડમાંથી તીફળીને ખીજી વાડમાં ચાલી જતી અનેક ચુડેલે “નજરે નજર નિહાળી છે. પાડોશી બધા સમજતા કે લ'ગડેો મહાગપ્પી છે. પણુ લગડ એવા ૨સથી વાતા કરતો કે સૌ તેતે સાંભળવા માટે ભેગા થયા વિના રહેતા નહિ. તે એક આંખે કાણો, એક પગે લ'ગડો, ને એક હાથે ડુ “હતો. શાણા સંગની પેઠે તેના શરીર્‌પર્‌ ખીન્ન તો બહાદુરીના ધા ન હતા, પણુ સાથામાં થેહી થોડી ટાલ હતી. અધા પાડોશી એને લ'ગડેો જ કહેતા, અને શાંતિથી ન્નણે પોતાનું એ નાસ જ હોય તેમ એ ચલાવી લેતો. તે કહેતો “કે મતે કેપ હું ઠા, લ'ગડો ને કાણા એમ ન કહેતાં, માત્ર લ'ગડા કહે છે એટલું જ બસ છે.

ચદ્રકાન્તના આ બધા પાડૅશી કાંઇ તે કાંઇ ઉધ્યોગ તો કર્તા જ. હસ્તઅલી સુમરાતે સારી ખેડ હતી અને ખધા પાડોશીઓને એની મોટી ઓથ હતી. વાડ ટાણે “સુમરો સૌને શેરડી ને ઉતા ઉતા ગોળ ખવર્‌ાવે જ. ને ચણ ટાણે સોને ત્યાં પાંખ તે આળા પહોંચાડયે જ રહેતો. “એવો તે માયાળુ હતો તે દિલનો પણુ ઉદાર હતો. મોટા થઇતે એના ધરમાં તો ત્રીસ--ચાલીસ સાણુસ હતાં. આટલાં જાડાં માણસે! હોવાથી એતું ધર્‌ રાત દ્વિસ ભર્યું ભર્યું લાગતું. કળી પણુ ન્યારૈ ન્સએ। ત્યારે કિલકિલ નદી અવાન્નેથી ગાજ્તું જ હોય, એ ફળી બગીચા નેવું જ ખુશતુમા લાગતું. રાત્રે વાળુ કરીતે સૌ સુમરાના ફળીમાં ભેગાં થતાં ત્યાર પછી લ'ગડો વાતોએ ચડે, તે મીરાણી અંદર ટેકે! પૂરાવ્યે નનય, ને સુમલડોશી તાલ આપતી હોય. સુમલતી ખેડ એના છેકરાના મરણુ પછી ભાંગી ગઇ હતી, પણુ ભાંગ્યું ભાંગ્યું તૌય ભરુચ, એ પ્રમાણે તેતે ત્યાંથી માટલાનો ગોળ, તે તલ તૌ નીકળે તીકળે તે નીકળે જ એવી એ સાચવણીવાળી તે કરકસર કરનારી હતી. છતાં લોભ એના દલમાં કોઇ દિવસ આવ્યો સાંભળ્યો નથી, લગડાતે વ્યવહાર એની ડહાપણુવાળી ને રૂપાળી રજપૂતાણી જ ચલાવી દેતી. એ પણુ ખેડ જ કરતો. અતે ભાંગ્યું ગુટયું ભાંગ્યું સુટયું એમતું વહાણુ ચાલ્યે જતું. એ જથામાં માત્ર મીરાણી જ ' પેન્શનર ' જેવી હતી. તે એને રાનન ર્‌જવાડામાંથી પેન્શન મળવું તે પ૨ નભતી. ચ'દ્રકાન્તે પ'દ૨ રાપિયા ખર્ચીને એડ ઓરડી વેચાતી લીધી. અને તેતી ચારે તરફની ભીતા મોટાં મોટાં વેદવાકયોૌથી શણગારી

હતી. આવા “પડત? માણુસ પાડોશમાં હોવાથી, બધા પાડોશી એની સલાહ માગતાં અતે એને “ બાજ દો”

છે[કરે હર્ષ વદન “ કાગળપતર તે નાસુંશામું ' કરી દેતો તે પ્રમાણે સો હિસાબ કિતાબ ૨।ખતાં*

હર્ષવદન આક્રિકા ચે! ત્યારે આવા સુદર ફકીને, આવી વ્યવસ્થિત પ્રેસ ભરેલી અવસ્થામાં મૂકીને ગયે.ચન્દ્રકાન્ત લાંબામાં લાંણુ મહાકાવ્ય રોકડી આઠસો લીંટીનું 'ને નાનું કાવ્ય છસે। લીંટી સુવીનું કરતો, એનાથી નાતું કાવ્ય એ ક્યારેય કરતો નહિ: કવિતામાં તલ્લિન રહેતો; પણુ તેમાં ધણુંખર્‌ં પ્રાસાતુપ્રાસમાં જ વખત ર્વહી જતો, આ પ'દ૨ રૂપિયાનું ધર્‌ પણુ તેણે સુમરા હસનઅલીની મદદથી જ લીધું હતું. ચારે તરક ભીંત પર અનેક સુંદર વાકેચો લખતો ને ભૂ'સતો, પણુ પોતે સ્થાયી ધધો શોધીને ધર્‌ જમાવવા યત્ન ફરતો નહિ. તે પરણ્યો હતો, પણુ પોતાના જેવી જ એક રાંક બાળતે. તે બાઇ ઉછી ઉધાર્‌ાં કરીને ધર્‌ ચલાવ્યે રાખતી, પણુ આ “પ'ડત' માણુસ વિદ્યાના વ્યસનમાંથી નવરો! પડતો નહિ, ને ઉછી ઉધારાં ભાગ્યે જ પાછાં દેવાતાં, એની વિદ્યા પણુ વાંઝણી જેવી જ હતી. એટલે હર્ષવદન જતાં જ પહેલું તો આખા પાડોશને ' કાગળપતર? ને “નાસાઠામાનાં ? ઠેકાણોની મહાપીડા જગી. ચ'્રકાન્ત હતો, પણુ તે ધૂની ચાણુસ, હર્ષવદન જેવો હળી ગયેલો નહિ, અતે વહુવારૂ એની પાસે આવતાં સંકોચાય. એટલે હસનઅલી સુમરાનું નામું ધીમે ધીમે વાણિયાની દુકાને ચડયું, તે તેમાં જમા ઉધાર, જમા ઉધાર, થવાની શરૂઆત થળ.લગડાની છોકર રૂપાળી ખરેખર રૂપાળી હતી. તેની 'ઉમ્સર ભાગ્યે જ તેર વર્ષની ગણાય, સુમલડેશીને છોકરો જાગો અતે રૂપાળી બન્ને સવારમાં વહેલાં પહર છોડતાં. તેપછી ધેર આવી કેટકબટક કરી પાછાં બને ઢોરમાં જતાં. સુમરાવાળા ફેળીના એ બન્ને ગોવાળ જ ગણાતાં, સુમશાની ગાયો ને ભેશો, સુમલની ભે'શ, લગડાની ભે'શ, ચ%કાન્તતી વાછડી ને ભે'શ, ને મીરાણીની બકરી એમ નાના મોટા પ'દર્‌ જીવ આ બત્ઞે છોકરાં સાચવતાં. જાગો ભાગ્યે જ પદર વર્ષતે હશે, પણુ ખાવેપીવે સુખી હતો, એટલે મજખત ને મેટા લાગતો.

કેમ બન્યું એ ખર્‌ાબર્‌ ધ્યાન નથી, પણુ ધણા વખતથી, જાગો ને રૂપાળી ભેગાં જતાં, એટલે મીઠી મસ્કરીને બનેને સંબંધ હતો જ, અને ધણું કરીને આ સંબ'ધના નેરથી, ન્નગાએ એક વખત રૃપાળીની વધારે પડતી મશ્કરી કરી નાખી. કાન ગોપીમાંથી સન્યું' હશે ક્રે ગમે તેમ, પણુ જ્યારે રૂપાળી નદીમાં નાવા પડી, ત્યારે જાગે।, રૂપાળીનાં બધાં વસ્ત્રો લઇને બહાર દોડી ગયો. એને ખિચારીને હેરાન હેરાન કરી નાંખી. રૂપાળી રેવા જેવી થઇ ગઈ, તે જગાને ધમકાવવા ને ગાળા દેવા લાગી, જગામાં ખુદ્ડિ જર્‌ા જાડી હતી, એટલે મે!ડે મોડે સમજ્યો કે હવે વાત હાથથી ન્ય છે, પણુ તે પહેલાં તો રૂપાળીએ તેની બરાબર ખબર લેવાતો નિશ્ચય કર્યોઃ હતો.

તે દિવસે વાતોડિયા લ'ગડાએ ૨જપૂતનો ખરે વેષ ભજવ્યો : તે રજપૂતાણી પણુ એની પડખે ચષેલી : સુમલને અતે જગાને એવાં તો ધમકાવી કાહયાં કે બન્ને મા દીકરો ગભરાઇ ગયાં : “હું જણુ ? મતે એળખતાં નથી. લ'ગડા લંગડો પણુ હું ૨જપૂતતો બચ્ચે! છું હો, એકજાટકે માથુ વાઢી નાખીશ, જે હવે કોઇ દિ મારી' રૂપાળી, સામે આહ્ી નજરે પણુ ન્નેયું છે તો ? '

લગડાએ કરેલી ગર્જના તો ફરી પાણિપતતું સ્મરણ કરાવે એવી ભયાનક તીવડી. તે દિવિસતું એવું ર્દ્રસપ નિહાળીતે બધાં પાડોશી ધ્રજી ઉઠયાં. હુસનઅલીનું માન * પણુ નહિ જળવાય એવું. લાગ્યું. મીરાણી તો પોતાતું ઘર

વાસીને જ ખેસી ગઈ ને તે જાગા તથા સ્રમલ ધરની સાંકળ . વાસી--રોતાં રોતાં, ધરમાં ભરાઇ ખેઠાં |! :

“ઘરમાં શં ભરણી છે! ? છોકરી !' લગડે હજી. ' બોલતો હતો, “ મારે હાથમાં લાકડી કે તરવાર લેવી: પડે

તેમ નથી, કાળકા પોતે હાજરા હનર છે. અને ને તારા * છે।ફરાતે ભરખાવવો હોય નાં, તો--'

લગડાની' પ્રચડ ગર્જનાથી, સુમલ ધરમાં પૂછી ઉઠી? તેને લાગ્યું કે છોકરો ભરખાઇ જરે. તેનાથી ' ઓય માડી, મરી ગઈ . ? કરીને ખૂમ પડાઈગઈ ર -:

' પંડત ' એ મીને દોડયો આવ્યો. ને તેણ લગડાને . ધીમો પાડી ઘરમાં લીધે. પણુ એ વાતથી, સુમલ, અને લગડાને હમેશને માટે મૈત્રી તૂટી ગઈ? અતે હર્ષવદન સિવાય “કોઈ મળતાવડો, ભષેલો, ઠેરેલ માણુસ'હતો. નહિકે' એમની મૈત્રી ફ્રી સાંધી આપે.

ખીજે દિવસે નનગાને સખ્ત તાવ ' આવ્યે હતો, નેં

સુમલતે ખાત્રી હતી કે લંગડાએ કાંઇક કરી. મૂકયું. છે.

તેણે ચ'દ્રકાન્ત પાસે ન્નેશ ન્નેવરાવ્યો. તેમાં' પણુ, આં. વેદ્યા “ પડતે” પીડા લ'બષ્ની એમ બતાવ્યુ', | ને મીરાણીએ.. કહ્યું કે, લંગડે' મેલીવિદ્યા બહુ ન્નણે છે 'માટે'છોકરો। ગળતાજરે, મ'દ્વાડ ખરેખર લ'બાતો ગયો, ને આજકાલ કરતાં છ માસ વિતી ગયા.  હજી તો પૂરૂં પ્રભાત પણુ નહે ખીલ્યું હોય, ત્યાં સુમરીવાળા ફળીમાં જબરો કોલાહલ થઈ પડયે. એક પોલીસ ફેાઝદાર, ને વેપારી હાજર થઈ ગયા હતાઃ ભેંશને નીરણ નાખવા સાટે ફળીમાં રૂપાળી બહાર આવી હતી તેતે જ પૂછ્યું: “ક્યાં છે તારો ખાપ ?ઃ લંગડો ફળીમાં ખાટલા પર્‌ સૂતો હતો. તેણે મોં પરથી ગોદ્ડું ફેંકો દી : “ કાણુ છે ભાઇ ?” “ક્રાણુ છે? આ હંસરાજ શેઠની જપ્તી આજે બજવવાની છે, હુક્મનાસું થયું છે એ ખબર છે ના “હા તે બનવી લ્યો ભાઈ |! *--કહીતે , રજપૂતાણી બહાર આવી. “ હું તો કહું છું અમારૂં ગરીબતું અન્યાયથી લીધું હરો તેનું સાત જન્માર્‌ામાંય સારૂં નહિ થાય. ” “ ખોડું શૈતું છે ? ગોળ ને ઘી, ને સાકર ખાતાં તો સારૂં લાગ્યું' હતું. હૈવે દેતાં જ વસમું લાગે છે કાં ? ' “આના છોકરાએ ભૂખ ભેગા કયો !--વાત એસ હતી કે ન્નગાએ લ'ગડા કાકાને ખાતે વારવાર નાસું ઉપાડે રાખ્યુ હતુ. લગંડાએ હેતથી, કેટલીક વાર્‌ તેવાં નામાં ભર્યા પણુ હતાં : પણુ હર્ષવદનના ગયારુ પછી, જે જે નામાં થવાં લાગ્યાં--લંગડાનાં ધરનૂં ' ને ' ન્નગાનાં-તેમાં ઝાંણ હિસાબ જ ન હતુ।. લગડાનું વહાણુ તો ત્રૂડું નર હું જ એટલે વેપારીએ ઉતીવળ કરી, જપ્તી લાવીને પૈસ વસુલ ક્ક્વાની તૈયારી કરી રાખી હતી.એ જ વખતે, ભયકર અવાજ સાથે, સુમલે રોવાવું શરુ કયું. ચ'દ્રકાન્ત એક તરકે્‌થી દોડયો આવતો હતો, મીરાણી પણુ ધર્‌ બહાર નીકળી હતી, અને પોતાના પાડોશી પરે પડેલું દુઃખ નનેઇ, હસનઅલી બહાર આવ્યે હતો.

શું છે ?? કરતો હસનઅલી આવ્યે! પણુ સુમલના રોવા સાથે જ સૌ રડવા ખેઠા. જાગો મરણુ પામ્યો હતો. અને સુમલ બિચારી એકલી થઈ ગઇ હતી. એતું રેવું હૈયું કરાડે તેવું હતું, ને લંગડાતે એણે આપેલા શાપ ધૃજવે તેવા હતા ! ુહવે તો રૂપાળી અને એની મા મન્નૂરીએ જતાં, તે લંગડો ખાધ્પીને ધેર્‌ પડયો રહેતો કે વખતે મીરાણીને- ત્યાં જઇ બેસતો.

સુમલને લાગ્યું હતું કે છોકરાને લંગડાએ મ"ત્ર મારીને ભરખી લીધો છે. એતો અજ્ઞાન આત્મા આ અન્યાયનું'વૈર લેવા તરસ્યો બતી ગયો હતો. જાગલાતે સુમલ બહુ લાડથી ૨ ખતી હતી, અને એના ૬ જીવનમાં એને- એ એક.જ સાશા હતી. નગલાના સર્‌ણુ પછી તે એવી તો
ખીજ તરફ આ જપ્તી રાહ ન્નેઇતે ઉભી હતી. હસનઅલી નજામીન થવા તૈયાર થચેો, પણુ લંગડાએ ના પાડી. “હુવે અમને આંહી નહિ ક્‌ાવે: આંહી મનન નહિ

આવે.?' અને તેણે પોતાની ભે'શ તે થોાટી ધણી ધર્વખરી જવા દીધી.

એક જ દિવિસે ખે ધર્‌ ત્રૂટયાં.બની ગળ કે તેના પડછાયામાં ઉભુ' રહેનાર પણુ ધ્રજ ઉઠે. તેનો સ્વભાવ જ ફરી ગચે।ા. ને હવે તેની પાછળ કેઈ નથી ગ્એેમ જાણુતા છતાં તે વધારે તે વધારે લોભ ફરવા લાગી. ગએના ફળીમાંથી સભા તો તદન નાશ પામી ગઈ, પણુ પહેલાં 'જે નિખાલસતાથી, તે પાડોશી સાથે રહેતી તે નિખાલસતા પણુ સરી ગઇ. તેના મગજમાં વેરની જ પૂન ભરાઈ ગઈ. અને તેનું હેદય તથા આત્મા ધીમે ધીમે કર્માવા લાગ્યાં.

મીરાણીને ત્યાં જઈ ને લગડે બેસતો, ત્યાં મીર પણુ આવતો. હસનઅલી પણુ પોતે પાસે હોવાથી, ડોકિયું ડરે, ને ચ'દ્રકાન્ત પણુ મીર સારંગી વગાડરે, એવા સાંભળવાના લે।ભંમાં ત્યાં જઈ ને બેસે. આ પ્રમાણે, એકલી પડેલી સુમલ, જાપ્તો પરદો નહિ છતાં, ધીમે ધીમે વધારે ને વધારે એકલી પડવા લાગી. એકલતાથી, એના હદયમાં શેકને બદલે વૈરના ખીજનો પરિપાફે થવા લાગ્યે..

આ તરક પેલે વિધુર મીર જરાક લાલચુ હતોઃ જરાક વિષયી હતો : મીરાણી જુવાતીસાં વિધવા થઈ હતી : અતે બન્ને જણાં ખેસીને મોડી રાત સુધી વાતો કરવાને વ્યવહાર રાખતા, તેમાંથી, વખતે વખતે રૂડી રાતના ને શુંગાશ્ની વાતોના ટહ્કા પણુ કરી લેતા.

એમ સંબંધ વધતો હતો. ધીમે ધીમે મીર, મીરાણીની વધારે તે વધારે સેવા કરવા લાગ્યો. તે મીરાણી પણુ 1 મીશ્ની સેડ વધારે ને વધારે સેવતી ગર્છ આ વાત પર વૈર ભરેલી સુમલની આંખો સિવાય બીન્ન બધા ઉપેક્ષા કરી રહ્યા હતા.આપણા કવિ ચંદ્રકાન્તે એક સહાકાવ્ય સાડાસતર હાર્‌ લીંટીનું શરૂ કર્યું હતું. તે કાવ્ય પૂરૂં થાય તે પહેલાં, તેમાં પત્ની સુવાવડ કરવા ગયેલાં તે સ્વર્ગે સિધાવ્યાં. સાડાસતર હળ્નરસાં એ રીતે સાડાપાંચ હન્નર્‌ લીટી ખીજ ભળી. એટલે કુલ ત્રેવીસ હનન? લીંટીનું મહાકાવ્ય કરવામાં પડેલા કવિરાજ પોતાની લાગવગ ચલાવીતે આ અજ્ઞાન જૂથને દોરવાનું ભૂલતા ગયા. હર્ષવદન જતાં સૌ પાડોશી ચંદ્રકાન્તને પૂછપરછ કરવા આવતા, પણુ કવિ તો ભીંતે પર્‌ લખેલા મતુસ્મૃતિના શ્લેકે કાઢીને તેતે બદલે પોતા? મનફાવે તેવા ખીજ લેકે! લખવામાં તલ્લીન હોય. એર દર મહિતે ભી'ત ધોવાતી જાય, તે શ્લોકો ખદ્લાતા જાય આવું વાતાવર્ણુ જમાવવામાં પડેલા કવિરાજ મીર્‌ મીરાણું સમરે, લંગડો તે સેમલ શું કરે છે તે નનેવાતું ભૂલી ગયા

તે પછી થોડા વખતમાં ચંદ્રકાન્ત ભૂજ ગયા : ભૂજમ

તે બીજી વખત પરણ્યા તે નાની વહુ ઠંમકાળી હોવાથી શાં જ રહી ગયા !

આ તરફ મીર્‌ મીરાણી વધારે તે વધારે વખ સાથે ખેસતાં જાય છે. ડયારેક બજે એકાંત પણુ સેવે છે શંગારના પદ્દો ગાવામાં કેટલી રાત ગઇ તેતું ભાન રહે;

નથી : અતે ક્યારેક મીશર્ને હાથ સાર'ગીને બદલે મીરાણીને હાથ પકડે છે.

સુમર્લ ઉડા આત્મ સંતોષથી એ તાલ ન્નેઇ રહી છેતૂટ્યું હતું- ફ્રેઝદારે આવીને મીરાણીતું બાર ડડ

અંદર્‌ ત્રણુ જણાં હતાં : લંગડો, સીર, ને સીરાણી. આ અચાનક હ્રમલે ન્નેઇ, ત્રણે જણાં ગભરાઇ ગયાં.

વાત્ત એવી હતી કે ધીમે ધીમે વધતો, સીર અતે મીરાણીનેો પરિચય, સ્તેહુમાં સમાપ્તિ પામ્યો હતો. સારગી તૈ બદલે મીરે મીરાણીના સ્વરે જ જગાવ્યા હતા. અને ને પુનર્લગ્ન થાય તો, પોતાનું પેન્શન બંધ પડે એવો ભય હોવાથી, તેમણે લ'ગડાની સલાહ લઇ, નવો જન્મ લેનાર જીવને ઠેકાણે પાડવા નિશ્ચય કર્યો હતો |

આ વાત પર્‌, સુમલ ઉડા ઉડા આત્મસંતોષથી નેપ રહી હતી. તેતે જ્યારે લાગ્યું કે ઘડી ભરણી છે, તે આજે લંગડો છાતેોમાનો અરધી રાતે, સીરાણીને પહોંચ્ચો છે, ત્યારે પોતે પણુ ગુપચુપ ઉઠીને ફોજદારતે ખબર કેરી આવી.

અને ફ્રેજદાર્ને જરાક વધારે લાલચ જેવું લાગે માટે લ'ગડા સાથે હસનઅલીતું નામ પણુ ન્નેડતી આવી. હસનઅલી પૈસાવાળા માણુસ ગણાય, ને આબરૂના ભયથી તે ' કોથળી ખે કે।થળી સહજમાં કાઢી આપે, એટલે આ વાવડ ઉપર્‌ સવારમાં વહેલાં આવીને ફે।જદારે બારણાં ખખડાવ્યાં, ને એ અવાજથી લ'ગડો, મીર ને મીરાણી ત્રષ્રે ધૂજી ઉઠયાં ! માત્ર એક કલાક પહેલાં જ તેમણે નવા જને ઠેકાણે પાડયો હતો-અતે એટલામાં આ નવી ઠરુખાફત આવેલી ન્નેઇ તેઓ

મૂજાઇ ગયાં. લ'ગડે પાછલે બારણેથી ભાગ્યો : પણુ “ ઉભો ”

રહેજે! લગડા-- કડ્ઠીતે ત્યાં ડિભેલી સુમલે ખૂમ પાડી ફે।જ-દાર્તે ખોલાવ્યો તે તે આબાદ પકડાયો. સુમલ છેટે ઉભી ઉભી હસવા લાગી, વૈરતી તૃત્તિના આન'દમાં તે ડોલી રહી હતી.

પછી લંગડાએ પણુ, પે।તાને ન છાજે તેવું પગલું ભર્યુ : હસનઅલી સુમરાએ તેમને સૌને વારવાર મદદ ડરી હતી : પણુ પોતાના પર્‌ આવેલી આકત ટાળવા, લ'ગડાએ, આ કિસ્સામાં હસતઅલીને પણુ સપડાવ્યે।.

'રોજદારે ખે લપડાક ચોરી : “ છોકર કયાં છે બતાવે !” ધ્રજતો ધ્રજતો લ'ગડો આગળ ચાલ્યો: ને હસનઅલીના વાડાના ઉકર્ડામાંથી તાજું કુમળું બાળક કાઢી આપ્યું : પોતાના ફૂતરાને ખહુ ભસતો ન્નેઇ, હસનઅલી લાકડી લઇ વાડામાં આવ્યો હતો, તે આ દેખાવ ન્નેઇતે થ'ભી જ ગયે.

મીરાણી સાથે આડા વ્યવહારનો આરોપ મીર ઉપર મૂકવાથી બહુ ખહુ તો! પાંચ દસ રૃપિયા સળે. એટલે ફરજ” દારે લ'ગડાને ડરાવીને, મીરને ધમકાવીને, ને મીરાણીને “જેલ' દેખાડીને, હસનઅલી સામે મજખૂત આરોપ ધડી, ખાસ્સી દસબાર કે।થળી રૃપિયા કઢાવ્યા : અને હસનઅલીના ધરતું જે કાંઈ નૂર હતું તે બધું ચૂસાઈ ગયું.

ખીજે દિવસે સવારે હસનઅલી 'ભિખારી જેવે, ભ્રષ્ટ જેવો, ગાંડા જેવો, નિસ્તેજ નિસ્ત્સાહી તે નિર્ઘમી બની ગચે.. તેની દસ પદર વર્ષની જમાવટ એક રાતમાં ઉપડી ગઇ હતી. તેના “બહેળા કુટુ'મબને પોષવાની તેની તાકાત હર ગઇ હતી. તે ખોલ્યે( તહિ, પણુ પોતાના ખોટા ને

વિશ્વાસધાતી પાડોશીએ પ્રત્યે હવે તેણે તિરસ્ફારથી સોં ફ્ર્જ્વ્યું બીજું વરસ નબળુ હતું. ત્રીજીં વરસ અતિરૃદ્દિ હતી. પાંત્રીસ માણુસની જમાવટવાળો સુમરાનેો વાસ ખાલી થઇ ગયો, એક રતે વહેલા ઉઠીતે, સુમરો હુસતઅલી, પોતાની જુવાન વહુવાર્ખે।, ધરવખરી, ઢોરઢાંખર, રાચરચીલું, બધું ગાડામાં ભરીતે નાસી ગયે। હતો ! આવા રસાળ સુલક કરતાં, સિંધનાં રેતીના મેદાનોમાં તેતે વધારે આકર્ષણુ લાગ્યું. સ્તેહનું અમી ન્યાં ખૂટે છે ત્યાં માણુસતું દિલ ધરપત પકડું નથી. સુમરેો ચાલ્યો ગયે: કોલાહલ કરતું ફળી શાંત થઇ ગયું : માત્ર ખાલી મકાન પડયાં રલાં : ને બીજે દિવસે આસપાસતાં પાડોશી તેમાંથી કાઢ નળિયાં પણુ લદ જવા લાગ્યાં ! તે વધારામાં ત્યાં “ ગ'દ૪ી ફેરવી નહિ ' એવી જ. ખ્‌, ચોડેલી નહિ હોવાથી, બતી શકે તેટલે લાભ 'લેવા લાગ્યાં ! ર

ભૂજમાં કાવિ તવી વહુ પાસે જ રહી ગયા, સુમરે ભાગી ગયો : આવે। બનાવ બન્યા પછી રહેવામાં શરમ સમજી મીર આડાઅવળે। થઇ ગયો. મીરાણી મીરની પાછળ પાછળ ગઈ. લ'ગડાની વહુ, પોતાના જમાઇ સાથે ગામમાં મન્નૂરી કરવા લાગી. એક વર્ષમાં આ જગતું ફળી શત્ય જેવું થઈ ગયું. સુમલડેશી, લંગડો, ને સુમરાનો એક ડૂતરો-માત્ર ત્રણ જણાં રહ્યાં! ૧૯૨૦ નાકમાર્યની ૨૬ મી તારીખે ટ્રેઇનમાંથી ઉતરીને એક જુવાને નવાં કપડાં પહેર્મી. પછી*ખે ટૂ કો'ટપામાં પ્રડકી, “કથ્સ' તો કર્રાડેયો, ને ચામડાનીખેગ” બરાબર મૂકી. તે પછી “ સુમરાવાળુ' ફળી * કહીતે ટપાને તે તરક્‌ લેવરાવ્યો. ' "પરદેશી જેવા જણાતા હર્ષવદન તરફ એક આશ્ચર્ય ભરી ૨૪ દ્રેકી ટપાવાળાએ તે તરક ટપો હકાર્યો , સુમરાવાળા ફળીમાં ટપેો અટકચે!ઃ પણુ બધું શત્ય હતું: જાણે કે!ઇ માણુસ જ નથી. ર જુવાન ખબર્‌ સેળવવા માટે, લ'ગડાના ધર્‌ તરફ ચાલ્યો * કાકા ! લંગડાકાકા !” ી ી લગડાતે હમણાં એ શખ્દ તદન અપરિચિત હતો એટલે તે લાકડી લઈને બહાર નીકળ્યો. રન“ “ કાકા ! ઓળખોછે ? હૈં હર્ષવદન !

“આ હો હો ! મોટા થઇ ગયે, પણુ તું કયાંથી ? બાપુજ તો ભૂજ છે !*

“હા, પણુ મારા ઉપર્‌ કાગળ હતો કકે પોતે ગઇ કાલે આંહી આવી ગયા હશે એટલે તો હું આંહી આવ્યો. પણુ હસનઅલી-ને બધા કયાં છે? સુમલ સા ડયાં ?

સુમલ પોતાના ફૂળીમાંથી બહાર આવી ગ૪ હતી.

પણુ તેની ને લ'ગડાતી વચ્ચે તિરસ્કારતો આખો સમુદ્ર પડચે। હતો | "

હર્ષવદન, લંગગડા તરફે, સુમલ તરક, 

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
0
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો