shabd-logo

આદર્શ

20 October 2023

12 જોયું 12

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિતા ગણાતા મોભ્ભાદાર આદમીનું હતું. પ્રીતમલાલ-દીવાન એપીસના હેડકલાર્ફ હતા. પણુ રા. “ પરિમલપ્રકાશે ' એ કહેણુ પણુ પાછું વાળ્યું. તેમતી વિધવા માતાએ ધણી વિનતી કરી કે, “ ગગા! આ તક પાછી નહિ મળે | પણુ “ તકતે પુસ્ષ સરજે છે ' એ સૉંધા સત્રથી પરિમિલપ્રકાશે તેતી વાત ઊડાવી દીધી. ર ર રા. પરિસલપ્રકાશમાં કાંઈક શક્તિ હતી એટલે તેતે આગળ વધારી? પોતાની પુત્રી મેના આપવાને પ્રીતમલાલે વિચાર કરેલેઃ ખે ત્રણુ વખત વિનતી પણુ કરેલી : પણુ , ૩1, પરિસિલપ્રકાશે ચોખ્ખી ના સુણાવીઃ “ જે કુડુંબમાં આદશ

નથી, તે ઝુડુંબની કન્યા મારે ન ખપે.હવે સારે તમતે કહેવું જેપ્નએ કે “ પરિમિલપ્રકાશ ' એ તો તખલ્લુસ છે. ખરૂં નામ બાલાશ'કર્‌ ન'દરામ મહેતા. પોતે મેટ્રીકમાં એક વર્ષ નાપાસ થયેલા : ખીજી " વખત પ્રયત્ન કરતા હતા : પણુ આદર્શવાદી હતા. એટલે કે માસિક્દામાં “ પરિમલપ્રકાશ ' એ તખલ્લુસથી કવિતાએ લખતા. જનતાના સ્વભાવથી પોતે ટાળી જતા. લુચ્ચાઈ જે/તે ત્રાસી જતા. ફુલને! શેખ રાખતા : રગના ઉપાસક હતા. શિરીષ પુષ્પ વિષે કહેતા કે એ મારું માનીતું છે-એ ખુલ એમણે જેયું ન હતું. કારણુ કે શિરીષ એટલે સરસડે! એ એમને ખબર ન હતી. એક પત્રના ત'ત્રીએ તેમના હસ્તાક્ષરોમાં ૭પાવેલું :

તમારું માનીતું ૪ુલ : “શિર્શિ.'

તમારું માનીતું પક્ષી : બુલબુલ.

તમારે! માનીતો ૨ગઃ ગુલાખી,

તમારે! પ્રિય વિનોદ : કાવ્ય.

તમારા પ્રિય વિષય : 'શીલોસોણી,' ઇતિહાસ, *

સમાજશાસ્ત્ર, ક લા, સાહિત્ય, અને વિજ્ઞાન.

તમારું પ્રિય પુસ્તક : એમ્મર ખય્યામ અને હ કલાપી,

ટેકામાં પોતે આદર્શમાં માનતા.

. પરિમલપ્રકાશની કવિતાઓ .પ્રગટ થવા લાગી. ખેક ત્રણુ વર્ષમાં જનણીતા લેખક્રાની હરેલમાં તેમતું નામ પણુ:આવ્યું, માસિકના પહેલા પૃષ્ઠ ઉપર ધી વખત, તેમની ગહન શૈલીનાં વખાણુ આવતાં. કોઈ ર. ચાંદ્તીપ્રકાશે, પરિમિલમ્રકાશતે !' એ કાવ્ય પણુ લખેલું. રા. પરિમલપ્રકાશને લાગ્યું કે પોતે આદર્શ જત્રન ગાળે છે ! સાહિત્ય સૃણ્માં પણુ તેમતો કક્કો છે : દિવાળીઃ ટાંકણે ઓછામાં એષછાં ડઝન દોઢડઝન “ કાર્ડઝ' પણુ આવે છે : અતે પોતે ખીજીં બધું ભૂલી સ્વપ્ન સ્તી વચ્ચે રહેવા લાગ્યા.

મેટ્રીકમાં પાંચમી ડ્રેરે પાસ થયા એટલામાં તેમનાં ૃદ્દ સાતા મરણુ પામ્યાં. એટલે ૨1. પરિમલપ્રકાશને ગમે તે જેખમે નોકરી સ્વીકારવી પડે તેવી સ્થિતિ ઉત્પન્ન થઇ.

પારેમલપ્રકાશને તોકરી તો મળી: એક ખે'કમાં કારગુત તરીકેની, પણુ રૂપિયા, આના, પાઈ સાથે એ રસ સાહિત્ય કળાતો મેળ ચાનો જમે ? મિત્રોએ ધણું સમજજ્યું કે “ભાઇ ! પડયા રહો, ધીમે ધીમે આગળ વધવાની તક આમાં છે. પણુ સાહિત્ય સૃણ્િમાંથી ખસી જવાતી ખી પરિમલપ્રકાશે એ નોકરીને પાણીચુ' આપ્યું. અતે તે દિવસે તેમણે ખે કવિતા લખી : એક “ તતે ' અતે ખીજ “ સને.' “તને ' એટલે કવિતા દેવીને. * મતે ' ગએેટલે પોતે પોતાતે. પછી તે એક સ્કુલમાં એસિસ્ટન્ટ માસ્તર બન્યા, છોકરાએ! સલામ ભરે, “સાહેબ! ' કહીતે બોલાવે, પોતાની “ કવિતા ' કલાસમાં સમજાત્રવાની તક મળે, અને વધુમાં કેટલા ય જોકર જેવા મિત્રો મળવા સપાવે, આ સધળું રા. પરિમલને એવું સ્વર્ગીય લાગવા માંડયું કે તેમનું જવન સુખમાં થવા લાગ્યું: એમને કે “ મોઢા ગણાતા માણસો એળખતા નહિ અતે એ કેધ્ને ઓળખતા નહિ. શાંત એકધારું જીવત શરુ કર્યું,

પણુ- એમને! રસિક જીવડો એમ કાંઇ શાંતિ રાખે તા તો સર્જન નૂતી સૂંષ્ટિમાં સર્જન જ શાતું થાય ₹-એક દિવસ ફેર્તાં ક્રતાં જઈ ચડયા કન્યાશાળા પાસે, એ ન્નેવા તો ગયા હુતા નિદોષ કન્યાસૃણ્િઃ પણુ સાથે સાથે કન્યાશાળાનાં મહેતીજીએ। પણુ જવાઈ ગયાં. એમાંથી એક એમને પ્રેમમૂર્તિ જેવાં લાગ્યાં. એમની આંખમાં મદ્ધેરા વિલાસ લાગ્યો : અતે વિલાસની પાછળ પ્રેમની સંતાકુકડી-નેનમાં રસતા

તારલિયા જેવી દેખી. તારલિયાવાળી એએ તારને પે।તાની કરી ત્યારે જ તેમને શાંતિ થઇ.

પણુ આ ગૃષ્દિમાં એક દુઃખ છે. દરેક મહા ચીજના પૈસા ખેસેઃ છે અતે વેપારીઓતે કમબખ્ત માસ્તરોએ ગણિત શી'ખવાડયું છે એટલેઃ એ તો પૈસા વિના ચીજ આપવાની ના પાડે છે. શ્રી પરિમિલપ્રકાશ જરાક હાથના છૂટા, વળી રહ્યા સાહિત્યકાર. એટલે ખે ચારે મિત્રે એમના જેવા મળે ત્યારે તો એ છૂટ પણુ રા%નસહારાના જેવી થઈ જતી. કેઈ તે કાગળ લખવે। પડે એ કાંઈ સરકારી પાંચ પૈસાનું કુવર ન વપરાય : એમાં તો સુંદર કવર, સુંદર “ ડીઝાઈન ' અતે પાછો પોતાતો સુદ્રાલેખ્ખ ' રત્ન. સત્યનું છાગ્યસેસ '-એ પણુ નનેઈ એ. પરિમલપ્રકાથુનાં વહુ બિયાશાં ઘણું કહેતાં કે તમે હવે તો કાંઈક ધ'ધોપાણી કરે તો સારું, પણુ “ કોસવર્ડ 'ના.કોયડામાં, એક નિબંધ, એક નવલકેથામાં, ચ્રતે એક કવિતામાં એમ ચાર. નિમી ર્મ્યકલ્પના સૃષ્ટિ સામે, અને તંત્રીએ।ના ધડામાર લેખો માગતા કાગળાતી સામે, શ્રી, પરિમલપ્રકાશ કાંઇ આગળ વધી શક્યા નહિ. એ હતા તેવાનતે તેવા જ રહ્યા. તે સર્જન * જૂના સાહિત્ય સાથે સર્જન નૂતેો પ્રશ્ન- હું હિચોળુ' કે ઉદાડુ આવીને ઉભો રહ્યો.

ડ્‌

બિચારા પરિમલપ્રકાશ! અંતે નર્મદે પેલી કલમ સામે 'શિર્‌ ઝૂકાવ્યું હતું તેમ ઝૂકાવતા છતાં-તક સવારે સાડા આઠેૅ-સાડા આઠે વર્ષના સાહિત્ય જીવનના ગાળા પછી, અતે દોઢ ડઝન દિવાળીના ખાસ અંકાના લેખો માટે માગણી છતાં-હાથમાં પેલી રસિક લાકડી લઈને પાન ચાવતા ચાવતા “ ટયુશન કરવા નીકળ્યા. દુનિયાની ઘટમાળ જ એવી છે. નહિતર્‌ કલ્પનાના આ સ્વામીને, આ ગૃણ્તી 'ઉપાધિ-વિજ્યકાંત, હર્ષકાંત, સુધાકાંત-એમ ત્રણુ ત્રણુ કાંત 'ની * ત્રયાણાં પૂર્તાયાં જેવી બાલસૃષ્ટિ જ શા માટે હોય ? દુનિયાની ઘટમાળ જ એવી છે. જે ધેર ગયા ત્યાં એશરીમાં આરામ ખુરસી ઉપર એક આધેડ વયની રૂપભરી સ્ત્રી બેડી હતીઃ તેતી પાસે આદ-દસ વર્ષનો ગૌર છોકરો રમતો હતો, પરિમલપ્રકાશતે નનેતાં જ “ આવે! માસ્તર સાહેબ ! ' કહીને, હાલના ,જમાનામાં જે ઠૅમાઈ ભરેલે। વિવેક “ માસ્તર સાહેબ ! ' પ્રત્યે લેકે બતાવે છે, તેતો! વિવેક કરીતે ખાઈ - બેડી થઈ ગઈ. તેતું સશક્ત: ધારીલું સુંદર્‌ શરીર પરિમલપ્રકાશ ન્નેઈ રહ્યા.“ સાસ્તર સાહેબ !-અમારે। વિજી જરાક ગણિતમાં નખળેો છે, એટલે આપને ખોલાવ્યા હતા.

કંમખખ્ત ગણિત | એ પાછું એતું એ. લેકેતે “ટયુશન પણુ ગણિતનું જ ન્નેઇએ. રૂપિયા, આના, પાળ. ત્યાં પણુ પરિમલપ્રકાશને એ જ ઉપાધિ,

“સારૂં * પરિમલપ્રકાશ મોટેથી ખોલ્યા, એમના અંતઃકરણુની આંખ સામે વિજયકાંતે મંગાવેલા ખૂટ અતે સુષાકાંતનાં મોં, બન્ને તરવરતાં હતાં. અને મોચી અભણુ છે તેથી પરિમલપ્રકાશને ન ઓળખતાં, ને વેપારી ભણેલો હોય તેથી એઓળખીને-બન્ને પૈસા તો લેવાના.

ખીજે દ્વિસથી પરિમલપ્રકાશ નિયમિત સાડા આઠે ઘેર્થી ઉપડે છે. અને ચક્રવૃદ્ધિ વ્યાજના પેલા માથાફેડ દાખલાઓ ફૂટી ધેર આવે છે. એક દિવસ નિયમ પ્રમાણે “ ટ્યુશન 'થી પાછા આવતા હતા, ત્યાં તેમના પિતાના મિત્ર, ૬ નરભેરામ મહેતા, લાકડીનો ટેકો લઇ સામે આવતા દેખાયા, પરિમિલપ્રકાશ એને મળવાના હેતુથી જર્‌ા થેભ્યા,

“ક્રાણુ ₹-ડેસા પાસે આવતાં આંખ પાસે હાથ રાખી પૃર્મિલપ્રકાશને નિહાળવા લાગ્યા.

“ગએ તો હું પરિસલપ્રકાશ. '

“કાણુ બાલે ? ્ી

“હા, હા. હું બાલે. *

“ આમ કયાં જઈ આવ્યે?

“ જરાક મેના ખેનને ત્યાં ગયે હતો. '“એ...ય'-ડોાસા જરા લ'બાવીને ખોલ્યા “ સાંભરે છે, ગગા, અમે સૌએ કહ્યું હતું કે બાઈ રૂપાળી છે, ધર સારૂં છે, ને આવું નહિ મળે, પણુ એક મારું ઉંહું-આજ તો ભણી કાર્વીને ખાજદો બની ગયો હોત. અને એ જ મેના બાઈ તારાં ધણિયાણી હોત. અપસરા જેવી છે. આજ હવે એતે ત્યાં છોકરાને ભણાવવા જતો હઈશ. '

“હા. ક્ષીણ સ્વરે પરિમલપ્રકાશ ખોલ્યા, મેનાનું મોહક રૂપ તેમતી આંખ સામે ખડું થયું. પણુ એ બધું હવે મૃગજળની સૃણિ જેવું હતું.

ડાસાથી છૂટા પડી, જરાક મંદગતિથી, અને ભૂતકાળને પશ્ચાત્તાપ કરતા, ધર્‌ તરફે વળ્યા: પણુ એટલામાં

રા, પરિમલપ્રકાશ ' ગએ સરનામાના, પોસ્ટમેતે સામે ધરેલા કવરથી, તેમની વિચાર સૃદિ ધેરાઈ ગઇ.

સામે પોસ્ટમેન ઉભા હતો. “ આ નામ તમારું છે ? *-નવો! હોવાથી પૂછવા ઉભો રલો.

ન હા.

પરિમલપ્રકાશે કવર ફેાડયું. કવર્‌માંથી નીકળ્યું-જેમ ડુંગર ખોદતાં ઉંદર નીકળે તેમ-એક ત-ત્રીતું કરક્રીયું.
ભાઇશ્રી.

આ વખતને હતાશની અંક સર્વીગ સુન્દર બતાવ વાતે! છે, તેમાં તમારે! લેખ અમ્રપૃદ પર મૃક્યો છે. તો હવે છેલ્વા પૃષ્ઠ ૫ર મૃકવાનો ખીશે એક લેખ તુરત મોકલી ગ્પાજારી કરશે, '

સામે સાધ્કિલ સાથે ભટકાતા બચી જવા પાટે પરિમલપ્રકાશ એક તરક દૂરી, કાગળ હાથમાં લઇ તેની ઝીણીન દેખાય તેવી કરચ કરી નાખી, પાસેની ગટરમાં ડે્‌'# ' “ચાલતા થયા : એમના ગુસ્સાથી ખોલાયલા “ આમાં.જ બધું ગયું ' એ શખ્દો સાંભળીને સાઇકલવાળેા જુવાન હસતો હસતો પાછે ફર્યો. “કેસ પડદિમિલપ્રકાશ | શાના ઉપર ગુસ્સે *થયા છો ?ઃ

પરિમલપ્રકાશે ઉંચે નનેયું. પોતાનો અન્નદાતા--એક વ'ખખતતી પોતાની મેનાનો વર-સામે ઉભો હતે.

“ અરે 1 ભાઇસા'બ હું તો આ કાગળ ફ્‌ડીતે નાખી દીધો તેની વાત કરતો હતોા-સહેજ અમસ્તો, કયાં જઈ આવ્યા ?”*

“ મકાન બ'ધાય છે તેની તપાસ કરી આવ્યે. ”

“ઝએમ? “કેમ સનનમાં છો ના?-'

પરશિમલપ્રકાશને હવે સામે ઉભુ રહેવું અસલ્ય લાગ્યું.

“ હા. * “ચાલો સાહેબજી ! ”

સાઈકેલ ઉપડી ગઇ; પરિ્મલપ્રકાશ થોડૅ સુધી તેની પાછળ ભ્ેઈ રહ્યા. પાસેના ટાવરમાં સાડા દસને ટકારો થતાં ન્નગીને ઉતાવળે ઘર્‌ તરક્‌ દોડવા લાગ્યા ! પણુ તેમના મનમાં ભય'કર્‌ મે।ટા અવાજ થયા કરતે! હતો. “ મારી મેના ! '
ઘટા હતી. આસપાસ જગલ હતું. છીપમાં બેડેદ કે જેવું તે સુ'દ૨ દૈંપ્માતું.

આ ગરીબ ગાસમાં એક જહ માછીસાર રહેતો હતેઃ. સાડ સિત્તેર વર્ષ થયાં ૬2૨% અવારે ને સાંજે, એણે હિંદીમહાસાગરના રૃપતે નિહાન્યું હતું. એ બાળક હતો ત્યારે સહાસાગર યુવાવસ્થાનું રૂપ ધારીને ગર્ન્ટતા હતો. આજે જ્યારે તે વહ થનો યારે ્દારેગો સ્વચ્છંદી બાળકના જેવું રૂપ ધારી રહ્યો હતો. એમાં પાણી શ્મેટલાં જ હતાં, કાંઠો એવોજ ચોખ્ખો હતો, રેતીમાં એટલી જ સોનેરી

મા

રૂપેરી છીપા હતી, ચાછલીએ_ એની એ જ છતી, સાત્ર એકલે! માછીમાર જ વહ બન્યો હતો.

આ સાછીમારતની પાસે એક ખે *મચૃલ્ય વસ્તુ હતી. ગમેની પાસે દુનિયાની ઝવેરાતે તુચ્છ લાગે. ભર દરિયે નીલાંકાળાં પાણીમાં અકસ્માત હાથ પડેલી છીપમાંથી મળેલું, રતિની નશા ભરેલી આંખ જેવું એક સદર સોની તેની પાસે હડું. ન્યારે એ જુવાન હતો, જ્યારે સહા છાગરનાં પદર પદર માપલષનાં પાણી કાપીને સાંજ પગ્વે પાતાના ત્રાપાને કાંડે પહોંચાડવાની એનામાં શક્તિ હતી, જયારે દરિયો રમવાના સેદાન જેતે લાગતો હતો, ત્યારે એની વહુના ગળામાં પહેરાવવા માટે મોટા શહાનશાહબપતુતે પશુ ન્‌ મળે એવું આ મોતી તેણે હાથ ફર્યું હતું. ઝો વખતે

તી જુત્રાની હતી. એને જ્મીન કરતાં *દચ્યિ। વૃધારે વહાલે લાગતો. જમીન ઉપર ગ મૂંઝાઈ જતો હલેસાં મારીતે મોર્ન્ન ઉપર ચડવા ઉતશ્વાની મત્ન મઃણુ મ'જ  એણેું જીવત વિતાડ્યું હતું. એ ખરેખર દશ્યાતે જ બ્યાહતો. જુવાનીમાં તો એ બે જ જણાને! ભક્ત હતે; દરિયાતે। અતે એતી જુવાન વહુતે.. એ ખેમાં કેાણુઃ વધારે વહાછું એમ જે કેઈ માછીસારને પૂછતું તો એ બિચારો ગભરાઇ જતો; એ કાંઈ ખેલતા નહિ. બન્ને સરખાં વહાલાં, પણુ કાણુ વધારે વહાલું એ કેમ ખબર પડે? જેમ માતા ખે બાળકમાં કે।ણુ વધારે વહાલું એતે! જવાબ નથી આપી શકતી તેમ આ માછીમાર પણુ કાંઇ જવાબ આપી શકતો નહિ. ગક રહે તે એક જય, એવી અવસ્થા સાચે પ્રેમ કયારે ય કલ્પી શક્તો જ નથી, પણુ માછીમારને દરિયા કે વહુ વિષે ન પૂછો તો પણુ પેલા મોતી સિવાય એક ખીજ એવી જ અમૂલ્ય વસ્તુ એવી પાસે હતી. જીવનની કોઈકે પળે જ, બહુ સાચવી સાચવીને પ્રેમથી એતે એ લડાવતો, પોતે આનદ પામતો, ને પાછો ધીમેથી એતે મૂકી દેતો. ગમે વસ્તુ પણુ “દરિયામાં જ મળી ગઇ કહેવાય. રત્નાકર વિના ખીજે કયાંથી આવાં રત્નો મળે ? બ્ર

આ વસ્તુ તે એની વહુએ એક સાંજે દરિયામાં ગાયેલું ગીત હતું. એ જુવાન હતો ત્યારે તેતે એ મળ્યું હતું. અને હેજ સુધી તેણે એને જતનથી સાચવ્યું હતું. એક વખત સ્વચ્છ ચાંદની ખીલી હતી. ભ્રરું વ્યોમ, દૂધ જેવા દર્યાપર, અતેક તારાએથી ભરેલું વસ્ર ધરી રહ્યું હતું. આવી રળિયામણી રાતે મેદાનમાં કરવાનું મત કેતે ન થાય? માછીમારતે પોતાના મેદાનપર, ખે ધડી ફરવાની મરજી થઇ. અતે જુવાન વહુ વિના એકલા કરવાનું કાવે જ નહિ, ગેટલે એતે પણુ સાથે લીધી. ધાઢા જાંબુડિયા રગતીઆકાશી કેરવાળી સાડી પહેરીને એ પણુ દરિયાના મેદાને બે ઘડી સક્‌ર મારવા ચાલી. હોડકુ દરિયાના શાંત તર ગે!પર્‌ ધીમે ધીમે આગળ ને આગળ ચાલતું ગયું.

શાછીમાર્તે પોતાના કાંડાપર તો વિશ્વાસ હતો જ, પણુ એથી વધુ તો પોતાના દોસ્ત દરિયાપર્‌ એને અનહદ વિશ્વાસ હતો. એ વારવાર કહેતો કે દરિયે મતે કોઇ દિવસ દગો નથી દેવાતેો. એનાં પાણી જેઇનતે મતે ગ્રેસ છૂટે છે. એનાં તોફાન જેઇતે મતે નાચવાનું મન થાય છે. એની શાંતિ જેઇતે ગાવાતી ધૂન ચડે છે. દરિયો મને કેઈ દિવસ નહિ ડૂબાવે એ વાત ચોક્ક્સ છે.

આજ તો ૨ળિયામણી રાત હતી. દૂધ જેવી થાંદતી; શાંતિભ્ષા સાગર; ઠે'ડો મધુર પવન; લાખ્ખો તારાથી શણુગારેલી ૨જની રાણી; અને માછીમાર પ્રેમતી પ્રતિમા જેવી જીવાન વહુની નવી સાડીતી સુગંધી સોડમાં ભરાધને ખેઠો હતો. વહુનું કાળુ તેજસ્વી વદન હસું' હસું' થળ રહ્યું હેતું, વહુતી આંખમાં પણુ આજે કાંધ અજબ તેજ છછું. રાગ અતે પ્રેમતી વચ્ચે હિંડોળે ચડી હતી, રાગ હતો કૅ પ્રેમ એ ખબર નથી, પણુ માછીમાર વહુતો તંદુરસ્ત હાથ સરહીતે ગાલષપર્‌ ખે ચા૨ હેતની નિશાતી મૂકવા અધીરો ખતી રજ્ઞો હતે અતે વહુ આવા તોકફાનતી આશા શખીતે મસ્તીખોર નશાભરી આંખે સમાછીમારને નિહાળી

રહી હતી. અથવા સાછીમારતને તોફાન કરવા આમ-ત્રી શર્હી હતી.

પણુ હાડકાંની બધી રમત ન્નણુનાર માછીમાર પોતાની ધહુતે ગાલપર હેતથી જરા ટાપલી લગાવીને.જઅરી ગયે. સમવાલપણું ખેઇઇતે પાણી 4 તરબોળ થવાની સજ ભે!ગનવાની એતે ઈચ્છા ન હતી.

ળે વહુતો હાથ પકડયો; વહુએ હાથ પાછે! સેરવ્યે, પ'ચુ સાછીમારે- તે ક! નડે. “રખ્ખી ! રખ્ખી !'આજ ઊ હવે એક ગીત ગા.”

“કયું ગાઉં?”

પેયું-તારી દાદીએ શીખવાડ્યું છે તે; એવું કોઇને નથી અપતડતું. એ ગીત એક્કસું જ છે અને તતે એકતે જ આવડે છે. બસ, આજ તો એ ગીત ગા.

રખખીની દાદીએ જૂના જૂતા વખતથી મૉંપાકમાં જળવાઈ રહેલું એક અદ્ભુત હલકવાળું ગીત ૨ખ્ખીતે શીખવાડયું હતું. દાદી મરી ગયા પછો રખ્ખી સિવાય બીન કેતે તે આવડતું નહિ. ૨ખખીએ એ ગીત એક જ વખત શરદપૂનમની રાતે ગાયું હતું અને તેવી હલક, મીઠાશ, તેજ અતે વાતાવરણુથ્રી માઠોમારા ગાંડા ગાંડા થઇ ગયાં હતા. ગએ લોકગીતમાં પ્રેમતી, રાગતી, મસ્તીની, એવી ગવી વેદના ભરી હતી કે ફરીવાર એ ગીત કેઈ માહઠીમારતે રખ્ખીએ ર્સભળાવ્યું ન હતું. સંભળાવ્યું હેત તો, સોમરસના અનધિકારીવી માકક કે સિંહગુના દૂધતી જેસ માછીમારોના નખળા દૈ આટલું ર્સાયન જીરવી શક્ત નહિ. એ લેકગીતમાં વીંવી નાખે તેવા હજરો શખ્દો હતા. માછીમારો સોમરસ માટે તેયાર ન હતા, રખ્ખીએ પ કેઈ દિવિસ એ ગીત ગાયું “ન હતું, નહિ તો અપાત્રે રેડેલી વિદ્યાની માકક કૈક તોષ્ટાનો જ્નગત. આજે રખ્ખીને સાહદીસાર કનેવા જેતા રૂપાળો લાગતો હતે. શતની રાણી તો “રાધા તું ગોરી ગોરી 'તી જેમ કંઇ અજગ બની રેડી હતી. અતે રૂખી પોતે સ્રીની. આખી જુવાની વીપી ન્નત4 ત્યારે એકાદ વગમત દર્ચન માત્ર દ્ધ ન્ત4 છે એવા, પ્રેષ અતે રાગતી હિડોળ ભરેડ. અડસ્બામ: હતી. હેોડકું સ્થિટ બન્યું હડું. સ્‌ાછોમાર્‌ ભૂરા ભૂરા પારી ઉપષરથાં નજર ફેરવી લઇ, વહુતે નિહાળવા લાગો!. અ) રખ્ખીખે પોતાતી દાદીએ બતાવેલી હલકથી એ અજય અડે અદસુત લેક ગીત છોડ્યું.



છેલ્લામાં છેલ્લી ટોપર ચડેલા સાચા દિલના શખ્દો મૃળ તર્વે! જેવા છે.

રખી જે ગાઇ ૨હી હતી, તેમાં ધ'ઝું ઘણું ભર્યું હતું. એ હલક અજકમ હતી, પણુ શબ્દની સરળ મીઠાશ તો હદય ભેદી નાખે તેવી હતી. મૃત્યુ કરતાં પણુ વધારે બળવાન એવા પ્રેમનું એ ગીત હતું. સાત સાત સાગરને વીંધીને, મેવલી રાતે પ્રિયતમતે મળવા જનારી પ્રિયતમાનું અને આવી જ રાત્રે મળવા માટે પ્રિવતમને આમત-ત્રણુ ડરનાર્‌ પ્રિયતમાનું-એવું બેવડું રસાયન એક જ ગીતમ! ગૂંથેછું હડું. સળઃ આવે તો આવીજ રતે આવજે. બીજી રાતે આવતો નહિ એમ આહ્વાહન કરી રહેલી પ્રેમરી યર્નિ માં ખડી થઇ હતી. અને એ ગીનમાં ગ્રેમનાં તોક્‌ાન, વેદના, વ્યથા, વિરહ અને જવાલા * ભારોભાર છલકાતાં* હતાં. પોમનું રૂપ ન સમજન્મર્તે ન્તણે કોઇ નતેબતવતી નારી, ઇક્ઞારાકરીતે વિકાર માત્રને જગાડી રહો હોય એવું લાગે-અને પઠ્ી તો જગેલા વિકારો, ૪ુ'ફાડા મારતા વિષધરેની પેઠે, શરીરને વિંટાઇને એની રગેરગમાં રાગનું ઝેર દોડતું કરી દે. મિસરતી મશહ્ટર રાણી કલોઓપે:ાએ, પોતાના' એક આશકતે ઝેરતો પ્યાલે દેતા પહેલાં ઇશ્કતી જરાક ચટ૪ઝી દેખાડવા માટે, શરીર પર્થો એકનું એક અમૂલ્ય વસ્ત ફ્રે'કી દઇને, જેવું “ત્ય કર્યું હતું તેવુંજ નૃત્ય, આ ગીતમાં પણુ ન્નણે 'ુ રગતી મૂર્તિ જેવી સ્ત્રી કરી રહી હોય એવું લાગે. ૫શ્કમાં આંધળી બતેલી 'કેોઈ ફાટફાટ જેેબતવ હી નારી સાત સમુદ્રની પાર્‌ નરતે સાદ દઈ રહી છે. પણુ યૌવનનો આટલે તન્મનાટ ને ઉકળાટ એ સાત્ર ઉપરતેો ખોટો ચળકાટ હતો-અંદર, એ ગીતમાં તો સાત સાત સાગર વીંધીને તરનારો, જીવન મૃત્યુની ગાંઠ બાંધનાર, નિઃશખ્દ તે નિર્વિકારી, અદ્ભુત અતે અનન્ય, આત્માની જ્યોતિ જેતે મેમને સાદ હતોઃ એવે! સાદ હતો કે જેવો રતિગ કામતે માટે કયયો હતો; જેવો શંકરે પાર્વતી માટે કર્તા હતો; જેવો રામચંદ્રે પમ્પા સરોવરને કિનારે સીતાને માટે કર્યો. હેતો. છ

રખ્ખી જેવી મીડી હલકધર જુવાન સ્ત્રી ગાનારી, આવું રૂડું ગીત, શખ્દ, તાલ, સરળતા, સંગીત અને ભાવ, બધાનો દૂધ સાકરના જેવો એકરસ થત્રેલા મેળ, એકાંત શાંત રાત્રિ અતે દશ્યાના દોસ્ત જેવે। માછીમાર સાંભળનારે।. , તરેંમસાગરના સંગીત જેવું એ અનન્ય ગીત બન્ને જુવાન વર્‌ વહુ કૂરીક્રીને ગાવા લાગ્યાં, ક્રીક્રીને ઝોલવા લાગ્યાં, ગએેકનું ગીત તેબન્ેનું બતી ગયું, સાછીસારને એ ગીત આવડી ગર્યું.પણુ વહુએ કું હતું કે “ નનેજે માછીમાર | આ ગીતને આવી હલકથી કયારે ય ગાતો નહિ. કોઈ એને સમજશે નહિ, એ ગીત સાંભળીને, માછીમાર્‌। તાડી પીવા દોડશે, દારુ પીવા દોડશે, પશસ્ક કરવા દોડશે, અતે જેમ શેતાનની સેના છૂટે તેમ વિકાર માત્ર છૂટા થશે. એ ગીત સાંભળનારાઓમાં અજબ નર ને અજબ સયમ ન્તેઇએ; જેજે, ભૂલે ચૂકે આ ગીત ગાતો નહિ. દાદીએ ગાવાની ના પાટી છે. છેકર્‌ાંથી છાશ પીવાય નહિ. કેોઇતે આપતો નહિ. ગમના કરતાં તો દશ્યામાં જ દફનાવને. '

એ દિવસે ગાયેલું ગીત વહુએ પછી ક્રીવાર્‌ કયારે ય ગાયું નહિ, માછીમારે એને ફેરીફરીને મનમાં સંભાર્યે રાખ્યું. અતે જેવું એતું મોતી હતું, તેવું આ ગીત બતી ગયું. મોતી જેમ વહુતી યાદ આપતું, તેમ ગીત વહુતે સંભારી આપતું. પછી કાળે કાળે વહુ તે! ગઇ, માછીમાર વૃદ્ધાવસ્થામાં એકલો થઇ ગયે।. પણુ દશ્યો રલ્લો, પેલું મોતી રહ્યું તે આ ગીત રહ્યું.


જુવાન માછીમારે ૨ૃદ્ધાવસ્થા સુધી જે એક ખે અમૂલ્ય ચીજે સ'ધરી હતી તેમાં એક તો પેલું મોતી હતું ને ખીજું આ ગીત હવું. વહુના મર્‌ણુ પછી તો માછીમાર દરિયા માટે જ જીવતો હતે!. મોતી નિહાળવું, ગીત ગાવું ને દરિયે! ખેડવા. બસ, એં-રૃહ્દ બન્યો ત્યાં સુધી ચટલી જ કિયા કચે? રાખતો. આ બધા જીવન મિત્રોને પોતે પ્રેમથી લડાવતો ને તેમની પાસેથી પ્રેમ મેળવતો. જ્યારે ભૂરા દરિ-* યામાં એકલે હોય ત્યારે જ માછીમાર એ ગીત ગાતો.એક દિવસ માછીમારેતો ઉત્સવ દિન હતો. નવા શણગાર સજીને અજ્ઞાન લેકતી આન'દ પ્રટશિત કરવાની રીત પ્રમાણે મીઠાઈ ઉડાવી દારૂની સજા ચાખવા સૌ સજ્જ થયા હતા; એટલામાં એક જુીવાતે કહ્યું તે સૌએ ઝીલ્યું કે ચાલે ૬ૃદદ માછીમાર પાસે; એને એની વહુ પા

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
1
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો