ઈડ્દોડાના ગર્ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામાં ૭ખી પાડનારો એક પ'નખી ગાસમાં 'આવ્યો હતો, અને આખા ગામમાંથી આબાલલૃ& સૌ રેંઢે, બપોરે, સાંજે ખાગમાં ભેગા થઈ તે એની પાસે 'ોડુઃ ખે'ચાવવા ઉભા રહી જતા. હમીર ભરવાડતે ભાન ન રહયું કે ચારતા વખત થયો છે, હમણાં પાંચ વાગશે, અને એતે! સાથી શ્ઞામળા સીમમાંથી આવશે યારે બિચારી ધોળી એકલી ઢોરને પહોંચી વળશે નહિ. દાનસંગ, હજી તો “માળી, ખર્ાખર તસ્ખીર આવી છેટ હો | ' એમ ટીકા કરતો હતો, એટલામાં ડ્રેસ પહેરેલો લેનતો એક સિપાઈ હમીરતે ઓળ-ખતો હતો, તેશે હમીર્તો વાંસો થાબડયેઃ “ હમીર, તું તો ધ્વોળી હારે ફોટુ પડાવ તો સારો લાગે હો ! '
“અરે, માખાપ, અમારે જગલના રોઝતે વળી ફ્રેટુ કેવા (,' હુમીરે જ્વા માટે પગ ઉપાડયે। પણુ એટલામાં પેલા ત્રણુ કોળી જુવાન તસવીર ખેંચાવવા માટે ગોઠવાયા, એટલે જર્ાક વધુ થોભ્યો,
વચ્ચે એક જુવાન ખુરશી ઉપર ખેઠો હતે. તેણે લીલી સુર્વાલ, લીલું પહેરણુ ને ચુંદડી ભાતને લીલી કે।રવાળા સાફ ખાંધ્યો હતો. પહેરણુને પાંચ બટન હતાં તે તેમાં ખે બટન તો ગળેબંધ ફરવા માટે હેય તેમ ઉપરના ભાગમાં પાસે પાસે લગાવ્યાં હતાં. તેણે લીલી પછેડીની ભેટ ખાંધી હતી. ને એક જમીયો ને એક છરી એમ ખે શશ્નો પણુ લગાવ્યાં હતાં. હાથમાં બંદુક પકડી હતી. મૂછે વળ દેતો હતો, ને બાબરીના વાળ સાફ્ની બહાર કાઢીતે કપાળપર્ વાંકી આગતિમાં ગોઠવ્યા હતા. ખીન્ન જુવાતે સાદો 'પ્રાટ તે સુરવાલ પહેર્યા હતાં. પણુ તેણે હાથમાં કુહાડી તે સેટી ખે- રાખ્યાં હતાં. ત્રીજે સાદો હતો પણુ તેણે માથા
પરના ઓડિયાંતે બન્ને બાજુ એળીને સેથો પાડયો! હતો. તેના હાથમાં આંકડડીવાળી ડાંગ હતી.
હમીરતે ઘડીભર મનમાં એવાં વિચાર પણુ આવ્યો કૃ જંગલના રેઝતી સાફકે ભટકવું તે પાંચ વાગે ધોળીતી હારોહાર કામે પહોંચવું એના કરતાં આન નફેકરૂં જીવન હજાર દરજ્જે સારૂં | મહિતો થાય કે ફૂટ અગિયાર રૂપિયા પટફાવી લેવા, કોઈના બાપતીમ્સાડીબાર નહિ. અતેં નવરાન તે નવશ્ન. જેને કેવા “ ફ્ેટુ' લેવરાવવા ઉભા છે |!એટલામાં પેલા હા જાણે જાદુના ખેલ કરતો હોય તેમ, એક, ખે ને ત્રણુ ' રેડી? ખોલીને ચાંપ દભાવી. થોડી વારમાં “ફેટ ' પણુ તેયાર થઇ ગયે.
“વાહ | વાહ ! બડે અચ્છે આયે હે ! *
પાસે જ એક ખેન્ચ ઉપર, પ”ખીએ ચેવડો ખવવ્યો હશે એટલે થોડી વાર્ માટે મિત્ર બતેલ એક ભાઈ ખેઠા હતા, બગીચામાં ફરવા આવે છે તેવા એ પણુ નકકર અતે નવરા હતા.
' હવે એની બીજી કે।પી લેવરાવતા નહિ, એના કરતાં તૉ “ બસ્ટ ' જ લેવરશ્ાવે.. ' પેલા નકકર ભાઇએ જ સૂચના કરી, એટલે પાછો ખીન્ને ફ્રેટો “ બસ્ટ 'ને લેવાતું નક્કી થયું, ફેટા સારો આવ્યો છે તેતું પ્રમાણુપત્ર પણુ તે નક્કર સદ્ગઝહસ્થે જ આપી દીધું.
“'ફ્રેટો અસલ તો ગોકળીનો આવે. ઉભે! છે એસ ને એમ હો !'
માણુસને કે।ણુ જણે શું છે, પોતાનું ચિત્ર, પોતાની %્રતિમા, પોતાનો ફેટા, પોતાતું ભવિષ્ય, પોતાનાં વખાણુ બહુ જ પસંદ પડી જય છે, હમીરે સલકાતાં મલકાતાં પૃછ્યું : “ કેટલા પૈસા ખેસે ? *
“ટલા શું ? તારી પાસે કેટલા છે ?'
“ મારી પાસે તો હશે, સવાપાંચ આતા - છોકરાનો દોરે કરાવવા જાવો છે. '
“ઠીક લે, જેજે હો, એક, બે. .
જ “અરે, પણુ સને ઠીક ઠીક તો થાવા દે. ” હમીરતે મનમાં એક વિચાર પણુ આવી ગયેદ કે આફોટ ' ધેળીને બતાવશું તે નવાઈતી ચીજ તરીકે ૭બી ખે'ચવાની કરામત વિષે વાત કરશું, એટલામાં ' તો પ%નખીતેો અવાજ આવ્યો : “ રેડી, ”
અતે જ'ગલમાં દૂહા ગાઇને જીવન વિતાડનારો। હમીર પણુ “ ફેટ 'માં આવી ગયે,
ર્ર
હમીર ઘેર આવ્યો ત્યારે શામળા જૉળલી દોતે માંકડી દેવાની તેયારી કરતો હતો. શામળે હમીરને સાથી હતો. અને એક ખીજ છોકરી કાળી પણુ કામ કરવા રાખી હતી. ધોળીને ચાર છોકરાં થયાં પણુ એકે ઉર્છયું ન હતું, એટલે એ પોતાના પાંચમા ધાવણા છોકરાને ખહુ જાળવતી, એની હારે રમવા ફૂતર્ાનું બચોળિયું પણુ પાળ્યું હેતું. હમીર આવ્યે ત્યારે ફળીમાં તેતરાના મારતી રમઝટ ખોલતી હતી. ્જંબલીતું ખાણુ માંકડી ખાઈ ગઈ કે તરત શામળે તેતર્ાં લગાવ્યાં. હમીર્તે આવેલે ન્ેતાં જ પ્રાળી ખોલી :
' છોકરી, ખાટલે! ઢાળી દે, મેમાન આવ્યા છે. ”
* છેકરી સાચે જ ખાટલે લેવા દોડી, ત્યાં હમીરને ન્નેઈ ને અટફી ગઈ.
“ આજ માછું જરાક મે[ડું થઈ ગયું !”
“ આખો દિ” બેઠા રીયોતે એટલે પછી વહેલું થાશે. ' હમીરે મૂગે માંએ ખાણુતો સુડલે ઉપાડી : એક : ગાય દોવા માટે ખોધર્ં લીધું. - .
મૂકી ઘો આજ તમે ધોળી બોલી :“ કામ કરવું ભારે પડતું હોય તો આટલા જીવ શું કામ .રાખો છે ?”અરે, આ વખતે, ખે ચાર્ ઉતારી નાખવા છે. માળ મનને ને[કશિયાતતે છે. મહિતેો થાય તે ખડગ રૂપિયા આવે. '
“તો સપાઈતી તેોકરી કરવા જએ; ભરવાડને! દીકરો સાંસલાં નહિ મારે તો ખીજીં શું કરશે ? * ર
હેમીર મૂંગો મૂ'ગો ગાય દોવા લાગ્યો.
પણુ હમીર ખબોધરામાં શેડ પાડે તે પહેલાં ઠાકર ટેલ નાખનાર બાવાજીએ પ્રવેશ કર્ય :
“ફાં હમીરભાઈ, રામરામ. આણીક્।૨ નીકળ્યો તે જીધું થાતો જ્નઉં, ' બાવાજી આવીને એક તરક ઉભા રલ્રા, ખીજે વરસે તે ખીજે વરસે ખે ત્રણુ રૂપિયાની ટેલ વસુલ કરતા.
“એણુ તો કાંઇ અદકા જીવ લાગે છે. '
“હા, એઓણુ તો ખહુ અદકા છે. પણુ હવે તમારા ભાઇને ઉતારી નાખવા છે. ' ધોળીએ ઘૂ'ઘટો વાળીને થાનેલામાંથી દૂધના ટીપાં છોકરાની આંખમાં નાખતાં કહ્યુ'.
“ ર્ામ શામ કરો, એ શું ખોલ્યાં ?'
“ મંદિરમાં કેટલા જીવ છે ? *
« ન્યાંતી શી વાત કરવી ? ન્યાં તો અકાશી હળ હાલે; પાંચ જીવ આવે, વળી ખે ચાર્ સાધુ સંત લઇ જય. '
“ હયો, બાવાજને ટેલ આપો. ' હમીરે કહ્યું.
ધોળી ખેઠી થઇને ધરમાં ગઇ. પણુ ધરમાંથી દોકડેા ચ સળ્યો નહિ. ,
“પાછા ફરો ત્યારે લેતા ન્નનને. ” “ઘોડીતું નનેગાણુ તૌ ટ્ાપો. ' “ બાવાજીતે નનેગાણુ આપે. '“ ધરમાં તો દાણો ય નથી, ફુલચંદના ર્પિયા ચડસ્ને જ જાય છે, તમારી પાસે પૈસા હતા ને? આપો એમાંથી ખે આના. *
, “ પછી લઈ જનને. ' હુમીરે પૈસા ખરચી ના'ખ્યા હતા એટલે જવાખ વાળ્યો,
“હવે પછી ને હમણાં આપવું છે નાં ? તમારી પાસે પૈસા છે તે આપી ઘો ને. ધર્માદાતો પૈસો જેટલે વહેલે નીકળે એટલું સારૂં.' પણુ હમીરે તો પૈસાનું “ ફેડ ' ખેચાવ્યું હેતું. અને સાડાપાંચ આનાતો કાગળિયો એના ખીસામાં પડચે હતો.
હુસીરે માથુ ધૂણાવ્યું. “ મારી પાસે પૈસા નથી. ?
“ ડયાં ગયા ?”
“ર્રાજદાર્ સાહેબ મળ્યા હેતા, એતો છેકરો હારે હેતો, તે આ તર્ક આવતા હતા. '
2 તે સ કે
“તે શું ? ડબાડડ કેટલો ભરવો પડે છે ? છોકરો હારે હતો તે છુલચ'દને હાટેથી પેડા લઈ દીધા. *
“ુલચ'દને હાટે તો નામું રાખ્યું છે ને?”
હેમીર્ બિચારો સપડાયો, “ પણુ કાંઇ એમ અમલદારના દેખતાં વેપારીના એ શિયાળા થવાય ? ' હુમીરે હાંક્ચે ૨ાખ્યું- ૦
તે દિવસે રાત્રે વાળુ કરીને સૂતા પછી હેસમીરે ઝાંખા ઝાંખા દીવામાં પોતાને ફેટા *ગુપચુપ કાઢીને જેઈ લીધે(? બિચાસ “ આર્ટ પેપર ! ' ભાંગીને તેવડો વળી ગચે। હતો.અને “ફોટ 'માં તો હમીર્ના ચહેરા પર ગોમૂત્રતો પીળા 2ગ ઝળકતો હેતો,
દ્ર
એક ર્જબલી રહી. માંકડી વેચી, ગોર્હી વેચી, ખાંડી વેચી. ર્તુંભડી કાઢી, બાંડી ઉતારી, ધેણુ વેચી, વેણુ ગઈઃ ન'દુ પણુ દેણા।માં ડખ. છેવટે એક જંખલી રહી. કુલચ'દના દમા માંથી છૂટા થઈ ગયા. હીરજી કાડિયાનો છોકરો રવજી પચાસ ર્પિચે ઇટનાં ધર ચણી ગયો હતો, તેના ત્રીસ રૂપિયા બાજી હતા તે દેવાઇ ગયા. સાથીતે સ્રુસારો ચૂંઝવી દીધો. છોકરી ખીજે ગઇ. માત્ર એ ધર, બકરીના વાળનાં વહાણુથી ભરેલા ચાર્ ખાટલા, ફૂતશ્ાતું બચ્ચું, ્નબલી ગાય, ધ્રોળી, હસીર્ ને નાને છોકરો એટલાં રહ્યાં.
ધોળીએ માલને નજ્નળવવા થાય તે સધળી મહેનત કરી નઇ, પણુ નવું ધર્ કયું એતું ખર્ચ, દુકાળ, મહેમાન, કુલચ'દ, ઠોકર્ટેલ, નાતવરા, સધળાતે। ભેગો “મારો એનાથી સહન થઇ શક્યો નહિ. એક વખત દ્ેણામાંથી છૂટી જવાય તો પછી નવેસરથી માલ વસાવશું કરીને :એક પછી એક જવ કાઢ્યા ને દેણામાંથી છૂટી ગયા. હુમીરને તો એટલું જ જ્નેતું હતું. નક્કરો બન્યો એટલે એ તો સવારે “પરેટઃ ભવા જ્ય, બપોરે રોટલા ખાધ્તે સૂએ, રૉંઢે સપાઈ ક્ેસ્તાને મળવા ઇખય, ને સાંજે આવીને સૂઝ જય. એના મનમાં એક અદશ્ય મનેોભાવના બળવાન થતી જતી હતી. જ્એક વખત ખે નેટાળી હાથધાં લઇને ડ્રેસ પહેરીને “ડુ “મેચાવવો. એક વખત એવે ફેટા “પડાવ્યો પણુ ' ખરે.પણુ પટાના નબર ઉઠ્યો, તે ઉપરી અમલદાર જૂએ તો ખોટું થાય, એટલે એના દોસ્તે ફડાવી નાખ્યો. ર
એક દિવસ ખગીચામાંથી સાંજે પાછો ફર્યો ત્યારે પેલા ત્રણુ કોળી જુવાનડાએએ એને આમંત્રણુ આપ્યું હતું % તું-કોલે આવજે, નવા સપા પૂરવાના છે, તે પછી તોકરી મળે તો આપણે હારે એક ફ્રોટુ ખે'ચાવશું.
ખીજે દિવસે હમીર બપોરે બહાર જવા તીકળ્યે ત્યારે ધોળીએ કહ્યુ: “ આજ વે'લા આવતા રહેન્ને. *.
“કેમ?
“ સારે કામે બહાર જવું છે. *
.“"પણુ શું કામ ? આજ સારે ખહુ કામ છે. ”
“ખુલચ'દ પાસે તેર રૂપિયા છે, પાંચ મારી પાસે છે, અને ત્રણુ કાળીના ઉછીના લણતે ર્તુંબડી ગાય, ટીડા જેઠેને લાંથી લાવવી છે. '
“ પાછે તારે માલ કરવો છે ?'
હા. ”
“ઠીક? કહીતે હમીર ચાલતો થયો, તે દિવસે એતું નામ સપાપમાં તોંધાઈ ગયું, ડ્રેસ ચડાવી, હાથમાં ખે નેટાળી લઈ; ચમચમ કરતા ખૂટ પહેરીતે પેલા 'કાળી જીવાનડા સાથે સૌ “ ફેટ ' ખેંચાવવા આવ્યા, “એક, ખે ત્રણુ “ રેડી થયું. ને હમીર પોતાને ફેટા લહ, પર્બારે ૭ખીવાળાને ત્યાં મઢાવી, રેક્બંધ ધેર આવવા તીકળ્યો. આજે એતે ગામમાં પોતાતી હફૂમત ચાલતી હોય તેમ લાગ્યું. ટટ્ટાર પગ શાખી, ફ્રેજદ્રને, સીધી સલામ લીધી, ત્યારે એને લાગ્યું કે પોતે જગ જીતી 'ગયે। છે. ધેર્ આવતાં. એને શેરીએ નાની થતીઃ હોય તેમ જણાયું. ધર નાતું ખનતું લાગ્યું અને જે રૈરીસાં સધળુ' કાયદેસર જણાતું ત્યાં એને સધળુ ગેરકાયદેસર લાગવા માંડયું, ધર્ પાસે આવતાં કૂતર્ં હડફટે ચડયું, એતે સોટીએ ફટકાવી કાઢયું. “કાંઉ, કાંઉ' કર્તું બિચારૂં આ જૂના માણુસને નવા વેશે' આપેલા પલટો સંભાર્તું ભાગી ગયું,
ઘરમાં પેઠો ત્યાં, ર્વુંભડી ગાયને ક'કુતો ચાંદલો કરીને પાસે ખેસી ધોળી ધઉ'તું થૂલું તે ગોળ ખવરાવી રહી છે. એને હાથ પોતાના જૂના માલ ઉપર પ્રેમથી ફરી રલો છે. ને રતુંબડી એ પ્રેમ જણુતી હોય તેમ.હર'ખભેર્ "ખાવા સ'હી છે. ભાઇ હમીર તો એક ધડીભર્ થે!ભી જ ગયા. પોતે જે વસ્તુને બહુ ઉપચે!ગી ધારેલી તેની.સાસે પણુ કે।૪ જેવું નથી એ વિચારથી એને ક્ષોભ થયે।. ધોળીએ' તો કાંઈ બન્યું. જન હોય તેમ રતુંબડી નીચે બેસી, ખોધરં રાખી, પરમેશ્રરતું નાસ લ૪ પહેલી શેડ પાડી. હમીર પાસેના ખાટલા ઉપર્ બેસી ગયે.
“લ્યો હવે વર્રાન્ન થયા છે! તે વાઘા ઉતારે, ' ને જંબ-
લીતે દાઈ કાઢો.”
“ સતે અગિયાર રૃપિયામાં તોંષ્યો !”
“બહુ સારું કર્યું. મહિતે પૂરો થાય ને રૂપિયા દેખે ત્યારે 3ે?જે.”
ખેડાવાળા ગરાસિયાના છોકરાને તો દસ આપ્યા, ઉંચાઇ ન મળે નાં?”
“બહુ સારું ફર્ડુ.' ,,
“સે' એક ફેટ લેવરાવ્યો છે.હરામના પૈસા તે હરામમાં જ જ્ય નાં?'
“પણુ માળી, કારીગરી ભારે છે. તમે ઉભા તે તમારે ફોટ, બરાબર તસખીર ખે'ચી લ્યે છે. નને તો.
,હપીરે ૭બી કાઢીને ધોળીને દેખાડી, ધોળીનું ષ્યાન તો રતુંબડીના ખાણમાં હતું. નેવી તેવી છેટેથી જેપ્નને ખોલીઃ “બહુ સારી છે. ર
“સારે' એક તારી ૭ખી પડાવવી છે. તું ને હુ' હારે ઉભા રહીએ. “સપાઇ્ડાંતે ખીજીં સું સજે ?”
“અરે ! પણુ એનો કારીગરી તો નને.”
“સારે નથી ન્નેવી. તમે જ્નબલીતે દેઈ કાઢો.”
હમીરે તો વેશપલટા કરી, ગાય દોઇ, છબીને ધરમાં ગોઠવી, શાધાફૃષ્ણુની એક જહેરખબરીયા છાપ ભીંત પર ચોડી હતી તેની ઉપર્ ૭ખી લટકાવી દીધી.
હમીરે જણ્યું કે ઠીક થયું ટ્રકમાં પત્યું. પણુ ધે!ળીએ શું કરવુ' તેતો વિચાર કરી રાખ્યો હતો. હમીર સવારે સાત વાગ્યે તેયાર થઇ ચાલ્યો ત્યાં ખાંડી ગાયને લઇતે જેહો રબારી આવ્યે! હતો.
“પોળી વહુ ! એ ધોળી વહુ !' “કમ? “ આ તમારી ગાય, તમારે લેવી હોય તો લલે, નંકર્ અમારે કાઢો નાખવી છે. ”
“કેમ? ક
“આ કેમ શું? બહુ માલ સચવાતે। નથી. ”
“ત્ર ભલે. આવતે મહિતે રૂપિયા પર આપુ, હ ભલે, ?
હમૌર્ જેતે રહ્રો તે ધોળીએ ત્રીજી ગાય પણુ બાંધી, ચમચમ ફરતા ખૂર ચડાવી હમીર બહાર વીકળ્યો, ધોળીએ ખડકી ઠંસાવીઃ ઠંસાવતાં કહયું: “ આવતે મહિતે રૂપિયા અગિયાર મારા હાથમાં આવે હો, તકર આ ખાંડી હાથથી જાશે, ' આટલું બોલીતે એણે ખડક ઠસાવી દીધી તે ઠેસાવતાં ઠંસાવતાં એફ કાગળિયે। પણુ હમીર ઉપર ફે કથે, હુંમીરે કાગળિયો ઝીલી લીધે. તિર્દયતાથી કેઇએે પોતાની જ છળી ફેમમાંથી કાઢી લીધી હુતી,
' બરે, આ તે શું કયયું ?”
' મારે એવી વરણાગી ધરમાં તથી જેતી ' ધોળીએ તીખાશથી જવામ વાળ્યો? “ મારા ઘરમાં ગાય ચાાતા કૉ'નતી છબી છે એટલી બસ છે. તમારા મારા ડાયામાં તે શું તિહાળવાતું છે?”
ગુપચુપ બતીતે હમીર્ ચાલ્યો ગયે, સાંજે ઘેરે આવ્યો ત્યારે સાદા વેશમાં જ હતો, બે!લ્યા ચાલ્યા વિતા જાંબલી દોવા ખેસી ગયે.