shabd-logo

શાંત તેજ

18 October 2023

10 જોયું 10

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડકાઇ ગયાં હતાં. એટલે હુવે ખરી રીતે તો એક તસુ પણુ જગ્યા ત હતી, પણુ દુનિયામાં રબરતી શેધ થયા પછી માણસો! વધુ સ્થિતિસ્થાપડ બન્યાં છે, એટલે ગમે તે રીતે મારો સમાસ પણુ મે એ જ ખાનામાં કરી લીધે, છોકરીએ, પેલી વહુ તે આધેડ વયતી ભાઈ, સૌ એફ જ રાગે, અભારે તે અત્યારે જાત જેડવાતી હોય તેમે ગાતાંળહતાંઃ

પ્‌ દાદો «ૂએ ને દાદી મૂલવે * , *

પેલા પુરષો કાંઇ વ્યવહારતી ગડમથલમાં પડયા હતા, એટલામાં એક બાવો પણુ આ ખાનામાં જ ચડવા આવ્યોમે' હાથ ન્નેડયાઃ “ બાવાજી ! હવે આંહી એક તસુ પણુ જગ્યા નથી.” *

“અરે, બાબા, દો ધડીકા મામલા હય. દુસરે સ્ટેશન ઉતર્‌ ન્નય ગા.? ખાવાજીએ લોટોદોરી, ત'જીરો તે કમ'ડળ સાથે'પ્રવેશ કર્યો. ડયાંય બેસવાની જગ્યા ન હતી. પેલી જીવાન સ્ત્રીએ એક પોટકું ખોળામાં લઈ લીધું. ચાર તસુ જેટલી જગ્યામાં બાવાજી પણુ સમાઇ ગયા.

“ટ્ાદો ન્તૂએ ને દાદી મૂલવે. ”

ખૈરાએતું ગીત પાછું શરૂ થઈ ગયું. પેલા પુરુષો પણુ

પાછી વ્યવહારિક ગડમથલમાં પડયા.

એટલામાં ગાડી ઉપડી.

ધીમે ધીમે જેમ ગાડી આગળ વધી તેમ તેમ ગાનારીઓને ગાવાતો મોહ ઉતરી ગયે. સ્ટેશનમાં તો કાઈ હેરતું ફરતું માણુસ ન્નેતું કે આ ડબામાં નનન છે, પણુ સીમમાં અ'ધારામાં કોઇ જૂએ એમ ન હતું એટલે એમણે ધીમે ધીસે  પકડી.

સે' ચારે તરફ ખાનામાં નજર ફેરવી. ખાતું અલગ હેતું અતે ખીજાં કોઈ આવે નય તેવું ન હતું.

“આ ખાનું આપણુતે ભારી મળી ગયું હો, રામલા!” પુરુષમાંથી એક જણુ ખોલ્યો; છેોકરડા જેવા રામલાગએ ડોકું ધૂણાવ્યુંઃ “આ ઠેૅસણુમાં તો વાંધો નો આવે. '

“ એલા પણુ તમે સાંકળાંતું કાંઈ ને કર્યું. લ્યો હવે, માળા સમજે નહિ તે ડાલ્યા*્થાવા જય. ' પ્રૌઢબાધ અચક નક ખેલી, તે સૌમાં સુખી જેવી લાગી. “તી, ૪માં કરેનો વાંક ? મેં તો જરામલાની, વહુતે કલું'લું. ' એક પુર્ષે જવાબ વાળ્યો.

પેલી જુવાન વહુએ અરધી જેવી લાજમાંથી પોતાની મોટી આંખો, પ્રૌઢ વયની બાઇ તરક ફેરવી : “ મે સાંકળાં લઇ લીધાં છે. ' ઃ

“ ત્યારે ખોલતી કેમ નથી ? આ રામલાની વહુ તો મીઢી ભારે. *

વહુ જવાખ આપ્યા વિના નીચે નેણ ગઈ. ધહીભર પાછી ડબામાં શ્ાંતિ થઇ ગઇ.

એટલામાં મને સાંભયું' : “ બાવાજી ! તમે તો ખીજે સ્ટેશને ઉતર્‌વાના છો તે ?”

બાવાજી ચોરી કરતાં પકડાયા હોય તેમ ગભરાઈ ગયા. એમની નજર જુવાન વહુને નિહાળી રહી હતી.

“અગાડી દીખજઇએ. બાબા, સાધુ લેક કો! સખ. ભૂસિ ગાપાલકી . . .'

“ ટીકીટ છે?

“ટીકીટ તો, બાબા, હમ સાધુ લેોકકા' એસી ઉપાધિ. . . .”

“ત્યારે નીચે ખેસો . . .”

રામલાએ સાથ પુરાવ્યો : “ મા'રાજ ! તીચે ખેસો તીચે, બૈરાં માણુસ વાસે તમ સાધુ લેો।કતે-ભેખધારીતેકાંઈ ફાવે ?*

સાધુગ્યે કચવાતે મને નીચે જગ્યા લીધી. ધીમે ધીમે છોકરીએ તો ઉંઘવા માંડી. પેલા ખે પુસ્ષરો પણુ ખીડીના ધ્રૂમાડા કાઢતા વાતોમાંથી ઝોકાં ઉપર આવવા લાગ્યા, ને થોહી વાર્‌ પછી તો રામલો, તેતી મા, તે પેલી જુવાન વહુ સૌની આંખમાં ઉ'ધ આવવા માંડી. * રાસલાની માતે અચાનક સાંભયું હોય તેમ ખોલી : “ એલી વો, તે” કોડેલાનું બારણ દીધું ? તે તાંસળી ફળીમાં પડી હતી ?” વહુ ઉભી થઇને સધળાં પોટલાં એક તરક્‌ મૂકી છે।કરીઓએઓતે બરશાખર સુવાની જગ્યા ગોઠવી રહી હતી, તેણે લાજમાંથી જ ડોકું ધુણાવ્યું : ' હા” ર્‌ામલો ખોલ્યો : “ અકલ વિનાતી છે. પાંચ વાત કરીએ થાર અરધી વાતમાં સમજે. ” રામલાતું પાતળું છેકરડા જેવું સુક્લું શરીર વહુએ એક વખત, ઠૅપકાભરેલી આંખે, પગથી માથા સુધી નિહાળી લીધું : ન્નડા સશક્ત તે સપાળા ધાટીલા હાથની ગએક આંગળીથી તોછડી લાજ કાઢી નાકતી અરધી દાંડી દેખાય તેમ, વહુએ રામલા સામે ન્નેઇ લીછું : રામલાની માએ આ તો ન્નેયું ન ન્નેયું કર્યુ" ઝારણુ કે ગુજરાતમાં આવ્યા પછી એ પણુ લાજની જરાક છૂટ ચલાવી લેતી ; અતે એમાં આ રામલાની વહુને તો પરણ્યાં પણુ સાત આઠે વર્ષ થઈ ગયાં હતાં, “ભાન વિનાની છે.' રામલાની માએ ટકોર કરી “નકર કાંઇ સુકાદમ કાઢી મૂકે.' વહુ મૌલમાં કામે ગધ હશે, પણુ આઠે દિ'માં જ ઝુકાદમે રજન ૬૪ દીધી, એ વિષે ડોશીએ ઉલ્લેખ કર્યો હતો. અરે! અક્કલ વિનાતી છે | પેલી રાણુકીને પદર્‌ દિ'માં તો કાયમની કરી દીધી. ' રામલે જવાખ દીધે. વહુએ સધળુ સરખુ ગોઠેવી લીધું હતું. એટલે ઠીકઠીક બેસાય સુવાય તેવી જગ્યા થઇ હતી, તેમાં રામલાએ ડીલ લાંષ્ઠુ' કર્યુ” એના પગ વહુના શરીર સાથે ભટકાધા ને તે રહી શકયો નહિ, એટલે એણે મેટેથી “ હવે જરાક આથી ખેસતે' એમ કહીતે, પણુ ખરી રીતે મનના સાચા ઉમળકાથી વહુતે પગ વડે જરાક આધે ઠેલી, વહુએ હાથથી એના પગનો અંગુઠો મરડયો કે રામલાએ તરત પગ ખે'ચી લીધે. “તારી વહુમાં એક દોકડાની અક્કલ નથી. નકર કાંધું સાસ્તર ગેરહાજરી મૂકે. ' “%વાં છે ?' હવે હું રહી શડયે। નહિ, એટલે ખોલ્યો. “ ચામડિયા |!” દ વણુકર્‌ ?? “ના, ચામડિયા. અમારે ભાણું વેવાર, પણુ- ખેટીતેવા? ન એમ ?ઃ “ કયાંનાં છો ? જામનગરનાં દેશમાં જાઓ છે ?” “હૈં. વિવા ફરવા વણુકરમાં દેશના રૂપિયા વધુ મેસે. અને અમારે ચામડિયામાં બહુ બહુ તો બસે. મે' મારા રામલાને પરણાવ્યો, તેં આ વહુતો બાપ ગોલેો, એટલે એણે વળી પચીસ વધુ લીધા. પણુ એવું તો કોક જ નીડળે.' ,વહુ શર્મથી તીચે તેણે જેઇ રહી.

એટલામાં રામલે ખોલ્યો: “ ઈ તો, આ મીંઢીનાં બધાંય કારસ્તાન, જૂઓને, ખોલતી નથી. *

“ શું ખોલે ?*

જુવાન વહુતે! ચહેરો શરમથી લેવાઈ ગયે. એટલામાં પેલા સાધુ ખોલી ઉઠેયાઃ

“આપ લેગ કેસે હો ?'

“ભંગી જેવા, મહારાજ,? મે' કહ્યું “આપ લેક એમની છાયાથી પણુ અભડાએ।.' -

થોડીવારમાં સ્ટેશન આવ્યું તે મહારાજ ઉભા થયા ? એસતે ચહેરો કોધથી લાલઘૂસ થઈ ગયે હતે! “ મેરે ભજનમે' ભંગ કર્‌ દીયા. મેરી સારી રાત ખીગડ ગઇ. અખ, હમ ચે ભ્રષ્ટ લોક મે' નહિ ઠેરેૅગે. '

મહારાજ તો ઉઠેયા.

પણુ બારણા પાસે પહોંચ્યા ત્યાં તરત પેલી જુવાન વહુએ બારણું પકડયુઃ

“અબ છોડ દે, બઈ, અમારા સારા ભજન ખીગડ ગયા. *

વહુએ દૃઢતાથી જવાખ વાળ્યોઃ “ઝોળીમાં વાટકી” મૂષી છે, તે પાછી આપી દે. '

મુદામાલ સાથે પકડાવાથી સાધુજી જરી ગુ'ચવાયા, પણુ તે હોંશિયાર હતા. “ તો અબ કયું લેં સકતી નહિ? તુમેરી વાટકી, હમેરી ઝોલીમે' જુકતેસે તુમકુ કેયા ફાયદા * ટૂઆ વહુએ હાથ નાખીને વાટકી કાઢી લીધી. “ પાછું નૈયા વિના સાધુ ઝડપથી અદશ્ય થઇ ગયે।. ક

સૌ સૂવા માંડ્યા. ડોશી ખીજે પાટિચે જઇને સૂતાં. રામલેો ને વહુ એકલાં રહ્યાં. મે' ઉપલે ખાને જઈ પથારી પાથરી સોડ તાણી. પણુ ઉંધ આવવી સુસ્કેલ હતી. આંખો સીંચીતે પડયો રજ્યો. થોડી વાર્‌ પછી સૌ ઘેરે છે એ જેધ/ને રશાસલાએ વહુતી લાજ ખે'ચી કાઢી.

“અરે, પણુ, નાનો જેઠે દેખશે. '

પણુ બધાને નિદ્રાનું ધેન હતું, રામલે છેક વહુની પાસે આવ્યો. પાટિયા ઉપરથી ઉતરીને વહુ નીચે ખેસી ગઈ.

લો, હવે હું આંહી બેઠી તમને હોંકારો આપું છું.

વાર્તા માંડો.

“વાર્તા તો! તારી માંડવી છે. '

“હા, લ્યો, મારી વાર્તા માંડો. *

“તારામાં અકલ કેમ નથી?”

સુકલકડી છોકરાના આ સવાલનો વહુએ કાંઈ જવાખ આપ્યો નહે. ઉપરના પાટિચેથી મે અરધી ઉધાડી આંખે નજર્‌ માંડી તો જીવાન વહુને રૂપાળા ચહેરો નજરે પડયે. વહુતા આંખ કાન નાક હોઠે સધળા અવયવમાં એક જતની કડી ન શકાય તેવી, રૂપની તો નહિ, પણુ મીઠાશની છાયા હતી, ધણી વહ્મત સતુષ્યના રૂપમાં, અસુક જતની કર્ફશતા ભળેલીં હોર્ય છે. ને અણિશુદ્ધ નાક કે મોટી આંખથી ચહેરો રૂપાળા લાગવાને બદલે ઉલટો જરાક કડક લાગે છે. પણુ આ ચહેરામાં મીઠાશ હતીઃ નિત્યની કસરતથ આવેલીલાલી પણુ હતીઃ અને જરાક શ્યામ છતાં ચહેરાતેો સસગ્ર દેખાવ ઘાટીલા તે મોહક હતો. જુવાન વહુ ર્‌ામલા સૉમે હેતથી કે મશ્કરીમાં હસી રહી. હતીઃ

“હું તમારા કરતાં અકલમાં ગછી હોઉ તેમાં % સર.

રામલાએ ખીડી સળગાવી.

“ પછી તતે કેવુંક લાગ્યું ? મતે ધ્યાન ને! રીયું ને સળગતું લાકડું ફેંકાઇ ગયું. રી

“કાઇ તો કાંછ નથી ગયું. માર્યું છે એમ સાચી વાત કરેને. હું સળગી ગઇ હોત તો તમારે વળી ખીજ જુવાન વહુ આવત.”

રામલે! હસ્યે..

“ હસો! છો શું ? હું સળગી ગઇ હોત તો ?'

“તો સારે ખીજ વહુ આવત. *

“તમારું મન ર્‌ાણુકીમાં ભમે છે, એ મતે ખબર છે હો!

રામલેો ખોલ્યો નહિ પણુ હસ્યોઃ એ હાસ્ય એવું મૂરખ જેવું લાગ્યું કે હું ઉ'ઘી ગયો છું એસ મારે બતાવવું હતું, ૭તાં સારાથી, રામલાતો હસતો હોય તે વખતનો ચહેરે! 'જોયા વિના રહી શકાયું નહિઃ અતિશય બુદ્ધિશાળી, એટલે જેમણે લાગણીજીવન હણી નાખવામાં જ ખહાદુરી. માની હોય તેવા તર્કવાદીએ, અને મૂરખાભોા-આ બત્તે ધણું કરીતે નિષ્ઠુર, મોડું, પણુ ભયકર” કૂરતાનો પડધે પાડતું, અને ખોટું હાસ્ય કરે જે: “ હા, હા, ઢા હા' . . . એવું. . ૬ રામલે એવું હસ્થો.વહુતી આંખમાં સુંદર મોતી જેવાં આંસુ આવ્યાં : “હસે! છે શું ? શરમાતા નથી ?રાણુષીમાં શું બળ્યું છે. ?'

“તારામાં અક્કલ નથી. *

“ અતે રાણુક્ીમાં છે ? '

“તો હોય તો કાંઇ પંદર દિમાં માસ્તર 'ફાયમ કરી દે ?'

પણુ પ કરે એવું કોઈ ન કરેતો?”

“એમાં જ હું કહું છું કે તારામાં અક્લ નથી. '

રાણકી તા સુકાદમને તે માસ્તરતે ખેયને રમાડે છે સુકાદમને માર પડતો રહી ગયે. ને માસ્તરતે તો હમેશાં રમાડે છે.” ી એટલે જ મા કહે છે તારામાં અકલ નથી. એટલે જ માસ્તર ને સુકાદમ તતે કાઢી મૂકે છે. '

“તે શું મે' સંચે। નો'તો સાચબ્યે ?'

“ ઈ સાચવ્યો તે! કેવાય !”

“સને તે દિ બરાબર સાંભરે છે. સુકાદમે મારે પીટયે સતે કાઢી મૂજી. મારું હૈયું કામ તે!'તું કરતું. મારે પીટયે રાણુકીને મારી પાસે મોકલી. “ ઓલી ગોરી વહુતે કઇ તમને સુકાદમ બોલાવે છે. ' અરે, જરે, સારા પીટયા . . . રાણુકી રાંડ મતે કાનમાં કે' છે “તને સુકાદમ ખાનગીમાં બોલાવે છે, હું તે દિ સાંજે ધેર આવી, અતે ફૂટ છે તમતે કે, માનું કહેવું. માશીને મતે ખળતું લાકડું સાર્યું. આ એતો ડાધ હજી રલો.' ૫ વહુએ પોતાને ગોરે હૌથ લાંખે! ક્યે. ચામડી બળીતે' ઘ્વેળા ડાધ થઇ રલ્ો હતે.“તમે તે માણુસ છો કે કસાઇ ? | રાણુકી , સાથે વાતો કરતાં તમને શર્સ નથી' આવતી ?ઃ

રામલે। વળી હસ્થેો, મતે પણુ મનમાં ચટપટી લાગી % ર્‌ાસલો કાંઇક જવાખ વાળે તો ઠીક, પણુ રામલો જવાબ શેને વાળે | રામલો તો એક જ વાતમાં સમજે : 'હા, હા, હા. . .”

“ જ્ઞાણુકીને પરણયાં કેટલું થયું ? અને એટલામાં છેકરૂં આવ્યું છે ૪ ખબર છે ? તમારૈ ૪ રાણુકીનેો મતે દાખલો આપવે છે? *

“સમાએ કહું કે તારામાં અકલ નથી એ સાવ સાચી વાત છે. તને રાણુકીને દાખલે કે।ણુ આપે છે ? પણુ સુકાદમ માસ્તરનાં મન તો સાચવવાં નનેઇએ નાં ? ?

“હે? વહુએ હોંકારો વાળ્યો. પણુ તેમાં તલવારના ધા જેવી ઝીણી ધાર હતી. “ સુકાદસતું મન સાચવવું ?

માસતરતું મન સાચવવું? હે!. . . શું કહ્યુ એલા રામલા !, . . ' વહુએ ભાન ભૂલીને ,પોતાના વર્ણુ માં નામથી

ખે।લાવવાતે। પ્રચલિત દ્વાજ ઉપાડી લીધે! : “ રાતના બાર્‌ વાગ્યા સુધી ત્યાં વાશીદુ' કાઢું, આખી રાત માસતરને ત્યાં તું કે' ઈ કામ કરું-પણુ એલા, મારી પાસેથી પરસેવે રેબઝેબ નજેઇએ એટલી મજુરી લે, પણુ તારા વિના ખીન્ને ક્રેઇ સને ગોરીવહુ કહીને ખોલાવી જાય, ર્તો તો ઉભે ને ઉભો ચીરી નાખુ' સમન્યો ? આ તે તો એક લાકડુ માર્યુ છે નાં ? ખીન્ન' દસ મારજે, જા, પણુ હું સ'ચે કામ નથી કરવા જોવાની, તે,નથી જ જવાની. 'આટલું ખોલતામાં તો વહુતી આંખમાંથી આંસુ ખરવા માંડયાં : એતું હૈયું ભરાઇ આવ્યું : રામલે। મોડોમોડો વહવું કહેવું સમજ્યો! હોય તેસ ઓશિયાળા જેવો! થઇ ગયે,

“પણ્‌ મતે શું ખબર, કે તને સ્ુકાદ્મે આટલાં વાનાં કયી હશે ? '

'તે તો, સુકાદમે કાઢી મૂકી, એટલે મતે બળતે લાકડે લાકડે મારી તો સેભાર. '

“પણુ મે' તો કીધું તને કામ નથી આવડવું. '

“ સુકાદમે તો મતે કીધું કે રાણુકીએ રામલાને રાખ્યો છે માટે તુ' . . .' વહુ વધારે બોલી શકી નહિ.

રામલો ધુંઆષુ'આં થઇ ગયો : “તે સતે કેમ કીધું નહિ ?

“ એમાં તને શું કે'વાતું છે ? મારી જતની ચોકી તો હું કરી લે'શ. તું તારે તારી ન્નતતને સંભાળને. '

“સારી જત તો મે' સંભાળી છે. મને કાંઝ કોઈ કામમાંથી કાઢી મૂઠે તેમ નથી.”

રાસલાને ઉત્તર સાંભળીને હસવું કે રડવું તે સને ખૃખ્ર્‌ પડી નહિ. પણુ વહુ તત બિચારી થોરીવાર આ: કચ -અક્કલના આદમી સામે નેઈ રહી.

“કામમ્‌ંથી કાઢી મૂકવાની ડયાં વાત છે ?

“'તઇ?' “તતે આ રાણૂકીતે,,૭દ લાગ્યો છે ૪ કાંઇ નનત સંભાળવાનાં લખણુ છે ? તે દી ભજનમાં શું આવ્યુ 'તુંઇ કાંઈ સમન્યો નહિ ?*૨૨ ના ૫ “તઇ એમાં આવ્યું ' હું કે મનખખાદેહ કરી ફરી-સળતો નથી. હું ને તું આ જનમારે ધણી ધણિયાણી ૭૪. આવતે જનમે* જેવી જેણું 'નતની ચોકી કરી હ હશે એવે! દેહ મે નેર્ભમરના ૭'દ છોડી દે તો સારું.

“પણુ શાણુકી છે ભારે હો. * “અને હું ?*

“તું તો ક્યાંય થાવી નથી.? રામલાએ હસતાં હેસતાં કહ્યું.

“અરે, જાતે, નફેફટ, તારાં કાર્સ્થાન હું બધાંય સમજીં તેો..” હેતમાં વહુએ ર૨ામલાને જરાક ટાપલી પણુ લગાવી લીધી,

“તઇ સાચું કહું "

“રાણુકીને ન્નેઉં છું ત્યારે તને ભૂલી જાઉં છું. તે તતે નેઉં છું ત્યારે રાણુકીને ભૂક્ની જાઉંછું, સાચુ બોલજે, તંને એવું થાય છે ?”

વહુએ મસ્તીમાં રામલાના હાથતે। અંજુઠો મર્ડયેાઃ

“ એલા, 'મંને એવું ચાય ? મને તો તને ક એવું થાય છે, એવું થાય છે ૦

“શું થાય છે ? -

“૪'કાંઝ ખબર પડતી કતથી. પણુ તને 'જેયા વિના, જવને જાણૅ ધરપત થાતી નથી.”

“એવે શું ક્ષગવાને “રસ મૂકયો છંશે ? :”
જીગજુગાંતરતું હાલ્યું આવે છે. નને ને, સીતાજીતી વાર્તા. ભગવાન હતા, તોય ખોખે પાણીએ રયા. હું તો કું છું રામલા તું આ ૭૬માં જ દુબળા પડી ગયે છે હો !'

૨ામલાતું મન કાંઇક પીગળડું લાગ્યું. તેણે વહતો હાથ પકડી લીધે.

“તું મતે એવી લાગ છ.”

“કવી લાગું છું ?”

“કહું ? રૂપાળી રૂપાળી રાધકા જેવી, '

“અરે, જ તે, તને તો આવું ખોલતાં કોણુ શીખવાડે છે ? ખેલતાં જ શીખ્યો છે કરવું તો કાંઇ નથી.

“તો લે, હવે તું કે' એમ કરૂં તો ?'

“હું તો કહુછું રાણુકીનો ૭૬ છોડી દે. *

૮ નેં ટ 2

“તે શું વળી?”

“જાતો છદ કરૂ?”

વહુએ એક હાથે રામલાના ખે હાથ પકડયા. એના કાન પાસે પોતાનું માં લાવી ધીમેથી ખોલીઃ “લે કહું હવે ? ખોલતાં શી"ખ્યો છે?'

“લે, પણુ કે'તે, કે'તી તો નથી. '

“કહુ છું ને. હું રાધકા જેવી રૂપાળી છું નાં ?'

“તે મારી "ડસે તું ગાંડી થા. ને હું તો તારી વાંસે છું જ. સમન્યે!, એલા . , . ',વહુએ આસપાસ ન્નેધને મર્યાદા વટાવી રામલાના ગાલપર ધીમું હેત ભર્યું ચુ'બન કર્યું,. રામલે ' હાથમાંથી હાથ છોડાવ્યો.લે, તારા દેખતાં જ પાણી મૂ કુ. *

“હા . . . લે, શામલા, પાણી મૂક. *

વહુએ રામલાના હાથમાં પાણી આપ્યું. રામલે પાણી હેઠે મૂક્યું. રામલા સામે વહુ હસીને જેઈ રહી. “પાછે રાણકીને ન્નેશ એટલે મને ભૂલી ન્નશ. * “ના, હવે નો ભૂલું હો !” “ જવ ઠેકાણે રાખ તો થાય. ' “હુવે તો ચોકસ રાખું નન.”

એટલામાં ડોશી મા સળવળતાં લાગ્યાં એટલે ખત્તે ચૂપ થઇ ગયાં. થોડી વારમાં ડોશી ઉઠયાં પણુ ખરાં.

“ર્ામલા ! વહુ ક્યાં ગઇ?” “આ તમારી પાસે ખેઠી જૂઓને. “વહુ પાણી લાવ તો, થોડુંક પીવું છે. ” વહુએ પાણીતું પવાલું ભરી આપ્યું. ડોશીને પાણી પીતાંપીતાં ધર પાછ સાંભર્યું. “ વહુ ! તું તા એલી અકલ વિનાની છે. '

રામલો પાછું પેલું ચિરપરિચિત મૂર્ખ હાસ્ય હસ્થે.. “સે તને નહોતું કહ્યું કે ભ'ભલી લઇ લેજે, ' વહુએ ઘૂમટામાંથી જવાબ વાળ્યો : “ભ'ભલી લીધી જે. ' “ ત્યારે પાણી લાવને, ટાઢું પાણી પીઇ, રામલાની વહુ તો રઝ જેવી છે.”

“ટાઢું પાણી વખતે છોકરાં ઉઠે ભાટે રાખ્યું છે. “ હવે લાવને મોરી છે[કરાંવાળી થઇ છે તે. '

તડહુએ પાણી આપી લીધું એટલામાં તો છોકરાં પણું 'ઉઠયાં. પેલા પુરુષ પણુ ગ્નળવળ્યા.“વહુ છોકરાંને પાણી આપ તો-”

વહુએ પી પાણી કાઢવા માંડયું પણુ તેમાં ખલાસ હતું.

“અરે આ રામલાની વહુ રોઝ જેવી છે. ' [પુરુષો

બોલી ઉઠયા. “ છોકરાં માટે ટાઢું પાણી પણુ નથી. શિયાળા ઉનાળા કાંઇ સમજણુ મળે નહિ.

“વહુમાં તો કાંધ ચપળંતા જ નથી. જે તે રાણુકી આના જેવડી છે પણુ કાંઇ હોંશિયાર છે. આ તો રોઝ જેવી. ફાં સમજે નહિ. ' ડોશી એ પાછુ શરુ કર્યું.

રામલો બોલ્યોઃ “ રાણુકી તો ગજબની છે. આ તો રાઝ જેવી છે. *

સર્વાતુમતે ઠર્યું કે વહુ રોઝ જેવી છે. વહુ કાંઇ ખોલી નહિ. પણુ રામલે। પેલું મૂરખ"ાઇ ભરેલું હાસ્ય હસતે] હસતે “'ખીસામાંથી ખીડી કાઢવા સાંડયે।.

વહુએ નીચાં તેણુ ઢાળી ઠેપકાભરેલી આંખે કરી રામલાને નિહાળ્યે!ઃ

“ પાછે એકલો મળવા આવ ત્યારે વાત છે? વહુતી આંખો રામલાને કહી રહી હતી. રામલાએ તે જોયું ન ભેયુ કર્યું અને બીહીની વાત ફાઢી.

'ભાઇચદની ખીડી, હમણાં ટેસદાર નથી આવતી હો.” “ અરે, ખોટો છે ખોટો, વાળતાં જ ડયાં આવડે છે ?* ૬ , “આવે વીવાડેા છે, પણુ વહુ છોકરાં કોઇને ઉજમ ક ન. ર નિ જ? અસે પરણ્યાં યારે તો સીમ ગાજતી આવે. ' ડોશી ખોલ્યાંફેણ શમે મેક કલે .

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
1
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો