વરસાદ પડેતો હતો,
એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું.
એ ધરમાં ધૂળ તે કેશવો ખેઠાં હતાં.
આજે જ એ ઘરમાંથી જીવતપ્રદીપ હોલવાઇ્ ગંયો હતો.
આજે જ એમણે રમકડું ગૂમાજ્યું હતું.
આજે જ એમતું એકતું એક છોકર મરી ગયું હતું.
' ડાકટ? ડયે કે તમે માર્યું, એલા અમે શું ભગવાત ૭0, તે જીવાડી દઈ.' ૬ ઇ'“ઇ કયે ડાકતર્ ?? “કેશવાતો છોકરો માંદો હતો. પણુ એણે તો લારીની તીચે કે।થળો ખાંધી છોકરાને ફેરવ્યે રાખ્યો, ને એમાં ને" એમાં છોકરો મરી ગઢે।. જેતી દવા લેતા હતા એ ડીકેટરે સાચુ જ કહ્યું હતું કે છોકરાને તમે માર્ષ્ો છે. પણુ એટલી સાદી વાંત આ ધરમાં આજે સે।ટી ચર્ચા અને પથ્યાસ્તાપતો અગ્તિ-ખે ઉત્પન્ન કરી રહ્યાં હતાં. "હું તો તતે કે'તી તી. ” “તે ઠું શું કરુ તે કયું કે તાવ મોળો છે. ? “તે, તાવ તા મોળો હતો. * “ત. એમ સમજતે. ડાકતર્ કાંઇ ભગવાનને ' દીકરો છે ?* ' “ આપણા નશીખમાં નહિ હોય ખીજાં શું ?' એટલામાં એતો પાડોશી જેઠો આવ્યે, , કેશવા કાંઈ ખાધું ?” 'કાંદ મન નથી. * ' મત ન હેય તોય હાલ્ય, મારે ઘેર રોટલે છે ડાળ્ સવારની પડી છે. હાલ્ય, ' “પણુ મન નથી.” તે હવે તું ભૂખ્યો રે'શ એગલે ભનકે। પાછો આવશે.” “પાછે તો શું આવે? અમારા નશીબમાં સમાણે નાહ્ ક આંખમાંથી આંસુ પડવા માંડયાં.
' લું પણુ ધ્રોળી, કેવી? છોકરાને જ દી ધેર નનો રખાય ?' જેઠાએ કહયું,
' ભગવાનની મરજી ખીજું શું ! * દ તો છે જ, પણુ લોકને કે'વાતું ગળ્યું, !લોકને ભલે બોલયું હોય ૪ ખોલે '-પૃળીએ' જવાબ “વાળ્યો : “ અમતે કાંઇ અમારો છોકરો દવલે! હંતો. (? સાડા ત્રણુ (રૂપિયાની તો દવા *કરી. ચાર દી થ્યાં ધેર પૈસો 'કેણુ લાવ્યું' છે ?*
“ખાપુ, ૪ તો, કેપ ને કેોણઇ બાનું ચડે, 'ભગંવરાન કાંઇ ઓછે'ક માથે ઓઢે છે. ' કેશવેો બોલ્યે.
“લે હવે હાલ્ય ખાવા.'
“ના અટાણે નથી ખાવું. ”
જેઠા થોડીકવાર ખેસીને ચાલ્યો ગયે.
દીવો! ઝાંખો પડવા માંડયો,
પૂળાની આંખ પણુ થાક તે શોકથી ઘેરાતી હતી.
અચાનક દીવાની જ્યોત :હાલી, કેશવામે છોકરાને પડછાયો દેખાયે।. તે ખેબાકળો બની ગયે.
ી ધૂળી--એ . ન ધૂળી ઃ
પૂળીએ અર્ધો! શે।કમાં, અરધે। થાકમાં જવાબ વાળ્યો; જાણે છોકરાને જવાબ વાળતી હોય તેમ તે બોલી :
“હવે સુઇ જા, મારે પીટયો, ચુસ ચુસ'જ કરે છે ! ' પોતાની પડખે છોકરૂં સૂતું છે એમ ધારીને ધૂળીએ ઉ'ધમાં હાથ ફેરવ્યો. "ખાલી 'જમીન સાથે હાથ ભટકાતાં તેતી અર્ધ નિદ્રા ભાંગી. અતે સત્યતું ભાન 'થાતાં એણે મોટેથી ઠૂ'ઠવું મૂક્યું : એ મારા 'ભનીયા !
કૈશવેો ધૂળી પાસે સર્યો.,
“પૂળી . . . કોતે બરકછ ?'
“ ભતીયાને. ! '
ધૂળી ઉ'ધમાં પડખું ફરી.
કૂરી છોકરાનો પડછાયો -કેશવાએ નેચો. તે ઉભો થઇતે ઉતાવળે : આંટા મારવા :લાગ્યો :“કેશવાને વિચાર કરતાં લાગ્યું “કે પોતે ખૂની છે.
“ છોકરાતે -મે* જ માર્યા છે. મે: જ ખૂન કર્યું છે. મે' જ ધોળીને કયું કે છોકરાને કોળીમાં સુવાડી રાખ, કાંઇ થાતું નથી. હું જ'ખૂની છું !' કેશવેો ખોલવા લાગ્યો અતે તે પોતે જ ખૂની હોય તેસ ગાલતે તમાચા સારવા લાગ્યે!.
,એટલોમાં -દીવો અએલવાપ .ગયે!.
તમાચોના અવાજથી જરાક નજગ્રત ખતેલી ધેોળીને લાગ્યું 'કે કાઈ દારડિયો ધરમાં પેસી ગયે છે.
“તમે જનગા છો ?”'
' હા. કેમ?
“આ કક દાર્સડયો, મારો પીટચેો, આણી કેર કૂર્તા લાગે છે. *
“જતો હું પોતે ખૂની છું.!' -
ખૂનીતું નામ સાંભળીને ધુળી ખેઠી થઈ ગળ.
'ખૂની?--...”
“હા હા, મે' જ ભનીયાને માર્ચે. મે' જ તતે કહ્યું કે જોળીમાં સુવાડી રખ.”
ભનીયાતું નામ સાંભળીને ધૂળી કાછી મોઢેથી રડી. પડી : “એ સારા રમકડા | બેટા !
કેશવોા ધૂળી તરફ અણવા લાગ્યો, પણુ અંધારામં. દીવા ઠેબે આવતાં, દીવા નીચે પડી ગયે.કપાળ | તેલ હોળ્યું નાં?' પૂળી મેલી,
' શાજતો દિ જ એવો છે, !
ભ્તે જણાંતે ૧ ભતીયે। સાંભે,
અ'ધારામાં પાછે ડૂસકાંતો અવાજ સંભળાવા લાગ્યો,
'મેં છોકરાતે માર્યો ' , , , કેશવો રડતાં રડતાં ખેલી ઉઠે,
'તે કે મે' કોઇએ તથી માથે, આપણું માર્યું કાંઇ કે મરે છે ! ચાપણે શું કરઇ. ઘેર (ઈ તો ખાઇ શું ! પણુ મારા પીટયા માણુસ મજૂરી સરખાંયે આપતાં હોય જે તે આજ એલા શેઠે મે આંતામાં કેટલા ચાળા ચૂથ્યા ! મેવા શાવકાર્ જરાક ઘ્યાતો છાં રખતા હોય ? ચ રે ! ભત |'
રસ્તા ઉપર દારડિયાતું તેઠ્રાત થવાથી, કેલાહલમાં, કેશવાતો જવાબ ડી ગયે.