shabd-logo

મૂકવાણી

17 October 2023

1 જોયું 1

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમે ગમે તેટલું કામ સોંપો, એવા ચહેર્‌ પર્‌ અપ્રેસજ્નતા તહિ, એતે તમે જે ગાવાતું બધે કરાવો, તો મિયારી કામ તો કરે, પણ જાણે કોઈએ યેતત્ય હરી લીધું દોય તેમ એવું દરેક અગ પાંગણ' લાગે. કેઈપિણુ કામતી એપે તા પાડી છે એવું બતે જ નહિ, ઉંછ્ડી મેરી ગઈ હેય તેફેી હી પય તો કહેશે “છ હા, તૈયાર છું | ' ગમે તે પ્રશતો ઉત્તર વાળવા મા! એતી મીઠી જમાતમાં “છી ! તો તેયાર જ હોય, હા, જે એતો ખે વર્ષતે છોકરો, ગેવિસાથે આવ્યો હોય ને તમે એતી કાંધ્રક પણુ ખાતરી ન. કરો, તો સુંદર બોલે નહિ પણુ એનો જીવ મૂ'ઝાય તૈ એ ગાતી બ'ધ પડી જય,

, કેટલાંક મતુષ્યો કામને રસમય કરવા માટે ધણી વખત. ગુજ છે; તેવું ધીરૂ મધુરું પણુ સુરીલું ગળું સુ'દ૬૨ છોડતી જ હેય.

સથુરાંદાસનાં પહેલાં વહુ મરી ગયાં ત્યારે એ કામ.7 કરતી. એ વખતે તે જીવાન ને રૂપાળી હતી. સથુરાંદાસે જુવાન જ્ેઇતે એની સાથે મીઠી સશ્કરીનો સ'બ'ધ ષણુ બાંધ્યો; પણુ વાત આગળ વધી નહિ, અને એટલામાં નવાં શેઠાણી આવ્યાં, નવી શેઠાણી ખે વર્ષતે! છોકરો મૂકીને મરી ગઈ ત્યારે પણુ એ કામ ફરતી. એ ચોવીશે કલાક કામ કરતી, રજને દિવસે વધુ કરતી. કામમાંથી જ,ર૨સ ખે'ચવાતી એને ટેવ પડી ગઇ હતી. એને ખે વર્ષને છેકરે ગાવિદ્વે નખાપેો ભન્ચો પણુ સુંદર એની એ રહી શજી હેતી. ગોવિ'દ્લો પોતાના છોકરા સાથે રસે એનો સથુરાંદાસને વાંધો હતો. જે કે સુંદર હવે એકલી હતી અને પોતે એકલા હતા, એટલે પોતે બન્ને મોટાં છોકશાંતી જેમ રમે તો વાંધો ન હતો. જેમ અધિકારીઓ કાયદો પ્રન્ન માટે રાખે છે, ને પોતાને માટે બારી રાખે છે, તેમ મોટાંએ નિયમ નાનાંને માટે રાખે છે, ને પોતાને માટે અપવાદ જ્નખે છે.

પણુ પુસ્ષતો ખપ પડે ત્યારે સ્ત્રી જેમ લાડ ભરેલું ચાંચલ્ય ધાર્‌ણુ ડરી શકે દ્ર તેમ સ્ત્રીના ખપ પડે ત્યાશે પુરષ ઉદારતા ધારણુ કરી શક્રે છે. ગોવિ'દા સાથે પોતાનોછોકરી રમે તેમાં મથુરાંદાસતો વાંધો ધીમે ધીમે એછે થતો ગયો; પછી વાંધો ચાલ્યો ગયો; અતે પછી તો માગણી થવા લાગીઃ “ સુંદર્‌ | આ લે, ગોવિ'દદા માટે લેતી ન્ન !” “ સુંદર ! આ લે, ગોવિ'દાને આપ ! '

અને શેઠ ધીમે ધીમે ગળવા લાગ્યા. સુંદર્‌ તો હમેશાં ગાતી એ તે ન્નણુતા હતા, પણુ હમણાં વધારે ગાતી હતી, તે/ગોવિ'દા માટે છે એમ માનવાતે બદલે, મારે માટે છે

-એમ તેમને લાગવા માંડયું. પ

“સુંદર! હવે આ જેટલી શેઠાણી લાવું એટલી મરી “જય, માળ સારે તે શું કરવું ? ”

સુંદર્‌ જવાબ આપ્યા વિના હસી રહી.

“આ નને ને, તું ધણી વિનાની થઈ, હું ધણિયાણી “વિનાતે થયે. આપણા ખેને તે કાંઝ્ઠ સંસાર છે ?

સુંદર ગાતી બંધ પડી ગઇ. એતી નજર શેઠના ચહેરા ઉપર્‌ થઇને એકદમ ગોવિ'દા ઉપર જતે ઠેરી. શેઠના -ચહેરામાં એણે, પહેલાં અનુભવેલા, મીડી મશ્કરીને રણુંકે ઓળખી કાઢ્યો,

“ખોલતી કેમ નથી, સુંદર ! તારી પહેલી શેઠાણી મરી ગઇ એ દિવસે સાંભર્યા કે શું ? *

પહેલી શેઠાણી મરી ગઈ ત્યારે સુંદર જુવાન હતી. શેઠે એની મશ્કરી કરેલી એ એતે સાંભર્યું. અત્યારે રાતુંચોળ બનેલું એનું માં શેદ જેઈ રહ્યા. ૪ હ્લેસુંદર | આ ગોવિ'ને આપ !? શેઠે બરષીતો કકડો પર્ચે, હસુંદરે બરદીને કકડો લીધો. પણુ શિકારી પ્રાણી જેમ સતુષ્યની ગ'ધ કળી ન્નય તેમ સુંદર શેઠની વિકારી આંગળી કળી ગઇ. જે જગ્યાએ આટલાં વર્ષ તોકરીમાં કાઢયાં હતાં ત્યાં હવે જમીન સરતી લાગી. તે ભવિષ્ય માટે બજી ઊઠી; પણુ તેણે ખીજ જ ક્ષણે સ્વસ્થતા મેળવી લીધી.

ક્‌

દુગુણુના પડછાયામાંથી પસાર થયેલું મતુષ્ય ધણી વખત ઢગમેશને માટે ચાશ્ત્રિબળ ધરાવતું થઈ નજ્નય છે, નનણે એટલી તાલીમથી એનામાં હદ્યબળ જન્મે છે. સુંદર જુવાન હતી ત્યારે સથુરાંદાસ શેઠે તી મીઠડી સશ્કરી કરી હતી. કયારેક અનનણુતાં ગાલ ઉપર્‌ વહાલ પણુ કર્યું હરે, વખતે જાણી ન્નણીનેૅ ઠેશ આવી હોય તેમ સુંદર્‌ સાથે રમત કરી લીધી હશે, અને તે સધળુ' સુંદરે હસતે હસતે ઝીલ્યું હતું. પણુ એટલી તાલીસથી જ હોય તેમ એનામાં પોતાની ન્નતતું રક્ષણુ ફરવાનું અતે આ વિષય પરત્વેની મર્યાદાનું ભાન આવી ગયું હતુ. એટલે હસેશાં પુસ્ષો સાથે જ કાંમ કરનારાં બૈરાં જેવાં હસસુખાં તે સશ્કરાં હોય છે તેવી એ પણુ હસસુખી હતી; પણુ પુરુષને રમાડવાની, જાતને રક્ષવાની, નિયમ બહાર પગ ન મૂકવાની, અને કળથી કામ કાઢીને પુસ્ષને બનાવવાની જે શક્તિટ્ટુમાવા ન પડેલાં ખેરાસાં આવે છે તે શક્તિ પદ્મ સુંદરમાં હતી. જ્યારે પરણી ત્યારે સથુરાંઘુસને મનમાં આન'દ થયો ડો; સુદર ખી થરો એતો એ આન'દ ન હતો, સુંદરતે સારે ધણી મળ્યો એ. વિષે પૂયુ એ આન'દ ન હતો; એ આનદવાણિયાશાહી હેતે!. હવે કદાચ સુંદર્‌ સાથેના સંબંધતે લીધે ઊ'ધુંચતું થઇ નય, તો એક રક્ષણુહાર મળી ગયે તેથી સથુરાંદાસ આન'દ પામ્યા હતા. દુનિયા આંગળી ન ચી'ધી શકે, સમાજમાં રહીને પ્રતિછિતપણે સુંદરને ખાનગી સંબંધ પોતે ૨ખી શકે એવો પડદો આ વિવાહથી થઇ શકશે, માટે એમને આન'દ આવ્યે! હતો. પણુ શેઠેતી ધારણા ખોરી પડી હુતી* સુંદરના જેઠે, મૂળાના પતીકા જેવા, રૂપિયા સાડાચારસો! સુ'દરના વર્તે ઉછીના આપ્યા ત્યારે એ પરણી શક્યે। હતો; અને એ રૃપિયા ન ભરાય ત્યાં સુધી, સુંદર્‌ વરતું નામ સાંભળીને રાચે, પણુ કામ તો એના જેઠૅતે યાં જ કરે એવી ગેોઠેવણુ હતી. સુંદરતે વર્‌ એને મળ્યો યારે એણે ફલુ" કે “ મારો જીવ તારી સાથે ખહુ ગોડી ગયો છે, તે તું આવી ચાંદા જેવી રૂપાળી છે એતો તો મતે ખ્યાલ પણુ 'તહિ. તારી આવી દેહ છે એમ ખબર પડી હોત તો એ વરસ અગાઉથી મજુરી કરીને પૈ વૈ ભેગી કરીને પૈસા ભરી 'દેત. પણુ હવે આપણે બન્તે મહેનત કરીએ, બૈ ષૈ કરીને ભરી દીચે' ને પછી એક દિ ભગવાન એવે દેખાડશે કે હારે ખેસીને ગોઠૅણે ગોઠણુ: દબાવીને, ગળચોખા ખાતાં હઇશું. * ર

તે દિવસ પછી સુદર સથુરાંદાસ શેઠેતે ત્યાં કામ કરવા આવે, પણુ ન્નણે એ સધળામાં કેઈ ખ્યેયદર્શન હોય તેમ ગાતી ગાતી કમ કરૈ, ને કામ કરતી કરતી ગાય. દરેકે દરેક મિનિટ પોતાના પ્રિયદર્શન વચ્ચેનું અંતર ઘટાડી રહી છે, એમ માનીને ઉલ્લાસથી કામ કરે, ઉદ્લાસ એનો એ છે, પણુ મથુરાંદાસની મસ્કરીતે સોંસરવી કાઢીનાખે છે. કામ એનું એ કરે છે, પણુ શેઠને! પડછાયો પૃણુ લેતી નથી. પૈ પૈતો હિસાબ રાખે છે, પણુ સહેરબાનીને પૈસે! તરત પાછો ફેકી દે છે. દરેક ફામ સાટે તૈયારી બતાવે છે, પણુ જતને કરતી ચોકી મૂકી દીધી છે. સથુરાંદાસ . શૈઠતી ધારણા તદ્ન ખોટી પડી. વિવાહ પહેલાંતી મશ્કરી સહન કરનારી અને કદ્દાચ એમણે ધાર્યું હતું તેમ શરી? આપનારી સુર આજે એટલી જ હસમુખી છે, પણુ

72

પોતાની જાતની એવી ચોકી કરે છે, કે શેઠની જીભ બ'ધ શઇ ગઈ છે. જુંદરના વરે રાતનો દિવસ કરીતે અને સુ'દરે - જેઠ જેઠાણીનું સનત સાચવતાં સાચવતાં થાય તેટલું કામ ફરીને સાડી ચારસે। રૃપિયા ખે વરસમાં ભરી દીધા. પણુ

તે પછી સુ'દરનો ધરવાસ માંડ ત્રણુ વર્ષ ચાલ્યો એટલામાં ગનો વર ગુજરી ગયે. પોતે એકલી પડી. અને ખે વર-

સતો છેોકરો! સાચવવાનો આવ્યે. પોતે આ સધળોા વખત કામ તો સથુરાંદાસને યાં જ કરતી, પણુ વધારે સાચવણુથી એ નેકરી જાળવવા મથતી હતી. એટલામાં શૈઠનાં ખીજી શેઠાણી ખે વર્ષનો છોકરો! મૂકીને મરી ગયાં હતાં. વિધુર શેઠે, વિધવા સુદર, અને ખે નાનાં છોકરાં, એટલાં જ ધરનાં માણુસે। રહ્યાં હતાં. પણુ સુદરતે આજે લાગ્યું કે મથુરાંદાસે, જુવાતીમાં જે મીઠી મશ્કરી કરેલી, તેતો સુતેલે। વિકાર, શેઠાણીએઓતી હાજરીમાં દબાઇ રહ્યો હતો, તે હવે કરી જાગે છે. એને પોતાની, તેકકરી, છો[કરાતું રક્ષણુ, જાતતું રક્ષણુ, અને રોઠનૂ। છોકરા સાથે થચેલે। ૦ વ્હાલભર્ષો સબ'ધ સધળાં સાંભર્યા; અને ખીજી બાજી, શેઠની આંગળીસો ઓગળત્‌ા વિકાર, અનુભવ્યો. એણુ પોતાના મનસાથે ગાંઠે વાળીતે સ્વસ્થતા તો મેળવી પણુ ન્યાં પોતે

જૂના તોકર રૂપે સદીસલામતીની આશા રાખી હતી, ત્યાં વિકારતો ફેલાવો નનેઇને ધ્રૂજી ઉઠી.

આ સ્વસ્થતા તેણુ પાતાના અ'તરમાંથી જ મેળવી લીધી હતી, એતે! જુવાન વર્‌ જીવતો ત્યારે પાંચ પદર દિવસે સુ'દરતે મળવા મો।ટાભાઈને લાં ધેર આંટો આવતો પણુ ક્રાઇ દિવિસ, એણે સુ'દ૨ સાથે છૂટ લેવાતો વિચાર પણુ કર્યો ન હતો; ઊ'ધું ધાલીને કાસ કરે, આવીને પૈસા ભરી જાય. ખીજી' અઠવાડિયું થા થાય, 'પૈસા ભરી જાય. ત્રીજું' અઠવાડિયું થાય; ત્રીજે હપ્તો ભરી જય, .

દર અઠવાડિયે પેસા ભરી જાય. -

એના વરની આ પ્રામાણિક પ્રેમભકિતએ સુંદરને કામી કામીતે પૈ પૈસે! ભેગો કરવા તર્ક દોરી હતી. બન્ને શુદ્ધ ચિત્તે કામમાં લાગ્યાં. પૈસા ભર્યા પહેલાં એમણે નનેબન ઉપર્‌ જબરે કાણુ મેળવી લીધો; કામમાં જનેબન રસ ગળી ગયો! અતે નરણે નવો શુદ્ધ પ્રેસ રસ નીતરતો હોય તેમ ખત્તે એક ખીન્નની શાહ જેવા લાગ્યાં, સુદર આટલી કસોટીમાંથી પસાર થઇ પણુ તેથી એતું જીવન શુદ્ધ સોના જેવું' બની ગયું, મથુરાંદાસની વાણીનો સશ્કરીને રણુકે હવે એને રચ્યો નહિ, એતું કારણુ એટલું જ કે એના જવનમાં પ્રેમની આવી ફથા વણાયલી હતી. સ્થાનાંતર કરવુ નકાસુ' હતું. બીજી જગ્યાએ ખીન્ને મથુરાંદાસ મળે. વળી ગોાવિ'દાતો આશ્રય જાય. શેહના છોકરા સાથે ગોવિદદો રમે જમે એ કારણુ ષણુ ખરં. શેઠેના છોકરા સાથે કઇક પ્રીતિપણુ “મરી. અતે વધુમાં, આંહીતું જૂતું થાનક છોડતાં એને જવ કપાતો હતો. એણે એના અ'તરમાં શું ફરવું એને નિશ્રય કરી લીધો હતો.



“એટલામાં એક અકસ્માત થયો, અતે સુંદર્‌ બચી ગળ, એક રતે કેઈ નાતીલાએ આગળના વેરઝેરથી પ્રેરાઇને સુંદરતું નાક કાપી નાખ્યું. સુંદરનું નાક જતાં, એને દેખાવ પણુ ફેરી ગચેો; અને સથુરાંદાસતી વાણીમાંથી સસ્‍્કરીને રણકો પણુ અદૃક્ય થ૪ ગચે1. -સુંદરતે આ મીઠી આક્ત આશીર્વાદ સમાન નીવડી, એ વારવાર કહેતી કે “ સારે પીટચયે, માંએ ડૂયોપ મારી, ચીભડું વાઢે એમ નાક વાઢી લીછું.' મથુરાંદાસ શેઠે એ સાંભળીને હસતા, અતે સુંદરને દયાથી નિભાવ્યે જતા. પણુ ગોવિંદાતે મીઠાઇ આપવાની “બંધ થઈ હતી. અને પોતાનો છોકરો એતી સાથે રમે -તો રેઠે આંખ કાઢીને એને રોકતા. સુંદર સધળુ' દીદુ' અદીદુ કરતી, અતે પોતાના કામમાં એટલા જ ઉલ્લાસથી ષ્યાન રાખતી. ગાવું ને કામ કરવું, કામ કરવું ને ગાયું, હવે એનું ગાવું તો આગળના અવાજની સશ્કરી જ ગણાય; પણુ જાણે આ બાધ્તને કાંઈ દુઃખ પડયું નથી, એમ ન્નેનારને તો લાગે.

સુંદર ધણાં વર્સ એસ ને એમ વટાવી ગઇ. કેરી પણુ

ચાલી ગળ. કુ ક

ગોવિંદાની વહુ આવી ત્યારે ઘરમાંનક'કાસ આવ્યે.

ગોવિંદાની વહુ ખરાબ જુ હતી, પણ્‌ તાછડી બહુ હતી. નકટી સાસુ ન્નેઈતે એનું નાક ચડતું. વળી જેણું નાક કપાવ્યું તે પોતાનો ઉપર મ્છેકુમત *કરે એમાં પણુ એને નાનમલાગતી. એણે તો સાસુને મોઢામોઢ ખે ચાર વખત સંભળાવી પણુ દીધું કે “ખાઈજ | ગમે એવાં છીએ, નાક કુપાવ્યું નથી, ”

સુંદરને આ ધા વસમે। પડતે પણુ શું કરે ? 'ગોવિંદાતે વાત કરે તો ગોવિંદ ધાગધાગાં થઇ વખતે વહુને સારે એટલે પોતે મૂગે માંએ સધળું' સહન કરતી. ખહુ થાય ત્યારે ગાતી ગાતી કામ કરવા ચાલી જય. “ વ્યાધિહજર પણુ ઔષધ બાર જેવો! આ એનો રાસબાણુ ઇલાજ હતો. દુઃખ સહન નહિ થાય એવું લાગે ત્યારે એ ગાતી ગાતી કામ કરવા મંડી પડતી.

પણુ 'ગોરવિદો એક દિવસ અચાનક આવી પહોંચ્યો! ત્યારે

વહુએ પાણીપતતું રણ્‌ક્ષેત્ર જમાવેલું. સુંદર ગુપચુપ 'ઉભી હુતી. એની ૬છ૪િ સ્થિર હતી. પણુ એતી આંખમાંથી શઆંસુની ધાર વહી રહી'હતી.

એણે પોતાતું પોટકુ બાંધીને તૈયાર શ્‌ાખ્યું હતું, ગોવિ'દાને દીઠો એટલે એતું અ'તઃકર્‌ણુ પીગળા'ગયું. જેને નાનપણુમાં જીવની પેઠે ન્નળવીને મેટે કર્યો, તેને આજે પાછું પોતે જ દુઃખ આપી રહી છે, એ વિચાર આવતાં સુંદર ગળી “ગઇ. તેણે ગોવિ'દાને કહ્યું: “ ખેટા 'મારો:આશીવાદ છે; તું સુખી થા ને મતે જવા દે. ”

“પણુ ન્નત હો તો ન્ન ને, તતે રેકી છે કોણે ?” ગેોવિ'દાતી વહુ ખોલી ઊઠી. ૮,

ગોવિંદાએ કડિયાળી ડાંગ ઉગામી, પણુ સુંદરે તેતે વાર્ચે.

“હા, મારી નાખ, મારી નાખ,“ માવડિયો ! ખીજીંતા તારાથી શું થાય !' એમ કહીને ગોવિ'દાતી વહુએ તો રેવું શર્‌ કર્યું.

1 ખીજે દ્વિસે સવારે ગેવિ'દો પ્ૃજતો પ્રુજતો મથુરાંદાસ પાસે આવ્યે.

“સમારી મા આવ્યાં છે ?ઃ

ના.”

“ત્યારે ગયાં કયાં ? કાલે, રાતે વહુ ખોલી હશે, સવારે ઊઠીને જઉ છું તો ખાટલો ખાલી છે. તે મારી મા નથી.

“હૈ! કાંઇ નાર્માનેશાન ? પગલાં રે ફાંઇ સગડ ?'

“ના. કાંઈ નથી. આટલી, એક આ ચબરખી મૂકતાં ગયાં છે. ”

સથુરાંદાસે ચબરખી હાથમાં લીધી.

ગોવિદ્દા, વહુ તને વેણુ મારશે કે તારી માએ કાળાં ફામ ' કચો એટ્લે કોક નાતીલાએ નાક કાપી લીધું. એકું નથી, બેટા. જીવાનીને ને તને બેચને સાથે સાચવવા, સે' મારે હાથે જ એ કામ ફર્યું હું.

“હે 1? મથુરાંદાસથી ગોવિદ્દે ન સમજે એવે! આશ્રચકારક ઉદ્ગાર નીકળી ગયો. એના હાથમાંથી ચિઠ્ઠી નીચે જઇ પઢી.. તે થોડી વાર કાંઇ ખોલી -શકમા નહિ, 'ગોવિ'દા સામે ટગરટગર જેઈ રહ્યાઃ

“ગોવિંદા | છોકરા, તારી મા કયાં ગઈ? સુંદર . કયાં છે ?* માં ગોવિદદો ભીતી આંખે પેલી ચબરખી સામે જેઇ રલો

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
1
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો