ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમતે સૂર્ય છેલ્લું કિર્ણુ ફેકી ચાલ્યો ગયે હોય-પછી જે નરી એકલતા નદીકિતારે
છે, તેવી વિષાદભરી એકલતા, એ ૬ૃહતા જીવનમાં વણાયલી હતી, એ કયાંતો હતો તે ખબર નથી, શું ફરતે તે પણુ ખબર તથી, એના જીવનમાં શું રહસ્ય છે તે પણુ માલુમ નથી, માત્ર એટલું આણું આછું સ્મૃતિમાં છે કે એક વખત જ્યારે મતોરે સુ'દરજી શેઠે, સાથે વાદ કયો કે આંગળી હલાવતે હલાવતે-અતે આંગળ અટફી જાય તો હાર્યા ફહેવાય-દું અઢીશેર્ પેડ] ખાઈ જાઉં, ત્યારે આ રૃહ ડસે ત્યાં મેઠે હતો અને એ વાત સાંભળીને તેતાથી હસી પડાયું હતું, જવનમાં કોઈ લ્તિસ જેવું માં મલકયું નથી, તેતે આટલું હસતો જોઈ, સૌને આશ્ચર્ય થયું હતું, ચોરાનારામગર્ બૌવાએ એક વખત કહ્યું હતું કે કેલાસ મહારાજ 'ાઈ દિવસ હસતા નથી; એક વખત હસ્યા હતા ત્યારે ગામમાં રેગચાળા ફાટી નીફન્યો હેતો. પણુ રામગર બાવો કૈલાસની જરા અદેખાઈ કરતો હતો, એટલે કોઈએ એના શખ્દ આ વખતે ગણૂકાર્યા નહિ, પણુ પાછળથી જ્યારે મહારાજના ગયા પછી પુંજયો ભ'ગી ખોલ્યો કે મહારાજને ત્રણુ દિવસ પહેલાં “સહાણુખડી'માં મે' હાડકાં વીણુતા નનેયા હતા ત્યારે થોડી વાર્ સૌ ગ'ભીર ખની ગયા હતા. સતે।ર તો સરત પૂરી કરીતે અઢીરેર પેંડા ખાઈ નિરાંતે ઓડકારે ખાતા ગામમાં ફરવા નીકળ્યો અને જાણે મહાન _ વિજય મળ્યો હોય તેમ હાટે હાટે વાતો કરતો ફર્યો. મતોારને” આ ફાંઈ પહેલો વિજય ન હતો, હુતાશનીમાં એક જ ધાએ નદીનો પટ ઠેકાવંવો હોય તો મનેોરના ધા સિવાય બાજી બધાં ફાંફાં. એક વખત ઠળિયા સહિત અઢી શેર ખજુર ઉડાવી ગયેલો, શેરડીના સાંઠાના એકજ ઝપાટે ચાર્ કટકા કરી નાખતો. કાચલી સોતા નાળિયેરનતે એક સુઠાથી ફેાડી નાખે. ચોસાસામાં કાળવાનો પટ વિંધવો એ કાળામાથાના માનવીથી ન બને, પણુ સનોરે એક વખત એ પણુ ફર્યું હેતું. આ જુવાન, આન'દી, હસસુખો, રમતિયાળ, કામગરો તે નાની નાની અનેક બાબતોમાં ગ્રવીણુ હતો : ક્યારેક તમે એને ગભરાઈથી ભાગવતની વાતો કરતો પણુ સાંભળો, મનોર હમેશાં સવારે નદીએ નાવા જાય, ત્યારે કૈલાસ સહાટાજતી ઝુંપડીસાં એક આંટા જઇ આવતે. ફેલાસે નદીકિનારે નાની ઝુંપડી બનાવી, મે।ટી સોટી બે-ચાર ફિ લાની એઃચસ્ષ ધર જેવું કર્યું હતું. ચારે તરફ ફેરતી ધોળી પીળીકરેણુ વાવી પોતાનું ક્ળિયું સુરક્ષિત કર્યું હતુ. અંદર” ફળીમાં થોડાં ખીલીનાં ઝાડ, તુળશીકયારા, ગુલાબના - છેડ, ગલ, ધ'તૂરેઃ એવા એવા વિચિત્ર છોડે।તું પ્રદર્શન કર્યું હતું; પણુ પોતાની ઝુંપડી સામે તો લાલકરેણુનો એક છોડ ઉગાડયે હેતો. કૈલાસ મહારાજની એ વિચિત્રતા હતી કે ધણી વખત એ “છોડ સામે એ ન્નેઈ રહેતા; અતે ખોલતા નહિ. પણુ કયારેક બોલી દેતા કે “વો ડોલર કે છુલઝી સુગધ અચ્છી હય, વો ગુલાબ ખી બડે અચ્છે ફુલ હય, મગર ચે કરેણુ તા ડરેણુ હય.”
પરતુ મહારાજતું આ કથન હાસ્યર્પે વેરાઈ જતુ. અને સને1૨ સિવાય કે।!ઈના મનમાં કલ્પના પણુ નહિ ન્નગેલી કે મહારાજની કરેણુ પ્રત્યેની પ્રીતિ કોઈઈ ગભીર શેકનાં ખીજમાંથી જન્મ પામી છે |
ધે *
એક દિવસ હેમેશના નિયમ પ્રમાણે મને૨ સવારે ઝેલાસ પાસે આવ્યો ત્યારે આગલા દિવસના ઉગ્ર વાતાવરણુથી આ નાનકડું ગામડું હાલકડોલક થ૪ રહ્યું છે એવા ખબર તેણે કૈલાસતે આપ્યા. પાસેનાં ગામડાંએ માં લાઠીના માર ચાલી ગયે! હતો. કયાંક દુધમલ ખાળક્રે પણુ રણુમાં પડયા હતા. છુ
હમેશાં આવી વાતમાં રસ લેનારા કૈેલાસે આજે મતેોરતે કાંઈ વધારે હકીકત પૂછી નહિ. મને(૨ પૂઠ્યા વિના જ ખેલવા લાગ્યો: “માર૪જ, પદર ગ'જી સળગાવી દતી, હવે ઢોરઢાંખર શું ખાશે ? આ જમીનમાં હવે જેવારો નથી રહેવાતો. મા'રાજ, પેલી*ડોેસીએ તો ભારે જવાબ હોય ધાડ “' લે।હીવાળી જમીનમાં દાણા કયાંથી ઉગે ? થોરના ડાંડલાને ય ઉગતાં શરમ આવે ને !*
“સબ ગાંવલેોક ચલ ગયે ?'
“હાં જી, સબ લેક ચલ ગયે. એક ગાંવમે' તો એસી હકીકત ખની કે કુત્તે એર ગધે ખી દૂસરી જગો “પર્ ચલ ગયે.
“ વૈસા ?*
* હાં જ!
“ઓર-વેો જવાન, જે ઈધિરસે લડતમે' ગયા થા, વે આપકા દેહ દેશકે। દે ચૂકા ! '
“દે ચૂકા?'
“હાં દે ચૂકા |”
“ગલે, હરભોલા,--હરભોલા--મનોર, ઓર્ ડયા ખબર હય ?”
“ સહારાજ ! જે જવાન જેલમે' અપવાસ ફર્ ર્હા થાવા પબ ફા જવાન-ઉસકા દેહ ભી પડ ગયા !-”
“ઉસકા ભી દેહ પડ ગયા ?'
“હાં મહારાજ !*-
“ચલે, હરભોલા, હરભોલા, રૂદ્રકા તાંડવ શુરુ હઆ હય. કાલીકા ખપ્પર ભોગ માંગ રહા હેય. જે લેહી દેગા વે “અમર ધામ અર્થ પાવે'--'સુંગો કૈલાસ જરાક ઉત્સાહથી ખોલવા લાગ્યો. સનેોરે;૨ન્ન લીધી, ત્યારે તેણે હમેશની શાંતિથી કહ્યું: “ સતેર, આજ શાંમ, કે। યટ ઝમીનમે' હમારા અબ્જલકા હિસાબ ખતમ હોત” હય. શામ કે! જરા ઈસ તરક લોટ આઈએ. અચ્છા હોગા. ' મતેર્ નમેઈ રજો. એને લાગ્યું કે આજે * કૈલાસ જીવનના મર્મ'માંથી કાંઈક ખોલી રહ્યો છે. એ ધણી વંખત ખોલ્યો છે પણુ આજે એને અવાજ જુદો જ.
સાંજે કેલાસ પાસે મને૨ આવ્યે ત્યારે ત્યાં જીદ્દો જ રગ નેથેો. ઘીના અનેક દીવાથી ઝુંપડી પ્રકાશી રહી છે નાળિયેર સાકર ને ફુલછાબ પાસે પડયાં છે. કૈલાસના કપાળમાં કકુ--શુદ્ધ લોહીના તિલક જેવું--શોભી રહ્યું છેઃ તેના ઉપર ચોખા ચોડયા છે, લાલ ડરેણુની માળા ડોકમાં પડી પડી હેસી રહી છે. ન્નજે એ સાછુ--શાંત થોડા ખોલે! કૈલાસ-મૂર્તિમાન ખલિદાન હોય તેવો અડગ ને દઢ બનીને બેઠો છે. સનેર આવ્યો ને 'તેની પાસે ખેઠોઃ
“ મહારાજ, વો જ્વાન--પ”નબવાલા--હય ઉસકી, સિ “પેપર” મે બડી હી સુદર છબી આઈ હય !'
“છબી આઈ હય ?*
“હાં મહારાજ ૭બી આઇ છય, દેપ્પીચે, કયસા ખૂબ સુરત જવાન ઢુય.' સને।ર “પેપર” ઉખેડવા લાગ્યો, પણુ “રખો, રખો, વૈસા હી રખ લો હમકો મત બતાએ, હમકો મત ખલાએઓ '--કરતો કૈલાસ તો ઉભો થષ ગયો.
કચાં? કયાં? _ છ
“ખેઠો બૈઠો'-કૈલાસે સતોરતે કલયું-“ મેરે હદય વો “ જવૉનેકી સચ્ચી સુદર ૭બી આ રહી હ હય.-મેઠો-સતો. તે સતોર્ સાસે જેઈ સ્લો. મનોર કાંઈ સંમન્યો નહિ. પણુ તેણુ ફેલાસના ચહેરા તરક્ જ્યું તા તેમાં હદય વિદારી નાખે “તેવો ફેરફાર થતા નનેયો. તે ધરીભરે ખોલ્યો, નહિ.
પછી ધીરે રહીને ખોલ્યો, “મનોર ! મે' ડાકુ જેસા દિખતા હું નહિ?”
કે ડોકુ ધ્રૂણાવ્યું.
મે' દિખતા તો! હ્ર' સાધુ મગર હ્' ડાફૂ સે ખી ખૂરા |?
“ મહારાજ | “-
“ સસમજીયે-સમજયે-ઠૅહરો-મનેર ! મેરી ખાત સન લે. સુઝકો હિસાકી નીતિસે' અડગ વિશ્વાસ થા . . .
“સમે બાંબ બનાવ્યા છે. સફળ રીતે ફેંક્યા છે અતે અચૂક ધા માયો છે. પરતુ જ્યાં આખી પ્રજા નિઃશસ્્ર હેય, ત્યાં એ ફટાકડા ફ્રોડવા જેવી રમત થઈ છે--અને
કૅ ફેકનાર્ની પાછળ અનેક મર્યા છે. માર્ કુટુંબ સહીસલામત રહે--અને મારા છાંટા એમના ઉપર ન ઉડે માટે હું આ તરક ભાગી આવ્યો હતે.
શ્વાસ થ'ભાવીને મતે આશ્ચર્યથી સાંભળી રલો.
“હું સાછુ નથી. સન્યાસી નથી. હું પણુ સંસારી છું. મારે સ્રી છે. ખાલખચ્ચાં છે--એ બધાં મારી રાહ ન્નેતાં હરે. છોકરાં હમેશાં રાહ નનેતાં હશે કે આજે રાત્રે ખાપ આવશે, ? કેલાસને સ્વર જરા ધ્રજ્યોઃ તેણે એક અદશ્ય આંસુ લોહી નાખ્યું; “ પણુ મે' ધર્ છોડયું ત્યારથી કોઇ દિવસ ધરતું આંગણું ફરી જેયું નથી. આજે આ વાતને બરાખર્ બાર્ વર્ષ* થઇ ગયાં. પણુ-જેમ જળા લોહી ચૂસે ને ખબર ન પડે, તેમ સી. આઇ. ડી સને કયારે ચૂસી લે
તેન સા સને મારા ધરતું, એક છેલ્લું મીડું' સ્મરણુ તાન્યીું છે કરૂ નાનં ગાસ નાતી તતટટી અગે રાવી ચએઝી થાત.
ગોરું સાં .. . . રસમૂર્તિ રાધાના પ્રસન્ન હાસ્ય જેવું બંસી બન્નવતા કનૈયા જેવું . . . મારા અંતરમાં ઉડે ઉં'ડે'વિલંસી રલું છે !?"-
“અ--તે' જૈલાસે પેલા કરેણુના ઝાડ તરક્ શત્ય દષ્ટિ ફેરવી. મનોર ધ્રજ્યો; કે!ઇ જુગજુગને અંતર વલોવતો શેક ખડે થયે હોય તેમ પેલાં વૃક્ષ પણુ પાન ન હાલે એની કાળજ રાખતાં ઉભાં રહી ગયાં હતાં !--“અ--નતે--આજે જે જુવાને જેલના સળિયા પાછળ *મુંગુ' જીવન સમર્પણુ ફૅચું'--જેની જવનસમર્પણુની આ મુંગી દીક્ષા મતે અંતરમાંથી હલાવી નાખે છે--તે જુવાન એ જ મારે કનૈયો જાણુ બાર્ વર્ષનો સામે! ઉભો છે !--મનતે।૨, જે ને, ન્નેણે એ જ નદીં, એ જે નદી, એ જ વ્ક્ષે, એ જ રાત્રિ, અતે એ જ મધુર ચહેરો આંહિ ઉભાં છે . . .'
ખે હાથથી આંખો દાખી મતેર નીચુ શેઈ ગયે. ફેલાસતી સામે જેવાની એનામાં શક્તિ ન હતી.
“સતાર! જે ને!--એ જ નદી, એ જ વૃક્ષો, એ જ રાત્રિ, એ જ સારે વ્હાલો ખ'સીધર કનૈયો . . . કૈલાસ ખોલલવા-ઉન્સાદી જેવું લવવા --માંડચા. “ આહાહા ! શું મીઠ્ઠો કમળો મધુર વિષાદ ભયો એ ચહેરો મારા અ'તરમાં બેઠો છે !'
ક્રૉણુ જૂએ/?-મતોરનાં વ્યથ દબાવેલૉાં ધ્રૂસ્કાં સંભળાવા લાગ્યાં .૬ ..
“અને એ મારી અતરની ૭બી--એવી સુંદર ખી --સ્પ્તિમાંથી વિલુમ “ન થાય, માટે મે' આજથી ૭ખી ભેવાતી ના પાટીહતી-પણુ-ન્ને-*
. સતોરે ઉચુ નનેયું. ઘડી પહેલાના ગહન વિષાદનીસાત્ર આછી રૅખા ફકેલાસના સાં ઉપર હતી. એક” ધડીસાં તો તદન જ ફરી ગયેથી, દઢ, તેજસ્વી, નિશ્રયી, તે જીવનને
સુડીમાં લઇતે રમનાર _જુગારીના જેવી અડગ સૂર્તિ તેણે પોતાની સામે ખેઠેલી ન્નેઈ. દદ:
“આજે હવે લાલકરૈણુની માળા મે' પહેરી છે. આજે હવે મારા ધર્ ભણી હું જઉ છું. સૌને મળી--રામ રામ કરી, નવેસરથી જ ગમાં ઝૂકાવવાતી મતોવૃત્તિ મતે નગી છે. એ મનેણૃત્તિ કયે રસ્તે મતે દોરશે એ ભગવાન ન્નણે. મને ખબર નથી. ' કૈલાસ ઉભે। થયે।, તેણે મતોરને। ' હાથ પકડચે।. “ ચાલ ભાઇ, મતે થોડે સુધી વળાવી ન્ન, અતે પછી તું નન. *
એક વખત કેલાસે ફળીમાં આંટા માર્યો. શ્જ્ષો સુંગા . શોકમાં નીચે નમી રહ્યાં હતાં. ગંભીર શાંતિ ફેલાઈ ગઇ હતી. બન્તે જણા બહાર નીકળ્યા, દૂર ગયા, ત્યારે મનેશ્ને ઉભો ૨1ખી કૈલાસ ભેટયેો-અને મનોર એના પગમાં પડયે. સુંગો મુંગો ઉભે! રહ્યો. એની આંખમાંથી આંસુ ચાલ્યાં જતાં હતાં. કેલાસે જવા માટે પગ ઉપાડયો. એને છાયો--આછે છાયે। દેખાયો! ત્યાં સુધી મનોર એકી નજરે ન્નેઇ રણો. કદાય પેલા કનેયા જેવા છોકરાએ આવી જ એકાંત રાત્રિમાં આ એકલ સુસાક્રને નિહાળ્યો હશે ! . . . એનું અ'તર ઉંડુ ઉડું ઉતરી ગયું હતું. કેલાસ નહિ પણુ જાણે પોતાનો જ બાપ એકલો મૃત્યુતે ભેટવા જય છે એચ એતે લાગ્યું . . . એ કલેોા!...
ખીજે દિવસે પ્રભાને ખબર પડી કે એ ગામગ્નાંથી એકીસાથે “ખે જણુ ગુમ થેયા હતા
ઝેલાસ અને મતોર્!