કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લાંબી લાંખી હારોથી ખીણે! ભરાઇ ગઇ હતી. જાણે નદીનો પ્રવાહુ થભીતે ઠરી ગયે! હોય ! કેટલાંક છૂટાં હવાયાં વાદળાં ડુંગરના ખોળામાં ભરનિદ્રામાં પડેલાં બાળકે! જેવાં નિરાંતે ઉંઘતાં હતાં, તે વખતે દાજ લિગથી છ માઇલ દૂર્ આવેલા નાતા સરખા બદામતમતું જગલ તો જાગી ઉંયું હતું: ચારે તરફેતી પગદડીએથી, પોતપોતાની 'ુંગરી' અતે જાતા' લઇતે, ભાતભાતના મખમલતા પોશાકમાં તેપાલી અતે લેપયા અતે ભૂતાની હ્મીએ। દાજીલિગના મૂખ્ય રસ્તા પર્ આવવા તીકળી પડી હુતી, ચાનાં લીલાંછમ ખેતરોમાં એમનાં રગખેરઃગી વસ્રોથી એફ જા; તતી સતોખી ભાત પડતી હતી. આજે દાજ લિંગતી ૨વિનવારની બન્નર્ હોવાથી દરેક સ્રી પોતાને ધેરથી રૂપાળી * બનીતે નીકળી હતીઃ નવામાં નવો જ'છુડા ૨ગતે મખમલને। કબજે, ઓઢણી, અને કાળા ધાધરા પર લીંલે રૂમાલ કેડે વીંટીને ગોપી પણુ ખદામતમથી નીકળી. પગમાં કક્લી, ડોકમાં કા, અતે નાકમાં એનાં વહાલાં ' સુદરી ' અને જછુ'છી' પહેરી તથા પોતાનાં “ડેગરી' અને “છાતા' લઈ, તે ધીમી ચાલે રસ્તા પર ચાલી! જતી! હતીઃ ત્યાં રસ્તામાં જ એક જગ્યાએ ચેોર્વાટથી દલબહાદુર્ પણુ તેની સાથે મળી ગયો અને ખન્તે વાતો કરતાં દાર્જલિંગ ચાલ્યાં.
બદામતમની પાસે દલબહાદુરનું., પોતાનું. ખેતર હતું: મકાઇની ઉપજ થતી અને તેમાંથી પોતાતું, કુટુંબનું અને જીવનના આધાર જેવા ખે બળદનું ગુજરાન ચાલતું. કોબી, ગાજર, મશ્યાં વગેરે વાવતા. અતે રવિવારના બનજરપમાં તે વેચવા માટે, અઠવાડિયે અઠવાડિયે દાર્જલિંગમાં તેને આંટો તા ખરે. આજે પણુ તે માટે જ તે જતો હતો. ગોપી બદામતમનાં ચાનાં ખેતરોમાં રોજે જતીઃ દસ પૈસા લાવતી. તેનો ધણી ચૌદ પૈસા લાવતેઃ અતે એ રોજના ૭ આના છ દિવસ ભેગા થાય, ત્યારે સાતમે દિવસે ૨વિવારે દાજ લિંગ જપ, મકાધ્ઠ, ચાવલ, આલુ, કાંઇક પરચુરણુ. ખરીદી લાવતી. અને એમ અઠવાડિયે અઠવાડિયે જીવનનાં વર્ષો કાઢ્જ:ની એને ટેવ પડી ગઈ હતી.
« જજે દલખહાદુર અતે ગોપી. બતે સાથે ચાલ્યાં 'જતાં. હતાં, પણુ- બન્ને પાડોશી. છતાં. ખન્ેના , ધર: 'વચ્ચે એક હનર જીટતી ઉચાધતો ડુંગર અતે એટલી જ ઉડી ખાઇ આવી રહેલાં? એટલે ખવેતે* નજરની પિછાન ખરી, પણુ પરિચય તો નહિ જેવો જ. દલબહાદુર જરાક મોજી જુવાન અતે ગોપી જરાક રસિક સ્ત્રી: સ્વભાવનું આટલું સામ્ય તે! સાથે ચાલતાં જ દેખાઇ ગયું, અતે પછી તો! બત્તે મીઠા પવનતી લહેરેમાં દાર્જલિ તરફ આગળ વધતાં ગયાં.
પહેલે અઠવાડિયે સાદી પિછાન થઇ. પણુ ખીનેટે રવિવારે તો દલબહાદુર ગોપીની મીડી મશ્કરીઃ કરતે! સાથે ચાલ્યો જતો હતોઃ અને ગોપી, પણુ એ સશ્કરીના પ્રત્યુત્તર એટલી જ ચતુરાઇથી વાન્યે જતી હતી.
ખે ધરમાં અશાંતિ ફેલાતી હતીઃ ગોપી પોતાના ધણી નોભુ સાથે તીખા સ્વભાવથી વાત કરતી હતી. અતે દલખહાદુર્ પોતાની જુવાન સ્રી પાર્વતી તરક્ ખેદરકાર વર્ત્તન ચલાવતો હતે. જેમ દરેક રવિવાર જતો હતે! તેમ તેમ એ ધરની શાંતિમાં* વધારે તે વધારે ખલલ- પહેોંચતી હતી. -
ચોથે રવિવારે ગોપી' સાથે દલબહાદુર ચાધર્માં જઇ ચા પી આવ્યો હતોઃ ખલેએ પાન ખાઇતે મોં લાલ કયો હતાં: અતે ધેરા જખણુડા ર'ગના મખમલતો કકડો ખરીદ કરવા સાટે'પે!તાના આજના વકરાના બધા પૈસા લઇને, મારવાડી રાયમલની દુકાને દલબહાદુર ખેઠે- હતે. સાંજે ચાર્ ખજે જ્યારે તેએ ' ખદામતમને રસ્તે પાછા ર્યા, ત્યારે બત્તેતી આંતખમાં રાગને! નશેા હતો !વાર્તી બજર હોવાથી દરેક સ્ત્રી પોતાને ધેરથી રૃપાળી _“બતીતે નીકળી હતીઃ નવામાં નવો જાખુડા ૨ગતેો મખમલનતે! કબજે, ઓઢણી, અને કાળા ધાધર્ા પર લીલે રૂમાલ કેડે વીંટીતે ગોપી પણુ બદામતમથી નીકળી. પગમાં કલ્લી, ડોકમાં કહા, અતે નાકમાં એનાં વહાલાં “ સુદરી ' અને જછીછી' પહેરી તથા પોતાનાં “ડુંગરી' અતે “છાતા' લઈ, તે ધીમી ચાલે રસ્તા પર્ ચાલી! જતી! હતીઃ ત્યાં રસ્તામાં જ એક જગ્યાએ ચોરવાટથી દલબહાદુર્ પણુ તેની સાથે મળી ગયે! અતે ખન્ઞે વાતો કરતાં દાર્જલિંગ ચાલ્યાં.
બદામતમની પાસે દલબહાદુરનું. પોતાનું. ખેતર હતું: મકાઇની ઉપજ થતી અને તેમાંથી પોતાનું, કુટુખનું. અને જીવનના આધાર્ જેવા ખે બળદનું ગુજરાન ચાલતું. કી, ગાજર, મરચાં વગેરે વાવતો. અતે રવિવારના બજારમાં તે વેચવા માટે, અઠવાડિયે અઠવાડિયે દાર્જલિંગમાં તેને આંટા તો ખરો. આજે પણુ તે સાટે જ તે જતો હતો. ગોપી બદામતમનાં ચાનાં ખેતરોમાં રોજે જતીંઃ દસ પૈસા લાવતી. તેતો ધણી ચોદ પૈસા લાવતો: અતે એ રોજના ૭ આના ૪ દિવસ ભેગા થાય, ત્યારે સાતમે દિવસે રવિવારે દાર્જલિંગ જપ, મકાઇ, ચાવલ, આલુ, કાંઇક પર્સુરણુ. ખરીદી લાવતી, અને એમ અઠવાડિયે અઠવાડિયે જીવનનાં વર્ષો કાઢ્જઃની એને ટેવ પડી ગઈ હતી.
ર આજે દલબહાદુર' અને. ગોપી બન્ને. સાથે ચાલ્યાં. “જતાં. હતાં, પણુ- બન્ને પાડોશી છતાં, ખન્નેના.. ધર્
વચ્ચે એક હતન્નર ફજ્ીટતી ઉચાધતો ડુંગર અતે એટલી જ ઉડી ખાઇ આવી રહેલાં; એટલે ખત્ેતે* નજરની પિછાન ખરી, પણુ પરિચય તો નહિ જેવો જ. દલબહાદુર જરાક મેજી જુલાન અતે ગોપી જરાક રસિક સ્રીઃ સ્વભાવનું આટલું સામ્ય તે સાથે ચાલતાં જ દેખાઇ ગયું, અને પછી તો બતે મીઠા પવ્રનની લહેરેમાં દાર્જીલિ તરફ આગળ વધતાં ગયાં.
પહેલે અઠવાડિયે સાદી પિછાન થઇ, પણુ' ખીજે રવિવારે તો દલબહાદુર ગોપીની મીડી સશ્કરીઃ કરતે! સાથે ચાલ્યો જતો હતોઃ અતે ગોપી: પણુ: એ સશ્કરીના પ્રત્યુત્તર એટલી જ ચતુર્થી વાળ્યે જતી હતી.
ખે ધરમાં અશાંતિ ફેલાતી હતીઃ ગોપી પોતાના ધણી તોભુ સાથે તીખા સ્વભાવથી વાત કરતી હતી. અને દલબહાદુર્ પોતાની જુવાન સ્ત્રી પાવતી તરફ ખેદરકાર વર્ત્તન ચલાવતો હતો. જેમ દરેક રવિવાર જતો હતો તેમ તેમઃ એ ધરતી શાંતિમાં, વધારે તે વધારે ખલલઃ પહેંચતી, હતી. -
ચોથે રવિવારે ગોપી! સાથે દલબહાદુર ચાધરમાં જઇ ચા પી આવ્યો. હતો: ખતન્તેએ પાન ખાપ્રતે મોં લાલ' કયી હતાં: અતે ઘેરા જખુડાઃ ર'ગના- મખમલતેો કકડે। ખરીદ કરવા! સાઢેઃ.પાતાના આજના વકરાના બધા. પૈસા લપ્નને, મારવાડીઃ રાયસલની દુકાને દલબણહાદુર ખેઠો- હતો: સાંજે ચાર ખજે જ્યારે તેઓ ખદામતમને રસ્તે પર્છછા ફર્યા, ત્યારેબસેતી- આં;મમાં રગનો! નશે હ્તો |ખન્ના ધરમાં અર્શાતિ વધી છે. અવ્યવસ્થા પણુ “વધતી ન્નય છે. ડગલે ને પગલે તીખાશ દૈખાય છે. પાર્વાતીને લાગ્યું છે છે કે દલબહાદુર હવે દર્ રવિવારે શરાબથી ગ'ધાતે સોએ પાછે કરે છે : અતે ખીજે રવિવાર આવતા પહેલાં પણુ તેનું માં બે ચાર વખત ગ'ધાય છે ! ડુંગર્એસાં બળદ ચરાવતાં ચરાવતાં, સામેના ડુંગરા પર આવેલ ઝૂપડા તરક એકીટશે જેઈ રહે છે અને ક્યારેક તો છેક, સાંજે ખીલતાં લીલાં ઝાડ આસમાની બતી નય ત્યારે તે ચેરવાટેથી સામેના ડુંગરા ઉપર ચડવાતું શર્ કરતો હોય છે 1-ધર ભાંગવાનાં આ ખધાં પ્રાર્થામેક લક્ષણો પાર્વતીએ જઇ લીધાં છે, પણુ તે બાઇ સાચી હતી. અને તેણૅ દલબહાદુરની બધી બેદરકારી સહીને પણુ ધરમાં તો જીવનની મીઠાશ જ ન્નળવી રાખી.
ક
છટું અઠવાડિયું ભય'કર્ હતું. આજે ગોપીના ચહેરામાં અજબ નૂર હતું. તેણે ધટટ જા'ખુડા રગતા મખમલના કબજનમાં યાંવન ઢાંકયું હતુ. મીઠ્ઠો પીળા રેશમી રૂમાલ, છીંટના ધાધરા ૫૨ વિ'ટી લીધો હતો, અતે ખુલેગુલાબી ઓઢણી એહી હતી. આજે તેનો ચહેરે પણું ખૂતેગુલાબ જેવો ત'દુરસ્ત જુવાનીની લાલીથી ચળકતો હતે. દલબહાદુર આ હુમલો આજે નહિ સહી શકે, એવી ગોપીને ખાત્રી હતી. અને બન્યું પયુ એમ જ. જ્યારે ગોપીએ પાન ચાવીને હોઠે લાલ કર્યા, ત્યારે તો દ્લખહાદુર લગભગ પરવશ બની ગત્રો હતો. આજે રરત્રે ત્રણુ ખજ્યે, ગોપી પોતાતું ધર છોડી, દલબહાદુરને ત્યાં આવવાની હતીઃ અતે કાઇન જણે તેમ હમેશને માટે દલબહાદુર્ને ત્યાં જ રહેવાની હતી. બન્નેએ રાગભર્યાં" નેણુથી એ વાત કરી લીધી હતી. સંકેત્સ્થાન પણુ ગોઠવાઇ ગયું હહું. થોજનો તૈયાર થઇ ગઇ હતી, અતે કરી દલબહાદુરે રાયમલની દુકાનેથી, ગોપીને મખસલના સારામાં સારા કકડા કઢાવી આપ્યા હતા, સાંજે ચા? બન્યે જ્યારે બન્ને પાછાં ફરતાં હતાં, યારે દલબહાદુરે નાટક જેવાતી વાત કરી. ગોપી તે! આજે તૈયારી કર્વાતી હતી, એટલે રેોકાણી નહિ. એને બદામતમતે રસ્તા આજે લાંખેો લાગ્યો હશે, પણુ તે એકલી પાછી કરી, દલબહાદુર્ નાટક ન્નેવા રોકાઇ ગયે. તે રાતે પાછે ધેર કરવાને હતો. દલબહાદુરે નાટકધરમાં પ્રવેશ કર્યોય ત્યારે રાતના નવ થયા હતા. સીતાવનવાસતું નાટક હતુ. ઉજળા લેક્થી માંડીને મેલા લોક સુધીના બધાં માણુસો રામના નામથી, નાટકઘર તરક આકર્ષાયાં હતાં.
દલખહાદુર થોડો વખત કલકત્તામાં એક બાધુનતે ત્યાં રહી આવ્યા હતો, અને બંગાળીનું પૂરેપૂરૂં તો નહિ, પણુ કામચલાઉ ઠીક જ્ઞાન ધરાવતો.
સીતા સૂતાં છે, અને રાસચ% તેતી પાસે બેઠા ખેઠોા અત્યત પ્રેમથી પવન નાખે છે, એ દશ્યથી નાટક શર્ થયું. પ્રેહ્વુકવર્ગ અત્ય'ત શાંત હતોઃ જેમ ઘેરા આસ્માનમાંથી. ઠરી રાતે વરસાદનાં ટમટમ ટીપાં પડે, તેમ શખ્દે શખ્દ વીણી શકાય તેટલે સ્પજ હતોઃ પહેલા અંકને અંતે, જ્યારે સીતા વનવાસ ગયાં તે ધેલા જેવા રામ, શ્ષી તા--શી ત ખો।!લતા આછા અંધકારમાં ને પડદા પાછળ અદશ્ય થયા, ત્યારે બાળક, જીવાન ને રહતી આંખશાંથી આંસુ નીકળવા માંડયાં; સ્ત્રીઓ રડતી હતીઃ પ્ુસ્ષો ડૂસકાં ભરતાં હતા; છોકરાં સજળ નેને પડદા તરક ન્નેઇ રહ્યાં હતાં.
બહાર વિલાપી સ્વરની એક જ ધૂન
“કોથાય આલો, કો થા ય આલો, આકાશ ભૂવન ડાલો ય કાલો-”
જામી ઘતીઃ રાત્રિ આજે અકસ્માત અસાધારણુ ચોખી હતી. દલબહાદુર્ થોડો વખત બહાર નીકળ્યો ત્યારે કેટલીક લટકાળી ચીની સ્્રીએ મગફળીનાં પડીકાં વેચવા કરી રહી છતીઃ પણુ તેનું ધ્યાન ઉપર્ મૂ'ગા સર્ છેડતા તારામાં, કે નીચે વિલાપો સ્વર છોડતી બંસીમાં હતું ! સર્જત્ર--એક જ સ્વર હતે!ઃ- વિલાપ !
આંસુ સૂકાયા પછી ખીજે અંક શરૂ થયો, અને છેવટે સીનને અંક આવ્યો.
સીતાની પ્રતિમા ઘડવા રામચ“ પોતે એકાંત વાસ 'સેવે છે, ને એવે વખતે જ લવ, સીતા વનવાસની વાત સાંભળીને, આવેશભવે,, અયોધ્યાર્પાતેને હણુવા વનવાસમાંથી દોડતો આવે છે! . .
લદ્દમણુ ને ભરત રામચ-દ્રતા દરવાન બન્યા છે. ઉન્મત્ત “લવના સ્વર આવે છેઃ “કયાં છે રાધવ?' માનસીસટિમાં તલ્લીન રામચ" આ સ્વર સાંભળીને એવું અતુભવે છે કે જાણે સીતાજી આવ્યાં ને ખોલ્યાં કે “ રાઘવ ! '
એટલે તે એકદમ બહાર આવે છેઃ “કેતે! અવાજ ? અને, આ ચિર્ર્પરિચત સ્વર જેવે સ્વ? “તે! છે? ”
પિતાપુત્રની પહેલી ભેટનો, અતે લવ એક્દમ રામને
* છેડી નાસી ન્તય છે ત્યારે અનાધાર, એકલ બનતા રામને!કરણુ સ્વર, ગેક્ષક્ગણુમાંથી સાંસરવે સો|સરવેો નીકળી ગયો. , . ચે।!ખખાં આંસુથી મલીનતા ધોવાય તેમ ક્રીકૂરી પ્રેમતી આ કથા સંભારીને માણુસે। રેવા લાગ્યાં! * *:
પરતુ હજી ખાકી હતું. જ્યારે ત્રીનને અક પૂરો થવા આવ્યો, ને હર ધડીએ વનમાંથી પાછાં આવતાં સીતાને મળવા ઉત્સુક બનેલા રામચ'દ્રતે, રાજસભામાં, વારવાર સીતા નજીક ને નજીક આવવાના સંદેશા મળવા લાગ્યા, ત્યારે દલખબછાદુર પોતાના આસન પરથી ખેઠે થઈ ગયે! !
સીતા સરચૂ નદીના કિનારા પર આવ્યાં .. . અયોષ્યામાં આવ્યાં . . રાજ્ચોકમાં આવ્યાં . . દરખારમાં ભા ઝા કડક ધડ
આખે પ્રેક્ષકવર્ગ ચિત્રમાં આલેખ્યા જેવો, આંસુથી ભરપુર, પ્રેમની આ મહાકથામાં તલ્લીન હતોઃ સભામાં વસિષ્ઠે સીતાની પરીક્ષા કરવા આગ્રહ કરવા તે જ્યારે અત્યત કરુણ રવથી સીતાએ “ ભૃતધાત્રે ધારિણી, જનનિ' શરુ કર્યું અને પૃથ્વીમાતાને પોતાની સંભાળ લેવા પ્રાર્થના કરી ત્યારે ગ્રેમની આ કથાનો કરણુ અ'ત આગળથી જ જાણુનાર પ્રેક્ષક વર્ગનાં આંસુ ખાળ્યાં ન રહ્યાં ! દલબહાદુર ખે હાથથી સૉ હાંકીતે ધ્રુસ્કે ધ્રૂસકે રચો ! . . . અને છેલ્લો દેખાવ ન ન્નેવાયાથી, એકદમ બહાર દોડશ્રો ગયો. એતે એની “સી તા? સાંભરી હતી. અતે પોતાતું , દગાખોર વર્તન અત્યારે એને ડ'ખ દેતું હતું. _ ક બહાર એવૉ જ ,વિલાપી _ સ્વરેથી વાતાવરણુ સભર, “ ભર્યુ હુંતે ઉભી બજારે,. પોતાને સાગે-૨*ગીત રસ્તે દોડયો ! તાટકધરમાંથી બઠાર તીકળેલો દલબહાદુર હજ “સી . . તા' , * «એ પવિત્ર શખ્દતી ધૂનમાં જ હતે, તે વેગભયો ધર તરક ચાલી ૨લો હતો, “ સી તા 'તે મળવા અને ચરણે પડવા,
અત્યારે ઝીણાં ઝીણાં વાદળમાંથી આછી ચાંદની'પૃથિવી પર પડતી હતીઃ આસપાસનાં ચાનાં ખેતરે તદન શાંત ઉભાં હતાં: 'કેપઇનો પણુ સ્વર સંભળાતો ન હતો. સામે ડુંગરના ડુંગરાની હાશે, આછા ધેરા આસમાની ર₹ગમાં ઢ કાઈ ગળ હતીઃ અતે હિમાલયનાં થોડાં થોડાં બર્ફૂભર્યા' આછાં શિખરે, ચાંદનીમાં ઉજળાદૂધ દાંત જેવાં ચે[ખખાં દૈખાતાં હતાં.
ખદામતસમાં પોતાના મકાઇના ખેતરમાં દલબહાદુર પહોંચ્યો ત્યારે રાતના ત્રણુ થવા આવ્યા હશે.
પોપૈયાં ને કેળના ધેરાની વચ્ચે થઇને તે પોતાના ફૂળીમાં આવ્યોઃ ધાસથી છવામ્રેલા તેના ધરના છાપરા પ૨ ખે ત્રણુ આગિયા ઉડતા હતા; અર્ધ ઉધડેલાં ષતુરાનાં ફૂલોથી, પવનમાં એક જતતી નવી સુગધ ભરાતી હતીઃ પતરાનાં થીગડાંથી રણુગારેલું તેના ધરતું ખાર્ણું બંધ હતું. ને અંદરથી કુકડાતી પાંખોના સળવળાટ સિવાય ખીન્ને અવાજ આવતો ન હતો. તેણે બારણા પાસે કાન ધર્યો : કાંઇક ખખડવતું લાગ્યું: આશ્ચર્યથી તે આધે ઉભો રેલો : અતે એક જ સપાટે હતો ત્યાંથી હેકડો મારી દૂર ખસી ગયો. તેના હથતે પાછળથી કોઇનો હાથ અડચે હતો, ને પાપથી ન ડરનારો માણુસ ભૂતથી બહુ ડરતો હતો. '
એટલામાં મીઠુ' ધીસું હસીને ગોપીએ તેતો ખભોહલાવ્યો ! તે વખતે દલખણહાદુરતે આજે રાતે ગોપીને દીધેલે। ફ્રાલ, સંકેતસ્થાન, અને યોજના સાંભયી ! . * સાથે સાથે પેલી નાટક ધરની “ સી . . તા
સાંભરી.
પવિત્રતાના સ્પરે?ે જેમ પાપ પીગળી જય, તેમ દલબહાદુર ગેપીતી પાસે ઉભે। ઉભે-પેલા શખ્દસ્પશે પાપથી દૂર દૂર ખસવા લાગ્યે!.
તે ગોપીની સામે જેઈ રલોઃ તેણે અજબ મે।હિતીરૂપ ધાર્યુ હતું. શાંત ડુંગરાએ અતેક નિશાની કરી રહ્યા હતા, પવન ધીસે। હતે. એકાંત હતી, રાત્રિ હતી, મનને બહેલાવે તેવી ઠંડી ચાંદતી હતી ! .
અચાનક એફ કુકડું અંદરથી ખોલ્યું. તે પાર્વતીને પડખ્રુ” ફ્ર્વાતો અવાજ ચગે.
જાણે આ અવાજથી 1નિશ્રય કયો હોય તેમ દલબહાદુર ગોપીને પાછળ આવવાની નિશાની કરીતે એકદમ ચાલી તીફુળ્ધો,
કયાં જવું છે એ ગોપીને ખખર્ ન હતીઃ દલબહાદુર આગળ વધ્યો, તે ગોપી પાછળ પાછળ ચાલવા લાગી.
ધીમે પગલે ખન્ને ડુંગરની પગદંડીએ પગદડીએ નીચે તે નીચે ખીણુમાં ઉતરવા માંડયાં, ક
ચારે 'તરક્થી ઉજાસ વધવા લાગ્ય, હિમાલયનાં શિખર્। થોડાં થોડાં વધારે સ્પટ્ટ દેખાવા લાગ્યાં,
'ખીણુમાં પહોંચ્યા યારે ઝ્રોપી શ્વાસ ખાવા થ'ભી .
“.દ્લબહદુર ! તું કયાં જય છે ? ' ીદલબહાદુરે માત્ર હાથથી નિશાતી કરી, તેતે આગળ વધવા કહ્યું. થાનાં ખેતરો વચ્ચે થઇ તે રસ્તો ચડવા મંડયે, ડુંગરાની ટોય પર પહોંચ્યા ત્યારે કાંચતગગા પર. ઉગતી આશા જેવું, ધ્રેમના સ્મિત જેવું, પવિત્રતાની કલગી ,જેવું, સૂર્યનું પહેલ્યું ફિર્ણુ ફૂટયું હતું ! અતે ન્નેતન્નેતામાં ખે ત્રણ શિખરે પર, એ આછે ગુલાબી, સુતેરી, ર'ગ પથરાઇ ગયે !
દલબહાદુર ત્યાં ઉભો! રલો.
તેણે ગોપીને પાસે આવવા નિશાની કરી. ગોપી હસતી હસતી પાસે આવી. પ . . ણુ-પણુ આ શું ?
દલબહાદુર અયાનક ગોપીના પગ પાસે પડયે. તેતા પગ તીચેયી પૂળ લઈ, પોતાના માથા પ૨ ચડાવવા લાગ્યો-અતે તે ધીમેથી, પણુ સપણ અવાજે, બોલ્યે! ? “ગોપી ! આપણી ભૂલ થઇ છે. તું મારી ખેન . . થા. હું તારો ભા . . . ઈ થાઉં !'
એક પણુ શખ્દ ખોલ્યા વિનતા, તિરસ્કારતી એક દદ્ટિ ફેકીને ગોપી ચાલતી થઈ ગઈ.
ખીજે દિવસે ખબર પડી કે ગોપી નેભુને તજી ગપ્ત છે.
બદામતમથી ઠીફ ઠીક દૂર સુ'દર્ ઝરણા પાસે એક નાનું સરખ્ુ' ચા ઘર્ બન્યું છે. ઉંચી જગ્યા પર આવેલ એ ધરતી ખારી,, નીચે ર્સ્તાપર ચાલનારતે અત્યત આકર્ષક લાગે છે. એક તો આસપાસ સુંદર જુલ છેડ વાવેલા છે ટએટલે, અતે ખીજું ખાર્ીમાં ગોઠવેલ લાંબા ચકચકીત પિત્તળના પ્યાલા મીઠડી ક્ીશીની આગાહી આપે છે માટે. બારીમાં,અરું મોં દેખાય અરધું ન દૈખાય તેવી રીતે, નેપાળની રાણી બેસતી. આસપાસના ભૂતિયા ને લેપચા એ ચા ધરની માલિક ગુરખા સ્ીતે ' નેપાળની રાણી ' કહેતા. અને કોઈ વટેમાગુ પૂછે તો “ તેપઃળની શાણી 'નું “ ચા ધર ' બતાવતા.
પરતુ એ જગ્યા સુંદર હતી તેના કરતાં “ તેપાળની રાણી * વધારે સુંદર્ હતી. પ્રમાણુમાં જરાક લાંબી સશક્ત ધાટીલી એવી એની ગોરી દેહ વનમાં જાણુ વનલદ્દમી હોય એવી ભાત પાડતી.
એતું શરીર એટલું બધું પ્રમાણસર હતું કે કેઇતે એમજ લાગે કે સધળાં અવયવાને બરાબર સાપીતે ઘડયા પછી જ કેઈ સ્વમશિલ્પીએ આખી દેડતે તેજની રજથી છાણ દીધી છે. “નેપાળની રાણી અધ વિકસેલી અર્ધ અણુવિકસેલી કળી જેવી ત્યાં બેસતી. અને પચ્છા ન હોય છતાં પણુ સ્થળ, સમય ને સુ'દરી એ ત્રણુ જબરજસ્ત આકર્ષ્ષ્ણુથી ખે'ચાઇને દરેક રસ્તે ચાલનાર ત્યાં ચા કે કૉરીપીવા જતો !
એક દ્વિસ એ ચા ધર ઉપર એક સુ'દર જુવાન ચા પીવા ચડી આવ્યે.
તેણે સિપાઈ જમાદારને “ યુનિફીર્મ ' પહેમોયો હતો. તેના માથાતી પાઘડીમાંથી સોતેરી કલમી બડાર્ નીકળી પડી તેના ગૌર્ વદનને શોભાવી રડી હતી. ચામડાનાં ચફચીત ' હોલખૂટ ' ઉપર્ હાથમ પકડેલી નેતરની સેટી વારેઘડીએ અમસ્તી જ તે અફાળતેો હતે. તે ચા ઘરમાં આવીને ખેઠો. “ તેપાળતી શાણી ' પોતાનું ગૂ્[થણુ કામ મૂકી જર્ાફ બહાર નીકળીઃ હસેશના નિયમ પ્રમાણે તેણે સસ્મિત સહજ પૂછ્યું: કયા ચહીએ ? ચા કાળી ?” જુવાન સિપાઇ તેની તરફ હી રહો. “નેપાળની રાણી પણુ ! તેના સામે જેઈ રહીઃ “ અ રે ! આ તો! દલબહાદુર ! ' “કયું ગોપી ! તુમ તો અબ રાણી ખન ગઇ ૬ ગોપી જરાક હસતે માંએ આગળ આવીઃ “ દલખહાદુર તું કયાંથી? તું તો જગમાં ગયો 'તો તે ??
“જગમાં જપ્તે પાછ્ઠો પણુ આવ્યો !' દલબહાદુર ૌ્રાન્સતી ભૂસિપર લડવા ગયે! હતે. આખુ' બદામતમ લડવા ગયું હતું, ગોપીનો ધણી નેભુ પણુ ગયો હતો. ગોપોએ સાંભળ્યું હતું કે જે જે જુવાન ગયા તે સધળા કપાઇ ગયા હતા. “ બદામતમથી આવે છે ?? “હા. ”
ગોપી ધરમાં જપ્તે લાંબા પિત્તળના પ્યાલામાં ચા લઈ આવી. દલબહાદુરની સામે ખેડી. જે દિવસે! ગયા તેમાં ગોપી વધારે સુંદર્ ખની હતી.
'તું આંહી શું કરે છે ??
“હુંચાધર રાખું છું. ગૂ'થુ' છું. થોડાંક ડુડકર ને સર્ધાં પણ્ રાખ્યાં છે.'
“ બિચારો તોભુ ! તતે ખબર છે નાં ?! ' દલખહાદુરે ગોપીને પૂછ્યું. ગોપી દલબહાદુર સામે જેઈ રહીઃ કાંપ બોલી નહિ, પણુ નોભભુના નામસ્મરણુથી તેતું અ'તઃકરેણુ નરમ બન્યું. નેજુના માઠા સમાચાર હશે એ એણે અનુમાનથી જ જણી લીધું.
વું તો લડાઈમાં હતો ને બિચારી પાર્વતી તો મરી ગઈ !' “ પાર્વતી મરી ગળ, ભાગીરથી મરી ગળ, ૪ુજુષ્િન ૮જ'ગેલા મરી ગયે. કેટલા ન્નરધા સરી ગયા ?
હુવે બદામતમમાં ણુ કોણુ રહ્યું છે ?*“જુવાનમાં હું તે તું ખે જ !' દલબહાદુરે કહ્યું,'
“ખાષી છોકરાં છે, ગલઢાં છે, અપંગ તે અશક્ત છે. '
“આખુ ગામ ઉજ્જડ લાગતું હરે ? ”
: આખુ ગામ ઉજ્જડ જેવું ખાવા દોડે તેવું બન્યું છે. ખેતર એમ ને એમ પડયાં છે. ગામમાં કે!ઇ જીવાન નજરે ચડતો નથી કેની સાથે વાત કરવી તે, ખખર્ પડતી નથી. ઘેર ધેર્ અપંગના ખાટલા પડયા છે
' અરર!” તોભુ બિચારો આવતાં આવતાં રસ્તામાં મરી ગયો.”
ગોપી વિચારમાં પડી ગઈ એને તેભ સાંભર્યો. ગમે.
તેમ પણુ તેભ સારો હતો. એણે એને કેઈ દ્વિસ દગો દીધે। ન
હતો, તે સાદ્દો ને સાચો હતો. આજે એતું મરણુ ગોપીતે'
ખટઝી રકું. અને તોભુની સાદાઈ એતે ડ'ખ ૬૫ રહી, “ કેટલે
સાદો તે સાચે। ! ' એના મનમાં મોઢા અવાજ થઇ રહો હતો. શું વિચાર કરે છે ??
“તોભુ મને સંભારતેો' તો ?' ગોપીએ જરાક ગળગળા અવાજે પૂછયું.
“તતે? અરે બિચારો જેમ રામનું નામ જપે તેમ”
તારૂં નામ જપતા હતો. કહેતો હતો કે એક વખત જે ખદામતમ ભેગો થઈ જાઉ, એક વખત ગોપીને ન્નેઉ', એક વખત એને નનેઉ તો એના ગુન્હા માત્ર ભૂલી જઉ” એક વખત ગોપી મારી પાસે આવે . . . એસ કરતે! ફરતો જસ્ટીમરમાં મરી ગયે. બિચારાને બહુ નભળાઈ હતી તો. “પ