“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.'
“ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો.
' અતે યાતી હોટલવાળા ?
' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.
'અતે ગાદલાં ગોદડાં ?”
' ગામ તો જેયા જ કરે,
' અતે નદીતા પટમાં રાતે પાથરણુ પાથયી હોય.
' ગોહેહે | ભારે મજા થઇ જાય હ્ો.”
' અતે જસરાજ મે(દી તો મેડીતા પાયા જ નાખે.”
' પેલાં જી ઘી જ ખૂટી પડે.'
' ઘી તો ખે મહિતા અગાઉધી ભેગુ' કરીએ તારે સ્તો.
' ખાંડ તો વીર્ચ'દતે ત્યાંથી નામે જ લાવવી પડે,”
' શું કરવા? પાએ પાઇ ચોખી કરી નાખવી.”
' પણુ ઉનાળે હોય તો એક દખ આવે.” 'હ. લીલોતરી શાક કયાંય મળે નહિ, ત્રણુ ગામના તરભેઢામાં કયાંય મળે નહિ.
“ એ તે! એતી ગોઠેવણુ પણુ થઇ ન્નય.'
“શું કરવા? ડોાન્દ્રાકટ તો આપે ઈ
“ શાકનો ?”
“ ત્યારે, પુંજ્નને કહેવાતું, બટેટાં વિના ધા નહિ.”
“ તેલ તો ગીગલા ધાંચીને પદર દિવસ અગાઉથી કહેવું જેઈ એ.
“પણુ ૨ગ રહી જય હો !'
“રગ શું ? ષન્ન બંધાઈ નનય.'
“ અતે વાધલે। તો નેપ જ રહે.”
“પાની મામી પણુ નણુતી નય.
' ભલા માણુસ ખીજું શું ? પરદેશ વેઠે લેખે લાગી જાય. “
“ અને થાહ્મણ સાગમટે તોતરવા, ભુદરજી મારાજ, તે તરભો, તે વેલે, બહુ મજા થાય હો.”
“ ઉપર ખે આના દક્ષિણા '
“ સંપૂર્ણ સ્વશ્ઞાજ્યત'ત્ર ” હેર્કટીંગ સલુનમાં, કોઇ ધરાક નહિ હોવાથી, જાદવજી વાણુ'દ અતે તેતો સાથી રાધવ વાણુ'દ જર્ાક વાતોની લહેરે ચડયા હતા. બસે એમ વિચાર કર્તા હતા કે અમદાવાદી હેરકટીંગ સલુહમાંથી જે પૈસા મળે, તેતી પાંચે પંદરે પણુ, દેશમાં તે જે એક નાત. કરી હોય તો વાહ વાહ થછુ જાય, પછી તો આજકાલમાં નાત થવાની હોય તેમ વસ્તુ સંત્રહતી વાતો પણુ કરી કાળી. સાધારણ રીતે જે વાત અશકય લાગતી હોય તેતે માણસ વાતમાં ધોળી ધોળીને શકય બનાવે છે. એથી એને એ કેરી નાખ્યાનો આન'દ આવે છે. છોકરું ઠેકી નથી શકતું ત્યારે વાર'વાં૨ “ હું ઠેઝી ન્નઉ છું હો? “ હું ઠેકી ન્નઉ' છું હો” ગમ ખોલ્યા કરે છે. નનદવજી વાણુ'દને, આખુ 'ગામૃ તો જેઈ જ રહે, એ કલ્પના સરસ લાગી તો શાધવને, ખીટીવાળા ઉપર ઉપકાર થાય, એ વાત ગમી ગઇ, ને પછી તો બને જણુ છેવટ ખ્ાહ્મણુને દેવાની “દક્ષિણા સુધી આવી પહોંચ્યા. એટલામાં એક ધરાક આવી ચડયું એટલે થોડીક વાર ન્નદવજી શેકાઈ ગચે।, પણુ “કોલગેધ્ટ સોપ'માં ભશ ધસતાં ઘસતાં એની કલ્પનાની આંખ તો પોતાના નાના સરખા ગામમાં પેલે ભુદરજી ખાહ્મણુ જાદવજીભાઈનાં ધરનાં તોતરાં ફેરવી રલો હોય તેમ ત્યાંજ ચોંટી ગઇ. એ ગાસ, નદી, ઝાડનાં ઝૂંડ, જાદવજી માંડેલો જગન, નાતમાં એની નામના, ગામમાં એની વાત, જે મામીએ કાઢી સુક્ચો હતો તે પાની મામી ઘેર્ આંટા ખાતી હોય; વાધલો--એને। સાળા--વહતે મોકલતો ન હતો તે તો જોઇ જ રહે. બિચ્ચારે ! જાદવજી ! “કાલગે'₹ટ'માં શ ધસવાતે બદલે ઉભો ઉભો અસ્્રામાં ભશ ધસી રલો હતો. ધરાકે ઉચી નજર કરી.
“કેમ? જેટલી વાર ?'
“જ, તેયાર, કરીને જાદવજી સાવધાન થઇ ગયો “પણુ' એ ધરાકે હાર પગ નહિ મૂકયો! હોય યાં તે રાધવ તરક કર્યો. “હજાર ર્પિયા ખર્ચ થૂય હો! “ હજાર !-હ”રમાં તો હુજ્નર ગામ, જમે !” “ ત્યારે ??છસે।-સાતસે।. સાડાસાતસે। હદ થઈ ગળ. *
ખીજાોં ધરાક આવ્યું.
બિચ્ચારે। જ્ળદ્વજ ! વળી રૂમાલ ઝાપટીતે તૈયાર થા ગયો, ને ચિર્પરિચિત “કોલગેઇટ' ઉપર ભશ ધસવા માંડચે।. પણુ આજના એના સ્વપ્નાની ધૂતે એને એફ ખે વખત ભૂલ કેશવી દીધી.
રાજપર્ાને પાદર વૈશાખ શુદ પુનસે મેટા જગન સંડાઈ ગયે! હતો. ન્નદ્વજના ધરતું ગાસને જુમાડાબંધ ને/તરેં હતું, પાર્ાયણુની પૂર્ણાહતિ હતી. જાદવજીની નાતવાળા આડાં અવળાં છસડકલાં કાઢીને કાંક વિધ્ન આવે તો સારું એવી યુક્તિ ગોઠવી રહ્યા હતા.
“ ધ્રુસાડાબંધ નનેને માડી ! કરે? છે નાં પુરુષના ફર્મ આડે પાંદડું તે આ. ” જદવજની સામી, પુતીમામી હરતાં ને ક્ર્તાં વાત કરતાં હતાં. ન્નદહવજી નાનો હતો, નબાષેો હેતો, ત્યારે પુનીમામીએ જ એ રેઢીયારને કાઢી મૂક્ચે! હતો. આજે પ્રુનીમામી, પોતાના ભાણેજનેો વરે તે પોતાનો હોય તેમ મહાલી રહ્યાં હતાં.
નનદવજની વહુ લાખુ જરાક કમાણુસમાં ગણાતીઃ પછી તો સાધારણ રીતે શહેરોમાં જેસ “ સભા ? વગેરેમાં વખત ગાળવામાં-નહિ કે કામ કરવામાં-માણેસ એક જતતું ગૌરવ માને છે, તેમ ગામડામાં ખીન્નની કરવામાં ગૌરવ મનાય છે. ખીન્નના ધરની રતિ રતિ ખબર રાખવી, એજ, એક રીતે ગામડાનું નવજીવન છે, એટલે ન્નદ્વજ પોતે સંભ?” રાખે ત્તેના કર્તું પણુ લાખુની સંભાળ ખીન્ન જવધારૈ રાખતા. વાધલાને અતે રાધવને બરાબર બન્નર્ વચ્ચે એ સંબંધે જ જમી. “તે એવી સાથામાં રાઇ રાખતા હોઇએ તો પોતાની બોન દીકરીનું રખોપું રાખીએ ત્યાંથી પ્રથમ અધ્યાય શરુ થયો, ને સારે નશીબે પૂજને તીકળ્યો-અતે પૂજાને ભય હતો કે શાકના કેન્ટ્રાકટના 'પૈસા ખોટા થાશેએટલે કજયા ઉપર ટાઢું પાણી રેડયું, પણુ એટલામાં ન્નદવજ તીકળ્યો. અતે આજે એના મગજ પર્ સન્નાટની મતોદશાતો ભાર હતો એટલે એણે તો વાધલાને પડકાર્યેઃ / ક્લાક ત્રણુની અંદર મારું માણુસ રજી કરી દેજે નહિતર તારા માથા ઉપર એક વાળ રહેવો નથી. ' એ ભાઈ...આ ને'ય અમદાવાદનું પાણી. આ તો રાજપરા, હજી તો સુ'ઠે વીરચ'દ મોદીને ત્યાં પડી છે ! ' વાકય તો ત્રણુ જ હતાં, પણુ તેમાં રહેલે। નકક્ટ વ્ય'ગ માણુસને બાળી નાખે એટલે તીવ્ર હતો. ન્નદવજી હવે રહી શકચેો નહિ. તેણે પગમાંથી ખાસડું કાઢીને જ ફેંક્યું. માણસની તીતિ માટે સંસ્કાર ન કેળવાય, તો એકલી સિપાઇઓની ફ્રોજ, કોટ કે જેલ કે પણુ નીતિ શીખવી શકતાં જ નથી. જાદવજીએ ફે કેલું ખાસડું વાધલાને વાગ્યું. આ દક યુદ્ધ જેવા મળેલ નવરા જુવાનિયા હસી પડયા, એટલે તો વાધલેો ભાન ભૂલી ગયે. અસ્ત્રો કાઢીને ન્નદવજી સામે દોડયો. પણુ ન્નદવજગે તેનેદ્ હાથ પકડી, મરડીને અસ્તો જ ખૂચવી ન તે રાધવે તેનો બીજો હાથ પકડી રાખ્યો, આવી હોહા નેપધતે પાણિયારીઓ પણુ રસ પડવાથી માથે ખેડાં
સહિત ઉભી રહી ગઈ. નદવજીએ હાથ મરડી રાખીને જ વાઘલાને પૂછ્યુંઃ(ણુ। કલાકમાં" મારું માણુસ રજુ કરે' છે કકે નહિ ?' “એ ના, ના. તેના. ” ત્રણુ-:કલાક' તો શું 'મણુ- ત્રણુ વરસે ય ના.” “કેમ?” * “બસ, વળી અમારી મરજી. ' “'*ેમસ મારું સાણુસ નથી ? ? “ક્રારટમાં ન્ન. કોરટનાં- બારણાં ઉધાડાં- છે. ' ' 2ક]રટમાં નાય ઇ- બીજ.' 'હાલ્યે'-આવજે. આ તારે ઘેરથી જ" મારું માણુસઃ કખજે: ફરું 'છુ. ' “:માણુસ * વિષે 'કાંઇક- એવે જ 'ખ્યાલઃ પ્રચલિત' છે જ સાણુસ-મારું માણુસ-એટલે' હું” સરસુખત્યાર. *જાદવજ દોડતો વાધલાને' ઘેર જ પહોંચ્યો. વાધલાની ખેન લાખુડી, કેએ “ખબર આપ્યાઃ હશેઃ એટલે ખારણામાં*જ ઉભી હતી, અતે *અધુર્ામાં* પુરું નથુવાણુ'દ પણુ 'ત્યાં“ઉભે। હતો।.' નથુ વાણુ'દ-ઃવિષે-જેમઃ ગામડામાં “ખીજ - અનેક 'પાયા' વિનાની વાત ચાલે છે, તેમ વાત ચાલતી હતી કે-લાખુડીની આં-મંની ઇશાર્તને એને :જેટલે। અભ્યાસ હતો તેટલે। કોઇને' નહહતે. જનદવજીને શ્વાસભર દોડતો - આવતો - ન્નેઇ ' લાખુડી બારણું ઠંસાવવા ગઈ પણુઃ એટલામાં તો જદવ તે પકડી શખ્યું ને-લાખુડીને ખાર્ણામાં' રોટી. “મોઢા આગળ થઇ ન્ન. પહેરેલે લુગદી આગળઃ ચઇન્ન.' ' સારે નથી આવવું. ' '*કમ? ક , મારે નથી આવવું.”“ અરે ભાઈ, જદવજીભાઇ, જરાક ધીરા પડે નથુ ખોલવા' માંડયો. પણુ જદવજીએ તે! લાખુડીને હાથ પકડી ખહાર કાઢી. લાખુડીએ પોકર્ાણુ માંડયું: “ મારે ધેર્ નથી આવવું. જન, નહિ આવું.
“નથી આવવું? * ૯
' ના.”
“ એસ? નથુડાતું ધર માંડવું છે કાં, ત્યારે લેતી જ. ' ન્નદવજીએ અસ્તાથીઃ લાખુડીનું નાક કાપી લીધું. લાખુડી કાળી ચીસ પાડીને ઢળી પડી. અસ્રો નથુડા તરફ ફેજી તે દોડયો! ગયો. એટલામાં વાધલો દોડતો આવતો હતો, પણુ રાધવે તેતી પાછળ પડીને તેને પકહી ૨ખ્યો હતો, વાધલે લાખુડીને પડતાં ને ન્નદવજીતે દોડતાં ન્નેચો, પણુ રાધવે તેને અરધી કલાક સુધી રેકી રાખ્યો. વાધલે। ધેર પહે ચ્યો ત્યારે લાખુહી બિચારી ખાટલે પડી હતી. આવી રીતે તે દિવસે ૨ગમાં ભ'ગ થઈ ગયે. ફેશ્યાદ થઇ. પણુ ન્નદવજીએ જામીન ઉપર છુટીને, નાતમાં, બમણા રેક્થી એકે વ'ખખત તો! વાહ વાહ કહેવરાવી દીધી. કેટલાકે એતે “ ભડતે દીકરા ' એવો માનવ'તો ઇલ્કાબ આપ્યો. “એ તો એ જ લાગની હતી ' એવું બેરાંઓએ-લાખુડી માટે કહ્યુ' તે નથુડો નાતમાં ન કેર્કયો. એમ તે દિવસે તો “ ભડનાદીકરા 'એ ૨ રખી દીધો.
“વીશ રૃપિયા તે ખે વખત .ચા, ખીડી ખીડી તો અમે ગણતા નથી. ' ખાવાતી રનત? ?
' બારથી બે. બારને ટકોરે જનવું તે ખેને ટકોરે આવવું. સાંજનો કાંઇ મેળ નહિ. જેવી ધરાકી. '
* “ ભડતે। દીકરે। * ન્નદવજી અઢી વશ્સ જેલમાં મે અમદાવાદમાં આવી ગયે. હેરકટીંગ સલુનમાં પાછે! નોકરી શૈધવા માંડયો. રાધવ કયાંય મળે તો ખે ધડી કે. ખાલી કરવા થાય, એમ ધારીને તે ધણી વખત ર૨ાધવતી તપાસ કરતો, પણુ રાધવનેો પત્તો લાગતો નહિ. એટલે પછી જાદવજી એકલો જ મુંગો સંગો કામ કર્યા કરતો. રાધવ હોય તો ખે ય જણા નાટક સીનેમામાં જય; સાથે ચાપાણી કરે. ધણુંખરૂં નાટકની કળા વિષે રાધવ જે મત આપતો તે જદવજને કખૂલ હતો. “ ટર્કીશ બાથ? તું ચિત્ર રાધવે જ પર્સદ કરી 'દીધે હેતું. નાટકનાં જેટલાં ગાયન રશાધવને માંએ હતાં, તેનો સોમે ભાગ પણુ ન્નદ્વજતે ન આવડે. વળી નાટકનાં પાસ્તા પહેલાં ક્યાં હતાં, પછી કયાં ગયાં, ને તે દરેકની રોજનિશી પણુ, રાધવને જીભને ટેરવે, જ્અદવજી 'તો રાધવનેો મત ખોલી નજ્નય એટલું જ. વળી જેટલા ને।કરિયાત વાણુ'દ્ે હતા તેમાં રાધવનું માન હતું. એ કલમબાજ ને બારીસ્ટર ગણાતો. એટલે ન્નદવજીની મિત્રવિહેણી સૃણિ કઠણુ ને કલ્પનાના રસ વિનાની નક્કર હ૪ીકંત જેવી સુક્કી ખની ગઈ. જદવજીને સજન થઈ પણુ રાઘવ અપીલમાં છૂટી ગયો હતે. ત્યારપછી થોડો વખત તૌ તે અમદાવાદમાં જ હતો. પછી સમાચાર હત* કે મુંખધ્ર ગયો! છે. પણુ જટ્વજતે નને ખરે પત્તો છેવટ સુધી ન મળી શકયો.એક દિવસ જાદવજી, હમેશનાઃ”નિયમ પ્રમાણે, હજ્નસત કરી રહો હતો.
,ચિર્પરિચિત “ કોલગેઇટકપ સોપ? માં ફ્રીણુ વાળતો હતો. તે ષ્રશ ધસતોા હતો. ખડક ૫૨ આવી પડેલી કાંઈ 'પરી, આકાશમાં'ધનધોરઃ વાદળાંનીઃ વચ્ચે આશામાં છછેલ્લાતત'તુ ,જેવાં એક જ તારા ઉપર' મી'ટ માંડે છે એવી : કાંઈક, એક “ચિત્રમાં દર્શાવી 'છે તેવી, આશાની- નજર નદલજના'અ'ત૨માં ઉગતી /હતી. વખતે શધવ ગામડામાં જ હશે ' એમ જદવજીના મનમાં વિચાર્' આવી ગયે.
૬કાં રામ ! શાસ !”
“રામ ! રામ | -આવે.
સ્ઞધવ ન હેતો. પણુ દર્વરસે વાણુ'દતીઃ નાતમાં ટેલ નાખવા આવનાર 'બાવાજીઃ- હતા.
પાણી ચોખ્ખુ' છે કે ? ? 'બાવાજીએ 'માટલીમાંથી પ્યાલો ભરી સોંએ' માંડયે.
સાથુ' હલાવી જદવજી ગુપચુપ- ખશ ધસવા માંડયચે।. સામે ખેઠેલા ધશ્ાકનું મન ર્ખન્નર્ની ઉથલપાથલમાં હું. એટલે ન્નદવજી કેવા જબરા પ્રયત્નથી, મોંમાં આવતા શખ્દોને પાછે મનમાં વાળી રજ્વો -છે તે તેણે ન્ેયું નહિ.
પણુ એટલામાં બાવાજી નિરાંતે એક બાંકડા .ઉપર ગોઠવાયા. સોપારી "કાઢી. ને ધીમેધીમે: કાતરવા માંડયા.
“ ખાષી “ભાઇ, જાદવજી, એક વખત તો રાજપરામાં જગ રહીઃગચે હે !
ખરત્યુ્તરમાં-જાદવજએ માત્ર હોકું પ્ૃણાવ્યું. ,“ હજી ગામ-.સંભારે - છે. ! ”
“ તેતરભો! તો મળે ત્યારે પૃછયા વિના નો!” રે ” ક જાદવજભાઈ ડ્યારે આવશે ! '
* “ જાદવજીભાઇ ! હે' ! સમય સમય છે ને .?? જ્નદવજી ખોલ્યા વિના હન્નમત, કરવા માંડયો. પણુ ખાવાજતે પાવલી લીધા પહેલાં વાત મૂકવી પોસાય તેમ ન હતી. એમણુૅ તો આગળ ચલાવ્યું:
* ભાઈ ! પણુ તે દિ? વાધલાનતે કુમતિ સુઝી. મારે ખેટે, ધરાર લાખુડીને ન મોકલી, ને થાવા કાળ છે. બાકી, ગામ આખે “ ક્ટ ' કહ્યું હો | એલા, ન્નદવજીભાઈ, રાજ” પરાનું નાક કહેવાય, અત્યારે અમદાવાદના સાણેકચૉંકમાં એને નામે પાંચ પૈસા મળે, એંની સામે ' તું પડયે. ? પણુ નકટાને શું ? એ ભુડે 'હાલ રખડે”
જાદવજી “ કોલગેળઇટસોપ સાં થશ ધસવા સાંડચેા.
“એના: કરતાં ભાઈ મતેગતોંઃ રાધવતું બહુ લાગ્યું હા: તમારા સમ; એણે આવું નેતું કરવું. આ, ધરમાં ધા દીધે। કહેવાય. *
જદવજી ખોલ્યા વિંના વધારે ન્નેરે્થી શ ઘસવા માંડયો, પણુ તેના અ'તરમાં ચાલી રહેલી અધીરાઇ આંગળાના ટેરવા ઉપર ચોખ્ખી દેખાતી હતી. ૬.
“ તમે સાંભળ્યું નાં ભાઈ*? નક્ટીમં, “એને શું મોહ લાગ્યો, હુંતો એ જ સમજતો નથી ? ર અતળ ઉ'ડાણમાંથી આવતો હોય તેમ ન્નદવજીની અવાજ આવ્યેઃઃ “ શું ?“લાખુડીને લઈ ને ભાગી ગયો. કેઈ કહે છે આંહી છે.” જાદવજી વધારે જેરથી થશ ધસવા માંડયે।. “દાઈ કહે છે મુંબઈ ગયો છે, હું કહું છું તમારે પગતી પતેતી ગઇ. ” હ બો।લ્યા વિના જાદવજી તો ખશ ધસ્યે જ ગયે।, હજ વધારે . . . હજ વધારે . .. “ સારે ખેટે રાધવે પણુ કરી !”
હવે વાત અસંહ બની, જાદવજી પેટીમાંથી પાવલી કાઢી બાવાજના હાથમાં આપી. કાંઇ ન હોય તેમ તે કામે વળગ્યો. પણુ એના મનતી નજર પેલા ચિત્રમાં આવેલા એકના એક તારા ઉપર ચૉંટી હતી !
“ઠીક લ્યો બાપલા, ઉઠ્ઠુ'' બાવાજી ઉઠેયા. ' મારે બેટે રાધવે પણુ કરી છે, ધરમાં જ ધા માર્યો, ' બાવાજના સહાતુભૂતિના સદેશામાં ટોચ સુધી ઝેર ભર્યું હતું, પણુ જાદવજી એ તર્ક નજર ફર્યા વિના સાષુમાં ખશ ઘસ્યે જ ગયો. | જેરથી. હજ વધારે નેરથી., અત્યારે સનવું દુઃખ ભૂલવાતું એ એક જ તાત્કાલિક સાધન છતું.
તે દિવસે સાંજે વિશ્વાસધાંતના ઝેરની પ્યાલી, દાસની
મૌઠ્ઠી લહજતર્મા ભૂલાઈ ગઈ, જદવજીની દુનિયામાં, ગાદલાં
ગોદડાં, ચા, શાકના કોન્ટ્રાકટ, ગીગલા ધાંચીતું તેલ, વીર-
રા'દનું ઘી, જસરાજનું મોદીખાનું . . . . એવી એવી . . અનેક કલ્પનાની મૂર્તિએ ખડી થ૪ ગઈ.