shabd-logo

પ્રતાપ મહેલ

17 October 2023

3 જોયું 3

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી નકશે। કાઢી ટેબલ પ૨ પાથર્યો,

મજૂમદારતી આંગળી નકશા પર ફેરી રહી છે; તે ભારીકીથી અવલે।કન કરતા હોય તેમ ખીસામાંથી ચક્માં ચાવી, સીગારેટતે હાથમાં તે હાથમાં થ'ભ્રાવી રહ્યા છે. દાદર્‌ પર્‌ કેઈ પગથિયાં ચડતું લાગ્યું: મજૂમદારે ઉચુ જેયું, એત્‌! તાકર શામળ હતો. “સાહેબ !--ડોસા--રામ-'હા આવવા દે !' મજૂમદાર તરત તીચુ' જે ગયા.

* જાણુ આવે છે એ મજૂમદારને ખબર્‌ હતી એટલે તોકર્‌ પૂરૂં ખોલે તે પહેલાં જવાભ વાળી , દીધે.ફેરી દાદર ૫૨ ખખડાટ થયોઃ ને થેોહી.વાર્માં.મજૂસદદારતી અખૂટ સમૃદ્ધિ વચ્ચે એક કંગાળ 'તે ભિખારી ૨દ્દ . આવીને ઉભેો..' એની શૃહ્ધાવસ્થાની દરેક કરચલીમાં-ગરીખીને। “તિહાસ હતોઃ અતે એની ગરીખીના દરૈક ચિન્હમાં સન્નૂમદાર્ના- વૈભવતું રહસ્ય હતું; એ ત્યાં ઉભેઃ. દીન, મ્લાન ને -નિરાશભર્યા વદનમાં. નિસ્તેજ આંખ હતીઃ એની : વાંકીચૂફી ડાંગ ને ચીંચરિયા કોટમાં ભૂરા ૨ગની ધૂળ સહાનુભૂતિ દેવા ચોટીઃ રહી હતીઃ કે પછી, થોડા વખતમાં મિત્ર બનનાર્તું એકાદ કઢગુ* અવયવ. છૂપાવવા .ભૂરો ર'ગ પાથરી રહો. .હતી.

“કાણુ ₹-કેમ £૬--* સશ્તૂસદારે ઉચુ ન્ેયું.. દ

નાર.પર્‌થી ઉતારેલાં. ચશ્માં [હાથમાં જ રાખવાથી ર્‌ાક્‌ પ છે, એ ડ્રેશન પ્રમાણે સજૂસદાર વાત કરવાઃલાગ્યા.

5 ! દું આપને ખૈડૂ--મારું. નામ રામ !”

, હાં, રામપટેલ !--' મજૂમદારની ભાષા. મીઠી તત ખી હતીઃ કારણુ કે વીસમી સદીમાં મતુષ્ય . પોતે કાતિલ ઝેર છે. એટલે એની ભાષા રિ ધાર: જેવી નિર્મળ છે; ટ 1

“સારું એમ કહે હેવાતું- છે ર્‌ામ. પટેલ-કે-બૂઝ અમારા એન્જીતીઅર-મીસ્ત્રી જે .નકશે। કરે છે તે પ્રમાણે તમારં મકાન અમારાં ઉપયોગમાં આવેન્છેઃ- પૃણુ તમને બદલે મળશે એટલે તમારે ગભરાવાંનું કારણુ નથી.”

“કજ |--પણ જરાક વળાંક રાખો તો?”

ક ' હે: 1--હા જૂએ તમારં :મકાન- “કેઢલીઃ કિમમતનું”બહુ વા પાંચશે, કમ “૪ હા!”

“હવે જૂએ એટલા માટે આખા પ્રતાપમહેલને પ્લેન ફેરવવો ઠીક નહિ. સસનન્‍્યા કે ₹--હં--ઠી--ક, ખીજું કદ) ટ?

મજૂમદારે ય'ત્રવત ખીસામાંથી ધડિયાળ કાઢી; હમેશના નિયમ પ્રમાણે કે!ઇને વિદાય કરવાની એ સૂચના હતી “ને તેથી સ્વભાવ હોય તેમ મનનૂમદારથી તે ક્રિયા થઈ ગણ, પણુ રામપટેલ--ખીચારો કાંઇ આ નિશાની સચન્નયો। નહિ,

“પણુ જૂએ સાબ, ઇંજનર સાબ જરાક ફેરવે-તો '

“એ કામ સારું નથી. મજૂસદારના અવાજમાં સપણ તો૭ડા' હતી.

“હું આજે પીસ્તાળીશ વર્ષ થયાં ત્યાં રહું છું !”
“નાનાં નાનાં ઝાડવાં સાબ ! બચ્ચાં જેવાં પ્યારા લાગે છે : અતે મે' પથર્‌ા ગોઠવ્યા છે ! થાક્યા મુસાફરને આરામ આપવા એક ઝુંપડી બનાવી છે !'

“ખીજે એથી સારી બનાવી શકાય : પથરા તો બધે જ સળે છે : અને ખધા જ પથરા સરખા હોય છે ૬ ઝાડવાં --હા, ઠીક ઝાડવાં પણુ તમે ઉગાડન્ને ! તમારો વખત જશે !'

“બાપુ ! ડુ ગરીબ સાણુસ--એ ધર છેડતાં કક દરેક નસ ખે'ચાય છે !' “કામદારને મળને. ' અને સન્ૂમદારે તરત ટેકરી

વજ્ઞાહી. આભો બતેલે। પટેલ કાંઇ બોલે તે પહેલાં “ શામળ ! ગાડી તૈયાર્‌ છે ?'

“છ હા!

અને પટેલને ત્યાં જ મૂકીને મજૂમદાર ચાલ્યા ગયા : મતુષ્ય જીવતા ય'ત્ર જેવો બન્યો છે માટે એનામાં માણુસની સતોદશા માપવાતું હદય સૂકાઇ/ ગયું.
રામ ગરીબ હતો : માટે એની પુત્રી જેને સૌ સુક્તા કહેત તેને સૌ મોતી કહે છે : પાણીદાર મોતી ન્ેયું છે ? એના તેજમાં રગ જૂદ્દો તરી આવે છે : જણે એમાં, તેજ ને રગ ગર્ભમાંથી ષુટી જુટીને આખા મોતી પર પથરાઇ રહે છે : તેજ આખા શરીર પર્‌ પથરાઈ જય ત્યારે જીવનપ્રવાહ બની ન્નય છે. સોતીમાં જવનપ્રવાહ વહી રલ્રો છે. ને શિયાળાની કડક દ'ડીમાં રામ પટેલ ઝુ'પડીની તે પુત્રીની હુંકમાં મેઠા ચલમ પીએ છે : “બાપા |! સનૂમદાર સાબને મળ્યા ?'

રામપટેલને ભૂલાયલી વાત સાંભરી : એ વાત તલવારના ધા જેવી સોંસરવી નીકળી ગ૪્ :

“હા બેટા, પણુ . . . .”

“પણુ શું?”

રામ પટેલે મોતી પાસે વાતને નાતું સ્વર આપ્યું : “એમ કે પ્રતાપરાય ભાઇ આપણા મોર્સમી છે : ધણી છે પ હવે અટાણે એને જમીનને! "ખપ પડયે તો આપણે ધરમ
રામના શખ્દોમાં રહેલ ભાવ તો મોતી સમજી ગઇ,પણ એ શખ્દો' ખોટા છે એની પણુ એતે ખાત્રી , રામના જીવન પર્‌ પ્રહાર ચાય છે. એ. વાત એનાથી રેમ અજાણી રહે ? ૩

કેટલાક માણુસો।ના સ્વભાવ જ એવા હોય છે કે ફામ ઉપાડયા પછી તરત પુરૂં કરવું : મજૂમદારતે સ્વભાવ આવે હતો.

સવારને! સૂર્ય આછા તાપથી, સધુર સ્નેહુતી પેઠે, માણુસને હુંષ્ઠ આપતો હતો : કંમતશીબ મસતુષ્યના ભાગ્યની જેમ, સાણુસો, ચારે તરફ્થી લુગડું ઓઢી, શાંત ખેઠા હતા, રાસપટેલના ખેતરમાં એક ખે મજૂર ઉભા હતા : એક તરફે તરતનાં ઉઠેલાં, ફૂતરાં ફરી :ઓન્ન "ખાડામાં: ટૂ'દીઆ , વાળી પડયાં હતાં: રામપટેલ પોતાના એક પ્યારા ઝાડ નીચે કોદાળી લઈ ઉભો હતો. ને મોતી ફળી વાળતી--કયારેક ચિંતા સાથે એના સામે ન્નેઈ રહેતી. હતી.

આજે રહ માણુસની દરેકે દરેક તસ ખે'ચાઇ રહી છે : જ્યાંના પથ્થર્‌ સાથે -અરધી સદીની જૂતી દોસ્તી, જમી છે અતે ન્યાં દરેકે દરેક પરિચિત વસ્તુમાં પોતાને! જીવ્રનપ્રવાહુ નનેઇ રલ્લો છે ત્યાં આજે છેલ્લો દિવસ છે !

. ૬ પુરૂષ, જે ઝાડ નીચે ખાળપણામાં રમ્યો! હતો તે*જ ઝાડ.-ીચે, પોતાની કેદાળીને ટેકો દઇ અરધો પીલ્સુફ ને અરધો કવિ “તી: ઉભો. છે. !

રસ્તા .૫ર:મજૂષદાર પોતાના એન્જતીઅર્‌ સાથે ભવિ ષ્યતો “ પ્રતાપમહેલ * ધડતા ચાહ્યા આવે છે !--એતું લક્ષ
એક પણુઃઝાડ ઉપર્‌ નથી.: ખુશનુમા: ખેતર પર-નથી. એ પોતાની વાતમાં: સશગુલ. છે.“કેમ રામ ?.શું વિચાર કરે છે ₹--' સન્ૂમદારને રામની #મતોદશા ખૂ'ચતી. હતી : પણુ પોતાના વિલાસને ત્યાગ કરવાનું ક્ષાત્રતેજ એનામાં ન હતું.

“જી બાપુ! આવે, આવો પધારે !'

* “તને બદલે ચોક્ક્સ જ મળશે - હો !'

જીવનને ખરીદવાની વાત ! : જાણે આત્માના રૂપિયા આના પા૪ થતાં હોય ! શહ ડ્રીકકું હસ્યો.

પણુ મજૂસદાર પોતાની ધૂનમાંજ ' આગળ વધી ગયા :

“આ બાજુ મી. ડૂબે !--

એન્જનીઅર મી. ડ્ુખળે મજૂમદાર સાથે આગળ વધ્યો.

“પ્લેન સારો છે : પણુ એના કરતાં વધારે સારે ન થઈ .શકે, મી.. ડૂખે ? ”

“ચે સ-- ડુખેએ પેન્સીલ પોતાના હોઠે પ૨ મૂકી.

“ચે સ--' તે ફરી ખોલ્યો. “ એક પ્લેન “છે. '

અને એ વિષેતેો વિસ્તૃત હેવાલ સમજાવવા મજૂમદાર ને. ડુખે આગળ વધ્યા.

“સાખ રડ. મનૂમદારે ભડકીને પાછળ નજેયું. રામ પટેલના

અવાજ હતો.

“જમ? હુવે શું છે?'

(જી | બાપુ-*એક વાત છે. અમે ગરીખ સાણુસ, “સમળ્યાઃ ના ? પણુ -એક વાત 'છે.

' શું વાતઃ છે  ઝહેવાતું--સુદ્દા ધર આવોને ?

“ જી આસામેતું પેલું* શ'દિરિ ! ' રામઃ પટેલે “આંગી"થી“સર્ઝદેર દેપ્પાડયું.મનૂમદારે ગભરાટમાં રામ પટેલે બતાવ્યું ત્યાં ન્નેયું : જૂના પથ્થર પર નવાં થીગડાં લગાઢી એક કઢગી મૂર્તિને ત્રણુ બાજુથી સાચવીને નાતું મ'દિર્‌ એકાંતમાં ઉભુ' હતું. એની પાસે બે ચાર્‌ ઝાતા સુ'દ૨ ધટ્ટ છાંયો પથર્‌ાયે। હતો, એ જગ્યાનું સાદુ સૌન્દર્ય એકદમ આકર્ષક ઠું : અ તે તરક ન્નેઇને પટેલ તરક ફર્યા : “હા, એતું શું છે?” મો મારી સાની રાખ છે !* 'હા-ત-તે?* “થયાં મારો બાપ સુતો છે! એટલો કટકા સાચવશે ? હાં, હાં, એ ન્નેવાશે : વેલ, મી. ડૂમે હાં શું કહ્યું? ખીન્ને પ્લેન વધારે સારો છે કેસ અતે ૨દ્દ પટેલ ભારે હૈયે પાછે ફર્યો : તે મનમાં ખોલ્યો: “એને શાપ આપીને પ્રશ્વર પરની શ્રદ્ધા કેમ ગુમાવુ' ?” નું આ ધટનાતે વર્ષેય વીત્યાં છે. ભવ્ય પ્રતાપમહેલ એટલા જ ગર્વથી અડગ ઉભે! છે ? ગ્રતાપમહેલના મનજૂમદારે રામપટેલનું નાનું શું મંદિર રહેવા દીધું છે: પણુ સર્'દિરતું જીવન હરાઇ ગયું છે. યાંને નતો સુ'દ૨ ચેક : સાદુ ક્ળિર્‌ તે સ્વચ્છ એટલો એ હવે કાં નથી. પેલાં પ્યારા ઝાડવાં પણુ નથી. ત્તે રામ-પટેલના ખાળપણુના નૂના મિત્રોમાં એકલું કઢુ' મ'દિરે - ચોપાસ વાળાતી વાડથી વિંટાઇને ઉભુ છે. દસ વર્ષ 'થયાં એ એમ જ ઉભુ છે: તે દસ્‌ વર્ષ થયાં બરાખર સાંજે નિયમિત રીતે છ વાગ્યે, ઝાંખો ભૂરો કાટ તે પેલી જૂની ડાંગ દેખાય છે: બધા મિત્રે ચાલ્યા ગયા. રમતમાં રમતા તે જૂના દોસ્તો છૂટા પડી ગયાઃ હુવે રામપટેલ રહ્યા સજહ્યા આ પ્યારા પથરાતે મળવા આવે છે. બસ આવે છે, ધહીભર એકલે ખેસે છે તે ભારે હૈચે પાછે જાય છે. માણુસ પથ્થરને પૂજે છે, ત્યારે વધારે ભવ્ય -ખતે છે: કારણુ કે પથ્થર લાલચ આપતો તથી; એચ્ઠિક પૂન્નમાં શ્રહ્ધાભર્યું હદય ને સચ્ચાણનાં આંસુ હોય છે. પ્‌ “ર'ગુજી | તોફાન કે? આજે દાદાને એકલા મૂકયા ક શહેરમાં જ્યાં કાધ્વ પર સચ્છરતે થર જમ્યો છે ત્યાં ઉભી રહી મોતી પોતાના છોકરાતે ઠેપકા આપે છેઃ ખેતર તે ધર ગયા પછી તે પોતાના બાપ સાથે શહેરમાં રહે છે: તે ર'ઝુજ્તો ખાપ મરતાં પોતે વિધવા બતી હરહમેશ ૨દ્દ પિતાની પાસે રહે છે. હ થાહીવારમાં છેટેથી પેલાં ધીમાં પગલ[ંઠ જૂતી ડાંગ, ને રહ શરીર દેખાયાં. રામ પટેલ ધીમે ધ્ીમે ચાલ્યા આવે છે. રગુજી દોડતો તે નાચતો સાસે દોડયો; “દાદા! દાદા! શું કાવ્યા? લાવો, આપો. ' વૃદ્ધ રામ પટેલ હમેશાં: મ'દિરિ- પાસેતી 'ખે।રટીમાંથી કયારેક બે ચાર પાકાં ખે[૨ કેપ જૂની .ગુ'દીમાંથી ' એક-ખે પાકાં ગુ'દાં લાવે છે, કયારેક ચીભડાં 'લાવે' છેઃ ત્તુ પ્રમાણેના તાર્ન 'ફળની 'એટલી રસભરી 'સ્મૃતિ”હમેશાં ૨ગુજીતે દાદા સામે દોડાવે છે, પુ

“ રામ પટેલે ૨ગુજી * પર હાથ ફેરવ્યો તે ચાર પાંચ. ચીભડાં કાઢયાં. નુ શહેરના વૈભવતી સામેઃ કગાલ 'અધમતાતી -પૂર્તિઓ હૉંયૅ'તેવાં ખે તદન નગ્ત અતે “એક અર્ધ * નગ્તઃ એમ ત્રણુ' છોકરાં રગુજીતે દોડતો દેખી ' સાથે (દોડતાં'હતાં : એક ખે છોકરાં રસ્તાંતી પૂળમાં'ઃ ભરનિદ્રામાં પડયાં હતાં : ને કાદવમાંથી દોડી દોડી કેટલાંક છોકરાં ડેળાં પાણીમાં નાહીને હસતાં હતાં. રામપટેલ ર'ગુજને તેડી પોતાને ઘેર આવ્યે! : માણુસ ષશુ' હોય તેમ ' પાસે પાસે ,ખડકાઇતે * અસંખ્ય મજૂરો પડયા હેતા. રામ એક ખાટલા પર ખેઠો તે પાસે મોતી' વાતો કરવા ખેઠી :

“કાં દાદા! જઇ આવ્યા? વેલામાં ૪ુલ" ખેઠાં છે?'

“હા

“ અતે આપણી ભગરી ભે'શ બાંધતા -એ ખાડે તો છલકાઇ ગચો હશે !”

“ હા. રચુજી, તું આજે આવ્યો નહિ ?'

“મ દદિ! કાંઈ જેવાતું હતું? ઓજે વાંદરાં આવ્યાં હતાં??? * « “છા. હવે કાલે આવજે'હો | શું ખડ ' જમ્યાં- છે ! જ્યાં જૂએ ત્યાં લીલું અરે | આજ ભગરી હેત !' મોતીની આંખમાં આંસુ આવ્યાં: રામે તે ન્નેયાં : “સેતી! ગાંહી થઇ છે કે શું? લેણુદેણુ છૂટ્યે પછી વળી સંબંધ કેવો ! ઠીક ચાલે ! ૨ગુજી ! તું કાલે આવજે હો !? ' લૃહ્ધ ડેસાતી આંગળી પકડી ૨ ગુજી કૂદવા સાંડયે ને ડોસો! ઉઠયો એટલે તેની સાથે ધરમાં ગયે. જ્વિસો ચાલ્યા જય છેઃ ને શામપટેલ હમેશાં ત્યા જય છે, કયારેક વાતૂડિયો ૨“યુજી સાથે આવે છે! તે પછી આખે રસ્તે મોટા ડોસો ને નાનો છોકરા ફૈક' વાતો કરતા ન્નય છે |

દ્ર “આતું નામ રામ ડોસે।?' “જ હા! “ પહેલાં એ ખેડુત હતો કાં ?ઃ “હાજ!” ભયા !”

“ આ માણુસ ગાંડો છે? તે આખો દ્વિસ અહોં જ રહે છે? શું ડરે છે? ભયો જર્‌ાંક ઉતાવળે ચાલીને વિ સાથે થઇં ગયો. મન્નૂમદારતો  વર્ષનો છોકરો રતિલાલ આજે કૂર્વા નીકળ્યો હતો ને તેણુ રામપટેલતે મ'દિર્માં ખેલે જેઈ જશેયાને હજ્ીકત પૂછી “૭! એવું છે સાહેબ !' ભયો રતિલાલની સાથે થઈ ગયે! હતો તેણે વાત શરુ કરી. “કે આ રાસપટેલ પહેલાં ખેડૂત હતે. હમણાં સુધી--હા હમણાં સુધી, હેજી તો! ૭ વરસ નહિ થયાં હોય, હા માંડ ચાર વરસ, બહુ બહુ, તે! પાંચ વરસ થયાં હશે, ત્યાં સુધી પાસે શહેરમાં એધી છોકરી મોતી રહૈતી હતીઃ: એક નાના છોકરો હતો; છોકરાને હમણાં જ અમે ન્નેતા. તે હમેશાં આવતો; છોકરો બિચારો મરી ગયે !*

“છ હા. એનું નાસ ૨ ગુજ. મરી ગયો તે એની મા ગાંડી થઈ ગળ !ઃ

“ ગાંડી? ભૈયા ! આ સાચુ' કહે છેઃ આપણે હવે ઘેર ન્નશું શ? આ સાણુસ આંહી શું કરે છે?

“હા. ગાંડી થઈ ગઈ. હજી કયારેક આંહી રામ પાસે રખડતી આવે છે. આ રાસપટેલ સવારે ગોદડી ૨ીવે છે !ઃ પી

“ગોદડી? કેવું કામ?”

“જ હા. સવારે ગોદડી શીવે છે : ખપોારે ઉખેડી નાંખે છે: ને સાંજે ત્રાજવાં લઈ પૂળ જેખ્યા કરે છે!”

“હૈ! એમ શા માટે??

[ણુ જાણું ગાંડા લાગે છે. ચાલો આપણે એને ખોલાવશું ?

« “ગાંડો છે ને? સારવા દેહે તો ?' “જ ના. એમ તો ડાલો છે.”ભૈયા ને રતિલાલ રામપટેલની પાસે આવ્યા: ર્‌ાસપટેલ એક ત્રાજવામાં ધૂળ ભરી ભરીને ન્નેખતો હતો. રત્નની ફણિકા હોય તેમ જતનથી ખર્‌ાબર જેખતો હતે. રૃતિલાલતે ન્નેષ્નતે તે હસ્ચે :

“રાસપટેલ! શું નેખો છો?-આ શું છેઃ આ ગોદડી તમે શીવી ?”

“ ભેખુ' છું: મારી શ્રદ્ધા તે #શ્વરને। ન્યાય! દુનિથામાં બે વાત છે ! ! કરવું ને ઉખેડવું : સ્થાપનાર પણુ એ, ઉથાપનાર પણુ એ

“ ચાલો | ગાંડો છે”

રતિલાલ તે ભેચો। ચાલ્યા ગયા: પણુ રામપટેલ બબડચે।: “ એને શાપ આપીને ઇશ્ચરી શ્રદ્ધા કેમ ઓછી કરૂં ? '

એ જ વખતે એક જબરજસ્ત ખૂમ સાંભળીતે રતિલાલ ચોંકી ઉઠેચે। :

“ રગુજી !' માણુસ બધા મળેથી કરે તેવો અવાજ આવતે હતે.

“ હા ! જૂએ ભા ! આ ગાંડી !-' ભૈયાએ મ'દિરેના પગથિયા પ૨ ઉભી રાડ પાડતી મોતીને બતાવી :

“ ગાંડી છે કાં?”

“ હા ગાંડી!” છું

રામપટેલે ઉઠી મોતીને સ્નેહથી” ખોલાવી : “ ખેટા માતી! પણુ મોતી ખડપખપડટ હસતી દોડી ગઇ: ને એક* ઔજી ખૂસમ પાડી: “રમુજ | બેટા | દાદાજી બોલાવે !?વૃદ્ધ રામપટેલેના નિર્મળ ચહેરો અકથ્ય દુઃખથી પોતાના છેલ્લા અવશેષ તરક ન્નેધ રલ્ો |! (1.07૦ 1781દાપંઇછ પાથવ

રાત્રિ નિઃશખ્દ છે અને આછા વાદળમાંથી ચંદ્રતો આજે ઉજાસ ઝાડપાન ને જમીન પર એક નતતું ભૂરૂં હઢાંકસુ નાખી વાતાવશણુને જાદુભર્યું બનાવે છે : ઝાડતો ઝાંખો પડછાયો # આછું તેજ ને વચ્ચે વચ્ચે તેજનાં ધાખાં : જગત પર્‌ એક જ્નતતું શેહ પમાડે તેવું દશ્ય ફેલાઇ રહ્યું છે. રાસપટેલ પોતાની ફાટેલી અનેક થીગડાંવાળી મેલી ગોદડી ખભે નાખી, મંદિરના પગથિયાં પર ઉભો! છે: જૂતી ડાંગ પર નમેલી ડોકમાં આજે કાંક ઉત્સુકતા દેખાય છેઃ ને વૃદ્ધના થાકેલા પગ ઉપડું ઉપડું થઇ પાછા પડે છેઃ તેણે રસ્તા પર નજર ટકાવી છે |

અચાનક થેડાંક પાંદડાં 'ખખડયાં : ને શત્રિતી નિઃશખ્દ્તાથી વધારે ભય'ડર લાગતો કર્ઝશ અવાજ આવ્યો : ર'ગુજી ! બેટા | દ્દદજી બોલાવે !

મોતીનો સાદ રશામપટેલે તરત ઓળખ્યા: ને પોતે તરત સર'દિર્તે પગથિચેથી નીચે ઉતર્યો : સડેડાટ કરતી પાસેથી ખે મોટર ચાલી ગઈ, ને ડોસો! એક ડગલું આગળ

વધે તે પહેલાં” સદનિવી, તીખો, તીણો ને તીત્ર અવાજ આવ્યો :

“ ભૈયા! કેણુ છે ? રામધારણુ | ઉસ પગલીકેો હટાદો ! જલ્દી કરે !?“જલ્દી કરો!-- ખીજે અવાજ આવ્યોઃ: તે ડૉકટરને લાગ્યો: “દર્દી કે! ખડી તકલીફ હોતી હય !”.

“જ ઢા? કહીને ભેથો ચાલ્યો. ૨દ્દ રામપટેલ સેતી પાસે પહોંચી ગયા હતા. મોતી આજે જરાક ડાહી દેખાણી. “મોતી ! બેટા | રગુજ સતા છે તેને જગાડે છે કે? જ સુઇ ન. રગુજી સૂતો છે !

સાતી ખડખડાટ હસી : એના હાસ્યના પડઘા મ્રતાપમહેલમાંથી પાછા ર્યા: “દાદાજી ! ૨ગુજી આજે આવ્યો હતો કે 1

દૃદ્દ ડોસાએ ગાંડાનેો વેષે ભજવ્યો : “હાં હાં સારી પાસેથી ખે।૨ લીધાં ને

મોતી ફરી હેસીઃ “હા હા હા! કેવો લુચ્ચો

દાદાજી! . . .” “ હા. ચાલ ખેટા, સુઇ જ !'

લૈયો આવી પહોંચ્યો હતો : તેણે લાકડી ઉગામી : * સાલૂમ નહિ હય ? શેઠે સાહુબકા લડકા ખીમાર્‌ હય | ચલે જએ ! ચલે !--'

મોતી ખડખડાટ હસતી દોહી ગઇ: ૨ગુજ! ૦. એણે થોડે દૂર્‌ જઇ ફરી ભય'ઝર સાદ ર્યો.

“ ભલા ભગવાન !? ર્‌ામપટેલ ત્યાં ખેસી ગયે : “અરે ! શૈયા! આજે આખી રાત્રિ હું એને શાંત રાખત. આ હુવે તે' રાડો પાડવા છૂટી મૂકી !? ,

ભયાએ પાઠળ દોટ મૂકી

“ર'ગુજી1 બેટા! દાર્દાજી ખોલાવે !--' ઝાડમાંથી ને* દૂરથી અધાજ પર અવાજ આવવા લાગ્યા.ખીજ ખે મોટર એકદમ પસાર થઇ ગઇ: રતિલાલની માંદગી ભય'કર હતી ને ગાંડીના સાદની કલ્પનાથી તે જાઝૃત થ૪ ધ્રુજતા ખેઠો થઈ ગયે! હતો. ડોકટરો મોટરમાં ધમાલ કરી રહ્યા હતા. ી _ રમપટેલ આછી રોશનીમાં ધીમે ધીમે મોતી તરક ચાલ્યો.

કુમળા પ્રભાતનું તેજ પ્રતાપમહેલ પર પડતું હતું ઃ પણુ પ્રતાપમહેલમાંથી દુઃખના ને ગ્લાનિના પોકાર આવતા હતા. રાસપટેલે આખી રાત્રિ મોતીની ચે? ભરી હતી : અતે તેતે ફ્રેસલાવીને શાંત ૨ખી હતી. સવારમાં વહેલે રમુજી ઉઠશે એમ આશા આપીને ગમે તે રીતે પ્રતાપમહેલનું વાતાવરણુ શાંત રાખ્યું હતું | છતાં સવારમાં ગ્રતાપમહેલમાંથી અત્યત દુઃખના અવાજ આવ્યા.

રામપટેલ ખેઠો થઇ મ'દિર્‌ તરક ચાલ્યો? ઓટલા પ૨ ઉભે! રહી આતુરતાથી શું થાય છે તે નનેવા લાગ્યો.

થાડીવારમાં જ સાણુસો રોતા કકળતા નીડળ્યાઃ ભ્રલા ભગવાન |!-- ર્‌ાસપટેલ દુઃખથી નીચે બેસી ગયો : તે જ વખતે મોતી પણ્‌ હસતી હસતી આવી. “ દાદાજી | દાદાજી ! ૨ગુજ ઉઠેયે। 1' તે તે ફરી કરી હસવા લાગી.

“એ! ખેટા મોતી! આજે પ્રતાપમહેલ ૨'ડાયે! છે. તતે ક્યાં બબર્‌ છે ??

થોડીવારમાં ૪ મોતી તો ચાલી ગઈ  શેૅંસંપટેલ મ'દિરિના મહાદેવ તરક ફર્યા : એણે પોતાની

જૂની ગોદડી ખભે નાખી: હાથમાં ડાંગ લીધી: તે રહી પડયા ! “આજે હવે છેલ્લો હ્વિસ | મે' એતે શાપ નથી આપ્યો, પણુ ૪શ્વરી ન્યાય ફળ્યો છે | મોટાતું મોટું દુઃખ જેવાની મારામાં શક્તિ નથી: માટે આ જગ્યાને છેલ્લ પ્રણામ !'

ને તે પોતાની જૂતી ડાંગના ટેકાથી દૂર ને દૂર ચાલતો થયો: તે ચાલ્યો જાય છે: હજી હજ દૂર્‌ ને દૂર : એણે વર્ષો સુધી એકલી શ્રદ્દા ૫ર દિવસ કાઢયા : પ્રતાપમહેલને। વૈભવ નેઇતે એને દેષ ન થયે: ઉશ્વર પરના ન્યાયની શ્રદ્ધા આછી ન થઇ. અને આજે એ ઈશ્વરી ન્યાય ન્નેચે.

મ'દિર્માં એનાં ત્રાજવાં અને ધૂળ પડી છે: દોરા ને ગોદડીના કટકા પડયા છે: ગૂટેલ વાસણુ ને યટ ધડા પડયા છે |

ખીજે દ્વિસે મજૂમદાર્‌ મર્દેરે તરફ આવે છેઃ ત્રટેલ વાસણુ ને ફુટેલ ધડાના કટકા મોતી વીણે છે | ગોદડીના કટકા રેશમી કપડાં હોય તેમ સાયવી સાચવીને બાંધે છે! મજૂસમદાર્ને જતાં જ તે ખડખડાટ હુસી :

“ રગુજી આવ્યો છે કે?

તે મજૂમદાર કાંઠ બોલે તે પહેલાં નાસી ગ !-“ર'ગુજી બેટા! દાદાજી ખોલાવે !--' એ શખ્દ્રોના પડધા હજ સંભળાય છે !

નિઃશખ્દ રાત્રિ તે ચ'દ્રનું એવું જ, આછું તેજ હળે છે : પાન સૂતાં છે: તે જલતી પાંદડીમાં ધીમો શ્વાસ ફરકે છેઃ ચ'દ્રના આછા તેજના કઇક કે!ઈકે કુડાળાં પાનમાંથી સરી સરી પૃથ્દ્ી ૫ર લાત પૃરે છે. વાતાવરણુ ફરી*ભારેખે જાદુભર્થુ છે. મજૂમદાર પેલી રાત્રિ સંભારતા ધીમેથીરલે છેઃ મ'દિર પાસે થોડાંક ધાટાં ઝાડવામાં ચ'દ્રની આછી રોશનીથી છાયા પડછાયા થઇ રહા છેઃ મનજ્ૂસમદાર તે તરક ફૂરે છે, પણુ એકદસ પગ થંભી ન્નય છે.

બરાબર ઝાડના મૂળમાં લગભગ મ'દિર્ના પગથિયા નીચે નના ભુરા કોટતો પડછાયો હાલે છે : એક વાંકી ડાંગ પર્‌ હાથ ર્‌।ખી કે તાકી તાકીને જુએ છેઃ ગોદહીનાં લટકતાં ચીંથરાં જરાક ચાલતાં દેખાય છે.

“કેણુ ભૈયા !--*

મનૂમદારે જરાક પાછો પગ સાંડયો, નાતો આઠે વર્ષનો છોકરો પેલા કેદટના પડછાયાથી જીદ્દો પડતો દેખાય છે.

જ ! સાહેબ !ઃ સાસેથી ફૂર્વા નીકળેલ ભેચો આવ્યો. “ ભૈયા ! કોણુ છે ?ઃ

અને સજૂસમદાર ચંભ્યાઃ છૂટાં વેરાતાં વાદળાંમાંથી ચ%્રની શેશની ઝાડ પ૨ આવે છેઃ તે ગ્રકાશમાં ચળકતાં પાંદડા ને હાલતી ડાળીએ। સિવાય કાંઈ નથી.

“જી! આપે ખોલાવ્યો ?* સભજૂમદાર્‌ નજગતા બોલ્યા : “આ મદિર હવે સમરાવવું છે.

પેલે શામપટેલ ક્યાં છે ?“જ | ગયે શનિવારે મરી ગયો.  હે? કડ વ્મનૂમદાર ધડકતે હેદયે અનેકે વિચાર કરતા પાછા વળ્યા,પ્રતાપમહેલમાં હવે મજૂમદારે રહેવાતું છોડયું છે. લાં રાત્રે રોશની કે દિવસે અવાજ થતો નથી. મ

પણુ પેલાં ખુશનુમા ખેતરો ને તાજા મોલ, હીલેળે ચડતાં પાણીનાં પૂર તે હીલેોળા દેતી ભેંસો; તાર્જ્ન લીલાં ધાસ તે શ્રાવણુનતો આછે છાયો; દૂર દૂરથી આવતો રબારીને વાંસળીના સૂર ને ખેડુતની છોકરીઓનાં ગીત . . . આ બધું ત્યાંથી ચાલ્યું ગયું છે, ખોખડધજ જેવો ભૂતિઓ મહેલ, બિહ્ઠામણાં ઝાડ તે શકા પડતી દેરી રહી છેઃ પ્રતાપમહેલ પાસે આવતાં છે।કરાં ઝડપથી દોહી જાય છેઃ ને પોતે જે વડવાઇઞ હીંચકતાં તેને દૂરથી દેખાડી નિઃશ્વાસ મૂંકે છે | રાતે હેજી આ મહેલની ખારીએ ખખડે છેઃ પણુ ત્યારે ધણું કરીને પવન ન્નેર્થી ફુંકાતો હેય છે! તે ચામાચીડિયાં આમથી તેમ પોતાની પાંખો કૂકડાવતાં દૂર્તાં હોય છે !

શ્ર ૯ અને ૨ામપટેલના સ દિ

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
0
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો