સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા ઉપર ન. ૨૭૪૫ દેખાતો દતો. તેતે આ દુતિયાવી કે!ઈપણુ વસ્તુમાં રસ ન હોય તેમ તે યત્રતી માકૂક પવન તાખ્યે જ જતો હતો,
, “સરકારે માબાપ! અમારે તો તમેજ મોઢા શાખ! . .' ડોશીતો છોકરો મેટ્રીકમાં ભણતો હતો, ત્યાંથી વળી જેલમાં ઈતિહાસ શીખવા આવ્યે હતો, તેથી ડોશી તેતે મળવા આવ્યાં હતાં. કાગળ તો! એમ હતો કે મે!હતલાલ બહુ મદે છે માટે તમે જલ્દી આવજે. *તમારુ જ નામ જપે છે, ગામડાતી ડોશીએ વળી છેકરાતે 'મેટ્રિક' થવા મોકલ્યો હતો. કરમચંદ શેઠતે*પાતાથંદ 'મેદ્રિક' થઈ તે જ” મોટરવાળો થયે એટલે ડૉશીતે પણુ પૂત લાગેલી, પણુ
એતો બિચારીનો એકતા એક છેોફકરે આજ પથારીવશ પડયે! હતો.
ને ત્રીસ પાંત્રીસ વરસ થયાં શહેરતું માં પણુ નહિ નનેચેલાં ડોશી “ શા'બ સરકાર ' પાસે કરગરતાં હતાં: “શા'બ જેવું અમારું તેવું તમારું ય છોકરું છે નાં ! ' શા'બને તો ઈશ્વર કૃપાથી પોતાનું પણુ છોકર ન હતું. જે જે શા'બને હતાં તે જેમ કેદીને એકાંત કૈદ આપતા, તેમ છોકરો તોફાન કરે તો તેને પણુ એકાંત કેદ જ આપતા, એ સૌ કેદમાં જ માનતા થઈ ગયા હતા. એટલે આવી તો અનેક ડોશીઓ હમેશાં આવે અતે જય તેમાં એક મે!ઠનલાલને હિસાબ પણુ ન હતો.
“શા'બ છોકરાતે હવે સારૂં છે ₹-પહેલેથી જ રેયે આવો તોફાની હતો તો. અરે, પાંચ વરસતો હતો ત્યારે સળગ્ષ।'તો તો'. ધબધભ ફરતો એક સિપાઇ આવ્યે. સીધો ઉભો રહ્યો ને સીવી સલામ કરી, ને સાહેબના હાથમાં ચીઠ્ઠી આપી.
ન. ૩૭૪૫-એને કેદી કહેવો, માણુસ કહેવો કે એવું નામ આપવું એ સઘળુ વ્યર્થ છે-ત'. ૨૭૪૫ તરત નીચે બેસી ગયે. તેના માં ઉપર પખોા નાખવાના એક ધારા વ્યવસાયને પ્રાણુ હરી લે તેતર ક'ટાળે। સ્પ દેખાતો “હતો : તેને જીવનની કોાઈપણુ વાતમાં રસ નહિ રહ્યો હોય. દિવસે થયાં, દર મિનિટે, દર્ સે'કડે,,આ જ જગ્યાએ, આ જ વખતે, અતે આવી.જ રીતે આ જ પ'ખો તેણે નાખ્યે હતો. આટલા ઠિવસેમાં વે એક જ વાત શીંખ્વે. હતો. સાહેબ . આવે ત્યારે પ'ખો નાખવેઃ જાય ત્યારેએતો બિચારીનો એકતા એક છેોફકરે આજ પથારીવશ પડયે! હતો.
ને ત્રીસ પાંત્રીસ વરસ થયાં શહેરતું માં પણુ નહિ નનેચેલાં ડોશી “ શા'બ સરકાર ' પાસે કરગરતાં હતાં: “શા'બ જેવું અમારું તેવું તમારું ય છોકરું છે નાં ! ' શા'બને તો ઈશ્વર કૃપાથી પોતાનું પણુ છોકર ન હતું. જે જે શા'બને હતાં તે જેમ કેદીને એકાંત કૈદ આપતા, તેમ છોકરો તોફાન કરે તો તેને પણુ એકાંત કેદ જ આપતા, એ સૌ કેદમાં જ માનતા થઈ ગયા હતા. એટલે આવી તો અનેક ડોશીઓ હમેશાં આવે અતે જય તેમાં એક મે!ઠનલાલને હિસાબ પણુ ન હતો.
“શા'બ છોકરાતે હવે સારૂં છે ₹-પહેલેથી જ રેયે આવો તોફાની હતો તો. અરે, પાંચ વરસતો હતો ત્યારે સળગ્ષ।'તો તો'. ધબધભ ફરતો એક સિપાઇ આવ્યે. સીધો ઉભો રહ્યો ને સીવી સલામ કરી, ને સાહેબના હાથમાં ચીઠ્ઠી આપી.
ન. ૩૭૪૫-એને કેદી કહેવો, માણુસ કહેવો કે એવું નામ આપવું એ સઘળુ વ્યર્થ છે-ત'. ૨૭૪૫ તરત નીચે બેસી ગયે. તેના માં ઉપર પખોા નાખવાના એક ધારા વ્યવસાયને પ્રાણુ હરી લે તેતર ક'ટાળે। સ્પ દેખાતો “હતો : તેને જીવનની કોાઈપણુ વાતમાં રસ નહિ રહ્યો હોય. દિવસે થયાં, દર મિનિટે, દર્ સે'કડે,,આ જ જગ્યાએ, આ જ વખતે, અતે આવી.જ રીતે આ જ પ'ખો તેણે નાખ્યે હતો. આટલા ઠિવસેમાં વે એક જ વાત શીંખ્વે. હતો. સાહેબ . આવે ત્યારે પ'ખો નાખવેઃ જાય ત્યારે બેસી
જવું. સાહેબને ગયેલા ન્નેઈ તેણે ડાશીમાની સાથે જરા વિતે વાર્તા કરવાતે। પ્રયત્ન કર્યો. આવે! વિતોદ પયુ એના જવનમાં કયારેક નટ આવતો હતો. અતે જ્યારે આવતો ત્યારે તે બમૂણા ઉત્સાહથી પખા નાખ્યા કરતો,
“રાશીમાં ! બહાર શું ચાલે છે ?”
“એનું એ માડી ! “ ઈન્કલાબ ઝીન્દાખાદ. * કાણુ જણે જવાતીયા શું બોલે છે પણુ સાંભળતાં જ સપાપસડ્શરાં ને કાળી વાઘરી જેવા અમલદારો ધૂ આપૂ'વાં થઈ નય છે. *
“%' છે લડાઈ બહુ ચાલે છે.”
“ખૌઃ અરે, માડી તોબા. કાંઈ કાઈ ગાંજે તેમ છે ? પણુ પીટયા સારકુટ ન કરતા હોય, તો તો નનણે ઠીક.”
“ ડોશીમા !. ક્માંનાં છે ?
“હું માડી. . . .” ડોશીમાએ ગામનું નામ આપ્યું. કેદી કાંઈ ખોલ્યો! નહિ પણુ ઉડા વિચારમાં પડી ગને.
“ માડી ! --વીર|ં ડોશીતે એળખો છે ? *
“હુ' સાહી. વીરુ ડોશીને કેમ ન ઓઆળખુ' ? -હું એને ત્યાં બજર્ દેવા ખેસુ' છું. એ મારે ત્યાં આવે છે. એને જશવે! પીટયો આંહીં ક્યાંક છે. પીટથે કુભાર્ને માર્યો ને હાડકાં ખોખશાં કરી નાખ્યાં-કુંભાર હમણાં આ સવરાજની "*"દમાંથી છૂટીને આવત ત્યાં, જે ઝેરી તાવ આવ્યે! ત કેદમાં જ સરી ગયે!-શું માડી લોક મળ્યુતું એને દેર્ન દીધું ત્યારે. ?
દી ખોલ્યો નહિ, પણુ ઉડા વિચારમાં પડી ગઢે!,
“ સાહી ! કાતોકુ ભાર સવરાજની લડતમાં હતો € *
“હા માડી. પીટયે ડૈકૈં કબાડાં કર્યો-પછી કાણુજાણે શું જ્ઞાન થયું કે સવરાજ્વાળામાં પડયે1. તે જે દિવસે છૂટવાનો હતો તે દિવસે જ મર્યો. માડી, , વીરુ ડોશીતે! કેશવો હું પોતે | હે! ડી તું પોતે ?-” હા કુભાર્ને લાકડીએ મારીતે વ્યથા કરવાથી પોતે જેલમાં આવ્યો હતો. તકરાર તો ભૂખ જેવી કેઈ બાયહીને લીધે થઇ હતી. પણુ પોતે હજી જેલમાં હતો-તે કાતો '્રાણુ જાણે કેવા જ્ઞાનથી, સ્વરાજની લડતમાં પડવ્રો ને સર્યે. નં. ૩૭૪૫ તું હેદ્ય ઉંડું ઉ'ડું પાતાના ગામની ભાગોળ પાસે જઈને ઉભુ રહ્યુ !. . . એટલામાં નિર્યામેત પગલાં સંભળાયાં. તે પહેલાં તો કેદી ઉભે! થઇતે પોતાના જડ હાથથી ખાલી હદયે, ખાલી ખુરશીને પ"ખા નાખી ર્લ્લો હતો. પણુ તેના રોમરોમમાં તેના દુશ્મનનું મરણુ ખટકી રહ્યું હતું. પોતે પણુ વખતે આ જેલમાં જ મરશે-પણુ-સાહેબ આવ્યાઃ એક સિપાધતે હુકમ કર્યો એટલે તે ડોશીને લપ્તતે તીચે ગયે. તૃષ્ણાભરી આંખે કેદી ડોશીતે જતી જેઇ રથો. એના હોડ સુધી શખ્દ્યો આવ્યા-પૂછી ન્નેઉ' કે કાને છેવટે શું બોલ્યો ? પણુ તે માંમાંથી હરફ કાઢી શકયો! નહિ. કોઇ સ્વજન ચાલ્યું જ્તું હોય એવા શેક એના હદયમાં હતો, ડોશી ખે ચાર પગથિયાં નીચે ઉતરી દેખાતી બ'ધ થઇ એટલે , તે શાંત બની ગયે. શત્ય અતે શાંત. માત્ર ય'ત્રતી પેઠે પેલો પ'ખો ચાલ્યા કરતો હતો. ”થોડીવારમાં ખીજુ' વધારે માણસોનું ટોળું સાહેબ ,પાસે આવ્યું, ગમે તેમ ન. ૩૭૪૫ તે આટલા જીદા જુદા ચહેરા જેવાના મળ્યા તે પણુ એક પ્રકારતું આશ્વાસન હતું.
એટલામાં વળી પેલે પીળા ડ્રેસવાળા સાંધો સિપાઇ
યત્રવત સલામ કરતો સાહેબતી સામે ઉભો રલો. એ સલામ જેટલી ભય'કર હતી તેટલીજ સતુષ્યત્વડીણી-સી-ધી-હતી. આંગળાનું છેલ્લું ટેર્વું પશુ એ ગુલામી શીખી ગયું હતું.
સાહેબ ઉઠયા. ગયા. ય'ત્રવત ન. 3૭૪૫ નીચે બેસી ગયો, આ વખતે બતી શકે તો જરાક ડોક નમાવીતે પોતાના ભૂતકાળ પર્ નજર ફેરવવાની એતે ઈચ્છા હતી. કાતો ને પોતે મિત્ર હતા. બાયડી માટે લડયા. પોતે કાનાતે ધાયલ કમી, અતે કેદ મળી.કાનો સાનને થયો-એ હમણાં કેદમાં સવરાજ માટે મરી ગયે. પોતે હજી જીવે છે. વાત તે આટલી જ હતી. પણુ તેના અંતરમાં એક ઉડે સળવળાટ થતો હતો. “ પોતે કાનાતે મારી નાખ્યો કહેવાય કે નહિ! ' *
ખુરશી તો જવાબ આપે નહિ. ટેબલ તે સાહેબ તો સરખાં, ચાંહીં પૂછવું પણુ કેતે ₹-પે.તાને કાંઇ ગમ પડી નહિ, કાતો કેદમાં મર્યો એમાં મારે શે! ગતો ?:- પણુ કેદમાં. ઝુમ ગયે! ₹-કરેમ વળી સવરાજમાં ભળ્યો. પણુ સવરાજમાં મ ભળ્યો?-ઠીસ્ડી-કાનાતી વહુતે-પોતે ભગાડી એટલે-? હા-કેદીતે લાગતું નથી પણુ લાગે છે કૈ પેતિ જ કા ના ને મારી નાખ્યા ક હેવાય,
એટલામાં આવનાર સૌ વાતો કરતા હતા તેમના તરફ” તૈતું લક્ષ ગયું. *બખિચ્ચારો! એનો માએ કહ્યું, મને એવું મૉં છેલ્લું વેલ્ું જેઈ લેવા દો. ”
જર્ાક નીચે ડોક નમાવતો ન' ૩૭૪૫ અટકી પડગરે!. તે સ્થિર ખતીને સાંભળી રહ્યો.
“પણુ ચે'“ખી ના પાડીઃ મતુષ્ય મરણુ પછી વધારે ભય'કર્ બનતો હશે એમ સત્તાવાળા માનતા લાગે છે. *
“ હાસ્તો. જે જે મૃત્યુ સિદ્ધાંતતી ખાતર થયું કે તે' મૃત્યુથી તો સિદ્ધાંત વજ જેવો મજખૂત ને શીંણી નેવે તીદ્દણ બતે છે. '
દીને આ મેરી વાતોમાં કાંઈ સમજ ન પડી. પણુ તે હવે રહી શક્યો ્નાહિઃ
“ભાઇ! કોની વાત કરો છે ?'
જવાબ સળ્યેઃ . . . “ કેદીતી. 1બિચ્ચારાને ફાંસી દીધી. અને એની માતે સુડદુ' પણુ નનેવા ન આપ્યું.
ન. 8૭૪૫ નાતે! હતો થારે તેણે જેચેલું એક દશ્ય યાદ આવ્યું. ફાંસી પછી મળેલું સુડદુ-સગાં સંબ'ધીઓને ટલું 'હદયવિદારક હોય છે તે જેણે અનુભવ્યું હોય તેને ખૂબર્: પણુ પેલાં નાનાં છોકરાંને થાય છે કે મુડદું નહિપણુ જીવતો બાપ પાછે આવે છે-એ સ્થિતિએ તો ભલભલાતે ડોલાવી દીધા છેઃ મા ણુ સો ને ને 'સિં' હા સ ને! ને.
ન'. ૩૭૪૫ ધીમેથી ખોલ્યો: “ભાઈ તમે સાની ને ડાહ્યા છો, મારી એક ણકા કાઢશે ? ”
૨?”
ખૂનનું પાપ કેમ ધોઉાય ?--
જાઈ ડાલહાએ જવાખ વાળ્યો : “ સાચું ર્ડવાથ--'ધબધખ અવાજ આવ્યો. સાહેબ આવ્યા. ચાવી દીધી હોય તેમ ન. ૩૭૪૫નું શરીર ઉભુ થયું ને પાછું પખો નાખવા સડચું, તેનો આંખમાંથી પડતું એક આંસુ મળવા ન ક્ર હૂ ન્ડ આવનારા સાં આશ્ચર્ય ચાકેત બનીને ન્નેધ રહ્યા.
થોડી વારમાં વળી સાહેબ પાછા ગયા. કોઇ હિંદુ સ્ત્રીએ સૌભાગ્ય ચિહ્નો ખસેડવાની ના પાડી હશે તેને ધમકાવવા કે સમજાવવા.
“અને છેવટ સુધી અણુનમ રહીને સર્ચ. પાછી મ'ડળમાં વાતો શર્ થઇ#,
"દદી રિવાજ સુજબ નીચે ખેસી ગયે! હતો.
“પણુ ... આ...ને શું હશે?-અદર અદર પ્રશ્નોત્તર થવા લાગ્યા-“ પૃઠવું છે ? આપણે શું કામ ₹-પૂછોને * મળવા આવનારા અદર અ'દર ખોલી રહા હતા. એક જણુએ હિમ્મત ફરી,
જે કેદીને પ્રાંસી થઇ તે તમારે કાંઈ સગો થાય ?'
કદીએ ઉચુ નેયુંઃ એના સમાં ૫૨ ઉમ્ર સોક હતો.
ના, મે' તો તમારા જેવા પાસેથી વાતચિતમાં તેતું નામ સાંભળેલું. ”
સોટા શહેરીઓ અને સુધરેલાએ એક ખીન્નની સામે અર્ચ્ચભરી દૃષ્ટિ નાખી ચૂપ થ૪ ગયા.
પણુ ન. ૩૭૪૫ એક તરક માથુ ઢાળો આંસુ લેતો હતા-કાના માટેનાં કે ફ્રાંસી કેદીનાં ?