shabd-logo

સ્વાર્પણ

20 October 2023

0 જોયું 0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં,

ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉતર્યુ હલું. ના સઘળાંતી આ કઢગો ખૂ'ધેો

.કદરૂપા એવે હું બેસતો ત્યારે સૌના આનંદ ઉપર એક જાતને! પડદે ક ઘેર કેઈ, ચા પાણી પીવા માટે આવે તા મને તોતડાને સંતાડવા પડે. મારા બાપાને કોઇ મળવા આવે ત્યારે હું સંતાઇ જતો. મારાં ભાઇ ખહેતે આન'૬ કરતાં હોવ ત્યારે મતે નનેઈને તેમતો ઉત્સાહ એસરી જતો. _ દાઈ સારે નરસે અવસરે મારા વિષે સૌતે ચિ'તા થતી.

. પણુ ન્યારે ખાપા ચિ'તા કરતા હેય, ભાઈ બહેતે કાઈ મનન જવાથી દિલગીર થયાં હોય, ત્યારે એક અખૂટ કે માતી નજર મારા ઉપર્‌ ઠરતી હેય ! જાણે

હું કદરૂપો જ નથી-કઢગોા પણુ નથી-પણુ સુંદર્‌ જઃ હુ.
એમ એ વહાલસે[થો હાથ વાંસા ઉપર ફરતો હેય | ન્ત્યારે બહાર જવું પડે ત્યારે આ સીદીભાઇ જેવું કાળુ' મોં, મીઠુ તેલ નાખીને વાળ હેળી, તેણું વધારે સુ'દર્‌ બનાવવાને યત્ન કચ જ હોય !

પણુ હું કદરૂપો છું-કઢગોા છું-એ ભાન ધીમે ધીમે એટલું તીવ્ર બન્યું કે હું શેરીમાં રમવા જતો બંધ થયેઃ મારાં ભાઇ બહેન તો સને જેઈને “તું જતો રહે ' એટછું જ ડહેતાં, હું તરત લીની આંખે ત્યાંથી પાછે! ફરી જતો, મારા પિતા મતે જેઈ તે “ નએ, મનન કરે 'એસમ ઉપરના વહાલથી કહેતા, પણુ મતે એ ખોટું વહાલ વજ પ્રહાર કરી જતું. તમને 'ખબર્‌ નહિ હોય પણુ છોકરાં ખોડું વહાલ એકદમ ઓળખી કાઢે છે. મારે માટે રમનાર મિત્ર, ૨મવાના રમકડાં, માતા પિતા, બંધુ જે કાંઇ કહે તો તે માત્ર મારી મા હતી.

સૌ આનદ કરતાં હોય ત્યારે પણુ એ મારી પાસે ખેસતી. મને સાંભરે છે કે ૨1મસીતાતી વાત તેણે પહેલવહેલી મને કહી અતે સીતાજી પૃથ્વીમાં સમાયાં એ ભાગ આગ્યો, ત્યારે તો મારી અતે એતી આંખમાં આંસુ ખાળ્યાંજ રહે નહિ. કેણુ ન્નણે કેમ તેને મારા ઉપર મારી કદરૂપી સુરતને લીધે જ, વધારે વહાલ હતું. તે દિવસે તેણે મતે ખોળામાં ખેસાર્યો હતો. ' બેટા! હું પૃથ્વીમાં સમાઉં ' એટલું બોલતામદૃં તો તેની આંખમાં ખળખળ આંસુ ચાલ્યાં ગયાં હતાં. તે વખતે તેણે તો માત્ર અનુમાન જ ક્યું હતું

“ પણુ તેનામાં એવો શુદ્ધ કેમ હતો કે જાણે તે ભવિષ્ય જ. એલી રહી હતી. .મને એક ખીન્ને દિવસ પણુ બરાબર સાંભરે છે. કોઇ ' મોટા માણુસને ત્યાં મારાં ભાઈનહેતે જવાનાં હતાં : માજા પિતાએ ધાર્યું હતું કે ડું મારી રમવાની ઓરડીમાં જ બેઠો છું, પણુ હું બહાર એશરીમાં ખેચાર ગોદડાંનો ખોટો કિલ્લો કરી તેની પાછળ ભરાઈને બેઠો ખેઠો બધું સાંભળતો હતો : પિતાએ મારી માને કહ્યું:--

* ખધાં જવાનાં છે તે તું કરેશવાને જર્‌ા પાડોશીને ત્યાં ક્રે રમવા તેડી નન.”

“અરે! એ બિચારો કયાં જવાતો આગ્રહ કરે છે? પણુ એને ય જીવ તે છે નાં ? જ્ય તો શું ખાડું મોળું. . . *

“તેમાં તું ન સમજે . . . આપણી આબર્‌ . . . તોતડું છોકરૂં જેધને . . . *

મારા પિતાના આટલા શખ્દ્યો મે' બરાબર સાંભળ્યા, પણુ પછી ખહારના ધોંધાટમાં વધુ સંભળાયું નહિ. થોડી વાર્માં જ મારી મા બહાર આવી ત્યારે તેતે ચહેરો આંસુથી સાફ તે પવિત્ર લાગતા હતો. તેણે આવીને સને

કહ્યું:--“કેશવ | ચાલ, તું મારી સાથે આવે છે-ન દુ માશાને ત્યાં ખેસવા.”

ગોદડાં ફેકીને હું એકદમ ખેઠી થયો, મતે જતો નવા ને.હું ન્નઉ* એટલે બહાર નીકળવા તલસી રહેલાં વિનાયક વગેરેને મે* પાસેના ખ'ડમાં લુગડાં પહેરીને તૈયાર થઇ ઉભેલાં ને ઘડી ધડીમાં ડોકિયાં કરતાં જયાં. મને આંખમાં આંસુ આવ્યાં, પણુ હું મા સાજં ચાલી નીકળ્યો.

મારી મા થોડી વાર્‌ પછી ઘેર આવી ત્યારે તેણે મને “કેશુ ! ચાલ બેટા, તને ભપકવાન કરી આયું' કહીને”ઉનું ઉનું પકવાન કરી આપ્યુ. આજે આટકલાં વષે”, એ *ચહેરો, એ મધુરતા, એ પ્રેમ ને એ માતા-જણે કાલે જ એના ખોળામાં રમતા હોઉ તેટલાં-તાદશ ને તાન્ન' દેખાય છે ! મ

પરતુ તે પછી અમારા ધર પર આકત આવી.

મને ખર્‌ાબર્‌ સાંભરે છે, જ્યારે મારી માએ, તેમને પિયરથી તેડવા માટે આવેલ ટપ્પામાં પગ સૂક્ત, ત્યારે મારા માથા પર્‌ હાથ ફેરવ્યો. એણે સારા માથા ઉપર ધણી વખત હાથ ફેરવ્યો છે, પણુ તે દિવસે એ સ્નેહ ભરેલા 'હાથમાં કાણુ જણે શું હતું પણુ ન્નણે એ સ્પર્શ છેલ્લો જ હોય એમ ખીજાં કેઈ નહિ, પણુ હું ને એ બનને જણી ગયાં હોઇએ તેમ લાગ્યું. તેમણે ટપ્પામાં પોય્યું મૂકયું. મતે પાસે ખોલાવ્યેો. એક મીઠુ ચુ'બન લીધું. જુગજુગાંતર્માં પણુ ન ભૂલી શકાય તેવું મીઠુ. અને પછી રડતે ચહેરે સને-અમને સૌને-મૂકીને પિયરમાં ગયાં. એ જ 'એની છેલ્લી સુલાકાત હતી-એ સુવાવડ કરવા ગયાં તે પાછાં આવ્યાં નહિ. -માનો હાથ ટપ્પાની બારીમાંથી હાલતો રજ્લો ત્યાં સુધી હું એકીટશે નિહાળી રેલો. છેવટે ટપ્પો દેખાતો બંધ થયો. તેણે ઉડાડેલી ધૂળ પણુ શમી ગઇ ત્યારે અમે સૌ જાણે લક્ષ્મીવિહોણા ધરમાં પાછાં ફરતાં હોઇએ તેમ પાછાં ફર્યા. ત્યાર્‌ પછી એ ઘરમાં મે' માત્ર માની છબી પાસે બેસીને સુખખ દુઃખ કહી શકાય વે કલાં "છે અબે આશ્વાસન પણુ મેળવ્યું છે

'થાડા વખત પછી મારી નવી મા આવ્યાં, ત્યારે સતે ખખર્‌ નથી શા માટે પણિ અમે સૌ ભાંડુ-વિનાયક, હુંનેમારી ખે બહેને-જણે એક પરદેશી સામે ' એકત્ર થતાં હોઈએ તેમ એકત્ર થઇ ગયાં. તે દિવસે પહેલવહેલો અમારો ફેત્રિમ ભેદભાવ તૂટયો. તે દ્વિસે પહેલવહેલાં વિનાયક મને કહ્યું, “ ભાઇ ! માતી રોટલી તતે કાચી લાગી કે નહિ ?'

મે' ડોક ધૂણાતીને હાં પાડી.

પણુ અમે સૌ એક ખબીશ્વની આંખમાં એક બીજાનાં દુઃખ વાંચી રહ્યાં હતાં. અમે સૌ ભાંડુ પાસે પાસે ખેસાને "કે શ્ત્રે પથારીમાં પડયાં પડયાં અમારા સુખદુઃખતી કથા કરતાં. અગિયારથી પાંચ ઔઓરીમ, પાંચથી છ કરવાનું, આઠથી દસ 1મેત્રતે ત્યાં ખેસવાતું ને સવારે નવથી ૬સ ઓફીસ, આવી રીતે કામમાં ગોઠવાયેલું મારા પિતાનું મગજ ક્રોાઇ ખીજ વાત માટે ભાગ્યે જ નવર્‌' હતું. તમતે ખભર નહે હોય, પણુ મોટા મોટા પ્રતિષ્ઠાવાળા ઘરની અ'દરની વાતો જાણો તો તમાર્‌ં શરીર ઠંડુગાર થઇ નાય ! મોટા મોટા માણુસો કરે છે, એમનાં ઘરનાં બેરાં-નાળકે માટે દેોરેોધાગેો કરાવવા આંરા ફેરા કરતાં જ હોય છે

અમાર્‌ ઘર પણુ આવી ખોટી પ્રતિષ્ઠાની દિવાલેથી ર'ધાયેલું સાચું' નરફખાનું ડું, ત્યારપછી તો ધણે। સમય ગચે1. દર રમ્યાનમાં મારી નવી માતે છોકરો પણુ આવ્યે હતો. તે હવે તો તે પણુ ત્રણુ ચાર વર્ષ તે! થયો હતો. અતે અસે બધાં ભાઇભાંડુ એની પાસે જ રમતાં. હવે મોરી ઉમ્મરના છેકરાંતે નાના ત્રણુ ચાર વર્ષના છે:કરા સાથે આખો દિવસ રમવું પડે-અતે દરેક ર્મતટએની હાજરીમાં

જ શર્‌ કરવી પડે એ બધન અસલ્ર છે; એલે મારાં

ભાધ ડી સો ધીમે ધીમે સ્રરો જતાં પણું હું નાતુ -“-----

એતું નામ નાતુ પાડયું હતું-સાથે રમતો જ હોઉ | નાતુ પણુ જણે મતે ઓળખતો હોય તેમ સૌમાં મતે આળખી કાઢતો; પરતુ તમે નશીબમાં ન માનતા હો તો કાંઇ .નહિ હું સાનું છું. કેટલાંક મતુષ્યા જણે કામ કરવા માટેસેવા કરવા માટે-અને ઉપરાંત અપયશ લેવા માટે જે જન્મ્યાં હોય છે

હુ કાછ મારી ફરિયાદ નથી તૉંધાવતો, કારણુ કે એમ કામ કર્રીતે પછી અપયશ વોર્વામાં આન'દ લેવાની મને જાણે કે ટેવ જ પડી ગઈ છે, પણુ નાતુતે રમાડું હુ-મારાં ભા ખહેત સૌ આડાંઅવળાં થઈ જાય-પણુ જે નાનુ પડે તો! વાંક મારો જ નીકળે ! સૌ જમવા ખેસે ત્યારે પણુ નાનુતે રમાડતો હું જ બેસું. ફૂતરં આવીને ધ'ટીનું થાળુ' ચાટી ન્તય તે હુ' લાકડી લઈતે તેને હાંકવા ન્નઉં, તે વખતે નને

નાનું જરાક રડે તો “ મારા પીટયા કેશવા | '-એ સાદુ સખાધન મને જ મળે !

નોકરચાકર સૌ મારા વિષે ખોડું કડી શકે. મારા બાપને મારી અશકિત અને કમઆવડત વિષે ખાત્રી જ હતી. કદરૂપો એટલે કમનશીબ અને તેથી નાતુ એના સગમાં ન ર્મે તો જ સારૂં એવો, અમારા બહારથી પ્રતિષ્ઠેત' લાગતા ધરમાં બેઠેલ, મારી માતાને વહેમ હતે |

-- આ ગેક મારો પીટયો કેશવો ધરમાં ન હોય, જુઓને નાનુતે બગાડનાર્‌ જ એ છે. ” ર

નાતુતે ષે ત્રણુ દિવસ થયાં તાવ આવતે હતો; મારી માને એવી રેવ હતી કેનાતુ ખાવા ન ખેસે તો “ ખાવા મેસે છે ફે બાવ્‌ીને બોલાતું ?' એમ કહીતે એતે'ધમકાવતાં.એમાંથી નાનુતી કલ્પનામાં બાવાનું ભય'કર્‌ ચિત્ર ખડું થયું અતે જ્યારે જ્યારે માંદો પડે ત્યારે “ એ બાતે ! “-કહીતે ઉ'ધમાંથી ચમકી ઉઠે |-મારી માતે કે।ઇએ કહેલું કે એ તો 'દૃશવાતી મા મરી ગઇ છે તે નડતી હશે. એટલે તો પછી અમે બધાં ભાંડુ એની દૃષ્દિએ વિધ્નરૂપ ખન્યાંઃ પણુ એ ઉપરાંત મારે લીધે તો એમતી પ્રતિષ્દા પણુ ઘટતી, એટલે સૌથી વધારે સહન તો મારે જ કરવું પડતું. વિનાયક અતે મારી બહેતે! પણુ ન્યારે લાગે કે માતો તાપ સહન નહિ થાય, ત્યારે વાંક મારા ઉપર ઢોળી દેતાં. મતે પણુ જાણે સૌના દોષ માટે સહન કર્વાતી રેવ પડી ગઇ. અરે, એક દિવસ તો એ તાતુએ પણુ રમત કરેલી, પોતે દૂધ ઢોળ્યુંઃ તે એટલામાં માતે આવતી ન્ેઇ કે તુર્ત જ ખૂમ પાડી ઉઠેચો, “મા ! મા! ઉં ... કે જુ

“ અરે, એતો છે જ મારે પીટથો એવે, એનું નામ મૂકોતે. અભાગિ થે।-નાતો હતા તે મા મારી છ હવે આ છેકરાને મારશે, '

બહાર્‌ કેઈ જેશી પાસેથી જ મારી મા તાજ' ફૂરેલાંઃ આ ભોગળભટીઆએ અમારા કુટુંબની સઘળી હકીકત ભેગી , કરી અતે પછી મારી માતે! હાથ નઇ ન્નેઇતે, જાણું ધન મકર કરતાં કરતાં, સઘળી પાછી કહી, તેના ન્નેરમાં એમ પણુ આવ્યું કે કેશવાની મા તમતે નડે કૈ: તે તે અભાગિયા કેશવાતે લીધે !-મારી મોએ મતે છો તો જેમ બતે તેમ, નાનુથી દૂર્‌ રાખવા પ્રયર્ત્ન કર્યો, પા તે મારી” . બહેતેપ્‌ પણુ જે મારી સાથે શમતાં હોય તો માર્‌ ખાયધીમે ધીમે મારા ધરમાં હું જગલવાસી ખતી રલ્રો !* હું અને પેલી મારી માતી ૭ખી, ખીજી' કે!ઈઇ મળે નહિ! સતે તોતડાને, કદર્પાતે કાંઇ એવા મોટા બાપા બોલાવે ₹મોટાને ત્યાં આવનારાં માણુસો કેટલાં નાનાં હેદયનાં હોય, તે તો મતે ખબર જ હતી. એટલે જનાર આવનાર કઇ ન બો।ાશે. વિનાયક કયારેક એતો અન્યાય મતે વરવેઃ મારી બહેતો કયારેક ગુપચુપ માતે! વાંક કહી દે ! નાતુ ૭ાતો કયારેક રમવા દોડયો! આવે !-પણુ એ સૌ પોતપોતાને માટે આટલું કરે. મારે જીવન છે એમ 'કાઇ માતે નહિ. મારું જીવન એકલું બતી રહ્યુ હતું.

એક દિવસ વિનાયકતે ને મારી ખેનને માર્‌ પડચો. મારા બાપ આવ્યા ત્યારે એમતી ક્રિયાદ થઇ. ચકરૃહિ વ્યાજ સાથે માર્‌ કૂર્‌ી પડયો. નાનુ વિનાયક્ના હાથમાંથી પડી ગયો! હતે: પણુ હું નને સાથે રમવામાં ન હેત તતા આટલે બધે માર પડત નહે, એ ચે ક્કસ.

તે દિવસે વિનાયક સૂતા પહેલાં મારી પાસે આવ્યે!ઃ ના | તારે લીધે ખેનતે કેટલો માર્‌ પડમેો એ તે ન્નેયું?

એકલો રમતો હો-આવડું મોટું મેદાન છે-તો તને રું થાય?

હું કાંધ ખોલ્યો નહિ, પણુ સજળ નેને તેની સામે જેઈ રણો, પણુટમારા હદયમાં ઉડું ઉંડું મ'થેન શર્‌ થયું.

તે રાતે પતે નિદ્રા આવી નહિ. બહાર સુંદર ઠંહી ચાંદની ખીલી લૂ. દેહી શરું એવી કકડીને પડી. હતી, 'કે ઝાડ, પાન, પ“ખી ને પૃથ્વી સૌ ઠરી ગયાં હત ! કયાંય ઝે્ચ3ખ્ટ પણ સંભળાતો ન હત્નો. નૂયું” હીમ વરસ હડું.'તે વખતે હુ' માશા ખાટલામાંથી બેઠો થયો. એક વ"ખંત મારી માની છખી સામે જેયું. દીવાના ઝાંખા અજવાળામાં જાણે કેપ દૂર્‌ દૂરના પ્રદેશમાંથી તે હસતી હોય તેમ સારી સામે જેઇ રહી હતી !-એ જ પેલું સુક્ત, સાચું, હેદયતું હાસ્ય, મતે લાગ્યું કે જાણે એ સને બોલાવી રહી છે: “. . વિનાયકતે અતે બેનને અતે નાતુતે અતે આ ઘરતે ડું સુખી નહિ કરે તો કેણુ કરશે? આવતો રહે, આવતો રહે, મારી પાસે આવતો રહે. મે' બેબાકળા થઇતે ચારે તરક ન્નેયું. બહાર માત્ર ઠૅ'ડી ચાંદતી રેલાઇ રહી હતી.

જાણે એ જ સ્વર કરી સંભળાય છે. એ જ હાથ માથે સ્પર્શ કરે છેઃ “આ વ તો ૨ હે ! '

એક વખત ધીમે પગલે વિનાયકના ખાટલા પાસે હૈં ગયો, તે મીડી નિદ્રામાં પણુ માના ભયથી ખોડું રડતો હતો !-મેતો પાસે ગયે।. શાંત સ્વપ્નસ્થ બે હસણી સૂતી હોય તેમ તે ટૂ'ટિયાં વાળીતે પડી હતી-મે તેમના કપાળ પરથી થોડા બાલ ખેસવ્યા. માતી સુદર આખેઠખ પ્રતિકૃતિ જેવી બન્ને શાંત સૂતી હતી.

માએ મારા માટે કેટલું સહન કર્યું હતું: એ વિચાર આવતાં જ મતે સહન કરવાતી શક્તિ આવી. મારી માએ હુર ધડીએ મારે માટે જે સહત કર્યું હતું, ર્ડતે ૨ડતે મને સીતાની પૃથ્વી સમાયાની વાત કરી જતી, તે બધું નજર્‌ આગળ તરી આવ્યુ: “્નણે એ જ કુત ફરીથી કહી , રહી છેં હુ' મારી ખેતેતે એક * એક મીઠું ચુ'બન લઇ, વિનાયક્તે જરાક ભેટી, તરત ખાટલા પાસેથી ખસી ગયે.બારણા! પાસે પહોંચ્યો. મારી :માની દ સામે જ્યું. બહાર્‌ ,ચાંદવીમાં જ્યું. ન

જગતનીસલળીમીઠાશ જેના અંતઃ ૨ માં' હોય, એ જેવું હ સે, તે શું જ હાસ્ય જાણે પેલી છખીમાંથી- મા હસી ૨હી છે. મતે ડલ્યા વિના, ખોલ્યા વિના, ઈશારત વિના, સમજાવી રહી છે “આ વ'તો ૨ હે. મારી પાસે આવતો રહે. '

ધીમેથી કમાડ ઉધાડી હુ' બહાર્‌ તીફળી ગયો.

હું કોઈ દિવસ ભૂલ્યો નથી, ભૂલીશ નહિ, પણુ અમારા* ધરના બારણા પાસે લીમડાની ચાળણી જેવી તેજ છાયાની કુલ ગુ'થણીસમાં જાણે મારી મા જ ઉભી છે !-સાંભળ્યો નહિ, પણુ જણે શખ્ઠ સમન્નયો કે ' “આ વ બે ટા કરે શ વ, આવ! એ જ, પેલે રસથી ભરેલો પ્રેમમય હાથ.

રહાં છેઃ “આવતો રહે! તારં સૌંદ્ય હું એક જ નેઉં છું: આવતો ફ્‌હે!-” ઝેશ-| ન

ધીમે ધીમે હું' આગળ ને આગળ વધષ્યે!ઃ આગળ વધતો જ ગયે. મીઠી ચાંદનીમાં થઇને એક મધુર અદશ્ય અવાજ મને ખોલાવી રલે! છે; “ આ વ તો ૨ હે, ખે ટાં, આવતો ૨ હે!

આ ખુ હૂ. સ્મજગતગએક અદ સ્ય સ્વપ્ન

માટેક્નાથાયતોશજ લે, એવા દઢ વિશ્વાસથી અ આગળ ડગલાં ભરતો જ ગયો.

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
1
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો