ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્ જેમ તેમ પડેલ
શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં તેણે પોતાતા પ્રાણ મુકત થવાતી રાહ જોતો તે પડયે! હતો, મે કંગાલ વાસણે-લેદ્દે તે થાળ-રસ્તામાં પડયાં હતાં, થોડે છેતે ત્રણુ પથર ૫૨ માંડયું માટલું ચૂ રહું હતું: તે તેવી પાસે એકે 11 બિલાડી સુતી દેતી, એક તાતા સરખે “છોકરો, જીવત છે એટલું જણાવવા પૂરતા જ, હાથપગ હલાવતો તીચે પડયે] હતો? અતે દીતમ્લાવ વથી આથમી જતા સૂર્ષવું છેલ્લું કિરણ જોતી એક માઈ જ કોઈ પણુ આકારનું તામ ત આપી શકાય એવી અતિકેણુ ભારી પાસે ઉભી રી હતી,« નારણુજી ભાઈજી | ' બહારથી ખૂટતે। કર્કશ અવાજ, અતે બંદુક જમીન પર્ ઠેપકાર્યાનો ધબકારો સ'ભળાયૉં :
અને તરત જ પાછી ફરી ખૂમ પડીઃ નારણુજી ભાજી !' ખીન્ને અવાજ પહેલાને સ્ુકાખલે વધારે કર્ફશ હતો.
ખોલ્યા વિના પેલી બાઇ બહાર આવી. માંદો માણુસ આ દશ્ય ન્નેવાની ના પાડતો હોય તેમ આંખો તદન મીંચી ગઢ. માત્ર પેલા છોકરાએ પોતાનો એક પગ ઉભે હતો તે જરાક લાંખે કર્યો
“અમે.' પેલી બાઇએ ધીમેથી જવાબ વાળ્યો.
પીળા ડ્રેસવાળા બીજ ખે સિપાઈ આવ્યા, નરી દીનતા જેવી સ્્રી--કંગાલિયત ને તે મૃત્યુના પડછાયા જેવા ધરના બારણામાં--ત્રણુ જબરા બંદુક્ધારી કાગળિયાવાળા સિપાએની સામે ઉભી રહી, જણે ભયંકર વિફતિ પામેલા વિચારો પાસે પવિત્ર ભાવના ઉભી હોય. હાડતે થીન્નવી
નાખે એવી દીનતાથી બાધ્ઠ ઉભી હતી : શક્ષસતે કપાવવા હોય એટલી ફાટી આંખે સપાઈડાં ઉભાં હતાં.
“નાર્ણુજી ભાધજી તમે ? એકે મિતીટ પછી ચાલ્યા જનારા નારણૂજીને બાઇએ દૃષ્દિથી ખોલ્યા વિના બતાવ્યા. અતે ફેરી એ જ ટૂ કે. જવાબ ધીમેથી' વાળ્યો : “ અમે. ' તમારા ઉપર જપી છે. ' નારણુજીએ એક વખત અવાજની કર્ઝગ્નાતાથી ચૉંકીને જ ક્રોણુ જણે કેમ આંખ ઉધાડી, પેલીન બાઈ તેતા તરક
ફરી, જેને આ ભાગ્યે 5૪ અર્ધું ભાન હતું, તેને સહજ જ પ્રશ્ષ ક ન
“ માર્ણુજી ડે આપવે છે ? 'ફાટેલી અરધી આંખ મીંચાય તે પહેલાં છેક સુડદાલ જેવો થએલો નાર્ણુજીને હાથ છેલ્દા બળથી ઉચો! થતો હોય' તેમ ઉચો! થયે. ખાટલામાં પાછો નીચે પડયે. અતે નારણુજ ખોલ્યા વિના આંગળીથી બતાવતો હેય તેમ પેલાં ફૂટેલાં બે વાસણો ખતાવી રહ્યો ! ર પાછી શાંતિ થઇ ગઇ.
એ શાંતિમાં ખૃટતો કર્કશ અવાજ જાણે સામ્રાજ્ય પતનને માટે દૂરદૂરથી ધસતા જળના પૂર જેવો સ'ભળાયે।. જાણે સપાણળ્ડાંનાં ખૂટ નથી ખોલતાં : પણુ ભવિષ્ય ખોલે છે: “કડડડ ભૂસ | બારીમાંથી પડતું સૂર્યનું છેલ્લું કિરણ માંદા માણુસના કપાળ પર્ આવ્યું હતું : કાળીધબ અ'ધારી રાત્રિમાં લો!હીતો ડાધ હોય તેવો નારણુજ દેખાતો હતો.
સિપાઇએએ બન્ને વાસણુ લઇ/ લીધાં.
“ખીજીં કાંઇ છે?
ખોલ્યા વિના જ આંખથી જવાબ વાળતી હોય તેમ નાર્ણુજીની વહુ પેલા માટલા સામે ન્નેઇ રહી. “
“બા ! પાણી |' જીવનની જરાક નિશાની બતાવવા માટે જ પેલે! ક'ગાળ છોફરો ધીમેથી ખોલતા હતો : “બા! પાણી !? મરણોન્સુખ ખનેલા ચેતનતેો આટલે અવાજ પણુ જડપદાર્થની હાજરીમાં વધુ ભય'કર્ લાગ્યો. ચેલા સાટલામાંથી બાઇએ પાણીનું પાવળુ' લીધું : છોકરાના સાંમાં નાખ્યું : ટછોકરો પડખુ' ફેરવીને સઈ ગયો.
એક જણાએ તરત માટલું પણુ ઉપાહી લીછું.
જીવનમાંથી રસનાં છેલ્હ્રાં બિન્દુ પણુ નીચાવાઇ ગયાની નિશાની હોય તેમ માટલામાંથી રહ્યું સહ્યું પાણી નીચે લળી પડયું.1બેલાડી તમારી છે? માટલું ઉપાડનારે સસ્કરીમાં પૃછયું.
. “ભ્યાંઉ' | ખોલીને માટલું ઉપડવાના અવાજથી જ ખિલાડી ચાલતી થઈ. મૃત્યુની સાન્નિધ્યમાં કરેલો ઉપહાસ જવાબ વિનતા પાછે ફર્યો : અતે કરનારના મે! પર્ મે'શની પેઠે છવાઈ ગયે।.
બાઇ નારણૂજીના ખાટલા પાસે ગઈ. નારણુજ જન્મ્યો ત્યારે તેતે કર્ આપ્યો હતો. જીવ્યો ત્યાં સુધી કર ભર્યો હેતો, જીવનનો. છેલ્લો પ્રસંગ તેણે કર્ ભરીને પૂર્ કર્યો, એતું નારણુજી નામ તો અમસ્તું જ પાડયું હતું. એતું ખરૂં નામ “કર ભરનારા ' એટલું જ હતું.
તેણે લાંબી ધરી રાખેલી આંગળીની દિશામાં ભયંકર શૂન્યતાના હોય એવા સિપાઇએ। ના ખે લાંબા પડછાયા પડયા હતા. વાસણુ ઉપડી ગયાં હતાં. હવે એ ધરમાં માત્ર ખાટલે હતો. “આ ખાટલો ?' નાર્ણુજીના ખાટલા તરક આંગળી કરીતે એક સપાઈ ખોલ્યો, તેના સાથીએ તેની આ સંસ્કૃતિ કે વીરતા વખાણી હોય તેમ મૂછમાં હસીને તેતી પીડે થાખડી. જેણે જીવનભર્ કર જ કર્ ભર્યો હતો તેના મૃતશરીરતે
વળી જમીનતી કર્ઝ્શતા શી ? બારીમાંથી આવવું પ્રકાશનું છેલ્લું કિર્ણુ ઝાંખુ' પડવું પડતું ભૂખર્। સાંધ્ય રગોમાં ભળી સામાન્ય બની ગયું. નારણુજની વહુ ધૂજ્તે હાથે સોડિયું વાળી-સ્્રીતી સ્નેહશક્તિ રડતી હોય તેમ-માતૃત્વ ર્ડતું' હોય તેમ*શત્ય ફાટી આંખે સપા૪ સામે જેઇ રહીઃ તે જ્રોલી નહિઃ પણુ એની હજર
વેદનાભર્ેલી આંખ પેલા પથ્યર્ને પિગળાવ્યા વિના આખી” ને આખી એના હુદયમાં પ્રેસી ગઇ-ખેસી ગઇ.પણુ તરતજ માતા જેમ બાળકને ઉપાડે, તેમ તેણે નારણુજીતું જેલ નિવાસથી ચોસઠે શેર વજન ધટેલું, સાઠે શેરનું શરીર્ ઉપાડી લીધું : નારણુજીનું ચોસઠ શેર્ લોહી પીધા પછી હવે સાઠે શેર માટી ઉપર્ કાયદાની! દષ્ટિ ચૉંટી હતી. એ સાઠે શેર ધૂળના સાઠે રૂપિયા ઉપજતા હોય !
બાઇએ નારણુજીને ઉપાડીને ૪ુલતી પેઠે જમીન પંર્ મૂકયો. પછી તેણે ખાટલા પરથી પોલીસ તરફ ને પોલીસ ૫૨થી ખાટલા તરક્ ખે વખત દણછિ ફ્રેરવી. કોનામાં નારણુજ માટે -નાર્ણુજીના સુડદા માટે - વધારે સહાતુભૂતિ હતી? જડ ખાટલામાં કૈ જીવતા સિપાઈમાં! સુડદું હસી શકતું હોય તા નારણુજી હસે !
ચોસઠશેર્ ચોખ્ખુ' લોહી-એકસામટે નહિ પણુ છુ'દઅદ આપેલું-નારણુજીતું ખાષીતું સાઠશેર્ માટીનું શરીર મૂકીને તેએ ચાલ્યા ગયા : તેમના ખૂટતે! અવાજ સંભળાતો રથો યાં સુધી નારણુજીની વહુ બારણામાંથી એકી નજરે 'ભેતી ઉભી રહી. છેવટે અવાજના પડધા શમી ગયા : સમસામ ખનતી શૈરીમાં અ'ધકારનાં વાદળ ઉતર્યાં. અતે એનું ગરીબ ધર અ'ધારામાં અધાર જેવું નૂદુ' પડયા વિનાતું ઉભુ' રહ્યું-ત્યારે એ એડલી અનાથ, નાર્ણુજીની હાજરીમાં પણુ ગેરહાજરીમાં, જે રહ્યું તેતે સભાળવાના. હેતુથી પેલા કંગાલ છોકરાની ગોદમાં લપાઇ ગધ. તેના ઉપર પેલો માયાળુ ગાભો પડયે: અતે એનાં આંસું એમાં સુકાઇ ગયાંઃ સમાઇ ગયાં. પૂથ્વીમાં જળ સમાય છે તેમ. “ક્ાષ્ પણુ જીવતા મતુષ્યની ક્ કરતાં, મૃત્યુની રાહ ન્નેઇ પડેલા છોકરામાં વધારે આશ્વાસન ભર્યુ. ,હતું.