shabd-logo

કેસરી દલ નો નાયક

18 October 2023

2 જોયું 2

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપાસી જોતાં વખતે માલૂમ પડે કે જતા દિવસ મોટે જે ચકસ્માતતે લીધે આ ફેટાળિ તહિ હોય પણુ «ચાં ફૅટાળિ જ એમતેો પ્રિય છીવતમંમાથી બન્યો હણે, ડું ખુશતુમા પ્રભાત હતું અતે બારતા મેદાતમાં આંખ રે તેથી લીલોતરી દ દૂર સુધી દેખાતી હતી, મેજિસ્ટ્રેટ સાહેમે, ચાવી દીધેલા પુત01વી પેઠે કેમોં પ્રેવેશ કયે તે ભર તજ? ફેંકવાતી. પણુ તરી લીધો વિતા, 'અજ” વાળ! રેનો તહિં' એમ ભારી આગળ ઉભેલા લે! પ્રે ખૂમ પાડી, મે ખૂઝેતો અજ ઝીણો, વીડિયો, તે' થાકથીભરપૂર હતો. વધારે ઊ'ડાણુથી જુએ તો એ અવાજ દર્દોતો લાગેઃ દર્દી જ્નણે ખૂસ પાડતો! હોય-'વધારે અજવાળુ ! વધારે અજવાળુ !'-તે અજવાળુ' આવે તો પણુ વર્ષોનાં વર્ષા અ'ધારામાં રહેવાતી ટેવને લીધે તેતે હછ ખૂમ પાડવાતું મન થાય કેઃ “વધારે અજવાળુ ! ”

સલ્તનત ઉખેડી નાખનારા જીવાતેોતે પકડી પાડયા હોય તેમ ખહાર ભરી બંદૂકે પોલીસ આંટાફ્રેરા કરતા હતાઃ કેટલાકતે એ આંટાફ્રેરાનતે લીધે પોતાનું મહત્ત્વ વધ્યું હોય તેમ ઊંડો સ'તોષ થવાથી, ચહેરા પર્‌ અભિમાનભર્યોપ રોક આવી ગયે! હતો, અતે એવા ખોટા “ રોફ 'તે વેષ વારૈવાર ખુલ્લે થઇ શ્ય છે એ ભાનથી કોધ પણુ ચઢત્રે હતે. ખે-યાર્‌ પોલીસ અફસરો પણુ, મહત્ત્ત કપડામાં છે, માણુસમાં તથી એવે! ખુલ્લે એકરાર કરતા હેય તેમ, અક્કડ ને અક્કડ આમતેમ આંટા મારી રહ્યા હતા.
“'જ્ઞાતિ?'

' ષ્રાહ્મણ.”

મેજસ્ટ્રેટે કલમ જરા અઢકાવી તે કારકૂન સામે જ્યું, આંખમાં વિજળી હોય ને તેનાથી ચાવી દેવાતી હોય ,તેમ કાર્ફૂન બે સદી પહેલાંનો ન અવાજ કાઢીને, ગામડાંતી નિશાળે બેસીને “એ ક ડે એ ક 'તો. પાઠ ખોલતો હેય તેવી રીતે અપરાધતું સ્વરૂપ ક મંડયો. તેમાં “ કાયદો “સ્થાપિત સરકાર તે “ અશાંતિ' ત્રણુ જ શખ્દ્દો બરાબર સંભળાયા,

' અજવાળુ' આવવા દો કારફૂને પૂરું કર્યું યાં મેજીસ્ટ્રેટે બારી તરક ફરીને પોકાર કર્યો. એ નો એ તીખો ચીડિયો થાકેલો અવાજ, જણે ખોલવું એ કંટાળા છે, જીવન એ કૅટાળા છે, કલમ કંટાળા છે, લખાણુ ફઢાળો છે, અતે આપણે ખુરશી ૫૨ ખેઠા રહીએ, ઉપરથી પોષણુપૂરતો ગળ્યો મધુર કે ખાટો અથવા તીખો રસ આવ્યા કરે, માંમાં પડે તે એમ તે એમ જીવન પૂરું થાય-એવી એવી તે1કર્યાત ક્લિસૂણીને જીવડો જેવો અવાજ ડરે તેવો અવાજ મેજિસ્ટ્રેટ કર્યો. “ અજવાળું' આવવા દદો !'

અતે તરત જ એ શખ્દોતી પાછળ “ દૂર્‌ ખસે, હદો '

“દસકુ હટા દે? “ઉસકુ હટા દે' “કયું નહિ હટતે ?' એવા એવા સલ્તનતની શેભામાં અભિરંદ્દિજરનારા વિવેકી શખ્દાથી સપાઇસફરાં ગાજી ઊઠયાં,

' તમારે કાંઈ કહેવું છે *”
મેજિસ્ટ્રેટ સાહેબે ડોકું ઊ'ચુ' કર્યું. આખી કૉર્ટ ચિકાર ભરી હતી. ખીજાતે જેવાના ન હેય તેમ તેમણે અપરાધી પર આંખ ઠેરવી.

એ આંખ તદન ભાવવિહીન હતી. હાસ્ય કર્યું પણુ તે

લુખ્છુ' તે ચામડી પર પરાણે કાઢેલા લીસોટા જેશું હેવું“તમારં નામ?” (મારં નામ . . .' જવાબ મળ્યો, ' ઉમ્મર?” બાવીસ: “વતન?? “સાહેબ મારે ધર નથી ! ' “ક્યા જન્મ્યા?” ગુતેગારે ગામતું નામ આપ્યું.નારું સાદું તે સાચુ' સ્મિત કર્યું. તીખાશ કે કડવાશ વિના 'જવાંબ વાળ્યે!ઃ “ના.” “બચાવ કરવે છે ?' “ના. --અતે તરત જ કેણુ જાણે ક્યાંથી--મેજિસ્ટ્રેટતી ખુર્શી પાસેથી જ-“ન્કીલાખ ઝીન્દાબાદ 'તો અવાજ આવ્યે. મેજિસ્ટ્રેટે ક'ટાળીતે પાછળ જેયું. એતો નાતે છોકરો ઊભે થઇને ખોલી રહ્યો હતોઃ “ ઇન્કીલાબ ઝીન્દાબાદ, ' હમેશાં કૉર્ટમાં ગુપચુપ ખેસી જવાની તેતે ટેવ હતી, અતે હમેશાં કૉર્ટમાં પોતાના બાપા સવાલજવાખ કરે તે પછી આમ ખેોલાતું તેણે સાંભળ્યું હતું, પણુ આજે કેઈ ખોલ્યું નહિ, એટલે' પોતે એ બધાની ભૂલ સુધારે છે એમ 'ધારીને શાબાશી મળવાની આજ્ઞાએ તે બોલી ઊઠયો હતોઃ “ ઈન્ઝીલાખ ઝીન્દાબાદ !* મેજિસ્ટ્રેટ સાહેબની ખુરશી પાસે ખેઠેલા ફે।જદાર સાહેબ, હુમેશની ટેવને લીધે, નૌમ્બ પડયે હોય તેમ અર્ધા એઠા જેવા થઇ ગયા, પણુ મેજિસ્ટ્રેટના નાના છોકરાને નેદતે, તે પાછા ખેસી ગયા !' “ લઠમનસિંહ |? મેજ્િસ્ટ્રેટે ખૂસ પાડી: “૪ |? “ઉસ છેકેર્‌ે કુ ધર ભેન્ને. ઉસકુ ભી, પાંચ ફટકા લગાતે જી શિક્ષા ચહીએ. ' “ *પણુ સાહેબ, ' અપરાધી જુવાન બોલ્યો “ નવ વર્ષની “નીચેના છોકરા માટે માબાપતે શિક્ષા થાય છે. ' * ' ન.
“ ત્યારે ફ્રોઝદાર સાહેબતેઃકહીએ સતને પાંચ-ફ્ટકા મારે |”

પ્રેક્ષક, અપરાધી, પોલીસ અક્સરો સૌ હુસી પડયા. કદાચ, 'અત્યાર સુધીના ભારૈખમ વાતાવરણુમાં માણસો ખેઠાં છે-એક ખીન્નની સાથે હમેશના રહેવાવાળા, એ ભાન. * હમણાં જ સૌને થયું હોય તેમ લાગ્યું.

લહ્મનસિહ મેજિસ્ટ્રેટના છોકરાને લપ્રતે ચાલ્યો, પણુ: છોકરાના મનમાં અપરાધ જેવું કાંઈ વસ્યું ન હતું, ને આવી રીતે અપરાધીની પાછળ સિપાધ્ધ ચાલે છે, ત્યારે “ પન્કીલાબ ઝીન્દાબાદ 'તી ખૂમે। તેણે સાંભળી હતી, એટલે. તે તો પગથિયાં ઊતરતાં “પન્કીલાબ' એમ જુસ્સાથી ખોલી ઊઠેચો તે ઉભેલા લેકેોએ ' ઝીન્દાખાદ ' પોકારી તેતી ખૂસ ઝીલી લીધી.

વાતાવરણુમાં જેઇએ તે કરતાં વધારે આન'દ ફેલાય છે, તે જેપ્રને મેજિસ્ટ્રેટ સાહેબ એકદમ ક'ટાળેલો ચહેરો કરીને “ અજવાળું આવવા દો? એમ ખૂમ પાડીને, ખીન્ન અપરાધીઓને ઠંડે કલેજે નિયમિત પ્રશ્ચો કરવા લાગ્યા :

“તમારં નામ?”

'બાપતું નામ?”

“વતન?

' ઉમ્મર

“ધધો?

--અને એ 'ને એ-વજીલ સાહેખે| જે ચાર પાંચ પ્રશ્નોના જ સાયા જવાખો અસીલે। પાસેથી “અપાવે છે તેક્રિયા ચાલી, મેજિસ્ટ્રેટ સાહેર્જ પોતાના છોકરાતો વિચાર કરતા હતા, છતાં જ્યારે અપરાધીએ કહ્યું કે, મારં નામઈન્જીલાબ, બાપતું નામ ઝીન્દાબાદ, વતન જયાં ન્યાં અન્યાય હોય ત્યાં, ઉમ્મર અમર્યૌવન, અતે ધધો જૂનાં ખોખડ્ધજ દાયો ન આપે તેવાં ઝાડવાં પાડવાતે।!- ત્યારે મેજ્સ્ટ્રિટ સાહેબ પણુ કંટાળા ભરેલું હાસ્ય કર્યા વિના રહી શકયા નહિ.

આટલી ક્રિપૂરી થઇ કે તરત હાથથી ચશ્મો સરખો કર્તા, ખુડી મૂછવાળા, ઝુલણુ હાથી જેવા સરકારી વજીલ ઊભા થયા પોલીસ અકસરતે સવાલ પૂછ્યેઃ--

“આ જે ચલવલ ચાલી છે તેથી તમારે ત્યાં શાંતિ 'છે કે અશાંતિ ?* “ અશાંતિ સાહેબ. ' છે કે થોડી ?

દ્ર 7

બહુ.

“ બહુ એટલે શું ??

' બહુ એટલે ધણી.”

“લણી શખ્ટ્થી તમે શું કહેવા માગો! છે તે બરાબર “સમજાવે. '

અને તરતજ પેોતાતો ચક્મેો સરખો કરી, અપરાધીએ તર્ક એક નજર નાખી, સરકારી વજીલ પાછા ઝૂલવા સાંડયા.

હવે મહાંભ્‌ાષ્યકાર પણુ મોમાં આંગળી 'નાખે તેવી ચતુરાઈથી પોલીસ અફસર * ધણી ' શખ્દની વ્યાખ્યા “કર્વા લાગ્યેઃઃ

" ધણી અશાંતિ છે એટલે ખહુ જ અશાંતિ છે. સરકારી ,વકીલ તરત જ થેભ્યા : “તમે બહુ “જ કહો છો ₹--“જ ' ઉપર્‌ કેપ વૈયાકરણીતે સ્વપ્તે પણુ આવેલે નહિ એટલે। ભાર્‌ વકીલ સાહેબે મૂકયો. કદાચ “ જ ' અક્ષરની વચ્ચે જે મીંડું' દેખાય છે તે જાણે કેપ્નએ હથોડો મારી મારીને સાંણુશીથી પકડીને વળાક આપ્યા હોય તેવું છે, તે આવા આવા પ્રસગોતે લીધે જ આવ્યું હશે. ખરેખર, “જ? બિચારો કમનસીખ અક્ષર લાગે છે

“હા જી. બહુ જ--ધણી જ--અશાંતિ છે. *

“ઠીક વાર્‌' સરકારી વકીલે દાઢીએ હાથ ફેરવ્યો, ને દાઢીએ વાળ નહિ હોવાથી, ભોંઠો પડેલા હાથતે મન મનાવતા હોય તેમ બીજા હાથથી ચે।ળવા લાગ્યા--શખ્દ સંભારતા હોય તેમ, અથવા સાણુથી હાથ ધોતા હેય તેમ.

“ઠીક વાર, આવી અત્યંત જ અશાંતિ તમે ફયારે ય જેઈ છે ખરી ?

“ જ ના. મારી પાંત્રીસ વર્ષની નોકરી દરમિયાન નહિ.”

“વાર્‌, આવી. અત્યત જ અશાંતિ તમે કયારે ય જોઇ નથી ? '

“જ ના.”

વે તમતે એમ લાગે છે કે અયત જ અશાંતિ દબાવી ન દઇએ તો લેક્રેને તુકસાન થાય. '

“૪ હા.”

“વાર્‌, આ અશાંતિ ન દબાવીએ તી “શું થાય ?'

તો લેકેને તુકસાન થાય. *

“તારે આ અત્યત જ અશાંતિ દબાવવા સાટે જ * તમે સખ્લાઇ કરેલી ?' “અત્યત જ'-એમ પાંચેક વાર્‌ 'બોલવાથી જાણે અશાંતિ વધી હોય તેમ, કોર્ટની પાછળના વર'ડામાંથી કમબખ્ત ગધેડું ભૂકયું.

હવે હં ગધેડાશાસ્ત્રમાં પ્રવીણુ નથી એટલે -કહી ન શકુ, પણુ ગધેડાં જે જાતની અશાંતિ ફેલાવે છે તે ધણી ભય'કર્‌ હરે તેથી જ મેજસ્ટ્રેટ સાહેબે “ ગધેડાં ' વિષે સિપાઇઓએતનું ધ્યાન ખેચવા બારી તરક નજર કરીઃ ને ત્યાં ઉભેલા લેકેને “જઇને નિયમ પ્રમાણે “અજવાળુ' આવવા

? એમ ખોલી ઊઠેયા.

“ઉસકુ હદ્દા દ્ો' એવી જમાદારે 'એક 'ખૂમ .મારી. અને “ ઉસકુ' એટલે “ગધેડેકુ' કે “ માણુસકુ ' એમ સિપાજ્તતે ખબર 'નહિ પડવાથી, તે માણુસને હઠાવીને પછી ગધેડાને 'હઠાવવા દોડયો. હજી, એમ તો, માણુસે। પ્રત્યે, સિપાઇ સક્રાં, ગધેડાના કરતાં વધારે માનભરી દણ્િથી જુએ “છે, એટલે જ માણસોને હઠાવ્યા પછી તે ગધેડાને હઠાવવા દોડયો. અતે એની આ માણુસાઈ પર ફીદા થયું હોય તેથી માનપત્ર આપતું હોય તેમ એફ ફૂતરૂં પણુ ભસતું ભસતું તેની સાથે દોડયું !

“ઠીક વાર્‌, ગધેડું ભૂ'કતું બંધ પડયું ત્યાં સરકારી વકીલ ખોલ્યા? “ એટલે તમતે લાગે છે કે કાયદાથી સ્થા" [પિત થચેલી સરકારને ઉથલાવી પાડવા જે ધણા જ નાખુશ દેખાવે! થાય ક તે ઘણા જ નાખુશ દેખાવે 'દાખી દેવા માટે, તમે જે ર્ય તેતે સસયને માટે 'જરૂરતું હતું ?”

“જી હા.

' તમે સખ્તાઈ વાપરેલી ??

“ના, અમે જરૂર જેટલું જ બળ. વાપરેલું-- ,

“તમે આ નાખ્ુશ દેખાવો દાખી દીધા ન હોત તો શું થાત.? *

*તો લેકે ઉશ્કેરાઇ નત, ને પતંગિયાની પેઠે મરી ન્નત !'

“લોકે! ઉસ્‍્ક્રેરાવાથી શું થાય ?

“તોફાન થાય. '

“તોફાન શી રીતે થાય છે?

“લેક્ઠાના ઉસ્‍્કેરાવાથી. ?

“લેકે! ક્યારે ઉશ્કેરાય છે ? ?

“આવા નાખુર દેખાવો ન્નેવાથી. *

“આવા નાખુશ દેખાવે કાણુ કરે છે ? '

પોલીસ અફસરે, એક પછી એક નામ) દઇને,અપશધીએતે ગણાવ્યા.

“ઠીક વાર્‌, યારે આ અત્યત જ અશાંતિ, આ અત્ય'ત- જ. નાષ્યુશ દેખાવો કરનારા, આ. અત્યાંત જઃ અશાંત લોકે।ને! આભારી છે, એ સાચુ'કે- ખોડું ?' સરકારી વકોલ “જ? ઉપર ખૂબ ભાર્‌ દેતા ગયા. બિચારો “ જ. !--બે ચાર. વર્ષમાં તદન. સાફ થઇ જશે--બહુ ભાર આવવાથી દખાવ: વિનાનો સપાટ બની જશે:

થસે ટકા સાચુ'!' પોલીસ અકસર, લાઇને બોલ્યા. સે! ટકા ખોલતાં ' તેમને સે- ટચ સોનાના, સ્પર્શ જેવો આન*દ. થચે।. ક ી ભ ઝંકત્રે સરકારી: વકીલે પોતાની તપાસ પૂરી! થયાતું નહેર્‌ કર્યું, મેજિસ્ટ્રેટ સાહેબ તરત ઊભા થયા ને પોતાની “ ચેમ્બર? માં ચાલ્યા ગયા.

થોડી વાર પછી બહાર આવ્યા ત્યારે એમને જીવન ભરતને સંગાથી ફ'ટાળે સાથે જ બહાર આવ્યો. .

* અપરાધી ન.. ' એસ ધીસેથી ખોલી, અપરાધીઓને સન્ન ફરમાવીતે જરા સ્મિતભર્યું માં અપરાધીઓ સામે ફ્રેરવી, મોટા કામની મુશ્કેલીમાંથી છૂટયા હોય તેમ તે તરત રવાના થઇ ગયા. બિચ્ચારા ! વહુનું માં આ અશાંતિના સમયમાં સવારે સાડાઆઠે વાગે ન્નેતા.' અને પછી છેક સાંજે સાડાચારે ! પછી જીવનસંગાથી કંટાળો જ સાથે ફર્યા કરે એમાં શી નવાઇ ?

ધક

રાત્રે મેજિસ્ટ્રેટ સાહેબ વાળું' કરીને સૂતા હતા ત્યારે, અચાનક કેણુ ન્નણે કેમ, પણુ કદ્દાચ દરેક નર્મ વસ્તુ બહુ સુંવાળી હોવાથી, ધણી જ સહેલાઇથી કઠણુમાં કઠેણુ પદાર્થ સાથે પોતાને સોળ: સાધી શક્રે છે તેથી, કે ગમે તેમ પણુ મેજ્સ્ટ્રિટ સાહેબના અ'તઃકરણુમાં પેલા જુવાન અપરાધીનું સાસું' નિર્દોષ સ્મિત લર્યું માં ઉગી નીકળ્યુ. ખાટલામાં પડયા પડયા પોતાના નાના બચ્ચા સાથે વાતો કરતા કરતા તૈ ,બઓીજી અતેક આડ્ડીઅવળી વાતો ફરવામાં પડયા, પણુ કેમે કરીને પેલા જીુવાનને। ઝુલ્કાંવાળા, ખુશતુસા ચહેરે તેની ન#રૂમાંથી ખસે નહિ.

“ લછમનસિ'હ |? તેમણે ખૂમ મારી. એ જીવાનની «વિશેષ હકોક્ત ન્નણુવાની ઇથ્છાથી તેમણે લછમનસિંહને ખૂમ મારી. પણુ લછમનસિ'હ ત્યાં હતો નહિ. ““આજે બિચારા કેટલા જીવાતોને તમે સન્ન કરી,?એમને માબાપ કાંઇ નહિ હોય ? '-કહેતાં ક ને મેજિસ્ટ્રેટ સાહેબનાં પત્તી આવ્યાં. તેમની સોનાની બંગડીને! રણુકાર મેજિસ્ટ્રેટના અંતઃકરણુને કવિતાના શખ્દ જેવો! મધુર લાગ્યો.

“આજે તો બા, એક છોકરો એવો સરસ હતો-પેલે જુલ્કાંવાળાનો-અને ઝુલ્કાંવાળા જુવાન પોતે પણુ--*

“હા, હા, એનાં બિચારાનાં સગાં ખોખે પાણીએ રડતાં હતાં. કેવો સુંદર છોકરો હતો !

મેજિસ્ટ્રેટ સાહેબ બગાસું ખાઇ, વાતને આડીઅવળી કરવા લાગ્યા, વખતે અંતઃકરણુ ઢીલું પડે ને આવી શએેશઆરાસની જગ્યા છોડવાની ઝુઠષ્ઠુદ્ધિ નનગી ઊઠેઃ અથવા ન્યાય પ્રમાણે કરવા જતાં, સત્તાધીશોને ખોક્‌ વહેરી, “કોઈ રણુવાટસાં બદલી થઈ નય !

એટલામાં તો એના નાનો છોકરો, આ અનુકળ વાતાવરણુ નનેઈ, પોતાના જીવનની સસ્તી ઠૅલવતો હોય તેસ, વાવઢાો લઈ ઓશ્ડામાં ફરવા લાગ્યેઃઃ

“ન્કીલાબ ઝીન્દાબાદ ! પન્કિલાબ ઝીન્દાબાદ |! '

મેજિસ્ટ્રેટ સાહેબનાં વહુ હસવા લાગ્યાં; પણુ મેજિસ્ટ્રેટ સાહેબ, જરાક ગભરાતા ગભરાતા ખોલ્યા “ રહેવા દે હવે, બેસી જા. ખહુ રમતાં શીખ્યો છે કાર્ટમાં પણુ ખૂમ પાડે છે ! ?

“હવે એમાં તમારૂં રં જય છે ? છોકરૂં છે તે* રમે નાંહે ? ?“શમા તે કાંઈ રમત છે ₹-આ તો અગ્નિની રમત છે પાછળતી નદીમાં રેતીના મેદાનમાં જુવાતીઆ મુ ઝીન્દાબાદ | * ખૂસમ્‌ મારી રહા હત્‌.

અતે ઊછળી ઊછળીને મેજિત્ટ્રેટનો છ વર્ષતો છોકરો તેમતે જવાબ આપતો હોય તેસ ઓરડામાં ઘૂમાઘૂમ કરી રણો હેતો, ી ઘડીભર મેજિસ્ટ્રેટ સાહેબ શાંત થયા. એમનાં વહુ ખાટલા ઉપર એમેની પાસે ખેઠો.

“તૃમતે શું લાગે છે? આ લડાઈતું પરિણામ શું ગાવરે * પ

“ લૂડાપ્નું પ્રર્ણિમ ગમે તે આવે-' મેન્લ્ટ્રે સાહેબ જર્‌ા ગળગળા થઇને ખે બોલ્યા. પાછળ, નદીમાં ૃન્ફિલાબૂતો અવાજ દૂર દૂરના પડધાના પડધા જવા આછો થતા જતો ' હતો. અતે કોઈ માણુસ ગજબની વાંસળી વગાડી રણો હતો.

“ પદ્દણિસ ગમે તે આવે . . . મેજિસ્ટ્રેટ ખોલ્યાખોલતાં અચકાયા. પણુ તેમના નખળા હદયમાં એક વાત ઊગી હતી. “ પેલા ઝ્રુદ્રાવાળા જુવાન જેવો બલિદાન અફળ જય-તો પછી સત્ય, શ્રદ્દા, ઈશ્વર-* અને તે સુંઝાવા લાગ્યા. તેમની કોટમાં હમેશાં. દૂક્ષ હોઠે ઉપરથી ન સૂકાયું હોય તેવા, જુન ભાળકરા આવતાં હતાં: જેનાં હદયમાં કયાંય કડુતા ન્‌. હોય-જે સર્વ દોષ પ્રણાલિ | લિફા ઉપર્‌ ઢોળી પ્રણાલિકા રિ વ્યક્તિને સાધારણુ મતુષ્યતી જેમ જ નિહાળતા હોય, તેવા મધુર? જુવાતે પણુ આવતા હતા, આજે એ ખધું દશ્ય તેમની સામે ખડું થયું. ,*“પરિણામે ગમે તે આવે-શું તમે કહું ?”-મેજિસ્ટ્રેટ સૌહેબતાં પની મેલ્યો.

“પરિણામ ગમે તે ઔઓવે-ડાર્‌ થોય, છત થાય ગમે તે થાય-પંણુ આ ૭ છ વર્ષનાં છોકરાં આજથી દસ વર્ષે સામૌ છાર્વીએ રેણુમાં પડશે-અતે-આ આપણો જ છેોકરે-એક દિવિસ હણાઈ જશે. '

બહોશ્થી પગર્ખાંતા અવાજ આંવ્યે. “ પ્ન્ઝિલાબ ઝીન્દાબાદ 'ની ખૂંમ પડી, ને પટાવાળાએ આવીને ફલં કે “છ જુવાનો પકડાયા છે.' મેજિસ્ટ્રેટ કંટાળીને બહાર તીકળ્યા. હથિયારબ'ધે સિપાઇએએ સલામ કરીઃ અને તેમની વચ્ચે મેજિસ્ટ્રેટે દૂધમલ જુવાતોને ઉભેલા ન્નેયા.

સિપાઇએઓને સચના આપી વિદાય ડર્યા અને મૈજિસ્ટ્રેટ પાછો ધેર્સાં આવ્યા.

“પણા આ છોકરો હણાઈ જશે ? “-મેજિસ્ટ્રેટનાં પત્તીએ નાના છોકરાતો હાથે પકડી રાખી ગળશળે એવાજ પૂછ્યું.

મેજિસ્ટ્રેટ છોકરા તરક ફર્યાઃ “ શે'કર ! તું મોઢા થઈ ને મરો જેવો મેજિસ્ટ્રેટ થાય ભારે શું કરીશ ?”

છોકર જવાબ આપે તે પહેલાં લછમનસિંહુ અંદર આવ્યે.

“લછઠમનસિંહ, હમણાં વાંસળી કે।ણું વગાડેતું હતું ?” રાંડરે પૃષ્યું. ર

“અહેયા છુ ?? સેજ્્ટટ બોલ્યા.

“૪ હા.'

“ લાવ, સને વાંસળી દે. કહીને શૅકેરે તેને વળગ્યો,ને ખીસામાંથી વાંસળી કાઢવા જતાં તિલક મહારાજનો ચાંદ નીચે ઢળી પડયે।. વધારે ન્નેર કરીતે શંકરે વાંસળી ખે'ચી ને શિવાજી મહારાજને ચાંદ તીચે પડયે.

મેજિસ્ટ્રેટ જેઈ રલ્રાઃ “અલ્યા તુ તે।કરીમાંથી તીકળી જશે હો !' લહમનસિ'હે શ'કરના હાથમાં વાંસળી. જવા દીધીઃ તે સજળ નેને ખોલી ઊઠેયોઃ “ સાહેબ ! હૂં પણુ મરાઠા છું. આટલું તો કરું ? જેમણે મારા દેશને જીવન આપ્યું તેનું નાસ તો પાસે રાખુ' !”'

“ અલ્યા, પેલો આજ વાળા જીવાન કેણુ હતો ?”

“પેલે ઝુલ્ફાંવાળા !-* શ'કર્‌ બોલ્યે. મ.

“પેલો,--જેની પાસે ખહુ રડારોળ થઈ હતી તેમેજ્સ્ટ્રિટનાં પત્તી ખોલ્યાં.

'સાહેખ, એ મિઠ્ઠો જુવાન તો કોઇ અજબ માણુસ છે. આપણા ડ્વેઝદાર્‌ સાહેમે એક વખત એક ખાઈ પર હુમલો કર્ચો ત્યારે તેણે એકલે હાથે પાંચ જણુતે રૉકયા હતા. એવે! નરમ દેખાય છે પણુ ડયાંય અન્યાય દીઠો કે તરત પત ગિયાની પેઠે પડે છે. '

“અરેરે, એવાને કેદમાં શું કરવા મોકલે! છે! ? “-મેજિસ્ટ્રેટનાં પત્તી. બોલ્યાં. શ'કરે તેતી માનો હાથ પકડયો.

“સા હું કહું તતે-માકા બાપુએ પૂછયું કે હું મોટો થઇને શું કરીશ ?-હું કહું તતે?'

ક હા, કેહિ”

“હું મોટો થપ્તે ઈન્ઝીલાબ ઝીન્દાબાદ કરીશ, પછી

વ માર બાપા મતે સન ફર્ષાવશે. પછી તુ' રોજે. પછી હું કહીશ કે રૂઓ છો શું? પછી તમે સૌ બોલને“ ઇન્કીલાબ ઝીન્દાબાદ. * લષમનસિહ ડે લુ' પણુ ખોાલજે-તને સનન નહિ થાય-તુ મુ ખે!લજે--

મેજિસ્ટ્રેટ સાહેબ હસી પડયા પણુ તરત જ તેમના અંતઃકરણુમાં એક ઊંડે *મર્મ ભેદી ધા પડચેઃ “ આ છોકરો દસ વર્ષ પછી ગોળીએ વિંધાશે-અરેરે !-'

“સાહેખ, આ એક આપું?' લછસમનસિ'હ તક જેધને બોલ્યે.

“શું છે?

“આ ગુલાબનું ફૂલ. પેલા જુવાન કેદીએ શ'કરભાપ્તતે માટે આપ્યું છે.”

મેજિસ્ટ્રેટ ગ'ભીર્‌ બની ગયાઃ “લષછમનસિ'હ, પેલી ખારી ઉધાડ, ને દીવો કર્‌. ' હમેશની ટેવ પ્રમાણે તેનાથી ઉમેરાઇ ગયુંઃ “ અજવાળુ' આવવા દો, *

શ'કરે ઠેકડા મારીને ગુલાખનું ફૂલ લઈ લીધું.

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
1
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો