shabd-logo

જીવન પરાગ

17 October 2023

6 જોયું 6

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું.

કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધડ ચાલ્યા આવતા હતા અતે ગમે તેમે કેરી એલીસખ્રીજ જનારી મોટી સડક પકડીવે “ માણેકચોક 'માં પહેોંચવાતો એમતેો વિચાર હતો. વેજલપરાથી આઠેક દ્વિસ થયાં આવેલા, લોટ દાળ લાવ્યા હૃતા તે ખૂટી પડયાં અતે અમદાવાદ તથા એતું 'માણેકચોફ' એસતી સ્વમેસૃષ્ટિમાં પહેલેથી જ કાંઇક સેતેરીરૂપેરી મહેલાત જેવા લાગેલાં, એટલે આજ તો ભલે રાતના આધ વાગે કે તવ થાય પણુ ' માણેકચેક ' માંથી જ હુટાણું ડરવાતો નિશ્ચય કેરીતે બન્ને તીડળ્યા હતા,

મોટી સડક ઉપર્‌ એક પછી એક કેટલાંય વાધ યાલ્યાં આકતાં હતાં, અતે એમણે ઉડાડેલી પૂળ શાંત થાય ન થાય તે પહેલાં મોટરે ઉડાડેથી ધૂળના ગેટેગોટામાં સસરો જમાઈકા જતા હતા. થોડાક ઉન્નસ થાય લાં પૂને બોલતેોઃ

મે' તો તમને પહેલેથી કહ્યું હતું કે ભલે વાળુ ટાણું થાય, પ ડગલી કરાવવી તો તો સાણુકચોકમાં જ.” જુવાન પણુ નમ્ર છોકરા જેવો આજ્ઞાંકિત કાનો કાંઇ બોલ્યા વિના પા૭ળ. *પાઠળ ચાલ્યો આવતો હતો. પૂજે આજે પોર્સમાં હૉય, કરે પછી ગમે તેમ, પણુ પોતાના જમાષ્નતે માણુકચોકમાંથી જ ડગલીનું લુગડું અપાવી, યાં ને યાં દરજી પાસે શીવવા. આપી પછી જ ઘેર પાછે ફરવાને। હેતો,

“લોટ પણુ ન્યાંથી લેવો છે ?* જ રલ 20

“હા, હા, તમે જીએ તો ખરા, લોટ પણુ ન્યાંથી જ લેવો છે. વશરામ લાવ્યો નાં, પર્મદિ, રૂપિયાનો પથી શૅર, પણુ આપણે તો ર્‌પિયાતા ભલે ચોવી શેર મળે.બાજર્‌ાતે-પણુ લેવો! છે તો માણક્ચે।કમાંથી જ. '

“ મોડું ખહુ થાશે ' કાતો! બોલ્યે. કાતો જીવાન જેધ હુતો પણુ એના પગમાં પોતાના પ્રૌઢ સસરા જેવું જેમ ન હતું.

“ બશેર જ્લેખી લેશું. ત્રણુ દરવાજ્ન પાસે ખાંચામાં પીળા ધરમક મળે છે ને સાસરે જમાઇ ખે ય ખાતા આવશું. ધોળી દુધ જેવી રાત છે, પંછી ભલેને સોપો! પડી જાય.'

એક તરં પૂન્નની હડક્ટે આવતું રહી ગયું ને પાસેથી સડડાટ કરતી મોટર ચાલી ગઈ. એદ્ની ધૂળના ગોટાથી આસપાસનાં ખેતર છવાઈ ગયાં, પણુ પૂન્તે તો અસદાવાદ. ને માણક્ચોક એ ખે નામની જ માળા જપતા હતો.

“ સાણુકચાકમાં 'શું મનખો મળે છે ! ધોળકે વોળામાં. ય *એટલાં ન્‌! થાય સસરાને ભોળા જમાધએ કરેલી આ તુલના જરાક બૂ'ચી અતે જમાઇ “ કલચર 'માં-સંસ્કૃતિમાં-જર્‌ાક પાછળ ક્ાગ્યો. માહિતીની દૃષ્ટિએ; પણુ આજે પરજ ચીડાવાના નોરમાં જ ન હતો; નહિતર કાનાતે “ ઢોર જેવા છો ' એમ, કહી નાખત. ૫ “તમારી સાસુ જીવતાં અમે આવ્યાં હતાં, આજથી પાંચ વરસ પહેલાં. એને સ'દવાડ વિશ્મગાંમને કે નહીયાદતે કે અમદાવાદતો કાઈ દાકતર વરતી ન શક્યો; પછી આપણી વશશામતી વહુએ ડામ દીધા ?. પૂન્નના પગલાં જરાક નરસ પડયાં. એટલે કાતો સાથે થ૪ ગયે. મિત્રના ખભા પર હાથ મૂકતો હોય એમં પૂજને કાનાના ઉધાડા કાળા ખભા ઉપર હાથ મૂકીને ખોલ્યો: તમે નાના હતા. તમને , ખબર નથી, પણુ કડવીની મા બહુ ચાલાક માણુસ હતું. ' કડવી પૂ'ન્નતી સોટી છોકરીનું" નામ હતું. ભોળીચો કાનો સસરાની સામે જેઈ રહલો. અત્યારે પૂજે એની સાથે સિત્રની જેમ વરતી રહ્યો હતો, ણ દેશના એક વીશું રૂપિયા ખાકી છે તે ભરી ગયા પછી તમારા માણુસને-આ કડવીને-તેડી જાજે 'એમ એણે જ કહું હતું. ઈ“તમે નાના હતા. કડવી પણુ નાની હલી, પણુ તમારી સાસુએ કયાં વરો આવ્યો ને ક્યાં ગયો કૉ, કળાવા દીંછું નહિ, બહુ ચતુર 'માણુસ. * ટતા પોતાની સાસુનાં વખાણ સાંભળી રહો. એને એટલી તો ખખર હતી કે, પોતે નબાપો ખન્યે ત્યારે વેણુની ખાતર પ્ણુ સાસુએ સંબ'ધ ન્નળવી ર'ખાવ્યો હતો અનેએના દેશના રૂપિયા દસ વીશું તે બદલે છ વીશું લેવરાવ્યા હતા. એની સ્ષૃતિયાં એની સાસુની યતિ પૂન્ય તે ગ્રેમભરેલી હતી. ન

પણુ પૂન્નને તા આજે સાબર્‌મતીને! આ કાંઠો ન્નેપને ન્નૂનાં સંસ્મરણો જાગ્યાં હતાં.

“ તમારી સાસુ સાથે હું આવ્યો, ત્યારે આંહી આ બગલા કે કાં નહિ હે. બધે જગલ. હું ને વશરામ તો લોટ લેવા હારે જ જઇએ. એ તે પેલો આરો દેખાય, ત્યાંથી અમે સીધા ખાનપુર દરવાજે નીકળી ન્ન. પણુ તમારી સાસુ-લખમીનો જ અવતાર-હુવે એવા માણુસ કળજગમાં મળે નહિ. શું તમતે વાત કરૂં કાના' ! ' પૂન્નએ ક્ાનાના ઉધાડા ખભા ઉર્‌ હથેળી લગાવી. કાતો તો મુંગા મુંગા હોંકારો જ ભણુતેો! હતો.

“ ભાપ, કડવીના વિવાહ કર્યા ત્યારે તમારી સાસુએ મતે કહ્યું હો, કે આપણા જમાઇ દુબળું સાણુસ છે તે દેશના રૃપિયા છ વીસ જ લેવા છે. ઉપર રાત જેવડું ધાખુ' છે. ખોટું નહિ બોલું. મારા મનમાં એક વીસું એછા લેવાનું હતું, પણુ તમારી સાસુ ચતુર માણુસ, ભાઇ, : મને પણુ માળુ કણુ જણે શું, તે, એનો બોલ ઉથાપવાતું મન જ નો થાય. ભાઇ, ચાર વીસુ' ઓછા કરાવ્યા; એમાંથી * હેજી તમે એક વીસું ભર્યા નથી, પશ્નુ મારા મનમાં ગતો ' દખધોખોા ન્‌ મળે. ભાઇ પછી વિવરેડુ તો ઉકલી ગયા, મૂકવું કારવવું પતી ગયું તે મે કહું:

દિ કં કેટલા રૃપ્દ્ા વધ્યા

કાંઇ વ્યુ નથી. પસ્તાળીશ રૂપિયા ધર્યા છે

હસી સાસુએ કહ્યુંહદે? વાણિયાનું ક્યાંથી ચૂકવશે ? તેમચદ ક દી ખમે મ કવો નથી.

“તમારી સાસુ ખોલતાં બહુ થોડું. -ભાપ્,, સને તતા જવાખે ય તો. આપ્યો. ત્રીન્ટે કે ચોથે દી, વશરામ ને મેધ અને સતાપરવાળા કાળીચોા સૌ આવ્યા હતા. તમારાં સ. હોય એટલે સારે મનમાં ધરની કાંઇ ફકર નહિ. ભાઇ, હું તો હોકો ચગવીને લીમડા હેઠે બેઠો તો હો, ને ગરાક્યાની પેઠે વાતુ'એ વળગ્યો તો; પણુ સનમાં મી પ્ન્ને નેમચ'દ આવી ચડ્યો તો આબર્ના કાંકરા થઇ નજ્નશે. ભાઉ, તમારી સાસુ તો ચોખા, ગળ, ઘી ખધું ય ' તૈયાર ક'પલટ રાખ્યું તે સૌ ભાણે ખેઠા.' એટલામાં નેમચ'દ આવ્યે।. સારાં તા ધરણુ જ મરી ગયાં, પણુ તમારી સાસુ જબરૂં માણુસ. “દાઠલામાંથી રૃપિયા પસ્તાળીશ રેકડા કાઢીને ઓશરીની “કાર ઉપર્‌ જ નવા નક્રેર ખખડાવી દીધા. હૈં સનમાં ધા "ખાણ ગયો ક માળીએ ર્‌પિયા કાઢ્યા ક્યાંથી ? ક.

“સેમાન તો ગયા. પછી સે' પૂછ્યું કરે તે' રૂપિયા કાઢયા કયાંથી? મેહું' મલકાવીને દાઢીએ હાથ રાખીને એણુૅ તો જવાબ દીધો કે તમારે શું જઃ છે ? કાઢ્યા ગમે ત્યાંથી. *

“ના પણુ તું વાત કર્‌, કે રૂપિયા આવે કયાંથી ?' મે કહયુ.

“ તમારી સાસુહી સ્વભાવ જર્‌ાક હસસુખે ખરે, મને હેક ડુ તતા ચારી કરી આવી છું. “પણુ હું કાંઇ માનું? મતે ખબર હોય નાં, કે આં સતજીુરનોાો જીવ કાંઇ ચોરી કરે ?? તમારી સાસુ તો તાળી લઇને હસી પડયાં અને આપણી નાતમાં એના જેવો રાગ 'કોપ્તો નહિ હો, ભાઇ, મને જવાબ આપવાને બદલે ભનને કહે કે “ લેં હું તતે ગીત ગવરાવું, ગીત ગા,” અને એમ કહીને પૂળીમાં રાસડા શરૃ કર્યા; '

“કારતકે વ્હાલા, ફૃષ્ણુકુપાળા; બ્ડાલા ખ'સીવાળા,

રાજ રૂપાળા રે, વ્રજ માં આવે તે.

એટલામાં ત્યાં ર્ડઝી તીકળી, ત્યાં તા શામડી આવી ને મોંથી તેલનો શીશે। લઇતે જતી'તી એ પણુ થોભી ગળ. માણુસને ન્નેણું થયું. તે ભાઇ, રૃપિયાની વાત રૂપિયાતે ઠેકાણે રહી તે ઢૅઢપામાં શાસડાતી રમઝટ ખોલી ગઇ. એટલી બધી બાઇડીયું તે હું એકલો શું કરૂં ? મનમાં ફીધું ભલે ગાઇ લ્યે, પછી વાત. *

“ ભાઇ, મે'તો સાંજે ભાણું ઠેલી મેલ્યું;' રૂપિયા કયાંથી લાવી એ વાત કરતો હા, નકર ખાવું હરામ.' પછી શું કરે ? મતે કહે કે એ તો હું સુખીયાણીની પાસેથી ઉછીના લાવી છું. આપણે પછી ભરી દેશું .

“હવે સારે કાંધ સુખીયાણીને પૂછવા જવાય નહિ, વખતે સુખીયાણીએ' છાનાછપના આપ્યા હેય એટલે સુખીને પૂછાય નહિ, અને આપણે સુખીયાણી હારે ખોલવું શી રીતે ? અટલે ભાપ, રૂપિયાની વાત તો એમ થળે પડી. ગામના વાણિયાનું તો ચૂકવી દીધું, પણુ પરગામના વાણિયાના રૂપિયા સાત વીસુ' તે સદા હતા એ કયાંથી ભરવા ? થોડાક રાધવા મોચી પાસે લેણા હતા તે આવ્યા. એક પારો ખો નાખ્યો, પણુ 'મ'દર પેલે ગોકળીએ સોનીએ રૂપાના કરડા

“એ કહ્યુ કે તું રૂપિયા ક્યાંથી લાવી એ કહે નહિલર સારે, ભગરીનું કો ઘી હરામ છે? મૂકેલા | સારે ખેટે બરાબર દગો દીધેલ, તે માંડ એના રૃપિયા અરધા ઉપન્યા, વળી તમારી સાસુ. સુખીયાણી પાસેથી થોડાક લાવ્યાં તે એમ એટાગોટા કરી. અમે તા નામું ચુકવવા હાલ્યાં. *

“પણુ દીપચ'દ તે ક્યાંય થાવો નથી હે, સાત વીશુ' તે આઠે રૂપિયાનું નામું નીકળ્યું, પણુ એણું તો પાંચ વીસુ' રાખ્યા તે ખીજ ખે વીસું તે આઠે પાછા, આપ્યા. કે'વા સાંડગર કે નાસું ચૂકતે નહિ કરૂ. *

“ તસારી સાસુ કહે, “સારે હવે પધ્તું ય દેણું, રાખવું: નથી. નાસું ચૂકતે કરે.”

“પણુ દીપચ'& માતે નહિ. કહે કે ના તમારા કં કળ ચૂકતે નામું કરી ન્નય તો તો પછી દુનિયામાં, વહેવાર કમ હાલે ? તમતારે રૂપિયા ખે વીસુ' તે આઠે પાછા લઇ જાએ તે વાયરો તે મારં નામું ભલે બાકી. રહયું. *

મે' કહ્યુ, “પણુ દીપચ& કાકા વળી ખપ પડશે. તો તમારે ત્યાં જ કનડવા આવીશ. ' પુ

દીપચ'દ કહે, “ તારી વાત સાચી, પણુ હું અમારો ખાતેદાર રહે એવી અમારે આશા ન હોય ? *

“ભાઇ, હા ના કરતાં રૂપિયા બે વીસુ'તે આઠે બાજી રાખ્યા. દીપચ'દ ખચારે લાખતું માણુસ હો.

“મહીને રૃપ્ધિ પેસા લેખે સાવકારી વ્યાજ નોંધ્યું જ અમારી ગાંઠે રૃપિયા પાછા ખ'ધાવ્યા, '

“પછી હૈ ને તમારી સાસુ તો રૃપિયા લપ્તતે પાછા વન્ય. ત્યાં દીપચ'દ પાછળ દોડયો મને કહે, “ હાલો પાછા. તમારં કામ છે.' દુકાને ગયે ત્યાં, ભાઇ, દોઢક સેર*થી,ત્રણુ શેર જેટલો ગોળ, દશ શેર ધઉ' મારા માં આગળ

મૃકયાં. મને કહે, ઉપાડી લો, તમાર્ર્‌ આટલું નામું થાય તો મારે પણુ સોપારીનો કટકો આપી જાણુવે નેઇએ. ખહુ ન! કહી, પણુ કાંધ સાતે? પછી સે' ષણુ એને ખે રૃપિયા પાધડીના કરીને આપ્યા અને અમે ઘેર આવ્યાં. * પ જેવી મીઠાશ ભૂતકાળની યાદીમાં માણી, તેવીજ મીઠાશ પેલી બશેર જ્લેખીમાં લેતાં લેતાં, પૂ'”નએ કાનાને સધળી

“વાત પાછા ક્રેતી વખતે કહી ચંભળાવી હતી. સાબરમતીના

વિશાળ પટ ખાલી પડયે હતો; ઉપર ધોળી દૂધ જેવી ચાંદની વરસતી હતી; નીચે જલેખીની સુગધ આકર્ષક ને મોહક બતી રહી હતી અને ચાંદતીમાં પસાર થતી આછી વાદળીની છાયા જેવી સ્મરણુકથા પણુ સુદર હતી. થોડા વખત પછી પૂ'જાતું આ ચતુર બેરૂં મરણુ પામ્યું હતું. લદ્દમી જતાં પૂ'નનેો સઘળા જીવંનરસ ઓસરી ગયે,

' છોકરી ભનફીને લઇતે એ ઓટલે ખેઠો રહે. પેલો જૂતે

લીમડે, એને જીવનસંગાથી જેવો હોકો, અતે ભલ્યું હોય તા એકાદ ર્ડયુંખડયું કુતરું. બસ, જાણે કાંઇ કામ ધધો ન હોય તેમ એ ખેઠો જ રહેતો. સર્જ ઉગતાથી ક સુધી, “ટલાક પેન્શનર ખાટ ઉપર્‌ દરીંચક્યા કરે છે પૂ'જને પેલા ઓટલા ઉપર હેકો લતે બેઠો જ પ પૃણુ લદ્ટમી મરી ગઇ ત્યારે પૂજ્નએ નાત કરી હતી એટ્લે એતું દેવું થયું શતું. જમા પાસેથી દેશના , રૃપિયા વછી મળે એવો સંભવ હતો નહિ, એટલે પૂજે ધીમે ધીમે કામે જવા લાગ્યો. તે મહેનત કરી કરીને સૌતું દેણું ચૂકવવા લાગ્યો. *

લદ્દમીને મરી ગયાં ત્રણુ વષ થયાં, તે દરમ્યાન અનેકવાર એને બીજી ધર્‌ કરાવવાતે। પ્રયત્ન થયે, પણ પૂજે એક જ જવાબ વાળતોઃ “ ના, મારાં છોકરાં દખી થાય, એની માએ સને ભળાવ્યાં છે. *

છે।કરીને સાચવવી, મન્નૂરી કરવી, ને ભત્રીજાની વહુ ૭ણુકા કરતી આવે ને ખે રોટલા ટીપી ન્નય તે ખાઇ લેવા એ સધળી વાતથી પૂ'ન્ને કાયર કાયર્‌ થઇ ગચે।. આડોશીપાડોશી સૌ એને વળગ્યાં કે હવે તો તું બીજું ધર્‌ કરી લે. એટલું ૭તાં એ ટકી રહ્યો હતો. નને કે હવે નાતમાં તો એની વાત પણુ થાતી હતી કે ૭તે પૈસે દુઃખી થાય છે. પણુ પૂ'ન્નને વિચાર હતો કે દેણું ચુકવાણ જાય, ખને છોકરાં પોતપોતાને ધેર આવતાં જાતાં થાય તે પછી કામટુ' સાણુસ મળે તો વળી ધર્‌ સંસાર ફ્રી માંડવે, એક વખત પૂ”્ને મજુરીએ ગયે! ત્યારે શામડી ખાવળને। ભારે! લપ્તને આવતી હતી. શામડી પાસેના ગાસડાની હતી અને એટલામાં “પોતાના રૂપ અને યૌવનને લીધે પ્રસિદ્ધ હતી. ધણાએ એને 'હારડી બાંધવા કહેવરાવ્યુ' હતું, પણુ શામડી એક જ તોછડેા જવાખ વાળતી; “મારે તો હથેળીમાં થુ'કાવે એવું શેખીન સમાણુસ ન્નેઇએ.' એતી મારકણી આંખ અને નવું જેબનઃ એતે પુરૂષ પ્રત્યે જરાક બેદરકારીથી ન્નેતાં શીખવી રાં હતાં. જ્યારે સ્રીને પોતાના ર્‌પતું ભાન થાય છે ત્યારે એની સસ્તી સ્ખો૨ પ્રકારની બંને છે, શામહીની“ જરાક ભીતેવાન ચામ હીની “મઢેલી, દેહ આવી મસ્તી ભોગવી રહી હતી. પૂ'નને ૨૨તે-મળ્યો ત્યારે શાસડીએ જરાક સશ્કરીસાં, જરાક બેૅદર્કારીમાં અતે જરાક, પૂન જેવું નાતમાં મોભાવાળું' માણુસ સામું મળે ત્યારે ખોલવું નેએ એવા વિવેકથી સહજ જ કહયું: * કયાં હાલ્યો પૂજન ?' માથા ઉપરને। ભારે નીચે રેકાવીને તે વાતો કરવા ઉભી.

પૂ'જ્ને એની સામે ઉભો રલ્લોઃ “જાઉ” છું ખીડ વાઢવા.”

“ ઉધડું રાખ્યું છે ?*

“હા. તું હમણાં કયાં ન્નય છે ? ખીડ વાઢવા આવને !'

“ સારે તો આવે છે ભૂખર્‌ાત, તારે ત્યાં ખીડ વાઢવા “કાણુ આવે ?' શામડી એને ચીડવવા સાટે જ ખોલી.

“કેમ? મારે શું વાંક ગને દીઠો ?

“વાંક ગને કાંઇ નહિ, ' શામહી લહેકાથી ખે।લી “પણુ તારી હાંસડી કે।૪ ખાંધતું નથી, તે કાંક કહેવાપણું હશે નાં ? “જુવાન તે ર્‌પાળી સ્્રીએ સારેલે આ ટોણા પૂ'ન્નનતે છાતી સૉંસર્વો નીકળી ગયે. વળી શામડી ટોણા માર્યાં પછી જરાક મલકી પઢી.

“માશ્‌ામાં શું કહેવાપણું છે ? મે' લેખમીની પાઠળ નાત નથી કરી? શું મે મારી દીકરીને વળાવી નથી ? મારી હાંસડી બાંધવા તો એક કહેતાં ઝુએેકોતેર તેયાર થાય છે, પણુ મારે કાંઇ ર્‌્પકડું ધરમાં લાવીને લોકની આંખે ચડવું નથી.”

આ ફટકા શામડીને સૉંસર્વો તીકળે એવો હતે 'હા, ષ્ટ હા. અમે તો લલેને કાળાં રહ્યાં, તું કોક મઢમડી લાવજે.” એટ્લું ખોલીને શ્ામડીએ ભારે માથે ન્યડ્યન્નતાંઉગેર્યુઃ “પણુ પૂજા જેજે હો, રૂપકડી ગોતવામાં કયાંક છેતરાઇ “ત નહિ :

અતે એક તીવ્ર સોંસરવી નીકળે એવી મોહક દિ નાખીતે શામડી ચાલતી થ૪,

તે દિવસથી પૂ'ન્ને જુદ્દો બની ગયે! હતો. શામડી ઉપર એતું મન ચૉંટયું હતું. વધારે તો એટલા માટે કે શામડીને ટોણા પાછે એનેજ સોંપવાની એની જ્ત્તિ ન્તગી ઉડી હતી, આધાત પ્રત્યાધાતમાંથી ઉત્પન્ન થતો પ્રેમ ધણી વખત કુદરતી પ્રેમ કરતાં વધારે બળવાન, વેગભ્ચો ને જીસ્સાભરેલે હોય છે, શામડીને પોતાના ધરમાં ખેસારીને એની સાથે લહેકાથી ટોણ્‌। મારતાં મારતાં મશ્કરીભરેલી વાતો કરવાની પૂ'જાને અનિવાર્ય, જરૃરિયાત લાગી. એ જરૃરિયાતસાંથી જ એણે નિશ્રય કર્યા, કે ધરું તો તો હવે શામડીને જ.

ધણી વખત એવું પણુ બતે છે કે તમે જે ચિંતન: કરતા હો તે જ વસ્તુ સાસે આવીતે સળે છે. ત્યાર પછી શામડી પૂનનને ભેટી હતી. ધણી વખત ચસચમ ફરતા, એના જેડા પહેરીને, એ તો પૂ'ન્નને ઓળખતી ન હોય એમ તરીને જતી. પણુ એના મનમાં સો। ટકા ખાત્રી હતી કે પૂ”્ને એતે બોલાવશે જ. આવી ખાત્રી હેય છે, ત્યારે. સ્ત્રી વધુ ખેદર્કારી દેખાડવાનો વેષ ભજવે છે. એક દિવસપૂજાએ વાતચીત કરી પણુ ખરી.

અરે! રામહી, તું તો આજ જલ્દી પાછી વળી ? કેટલા પેસા આવ્યા ?*

“આવ્યા, ખેચાર આના. અસે કાંઇ ગોરાં છીએ કરે કે, વાણિયાવેપારી, મોહી પડે |”'તે તમે બલેયાં કેમ પહેરતાં નથી ? ' પૂજે પૂરી જાણુ વિના કે ભાન રી પાણીમાં ઉતરતો હતો, શાંમહી મલષી પડીઃ એવા ચારથી પૂ'જતે “પોતે આફર્ષી રહી છે “નહિતર તો જણે પોતાને ખબર નહિ હોય ? ₹'ડવાળને બલોયાં પહેરતાં ન્નેયાં હશે કાં ? ' એમ? તુ-તમે રાંડયાં છો ? ઓહોહો ! કાંઈ વાત છે ? તતે ખબર નહિ હોય ?” “તે હવે નવું ધર્‌ માંડો ને !” સને કાળીકુબડીને કેોણુ રાખે? સૌને ગેોરૂં બેર જોઇએ. પોતાના રૂપના સંપૂર્ણ ભાન સાથે શામહડી ખોલી. “ એટલે એના ખોલવામાં એક જતતે। ગર્વ હતો. “ મતે ન રાખવાની હિમ્મત કોનામાં છે એ તો બતાવે! ? ' એવી ભતતનું ન્નણે કે આહવાન હતું. “લે હવે ઠેકડી જવા દેતે, કહું છું, ખીજાતી નહિ હો. મારી હાંસડી બાંધ તે | ” શામડી ખે હાથની તાળી લેતી હસી પડીઃ “ લ્યો, તમારે ક એક કરતાં એક્ોતેર મળે છે ને ? ” |, પણુ એમાં તારા જેવી છાઈ ન મળે!” “નતા રે , આપણે તમારા જેવા મોટા માણુસની પડખે ચડવું તથી, આપણે તો કોક આછુ' પાતળુ માણુસ જેઇએ “લે, હવે શામરી ! સાચી વાત કર્‌ તે !' * - “નારે!” શામડી લહેકો! કરતી ચાલી ગઇ. પણ પૂ”તે “ના રે' ની પાછળ જ રહેલો “હા ર !' તો સ્પ અવાજ મી ક

દાંતના ચાર બલેયાં તે સાડલે! તૈયાર રાખીને પૂનને તો શામહીની હા પડે એની શાહ જ જે રલ્ો હતો. શામડીતી બેન કેસરે સમાચાર પણુ આપ્યા કે શામડીએ હા પાડી છે

પણુ નિર્વિધ્તે કામ પાર્‌ પડે તે પહેલાં અતિમહેનતને પરિણામે પૂજે સખત માંદો પડી ગચે.

પૂ'નનએ કાગળ લખેલ એટલે કડવી તે કાતો પણુ રેલ્વેમાં આધે કામ કરવા ગયેલાં, ત્યાંથી ચાકરી કરવા આવી પહેંચ્યાં.

પૂજાનો મ'દવાડ તો લ'બાતો ગયે. એમાં પાછા વશ રામની ડાહી વેદ જેવી વહુએ ડામ આપ્યા હતા. બિચારો પથારીમાં પડયે! હાંફેતો હતો. ધરતી ધરવખરી એક પછી એક પગ કરવા માંડી. કાંઇક ભૂવાને દેવું પડયું, કાંસકે ગોારના જેશમાં આપ્યું, બાકી દવાતી પડીકીમાં ગયું. પૂનમે ખધી રીતે ઘસાતા ચાલ્યે.

આષાઢ માસની એક મેધલી રાતે પૂ'જો વધુ માંદો હતો. કાતો વશરામને ખોલાવવા ગયો હતો. એક પૂણામાંથી રાઢ પૈસાનો ધાસલેટનો દીવો પ્રકાશ આપી ર્યો હતોઃ ચૂલા ઉપર ધાનતું માટલું (ંડયું હેતું, એમાં માં નાખીને બિલાડી ખાવાતું કરતી હતી. કડવી ગમગીન ખનીને બાપની પાસે બેડી હતી. ભનકી બહાર સૂતી હ્તી

ધકડવી ! હુવે ત મને થોડોક શેરો કરી દે તો શરીરમાં તાકાત આવી નય.”કડ્વીએ તરત ચૂલો સળગાવ્યો, પણુ 'કોણુ જણે કેમ, દીવાસળી હાથમાં રાખીને જ થ'ભી ગઈ.

“બાપા !”

“"*સ દીકરી? કડવી ! શું છે?

“આ આપણું પાણિયારૂં છે કાં?”

પૂ'”નને આ સવાલથી નવાઇ લાગી, પણુ પ. ડાકુ ધૂણાવાને હા પાડી.

એ તો હમણાં એવું છે, કડવી ! તારી મા જીવતાં એ સિમર રૂપ જુદુ હતું. ત્યાં તાંબા પિત્તળની હેલ રૈતી. નીચે ચુના જેવી ગાર થાતી ને ઉપર ચિત્રામણુ હતાં.

કડવી છેક પૂ'જ્ન પાસે આવી.

“બાપા | સારે એક વાત કરવી છે. સારી સમાએ તમને કહેવાની કહી હતી.

પૂ'ને પથારીમાંથી અરધો! બેઠા જેવો થઇ ગયે. તેની આંખ ભૂતકાળનાપડદા ચીરીતે કડવીનતી સુખાકૃતિમાં સચવાયલું લદ્ટમીનું માં ન્નેષ્ રહી. તેના ચહેરા પર્‌ દીવાને! પ્રકાશ પડતો હતો અતે માં ઉપર અપાથિવ તેજ હતું.

“કાણે તારી માગે કહી છે -તું આજ હવે મતે એ વાત કહેવા બેડી ?'

આ ચૂલે ન્નેચો। ?' પે “ય: “ અને આ પાણિયાર્‌. ખાપા, ગએ બેતી વચ્ચે સારી માએ રૃપિયા સાચવીને સ્રખ્યા છે !

“ અતે મને કહ્યું હતું કે તારા બાપા મજુર), કરનેકામી ખાય, ત્યાં સુધી કાંઇ બતાવીશ નહિ, રૃપિયા જેપને નવી બાયડીના ૭૬માં પડશે અતે તમને દખ પડશે. પણુ તારા બાપા દખી થાતા હોય, કે આબર્તે સવાલ આવ્યો હાય, કાળદકાળ પડે, તમારી માંદગીમાં ખપ પડે, તો આ રૂપિયા બતાવજે

અંતરના ઉંડા મ'થનમાં પડયે! હોય તેમ પૂ'જે કડવીની સામે જે રજ્લોઃ “ કડવી ! તે બેટા, આજ સુધી આ વાત સાચવી શાખી. આવું તાર્‌ ડહાપણુ, એ તે! તારી મા સિવાય કયાંથી મળે નહિ. શું એની ચતુરાઇ ! જે ને, આજ ખરે ટાણું એણે મને બચાવી લીધો !ઃ

પૂજે વધારે ખોલી શકયો! નહિ, પણુ તેનું અંતઃકરણુ અનેક વિચારો કરી રહ્યુ હતું.

એટલામાં બારણું ઉધડયું તે વશર્‌ામને તેડીને કાતો આવ્યે.

પૂનનને જરાક સાર્‌ં છે, એ નેઇને બનેને હૈયે ધરપત વળી. કડવી પૂ'ન્ન માટે શેરે! તૈયાર કરી રહી હતી; બીજે દિવસે સવારે પૂ'ન્નએ કાનાતે બોલાવ્યો. રાતમાં કડવીએ રૂપિયા દોઢસો! ભાંમાંથી કાઢી લીધા હતા; પૂ'ન્નએ પોતાની પથારી નીચેથી એફ ર્‌ૃપિયે। ફે'કયે!ઃ “યે! ફાના, આ રૃપિયે।. ઘી ગળ લઇ આવો ને શેરો રીતે આજ તો સૌ ખાઇએ. ખનજર્સાંથી પાછા રઃ ત્યારે શામડીને જમવાતું , નોતર્‌' દેતા આવને ! '

સંજળનેને કડવીએ બાપની સામે નેયું, એની માએ ભાખ્યું હતું એ જં પ્રમાણે ભવિષ્ય થયું. પૂ'જે હવે “બીજી, ધર, કરરે. ભાઈ, દોઢસો! રૃપિયા કયાંથી ? ' શામડી જમવા આવી. એતું યૌવન તે રૂપ ત્તો સૌને આંજે તેવાં જ હતાં.

સૌ જમવા ખેઠોં,

એક તાંસળીમાં પૂન્ને પણુ શેરો ઉડાવી ર્યો હતો. એને વિશ્વાસ ખેઠો હતો કે હવે પોતે સાજે થઇ ગયે છે,

“શામડી | આજ તો મે' તમને એક વાત ડહેવા ખોલાવ્યાં છે ] '

શરમની મારી ખિચારી કડવી નીચે ન્નેઇ ગઇ. કાનો બોલ્યો નહિ, પણુ એતું મન દુભાયું. શી વાત છે એ સૌને ખબર હતી.

તમારે માટે મે' બલોયાં લઈ રાખ્યાં

19
લેખ
તણખા મંડળ 3
0.0
ઈમાન બશીર આ યુદ્ધને ભૂતકાળનાં યુદ્ધો કરતાં જુદાં માને છે. તેઓ ત્રણ બાળકનાં માતા છ અને મેં તેમની સાથે વર્ષ 2021માં ગાઝા પર ગત યુદ્ધ દરમિયાન વાત કરેલી. ત્યારે તેમણે મને પોતાનાં બાળકોને યુદ્ધની અસરનો સામનો કરવા માટે મનોવૈજ્ઞાનિક રીતે મદદ કરવાના આશયથી કેટલાક વ્યક્તિગત પ્રયાસો વિશે જણાવેલું. જેમ કે બૉમ્બમારા દરમિયાન કહાણી વાંચવી અ જો બૉમ્બમારાનો અવાજ વધુ ઊંચો હોય તો ઊંચા અવાજે સ્પીકર પર ગીત ચલાવી દેવાં જેથી બાળકોને બહાર મિસાઇલનો અવાજ ન સંભળાય. પરંતુ હવે 7 ઑક્ટોબરની સવારે શરૂ થનારા આ યુદ્ધ દરમિયાન ઈમાન વૉટ્સઍપ મારફતે એક અત્યંત સંક્ષિપ્ત સંદેશમાં જણાવે છે, "આ વખતનું યુદ્ધ અલગ છે, સ્થિતિ અત્યંત ખરાબ છે. મને નથી ખબર કે હવે શું કરું, કારણ કે મારા પતિ દેશની બહાર છે અને મારાં ત્રણ બાળકો છે. અને પરિસ્થિતિ એટલા માટે પણ વણસતી જઈ રહી છે, કારણ કે વીજળી નથી, તેથી મને નથી ખબર કે હું શું કરું. બસ, અમારા માટે દુવા કરો." ઈમાને એક્સ (ટ્વિટર) પર યુદ્ધ દરમિયાન ગાઝા પટ્ટીમાં જે કાંઈક થઈ રહ્યું છે, એનો ચિતાર શૅર કર્યો છે. જે પૈકી કેટલીક બાબતોનું વર્ણન કરવાનું કાર્ય તેમના માટે દુ:ખભર્યું છે, જેમાં એ મોહલ્લા પર બૉમ્બમારાની વાતેય સામેલ છે જ્યાં તેમના પરિવારજનો અમુક દિવસ પહેલાં રહી રહ્યા હતા. ‘સેવ ધ ચિલ્ડ્રન’એ ગત વર્ષે એક રિપોર્ટ જાહેર કરેલો, જેમાં હાલનાં વર્ષોમાં ગાઝા પટ્ટીમાં બાળકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિની સરખામણી રજૂ કરાઈ હતી. અને જણાવાયું હતું કે વર્ષ 2022માં લગભગ 88 ટકા બાળકો મનોવૈજ્ઞાનિક સમસ્યાનાં શિકાર બન્યા જ્યારે આ પહેલાંનાં વર્ષોમાં આ દર 55 ટકા હતો. રિપોર્ટ અનુસાર બાળકો જે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો સામનો કરે છે, અને જે સમસ્યાનો દર વધતો જઈ રહ્યો છે, તેમાં ગભરાટ, બેચેની અને અત્યંત ઉદાસી સામેલ છે.
1

એની કથા

17 October 2023
0
0
0

ગમડામાં કેઈ વખત નદી કિનારેથી સાંજે એકલા પાછા ફર્યા છે- નાતે સરખો એતો પટ એકલડકલ વૃદ્ધ મુસાષર જેવો વિષાદ્ભ્યો તે રમણીય લાગે છેઃ પી પાછાં વળી ગયાં હોય, ઢૉરહાંખરે ઉડાડેલી ધૂળ પણુ ખેસી ગઈ હોય, સાંજતે! આથમત

2

જીવન પરાગ

17 October 2023
0
0
0

રે વખતે ધોળકા લાઇનના રેલ્વેના પાટા ખદલ!તા હતા, એટલે વેજલપરાથી સે! સવાસો માણુસ કામવા આવ્યું હતું તે ધોળકા રેલ્વેના પાટા પાસે શીમમાં પડાવ તાખીતે પડયું હતું. કાતો અતે એતો સસરો પૂજે હેઠ એ તર્કથી આડે ધ

3

અનાદિ અનંત

17 October 2023
0
0
0

“તે આખુ ગામ તો નેપ જ રહે હો.' અરે, જઇ શું! રગ જ રહી જાય, પાનવાળા, પચીશ પથચીશ રૃપિયા તો કમાઈ જય.' “ખીડીવાળાતે કાંઈ એછે વકરો ન થાય હો. ' અતે યાતી હોટલવાળા ? ' ગામમાં માણુસ પણુ સમાય નહિ હે.

4

પ્રતાપ મહેલ

17 October 2023
0
0
0

પ્રતાપરાય મજૂમદાર પોતાતા દીવાનખ'ડમાં મેઠા ખેઠ સીગારેટતા ધુમાડા ૫૨ ધુમાડા કાહતા હતા. ને દરેકે ધૂમ” પાતના વાદળાંને પોતાના ખ'ડમાં વેરાઈ જતું જેઇ રહા હતા. તેતે અચાનક વિચાર આવ્યો તે તેણે ખેઠા થઈ કબાટમાંથી

5

સર્વનાશ

17 October 2023
0
0
0

ઈસ. ૧૯૧૭ ના માર્ચની ૨૬ મી તારીખે, બપેરે અગિયારને પચાવતે, જે ટ્રેઇન આવી તે ટ્રેઇનમાં, ચદ્રકાન્તતે! એકતા એક દીકરો હર્ષવદન, આકા જવા મોટે પ્લેટફરર્મમાં દાખલ થયે. કપાળે ક કુતો ચાંદલો કરીતે તેવી માએ તેનાં એ

6

એક ર્દાશ્

17 October 2023
0
0
0

ગઈ રાત્રે જરા વરસાદ પડયો હતો તે એક ભાંડિયં ફૂતરૂં થર્થરતું એશરીમાં ચડી આવ્યું હતું, એટલે ગતે સ્વાગત કરીતે પગથિયાં પાસે જરા એવી ' એડ્સિ ' જેવું કરી આપ્યું હતું, અલબત, રત્રે એણે એક, દહ, અહી, . સાડાત્રણ

7

મૂકવાણી

17 October 2023
0
0
0

સુ કામ ફરવા આવે વારથી ગાવાતું શર્‌ કરે, ઠૉમણું પ ઘ્રમૃતી જાય તે ગાતી જાય, લુગડાં ધોતી જાય તે ગાતી જાય, સંજવારી કહતી જાય તે ગાતી જાયે, ખુરશી ઉપાડીતે એક જગ્યાએથી બીજે મૂકે એટલી વારમાં પણુ ગાઈ લે, એતે તમ

8

શાંત તેજ

18 October 2023
1
0
0

દાદો ત્તૂએ ને દાદી મૂલવે દાદો જૂએ ને દાદી મૂલવે બે ત્રણ છોકરીએ, એક આધેડવયતી ગણાય તેવી બાળ, અતે એક જુવાત જ્ી સાથે ત્રણુયાર પુરષો આખુ' ખાતું રેકીતે ખેઠો હતા. એમનાં ડબલાં, તે કોથળા તે પોટકાં ચારે તરફ ખડક

9

એક શબ્દ ચિત્ર

18 October 2023
0
0
0

ધરતા ખુણામાં એફ માંદા ખાટલા ઉપર ધણાં વર્ષોતે જૂતો ગાભો પડથો દતો. તેના ઉપર્‌ જેમ તેમ પડેલ શુગડાતો ડુચ્ચો હોય તેવો કેવળ હાડમય રરી પડો હતો, તેતામાં જીવતતું દદ જાણુવાતી શક્તિ પણુ રડી ત દતી, અધ મીચેલાં

10

કેસરી દલ નો નાયક

18 October 2023
0
0
0

છોકરાને સખ્ત' તાવતી મિમારીમાં મૂરીતે આવ્યા હય તેથી, કે પછી ખીછ વારતાં તાતાં વહુ પાસેથી ઉડીતે આવવું પડયું હય તેથી, ગમે તેમે, મેજિસ્ટ્રેટ સાઠેમે પ્રવેશ કયો (યારે તેના મોં પર્‌ કટે હેતો, વધારે ઝીણવટથી તપ

11

સ્ત્રી હૃદય

19 October 2023
0
0
0

“ઘન ઉભી રહી. ખીજી ગાડી સવારે દસે મળવાની, લ એટલે રાત્રે સાડા અગિયારે ફૂટાતા પીટાતા અમે ખે જણુ ધર્મશાળામાં જવા માટે નીકળ્યા. રસ્તા પરના દીવાને ઝાંખા પ્રકાશ પડતો હતો. પણુ રાત્રિ અંધારી હતી તે તેથી વારવાર

12

અદશ્ય સત્તા

19 October 2023
0
0
0

ઈડ્દોડાના ગર્‌ાસિયાના છોકરાને દીઠે એટલે હમીર થોડી વાર્‌ ઉભો રહી ગયો. માથે સાફો લગાવી, હાથમાં ખે જેટાળી ચડાવી, ચમચસમતા ખૂટ પહેરીને ખોડાના ગર્‌ાસિયાનો છેડરેો દ્દાનસંગ “ ફોટ ' ખેચાવવા ઉભો હતો. છ આઠ આનામા

13

૩૪૪૫

19 October 2023
0
0
0

સાહેક ખુરશી ઉપર મેઠા હતા, સામે એક ૨૬ ડોશી હાથ જેડીતે ઉભી હતી. ૫૭ળ ઉભેદે ગુઠ્દો કેદી સીધે અતે અકડ ઉભે રીતે પવત તાખતો હતો. હિમાલયતા જ'ગલમાં જેમ ઝાડ ઉપર તર તોંધી રાખ્યા હેય છે તેમ કેદીના કઢગા ટૂંકા ફૂડતા

14

આદર્શ

20 October 2023
0
0
0

અંળ તો એમની જ્ઞાતિ બહુ જ નાની : એમાં પાછું વર કરતાં કન્યાઓ વધારે : એટલે જ ર્‌. “ પરિમલપ્રકાશ' તે ઘણે ઠેકાણેથી કહેણુ આવ્યાં તે પાછાં વાળવાતો વખત આવ્યો હતો. પણુ છેલ્લું કહેણુ તેમની જાતિમાં સારી સ્થિ* તિ

15

પહેલેથી છેલ્લે સુધી

20 October 2023
0
0
0

ખુશાલ જ્યારે ખહાર આવ્યો ત્યારે નીલાંછમ ઝાડવાં પર સોનેરી તડકા ચળકતો હતો. મેદીતી વાડમાં દૈેવચકલીએઓ રમી રહી હતી. એક લીમડાતી ડાળ પર્‌ ખેસીને અકાલે કોયલ ખોલતી હતી, સણ નવો વેષ પહેરીને આન'દ કરી રહી હતી.

16

સત્યનું દર્શન

20 October 2023
0
0
0

છેક છેલ્લી પળે અતે તે પણુ લગભગ મૃત્યુતી શય્યા પર્‌ માત્ર થોડે વખત એતું માં અનિર્વચતીય આન 'દથી'ઝળહળી ઉઠયું. હતું, એમ કેટલાકે કહ્યું હતું. એકઃપછી એકે સઘળા ડગી ગયા હતા, જ્યૉરે' સીતાઃ પુર્‌_ અતે. માણેકનગર

17

ખૂની કેણ!

20 October 2023
0
0
0

વરસાદ પડેતો હતો, એક ધરમાં ઝાંખો દીવો બળતો હતો. ધરતે ધર ત કહેતાં ગટર ફહેવાય, કારણુ કે લાખો મચ્છરથી ભરું મટરતું પાણી ધર્‌ પાસેથી જ તીકળતું હતું, તીકળતું ન હું પણુ ભર્યું રહેવું. એ ધરમાં ધૂળ તે ક

18

નેપાળની રાણી

20 October 2023
0
0
0

કમળ! પ્રભાત ખીલતું આવતું હતું, આગલી રાતે * વરસાદ પડયો હતો, એટલે ડુંગરાએ સાફે બન્યા હતા અતે લીલાં વૃહ્ધો પર એક જાતતી તાજગી દેખાતી હતી, રૂના ઢગલા જેવાં વાદળાં હંછ તો ડુંગરાએતી ખીણુમાં જ હતાઃ અને એમતી લા

19

સ્વાર્પણ

20 October 2023
0
0
0

શે ખાજે મ વષે” જ્યારે સંભારં છું ત્યારે એ સા ઊાળુ ચહેરે મારી નજરે પડેછે. અમે થાર ભાંડર્‌ હતાં, ખે ભાઇ અતે ખે બેત. સારે મેટા ભાઇ વિતાયક રૂપાળે મજબૂત તે ચાલાક હતોઃ મારી ખેતોમાં મારી માતું સો'દર્ય ઉત

---

એક પુસ્તક વાંચો