shabd-logo

અનામી ! અનામી!

21 October 2023

0 જોયું 0

મન, ભગવાન ન્નણે એ શાતુ' બનેલું છે, પણુ એના અતળ મહાસાગરમાંથી ક્યારેક અસ'ખ્ય સાનવીઓની કોષ્યુ નનણે કયાં સ'તાઈ બેઠેલી કતાર ઊભી યાય છે, ત્યારે છું ખરેખરો મભજરાઈ ક્નઉ' છું. જલપ્રવાહમાં આવી રહેલી એક પછી એક નૌકાની માફક, એ આવી આવીને પોતપોતાની ક્થનિકાએ આપવા માંડે છે અને હું તે, એમાંથી કને લઉ' અને કોને થમ લઉ', એ દ્ધાજત્તિમાં ધણી વખત કોઈને જ લઈ શ્રકતો! તથી | અને એ વણુ“નર્‌ મતે એમ તે એમ અસહાય જેવે રાખીને, ન્નણે દૂર કરતી સુસાફરીએ નીકળી પડે છે. હું મનમાં આળસુ આનંદ લઉ છું કે ઠીક થયું, કારષણુ વિનાતી આ પારકી પ'ચાતતે કાગળ ઉપર્‌ આપણે ચીતરવી મટી, પણુ એટલામાં તો પાંચે પદરે પાછી એની એ કતાર, ખીશ્ન વધારાના મહે-. માનો સાથે આવીતે, મારે આંગણે ધામા નાખે છે! અરે, ચારી પાસે જે થોડીક જ પીછીની ક્લા હોત ! એજામાં એકા એક હજાર એક ખીન્નથી તદન વિભિન્ન એના ચહેરામારા, મારા આ નાનકડા ડા હદયમાં સ'તાઈ ને ખેઠા છે. એક વખત એ સધળાને છું રગરેખા ઉપર મીને પછી નિરાંતે ફહી'ચડે બેઠો બેઠે, આખો દિવસ કાં ચા પીત, પાત ખાત, ને બહુ થાત તો ખે ચાર શૈતર જતી બાજી, કોઈ મારા જેવા નવરાધૃપ સાથે ખેલી નાખત. એમ ને એમ શાંત જવનપ્રેવાહ વહી ન્નત | પણુ એવો કાઈ આરામ મારા ભાગ્યમાં હોય એવું જષ્યુતું નથી. એમાં તો કામ કરતાં કરતાં હળી પડવાના અક્ષર મડાણુ! લાગે છે. આજ મારા મનમાં સિધતે! સુમરો આવી ચડ'ો છે. તદ્ન છેવાડા ભાગમાં એણે પોતાનો નવો વસવાટ શર્‌ મ્થોઈ ત્યાર મસલમાન તા મસલમાન, પણુ એને કાંઈ એના હિ'દુ પાડાશાઓને ચેપ લાગ્યા વિતા રહે? એણે પષ્યુ ધરમાં વાસ્તુ ડયુ હતું, અને આંખા કુટુંબે, નાનાં મોટાં થઈ ને પચ્ચીસ માંષ્મુસેએ મનૂરી કરીને, અમને સોતે પ્રેમથી પોતાને આંગણે નોતર્યાં હતા !

આજ ગએ સુમરાનાં તદન જજરિત બનેલાં ખ'ડેર મારી સામે આવીને ઊભાં રહ્યાં છે !

અને આવાં જીત'ત 'ખડેરા એ કાઈ થોડાં ધૂળમારીનાં હાય છે? એમાં ને કેટલાં આંસુ, કેટલાં સદન, કેટલી આશા, અરે ! કેટલી છાની પ્રેમગોષિ, કેવી કેવી વિશ્રમ્ભકથાએ।, કેવી રસિક મક્કરીએ।, કેવી સુંદર કુલવધુગ્મા, કેવા 'જોડભર્યા નવજુવાનો, કેટલા સાદા ૧હજને., કેવી અત્તાન ભરેલી કરુખુતાઓ, કેટલી બધી અન્યાયકથાએ।, કેટલા બધા ભાનવીએ!, પોતપોતાની હવાઈ જિંદગીથી, હજ પષ્યુ માટીના કણુકણુને ભરી દેતા, હરતા ફરતા દેખાય છે | આજ એવુંએ સુમમાતુ' મ અતે ૨ યાદ નિ છે સુમરા આ, સ'ધમાંથી ભાગીને આવ્યા હતા એમ કહેવાતું હતું.

આસુમરો સ'ધમાંથી ભાગીને આંહી જેટલા રળી લેવા આવ્યો એ ખરુ, પણુ એને મસલમાનને પાડોશમાં કાય સંઘરે? રાર્‌ શરૂમાં તો કે!ઈગ્યે એતે સ ધર્યા નઠિ.

પણુ જેનુ કાઈ ધરાક નહિ એનું ધરાક અમારા વસવાટ. ગમે બિચારે। કોઈ ને રહેવાતી ના ન પાડે! ત્યાં અઢારે આલમ આવે ને જાય, એના મનમાં એને1 કાંઈ દખધોખો નહિ. કારણ કે ધારવાળા નાનકડા જમીનપૂ ચ્યા પથરાવાળી એ વસવાટની છેૅવાડાની જમીનને ભેજ્િયો ય ધણી થાય તેમ ન હતા. એટલે એ છેવાડાતી ભૂમિમાં સુમરાએ પોતાને આધાર શોધ્યો. ત્યાં એ પોતાના પચીસ માણસના જુથને લઈતે થે!રનો વાડતી છાયામાં, પોતાતી વેરવિખેર ધરવખરી નાખોને પડયો. એની સાથે એક ગાવડી હતી ખે કાંધમળતા ફૂબળા પાતળા બળદ હતા. સત્તર ટૅકાણે સાંધેલેન એક એકો હતો, એક એનું સાથી, છેક સધથી આવેલું, ખાંડિયુ' ગધેયુ' હતું તે પાંચપ'દ૨ માભા હતા ! ફૂટલતૂટલ માટઢલાંતી તો ગષયુતરી ફરવાની હોય નહે | પણુ એની સ'ધમાંથી આણુલી આ સમહ સાથે એણે આંહીં નવી 1જદગી માંડી.

એને આ ભૂમિનો પ્યાર કેમ લાગ્યો એ ભમવાન ન્ળણુ, પષ્યુ બીજે કોઈ ઠેકાણે એનું મન ધરપત પામ્યુ' નહિ હોય, અને આંહી' આસપાસમાં કોઈ પાડાશ્ર નહિ, પાડે-રમાં પાડેશ એફ ચિરાંણી, એને બએ પગે ""રજનું હતું, એટલે ચી થર્રા વીંટીને એ પોતાના કૂળીમાં પડી રહેતી, ભાગ્યે જ બઠાાર ફરકતી.-એને નિક2માં નિકટ પાડેશ્ર આ. બીલ્ને પાડાશ પછવાડે સૂ'થિયાં સાવરણી બનાવનારા રાવળિયા રહેતા એ. પણુ એ તે કાંઈ પાડે.ક્ઞ કહેવાય ? એમાં એક વહુને બરલ હતી. બીજી અપગ હતી એ બધાં માગી ભીખીને રાટલેો ખાય તેવાં! એટલે સુમરને 9 કામ આવે તેમ હતાં ?

એને! ખરે પાડે શી, એને! ભડ આધાર, એના સુખદુ:ખતેો સાથો, જે મણે તે, પેલી થોારતી વાડને! હાંવડે! !

૫૫૫૫

એ સિવાય બીન્ને કાઈ નહિ.

આ જુમરાએ ધીમે ધીમે જમીન સાથે દેસ્તી માંડી. એનાં ઘરનાં નાંનાં માર્ટા પચીસ જ્્યા-પચીસે કામ. છ વરસનું છોકરું પચુ પોતાનો રોટલો રળી લ્યે. કો'કના સરમાં આઢે-નતે મોડી સાંજે આવળ બાવળ કે ખેરખ!ખૂરાનુ' જેવું મળ્યુ' તેત્રું લાક્ડુ' લઈ તે ધેર આવે. હાથે એ ન આવે |

ધીમે ધીમે એણે માટી મટેડાંનાાં બર ઊભાં કર્યા, સાશ્હાંખરતે બાંધવાની ચો'ખી જગ્ય કરી, ચારે તરફ છોભેલીં વાડનાં છી'ડાં પૂર્યા. થાય તેમ તા ન હતી, છતાં પીપરતી ડાળીએ વાવીને, ખે ચાર ઝાડનો છાંયો પણુ ધરઆંગણુામાં લાવવા મહેનત માંડી. એના જીવનમાં ઝાડને છાંયડા એ કાંઈ જેનું તેવું સમ દ્તું અગ ન હતું. થોડા વખતમાં તો એણું એ વસવાટને કિલ્લોલ કરતે કરી મૂકયો.

પાઈ માતે નહિ કે આ સુમર્મા સધમાંથી રાત લઈ ને'શાગ્યાં હરો, એવાં એ કાસઢાં.

મમરાના ઘરનુ કોઈ છોકરું પયુ, એના ફૂળીની ખદ્દાર ભટકવા નવર મળે નહે. એટલે એમાં કાનું થું નામ હતું એ પષુુ કોઈ ને આડેાશપાડાશ્માં ખખર મળે નહિ. એ સુમરા ડહેૈવાતા. ને એ ફળી એ સુમસવાળ!' ફળી કજેવાતું. થાડા વખત પછી તો એ કળી લીલી ચારના ઢગલાચી મધમવા માંડ્યુ. ત્યાં મોધરયૂ।માં ભે શના દૂધની શેડ સ ભળાવા માંડી. ત્યાં માડાં માડી આવવા જવા માંડયાં. સાંજ પડયે ત્યાં હળ સાંતી દેખાવા માંડયાં. ચક ટેહનું ખેતર કોઈ ખડતું ન «તું, સુમરાએ અરરાધયાયમુ ભાગે એ રાખ્યું ને મહેનત ફરી. એણે પોતાની જમાવટ કરવા માંડી. સુમરાવાળી ફળી હસતું થઈ ગયુ. ન્નેનારને લાગે કે આ જમીનને 'ખૂરે"પ્‌2 જણે ભેબન આવ્યુ છે, એટલે બધે ત્યાં કોલા હેલ નં કામને દેમાર। દેખાવા માંડયો !

એક દિવસની વાત છે. મતે નવ સાડાનવે નિરાંતે ખેડા અમે ગપ્પાં હાંકી રહ્યા ઠતા, ત્યાં એક આધેડ ડે!સા દેખાણા. અમે અનૃમાને જ ધાયું' ક આ સૃમરાનો ડોસો ૪. આવીને એ ત્ય ખેઠે. થોડી વાર થઈ ને એણુ પોતાન! પાણુકોરાના સુડીબધ કડેયાની ખોસોમાંથી પૈસો કાઢયે. એક નાનકડી સોપારી કાઢી: 'અદદા ! જરાક ટીપણુ' હાથમાં થ્યો તો ! ' તેણે પૈસે! ને સોપારી હાથમાં પકડી રાખ્યાં હતાં,

મે ભૂ'ગળયુ' રીપણુ' કાઢયું. તેણે ટીપષ્ય ઉપર પૈસા ને સોપારી મૂકથાં, મે તે લઈ લીધાં. “ શું ન્નેવું છે,સુમરા ભાઈ | ' એનું નામ શું હતું તે અમે કોઈ જ ન્નષ્ુતા ન હતા.

સુમરાએ મળુ ખ'ખેયુ. પછી થોડી વાર જમીન સામે નઈ રજો, પછી એ ધીમેથી ખોલ્યેઃઃ “ એવું છે અદ્દા ! આ જ્મીનર્મા અમારી લેણાદેણી છે કે આંહી પણુ પાછા ભરખાઈ ન્નશુ', એ મારે નેવગાવવું છે ! '

“ભરખાઈ નનરો.-આંહી ૬ અરે ભાઈ ! આંહી તો તમારે મત્તે છે. કેમ આવી શ'કા પરી?”

“અમારે ત્યાં આનાથી પણુ અદકેરું હતું, અદા ! પૃષ્યુ બધુંય ધનોાતપતોાત તે ફનાફાતીયા થઈ ગયું !”

“કેમ કરતાં?”

“'્રમ કરતાં શૂં ? આ વરસ સારું માફુ' આવે, તે તસાર!ા જેવાના ખે માંડયા હોય, શું થાય તે એ ખે માંડથા હૈય એ બાવીશ થઈ ને તમને મળી ન્નય. કોક ઢોરને એર આલડી નય. કાં બળદ મરી ન્નય ધરનું એકાદ સાષુસ કરાં ખૂટે કાં ખૂટલ નીવડે. એમ નેં એમ ખે પાંદડે ન થયા તે નજ થયા. આ એમને એમ રાત સાથે લેવી પડી. હવે આંહી' કાંઈ બે પાંદડે થાવાના ન્નેગ છે કે પાછું એનું ને એવું : ધરતીતી પષ્યુ માષ્યુસતે લેષાદેષ્ય નીકળે છે ! ”

મે' ટીપણું ઉખેડ્યું. ધન મકર કુભ આંગળી ઉપર, ચડાગ્યા. નેત્રતે જરાક મી'ચ્યાં. નસકાસના પવનતે હાથ ઉપર લીધે. થોડી વાર પછી કહયું: “ સુમરાભાઈ, તમારે આંહી' જેવારો છે. ધરતી સાથે તમારે લેષુદેવી છે. આંહી તમારે વાળ વાંકો નહિ ચાય !'

“તા તો! બૌ સારું, અદા ! હવે વાજ આવી ગર્યાંછઇ, માથે ઝાડવાં છઊેગવાં બાકી છે ;'

થાડી વાર પછી એ ઊઠયો, ને મનર્માં આશ્વાસન મળ્યું હોય તેમ ચાલતે! ચયે,, પણુ થોડૅ જઈ ને જ પાછો આવ્યેઃઃ

“ અદા])”'

“કમ?”

“આ એક વાત તમને પૂછવાની બાકી છે |”

' પૃછ્ાને શુ ?”

“આપણે આ ધરતી ઉપર ખે માયુસ ભેગાં કર્યા” હોય તમારા જેવા પવિતર ભામષ્યું . . .'

“ અરે ગાંઠાભાઈ ! એવું ખેલતા નહિ, ખોલતા નહિ, કોક સાંભળશે તો! રોટલે! અમારે ટળી ન્નશે.'

પાતે મસલમાન હતે! ને શાહ્માખુદેવતા મસલમાનનું તો ધર કાંઈ પવિત્ર કરે નહ, એ વિચાર આવતાં જરાક ઝખવાયેો, પષુ એણું તરત ઉમેયુ :

“ના એમ નહ, પષ્યુ તમે માબાપ | તમારે ઘેર જમે જુઠા, . . . પછી ચ વાંધો છે ?'

“હા... તો કાંઈ વાંધો નહિ !' મે' વિચાર કરતાં કહયું:

ખીજે દિવસે આખા ધરતુ' સીધું સુમરે। વહેલી સવાર્માંજ ધેર પહોંચાડી ગયો હતો. એન! મનને સ તે।ષ થચો લાગ્યો કે એણે ધરતીને તૃપ્તિ આપી છે, અતે હવે એન્‌ વાળ વાંકા નહિ થાય.

થે।ર્તી વાડના છાંયડાને ધર માતીને નિર્ભય રહેનાર આ ભડ માણુસ પષ્યુ, કોષુ નણે રુ' ઇતું, પોતાના જેવારાની ગ્રકાથી મનમાં ને મનમાં પ્રજ્તો હતો, સ'કટકઈ તરથી ઓને એને ના ક એના મનમાં ૩2૨ જ રહ્યા કરતો હતે !

(૪

ઝનેવી જ એક બીજ રાતે એ આવ્યો હતો. આ વખતે તે! ખએેને પડખેના કક “ડાક્તર' ઉપર [ચટ્ટી ન્નેદતી હતી. એના દીકરાને! દીકરો રાત દિ ખોકાસા દેતો હતે. પોતે સૃતે! નહિ ને ખીશ્નને ચવા દતે નહિ. એને! એક હાય તે! કાન ઉપર ને કાન ઉપર. એમાં એને કાંઈક દદ હતુ.

પહેલા પાંચ સાત દિવસ તે! એમણે માથે મારી રાખ્યું, પષ્યું દદ વધતું જ ગયું. કાઈક અડખગ ડાકટરે ગેોડનુ ચાડ કયુ ને એના ખે ચાર માપ દાષ્ઠ્ર7। કઢાવી લીધા. વૈદે બતાવ્યું તો એણે પડીકી આપીને, એક પાલી રાઈ લીધી. મૂવાને દેખાડ્યું, એણે પાચી પાછઇતે અરપેા મણુ મેથી લીધી. ફકષીરે દેશે કર્યો, સુમરાએ મણુ જ્નર પી, બાવાએ મત ફૂ'કચા-રેકડેો સવાર્પિયે લીધો 1 જે મળે એ, એને જુદુ જુદુ: બતાવે ને એના દાયના ઓછા કરે. એમાંથી તો આ છોકરાનો મ'દવાડ વધ્યો. પણુ રાતદિ જેને કામ ઢામ ને કામ હતું-એએ આની પાછળ બેસવાનો વખત પણુ કયાંથી કાઢે? એક દવાખાને ગયે-તે! ત્યાં જેતેતરને જાનવર માનીને, રાખતા ન હતા. ખીજે દવા ખાને ગયે. «યાં બિનદિ'દુ માટે સ્થાન ન હતું. ત્રીજે દવા ખાતે “કેવળ ... નેં માટે 'નું' પાટિયું લટકતું હતું. એના છોકરાની વહુ માથુ ફૂટવા માંડી. એણે સોને ઊભા રાખવા માંડયા. “ હુ કામકરું, મારુ શરીર સાડીને, તે તમને સૌને સારુ” લાગે છે કાં? ને આ મલરતે પ*૬૨ દિ થયાં કોઈ ભાવ પૂછતા નથી-

કાલથી હું કામે નાંહે નનઉ', નનવ ! ' એણે તડૂંઝીને ચોખ્ખા નનેયો ભણ્યો, સો મૂ'ઝાષ્ણા.

ગેટલે સુમરા કાલે વરેલી સવારે માડુ ત્નેડીને છોકરાતી વહુ સાથે, પડખેના શહેરી દવાખાનામાં જવા માગતો હતે. એના પડેશામાં બેઅક્ષર નણુના? અમે. એટલે કાઇ ડોકટર ઉપર ચિડ્ઠી લેવા એ આવ્યે! હતે.

[ચદ્ડી તે! એને એક એ ળખાતા ઉપરની આપી, પણુ સુમરે ત્યાં ગયે! ત્યારે એને ખબર પડી કે છોકરાના કાનમાં તો #ડા પડી ગયા છે.

ઝોમાંથી દ્નોકરો ધીમે ધીમે સાનને તો થયે, પણુ પછી કાઈ દિવસ ખરેખર સાજ્ને ચષો જ નહ. છોકરાની જુવાન માને આ ધા આકરે પડી ગયો, એને લાગ્યું કે આ કંમઢાં ડોસલાએ કામમાં તે કામમાં એનો દીકરો ખોવરાન્ોડોસા ઉપર અતે કામ ઉપર બન્ત ઉપર એને અણુગમો થઈ ગયે. કાઈ દિવસ બહાર નહિ નીકળનારી મીરાણી હવે કચારેક સુમરાને ત્યાં બેસવા આવવા માંડી. દોઢ વૈસાનાં સિનજવાખદાર છાપાની પાસે, જેવાં અકલ વિનાનાં ઉસસ્‍્કેરાટવાળાં “હૈડીગ' હોય છે, એવાં વેણુ આ મીરાંણી પાસેથી સુમરાની પેલી જુવાન વહુતે સાંભળવા મળ્યાં. અને એણે એને ખરાં જ માન્યા છોકરો બચી ન્નત-જે મીરાંણીના કહેવા પ્રમાણે, પડખેના રાવળિયાને સવા મષ્યુ માતાજતી જાર આપી હોત તો !

એમ્લે તો એ જુવાન વહુતે થનેલે શેક હન્નરગણૂને હ”્નર વિવિધ રૂપવાળો થઈ ને ને સતાવવા માંડયો. એની પામે જેવું રૂપ હતું, જેવું ભજેબખન હતું, વું જ પ્રેમનુ' પે।ટલું પણુ હતું.

એનુ મન, મનમાં તે મનમાં આ વાતને ચિ'તવવા માંડયુ'' એમાંથી એને ખાતરી થઈ ગઈ % છોકરો! બચી જાત ને માત્ર સતરા મણુ માતાજતી તર આ પડખેનતા રાવળિયાતે આપી હોત તે! !

એક દિવસ વળી એને રાવળિયાની વહુ સાથે બોલાચાલી થઈ. એમાં રાવળિયાની વહુએ એવુ કહ્યું કે અમારુ રખોપુ' તો હન્‍નર હાથવાળી કરે છે. નવાનૃતી કાંક થઇ નનગે, નને વધુ પડતું ખોલી છે તે !

હસવુ આવે એવી, આવાં આવી નાનકડી નાનકડી વાતોમાંથી, પોતાની ન્તતમહેનત કરીને, જમીનમાંથી સે'કડે! મણુ અનાજ લાવનારું એ કુટુંબ, છન્ભલિન્ન થવાનાં ચિહ્ધ ઊભાં થયાં !

પછી ગએ છોકરાની વહુનું ચસ્કી ગયું. અતે છોકર આપને કાઈ કહી શકયો નહ એટલે એ ભાગી મયે.

જે જમીનમાં સુમરાને જેવારો થવાની ખાતરી આપતામાં આવી હતી, ત્યાં એવા પ્રડાપ ન્નેપ્તે ફરીને એ એક રાતે પાછો સોપારી ને ધૈસે। લઇને મારા ભૂ ગળિયા ટીપષ્યાં પાસે જેવરાવવા આવ્યો !

છેવટે એને મારા થૂ ગળિયા ટીપણુઃ ઉપર પણુ અશ્રદ્ધા થઈ. એક ભોગળભટિઓ એવા આપ્યો કે માર.કરતાં અઢ ભ'મળિયું પણુ લગભગ શ. ધુ થિ હતું ! સુમરાનતી આખી ઓશ્ચરી એ ભૂ ગળાએ રે।કી લીધી હતી ને નાનાં મોટાં તમામ, “જતે આમાં ન માનનાર્શ હતાં હતાં, પડખેનાં સોને માનતાં ન્નેતાં, એટલે માનનારાં થઈને ત્યાં ખેઠાં હતાં |

ભૂ'ગળિયામાંથી વળી નવી નવી વાત આવી. રાવળિયાના ઉપર દોષ વધુ ચઢયો. એનાં જ કામ ત્યાં સુધોની ખાતરી કરાર દીધી. મોરાણીએ એમાં ટેકા પૂરાબ્યો. એમાંધી બજે કુટુંબને નાહકનો કજિયે! થયે।.

ત્રીજે દિસે સુમરાના એક બળદને એક સાપ આભડરી ગયો |!

ચઈ રહું. વાત ઝમડૅ ચડી. ફે!।જ્દારી થઈ. સુમમાને સયપાળસફરાંએ પણુ ડીક 'ખ'ખેર્યો,

આ પ્રમાણે ખાલી થયેલો સુમરે। ખીજે વરચે મોળા વરસમાં ટકી રાકયો નહિ !

એક દિવસ વહેલી સવારે દું ત્યાંથી તોકળ્યો તે! કૂળોમાં ઊભાં ઊભાં કૂતરાં રુએ. મને નવાઈ લાગી, મોં સજ ણં હજી થયું ન હતું, એટલે હું સાવચેતીથી સુમરાને! ઝાંપલે। ઉઘાડીને અ'દર ગયો, તે આખું ફળી ખાલીખમ ! કાઈ કહેતા કોઈ ત્યાં મળે નહિ ! આખા અ'ધારામાં કેવળ શન્યતા દેખાતી હતી | ફેકી દીધેલા ગાભા ને તૂટલ ફૂટ્લ માટલાં પડયાં હતાં ! ઓશ્ષરીના કિનારા ઉપર મગને એક સાથિયો

પષ્યુ કોઈ કે પૂર્યો હતે! હું ચારે તરફ ફ્યોાદ, બધું ખાલી ખમ સ'ધમાંયી જેમ રાત લઈ ને એ આંહી ભાગી આન્યા તાં, બરાબર એ જ રીતે રાત લઈ ને સુમશાં પાછા ભાગી મવા હતા!

એમાંના કાઈના નામની કોઈ પડખેવ્રાળાતે કદાપિ “નષ્યુ પષ્યૃ ચઈ નહ.

સુમરાં બાગી ગયાં એટલે એક જ શ્રખ્દ ર્ત્યા પ્રસાલત રેલો !

જેમ એ ગામેડાને પાદર પયરા હતા, ટેફાં હતાં, ઝાડવાં દેતાં, એમ સુમરા હતાં. એ આવ્યાં. ને એ ગયાં |

સેકડે!, ઉશ્નરે, લાખો તે કરે।ડી જીવન માટે પણુ આ જ વાંત તમે નથી કરેતા ?

મે આવ્યાં . . . . . ને એ ગવાં!

પણ્‌ આમાંનાં એકનું નામ તો તમે કરો એ તમારે પ્રશ્ન છે નાં? ભાઈ ! આ નદીને કાંઠે સે'કડે ઝાડમાંથી, ગ્મેક ઝાડનું નામ તમે આપે તો !

ઝાડને, પથરા ટેફાંઢળયાને, અને આવા માનવીને એસમતે વળો, આવણા જેવાં બહમાની નામ શ્રાં? ગએ તે અનામો તે અ-નાસો !

20
લેખ
અનામિકા
0.0
"અનામિકા" એક આકર્ષક નવલકથા છે જે જટિલ પાત્ર વિકાસ દ્વારા આકર્ષક કથા વણાટ કરે છે. વાર્તા પ્રેમ, ઓળખ અને સ્વ-શોધની થીમ્સ અન્વેષણ કરતી લાગણીઓનું એક રોલરકોસ્ટર છે. નાયક, અનામિકા, એક બહુપક્ષીય પાત્ર છે જેની સફર સંબંધિત અને પ્રેરણાદાયક બંને છે. લેખકની આબેહૂબ વાર્તા કહેવાની અને સમૃદ્ધ વર્ણનો વિશ્વની એક આબેહૂબ ટેપેસ્ટ્રી બનાવે છે જેમાં અનામિકા નેવિગેટ કરે છે. પુસ્તક વાચકોને માનવ સ્વભાવ અને સંબંધોના તેના કર્કશ સંશોધન સાથે સફળતાપૂર્વક જોડે છે. તેના સુવ્યવસ્થિત કાવતરા અને સંબંધિત પાત્રો સાથે, "અનામિકા" એ સાહિત્યિક ઊંડાણ અને વિચારપ્રેરક વાર્તા કહેવાની પ્રશંસા કરનારાઓ માટે વાંચવી આવશ્યક છે.
1

ત્રિપાદ

21 October 2023
2
0
0

જયારે વનોજને લાગ્યુ' કે હવે પોતે બચે તેમ નથી, ત્યારે એણેુ પોતાના શેઠને બોલાવવા માટે નાનકડા અભેસ'ગને મોકલ્યો, ને પોતે પળે પળે ભગવાનનુ સ્મરણુ કરતો ત્યાં પડયો રેલો. એની નજર સમક્ષ એનો ચાલીસે વરસતો ઇતિહાસ

2

એક કાગળ

21 October 2023
1
0
0

હ તમને આ લખુ છું, કારણુ કે તમારા શસિવાયકાોને લખતું એ મને ખબર પડતી નથી. જ્યારે મારા પિતા કૃત્યુશચ્યા ઉપર પડવા, ત્યારે તમે ત્યાં હાજર હતા. તમે એક વખત અમારા પ્રેમધર્મને દવ્ય ગણ્યો હતો. ગએ પ્રેમધર્મતી કેટ

3

કનકલતા

21 October 2023
0
0
0

““ખઆંત ખેટા, આવ. દીકરી, આંહી આવ -- નને આંહી મારી પાસે | ' જ્યાં સ્રી કે પુરુષ સૌને છે્લું આશ્વાસન મળવાની આશ્ચા રહે છે, તે માતાના ખભા પર માથુ ઢાળીને કનકલતા છાનું રોઈ પડી. બહાર ઉભેલો ટપાવાળા પણુ આ ૬

4

અંજની

21 October 2023
0
0
0

જવી છટાથી ચ'દ્ર વાદળમાંથી પ્રકાશી રહે એવી ૭ટાથી એ મારી સામે આવીને ઊભી ર૨હી. એનું ખરૂ આકષ ગે હછટામાં હતું. રૂપ કહો, સોન્દર્ય ગણો, બુદ્ધિ માને।, કલા લેખો -- તમને જે ગમે તે કહો, પષ્યુ અજનીની છટા એ અજનીની

5

અનામી ! અનામી!

21 October 2023
0
0
0

મન, ભગવાન ન્નણે એ શાતુ' બનેલું છે, પણુ એના અતળ મહાસાગરમાંથી ક્યારેક અસ'ખ્ય સાનવીઓની કોષ્યુ નનણે કયાં સ'તાઈ બેઠેલી કતાર ઊભી યાય છે, ત્યારે છું ખરેખરો મભજરાઈ ક્નઉ' છું. જલપ્રવાહમાં આવી રહેલી એક પછી એક ન

6

બહાદુરમાં બહાદુર

21 October 2023
0
0
0

ઈ. સ. ૧૯૨૬ના જૂનતી પાંચમી તારીખે સાંજે જયારે હું દાજિલિંગના મે!ટા ચોકમાં થઈને પશ્ચિમ દિશ તરફ નાટકધર ભણી વળ્યો, ત્યારે મને ખ્યાલ પણુ ન હતો *ૃ એક ક્લાક પછી તો હું કોઈ “ચોજ' મેળવીતે પાછા કરીશ. આ “ચીજ

7

એક વખત

23 October 2023
0
0
0

ખમે એવે રવાડે ચરી ગયા કે રાતના આઠે વાગે ગેટલે નરહરિની એરડીમાં ભેગા થષનિ સો અલકમલમરનાં ગપ્પાં મારીએ. જેનું ગપ્પુ' સરસમાં સરસ નીકળે અને  ગપ્પાં જેવુ' લાગે નહિ, એતે અકે પાંચ રૃપિયા આપતા. અલબત્ત, એ રૂપિયા

8

શાંતિની શોધ

23 October 2023
0
0
0

એક હતે! મવેયો. કોઈકના જ ક'ઠમાં બેસે છે એવી મધુરતાની એને ઈશ્વરી ખક્ષિસ મળી હતી, એ મધુરતા ગવા તો અદ્ભુત હતી કે એ પોતે પપ, પોતાનો આ સમૃદ્ધિ સાગર ન્નેઈ ને હક્ક થઈ જતો. નિશ્નન'દમાં ગાતા પખીની માફક એ પષ્ુ ગ

9

ત્રિરગ

23 October 2023
0
0
0

અર પિસ્સામાંથી એક વખત શક સો રૂપિયાની નોટ કોઈક ગઠિયો કલકત્તાની બન્નરમાં ઉપાડી મયો હતો. પશ્યુ એ તો એ જમાને! “ તરત દાન ને મહાપુષ્યનો હતો, એટલે સને લાગે છે કે સોની નેટ મળી જતાં એણે મને ખ'જર મારવાનું માંડી

10

જડભરત

23 October 2023
0
0
0

લીમડાની છાયા જેમ ઢળે તેમ પોતાને લખાચો રેરવતો એ જડભરત ત્યાં પડયો રહેતે! ગએેને કાંઈ કાંમ ન હેતું. કોઈ સાન ન હતી. કોઈ “તનું એને ભાન ન હતું. એક વખત દેવશભામાં આના વિષે જ મહાન પ્રશ્ન કાભો! થયો. ભહાદ

11

સ્વપ્ના વારસ

23 October 2023
0
0
0

અ્‌ર જવનની નિષ્ફળતા ઉપર કેટલા બધા પરોપકારી માષણુસોએ આંસુ સાર્યા' છે! પષ્યુ હું એમને શી રીતે સમનનવું કે સુર્ખીઝએા ! તમે ડહે! કે ને કહે, હું નનણું છું કે, ગક વસ્તુ મારે આંગણે કાઈ દિવસ આવા શકે તેમ નથી. વ

12

લાલજીભાઈ

23 October 2023
0
0
0

મ। કોઈ વ્યક્તિ વિષેતી વાત નથી હો ' પષ્ટુ જેવ! રીતે ભારતકાલનાો અશ્વત્થામા ચિરજવ છે, જેવી રીતે દરેક પશ્ચરમાં, સાધુ મળ તે સિંદુર મળે, એટલે હનુમાનજી ખેઠા જ છે, જેવી રીતે દરેક ધરમાં નુકસાનનો કત! “જાણુ ન્નણ

13

રમ અને ખાખ

25 October 2023
0
0
0

ઊભા તા રહ્યો પણુ કે।ણુ “ણે કેમ રુ' થયુ' મનમાં અરેરાટી ઊગી નહિ 'આખું નિવાસ સ્થાન ખળીને રાખ થઈ ગયું ૬તું. થોડા વખત પહેલાં ન્યાં આલીજ્ઞાન મકાને। ઊર્ભા દતા ત્યાં આજે વાકા વળી મયેલા લોહઢાતા ગડરના ઢગલા માત્

14

એક જ શબ્દ

25 October 2023
0
0
0

કેવળ કલ્પનાને આધારે જીવન વિતાવનારતે કુદરત કયારેક તો, એવી નવાજે છે કે ન પૂછ્ધો વાત | એમ એણે રાખ્યું ન હોત તો માષખુસ નનતને! અમૂલ્ય વારસો સેકડો ને હ”નરે વર્ષો સુધી શી રીતે ચાલી શ્રકો હોત ? કયારેક તો એક જ

15

જીવનદ્રોહ

25 October 2023
0
0
0

“ અના થેશ્માં વર્ષો પહેલા આ ગ્રબ્દ જ મને સમન્નયોા ન હોત. આજ્યી થે વર્ષો પહેલાં કોઈ એ મને કહ્યું હાત ક આપધાતના કરતાં પણુ મોટો આપબાત ગક છે, અને તે આત્મબાત, તો એની એ ડાહીલી ઉપ(નષદ વાણી ઉપર, એક કટાક્ષી હા

16

ખરી ગયેલાં પાન !

26 October 2023
0
0
0

ખૂરી ગયેલાં પાન ! અને વીતેલા દિવસે! ! માખુસે। તમને સ ભારે છે, પણુ તમે કોઈ દવસ ગેમને સભારા છો ખરા? જે દિવસ, એમતેદ પોતાને, ગઈ કાલે ગયાતે!, અને હતે।, અને જે આજે નથા, એ દિમસ પોતે એમનુ પરાઈ સંભારણું રખી મૂ

17

તિદ્યાષીતિ

26 October 2023
0
0
0

ખ્‌રે! ' સેકન્ડહૅન્ડ બુક્સ ' વેચવાને ધ'ધો, મે' વર્ષો, ચયાં, આવડા મોટા શહેરના એક નાનકડા ખાંચામાં ગેવી તે અટપટી જગ્યાએ રાખ્યો હતે, કે ખરેખરી વિછયાપ્રોતિના રસિયા જીવડા વિના, બાશ્ને કાઈ કોઈ દિવસ ત્યાં ફરક

18

એને મરવું હતુ!

25 October 2023
0
0
0

સ્મિત પણ કહવાય. તે કાંઈક મન આર્ષ જવા વસ્તુ હાઈ રાક્ે રુમ માનવાનું મન પષ્યુ થાય. એવો રીતે એક વાત ખતી ગઈ. હું નારણુપરામાં માસ્તર હતે. નિશ્નાળ માંમને છેવાડૅ હતી. પડખે જ નારષખુપરાને! કાંટાનો ઝાંપા હતે।-સા

19

પ્રભાત અને સંધ્યા

26 October 2023
0
0
0

ઉગતી આશ્ઞાખએાનાં કેવાં કેવાં ઈન્દ્રધતુરગી જલ મેાન્ન-ઉપઃ મારી નૌકા મે ઉપાડી હતી | એ સમય મને બરાબર ર્સાલરે છે. ઈઆઓબધ કાટ મે' પહો હતો. સાથે નવી ટાપા હતી. બગલાની પાંખ નવુ પાટલુન કનું. હાયમાં સોટી હતી. નહં

20

એક દ્રશ્ય

26 October 2023
0
0
0

પછી શેખ ત્યાં ન્યાયના અપુસન ઉપર ખેઠે. એની પાસે ફાધર એલીઆસ ગુપચુપ ખેઠેા હતો. લેોકરોાળુ' કેદીની સુખમુદ્રા તરફ નનેઈ રહયું હતું. રાચેલ અને મન્વિમ, બજ ખલીલની પાછળ ઊભાં હતાં. પણુ જેણે સત્યનું જ આચર્યુ કયું

---

એક પુસ્તક વાંચો