પછી શેખ ત્યાં ન્યાયના અપુસન ઉપર ખેઠે. એની પાસે ફાધર એલીઆસ ગુપચુપ ખેઠેા હતો. લેોકરોાળુ' કેદીની સુખમુદ્રા તરફ નનેઈ રહયું હતું. રાચેલ અને મન્વિમ, બજ ખલીલની પાછળ ઊભાં હતાં. પણુ જેણે સત્યનું જ આચર્યુ કયું છે એને ભય કેવો ? બધાં નિર્ભ'વ હતાં.
શેખ અબ્બાસ જુવાન કદી તરક ન્ેઈ રલ્લો. પછી તેણ મોટા ધોરા અવાજે પૂ૭્યુ: “તાર્' નામ શું :'
“ખલીલ ' જુવાને જ્વાબ આપ્યો.
શેખે કહ્યુઃ “તારાં માબાપ કોષ છે? ક્યાં છે? તારે સગાંવહાલાંમાં કોઈ છે ક નહિ? તું ક્યાં જન્મ્યો છે? શૃુંકામ કરેછે”'
પાતાની ચારે તરફ ઊભેલા ખેડુતનો તે ગુલામો તરફ ખલીલે દૃષ્રિ કરીઃ નને ક એમતી આંખોમાંથી એના ઉપર નાખુશીની આગ આવ રહી હતી. પોતાની મુક્તિ હોઈ ર્રાકે એવું સાન પષ્યુ જેમણું ગુમાવાં દીધું હોય, એ પોતાના સુક્તિદાતાને અ! સવાય બોજી ચું આપી શ્રકે ? એમને તો એમ હરજી કે નન એમની પરાધીનતા જશે, તો ચઈ રહ્યુ,એ બધા ભૂખે મરી શિ: એમનો એમના કાઇ હકનું ભાન કરાવવું એ પષ્યુ હગીરય પ્રયત્ન વિના શક્ય ન #'. ખલીલ એમની સામે ન્નેઈ રલ્યો. પછી એણે શાંતિ ભરેલી વાણીમાં કહ્યુ; “ દખાયલાં, કચરામૈલાં, ભૂખ્યાં અને તરસ્માં, [વવેઢ વિનાનાં, સાન નાનો ભાન વિનાનાં આ સબળાં જ મારાં સર્ગાવહાલાં અને સળબ'ધી છે. અને આ આખો વિશ્નાળ દેશ એ મારી જન્મ જગ્યા છે !'
રેખ અખ્બાસ ઠંડી મસ્કરીશરેલા અવાજે જવાબ વાબ્યો: “ આ લોકને તું તારા ન્નતભાઈ કહે છે, પષ્ુ એ એમ નયી માનતા તેનું શું? એ જ કહી રહ્યા છે ક તને [શાક્ષા થવી ન્નઈ અ. જ દેરાને તું તારી જન્મભમ તરીક ગધષ્યૂવાનું કહૈ છે ગે દેશ પણ્, તને કાઢી મૂકવાના માગણીં કરે હ. આનુ સુ?”
ખ્લીલ જવાન વાળ્યો: “ અજસાનમાં સખડતી પ્રક, પોતાના સારા માષુસોને પણ કેદમાં નાખે? અથવા તે એમતે, એકહથ્થુ સત્તા ચલાવનાગએ ન્તુલ્મગાર।માં ફેરવી નાખે, એમ પણુ બને. એવા જ રીંતૅ દેશ પણુ ન્યારૅ એના ઉપર એકહથ્થુ જુલ્મી 21જ્કતા હોય છે ત્યારે, દેશ્જનેને મુક્તિ અપાવનાર ઉપર જ, ૬ડાબાજી ચલાવે છે, પરતુ એથી શું? મા માંદી હોય કે અત્તાન હોય એટલે ર પુત્ર એની પાસેથી બીજે ભાગી જશે : દયાવાન મનુખ્ય પોતાના દુઃખી બભાંધવને, એના અજ્ઞાનને કારણે પચ્યુ, સહાય કરવાની ના પાડી શાકે ખરે
“ જેમણું મને તમારી પાસે રજૂ ક્ષા છે એ, અને આ ગરીબ કંગાલ સાષણુસોા, બધા જ સરખા અગાન છે.પે!તાના ઉપરતા જુલમ ચાલુ ર!ખવા, એમણે તમારે આંગણે જવન જેનૃ જીવન વેડષી નાખ્યું છ, અતે આ રશ પષ્યૂ, 2: જ રીતિનીતિને! વારસો ધરાવે છે. લોભી નુલમીએ।તે પગ ગણ પોતાના ઉપર બેસવા દીધા છે '”
મફ્કરી ભરેલ માટું હાસ્ય શેખ કસી રહશો તે ખલીક તરડ કર્યોઃ? “ઢોરને સાચવનાર છેદોકરા [ તને શૂં અમ લાગે છે ક તું આમ ખોલશે એટલે અમે તારા તરક દયા રાખીરા ' જે માણસ ભય કરે કે ગેના ઉષપમ દ્યા માખવાર્નું અમારે માટે શ્રકય જ નથી.
ખલીલે જવાબ વાળ્યો? “ એ સાચુ છે કે, હું ઢોરોને રખેવાળ હતો. પષ્ુ મને ખચ્ચાલી તે એ વાતની છે ક, હું જે ઢાોરોાનાો રખવાળ હતો, ગો ઢોરોને એટલો વિશ્વાસ આવી ગગો હતો કે, હવે એમને કાપનાર કાઈ કસાઈ નજિ હાય | ટોરીની આવી રખેવાળી તો સને હમેગ્રાં પબ આપે ! મે' માર્શ ઢોરને ૧ રયાળી લીલી ભોંંન! વાસચારા તરક હમરાં ટ્ોર્યા' વતાં. ગેમને ચોખ્ખાં ઝરષ્ાનાં પાણી પાયાં છતાં, અમને સહીસલામત પાછાં ખીલે આણયાં હતાં. એમ!ના ઝેકઝેતે જ'ગલમાં વરને ભોગ બનવા મે' કદ્દાપ રઝળતું મૂક્યું ન હતું. ગમેમાંનુ એકે કસાઈખાને ગયું ન હતં. એકે ભૂખે મયુ ન હતું એકે દરકા* વિના કમોતે «ષ્યાયુ ન હતુ.
“હુ ઢારોના આવા રખેવાળ હતે. આ જ પ્રમાણે “ત તમે માણુમો પ્રત્યે વતન રાખ્યું હોત, માષ્સોને ભ્તે તગે માત્ર પ્રાણી ગષ્યાં હોત, તે પણુ આ કગાળ માષ્મુસો ગરીબીનું અસલ દુ:ખ સહી ચાકવાં હેત | પષુના, તમે તે! તમારા મહેલ માટે ઝેેમનાં ઝ્પડેૅ ઝૂંપડાં ખેઠ્ઠાન મેદાન કરી દીધાં ! એમને ઝૂંપડામાં પષ્યુ નિરાંત નહિ ને તમે મહેલે।માં મ'્ન માણા ! રોમના બાદગ્નરાહ નોરોના આ લયષ'કર ગીતવાગસો હતો !'
શેખના કપાળ ઉપર પરસેવાના બિદુ છૂટયા. એને ગુસ્સા, એણું શ્વાંત દેખાવાના પ્રયત્નમાં પલટી નાખ્યે।. “નણું ક ખલીલની વાતતે પોતે કાંઈ મહત્ત્ત જ આપતે ન છુય ! ..
*મેણુ "ખલીલ તરફ આંગળા લાંબી કરીને કયુ “તુ અધાંમ'ક ન નાસ્તક છો. તારી વાહિયાત વાતને અમારે સાંભળવા નયી. અમ તને ગામના મૃખીને સોપી ૬૪ અ છીગે. એ તારા ન્વાય કરશે. હવં તુ કાં, તારું ન્નતરહ્યષ્યુ ચોથા લ, અથવા આ લાશને કુમાગે દોરવા માટ એમનો જ માફો માગા લે. તા હજી તન હછ્વામાં મળી શક. તુ હાજશાના ચામનારા, પાછો તારા એ ધધો કરે તા, અમા અમને વાંધા નથા.”
ખલાલ અત્યત શ્રાંતથો જવાબ વાળ્યો: ' એક ગુનેગારત સ'ન આપવાનું ફામ ખીશ્ન ગુનગા? કરી રાકે ન૭િ. અને એક નાસ્તિક, પોતાની જતને પાપીઓની સામે રક્ષવામાં કાંઈ અર્થ જોતો નથી! ' અન ખથીલે લે।કટોળા તરફ દછણિ કરીઃ ' મારા ભાઈ કા ! તમે જેને તમારા ખેતરને સ્વામી માતો છો અનૅ જને માટે તમે જવન નીચોબ્યા કરો છો, એ માષ્તસ મને આંહી તમારા પાસે ન્યાય અપાવવા આગ્યી ૬%. તમે ચારે તરકથા મતે નનવા માટે ભેમા થય! છે. હું દયા માટે યાચું એવું દસ્યમાં સ આવ્યા છે. ર રરવામીશાનો: તમારા ભાઇ અને દેશ તમામે તેના પુત્રને, નનેવા માટે, ઝૂ'પડાં છોડયા છે. તમ શિકારીએના પમાં વ્રજતા પ્રાષ્યીને ન્નેવાની આશા રામાં હશે. ન્યાયાધીશે સમક્ષ એેક નાસ્તકને “વાના લહાવો લેવા તમે આવ્યા છે. હવે મારી વાત જરા સાંલળોા. મારા 3૩પર દવા ન કરતા. ન્વાય કરન્ને, અને એ ન કરે તો પણુ કાંઈ સતહિ, વાતને 'રાબર સમજ ને.
“તમને ૪ બધાતે હું મારા ન્યજ્ાધીથો ગણા ખં. લોકમત એ ઇશ્વરીમત છે. પચ ત્યાં પરમે'મ* તમારાં હુદયને ન્નગ્રત કરે।. પ્યાનથી મારું કહેતું સાંભળે. અને પછી તમારું અંતર જેમ કણે તમ કડા. તમતે કજેવાસાં આબ્યું છે કે, હું અધામિંક છું. પષ્યુ મે સું' પાપ કયુ છે એ કોઈએ કહયું થી. મત ચોારડાફરત! માકક બાંધ્યો છ, પષ્યુ મે રેની ચોરી કરો છે એ કોઈએ કલુ નથી. માત્ર હું સ'ન મારે તાયક પૂ એ તમને જપ્માજ્યું «. પણુ શુ ચુત છે એ તમને કાઈએ જષુ!વ્યુ' નથી.
“ગપ્ેટલે માર્! ગુતો રું છે એ હું જ તમને કહું. તમારી આ દીન હીન અને ક'ગાલ અવસ્થાને હું સમજવો ગે જ મારા ગુનો છે. મામુસ માષ્યુસની તે આટલો બધી અસમાનત્ા હાઈ ન શકે, એવું મતે લાગ્યુ, એ મારે ગુનો છ. તમારી ડાક ઉપર ને ધોંસરું પડયુ છે એ બૉંસરાતો ભય'કર ભાર ડું કળી ગયે, ગે જ મારા ગુતો છે. તમારી કગાળ નારીઓને માટે મતે. દિલગીરી ચઈ આવી, એ મારો ગુને! છે. તમાર્રા બાલબચ્ચાંને માટે અંખમાં આંસુ આવ્યાં, એ મારે ગુનતે। છે. 'ડ. તમારામાંનેો એક, કગાલને।પષ્ા કગાલ છુ. શ્ર મારે ગતો છે. આંહી' ગુડા હોવુ એ ગુનો ગણાતે નથો. સીકૃતલરેલી ગુડાગીરીતો પ્રશસા કરતાં તો આંહી લોકે! ચાકતા પણ નશી. પણ મારા ગુના આ છે કે હું ધરતીની જ પેદાશ છું. મારાં માખાપ આ જમીનર્માં રહ્યાં છે તે આજ જમીનર્માં મર્યા છે. એમણે વાવેલાં જક્ષોાની છાયા તળે હું ધણી વખત ખેડે છુ. હું એવા ઈશ્વરમાં માનું છું, જે ઈશ્વર તમારા દુઃ ખતો સાદ સાંભળ્યા વિના રહી શકતે ન હોય. અને જે પુસ્તકસાન વડે, આપણે સધળા ભાઇગએ। બનીને જવી ગ્રજીએ, એ પુસ્તમજ્ઞાન મને ખપે છે.
'જે સાન વડે, આપણે સો સરખા છીએ એવે પ્રકાશ પથરાય, એ સાનને! હું પૃન્નરી છ.
છું જયારે સારાં ટોરને લઈ તે વગડામાં કરતે! હતો, ત્યારે મને તમારં કંગાલ, ચી ચરેહ્દાલ, પાંદડાંછાયાં ઝૂ પર્ડામાંથી દુઃખી આત્માએ!ના ન્નણે સ્દનઅવાજ કાને પડતા હતા | ભસ્હદનેની એવી તે! આર્ત્તવાણી પવનની પાંખે ચડીને મારા કાનમાં પડબા પાડતી હતી, કે હું' ગએ સાંભળતે। ને ઊભે! ચઈ જ્તો ! એ હો હો! માનવન્નનતમાં આટલું બધુ દૂ: ખ રેલાઈ રહ્યું છે? મે' તમને વર્ઓયી ત્રાસેલા ધેટાં રૂપે દીઠાં. મે મારો ભરવાડીધ'ખો, ધૈટાને મદદ આપવાને। સ્વીકાર્યો, અને તેથી આજ સાં વરૃએ।, મારા એ ગુનાને સ'ન આપવા ભેગા થયા છે, મારે ગુતે! હેય તે! આ ગુનો છે.
“યાય હવે તમારે આપવાને છે.