shabd-logo

જીવનદ્રોહ

25 October 2023

0 જોયું 0

“ અના થેશ્માં વર્ષો પહેલા આ ગ્રબ્દ જ મને સમન્નયોા ન હોત. આજ્યી થે વર્ષો પહેલાં કોઈ એ મને કહ્યું હાત ક આપધાતના કરતાં પણુ મોટો આપબાત ગક છે, અને તે આત્મબાત, તો એની એ ડાહીલી ઉપ(નષદ વાણી ઉપર, એક કટાક્ષી હાસ્ય વેરીને મે' એ આખો વાતને ૨રમુજનેો વિષય બનાવી દીધી હોત !

““ આટલાં વર્ષોના ડહ્રાપણે મને એક પરમ સત્ય આપ્યું છે. કેટલાક રાખ્દેો સમજવાને માટે, જીવન જવી જવું નનેઈ અ. આજ હવે હું આપધાત અને આત્મધાત વગ્ચેના તફાવત સમતમ્ત્વા જેટલું ડહાપષ્યુ ધરાવતી થઈ ષ્ુંવ એ ડહ્રાષષ્યુ કાંઈ થોડું ગ્યેમ ને ગેમ મને મળ્યું ૪ ? મારે એની આકરી કિમત ચૂકવવી પડી છે. ડહાપષ્ુ તા માષ્।ુસનૅ ત્યારે મળે છે, નયારે એ થોડીક સિથ્યા આગ્નાએની રગીન રોરીએે રીગાઈને પછી પોતાની ન્નતને ફગાળાતી જુએ છે; જ્યારે જટ્ટો પ્રસાસાના સમુદ્રમાંથી શોાડીક કર્કશ રેતી એને હાચ ચડે છે; ન્યારે થોડીકજવન ખુમારીનેો આવેગ જઈને એને પૃથ્વીનું પડ ન્નેવા મળે છે. ડહાપષ્ડ તે! ત્યારે આવ છે. આ વ્યવહારું ડહાઃ પથ ન હોય, એ તે ઝવત અનુભવ છે હવે તો મસે' મારી જીવન ખુમારીને પણ્‌ બરાબર માપી લીધી જે : સને ૭ ગક સત્ય મળ્યું છે તે એ કે, જવનખમારીને છાડનારા આત્મધાતી છે. આપધાત અતે આત્મદ્યાત ખે જદી, જ વસ્તુ છે. આપઘાત તો હરકોઈ મૂઝખ માયુસ વડીના છઠ્ઠા ભાગમાં કરી નાખ, આપધાતતે! નિરાશ્ઞાનું કે કોધનું બાળક છે. પષ્ણુ આત્મધાત 92! માટ તો માષ્મુસ પાસે ખોટુ, ડાજ્ાલું, અતે ચાવળું એવું કાંઈક ઉપરટપકેનુ' ર*ગરેોમાની ડહાપષ્યુ ન્નેઈ એ | આવો આત્મબાત માણસને હણે નહિ. અને જિવાડૅ અને એને મૃત્યુ જીવન આપે ] એ મૃત્યુ જવન, મૃત્યુ કમ્તાં પણુ ભય કગ છણહોય ! સતે એવું મૃત્યુ જવન મળ્યું ૪ ! મારી મૂળા સમૃદ્ધિનો જ્યારે હૂં ખ્યાલ કઝ છું, ત્યારે હું પોતે જ ૭ક્ક યઇ ન્નઉ' છું. ગા હો હો ! આટલી બધી સમૃદ્ધિ! એ હું લાવી કયાંથા ? તસે કોઇ (દવસ નાટક વાંચ્યાં છે આલતુ ફાલતુ નહિ, શ્રષ્ટ પ્રકારનાં ઉત્તમ નાટકો. એમાં મહ્દા્કાવની જે નાયેકા આવે છે, એ નાયિકાના જેવું ૪શ*રે મને રૂપ આપ્યું હતું. અને એ રૂપને પણુ રાષ્યુગાર આપ્યા હતા. ખુદ્ધિ, લામણી અને પ્રેમ ત્રણે મતે મળ્યાં હતાં. સારા શ્રખબ્દે ગાબ્દમાં પ્રેમતી સાચી મોઠાશા હતી ! ખે!લો હવે? મારી પાસે ઊર્મિ હતી. ખુદ્દિ હતી. લાગધ;| હતી. 9વન મારે આ થોડી સમૃહિ છે?

“ તમે માનશૈ।* અને આ ઓષ્ઠું હોય તેમ દેવર્!ધ-રેવની ગ 'ધવ* કન્યાના રી મતે ક મળ્યો હતો. જું લખનારની નાજુક રમણીય દેહને હું આંખ મીચી

સાકાર કરવા મથી રહશો. કોઈ સુદર સ્ત્રીની નોંધપોથી હું

વાંચી રલો છું એ ભાન ન્નગતાં રામાંચક આનેદ થયે!

'“એવખતેતેો હું નાની હતી. પષ્યુ એક ૬૯ ગવેયેો અમારે ત્વાં આવતે] ઝે મને પોતાના ખે હાથ નનેડીને કહેતે : “ માઈ ! ઈશ્વરે તને આપ્યું છે, તને આપ્યું છે. મને નહ તે તને આપ્યું છે. એક મહાન આઉભરષ્યુ આપ્યુ છૅ; એને સાચવજે, મક ! એને સાચવજે |' એના એ શાખ્દે તે વખતે તો હું કાંઈ સમજતી નહિ | હું તો ક[કલાની પેટે ગાયા કરતી. એ ગુરુ ચવૈમે। ફકચારે આવતો બ'ધ થયો તે ભગવાન ન્નણુ, પષ્યુ એણે મને જે સ સ્કાર આપ્યા હતા તે સંસ્કાર મારામાં ટકો રહલ્ય॥ા. સગીતતી મારી ઉપાસના આગળ વધતી રહી |

“પછી તો હું ગમે તે મેળાવડાર્માં હોઉ, સરીલું ગળી મારું જ છે, એ આખી દુનિયા ન્નણુતી ચઈ ગઈ. જેમ જેમ ગ ગળાની પ્રરશાસા થતી મઈ તેમ તેમ એની ખૂબી પષ્યુ એર ખોલતી ગઈ ! ભલભલાનાં માન મુકાવે એવી ગ્રક્તિ ગ્મે મળામાં હતી |!

“ સે એ સાંભળ્યું હતું ક નાદની મર્યાદા પરમાત્મા પોતે | મતે તો સ્વપ્ન હતું કે એક વખત હું હચિયારી માણુસોનાં હથિયાર છોડાવી અમર ૪ીતિ" વરુ! હું મારે પથે આગળ વધતી હતી.

“' પષુ દું હ અષયુસમળળું હતી. મને ડ્ષા ખબર હતી કે આ વસ્તુએ તો એવા એવા ભોમ માગે છે જે આપતાં માષુસ જેવો માણુસ, માણુસ ન રહૅ! કા એ ટ્રેવ થઈ ન્નય--અને નહિતર પછી જડ થઈ નય ! આ વસ્તુએ એટલા માટે તે! દિવ્ય ગણાય છે ! ”

છું તા વાંચીને હકક થઈ ગયે. આંહા' કાઈ કે જવન જવી ગયાની નોંધ રાખી હતી. નોંધ અમૂલ્ય હતી . લપ્મનારનું નામ શોખ્યું, પણુ વ્યય ! એટલે નોંધ ન આમળ વાંચવા માંડયો.

“ આ વસ્તુખા મળે છે, એ દુનિયામાં એટલો ચલણી ને સાધારણુ મષ્યમાઈ “ય છે ક એનામાં આ દિવ્યત્વ રહયુ છે, એ ખખર “કઈકેને જ પડે છે |! અતે પડે છે ત્યારે મારી પેટે મોડી પડે છે.

“મારી કથા આગળ ચલાવું. સંતે શી ખબર કે જેમ ન્તૂના વખતમાં તપોાભ'ગ કરવા અપ્સરાએ આવતી તેમ આ જમાનામાં પ્રશ્નસા આવે છે ! ગેટલી વહેલી વહેલી ત્રશ'સા મને મળતી રહી ક, એશ મને વધાર ને વધારે ગર્વ આપ્યો અને ગર્વને લીધે વિધ્રાવારિધિનું અતળ ઉ'ડાશુ બડીભર અદસ્ય પષ્મું ચયું :

“અને એજ વખતે નનણે મારા આ ગુણુથી આકથયો હેય તેમ એક જુવાન મારા માર્ગમાં આવ્યે. હું ગેની જુવાનીને કે એના પ્રેમને એ બન્નેને તે! ધોળી પીવાદ્ધી શ્રકિત ધરાવતી હતી. એમ તો હું આ જમાનાની પેદાશ હતી ! પણુ આ તો મને કોઈએ વાત કરી તે ખબર પડી ક આ જુવાન, એ તો મોટામાં મોટી મિલ્ક્તનતેો ધણી પણુછે ! એટલેએક પ્રકારનું ગજબનું આકર્ષ ણુ મને ખેચી જ્વા સાડયુ' ! “કચનનું આ આકર્ષષ્ું મને મારા જીવનપ'ચમાંથી એક રીતે ખસેડવા માંડયું. અત્યાર સુધી જે મારી સ્વેચ્કાનદની વસ્તુ હતી તે હવે કોકના ઉપર આધાર રાખનારી થવા માંડી ! મને ખબર ન હતી કે મનથી પણા પર, એવી વસ્તુને આધારે જ કલા રહે છે. અને એ કલાને જયારે ખીન્નના લોલ લાલચનું આકષષુું મંનદ્ારા મળે દે, ત્યારે કલા થોડા વષ્ખત તો પોતાનું રૂષ દેખાડે છે, એ ખરૂં. એને કીતિ' પણ મળે છે એ ખર; પણુ પષ્ઠી એ પોતાનું પોતાપણું ખોવા સડે છે. અતળ ઉડાણ માપવાની એની શ્વક્તિ રૂંધાવા માંડે છે. પછી ગમે આત્મબાતને પથે ચડી જઈને ખીન્નને રાજી રાખવા માટે, પોતાની અષ્યુમાલમાં અણમોલ વસ્તુની &રરજ ખોલાવે

છે! આ પચ આત્મધાતતે છે. કારણુ કે મળેલી અષ્યમે।લ વસ્તુ આત્માની દે !

“ પેલ્ઞા જુવાન પાસે જેમ અઢળક દ્રવ્ય હતું, તેમ જ કાઈ પ્રકારે ન રીન્ટે એવી ચ'ચલતા પષ્યુ હતી. અને વળી પોતે જ સમજે છે એવો ગવ પણુ હતો]. અઢળક દ્રવ્ય ને ચ ગચળતા સાથે રહે છે. તમે ચચળતાને રીઝવવાને કેટલાં ' લાખ રૂપ ધરી શકા? છતાં મે' તો નિષ્ષષય કર્યો હતો કે આટલી અખૂટ સષ્ટદ્ધિ મળતી હોય તે ગ ચ'ચળતાને પણુ રીઝાવવી |

“કમતે તમે માનશો ₹ મે' મારું જીવન ન્યોષાવરીનું તમામ ગાન એની પાસે ખાલી કરવા માંડયું ! એને રીઝવવા નવી નવી વસ્તુએ શોધવા માંડી. નવી નવી ફ્ઞેલી'એળવવા સાંડી. નવા નવી તરકીખોઃ રચવા માંડી !મને મળેલી અમૃલ્ય વસ્તુતે વટાવી ખાવાતે। ને એ રીતે જવનમાં [સ્થિર થઈ જવાને! સહૅલે। માગ મે પકડયો | પણુ હાય ૨] મને બહુ જ મોડી મેડી ખબર પડી કે સહેલે! માર્ગ અધર માર્ગ છે. આ વસ્તુ જીવનાન'"દી અને જવન્ત છે એ દ્દારા એક એવા મતેોસ્ષિ ઊભી કરવા માટે એ મળેલ છે કે, જેયા માનળોાનો સહ્દામેળા શેનો યાવ ! અને ગેજ એની સાર્થકતા, એનો આનદ, એની સિદ્ધિ, એની શક્તિ છે. એવા અઠ્ભુત વસ્તુ કોઈ ગયેક માણુસના સ્વચ્છન્દી આન'દ માટે હોઈ શાકે નદિ. એટલા માટે એ મન મળી ન હોય. કેએ આખો જ [વચારસરણી ન્નણે હું ચૂલી ગઈ | પરિષ્ામે ન્યારે મને લાગ્યુ કે હુ એને જતો રહી છું, ત્યારે ખરી રતે હું હારતી જતી વતી. મે' એને ચલતી કેરાનમાં જકડી અ એકાદ લાભ પકડી લવાની ઉતાવળ માંડી ! પછીની વાત બહુ જ ટૂંકી છે. મારા તમામ પ્રયાસે! છતાં, જે પ્રદેશમાંથી સગીત આવે છે ગમ પ્રદેશતેો અ કાંઈ આત્માં ન હતા, ક દું એને હગેચર્ને માટે જકડી રાખી શકુ ! એ નેવી રીતે હાય તાલી દેવા આવ્યે! હતો તેવી જ રીતે હાથ તાલો દઈત નાસી પચ્ચુ ગયે! !
પણ જીવનની સારી ખરી કરુષ્ટુ કથા હવે શરૂ થપ્ય છે. એ ગયે॥ ત્યારે મને જે નિરાશા ચાઈ એ નિરાગ્નાના કકડા મે ભેગા કરવા માંડયા. મારા મનતે એમ હતું કે કકડામાંથી કાંઈક કઠાભગ્ણુ હુ બડી કાઢીશ ને જીવન શ નિશે તાની પ્યાલીમાંયી મારા કઠને જે કટુતા મળરો, એના નરે! વળા ઓર આવશે | અને ખરેખર આવત જ. પખાુ એક નવું અકૂભુત સત્ય તે વખતે મને મળ્યું.

“ખરી રીતે મને નિરાસા પષ્યુ મળી ન હતી! નિરાશા તો! કાતે મળે? પ્રેમતં | હું તો એતે એની મિલ્કતને। ધણી માનતી. અને એન એ રીતે હાય કરવા નીકળી હતી. હાયર ! આ જસાનાએ ધણું બધું ગુમાત્યું છે. પષ્યુ એમાં ગ્મેણે અર્થશાસ્ત્ર માટે પ્રેમતી, માષ્યુસાઈની, અરે જવન સત્ત્તની “ેે હરર।૦૪ ખોલાવી છે, એણે તો ૧૬ કરી નાખા છે! બાજુ કાંઈ નહિ, પેલી અહત્યા જેમ ચાલ્યા થઈ ગઈ દતી, તેમ અત્યારનો માષ્યુસ ધાત્તુ ગુમાવીને ધાતુમય થતે। #*નય છે ! ધીમે ધામ એ લોહ !વનાનો લાહમૂર્તિ તો નહ બને ? હવે કોઈક સરવાળો માંડે, શું મેળવ્યુ ખેનેો, તો સારૂ. આંહી મારી બાબતમાં શું થવું : એ ગયે એટલ તા મારું મન બીજે રવાડે ચડયું. એના ૩રતાં વધારે મિહ્કતવાળેા મળે તો, એતે એના પરાજયનું ભાન થાય |

“એટલે મને મળેલી ખે અલૌકિક વસ્તુ, રૃપ અને કહને આધારે, મે' મારી «કાને ફરીને સફરમાં મોકલી !

(“પરતુ એવી અનેક સફરને અતે છેવટે તો હે હતી ત્યાં ને ત્યાં ૨હી |

“કારણુ કે મે સારી ઇશ્વરદત્ત ક્ષ ક્તને! આવ સ્વાર્થો બ્યવહદ્ઠાર માંટે ઉપષોગ આદર્યો હતે. અને તેથી ગે આખાત્મધાતી વસ્તુ થતી જતી હતી |!

“સઅપાજ હવે હુ ન્‍્યારે, મારી આ અકિ'ચન ઝૂ'પડીમ!પડી છુ. ક મારા રાટલો_ ગમે તેમ ર્ળા ખાઉ' હુ', ત્યાર એ મારી સમૃદ્ધિતો ખ્યાલ મને હેરાન હેરાન કરી મકે છે ! માહાસ પૈસા ધર સિલ્કત કે વારસો ખૂએ, તે ખોયા પછી ક્રોઈફક વખત એ એન સાંભરે ! પષ્રુ મારી પાસે તો સમૃદ્ધિ જ એવા હતી ક, જે પળે પળે મારા પોતાના જવનપ'થમાં પ્રગટ થતી હતી. ને પળે પળે એવી અદ્યમાલ વસ્તુ ખોયાનો મને પશ્ચાત્તાપ થયા કરે છે !

“ત્યારથી મેં મારા સસર્મમાં આવનાર અનેકને આ વાત કહેવા માંડી છે. બધુ કર'્ને. જીવનદ્રોહ ન કરતા. જે શકિત તમતે મળી છે એની ઉપેક્ષા ન કરતા. એ શ્રાક્તિના ગવ ન કરતા. એ ગ્રકિતને લછ્ુતા ન આપતા. ગમે શકિત અનન્તની છે. તમારી નથી. એને લધુ ન બનાવવ, નહિતર એ હાથતાળી દઈને નાસી જશે. અને

એનો વિયોગ--એ જવતમૃત્યુ કરતાં પચ વધારે સ્માઝરા હશે.

““ «જ સુધી મારી વાતને સમજ શ્રકનાર કોઈ મતે મળ્યા નથી. હુ' એ પળની રાહ ન્નૅઉ' છુ ક મારું કલ્પના જીવન મને પાછું મળે ! જે આન'૬ મારા કઠમાંથી ઞગટ ચતો હતો એ આનદ મતે પાછો મળે |! પષુ એક વખત ખોચેલી આવા વસ્તુ-વર્ષાની યાતના વિના કે જન્મ જન્માન્તરની તપશ્ચર્યા વિના કોઈને પાછી મળી છે તે મતે મળરોે? મત અફસોસ તે! એ છે! એ ગઈ. ગઈ સલ્કત મળે, મઈ પળ કે મયું જવન કાંઈ મળે ?

“સને ભારે શોક આં વસ્તુનો! છે કે, આ મૃહ્યવાન હોતો નથો | આત્માનો જેમ માષણુસને ખ્યાલ હોતો નયી, છતાં એ જબ્યે ન્નય છે તેમ ]

“અત્યારે તો હું મારી એકલા એકાત ઝૂંપડીમાં પડી પડી, અનલની લેરખી સાથે આવતી ચાંદનીને નિહાળુ હુ ને એને રસમય કરી મૃકવાની મારી જે શ્ાક્તિ મે' ખાઇ છે, તેને હન્નરે વેદનાના શાખ્દથી ફરીને ખોલાનુ' ષ્ઠું ! મતે હવે ખબર પડે છે કે એ ખોલાવ્યે નથી આવતી !

“સારું ચાલે તો છું ઠેર ઠેંર એવી ન્નહેર ખખર મુકાવું કે જે માષ્યુસ પોતાને મળેલો વારસો-ક્રાઈ લાભ લાલચ માટે, કે કાઈ દુન્યવી લાભતે માટે ગુમાવે છે, આળસને લીધે ખૂએ છે, કે ખીન્ન કાઇ કારણે જતો કરે છે, તે માયુસના જેવો રાષ્ટ્ર વિરોધી કે વિશ્વવિરાધી ખાનને કાઈ જ નથા ! મૃળ તો આવા વારસાગત પર પરાના વસ્તુ આવે છે જ ઓછી. એવ વખતે જે પર'પરાના વારસાનું ગોરવ ખૂગે છે, થોડાંક વષ અકિંચન રહૈનુ પ2, કે ઉપેક્ષિત રહેવું પડ, કેવળ એટલા દુઃખના માવજત, આવા અતુપમ વારસા મોટે પષ્યુ ન કરી શકે, એવા માષ્યુસો નને વધી પડરો, તો બીજું કાંઈ નહિ, દુનિયાની ગરીખઓી એતી જયકર બનશે કે ન પૂજછ્દો વાત! કલ્પના મળે છે, એને! અય જ એ કે, એ અમુક પ્રકારની જવનતપશ્ચર્મા માગે છે. કલ્પના અને સ'વમ એ બતે સહોદર છે

ક હું તો એમ માનું છું કે, જેમ દુનિયાર્નાં અનેક સત્યોને વિન્તાને પ્રગટ કર્યા' છે, તેમ માયુસમાં રહેલાં અનેક સત્યાને વિજ્ધા - કલા પ્રગટ કરે | વિત્તાન અતે [વછાનીવચ્ચે ભેદ જ આ છે. વિજ્ઞાન, દુનિયાની બુલાઈ મયૈલી વસ્તુએ પ્રમટ કરે છે. એના નિયમો, માણસના અ'તરના નદિ, એટલા બહારના છે; અને વિદ્યા, કલા, માણુસની જુલાઈ ગયેલી શક્તિઓને પ્રગટ કરે છે | એના નિયમો બહારના નહિ, એટલા અતરના છે |

“પષ્યુ માર્‌ આ અરષણ્યરૃદન કોઈ સાંભળે કે ન સાંભળે તેની પણુ હવે ચનતે શા પરવા છે ? મતો જે ખેોચું તે ખોયું જ છે | કેવળ મારા પશ્ચાત્તાપની સત્યતા આ દ્દારા હું પ્રમટ કરી શકીશ ગ કાંઈ મારે મન નવા તેવા સતોષ નથી.. ..”

આંહીયી હકીકત અધૂરી રહી મઈ લતી. લખનાર નું નામ ક*ાંય દેખાતું ન હતું. માત્ર લખનારે કરેલા ન્નતિ ઉપયે!ગે લખનાર સ્ૃ્રો છે એટલું તણી શ્રાકાયું. થોડાં પત્તાં મૂકયા પછી ખીજ નોંધ આવતી દતી.

“તે દિવસે અધૂરી મૂકેલી મારી નોંધતે આજે હને હું પૂરી કરી નાખું છું. મે જે ખાચું તે હગેશને માટે ખોયું છે ! મારી એ વસ્તુએ મને હાથતાળી દીધી છે. અ। વસ્તુ રુદરતના નિયમતે વરાવતી છે કે હવે ગમે તેટલે ગ્રયત્ન કરવા છતાં એ પાછી નહિ આવે તે નહિ જ આવે ! આપણે કષારે સમજશું કે માષ્ુસને ઊંચામાં ઊચો! વારસો નહિ ઊના, નહિ ખઅુદ્દિતો, નહિ તકનો, નહિ શ્રદ્ધાને, પણુ કેવળ કલ્પનાતો છે. કોઈકે કહ્યું નથી કે ઈશ્વર એ માણસની કલ્પના છે !ને માષ્ુસ એ ઈશ્વર્તી ડલ્પના છે |એર્મા કેટલું બધું સત્ય છે | જે કાઈ આંહી છે તે કેવળ કલ્પનાથી જ ટક્યુ' દે. કલ્પના લઈ ક્યૉ તો એ બધુ' નીચે ! મારે કલ્પના, કલ્પના જ્યકિતનો કે પ્રન્નનો કલ્પના પ્રગટાવા | એને મારે મારે કરીતે આખા જવનને નવેસરથી ધડવું પડે તેમ છે . . . . પષ્યુ એમ કર્યા વના ખીશ્ને ઉપાય પણુ નથા. મારે દાખલે લ્યો. હું ગમે તેટલી સ'પત્તિ ભેગી કરુ, મોટાઈ મેળવું, કીર્તિ પ્રાપ્ત કરુ", પ્રતિષ્ઠા જમાવું--મને જે સતોષ, જે આન'દ, મારું" જવન જજવ્યાનો! મહોત્સવ, મારી ૩ઝ્લા ઉપાસનાયી મળતો હતો, તે બીન્ન કશ્નાથી મળે ખરે? ન જ મળે ! અને એમાં જ શ્રમનું ગોરવ પણુ નથી આવી જતું? ખરી રચના તો આ છે એમ માનતી થઈ છું. જે પ્રશ્ન પ્રેમ, શ્રમ અને કલ્પના એ ત્રણુને પવિત્ર માનશૈ'... એટલે તો હવે ડું ...”

આંહીથી આ ખીજ નોંધ પષ્યુ અધૂરી હતી. આ વિચિત્ર બ્યક્તિનું. પછી શું થયુ' એ પણુ કેવળ અનુમાનને વિષય હતે.

થોડીવાર ત્યાં ખેસીને પછી છું ત્યાંથી પાછો ફરી મયા. આવ્યા હતો ત્યારે જેમ ઝૂ'પડીનું' બારણું વાસ્યું હતું તે જ પ્રમાણે ડું એ વાસતેો ગયે.

ધીમે પમલે હું ધર તરફ ફરી રહલો હતો.પષ્ૃ ડું કેટલું ખ્ધુ' જવન ન્નણી શ્રકયો હતો |!

એક પ્રકારનો 'અકસ્માતી આનંદ તે! મને મળ્યો હતા. પણુ આવા અનુભવોને પોતપોતાનું મૂલ્યાંકન હોય છે એમ ગણીએ તો કેટલે! બધે! નવો અનુભવ પષ્યુ મળ્યો હતો. વરશેષ કાંઈ ન ગણીએ તા ખપ લાગે તેવો એકસાચ્ચે! ચબ્દ સ મને ન્ય હતો. મળ્યે હતા, એમ પ૦ નહિ કહું. ગે તે! મારે થયો હતેો.. “જવનદ્રોહુ”'. ..

અને જેમ જેમ એ શાખ્દ વિષે હું વધારે વધારે વિચાઃ કરતા મયેો! તેમ તેમ મને લાગ્યું કે આપણે ધષ્યાખર અ અચમાં જવનદ્દોહીં નથી ₹# અથવા તો. દુનિયાતં બરણી ખરી ગરીખીમાં આ છવનદ્રોહનો કેટલે મોટે જાળા છે? સેફ્રેટીસે પેલા સુતારને કહ્યુ ન હતુ, કેતુ તારું કામ ઉત્તમમાં ઉત્તમ રીતે કર્યાનો સતોષ જે (દવસે મેળવા શ્રકરો, તે જ દવસે તને સત્ય શું છે એની પણ ખખબર્‌ પડી નનશે ! સત્યને ન્નણુવાની બીજી મહેનત પથ છેડો દે! આપણે એમ ન કહી રાકીએ જે જવનદ્રોર્હ નહિ એવી વ્યક્તિએ! ન્વારે આવશે--ત્યારે તમામ પ્રશ્ન પતી ન્નશે ?

20
લેખ
અનામિકા
0.0
"અનામિકા" એક આકર્ષક નવલકથા છે જે જટિલ પાત્ર વિકાસ દ્વારા આકર્ષક કથા વણાટ કરે છે. વાર્તા પ્રેમ, ઓળખ અને સ્વ-શોધની થીમ્સ અન્વેષણ કરતી લાગણીઓનું એક રોલરકોસ્ટર છે. નાયક, અનામિકા, એક બહુપક્ષીય પાત્ર છે જેની સફર સંબંધિત અને પ્રેરણાદાયક બંને છે. લેખકની આબેહૂબ વાર્તા કહેવાની અને સમૃદ્ધ વર્ણનો વિશ્વની એક આબેહૂબ ટેપેસ્ટ્રી બનાવે છે જેમાં અનામિકા નેવિગેટ કરે છે. પુસ્તક વાચકોને માનવ સ્વભાવ અને સંબંધોના તેના કર્કશ સંશોધન સાથે સફળતાપૂર્વક જોડે છે. તેના સુવ્યવસ્થિત કાવતરા અને સંબંધિત પાત્રો સાથે, "અનામિકા" એ સાહિત્યિક ઊંડાણ અને વિચારપ્રેરક વાર્તા કહેવાની પ્રશંસા કરનારાઓ માટે વાંચવી આવશ્યક છે.
1

ત્રિપાદ

21 October 2023
2
0
0

જયારે વનોજને લાગ્યુ' કે હવે પોતે બચે તેમ નથી, ત્યારે એણેુ પોતાના શેઠને બોલાવવા માટે નાનકડા અભેસ'ગને મોકલ્યો, ને પોતે પળે પળે ભગવાનનુ સ્મરણુ કરતો ત્યાં પડયો રેલો. એની નજર સમક્ષ એનો ચાલીસે વરસતો ઇતિહાસ

2

એક કાગળ

21 October 2023
1
0
0

હ તમને આ લખુ છું, કારણુ કે તમારા શસિવાયકાોને લખતું એ મને ખબર પડતી નથી. જ્યારે મારા પિતા કૃત્યુશચ્યા ઉપર પડવા, ત્યારે તમે ત્યાં હાજર હતા. તમે એક વખત અમારા પ્રેમધર્મને દવ્ય ગણ્યો હતો. ગએ પ્રેમધર્મતી કેટ

3

કનકલતા

21 October 2023
0
0
0

““ખઆંત ખેટા, આવ. દીકરી, આંહી આવ -- નને આંહી મારી પાસે | ' જ્યાં સ્રી કે પુરુષ સૌને છે્લું આશ્વાસન મળવાની આશ્ચા રહે છે, તે માતાના ખભા પર માથુ ઢાળીને કનકલતા છાનું રોઈ પડી. બહાર ઉભેલો ટપાવાળા પણુ આ ૬

4

અંજની

21 October 2023
0
0
0

જવી છટાથી ચ'દ્ર વાદળમાંથી પ્રકાશી રહે એવી ૭ટાથી એ મારી સામે આવીને ઊભી ર૨હી. એનું ખરૂ આકષ ગે હછટામાં હતું. રૂપ કહો, સોન્દર્ય ગણો, બુદ્ધિ માને।, કલા લેખો -- તમને જે ગમે તે કહો, પષ્યુ અજનીની છટા એ અજનીની

5

અનામી ! અનામી!

21 October 2023
0
0
0

મન, ભગવાન ન્નણે એ શાતુ' બનેલું છે, પણુ એના અતળ મહાસાગરમાંથી ક્યારેક અસ'ખ્ય સાનવીઓની કોષ્યુ નનણે કયાં સ'તાઈ બેઠેલી કતાર ઊભી યાય છે, ત્યારે છું ખરેખરો મભજરાઈ ક્નઉ' છું. જલપ્રવાહમાં આવી રહેલી એક પછી એક ન

6

બહાદુરમાં બહાદુર

21 October 2023
0
0
0

ઈ. સ. ૧૯૨૬ના જૂનતી પાંચમી તારીખે સાંજે જયારે હું દાજિલિંગના મે!ટા ચોકમાં થઈને પશ્ચિમ દિશ તરફ નાટકધર ભણી વળ્યો, ત્યારે મને ખ્યાલ પણુ ન હતો *ૃ એક ક્લાક પછી તો હું કોઈ “ચોજ' મેળવીતે પાછા કરીશ. આ “ચીજ

7

એક વખત

23 October 2023
0
0
0

ખમે એવે રવાડે ચરી ગયા કે રાતના આઠે વાગે ગેટલે નરહરિની એરડીમાં ભેગા થષનિ સો અલકમલમરનાં ગપ્પાં મારીએ. જેનું ગપ્પુ' સરસમાં સરસ નીકળે અને  ગપ્પાં જેવુ' લાગે નહિ, એતે અકે પાંચ રૃપિયા આપતા. અલબત્ત, એ રૂપિયા

8

શાંતિની શોધ

23 October 2023
0
0
0

એક હતે! મવેયો. કોઈકના જ ક'ઠમાં બેસે છે એવી મધુરતાની એને ઈશ્વરી ખક્ષિસ મળી હતી, એ મધુરતા ગવા તો અદ્ભુત હતી કે એ પોતે પપ, પોતાનો આ સમૃદ્ધિ સાગર ન્નેઈ ને હક્ક થઈ જતો. નિશ્નન'દમાં ગાતા પખીની માફક એ પષ્ુ ગ

9

ત્રિરગ

23 October 2023
0
0
0

અર પિસ્સામાંથી એક વખત શક સો રૂપિયાની નોટ કોઈક ગઠિયો કલકત્તાની બન્નરમાં ઉપાડી મયો હતો. પશ્યુ એ તો એ જમાને! “ તરત દાન ને મહાપુષ્યનો હતો, એટલે સને લાગે છે કે સોની નેટ મળી જતાં એણે મને ખ'જર મારવાનું માંડી

10

જડભરત

23 October 2023
0
0
0

લીમડાની છાયા જેમ ઢળે તેમ પોતાને લખાચો રેરવતો એ જડભરત ત્યાં પડયો રહેતે! ગએેને કાંઈ કાંમ ન હેતું. કોઈ સાન ન હતી. કોઈ “તનું એને ભાન ન હતું. એક વખત દેવશભામાં આના વિષે જ મહાન પ્રશ્ન કાભો! થયો. ભહાદ

11

સ્વપ્ના વારસ

23 October 2023
0
0
0

અ્‌ર જવનની નિષ્ફળતા ઉપર કેટલા બધા પરોપકારી માષણુસોએ આંસુ સાર્યા' છે! પષ્યુ હું એમને શી રીતે સમનનવું કે સુર્ખીઝએા ! તમે ડહે! કે ને કહે, હું નનણું છું કે, ગક વસ્તુ મારે આંગણે કાઈ દિવસ આવા શકે તેમ નથી. વ

12

લાલજીભાઈ

23 October 2023
0
0
0

મ। કોઈ વ્યક્તિ વિષેતી વાત નથી હો ' પષ્ટુ જેવ! રીતે ભારતકાલનાો અશ્વત્થામા ચિરજવ છે, જેવી રીતે દરેક પશ્ચરમાં, સાધુ મળ તે સિંદુર મળે, એટલે હનુમાનજી ખેઠા જ છે, જેવી રીતે દરેક ધરમાં નુકસાનનો કત! “જાણુ ન્નણ

13

રમ અને ખાખ

25 October 2023
0
0
0

ઊભા તા રહ્યો પણુ કે।ણુ “ણે કેમ રુ' થયુ' મનમાં અરેરાટી ઊગી નહિ 'આખું નિવાસ સ્થાન ખળીને રાખ થઈ ગયું ૬તું. થોડા વખત પહેલાં ન્યાં આલીજ્ઞાન મકાને। ઊર્ભા દતા ત્યાં આજે વાકા વળી મયેલા લોહઢાતા ગડરના ઢગલા માત્

14

એક જ શબ્દ

25 October 2023
0
0
0

કેવળ કલ્પનાને આધારે જીવન વિતાવનારતે કુદરત કયારેક તો, એવી નવાજે છે કે ન પૂછ્ધો વાત | એમ એણે રાખ્યું ન હોત તો માષખુસ નનતને! અમૂલ્ય વારસો સેકડો ને હ”નરે વર્ષો સુધી શી રીતે ચાલી શ્રકો હોત ? કયારેક તો એક જ

15

જીવનદ્રોહ

25 October 2023
0
0
0

“ અના થેશ્માં વર્ષો પહેલા આ ગ્રબ્દ જ મને સમન્નયોા ન હોત. આજ્યી થે વર્ષો પહેલાં કોઈ એ મને કહ્યું હાત ક આપધાતના કરતાં પણુ મોટો આપબાત ગક છે, અને તે આત્મબાત, તો એની એ ડાહીલી ઉપ(નષદ વાણી ઉપર, એક કટાક્ષી હા

16

ખરી ગયેલાં પાન !

26 October 2023
0
0
0

ખૂરી ગયેલાં પાન ! અને વીતેલા દિવસે! ! માખુસે। તમને સ ભારે છે, પણુ તમે કોઈ દવસ ગેમને સભારા છો ખરા? જે દિવસ, એમતેદ પોતાને, ગઈ કાલે ગયાતે!, અને હતે।, અને જે આજે નથા, એ દિમસ પોતે એમનુ પરાઈ સંભારણું રખી મૂ

17

તિદ્યાષીતિ

26 October 2023
0
0
0

ખ્‌રે! ' સેકન્ડહૅન્ડ બુક્સ ' વેચવાને ધ'ધો, મે' વર્ષો, ચયાં, આવડા મોટા શહેરના એક નાનકડા ખાંચામાં ગેવી તે અટપટી જગ્યાએ રાખ્યો હતે, કે ખરેખરી વિછયાપ્રોતિના રસિયા જીવડા વિના, બાશ્ને કાઈ કોઈ દિવસ ત્યાં ફરક

18

એને મરવું હતુ!

25 October 2023
0
0
0

સ્મિત પણ કહવાય. તે કાંઈક મન આર્ષ જવા વસ્તુ હાઈ રાક્ે રુમ માનવાનું મન પષ્યુ થાય. એવો રીતે એક વાત ખતી ગઈ. હું નારણુપરામાં માસ્તર હતે. નિશ્નાળ માંમને છેવાડૅ હતી. પડખે જ નારષખુપરાને! કાંટાનો ઝાંપા હતે।-સા

19

પ્રભાત અને સંધ્યા

26 October 2023
0
0
0

ઉગતી આશ્ઞાખએાનાં કેવાં કેવાં ઈન્દ્રધતુરગી જલ મેાન્ન-ઉપઃ મારી નૌકા મે ઉપાડી હતી | એ સમય મને બરાબર ર્સાલરે છે. ઈઆઓબધ કાટ મે' પહો હતો. સાથે નવી ટાપા હતી. બગલાની પાંખ નવુ પાટલુન કનું. હાયમાં સોટી હતી. નહં

20

એક દ્રશ્ય

26 October 2023
0
0
0

પછી શેખ ત્યાં ન્યાયના અપુસન ઉપર ખેઠે. એની પાસે ફાધર એલીઆસ ગુપચુપ ખેઠેા હતો. લેોકરોાળુ' કેદીની સુખમુદ્રા તરફ નનેઈ રહયું હતું. રાચેલ અને મન્વિમ, બજ ખલીલની પાછળ ઊભાં હતાં. પણુ જેણે સત્યનું જ આચર્યુ કયું

---

એક પુસ્તક વાંચો