shabd-logo

અંજની

21 October 2023

0 જોયું 0

જવી છટાથી ચ'દ્ર વાદળમાંથી પ્રકાશી રહે એવી ૭ટાથી એ મારી સામે આવીને ઊભી ર૨હી. એનું ખરૂ આકષ ગે હછટામાં હતું. રૂપ કહો, સોન્દર્ય ગણો, બુદ્ધિ માને।, કલા લેખો -- તમને જે ગમે તે કહો, પષ્યુ અજનીની છટા એ અજનીની જ હતી.

એનું ખરું કારયુ એ હતું કે એ જે કઈ કરતી -એનું પોતાનું વ્યક્તિત્વ એટલું તો પ્રકાશી શઠતું કે આપણુને ગેમ ખાત્રી થઈ ન્નય કે જેટલી ખૂબી એક પ્રસંગમાં છે એનાથી લેશ્ચ પચુ આછી પખૂુખી ખીન્ન પસ્ગમાં નથા. નૃત્ય જેટલું જ વલોણું મોહક બની શાકે. બ્યાયામ કરતી સ્ત્રી જલસુંદરી ઝરતાં એછી આકષક લાગવાનું કાંઈ પશુ કારણુ નથી. આવી રીતે હરેક વસ્તુને પોતાના વ્યક્તિત્વથી છાઈ દેવાનું સબળાંતે માટે શ્રકય નથી હેતું.

અજની વસ્તુને ન અડે ત્યાં સુધી જ એ કલાવિહીન લાગેઃ એ સ્પર્શ કરે કે તરત જ એમાંથી કલા જન્મે. આજે એ ગાયાનક આવીને મારી સામે ઊભી રહી -- પષ્યુતેના કપાળ પર્‌ ર્‌ ફરફરતી કદે ટી લટથી, એનું ઊલવું પષ્યુ સોન્દય'મય બની ગયું હતું ! કેટલાંક માણુસો વસ્તુને ગ્મડકતાંની સાથે એને વિરૂપ બનાવી દે છેઃ કેટલાંક એના સ્વરૂપને મોહક બનાવે છેઃ પણુ વસ્તુતે સોન્દય'થી છલેોખ્લ ભરી દેવાનું બહુ થોડા નનણે છેડ કારષયુ કે એમાં વસ્તુસ યોજન નહિ -- પષુ વાતાવરષ્યુ જ પ્રધાનભાગ લવે છે.

વાતાવરણુને ધષ્યા એ।ળ ખતા નથી. ધઘથુને એ મળતું નથી. ધણા ગમાં માનતા નથી, પષ્યુ એ હરેક વ્યક્તિનું” અગત્યનું અગ છે. કદાચ એ જ પ્રધાન અ'ગ છે. અ'જતીની છટા વાતાવરણુને એવી રીતે ભરી દેતી કે ઘડીભર ન્નણે સણ્િનાં ખીન્ન' સઘળાં કામોની દુનિયાને ગગત્ય ન હોય એવું બતી રહેતું. આજે એને અચાનક મારી સામે છભેલી ન્નેઈ ને દું એક ઘડીભર એની સામે ન્નેઈ રહ્યો.

“મારે તમારું એક કામ છે. એણે કહ્યુ.

છેલ્લાં વીસ વર્ષ' ચર્યા, મે મારી ન્નતતે ધડી છે એમ કહું તો ચાલે. મારા હરેક કાર્યતે મે મનમાં ન્નેખ્યું હૈ. કયાંય ખૂણેખાંચરે પણુ મલિન અશ્ચ રહેવાનો સભવ નથી, એમ ખાત્રી કર્યા પછી જ ડું જવાબ વાળા છુ. કારયુ કે બણી વખત અદસ્ય રીતે પણુ સદ્મુણુના સ્વાંગમાં દુ્ગુયુ આવે છે ને એ વધારે ભય'કર્‌ બની રહે છે. લીલી થ્રીજીસ, રેક્સપિયર કોલમ્નું અરધીબાંયનુ' લીલું ખમીસ, દ્રીજસ પર ચામડાને પદ્દો, એમાં લટકતું ખ'જર, મલબારી લલનાની પેઠે ત્રયુ સેરની ગૂથેલી લાંબી લટકતી વેણી, રજપૂત જમાનામાં આએ લટકાવતી તેવી રીતે લટકાવેલી જાનની બસ બાજુ હળતી મામરાની કળીની માળા, વીષેછુંને કાંઈ પણુ પહેર્યા વિના વધારે રૂપાળું લામતું; નાનું, અષ્મિશુદ્ધદ, મમરૂરી મિન્નજ ને તેજસ્વિતાના ત્રિવેણીધાટ જેવું નાક, કાનમાં લટકતાં હીરાનાં એરિગ, અને હાથમાં ધારું કરેલી નેતરની સોટી -- આ સઘળા સ્વાંગથી, પૂ્વ'પશ્ચિમના મનની મેળ-સુદ્રિકા હોય તેવી, અ'જની ન્નેઈ ને ગક ધડી ભર --માત્ર એક ઘડી ભર -- મારા મનમાં વિચાર પસાર થઈ મયે।.

“આ છોકરી -- ગજબની મોહક છે---*

પણુ અજની આગળ ખોલી રહી હતીઃ

“મારે તમારા આશ્રમમાં રહેનું છે. મારાથો બનશે તે સેવા કરીમ”

“ પણુ અમે -- બહેનોને -- સ્રીઆને રાખતા નથી.'

“હું ઓ નથી. રુ તો પુરષો સામેની કાન્તિ «વાલા છું !

“તે હરોે--' મે એના જવાબને બહુ મહત્ત્વ ન આપતાં કહ્યું: ' અમે --- અમે આઓએઓને રાખતા નથી. '

“ચોકસ?'

' તમે મારી ઉલટપાલટ તપાસ કરે છો ? મે' હેન્નરોની જીવનભર ઉલટપાલટ તપાસ કરી છે. એવી ન્યાયાધીશીનું વાતાવરષ્યમુ હવે મને ગમતું નથી. '

“ પષુ તમારા નિશ્યય તો અડગ છે નાં ? ઓને ન રાખવાને ? '

“ પવત જેવો. '

“સારું. પષયુ . . . અચવા કાંઈ નહિ . . તમે તમારી -મેળે સમજશો. '“યુ'?'

“ સને શલવાનો પ્રયત્ન કરનારા તો મતે ભૂલતા જ નથી. '

વીજળીની પેઠે જ એ સરકી ગઈ. પષ્યુ જણે કેમ ગ્મે

પોતે “જણુતી ન હોય ! એણે કહ્યુ' તેમ જ થયું. વીજળીની પેઠે જ એ સ્મૃતિમાં સ્થાયી સ્થાન પણુ લઈ મઈ. કેટલીક બ્યકિતએ માં એવું કાયમી સ્થાન મેળવી લેવાની નૈસર્ગિક મોહિની પણ આ વાત છું ભૂલી ગયો. માત્ર કયારેક કયારેક

ગમે તેવા અધાશામાં ક --- અ'જતીને ચહેરા મને નજરે ચઈ જતો. એક જ પ્રસંગનો પરિચય હતો અને એટલામાં હા સાટે આવી કાયમી સમૃદ્ધિ રહી જવી ન્નેઈ એ એ મારે માટે એક મોટા કોયડો થઈ પડવો ! પણુ કામના ખે!જ નીચે મે સ્વાદને દબાવ્યા હતા તેમ સ્મૃતિને પચુ દબાવી દીધી. એવાં સ્કૃતિચિત્રો પ્રત્યે રાચવાનો મને વખત ન હતો. વર્ષાની મહેનતે મેળવેલું સારુ સમમ્ર ધન મે' “ લોકાશ્રમ 'ને સસપ્યું” હતું: બીજુ ભેગું પષ્યુ ક્યું હતું. જેમના વિષે કોઈ ને લેશ્ન પણુ શકા લેવાનું સન ન થાય એવા સે ટચના સોના જેવા આદમીએ ભેગા કરીને જ મે' મારુ લોકાશ્રમ સ્થાપ્યું હતું. એટલે અજનીના આ પ્રસંગને મે' કાંઈ મહત્ત્વને માન્યે! નહિ. પણુ મને આશ્રય તે! જરૂર થયુ' ! સ્મૃતિમાં એ આવે એ નબળાઈ છે એમ ગણીને ગએ વાતને તિલાંજલિ આપવાને પ્રયત્ન કર્યો. કેટલેક અ 'શેગમાં સફળ પણુ થયો. અને ૭તાં -- આ “ છતાં' જ્રખ્દ ઘણે! ભયકર છે-- એ માસ મનના એક ખૃષ્ઠામાં તો #ળણે બેસી જ ગઈ હતી !

રૂપનારાયણુ આ લોકાશ્રમમાં કેવા સ'યોગોામાં આવ્યો છે, એતે! ઈ તિહ્ઠાસ દું તમને આપી શ્ચકુ.

રૂપનારાયણુ શ્રીમ'તતપિતાનો એકનો એક પુત્ર હતો. તેની સમૃદ્ધિની મષયુના લાખાથી થલી.

એની મા વિજયા સાધારણુ કુટુંબમાંથી આવેલી હતી. શ્રીમંત પત્તિ અને શ્રીમ'ત પુત્રની વચ્ચે એને પોતાની ન્નત હમેશાં નાની લાગતી. એતે કોઈએ કહ્યું ન હતું કે તું. નાની છે, પણુ એના નિસર્ગ માંથી જ એ વાત એના મનમાં ઠસી રહી હતી કે હૂં નાની છું. પોતાનું આ સ્થાન અવિચલ રપ્ખિવા માટે એ જેઈ એ તે કરતાં ધણી વખત વધારે હોશ્ચિયારી બતાવતી, અને પરિષ્યામે વિચિત્રમાં ખપતી. પોતે સંસ્કારી છે ગએ બતાવવા તે લાંમુ' લાંસુ' બએા!લતી. અને પોતે કોઈ પણુ વિષયમાં એકદમ ઉતાવળે મત બાંધી દેતી નથી, એવા ન્્રત "ખ્યાલને પરિષ્યામે એ ભાગ્યે જ નિશ્ચયાત્મક વાણી ખોલતી.

આટલી બધી વધુ પડતી માતે પોતાના ફ્રાથમ'થી “છોકરો સરી જશે એનો ભય હમેશાં રહેતો. એ સરવા ન ન્તેઈએ એ સાટે એ જગ્રત રહેતી. એટલે કુદરતી રીતે એની ઈચ્છા એવી હતી ક પોતાના જન્મકુલથી વધારે ઉચ્ચ નઃ ગણાય તેવી જ કન્યા પસ'દ કરવી કે જેથી પોતાનું પદઢાચમ હે.

ગરીખોને જેમ પોતાના કેટલાક "ખાસ પ્રશ્નો હોય છે તેમ શ્રીમ'તાને પણુ પોતાના ખાસ પ્રશ્નો હોય છે. પદ'્યુત થવું એ એમતે મન આપધાતચી પષુ વસમું છે, એટલે વિજયાએ ધ્યાનમાં રાખીને એક લદ્દમી નામતી કન્યાને રૂપનારાયષ્યુની નજરમાં આવતી જતી કરી.

જૂના વખતમાં માખાપો પુત્ર-પુત્રીને પોતાની મર્જ ગ્રમાણે પરષ્યાવતાં એમ આક્ષેપ કરવામાં આવે છે; અને તે ઘણે અ'શે સાચો! પણુ છે. નવા જમાનાર્મા માબાપ પુત્ર-પુત્રીને પરથાવે છે તો પોતાની ઇચ્છા પ્રમાણે જ, પષ્મુ એ ઇગ્છા તેમની છે એમ સપર કહેતાં નથો. જૂને જમાનો સીધો હતોઃ અને એના દોષ પષ્યુ સીધા હતા. નવો જમાતો હિમ્મતવાન થઈ શકયો નથો, એટલે એણે મુનેહ વાપરી છે એમ કહી શકાય, એ પોતાની ઇચ્છાને ખીજ રીતે વ્યક્ત ડરે છે એટલું જ. બાકી ઇચ્છા તો એની જ છે; એટલા માટે ર્પનારાયણુ અને લદ્દમીની વચ્ચે પ્રોતિના અનેક પ્રસંગો ગોઠવવાની મહેનત વિજ યા એ ઉઠાવી--લક્ષ્મી દૂર દૂરની પણુ એની સગી હતીઃ વળી ખહુ શ્રીમત ન દતી. અને સોથી મહતત્તતી બાબત એ % એ બહુ રૂપાળી ન હતી.

કરાઈ કહેશે રૂપ -- એ ર્પને રુ સબંધ હોઈ ગ્રફે ? પષખુ એ મનને! વિષય હતે. લિજયા અત્ય'ત સાધારષયુ ઝુટું બમાંથી એકદમ લાખોની સમૃહ્ધિમાં આવી, એટલે કુદરતી રીતે એનું સૌથો પ્રથમ “માન પોતાની પદની સ્થિરતા વિષે જ રહેતું. પોતે સાધારયુકુટુખની છે એ તીત્રભાનને લીધે, : સામા શાણુસના ૧ ખ્યાલમાં પણુ ન હોય, એવી જરા જેટલી વિવેકની ભૂલ એને ખૂ'ચી રહેતીઃ એટલું જ નહિ, એ હમૈક્ઞાં ઈચ્છઠતી કે મારુ' જ ધાયુ થવું ન્નેઈ એ.

ખીજુ' આ પદતે સ્થિર કરવા માટે એણે હંમેશાં પ્રગતિશીલ સ્વભાવી રહેનું ન્નેઈ એ. એટલે એ કોઈ પણુ વિષય પરના પોતાના વિશ્રારાો અત્ય'ત કિલષ્ બનાવી દેતી. એ રેવ એટલે સુધી ધર કરી ગઈ હતી તે નોકરે! પાસે પષ્યુ સ્પણ્ટ ન ખોલતાં પ્રશ્નને કાંઈક ગુ'ચવાડરાર્માં નાખી દેતી. ઉદાહરષુ તરીકે કોલેરાની હવાને લીધે દૂધનું બહુ ધ્યાન રાખવાની જરૂરિયાત હોય તો એ “ મેડિકલ પોઇટ 'થી માંડી છેક આર્ચિફ પ્રશ્ન સુધી એ પ્રશ્નની એટલી ઝીથી છષ્માવટ કરતી કે એક કલાકને અ'તે નોકર એની હાજરીમાંથી ખસતો ત્યારે કારકુનને જ ને પૂછી આવતો કે પાણી ઊનું કેવુંક કરવાનું છે તે ભાઈશ્વા'બ જરાક ખતારન્ને. આટલો ખધી નાની વિગતમાં ઊતરવાના જના સ્વભાવતે પરિષામે એની ભૂલે અત્ય'ત ગ'ભીર પ્રકારની યતી.

વિ જયાએ લઘ્દમીને પસ'દ કરવામાં સાધારણુ રૂપ જ્નેયું એમાં પણુ આ જ માનસ કામ કરતું હતું. એના લલુત્ર'થી સ્વભાવને કોઈનુ અસાધારષણુ રૂપ મમે એ અફ્કય હતું.

રૂપની પણુ કૈઇતા આવે એમાં પદ હ્રાનિ | એટલે ગેણુ લદ્દમીને બધી રીતે ઠોક માની પસ'દ ડરી

પણુ લદ્દમીની વાત તદ્ત નરાળી જ હતી. એ છોકરી રૂપમાં સાદી હતી એ ખરુ પણુ ગ્મેનામાં માયુસતે આકર્ષી”
રાખવાની ફ્ાકિત 'ગજબની હતી. વળી રૂપનારાયણુ સાચે શ્મે પ્રેમમાં પડી ન હતી -- એને પ્રેમમાં પડવા માટે ખોલાવવામાં આવી હતી. એટલે પોતે શ્વે ભાગ લજવવાતે છે એમ ધારીને રૂપનારાયષુતે સાચવી રહી હતો. સાચવી રહી હતી, કારણુ કે એ જ વખતે એ મનમોહનને ત્યાં પણુ પાતાના ૧૩૩ તોંધાવવાનું' ભૂલતી નહિ.

મનમેો।હન-જેને વિલાસપ્રિય કહેવામાં આવે છે તે પ્રકારનો માષ્યુસ હેતો. એ પષ્યુ ત્રીમત હતો. એને એક જ ચિતા હતી કે એને કાંઈ ચિતા ન હતી. અને તેથી એને મન દુનિયામાં સૌથી મોટામાં મોટા પ્રશ્ન સમય શી રીતે ખુટાડવો એ જ દતો. પણુ સમયતે દેખાય નહિ તેવી રીતે પસાર કરાવી દેવાની ખૃખી જેવી લદ્દમીમાં હતો, તેવી ભાગ્યેજ ખીન્ન કોઈમાં હતી. એનામાં નનણુ કે એ નેસનિક ઝુનેઠ હતી. એ એક વાત કરે અને એમાં એટલું ખધું વિનોદી તરવ હેય કે તમને પોતાને એની વાત કરવાનુ મન ચાય. સાડાસાતના ચા ટેબલ ઉપર ખેઠેલા માણુસને એ જ ટેબલ ઉપરથી સાડા પાંચ વાગ્યે પરખારી રેનોસ રમાડવા લઈ જઈ શકે એટલી એ વાતની રસખન્નના ર૨સિયણુ હતી.

વાત વાતના રસખન્નનામાં પણુ ટ્રેર છે. 'કેટલાક વાતોના રસિયા હોય છે પણુ તેઓ પે।તાની જ વાતો કરે છે, એટલે સાંભળનારને એને થાક લાગે છે. કેટલાક વાતોમાં નિંદાત્મક તત્ત્વ લાવ્યા વિના વાતો કરી શકતા નથી. પણુ વાતોને વાંતોની ખાતર જ કર્યે જવાની ખૂબી ખહુ થોડામાં જ હોય છે. લદ્દમીના આ આ।કદર્ષણુથી મતમાફન એટલે! પરવશ બની ગયે, એને લાગવા માંડયુ' કે નને લદ્દમી નહોય તો કમબખ્ત ત ધક્યાળ ટકાર્‌ા વમાડી વગાહીને જ એને સારી નાખે ! મનસોાદૃનની આ પરવરાતા લષ્ત્મીતે માટે તો વિજય સમાન હતી | એટલે હવે રૂપનારાયયુ અને વિજ્યાના પ્રશ્ન પરત્વે એનો રસ ઓછે ચવા માંડયો હતો !

ગ્મેક દિવસ લદ્દમી અચાનક રૂષનારયણુને મળવા આવી. ર્ષનારાયણુ નિયમ સુજ્બ સાના “ખ“ડમાં બેઠો હતે.

લદ્દમીએ પ્રવેશ કર્યો. એને આવતી બજ્નેઈ વિજયા જવા મારે ઊડી, પણુ લદ્ટમી ખોધ્તીઃ *

“ના, ખા, તમે ખેસ્સો. તમે ન હો તો વાતમાં જ્સ્સ પડતે! નથો. ' આવી ડબલ “ સ' ખોલવાની લદ્ટમીની શીત એ પણુ એક પ્રકારનું એના મારેનું આકર્ષષુ હતું, ક જેથો વાતોની ખાતર થતી વાતે પણુ વધારે હળવું ને પવનની માફક ઊડી ન્નય એવું --ર્‌પ ધારણુ કરતી. વિજયા અટકી: “પણુ હું જરાક આઈસ્ક્રીમ કહી ખાવું -' '

“ના ખા, એવું બાનુ' નહિ -- આઈસ્સકીમ તો આંહી'થી મમાવાય છે--- અને લદ્દમીએ તરત રોાકરી વગાડી.

નોકર આવ્યે.

“ ત્રણુ આઇસ્ક્રીમ. ' વિજયાએ કુ'. લદ્દમી બેઠી હતી તેનો સામે વિજયા ખેઠી.

“હમણાં હમષ્યાંમાં તો કાંઈ બહુ મોંઘાં થયાં છો !'

“હમણાં તો કામ એટલું છે -- બસ્સ -- આખો દિવસ્સ ---' લદ્દમી ખોલી.જયુ. શું કામ મ છે?” “કમ નહિ? ---નનણે સાડાનવે તો “ ગએમતે! '

રલીફ્ેન આવે . “ એમને ?' યાસ મારે આશ્ચર્ય હતું ! !

લષ્દમી હસી પડીઃ :' અરે, હાં, જૂલો ગઈ -- મનમોહનનો --' વિજયા વિચારમાં પડી ગઈ.

“%રમ શું વિચારમાં પડયાં ? '

. * આ એસ્તે!. તમારે વળી “ એ ' કોણુ નીકળી પડુષ્ણ છે તે.”

“એ તો એમ છે બા ! સોતા બહુ આગ્રહ છે. અને મને પષ્ષુ લાગે છે. .

“ હાસ્તો ' વિજ યા ખોલી, આ ચિબાવલી છોકરીને ફેકી દેવા મારે, એનું મન તરત તયાર થઈ ગયું ! બીજ, --કષાં આના ઉપર ચડ્ડી ચોડો હતી ? એટલે એ વધારે વાર થોભ્યા વિના તરત ત્યાંથી ઊઠવા મામતી હતી, શઠંવા માટે સદ્ભાગ્યે ટેલીફાનનું બાનું પણુ મળી મયું.

“હાં, હલ્લે! ! કોખુ ? મનમોહન તમૅ ? કેમ?' લઘ્ષમી ! હા હૃમષ્યાં જ આંહી' આવ્યાં છે !'

“ હયો લદ્દમી, તમને તો ઉપરાઉપરી ખોલાવે છે. તમે તો કાંઈ ભૂરકી નાખી લાગે છે | '

લદ્દમી હસતાં હસતાં ઊડીઃ “ «યો ત્યારે, હું જઉ' -માફ કરન્ને હ- ખેસી શકી નહિ ---' અને તે રૂપનારાયયુ: તરફ ઝક દયાભરેલી દષ્ટિ નાખતી ચાલી ગઈ. એમ કહેવા માગતી હૈય કે તું દયાપાત્ર છે ! આઈસકીમ લઈ ને પટઠવાળોા સામે મળ્યો, તેમાંથી પણુ માનને "ખાતર એક ચમચીગાંમાં નાખી, એ ક્ષમા માગતી, પણુ ખરી રીતે તે પોતે જે કહેવા આવી હતી, તે કલ્રા [વિના જ રહેવાઈ ગયું છે એ આન'દમાં ચાલી મંઇઈ. એના ગયા પછી વિજયા રૂપનારાયણુ તરફ ફરીઃ “નકફટ જેવી લાગે છે |

રૂપનાશાયણે માત્ર ઠે સ્મિત કયુ. બજુ' કાંઇ જ બોલ્યો નહિ !

“ મતે તો! લાગે છે પસ્તાવાની છે.' વિ જયા ખોલી.

“ દુનિયામાં પસ્તાવો જ પ્રગતિ સાધે છે ! મ!” રૂપનારાયણુ બોલ્યો. વિ જ યા તેની સામે નનેઈ રહી. દીકરે। હાથમાં રલ્યાનો સતોષ હતો. પષુ એની ફ્લિસૂફ-વાણી એતે અકળાવી રહી હતી.

ર્પનારાયણુ કાંઈ નારી પ્રત્યે ઉદ્દાસીન હતો એમ સમજવાનુ' નથી, પષ્યુ એની નારીની વ્યાખ્યા સોન્દય'ના ગ્મેના ખ્યાલના પેઠે કોઈ અજબ રીતે જુદા જ પ્રકારની હતી. ચણી વખત એવું બનતું કે ન્યાં લોકો “ વાહ ! વાહ !' કમાલ !' “આહાહા !' કરતા હોય ત્યાં એ કોઈ સ્થિતપ્રઝતી જેમ શ્ઞાંત ખેઠેો હોય. ખરી વાત ગમે હતી ક” ગેનો આંહી જન્મ એ દુનિયામાં થતા ઘણુ અકસ્માતેમાંતા એક અકસ્માત ડહી શકાય. એનો શોખ જુદા જ પ્રકારનો હતો, એની તમત્ના પશ્યુ જુદી #” હતીઃ એની આખી જીવનરેખા જુદા જ માગે જનારી હતી. એમ થવાનાં ધણાં કારણ! હતાં-કાંઈક અત્યત શત્તાપ્રિય માતાના સ'તાન તરીકે એ ભાગ્યે જ હૂકમ કરતાં જ ટુક માલા શીખા હતો; એને પરિષામે એ સામાન્ય માનવને જ્નેતાં શીખ્યો હતે. પણુ એની સામે જ અટ્ટલા --- એકલા થઈ જવાના સ્વભાવે એને સાચા અભ્યાસી બનાવ્યો હતો. અને તેથી છેવટ તે એનું ધોરણ પ્રચલિત લોકપ્રિય ધોરષ્ુથી જુદુ જ બની મયું. અતે એ એકા#ી થઈ ગવે. એટલે સુધી કે કાઈ વસ્તુ થાય ન થાય એને! નનણે કે એને રસ જ ન રલશ્રો ! લષ્ટમી વિષે પચ એમ જ થયું !

પષ્મુ આ બનાવ પછી લદ્ટમીમાંથી -- અને ખીજ અનેક સ્રીએમાંથી પણુ એને રસ ધીમે ધીમે તદ્ન ચાલ્યો ગનો. માતાને પ્ર્નાવ એટલો જબ્બર હતો કે એને લાગતું કે એણે કાંઈ જ ન ફરવું જેઈ એઃ એ પોતે કોઈ પણુ કાર્ય તી શરૂઆત કરતાં ધ્રજતા. નને કે ખીજ રીતે એ પોતાના અકાંતિક જીવનમાં ધણા પ્રબળ આત્મા બન્યો હતા. પણુ સાધારષણુ વ્યાવહારિક પ્રશ્નોમાં તો એ લગભગ વ્યવહાર્શન્ય રફ્યો |

એટલે એણુ આ પ્રેમપર્ચિય પરીક્ષામાં મેળવેલા દો કડા નોંધવા જેવા હતા.

અત્યત આગળ વધેલી છોકરીઓએ એને બખૂચક ગણ્યે.

અત્ય'ત પાછળ રહેલી છોકરીઓને એ ગૂઢ લાગ્યો.

એને ન ન્નણુનાર માટે એ કોયડારૃપ થયે!.

માધુર્યભરેલા વાત્સલ્યે હરકાઈ સ્ત્રી -- ધડીના ૭ડટ્ઠા ભાગમાં -- એતે એક અત્ય'ત સમર્થ પુરૂષ બનાવી સકે તેમ ઘતું; એનામાંથી પ્રબળ પુસ્ષ ઊભે! થાય તેમ હતું, નને કાઇ ઓની વાત્સલ્ય ભરી શ્યાંત છાયા મળે તો રહી
એમાંથી છેવટે અભિપ્રાય ઉપર જીવનારા જીવડો જન્મ લેતો હતે |

પણુ જ્યાં કેવળ રૂપની, સત્તાતી, લદ્દમીની, સરતો ચાલી રહી હતી ત્યાં એટલું અતળ ઉ'ડાણુ ન્નેવાનેો ન તો કોઈને વખત હતે, ન તો કોઈને તમન્તા હતી.

ગ્મેટલે રૂપનારાયણુ હતો તેવા જ રેલો. એકાજી પ્રખળ પોતાના અ'તર્‌ વ્યવહારમાં; તિર્ખળ, સામાન્ય * જવનન્યવહા।2માં.

લદ્દમી એને છોડીને ચાલી ગઈ. એ સમજ ગઈ » ગમંહીં એનું સ્થાન બીજુ જ રહેવાનું હતું | એ ચાલી તો ગઈ પણુ વધુમાં કહેતી ગઈ કે, “ મેબી જેવો છે !'

' માલતી, ખીજી કરાઈ ઉમેદવાર, એ પણુ એને તજને કાઈ વધારે સીનેમા-શેખીનનતે પરશ ગઈ ને વધુમાં ઉમેરતી ગઈઃ “એનમિાં “રેઇસ્ટ' જ ડક્યાંછે?'

શાલિની, ત્રીજી ઉમેદવાર, એ પણુ ખીજે પસદગી પામી અને એણે ટીકા ન કરી, પણુ એનું ભય'કર મોન કહી રહુ હતુંકે આ છોકરા હજ તે! માના ખોળામાં રમકડાં લઈ ને ૨મે તેવડેા છે !

આ પ્રમાણે માનાનો છાયામાં અવિકસિત જીવનવ્યવહાર રજ્યો તેથી, અતે પોતાના એકાકી જીવનમાં પ્રબળ બન્યો તેથી, રૂષનારાયણુ કોઈને પચુ આઝર્ષ ન શકયો !

પ્રચલિત ર્હિએથી જુદા પ્રકારના વિચારો ધરાવવા એ ધણી વખત અસ્પૃશ્યતાના સીમાડા ઉપર ઊભવા જેવું છે, એટલે ઓએ ની ચાલુ સૃષ્ટિમાં તો ર્પનારાયણુ અસ્પૃશ્ય યઈ ગયે.પણુ હવે હું એક નાજુક પ્રશ્ન ઉપર આવુ છું. એક વખત હું પષુ જુવાન હતો, એ વખતે “ લોકાશ્રમ ' નહિ, વિજયા એ મારે આરામ ગણાતો. હું મારો વિજયા સાથેના સબંધ કહું. એક વખત એવે હતો નન્‍્યારે વિજયાને દું ચાઠતે!, વિજયા મને ચાહતી. પષ્યુ જેવી રીતે તરણું અવસ્થાનાં માણુસાો એમ ખોલે કે અમે એડખીન્નને ચાહીએ છીએ, એટલામાં લમજવનને સ'પૂર્ણુ વિજય આવી જતો નથા, કદાચ જે આજે ચાહૅ છે, એ જ ૬'પતી પાંચ વર્ષ પછીથી ડહે કે અમે ચાહતાં નથી, એટલે જવનની કઠંણુ ભૂમિકાની તાલીમ પામ્યા વિના ચાહવું કે ન ચાહવું એસ ખોલવું એ એક પ્રકારની છેોડકર્વાદી છે. છતાં કડો શકાય જ% હું વિજયાને ચાહતો ને વિજયા મને ચાકતી, અમે માનતાં કે અમે એકખીન્નને માટે છીગ્એ, એટલાથી અમ।2। જવનનો કાંઈક સ'બ'ધ સમઈ શકાય.

પષ્યુ વિજયામાં એક મહાન દોષ હતો. એ જેટલું મને ચાહતી એથી વધારે જીવનને ચાડતી, એટલે જે ક્ષણે વધારે સમવડભરેલા જવનને શોધવામાં એ સફળ ચઈ ત્યારે મને એણે છોડી દીધે !

એ ધા મને પ્રચમ તો આકરા પડષો. પણુ આક૨માં આડરા ધા છેવટે થાળે પડી નનય છે, એમ એ પષ્યુ થાળે પડી ગયે. જીવનની એ ખૂખી છે. એમાં કોઈ પષ્યુ બા બહુ લાંબા વખત રહી ગ્રક્તો નથો. વિજયા મને છોડીને ગઈ. પછી મે' કોઈ દિવસ એના પ્રત્યે નનેયુ' નહિ. #ખે કે ન્ત્યારે પણુ અમારે! ભેરે યતો ત્યારે અમે એક-આીન્નને નમસ્કફા2૨ કરતા. અતે કદાચ નમસ્કાર કરીને 'એકખબીન્નની પીઠ ફરે ત્યાં જ ટીકા પણુ કરતા.

કાર્ષ્યુ કે એના મનથી હું નિષ્ફૂળ હતે! !

મારા મનથી એ સામાન્ય હતી !'

[૭ ]

પર'તુ જે અકસ્માત ન મરીએ તો તો અમૅ એકખીન્નનો પરિચય ચાય એમ કદાપિ ઇચ્છીએ જ નહિ. ગે અમારા બન્નેના હિતમાં પણુ હતું. કારષ્યુમાં ઊડા ઊતરવાની જર્‌ર છે : પેક વખત અમે ચાદનામાં ઠીક આગળ વધ્યા હતા એ જ મુખ્ય કારષુ | વિ જયા તો પોતાની પ્રતિષ્ઠા માટ એમ જ ઇચ્છે કે મારા પ્રત્યે એને સધળા ટાય'કરે! તરક હોય છે તેમ સામાન્ય પરિચય પ્રીતિ જ હતી ! અને ખીજુ' હવે એમાં પહેલાતો સ્રાન'૬ આવતા જ નદિ ! એટલે મારા આ '“લેોકાશ્રમ ' પ્રત્યે રૂપનારાયયૃુ પહેલવહેલો આકર્ષાયો ત્યારે એ મારે માટે એક મોટા કાયડેો થઈ પડયો. વિજ્યાને એમ તે! નહિ લાગે નાં કે ભૂતકાલીન અન્યાયનો બદલો લેવા મારે જ મે' એના છોકરાતે આવા કામમાં ખે'ચી લીધો છે ? મતે ગ એ વસ્તુ મૂ'ઝવી રહી.

હવે "પરી વાત એ હતી કે મે' રૂપનારાયણુને ખે'ચ્યાો ન હતો. એ પોતાની મેળે જ આંહી આવ્યે હેતો. એના આવવાચી અમારા કાસમાં સરળતા થતી હતી એટલું જ. કારણ કે અમે * લેોકાશ્રમ' દ્દારા અગજનોને સામાન્યતાન આપતા. સાધારથુ વૈદુ કરતા. સાદ! હિસાખ-કિતાબ કરી દતા. ઉનાળામાં લોકોને પાણી પાતા. આસપાસના ગામડાએ।માં ફરીને લોકોને આપી શકાય તેવે! ઉપટેશ આપતા. અમાર] એકદમ સાદુ' જવન પોતે જ એક કતાખનુ' કામ કરી જતું | રૂપનારાયણુતે સામાન્ય માખુસો।માં રસ હતો. અને વળી એ પૈસાદાર હતો, એટલે એતું આવવું અમને રુચ્યુ' તો હતું | પણુ માષણુસનુ' મન એ કેવે! વચિત્ર પદાર્થ છે! એનું ઉડાયણુ માપ્યું સપાતું નથી. શની સુમ જીવનલીલાનાો કોઇ અત નથી. અને વળી કરનારા મમે તેટલું કરે છતાં એ એતી લીલા કચારે પ્રગટ કરશે એની કોઈ આગાહી સાચી પડતી નથા !? મન ! સૌથી વિચિત્ર ત

20
લેખ
અનામિકા
0.0
"અનામિકા" એક આકર્ષક નવલકથા છે જે જટિલ પાત્ર વિકાસ દ્વારા આકર્ષક કથા વણાટ કરે છે. વાર્તા પ્રેમ, ઓળખ અને સ્વ-શોધની થીમ્સ અન્વેષણ કરતી લાગણીઓનું એક રોલરકોસ્ટર છે. નાયક, અનામિકા, એક બહુપક્ષીય પાત્ર છે જેની સફર સંબંધિત અને પ્રેરણાદાયક બંને છે. લેખકની આબેહૂબ વાર્તા કહેવાની અને સમૃદ્ધ વર્ણનો વિશ્વની એક આબેહૂબ ટેપેસ્ટ્રી બનાવે છે જેમાં અનામિકા નેવિગેટ કરે છે. પુસ્તક વાચકોને માનવ સ્વભાવ અને સંબંધોના તેના કર્કશ સંશોધન સાથે સફળતાપૂર્વક જોડે છે. તેના સુવ્યવસ્થિત કાવતરા અને સંબંધિત પાત્રો સાથે, "અનામિકા" એ સાહિત્યિક ઊંડાણ અને વિચારપ્રેરક વાર્તા કહેવાની પ્રશંસા કરનારાઓ માટે વાંચવી આવશ્યક છે.
1

ત્રિપાદ

21 October 2023
2
0
0

જયારે વનોજને લાગ્યુ' કે હવે પોતે બચે તેમ નથી, ત્યારે એણેુ પોતાના શેઠને બોલાવવા માટે નાનકડા અભેસ'ગને મોકલ્યો, ને પોતે પળે પળે ભગવાનનુ સ્મરણુ કરતો ત્યાં પડયો રેલો. એની નજર સમક્ષ એનો ચાલીસે વરસતો ઇતિહાસ

2

એક કાગળ

21 October 2023
1
0
0

હ તમને આ લખુ છું, કારણુ કે તમારા શસિવાયકાોને લખતું એ મને ખબર પડતી નથી. જ્યારે મારા પિતા કૃત્યુશચ્યા ઉપર પડવા, ત્યારે તમે ત્યાં હાજર હતા. તમે એક વખત અમારા પ્રેમધર્મને દવ્ય ગણ્યો હતો. ગએ પ્રેમધર્મતી કેટ

3

કનકલતા

21 October 2023
0
0
0

““ખઆંત ખેટા, આવ. દીકરી, આંહી આવ -- નને આંહી મારી પાસે | ' જ્યાં સ્રી કે પુરુષ સૌને છે્લું આશ્વાસન મળવાની આશ્ચા રહે છે, તે માતાના ખભા પર માથુ ઢાળીને કનકલતા છાનું રોઈ પડી. બહાર ઉભેલો ટપાવાળા પણુ આ ૬

4

અંજની

21 October 2023
0
0
0

જવી છટાથી ચ'દ્ર વાદળમાંથી પ્રકાશી રહે એવી ૭ટાથી એ મારી સામે આવીને ઊભી ર૨હી. એનું ખરૂ આકષ ગે હછટામાં હતું. રૂપ કહો, સોન્દર્ય ગણો, બુદ્ધિ માને।, કલા લેખો -- તમને જે ગમે તે કહો, પષ્યુ અજનીની છટા એ અજનીની

5

અનામી ! અનામી!

21 October 2023
0
0
0

મન, ભગવાન ન્નણે એ શાતુ' બનેલું છે, પણુ એના અતળ મહાસાગરમાંથી ક્યારેક અસ'ખ્ય સાનવીઓની કોષ્યુ નનણે કયાં સ'તાઈ બેઠેલી કતાર ઊભી યાય છે, ત્યારે છું ખરેખરો મભજરાઈ ક્નઉ' છું. જલપ્રવાહમાં આવી રહેલી એક પછી એક ન

6

બહાદુરમાં બહાદુર

21 October 2023
0
0
0

ઈ. સ. ૧૯૨૬ના જૂનતી પાંચમી તારીખે સાંજે જયારે હું દાજિલિંગના મે!ટા ચોકમાં થઈને પશ્ચિમ દિશ તરફ નાટકધર ભણી વળ્યો, ત્યારે મને ખ્યાલ પણુ ન હતો *ૃ એક ક્લાક પછી તો હું કોઈ “ચોજ' મેળવીતે પાછા કરીશ. આ “ચીજ

7

એક વખત

23 October 2023
0
0
0

ખમે એવે રવાડે ચરી ગયા કે રાતના આઠે વાગે ગેટલે નરહરિની એરડીમાં ભેગા થષનિ સો અલકમલમરનાં ગપ્પાં મારીએ. જેનું ગપ્પુ' સરસમાં સરસ નીકળે અને  ગપ્પાં જેવુ' લાગે નહિ, એતે અકે પાંચ રૃપિયા આપતા. અલબત્ત, એ રૂપિયા

8

શાંતિની શોધ

23 October 2023
0
0
0

એક હતે! મવેયો. કોઈકના જ ક'ઠમાં બેસે છે એવી મધુરતાની એને ઈશ્વરી ખક્ષિસ મળી હતી, એ મધુરતા ગવા તો અદ્ભુત હતી કે એ પોતે પપ, પોતાનો આ સમૃદ્ધિ સાગર ન્નેઈ ને હક્ક થઈ જતો. નિશ્નન'દમાં ગાતા પખીની માફક એ પષ્ુ ગ

9

ત્રિરગ

23 October 2023
0
0
0

અર પિસ્સામાંથી એક વખત શક સો રૂપિયાની નોટ કોઈક ગઠિયો કલકત્તાની બન્નરમાં ઉપાડી મયો હતો. પશ્યુ એ તો એ જમાને! “ તરત દાન ને મહાપુષ્યનો હતો, એટલે સને લાગે છે કે સોની નેટ મળી જતાં એણે મને ખ'જર મારવાનું માંડી

10

જડભરત

23 October 2023
0
0
0

લીમડાની છાયા જેમ ઢળે તેમ પોતાને લખાચો રેરવતો એ જડભરત ત્યાં પડયો રહેતે! ગએેને કાંઈ કાંમ ન હેતું. કોઈ સાન ન હતી. કોઈ “તનું એને ભાન ન હતું. એક વખત દેવશભામાં આના વિષે જ મહાન પ્રશ્ન કાભો! થયો. ભહાદ

11

સ્વપ્ના વારસ

23 October 2023
0
0
0

અ્‌ર જવનની નિષ્ફળતા ઉપર કેટલા બધા પરોપકારી માષણુસોએ આંસુ સાર્યા' છે! પષ્યુ હું એમને શી રીતે સમનનવું કે સુર્ખીઝએા ! તમે ડહે! કે ને કહે, હું નનણું છું કે, ગક વસ્તુ મારે આંગણે કાઈ દિવસ આવા શકે તેમ નથી. વ

12

લાલજીભાઈ

23 October 2023
0
0
0

મ। કોઈ વ્યક્તિ વિષેતી વાત નથી હો ' પષ્ટુ જેવ! રીતે ભારતકાલનાો અશ્વત્થામા ચિરજવ છે, જેવી રીતે દરેક પશ્ચરમાં, સાધુ મળ તે સિંદુર મળે, એટલે હનુમાનજી ખેઠા જ છે, જેવી રીતે દરેક ધરમાં નુકસાનનો કત! “જાણુ ન્નણ

13

રમ અને ખાખ

25 October 2023
0
0
0

ઊભા તા રહ્યો પણુ કે।ણુ “ણે કેમ રુ' થયુ' મનમાં અરેરાટી ઊગી નહિ 'આખું નિવાસ સ્થાન ખળીને રાખ થઈ ગયું ૬તું. થોડા વખત પહેલાં ન્યાં આલીજ્ઞાન મકાને। ઊર્ભા દતા ત્યાં આજે વાકા વળી મયેલા લોહઢાતા ગડરના ઢગલા માત્

14

એક જ શબ્દ

25 October 2023
0
0
0

કેવળ કલ્પનાને આધારે જીવન વિતાવનારતે કુદરત કયારેક તો, એવી નવાજે છે કે ન પૂછ્ધો વાત | એમ એણે રાખ્યું ન હોત તો માષખુસ નનતને! અમૂલ્ય વારસો સેકડો ને હ”નરે વર્ષો સુધી શી રીતે ચાલી શ્રકો હોત ? કયારેક તો એક જ

15

જીવનદ્રોહ

25 October 2023
0
0
0

“ અના થેશ્માં વર્ષો પહેલા આ ગ્રબ્દ જ મને સમન્નયોા ન હોત. આજ્યી થે વર્ષો પહેલાં કોઈ એ મને કહ્યું હાત ક આપધાતના કરતાં પણુ મોટો આપબાત ગક છે, અને તે આત્મબાત, તો એની એ ડાહીલી ઉપ(નષદ વાણી ઉપર, એક કટાક્ષી હા

16

ખરી ગયેલાં પાન !

26 October 2023
0
0
0

ખૂરી ગયેલાં પાન ! અને વીતેલા દિવસે! ! માખુસે। તમને સ ભારે છે, પણુ તમે કોઈ દવસ ગેમને સભારા છો ખરા? જે દિવસ, એમતેદ પોતાને, ગઈ કાલે ગયાતે!, અને હતે।, અને જે આજે નથા, એ દિમસ પોતે એમનુ પરાઈ સંભારણું રખી મૂ

17

તિદ્યાષીતિ

26 October 2023
0
0
0

ખ્‌રે! ' સેકન્ડહૅન્ડ બુક્સ ' વેચવાને ધ'ધો, મે' વર્ષો, ચયાં, આવડા મોટા શહેરના એક નાનકડા ખાંચામાં ગેવી તે અટપટી જગ્યાએ રાખ્યો હતે, કે ખરેખરી વિછયાપ્રોતિના રસિયા જીવડા વિના, બાશ્ને કાઈ કોઈ દિવસ ત્યાં ફરક

18

એને મરવું હતુ!

25 October 2023
0
0
0

સ્મિત પણ કહવાય. તે કાંઈક મન આર્ષ જવા વસ્તુ હાઈ રાક્ે રુમ માનવાનું મન પષ્યુ થાય. એવો રીતે એક વાત ખતી ગઈ. હું નારણુપરામાં માસ્તર હતે. નિશ્નાળ માંમને છેવાડૅ હતી. પડખે જ નારષખુપરાને! કાંટાનો ઝાંપા હતે।-સા

19

પ્રભાત અને સંધ્યા

26 October 2023
0
0
0

ઉગતી આશ્ઞાખએાનાં કેવાં કેવાં ઈન્દ્રધતુરગી જલ મેાન્ન-ઉપઃ મારી નૌકા મે ઉપાડી હતી | એ સમય મને બરાબર ર્સાલરે છે. ઈઆઓબધ કાટ મે' પહો હતો. સાથે નવી ટાપા હતી. બગલાની પાંખ નવુ પાટલુન કનું. હાયમાં સોટી હતી. નહં

20

એક દ્રશ્ય

26 October 2023
0
0
0

પછી શેખ ત્યાં ન્યાયના અપુસન ઉપર ખેઠે. એની પાસે ફાધર એલીઆસ ગુપચુપ ખેઠેા હતો. લેોકરોાળુ' કેદીની સુખમુદ્રા તરફ નનેઈ રહયું હતું. રાચેલ અને મન્વિમ, બજ ખલીલની પાછળ ઊભાં હતાં. પણુ જેણે સત્યનું જ આચર્યુ કયું

---

એક પુસ્તક વાંચો