અર પિસ્સામાંથી એક વખત શક સો રૂપિયાની નોટ કોઈક ગઠિયો કલકત્તાની બન્નરમાં ઉપાડી મયો હતો. પશ્યુ એ તો એ જમાને! “ તરત દાન ને મહાપુષ્યનો હતો, એટલે સને લાગે છે કે સોની નેટ મળી જતાં એણે મને ખ'જર મારવાનું માંડી વાન્યુ' હોય ! ગમે તેમ પશુ ગમે સોની નોટ કરતાં એક વખત એક રૂપિયાની નેટ ખોવાણી હતી, એ મને વધારે સાંભરે જે.
શહેરમાં સીવીલ હોસ્પીટલના એડ ચાંભલાને અઢ'ગીને એક બાઈ ખેઠી હતી. કોઈક નવીસવી ગામડામાંથી આવેલી લામતી હતી. એના મોં ઉપર નૂર ન હતું. આંખમાં ભય કર્ ઉદાસીનતા &તી. ચહેરા ઉપર અતિશય નિરાશ્ના વ્યાપી ગચૈલી દતી.
ગેના ખોળામાં જેવા તેવા પાથરેલા એક ફાટેલ -લૂમડા ઉપર, જેને માણુસ નહિ પષ્મુ હાડકાનું માળખું જ કહી ગ્રકાય એવું એક માનવ હાડપિ'જર્ પડયુ' હતું !
આઈ પોતાના કાળા સાડલાના છેડાથી એને ધીમો'ધીમાો પવન નાખી રહી હતી.આવતા જતા રાહદારીના ધ્યાન પર પડે તેમ એણેપડખે એક લૂગડું પાચયું હતું. એમાં જતા આવતા માષ્ુસે નાખેલા ખૈસા પડવા હતા. હું ત્યાંથી નીકન્યો, મારે કામની ઉતાવળ હતી. પણુ કેવળ હાડકાંને આ બાઈ, જે જતનથી ધામો ધીમો પવન નાખોનૅ જરાક આરામ આપવા પ્રયત્ન કરી રહી હતી, એ પ્રયત્નના માનમાં હેય તેમ, મારા પગ આમળ ચાલતે! સહેજે જ ચ ભી મયો !
આટલા દુઃખની પાસે ઊભા રહેવામાં મને માણુસાઈ લાગી. બોલી શકાય એવો તો કોઈ વાત ત્યાં હતી નજિ. આ એને! જોકરે ભાગ્યે જ બે દતો મહેમાન લ!ાગતે! હેતો. એને આ ખખબર હાવ તેમ એ પણુ એની સાથે ધીમા શાન્ત શોફકાયા અવાજે એને કાંઈક કહી રહી હતી.
વરસે! પહેલાં મૅ એક ૨૧૯ ગામડિયાને પોતાને *એકનોા એક ક્ષયરગી દીકરો દવાખાને લાવતાં જોયેલે!. ખરે બપોરે એ ગાડામાં હડબડ હડખડ થતો આવ્યો. દવાખાને મયો. ડોકટરને બોલવામાં સહેલામાં સહેલું ચઈ પડયું છે, એ મોસખીન્ ડોકટરે ગને કહ્યું. એ' ગામમાં માોસબી શોધવા ગયે!. મોસખી લઈને પાછા આગ્યા ત્યાં તો છોકરો હતો નાંહ | ત્યારે એ ડોસાએ જે સદન કરેલું -વર્ષો પેલાં સાંભળેલું એ સદન, આજ મને અચાવંક. આ ડોશી ને એના આં ક્ષયરેગી છાકરાને શતાં, સાંભરી આ'્યું !
ત્યાં ડાશીએ કહ્યું : “ ભાઈ | આતે માટે મોસ બીના શસા આપન્ને. મારે આજ છેકરા માટે થઈને ભીખ માગવી પડે છે, બાપુ ! 'મે ખીસામાં હાય તે! નાખ્યો. પષ્યુ એક નવી નકોર રૂપિયાની નોટ.હતી. બીજાં કાંઈ કફેતાં કાંઈ હતું નહિ. એક રૂમાલ હતો. રૂપિયો આપી દેતાં જવ ચાલ્યો નહિ !
પાછા ફૂર્તાં આપશે એમ મનમાં રાખીને એ વખતે સે' ચાલતી પકડી.
ઝપાટાભ'ધ બસમાં ખેઠો. પષ્યુ આ તે! “ખસ થોાભે।'ની બસ, એટલે ગીડદીનુ પૂછવું જ ચું મળી એ જ મોરા ઉપકાર તે !
માંડમાંડ પિત્તળના અર્ધો તૂટલ સળયેો પકડીને, મ્યુ.ના મૅમ્બરોતે મનમાં ભાંડતો ત્યાં ઊભો તો રલ્રો, પષ્યુ પછી ખીજે કે ત્રીજે સ્ટેશતે ટીકીટ લેવા માટે ખીસ્સામાં હાય નાખ્યો, ત્યાં નોટ તો ઠીક, રૂમાલ પષ્મુ મળે નાહ ! કઈ ભમવાનભરૉંસં ભેરી ગયો હતા !
ચારે તરડ નજર કરી. કોઈ હરિનો લાલ મળે તે!.. એક આનો રીકીટનતો ન્નેઈએ નાં ?
એટલામાં એક ખૂચામાં કોઈકના હસતો ચહેરે નજરે પડયો. નશાની કરીને એક આતે! એતી પાસેથી પડાગ્યો.
સાંજરે પાછા ફરતી વખતે (સંવલ હોસ્પીટલ પાસે નીકળ્યો તો પેલી ડોશી ત્યાં બેઠી હતી. પણુ મારી પાસે કાંઈ હતું નજિ.
ખીજે કે ત્રીજે દીવસે સાંજે હું ત્યાંથી નીકળ્યો તો પેલી ડોશી એકલી ટુ ટિયાંવાળાને માં નીચું કરીને ત્યાં બેડી હતી. આજ એના ખોળામાં પેલે છેોઇરશો ન હતો, % પડખે પાથરેલું ફાળિયું ન હતું.
મે' ત્યાંથી પસાર થતાં એના તરડ દષિ કરી તે.એકી ટ્શૈ શમે જમીન ઉપર : નજર કરીને મેઠી હતી.
“ડોશીમા | ' મે' એને જગાડી : “ આ, લ્યો-તે દિવસે “તમને આપવાનું રહી ગયું હતું! '
“દારુ ભઈલા !' ડોશીએ જરાક મોં ઊચું ફરીને કક્રુ, “કાયુ છે
મે' તેની સામે એક બેઆની ધરી.
પણુ ડોશીને કોઈ વસ્તુની ન્નણે હવે જરૃરિયાત ન હોય તેમ તેણે હાથ લાંખે! ન કર્યો. એણે હ્વાથ લાંખેો ન કર્યો એના મારા મનમાં મેશા ષશ્ચાત્તાપી ઘસરકો લાગ્યો. . તે દવસે દઈ શકાયું નહિ-એક રૂપિયો જના રીધો. એક ફેપયાની નોટ આંહી' ન વાપર્યાના મને ત્યારે સાચે પશ્ચાત્તાપ થઈ આવ્યે. એટલામાં તો ડોશી ખોલી ઃ
“ના માડી | એણે તો! મામતરું ક્યું !' આશ્ચાસન માટે કાંઈક કહેવા જતો હતો, પણુ એ વધુ કાંઈ જ બાલી નહિ. એટલું ખોલીતે એ ચૂપ જ ચથઈ ગઈ. કેટલીકવાર સધી એણે એ પથરા ઉપર જેયા કયું. અને પછી પોતાને ફાટલ સાડલે! લઈને એ ધીમે શેકભર્યા પગલે ત્યાંથી ચાલી નીકળી !
દું એ નનેતો જ રહ્મો !ખમાથમતી સંધ્યાના આછા ઉન્તસમાં એક જિખારી નદીકાંઠે જવા માટે રસ્તા ઉપરથી પસાર ચઈ રશ હતે!. રસ્તા ઉપરથી જતાં જતાં એણે પોતાનું મન બદલ્યુંહોય તેમ એ એક પળવાર લીમડાના ઝાડ નીચે ઊભે! રશ્ો.
ત્યાં “મરી પડેલાં અસંખ્ય પાનની પથારી તરફ તે' ધડીભર્ ન્નેઈ રહો. પછી એ ત્યાં જ બેસી ગયો. પોતાની પાસેતું એક પોટલું છોડી, એમાંથી એણે નકામાં ચી'થરાં, એક તૂરેલ ફૂટેલ ડખલું, એક નકામું જષ્યુ'શીખુંર ચપલ, એક ભાંગેલી રકાબી, એક તૂટેલો પ્યાલો, ફકારેલે લે'ધે અતે ખીજ પણુ એવી જ કેટલીક ચીનને કાઢી, એ એક એક, ખે ત્રષુ વખત એણે તપાસી, અનૅ પછી એફ ખૂણામાં એનો હગલે કરી એ ચાલતે! થયો ]
મે' એ ઢગલે! જોયે, અને એની આ અસ્તચ્છતર ઉપર ઘૃણ્ણા દર્શાવતાં, એ તરફ જરાક લટાર મારી.
બિનવારસી મિલ્કતની પેડે, એણે છેડેલી એની સમૃદ્ધિનો શેષભ!ગ ત્યાં પડયો હતો ! એને કોઈ અડે તેમ તું નહિ.
પણુ ખીજે દિવસે વહેલીં સવારમાં, હ% જરા જર! તાપ લ્લેતી પ્રભાતની હવા, ઠંડી ઉડાડે તે પહેલાં, હું ત્યાં ફરવા નીકળ્યો તો, સામેથી એક વૃદ્ધ અપગ ભિખારી ચાલ્યો આવતો હતો. એના હાથમાં એક અષ્યુધડ લાકડાનું દુંડ હતું, ખીશન હાથમાં એક નોનડફું ડબલું હતું.
એ આ રસ્તા ઉપરથા જ પસાર થયો તે પેલા ગચી'થરાના ઢમલા પાસેથી નીકળ્યો !
આટલી બધી શિલ્ફત આંઠી' રેઢી* મૂકીને ફાય સાહુકાર ચાલ્યો ગયો હશે એ વિચારે એને જરાક ત્યાં ઊભે! રાખ્યો |
વ્યવસ્થિત સૂકેલા ઢગલાને નેઈને એ પડો હતો. એતે. માલિક આટલામાં જ ફર્યાંક હરે તે ?
પણુ થોડીવાર સુધી ન્યારે ત્યાં કોઈ ફરકયુ' નહિ, ત્યારે એણે એની પાસે ખેસીને, પોતાના પસ'દગી ધેઃરણે એમાંથી ઉપયોગી વસ્તુએ ઉપાડવા માંડી !
પોતાતું ડબલુ' મીને, આ તજી દેવાયલુ' સારુ' ડબભતુ' લઈ લીધું ! એક ચપલ એને મળી ગયું તે એક એની પાસે હતું, અટલે અખડ બેડી થઈ ગઈ! રૃમાલ પણુ શેને ટીક લાગ્યો. આટલુ બધુ' તજ દેનાર પ્રત્યે એને છરા થઈ કૃ એની મૂર્ખાઈ ઉપર એને હસતું આવ્યું, એ કફેવું મુશ્કેલ હતું. પણુ એણું ષોતાની આજની સફળ ભાગ્યરે ખા ઉપર પ્રસત્ત હાસ્ય કરીને ન્યારે એ સ્થાન છોડયું, ત્યાર ગપેલી સપાંત્તતે, ૯૯ ખાકી રહેલા શેષભામ ત્યાં રહી ગગ હતો :
હવે એ રોષ સગૃહિતે નને કોઈ દીવાસળી ચાંપી દે તતા સારું, એમ વગા? થતે! હતો, ત્યાં તો થોડી વારમાં, જાઈ ખીન્ને શિખારી એ શૈષમાં પોતાનું મહદાભાગ્ય વાંચત્તા ત્યાં ઊભો રહી ગગો હતો !
અતે એમ ને એમ ગએ રોષ સષહિ, અન'ત ગરીખીનું પ્રતીક દર્શાવતી, સાંજ સુધી રત્નખાણુની જેમ, એક પછી એક, કાઈ ને કોઈ ગરીબની આવસ્યકતાને સ તોષ આપતી, ખડી ૨હી હતી !
બીજે દિવસે સવારે ફરતાં એ તરફ દષ્ટિ જતાં હું શ્વૉ#ી ઊઠયો! !
ગેઠવાડતા ખે!ન્ન તીચે બંધી જ સમૃઢિ દટાઈ મઈ *૬તી !આગલી સાંજરે, આસપાસના કાઈ ને કોઈ ખ'ગલામાં શયેલી ઉડાઉ મિજલસનુ' બગડેલું ધાન્ય, પોતાની બિનઆવડતતે તુમાર કરી ન ખેસે માટે, કોધ્કે નેકર, તમામ
સેળભેળને।! ત્યાં હમલો કરી ગયે! હતે! !દૃધેશ્વરના આરાને હસનું આવ્યું કે રડવું આવ્યું
એ ખબરે નથી, પષ્મુ મા સાબરમતીના તીર શોકભારે જરક મદ જષ્માયાં હતાં !
ચડ બળતી હતી. ખગ્નિના કળુ આકાશમાં ઊડતા હતા. અને પડખેતા રૈતીપટમાં માખ્યુસોની ઠંટ્ટ “નમી હતી. જેની શખ થઈ રહી હતી એનાં, યશૈીગાન ગાતાં ગાતાં, પ્રાતાના હુંકાર્ને આપ આપનારાં ભાષણો થઈ ર્યા હતાં !
જ્યારે એ સધળુ' પૂરું થયું ત્યારે સો પાછા ફર્યા.
સોના દિલસાં એક કામ પતી ગયાની ચિ'તામુક્તિ હતી. નીકળ્યા ત્યારે પગલાંમાંથી ભાર્ ગયો હતે. દિલમા બ્ય્વહાર વાત કરવાનો અવકાશ દેખાતે! હતો.
સો પોતપોતાની ટાળકીમાં પાછા ફરી રહ્યા હતા. અતે એમાં વચ્ચે વચ્ચે મૃતાત્માને સ'ભારી લેતા હતા !
પણુ રાળું ઘણું મોડું હતું. એવા એ બડલાગી કાણુ હશે જેને આટલા બધા વળાવવા આવ્યા હતા ?
સવારની ઝાંખી આછી પ્રકાશરૅખામાં ગએ ટાળાને નેતા દું ત્યાં બેસી રજો હતો. સામે ચદ્રભાગાના ખ'ડેર આધે, નવી ઊભી થતી ઈમારતોનાં અભિમાની ડોકાં મી હતાં. પાછળ આકાશ સાથે વાત કરતી ઢાંકીઓનાં ઉત્તત શીખ આવી ૨૬ હતાં |
અને બડભાગી માનવતે ત્યાં રેતીમાં રાખીને સૌ પોતપોતાના ત્વરિત ફા”કમનતી વિચારમાળામાં હવે ઝડપથા પાછા ડરી ૨હ્ય॥ા હતા :
ખે જ સાંજે, એ જ રેતીમાં નિહાળતો, ઝાંખી યતી ભૂખરી ધુસર્ હવાની ગ્લાનિ દેખતે!, હું ત્યાં બેઠો હતે. માસથી થોડે દૂર ગક ફ્લિસૂક ગધેડા સાથે, સ્યએેક કજિયાળુ કૂતરું, જીવર્નાવગ્રહી સવાલતી ચર્ચા માંડી ખેદ' હતું. અતે એ કોઈની €રકાર કર્યા વિના સામેથી કાગડા ઉતાવળે ઉતાવળ માળામાં પાછા ફરી રહ્યા હતા !
થોાડ્ડીવારમાં હું બેઠે હતો! ત્યાંથી જ, એક કેો!ઈઈ બાઈ નીકળી. એણે કાળું ઓહઢણ્ ઓરયું હતું. મોં થોડુંક હાંઇી દીધું હતું. એના ખોળામાં ન્નણુ કોઈ મૃતફૂલતે! ભાર હતે. ગે ધીમે રોકધેરા પગલે નદી તરફ જઈ રહી હતી. એની પાછળ થોડે દૂર, એક ફૂતરું આવી રહ્યું હતું !
ઠીક સમય ગયે, મોડેથી એ ન્ન્યારે પાછી ફરી, ત્યારે આકાશમાં તારાએએ ડોકાં કાઢવાની હરીફાઈ માંડી જતી. નદીનો પટ જન્ય ચતો જતો હતો, અને દૂરના ધેોખીના તાપ સિવાય સઘળે શાંતિ લાગતી હતી.
તે શોકધેરા પગલે જ આવી રહી હતી. આવીને એક પળ, જે દિશ્વામાંથી હમષાં એ આવી, એ દિશા તરફ ન્નેઈ રહી, જેઈ જે રહી. પછી એણે ધીમા સદતનું ગ્લાનિભયું” એક ડૂસકું ખાધું અને ભારે હેયે એણે એ સ્ષાનછોડ્યુ, પણુ એની પાછળ મથી રહેલુ રૂતરૂ હજી ત્યા ઊજુ હતુ! પોતે ન્યાં ગયુ હેતું એ સ્થાનની ન્નણે યાદી ભરી નોંધ લેતું હોય તેમ, એ પથુ ત્યાં ઊજું રહી ગય હતું |
પેલી બાઈ ચાલતી થઈ, પષુ રૂતરું હજ ત્યાં ઊભુ હતુ !
એશું એક વખત રૃદનભીના અવાજે એને મેોલાવ્યું. પષ્યુ એની શામે જરાક જેઈ તે, અતે ચોર્ડા ડગલાં ચાલીને, ફરીને પાછું, એ પેલા સ્થાનકતે ”નણે યાદ કરતુ' ફોમ તેમ વળી ઊભુ રહી ગયું !
મે ત્રણુ વખત રૃદનધેરા અવાજ આબ્યા :
“કાળિયા | ચાલ ખૈટા | ચાલ હવે, ચાલ. . .' પછી તા નશે એ અવાજ શાંગી ગયે.
ધીમા શોક્મેરા વિચારભારે પગલે કૂતરું પાછું ફયુ” ખટ, પજ પાછુ વળી આવીને ત્યાં જ ઊભુ રહી ગયું ! ન્નણે પેલા પોતાના દોસ્તની જવનહવા છોડવા માગતું ન હોય |
--સવારે જે એક મોડું ટાળ વળાવવા આવ્યુ હતું ખે, અને આં એક હેલકટ શ્વાન |
--દું તે ક્યા મૃત્યુને બડભાગી ગષુવું એની મયામયુમાં ત્યાંથી છનો, ત્યારે તો અ'ધકારની સાથે મિલના પૂમાઠાગે કવારની ગાઢમેત્રી કરી લીધી હતી !