shabd-logo

રમ અને ખાખ

25 October 2023

0 જોયું 0

ઊભા તા રહ્યો પણુ કે।ણુ “ણે કેમ રુ' થયુ' મનમાં અરેરાટી ઊગી નહિ 'આખું નિવાસ સ્થાન ખળીને રાખ થઈ ગયું ૬તું. થોડા વખત પહેલાં ન્યાં આલીજ્ઞાન મકાને। ઊર્ભા દતા ત્યાં આજે વાકા વળી મયેલા લોહઢાતા ગડરના ઢગલા માત્ર રહ્યા હતા. સૌતી સાથૅ જગ્યા તો ન્નેત્રા આવ્યે।, પધ કોષ્યુ ન્નણે જુ, મનમાંધી ન્નણે અરેરાટી જ ઊડી ગઈ હતી ! આવું સ્યળ આમ શાખ ચ ન્નય અને મનમાં કેવળ ઉપેદ્યા નન આવે એ અનુભવ તદત નવા હતો. મેક તદ્દન સાફ થઈ ગયેલા વિશ્ચાળ મકાન ઉપર નજર્‌ પડી. સૅ'કડે બારીબારષણાંના રાજમહાલય જેવેદ સહાલય આજે કેવળ કઢ'ગા બાંકોર્રા બતાવતો ત્યાં કલો રહી ગયે હતા | એની નજર સામે આવેલા ખીન્ન ખ'ડેરામાં કાંધકે પદ્ય રહી ગયું હેતું, પરતુ આ તે! એકદમ જ સાક્‌ યઈ મયૅ “હતો | કાટમાળના હગલા ચારે તરફ વેરાયેલા પડષા હતા. એમાંથી ઉપયોગી ખટકાં કટકાં વીણી લેતા ભિખારીઓ «ત્યાં ઉભરાતા હતા. એની સામે પળ ખે પળ સૂનમૂન “અનીને ન્નેઈ રહ્યો.હવે ફરીને આ જગ્યાતે વસાવવાનો કોઈ અચ નથી ગેમ ધારીને સત્તાધીશોએ પથુ સોતે ત્યાં ફરી ચરવાતી “તણું છૂટ આપી દીધી હય તેમ લાગ્યું ! રહા હતા પષ્યુ કવળ કાખના ઢગલા

આલીશ્વાન બગલા હવેલીઓથી રૌોભી રણેલું, માનવોથી ઉભરાતું, મોજમન્ન આન'દ-વિતે।!દ-પ્રમોદના સંગમ સમું, એક વખતતુ' સુખી ગામ જણે ધરતીકપે જમીનરસ્ત કર્યા હોય તેવાં અસ”ખ્ય વેરગછેરખ્ન ખડિયેરોથી ગડગૂમડ નીકળેલા રગતપીતિયાના સરીર જેવું જષ્યાતું' હતું.

અને એ જ પ્રમાણે મનમાં પચ દયાને સ્થાન ઉપેદ્યા આવા જતી, અને ઉપેક્ષા કરતાં પષ્ટુ વધુ વૃષ્સા આવતી હતી. નવાછની વાત આ હતી. કોઈ ખડેર ન્નેઈને મને વૃષ્યુદ થયાનો અનુભવ નવો હતે. લાગ્યું ક આ ગડર લાદીનાં ખ'ડર્‌ છે એટલે એમ થાતું હશે ! થોડીવાર તે] બધાં દસ્યે! ઉપર નજ્ર નાખતો હુ' ત્યા બેઠે રલ્રો. સાંજ અધારામાં ફેર્વાતી ન્નય છે એ ન્નેઈતે પાછા ફરવા માટે ઉતાવળ કરી. પથું ધરતીકપ કરતા! માનવ માનવ વગ્ચેને! ધિક્કાર્ક પ કેટલી વધુ જયાનક હોનારત સર્જે છું એ વિચાર મનમ એવો તે ધરે કરીને બેસી ગચ હતો કે પાછો ફર્યો ત્યારે વચ્ચે આવતા ખીજે ભળતે માગે હું ચડી ગયો છું, ને ખરે રસ્તે તો કયાંથ પાછળ રહી ગયો છે એ ભાન, ધણુ વખતે આસપાસ ચારે તરફથી ફૂતરાં ભસવા માંડયાં સારે ન આજ્યું ! પણ્‌ ત્યાં તો અધારું ઝડપથી આવી ગયું હતું. મારી દશા “નતગીને ન્નેઉ' તે!'' એના જેવી થઈ પડી | ખરા રસ્તે તા ક્યાંય પાછળ રહી ગમો હતે. વિચારમાં ને વિચારમાંકટલો વખત ગયે! એતું જનણ ભ્યાન જ રહ્યુ ન હતું. ખરી રીતે હું હવે કયાં છું એ ન્નેવા ન્નયુવા પરિચિત સ્યળાની નન્જ્ર્તપાસ કરવ! માંડો. મારા આશ્ર્વેને પાર રજો નદ. હુ' ગામન સ્મશ્ચાન તરફ આવી ગયે હેતો. અ શસતા ફૂતરાં એ હમેશાં સ્મજ્ચાનમાં પડ્યા રહેનારાં લાગ્યાં.

ઉતાવજે ઉતાવળે ખરા રસ્તો મેળવી લ્લેવાની મે ઝીણવટ ભરી નજરનાધ કરવા માંડી. પશુ આ સ્થળ અપરિચિત હતું. પાછું અ'ધારામાં વિટળાઈ ગયું હતું. ગ્મેટલે ગએકદમ કયો રસ્તો લેવા તેનો નિર્ણુ ય કરી ગાકાયે। નહિ. અનુમાને એક પગકેડી પકડી. ઉતાવળી ચાલ શ્રરુ કરી દીધી. વિચાર તે! હજી એ જ આવતા હતા. માષ્યુસ માષ્યુસ વચ્ચેનો અ'ટસ કેવો! જયાનક છે ! પષ્યુ એ પગ ઉડી ઉપર્‌ હુ' માંડ પાંચ પદર ડગલાં આગળ ગયે! હઈશે ત્યાં નનણે સ્મરાનમાંથી આવીને ખડી થઈ મઈ હય તેવી એક કોઈ ભૂત જેવી આર્ફાત સામે ઊભેલી ન્નેઈને હું ૭ળી ગયો. એને આખે મોંએ ઊગેલી દાટી, માયા ઉપર જીથરા જેવા વાળ, પરૂળ ભરેલું એનુ' સરીર, અને મોટી બદ્દામણી ભય કર લાલ જેવાં દેખાતી આંખો અને એક ખે આડાં અવળાં ગમે તેમ ફે'કેલા ચી'ચરામાં વિંટળાયલે ગાંડા જેવા એતે દેઠ, એક ડુઠાને આધારે ન્નણે કોઈની રહ નેતા કછભા હાય તેમ ત્યાં ઊભે હતો. એક પળભર વિશ્રાર આવ્યા કે કોઈક ગાંડો લાગે છે, ભાગું નહિતરમારી રદેરો. પહ વિચારને અમલમાં મૃમુ' તે પહેમાં તા એણે મોટેથી ખૂમ પાડીઃ આકાચય્ર સામુ કે અખારા સામુ ન્તેઈને એ ખેલી રલો હતો : “ સે તો 'તું કહ્યું ? ધમિર રાહ જુગ છે. મે ને'તું' કક્ષ? ઇશ્વરને! ન્યાય રાહ જુએ છે. ભમવાનને! વાથ રાહે જુએ છે. એમ જ ચયું નાં કમ એમ જ થયું નાં? કાઈ રીય : બધાંય ભાગી ગ્યાં! કેમ એમ જ થયુ ના?'

હતે! ગાંડા એ ચોક્કસ થયું. પમુ હવે તો ગમે તેમ અનુકૂળ જવાબ આપીને આંહીયીો નીકળી જવામાં સાર હતો. એટલે મે કહ્યુઃ “ હા, હા, એમ જ થયુંછે !

“શયું “1 ?: એમ જ ચયુ' ના?' એણે તરત ફૂરીને વધારે ઉતાગળ અને વધારે ન્નેર સાથે એ નુ' એ પૂછ્યુ.

“હા, હા, એમ જ થયું છે.' મે' ચાંતિયી કહ્ય અને ધીમે ધીમે અ!ગળ ચાલવા માંડયું. પણુ ગેની પાસેથી હુ' નીકળ્યો ત્યાં એ તો મોટેથી હસી પડષો, “કાં થયું નાં દ? કમ થયુ ના? મે ને'તુ' કહયું : ગેમ જ યયુ ના? હાતહાફદ્દાહા1'

“હા હા, તમે કહ્યું'તુ તેમ જ ચયુ ' મે' અત્યત માતિથી એની પડખેથી જલ્દી આગળ નીકળી જતાં કહ્યુ'.

તે વધારે મોટેથી ફરીવાર હસી પડયો. દું ધડકતે દિલે આગળ વધવા માંડયો. મનમાં બીક હતી કે દોડીશ તો. વખતે એ પચ અનુકરષુ કરવા માટે પા૭ળ દોડશે ! એટલે આગળ જવાની ઉતાવળ છતાં, દેખીતી શ્રાંતિ પગલામાં મૂઝી રાખી દતી | પથ હુ થોડેક આગળ અચો ન ગયે એટલામાં તો ખૃમાખષૂમ ને ચીસાચીસસ'જળાયણી “મારા ! રાડો ભાગા ! ું એમ સોરેથી પાકાર પાડવો, એ પોતે જ દોડતો! જશુાયે!. મતે ખીક લાગી ક આ તો આપણા ઉપર જ કાં તો આવી, એટલે ખે મૂડી વાળીને મે' દોડવા જ માંડયું.

પણુ સદ્ભાગ્યે એ ખીજ (દિશા તરફ દોડી જતે જષ્યાયેો. એના અવાજ આધે ને આધે જતા હતા.

એટલે થોડેક જઈને પછી જરાક શ્વાસ ખાવા ચેભ્યો, ત્યાં સામેથી આવી રહેલા કાઈ માષુસે મારી હાલત ન્નેઈ ને જ કહયું: “રોડા લાગે સેર ? પેલો મળ્યો ઇશે ! '

“પેલે! કોષણું : ' મે કહ્યું.

“આ ખમાખૂમ કરે છે તે, આશારામ ગજેરી માંડે. એં મળ્યો' તો નાં* એ છે જ એવો, એનું ફટી મયુ' --ત્રષ્યુ સા'લ પે'લાં, આ ગામમાં પૅલું હુલ્લડ થયુ, ને માષુસે માણુસને કૂતરાં બિલાર્ડા પેઠે ચૂંથી નાખ્યા ત્યારે. ત્યારથી એ આમ રખડે છે. આજ તમને ભેટી ગયે લાગે છે. સારું છે કાંઈ તોફાને ચડતો નથી |!”

મને વાતમાં રસ પડયો? “ પષ્યુ એ છે કોયુ ?

“આ ગજેરી ગાંડા? એતે! તેદ વળી લખે! ઈતિહાસ છે. પહેલાં અહો એક માસ્તર હતે. ર્યુનાથ “સાસ્તર. આશ્ચારામ ને એ બને પક્કા દોસ્ત. વાત જરાક લાંબી છે, પજા હ અમારા ત્રણુ જષ્રુ પાછળ પાછળ આવતા દે"ખાત1 નયી-' તેણે પાછળ નજર કરતાં કહ્યુ $ “હત્યાવાત થઈ નનરશે. આવોને ! આંહી જરાક ચાક ઉતારીએ.”

રસ્તા ઉપર એક ખે પથરા પચ્યા હતા ત્યાં અમે ખેઠા.એણે એક ખીડી કાઢી. મારી સામે ધરી. “ છું પીતો નથી ' મે' કહુ. એણે પોતે બીડી ચૅતાવી. એક ખે ફૂક લીધી પછી પધીચેથીં શ્રબ્દ્દો માળી ગાળીને ખોલતા હેય તેમ એ ખોલ્યો. “ તમને સાંભરે છે પેલું ફૃલ્લડ ? જ્યારે માષ્યુસમં માષ્યુસની ખુદ્ધિ જ રહી ન હતી | એ વખતે-તમે ત્વાં તો! નેયું હરે નાં પેલાં ખ'૩ે૨ થઈ મયાં છે ત્યાં-? '

“હુ--પેલાં ખડિયેર કાં: હું આજે ત્યાં જ ગયે હતો! નનેવા.'

“હવે તો શં ન્નેવાનું રહ્યું છે એમાં: એની વાત ન્નેવા જેવી તે'દી હતી. ગસ્તા ઉપર ત્યારે કોઈ માયુસ નીકળતું નહિ. ને નીકળતું તે કાં ધેડું ચઈ ન્નતું, તે ક રાઘ્રસ યઈ ન્નતું. હવામાં ક્નણે ખુદાઈ કોપ આવ્યે['તેઃ, માણુસમાંધીં રાક્ષસે ખેઠા થયા હતા. કોઈ મ!ણુસ ક તમને મળે નદિ ને! એ માષુસાઈ વિહોષા જમાનાની આ વાત!'

એણે ધીમેથી ખૉડીની એક લાંખી ઘૂટ લીંધી. વાત આગળ ચદ્ાવી:

“આજે આશારામ ગજેરી માંડે છે, સાહેબ | એ આ મામમાં નરાતાળ નવરે! સાણુસ હતેો।. મ્યુનાય માસ્તર હતો આ ગામમાં. એને! આ નનની દ્વોસ્ત. માસ્તર બિચારા છોકરાં જયાવી ખાતા. ને ખે ચાર ટયુશન રાખીને પોતાને! ગુન્નરા કરી લેતા. ગરીબ ધેટાં જેવો માષ્યુસ. નહિ કોઈની આધી '8 નહિ કોઈની પાછી. ભલી નિશ્ચાળ ને શલે પોતે. આશ્ચારામ ગ'જેરી ને એ સાંજે ભેગા ફરવા નીકળે. ખૈ થ્‌ તે રાંક એલા જવની માયા.“જા નિશાળે. પ પાસે જ જ કે શાલીશાન રાજમહાલય ઊભો હતે!. તમે આજ ન્નેયો હશે નાં ?' “પેલે-પાર વિનાનાં બાંકોર્સા દેખાય છે તે ?' મને ગએએકદમ પેલું વિરાળ ખ ડિચેર યાદ આવી મયું. “'હા...ગ્મે. તમે એનું માળખું ન્નેયું નાં? તેણે કહુ: “બાંકોરાં તો અત્યારે એ લાગે છે. બાકી એક વખત એ મહેલમાં ત્રષમુસો તે! બારીખાર્ણાં હતાં, એક ને।ક? તો આખો દ્વિસ બારીબારણાં જ ઉબાડબંધ કર્યા કરતે. એવી આલીરાન એની નહેોજ્લાલી હતી. મે એના બારી ખઆરષ્યાંને રગ રેગાન કર્યો'તો ને ! એને કાંઈ બહુ ઝાર્ઝા વરસ થર્યા નથીં. પણુ એક સમે! એવા આવ્યો--કે બધુંય પનતે॥!ત પનોત થઈ ગયું. સા'બ ! મે [જદગીમાં ન્નેઈ ન્નેઈ ને એકટ વસ્તુ ન્નેઈ છે. સૂરજના ઉગવામાં ને આથમવામાં ફેર પડૅ, તો એમાં ફેર પડે. એક વસ્તુ તો ચોક્કસ જ છે. સારાં માઠાં કામનો બદલે આંહી જ મળે છે. એની ઉધારી ભગવાન રખતે! નથી. આ માસ્તર ર્ધુનાય, બિચારે્‌।, પાતાના રોટલો રળી ખાતો હતો? પષ્યૂ પેલું તમે મકાન નેચું ્ન-ત્યાં એક વાત ભ્ઞારે બની ગઈ.

“માસ્તર રલુનાથ કોણ જશે કઈ ધડીએ લગવાનની નજરે ચડી ગયો ફરો, દુનિયાર્મા કોઈક જ વખત દેખા દે છે, ગએેવી એક રૂપસુ'દરીને! એ સ્વામી હતો. ર્‌પસુ'દરી મે' કહું--પષ્યુ સાહેબ | એ ખાઈ, ર્પર્પનેો ભ'ડાર હતી. મે નજરે ન્નેઇ'તી ને. મે આજ દદ સુધી એવું રૂપ કયાંયજ્નેયું નથા. કેક ક મહેલ મહેલાતો હ વેલીએ! ન્નેઈ પષુ આ માસ્તરની વહુનું રૂપ, ભગવાન જે દિ નવરો હશે તે દિ એ ઘડેલું. એવું રૂપ મે' કયાય ન્નેયું નથી. રૃપર્માં ષણૂ દાર છે સા'બ ! વાત એવી ચઈ કે આ મહાલયમાં રહેનામાની નજરે એ ચડી. થઈ રહ્યું” રાત ને દિ માસ્તરની વહુને ૨/1 રીતે ઉપાડ્ડી લાવવી એના મનસુબા થવા માંડયા. ખીન્ન ખધાં વેપાર ધ'ધાનાં કામ ચાલે, પથ્ય માસ્તરની વાત ઉપર તર૪ીખો ૨ચાંતી જ હોય | કોષ ન્નણે શં છે, ચમાં હજી ફેર પડતે! જ નથી. જર જમીન ને ન્નેર એ ત્રથુ ઝજિયાનાં છોરુ. એમાં કયારે ટર પડશે એ પષ્ડ કોપ કહી રાકતું નથી. રઘુનાથ માસ્તર તેો!, આ વાત ન્નણે પષ્ુ નહિ, કે મારા ધર ઉપર તરવાર તોળાય છે, એ તો બિચારો જેમ છોકરાં ભષાવતો હતો, તેમ ખેડે છોકરાં ભણુ!વે. એતે એ પષણુ ખબર નહિ કે એના આંગણામાં એક રૂપરાણી છે! એ બચારો તો રૂપઅરૂપને કોઈ ને એળખતેોે નહિ. માંડ પેટનું પૂરું કરે ત્વાં રૂપનું ક્યાં માંડે?

“સાસ્તરનતી અદ મરીખબીને લીધે પેલા મહેલ-

વાસીઓની ઈચ્છા વધારે પ્રબળ બની. એમને વિજય મળવાની આશ્ચા પડી. એમણે ધીમે ધીમે માસ્તરને! સબધ બાંધવા શરુ કર્યો.

“ફારૂઆતમાં તો માસ્તરને પષ્યુ આ ડીક લાગ્યુ. પષૃ મજેરી મારા ખેટો ઉસ્તાદ હેતો. હેતો ગજેરી પષ્યુ માસ્તર સાથે સાચી પ્રીત બાંધેલો. તે ખા0ાછ સમજ ગયે. એણે માસ્તરને ચેતાવ્યા પષ્મૂ પખમરા. પખ્ય મરીખ માચણુસ ઔઓજુ' શુ' કરવાને! હતો? કરવા “નય તે! વહેશે થેરગ્માવી ન્નય. ધર આંગણું સાંકળ ને તાળુ મારે. ધ્યાન રાખે. ખાઈમાં કાંઈ કહેવાપણું નહિ, દિલની સાચી. પણુ બેય ગરીબ ધેર્ટા જેવાં. અને પડખું આ લાલસો રાક્ષસોૃત્તિવાળાઓનું |

“હવે એમાં લવનાયને! મેળા આવ્યો. નને નને, ઊગવાન કવો મેળ મેળવે છે તે |! ગ'જેરી એ મેળામાં ન્નવાને ભાવાને!, ને નનવાનેો. આ એને અચૂક નેમ. ગ'જેરી ગયે! ત્યારે પણુ માસ્તરને ચેતાવતોા ગયે.

“પૃચુ ગંજેરી ગયે કે તરત જ આ રાક્ષસે તે શાદ જઈને ખેઠા'તા. માસ્તર આડા અવળા હશે તે તે ભામથિર્યા પાજ્ીનુ બ!'નુ' કાઢીને કે મમે તેમ, બાઈ ને ઉપાડી લીધી. નૅ ભાંવરામાં દપરી દીધી.

“ ત્રણુસોા સષસે! તો કાચજકયાં બારીખારણાં ન્યાં મહેલમાં ઝપટ્ટુ ઘ, ત્યાં કોને ખબર પડવાની કળ્યાં,ભ ડારી છે ? એ તો એક દિ આંખમાંથી કષ્ટ કાઢે તેમ કાઢી લીધી તે આજની ઘડી ને કાલને! (દે! બલી ધોડાધોટી કરી, પષુ તમે જાણુ છો નાં ? સરકારની ન્યાય ઠેકડી-મારે ખેટ ખોરી કોરું કાઢી છે--ર્પષખાઈ પાસે ખધુ'ય દટાઈ ગયુ ઉલટાનું ખમલદારેએ ઠરાગ્યુ કે માસ્તર ગાંડો છે ! એટલે એની વહુ ભાગી ગઈ ૨! એટલામાં તે માસ્તરતી ખદલીં પષ્યુ. ચઈ ગઈ!

“ આજ્ઞારામ ગજેરી તે! ભવનાથના મેળા કરીને એ ત્રષુ નવી ચલમું લેતો આજ્યો. પણુ આંહી આવ્યો ત્યાંન મળે માસ્તર કે ન મળે માસ્તરનાં વજુ |! ગામમાંથી વાત ન્નણી. એને મનમાં ખાઈ મઈ. પણુ એકલે! આદમી કરે સું: તે સામ તો સો।નાં રૂપાના બઅન્નર ઉવધાડાં | મોટો ચમરખબખધીને! દીકરો હેય પણુ સોનબાઈથી ન ચળે ગએવે કોષુ જગ'૬ર નીકળવાતેો હતે ?

“આ ધરાર, ધોળા દિએ માસ્તરની વહુ ઊપડી ગઈ. ને દપટાઈ પષ્યુ ગઈ. માસ્તર ટૅમાં ખાતો આ મામથી તે મામ ને તે ગામથી પેલે મામ, ઈન્સ્પેકટરી તુમારિ ચડયો. અને જેમાં કાઈ ભોન્મિ ય ધણી નહિ, એવા અગરૈન્ના રાજમાં વાત રાતો રાત ચઈ મઈ, દટાઈ ગઈ ને જૂની પણુ બની ગઈ.

“પષ્યુ ગજેરીના મનમાં આ વાત ધોળાયા કરે. એને થયું કે હું આવા અતીતનો છોકરો, સાહાયુની છે કરીને કસાઈખાનેથી છોાડાવું નહિ તે! ધૂળ પડી મારી ચલસમાં ને ધુળ પડી મારા ગાંન્નમાં |

“ઝે તો ગામને પાદર જેવે! કાઈ મોમાં પોલીસ ગએ1ફ્સિરનો મુકામ થાય, કે ધરતી ખીચડી ખાકને ત્યાં અડગેોઃ લમાવે- એમ ને એમ છ સહિના વીતી ગયા. પખુ કાઈ એની વાત સાંભળે જ નહિ ને ! ને સાંભળ તે સોનઆઈ પામે. અ'ગ્ેજે નવી નોટું ખહુ પાડી'તી તે! !

“ એવામાં એક વખત એક પોલીસ ઝએડિસર આવ્યો. આ ગામ એક વખત એના બાપદાદાનુ ગાળવું. પછી તે! અઢારસો સત્તાવનમાં ધનોત પનોત થઈ ગયેલા, પષુ એનામાં કાંછક કુળતી રાઈ-ખુમારી ભરેલી. મ જેરીને થયું કે સિકાતા મોહ વખતે આ ધેલે! માયુસ છેડે તોરાડે | એણે એફિસરની રતે મુલાકાત લીધી. વાત મરી. વાતને શી રીતે દાટી દેવાય છે એ વાત પષુ કરી. એના મનમાં ભગવાન વસ્યા તે સેમેણે વાત મનમ! લીધી ને પહેલેથી ઉખેડયુ !

“ પણુ ન્યારે સામાવાળાને લાગ્યું કે માળું આ તો "ખૂ્‌રેખરૂં ઉખેડયુ' છે, એટલે એક દિ કોણ “નણ છે ત્યાથી જ વાત કરવા માંડી. બાઈને જ રફેદફે કરી નાખવાના ચે'તરા માંડયા. પષ્યુ બ'દાબસ્ત એવો ફડક કે કારી ટ્રાવે નહિ !

પછી તે! ટોળી નાખવાની વાત યઈ. એક રાતે જેમ થેર્ટાને કાપી નાખે તેમ ખાઇને કાપી નાખી ને ૦૪મીનમાં દાટી દીધી ! ”

“સારી નાખી ₹ મારા મનમાં અરેરાટી થઈ મઈ.

“અરે સા'બ! “મારી નાખી! ' ગએ ગ્રબ્દ તમારે મન મોરો હશે. મારવાવાળા તો ન્નણે છે કે મારતું એટલે ચાંચડ ચે!ળવા., બાઈને મારી નાખી ને પુરાવો જ ઉડાડી દીધ !

“પછો ₹ પછો કાંઈ થયું ?”

“શું થાય: આ તુમાશિયા રનમાં શું થાય કહે ભ્નેઈએ ? તુમાર યયા. ફાઈલો! થઈ. પરતીમાં જજીયાં ખ'ધાણાં ! ને લે।ક્માં વાત રહી ગઈ !

પષુ રાજ તો, હું કહું છુ ખરું લેકેનુ છે. તમામ અમલદારો ઓફિસરે તુમારો ને ફાઈલો--એ તો અળશ્ન છે. પછો બીજે કે ત્રીજે વરસે માણુસ માણુસની આંખે! વહવા માંડી. ગજેરી, પેલી વાત બન્યા પછી, સુંઢમુંઢ જેવોસાજનનીઃ મદિર રમાં મો રહેતો. એને કાને સનસા આવા. અતે કાણુ જાણે કયાંથી એન! પગમાં જેર આવી ગયુ.

“ «યારે કાઈ કોઈનો ધણી રજો ન6િ ને ચારે તરફ દાવાનળ સળગી ઉઠયો, ત્યારે લોકોએ એક રાતે આ ત્રણસો! બારોબારષ્યાંવાળા મકાનને સળગાવી દીધુ

“ધોળો ટોપીવાળા ડાલલા બહુ ધોડયાં કે એ પચુ અમારા લાઈ છે ને અમે તો આગમ માનીએ તે તેમ માનીએ, પષ્યુ લોકોને તો ખાઈ મઈ હતી. ધરાર એ હવેલી સળગાવી દીધી ! જે ગોાપાળતી આરતી ! આ ગમારા ન્નડાવરષુનો તો આવો નાડા નીયા છે. બચારી આચ્રા ભરેલી બાઈતે જેમણે ઠડો રીતે મારી નાખીને દ્રાટી દીધી, પૈસાના તારમાં ને તેરમાં, એનેદ નીયા તમારા પૈસા ખાવાવાળા અમલદારું રુ કરવાના હતા. * ઝમે નીયા તો અમે પૂર્‌ પાધરેો ઉતાયો.”

' પણ્‌ ગ્મમ કાંઈ વેર જાય ₹”

“ત્યારે?

“વર્‌ ન લેવાથી જ વેર ન્નય છે!”

એનુ અગ્ધુ બીડીનું હૂઠું ઠરી ગયું હતું તે એણ ર'છી દેતાં ઊભ્ના થઈ ને કહ્યું: “અમારે ન્નડા વરષુને ભાઈ ! તમારી આવી ડાહડાહી વાતમાં ગમ પડતી નથી. એટલે હવે એના તીયા ભગવાન ઉતારશે. બાકી એ બારીબારષૂં સલામત રાખ્યાં હોત તો કાણુ ન્નણણે પાછા કેટલા ય જામુબના કામાં ચાલતા હોત. અમને તો કોઠાવિદ્વામાં જે ગઆઆવડુયુ' તે કયુ. સાચુ ખોાડું બંગવાન નાણે 1 લ્યો, ત્યારે, આ અમારા જષ્યુ પષ્મુ આવતા જણાય છે !'« પષ્યુ આ ગ'જેરી કમ કરતાં ગાંડા યઈ મય ? એ મૂળ વાત તો રહી ગઇ!”

“પેલી ત્રણુસો ખારીખારષ્રાંની હવેલી સળગી ને એની જવાળા આકાશે અડવા માંડો, તઈ, ઈ દેખાવ નઈ ને મ જેરી નાચવા માંડયો. “ વાહ ! મેરે નાય ! વાહ ! કયા તેરી લોલા હે ! તુંને હે ઈશ્વર | હમઝુ સબ બતલાયા. સખ સમન્નયા. ' એમ કરતો ન્નય ને નાચતો ન્નય. એમાં ને એમાં એનું ક્ટછી ગયુ. એને આનદ આન ચઈ મયા. નીયા મળ્યો એના આન'દમાં ને આન'દમાં એ ગાંડે થઈ ગયે. બસ, ત્યાર પછી, તમને આજે મળ્યો'તેો નાં એમ ગાડાં ગદોડે છે !'

પોતાના સાથી આવી પહોંચ્યા છે એ ન્નેઈ ને એ ધીમે ચાલતો થઈ ગચે!. દું પણુ ઊડા વિચારમાં પડીને અનેક કાાયડા ઊભા કરતો ને એના જવાખ શસોધતે ધર તરફ ચાલ્યે.. મને એક જવાત ખૂ ચી રહી: નું 9%વન કારજ વિનાનું રહેસાઈ મયું-કેવળ લાલસી ૬ત્તિના પડછાયા રૃપે, એ સો'દર્યમૂતિ"ના આમાં દોષ યું ! કેવળ સો'દર્ય હોવું તે? અને સૌંદર્ય એટલે શુ'? આ જત્તિ કયાંથી આવી કોણે આંપી : એનો ઉકેલ સૂ ? આનો અત ક્યુ?”

અને અચાનક પેલે અસ'ખ્ય ખાંકોરાવાળા વિગ્નાળ મહાલય ૬૪્િએ દેખાતો હોય તેમ ભવાનક ખ'ડેરસમેો સામે આવીને ઊભો રલ્યો. ન્નણું કહેતો હોય કે રાખ ! રાખ એ તમામને અત છે; પષ્ઠુ આવી રીતે થચેલી ખાખ, શે કુદરતને! અવિચલ [સદ્ધાંત છે. છેવટે તે તમામ-સત્ય અસત્ય અધ'સત્ય રાખ અને ખાખ ! એમનો આ જ અતત છે!

20
લેખ
અનામિકા
0.0
"અનામિકા" એક આકર્ષક નવલકથા છે જે જટિલ પાત્ર વિકાસ દ્વારા આકર્ષક કથા વણાટ કરે છે. વાર્તા પ્રેમ, ઓળખ અને સ્વ-શોધની થીમ્સ અન્વેષણ કરતી લાગણીઓનું એક રોલરકોસ્ટર છે. નાયક, અનામિકા, એક બહુપક્ષીય પાત્ર છે જેની સફર સંબંધિત અને પ્રેરણાદાયક બંને છે. લેખકની આબેહૂબ વાર્તા કહેવાની અને સમૃદ્ધ વર્ણનો વિશ્વની એક આબેહૂબ ટેપેસ્ટ્રી બનાવે છે જેમાં અનામિકા નેવિગેટ કરે છે. પુસ્તક વાચકોને માનવ સ્વભાવ અને સંબંધોના તેના કર્કશ સંશોધન સાથે સફળતાપૂર્વક જોડે છે. તેના સુવ્યવસ્થિત કાવતરા અને સંબંધિત પાત્રો સાથે, "અનામિકા" એ સાહિત્યિક ઊંડાણ અને વિચારપ્રેરક વાર્તા કહેવાની પ્રશંસા કરનારાઓ માટે વાંચવી આવશ્યક છે.
1

ત્રિપાદ

21 October 2023
2
0
0

જયારે વનોજને લાગ્યુ' કે હવે પોતે બચે તેમ નથી, ત્યારે એણેુ પોતાના શેઠને બોલાવવા માટે નાનકડા અભેસ'ગને મોકલ્યો, ને પોતે પળે પળે ભગવાનનુ સ્મરણુ કરતો ત્યાં પડયો રેલો. એની નજર સમક્ષ એનો ચાલીસે વરસતો ઇતિહાસ

2

એક કાગળ

21 October 2023
1
0
0

હ તમને આ લખુ છું, કારણુ કે તમારા શસિવાયકાોને લખતું એ મને ખબર પડતી નથી. જ્યારે મારા પિતા કૃત્યુશચ્યા ઉપર પડવા, ત્યારે તમે ત્યાં હાજર હતા. તમે એક વખત અમારા પ્રેમધર્મને દવ્ય ગણ્યો હતો. ગએ પ્રેમધર્મતી કેટ

3

કનકલતા

21 October 2023
0
0
0

““ખઆંત ખેટા, આવ. દીકરી, આંહી આવ -- નને આંહી મારી પાસે | ' જ્યાં સ્રી કે પુરુષ સૌને છે્લું આશ્વાસન મળવાની આશ્ચા રહે છે, તે માતાના ખભા પર માથુ ઢાળીને કનકલતા છાનું રોઈ પડી. બહાર ઉભેલો ટપાવાળા પણુ આ ૬

4

અંજની

21 October 2023
0
0
0

જવી છટાથી ચ'દ્ર વાદળમાંથી પ્રકાશી રહે એવી ૭ટાથી એ મારી સામે આવીને ઊભી ર૨હી. એનું ખરૂ આકષ ગે હછટામાં હતું. રૂપ કહો, સોન્દર્ય ગણો, બુદ્ધિ માને।, કલા લેખો -- તમને જે ગમે તે કહો, પષ્યુ અજનીની છટા એ અજનીની

5

અનામી ! અનામી!

21 October 2023
0
0
0

મન, ભગવાન ન્નણે એ શાતુ' બનેલું છે, પણુ એના અતળ મહાસાગરમાંથી ક્યારેક અસ'ખ્ય સાનવીઓની કોષ્યુ નનણે કયાં સ'તાઈ બેઠેલી કતાર ઊભી યાય છે, ત્યારે છું ખરેખરો મભજરાઈ ક્નઉ' છું. જલપ્રવાહમાં આવી રહેલી એક પછી એક ન

6

બહાદુરમાં બહાદુર

21 October 2023
0
0
0

ઈ. સ. ૧૯૨૬ના જૂનતી પાંચમી તારીખે સાંજે જયારે હું દાજિલિંગના મે!ટા ચોકમાં થઈને પશ્ચિમ દિશ તરફ નાટકધર ભણી વળ્યો, ત્યારે મને ખ્યાલ પણુ ન હતો *ૃ એક ક્લાક પછી તો હું કોઈ “ચોજ' મેળવીતે પાછા કરીશ. આ “ચીજ

7

એક વખત

23 October 2023
0
0
0

ખમે એવે રવાડે ચરી ગયા કે રાતના આઠે વાગે ગેટલે નરહરિની એરડીમાં ભેગા થષનિ સો અલકમલમરનાં ગપ્પાં મારીએ. જેનું ગપ્પુ' સરસમાં સરસ નીકળે અને  ગપ્પાં જેવુ' લાગે નહિ, એતે અકે પાંચ રૃપિયા આપતા. અલબત્ત, એ રૂપિયા

8

શાંતિની શોધ

23 October 2023
0
0
0

એક હતે! મવેયો. કોઈકના જ ક'ઠમાં બેસે છે એવી મધુરતાની એને ઈશ્વરી ખક્ષિસ મળી હતી, એ મધુરતા ગવા તો અદ્ભુત હતી કે એ પોતે પપ, પોતાનો આ સમૃદ્ધિ સાગર ન્નેઈ ને હક્ક થઈ જતો. નિશ્નન'દમાં ગાતા પખીની માફક એ પષ્ુ ગ

9

ત્રિરગ

23 October 2023
0
0
0

અર પિસ્સામાંથી એક વખત શક સો રૂપિયાની નોટ કોઈક ગઠિયો કલકત્તાની બન્નરમાં ઉપાડી મયો હતો. પશ્યુ એ તો એ જમાને! “ તરત દાન ને મહાપુષ્યનો હતો, એટલે સને લાગે છે કે સોની નેટ મળી જતાં એણે મને ખ'જર મારવાનું માંડી

10

જડભરત

23 October 2023
0
0
0

લીમડાની છાયા જેમ ઢળે તેમ પોતાને લખાચો રેરવતો એ જડભરત ત્યાં પડયો રહેતે! ગએેને કાંઈ કાંમ ન હેતું. કોઈ સાન ન હતી. કોઈ “તનું એને ભાન ન હતું. એક વખત દેવશભામાં આના વિષે જ મહાન પ્રશ્ન કાભો! થયો. ભહાદ

11

સ્વપ્ના વારસ

23 October 2023
0
0
0

અ્‌ર જવનની નિષ્ફળતા ઉપર કેટલા બધા પરોપકારી માષણુસોએ આંસુ સાર્યા' છે! પષ્યુ હું એમને શી રીતે સમનનવું કે સુર્ખીઝએા ! તમે ડહે! કે ને કહે, હું નનણું છું કે, ગક વસ્તુ મારે આંગણે કાઈ દિવસ આવા શકે તેમ નથી. વ

12

લાલજીભાઈ

23 October 2023
0
0
0

મ। કોઈ વ્યક્તિ વિષેતી વાત નથી હો ' પષ્ટુ જેવ! રીતે ભારતકાલનાો અશ્વત્થામા ચિરજવ છે, જેવી રીતે દરેક પશ્ચરમાં, સાધુ મળ તે સિંદુર મળે, એટલે હનુમાનજી ખેઠા જ છે, જેવી રીતે દરેક ધરમાં નુકસાનનો કત! “જાણુ ન્નણ

13

રમ અને ખાખ

25 October 2023
0
0
0

ઊભા તા રહ્યો પણુ કે।ણુ “ણે કેમ રુ' થયુ' મનમાં અરેરાટી ઊગી નહિ 'આખું નિવાસ સ્થાન ખળીને રાખ થઈ ગયું ૬તું. થોડા વખત પહેલાં ન્યાં આલીજ્ઞાન મકાને। ઊર્ભા દતા ત્યાં આજે વાકા વળી મયેલા લોહઢાતા ગડરના ઢગલા માત્

14

એક જ શબ્દ

25 October 2023
0
0
0

કેવળ કલ્પનાને આધારે જીવન વિતાવનારતે કુદરત કયારેક તો, એવી નવાજે છે કે ન પૂછ્ધો વાત | એમ એણે રાખ્યું ન હોત તો માષખુસ નનતને! અમૂલ્ય વારસો સેકડો ને હ”નરે વર્ષો સુધી શી રીતે ચાલી શ્રકો હોત ? કયારેક તો એક જ

15

જીવનદ્રોહ

25 October 2023
0
0
0

“ અના થેશ્માં વર્ષો પહેલા આ ગ્રબ્દ જ મને સમન્નયોા ન હોત. આજ્યી થે વર્ષો પહેલાં કોઈ એ મને કહ્યું હાત ક આપધાતના કરતાં પણુ મોટો આપબાત ગક છે, અને તે આત્મબાત, તો એની એ ડાહીલી ઉપ(નષદ વાણી ઉપર, એક કટાક્ષી હા

16

ખરી ગયેલાં પાન !

26 October 2023
0
0
0

ખૂરી ગયેલાં પાન ! અને વીતેલા દિવસે! ! માખુસે। તમને સ ભારે છે, પણુ તમે કોઈ દવસ ગેમને સભારા છો ખરા? જે દિવસ, એમતેદ પોતાને, ગઈ કાલે ગયાતે!, અને હતે।, અને જે આજે નથા, એ દિમસ પોતે એમનુ પરાઈ સંભારણું રખી મૂ

17

તિદ્યાષીતિ

26 October 2023
0
0
0

ખ્‌રે! ' સેકન્ડહૅન્ડ બુક્સ ' વેચવાને ધ'ધો, મે' વર્ષો, ચયાં, આવડા મોટા શહેરના એક નાનકડા ખાંચામાં ગેવી તે અટપટી જગ્યાએ રાખ્યો હતે, કે ખરેખરી વિછયાપ્રોતિના રસિયા જીવડા વિના, બાશ્ને કાઈ કોઈ દિવસ ત્યાં ફરક

18

એને મરવું હતુ!

25 October 2023
0
0
0

સ્મિત પણ કહવાય. તે કાંઈક મન આર્ષ જવા વસ્તુ હાઈ રાક્ે રુમ માનવાનું મન પષ્યુ થાય. એવો રીતે એક વાત ખતી ગઈ. હું નારણુપરામાં માસ્તર હતે. નિશ્નાળ માંમને છેવાડૅ હતી. પડખે જ નારષખુપરાને! કાંટાનો ઝાંપા હતે।-સા

19

પ્રભાત અને સંધ્યા

26 October 2023
0
0
0

ઉગતી આશ્ઞાખએાનાં કેવાં કેવાં ઈન્દ્રધતુરગી જલ મેાન્ન-ઉપઃ મારી નૌકા મે ઉપાડી હતી | એ સમય મને બરાબર ર્સાલરે છે. ઈઆઓબધ કાટ મે' પહો હતો. સાથે નવી ટાપા હતી. બગલાની પાંખ નવુ પાટલુન કનું. હાયમાં સોટી હતી. નહં

20

એક દ્રશ્ય

26 October 2023
0
0
0

પછી શેખ ત્યાં ન્યાયના અપુસન ઉપર ખેઠે. એની પાસે ફાધર એલીઆસ ગુપચુપ ખેઠેા હતો. લેોકરોાળુ' કેદીની સુખમુદ્રા તરફ નનેઈ રહયું હતું. રાચેલ અને મન્વિમ, બજ ખલીલની પાછળ ઊભાં હતાં. પણુ જેણે સત્યનું જ આચર્યુ કયું

---

એક પુસ્તક વાંચો