એક હતે! મવેયો. કોઈકના જ ક'ઠમાં બેસે છે એવી મધુરતાની એને ઈશ્વરી ખક્ષિસ મળી હતી, એ મધુરતા ગવા તો અદ્ભુત હતી કે એ પોતે પપ, પોતાનો આ સમૃદ્ધિ સાગર ન્નેઈ ને હક્ક થઈ જતો. નિશ્નન'દમાં ગાતા પખીની માફક એ પષ્ુ ગાનની છોળને રાતદિવસ રેલાવ્યા કરતો. ન્યારે જુએા ત્યારે એ એતી સ્વરતી સસ્તીમાં તલ્શીન ણેય !
એક દિવસ પોતાની મનેોહારિણી સ્વર્વાટિકામાં એ યચેચ્છ વિઠઠા૨ કરી રહ્યો હતો, એટલામાં કોળુ જાણે કયાંથી થોડાક ભૂલા પડેલા નવા ન શાખ્દો એના ૩ડઠમાં ખેસી મયા,
પોતાનાથી પોતે આશ્ચર્ય પામ્યો હોય તેમ, મવેયે આ મનેર્મ શખ્દાવલિને, સ્વર્તે હી'ડોળે ડોલાવવા માંડમેદ. અત્યાર સુધી એની પાસે સ્વરની મણરતા હતી. આજ એમાં શબ્દતી ચારતા આવી ચરી. એની તઘક્લીનતા ને મસ્તી ફાંઈ એર ખીલ્યાં. એમાં એક આશ્ચર્ય ચયું. એડલ્પનાવિડારી ધડી ખે ધડી ગઈ અને દવામાં એક સુદ્રી જન્મી.
ગવેયો તો એની સામે નનેઈ જ ર્શ્રો. એની કલ્પનામાં પણુ એણે આવી અતુપમ સુંદરી કાઈ દિવસ ન્નેઈ ન હતી ! આટલી સુદરતા પૃથ્વીમાં હોઈ શકે એની જ ગેને આજ પણહેલવહેલાં ખબર પડી.
ગવૅયાએ એને પુછ્યુ; ' તમે કોય છે! હે મનોહર નારી |! મે' તમને કાઈ દિવસ ન્નંયાં નથી ]'
“સારું નામ કવિતાસુદરી!' પેલી સ્ત્રીએ હસીને જવાબ આપ્યો: “ તમે મને નથી એળ'ખતા? દું તો તમારે ગમાંગણે નિત્મ «ાજર છું ! '
“કાથુ તમેદ પષુ મે તો તમને આજે જ પહેલ વહેલાં નનેમાં !'
“એનું કારષણુ છે. માર્ પ્રાગટય એ ગ્મેક સુપ્ત રાયડો રજો છે. પણુ હું છું સોના સાનિધ્યમાં. '
પણુ ત્યાર પછી ગવેયાની વાણીમાં અજબ જેવો ફેરફાર ચવ. એ જે મધુર સરાવલિ છેડતે! એમાંથી ગ્રખ્દાવશ્ષિનાં મનમોહન રૂપ પ્રમટ થવા માંડયાં, અને એમાંથી તા ફ'ડક'ઠમાં લોકઝીલણુ થઈ શાકે એવો કાબ્યમૂતિ ઓ નીઝેળવા માંડી |
ગવેયાને અત્યાર સુધી લેક મહાન ગષુતા પશુ. ગેનાથી દૂર ને દૂર રહેતા.
હવે તા એને આંમણે રાત ને દિવસ, કાબ્યપિપાસ્ુઓતની, સગીતતરસ્યાઓની, અને સામાન્ય અસામાન્ય તમામ માણસોની ઠંટ્ટ નનમવા માૉંડી.જયારે જુએ! ત્યારે એને ૯ ત્યાં 1 લોકોની મેદની નમી જ હોય !
મવેયાને ત્યાં કીતિં તો દાસી જેવી થઈ પડી. એને «યાં કંચનના વરસાદ વરસવા માંડયો. એને ઘર્ આંગણે સગીતભૂખ્યાઓન| જાળાં ભટકવા માંડયાં. એની પ'ક્તિઆ લોકક'ઠમાં ખેસીને હવામાં રમવા માંડી.
એક વખત એની પાસે પ્રેમનું એક અદ્ભુત શબ્દગીત રમતું રમતું આવ્યું. એને એણે, -પાતાની સ્વપ્ન-
વાટિકામાંથી સ'ગીતના એવા એવા મધુર સ્વર્પ્યાલા પાયા
ક, એના શખ્ટેશબ્દમાં મત્ત બેમનો ઉન્મત્ત ઉલ્લાસ પ્રગટી નીકળ્યો. પછી એ શ્રખ્દગીત ન રહ્યું, ભર યૌવનને હીડાળે ઝૂલતી કોઈ રૂપરાણીનું ન્નગ્રે મનમોહન ચિત્ર થઈ ગયું.
ગમે ગીત ગવયાએ ગાયું અને લેકક ઠેમાં તો ધૈલછાન; ન્નણે પૂર્ વદ્ચાં. મેદતી એની પાછળ ગાંડી ગાંડી યઈ ગઈ. લોકો ભાન ભૂલીને હ્વયાલતાં ચાલતાં એ ગીત જ ગાવા માંડયા. સ્રોએને એનો નશે ચડયો. પુરુષોને એની મે[હતી લાગી. ધેર ધેર એ જ સ્વરો ઘુમવા માંડયા. આકાડ્માંથી એ માનના પડખા પડવા માંડયા.
પણુ કાઈ ન્નણે કેમ તે દિવસથી ગવેયાની મસ્તી ગઈ તલ્લીનતા ગઈ, એની જીવનશ્ાંતિ ગઈ! એનતે। આન'દ *નણે ઊટી ગયો. એની અતે એના સ'ગીતતી મનન મારી ગઈ. પણુ કીતિ' એને પડકછાયે પડછાયે રમતી થઈ ગઈ. ગોતે॥ તતા તે તણ્ૌન થઈને હજ કરતે! જ મયા અને લોકક માંએના અદ્વતીય નામનું સ્થાન પષુ નિર્માયુ ચઈ ગયું !
હવે તો ખરેખર એ કીતિતો સ્વામી હતો. ક ચનની તો ગને પરવા ન હતી. અને લે!કખ્યાતિ એની પાછળ દોડતી કતી. માત્ર કોષ્યુ નનણે કેમ, પહેલાં જષ્યાતી ન હતી ઝોવી જવનતી કાંઈક અપધુર્પ એતે જ્યાતી હતી.
એને લામતું હતું ક એ કાંઈફ શોધવા નીફન્યો હતે!, અને એને પાખ્ત કરવાને બદલે, ધરતી મૂડીનું કાંઈક ગુમાવવા રહો હે),
ગક બખત એ ગામમાં એક ભ્જાનક સાધુ આવ્યા, ગવૈયે! એને સાંભળવા ગયો. લેોકાગ તે! આ ગવેયાને અપનાબ્યે! હતે।1--એણે આપેલી મસ્તી લે!ક પાસે હળી, એટલે પેલા કજનકના ભજન તે કમોદના ફોતરાંની પેડે લે!કોશ્યે ઉડાડી મૂકવાં,
સાધુ સમજ ગયા. એમને માટે અંહી સ્થાન ન હતું, ત શાંત ચઈ ગયા.
અરધી રાતે પોતાનાં ભજન એ પોતે એકલા ગાઈ મહ! હતા તે વખતે પેલો ગવવે ત્યાં આગ્યે. તેણે સાધુ મહારાજના ફઠરમાં અલૌકિક વસ્તુ ન્નેઈ હતી, લેક એ અએળખી શકયા નહે એનું એને દુઃખ ચયું ૬તું. તેણે સાધુ મહારાજને ચરણે વાત મૂકી, ' મહારાજ ! સતને મારી કલા દાર જે શાંતિની કયાંય ઝાંખી પષુ થતી નથી, એ સાહ આ તમારા સ્વરમાં આવી કયાંથી ? મારે એ ર્હસ્ક નષયુતુ છે ! એ શા રીતે આવો?”સાધુ એની તને સમજ ગયા. ય્પાલાથીક વાત માટે આંહી' કેમ ભૂમિકા ન હતી એ પણુ એ સમજી ગયા. તેણે ધામેથી કશું; ' તમારી પાસે જે ઉત્તમોત્તમ વસ્તુ હોય, તે પહેલાં લોકતે નહિ, ઈલરતે ચરણે ધરે. ત્યાંથી ઉઠાવીને પછી લોકને એનો પ્રસાદ આપો--શ્ચાંતિ ત્યારે આવરે ! હરેક ઇંશ્વરી વસ્તુનો આ અનવાર્ચ નિયમ છે. '
મવયાને કઈક સમજુ પડી, પષ્રુ વાતનો તામ મળ્યો નહિ. પ
તેણે માથું ધુણાવ્યું. પણુ “ મે તો બાપજી ! આની ઉપાસના રાત દિ કર! છે, હતાં એમાંથી હજ શ્રાંતિ, શ્વાંતિ પમ નથો આવતી ? એ ફયારે આવે?”
“હવેતો જી કરે! ત્યારે |' સાધુએ કાંઈક સ્પજ્પણે ડ્યુ.
“ ગ્રાયશ્રત ? શેનું ?”
“ ઉપાસન! શકિત આપે છે, ગાનાચાર્યજી ! શ્રફિત મળ્યા પછી જ કસોટી શરૂ થાય. એ કસોરી તમારી થઈ ગઈ ? તમે કાઈ કસોટી પાર કરી ? કરી તો કયારે ? તે કઈ?”
ગવેયો હતે ડોલી ઊઠયો. એતે સમક્નઈ ગયું. એની શાંતિ કયે દિવસે ચાલી ગઈ હતી તે એને યાદ આવ્યું.
તે નમીને ચાલ્યો ગને, ખઓજે દિવસે લોકટાળાં પાસે ગવેયાએ લ્લેોકોની કે પોતાની પ્રિમ ચીજ ન છેડી. એક જુદી જ વસ્તુ ઉપાડી, ભરમાં સ્વર અદભુત હતા, કવિતા અદભુત હતી.
પહેલાં તો લોકોએ થોડીવાર એને માનથી સાંભન્યો,
પછી એની પષ્યુ મશ્કરી થવા માંડો.
' અલ્યા એ |! આ તો હવે ગયા !' એક જયાએ એ સાંભળે તેમ જ કહું.
'ગયો શ્ું ?: સાવ મયે! |' ખીન્ને ખોલ્યો.
ત્રીનએ તેમાં ટાપશી ન પૂરી, પણુ એક કાંકરી કપાડીને ગવેયા તરફ ફેઝ.
પહી તે! ખૂમાખૂમ, રીઠિયારીડ, ક્રમાસૂ ચી*્નેના હોરેલમાં અપાય છે તેવા હકમો, અને લોકટોળાંતી મને!વૃત્તિના પડધા પડવા માંડયા.
પણુ ગવેયો ત્યાં અદબ વાળીને શ્વાંતિથો ઊભે! રશ્રૉ.
થોડીવારે શ્ાંતિ થઈ ગઈ.
એટલે ગણે પોતાની એની એ ચીજ ફરીને ઉપાડી. લેક એને જે રીતે સમજવા માગતા હતા, એવા લેક મારે નહિ, પોતાના સ્વરતે એ જે રીતે સમકનવવા મામતેો હેતો એવા લેક મારે, એ કલ્યાખુપ'થી મિત્ર બનવાનુ', પહેલું પમૃથિયુ' માંડી રશ્યો હેતો ! એે સીડીને છેલ્લે પર્ગાથયે એણે શ્રાંતિ શ્વાંતિ ન્નેઈ હતી.